Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

જુઓ…કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

$
0
0

Check It Out Photos From Kingfisher Calendar 2017

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 1
ફિલ્મ ફાલતુમાં સામેલ રહેલી અંગદ બેદી છેલ્લા ૧૦ વર્ષથી વધારે સમયથી Kingfisher Calendar થી જોડાયેલ રહેલી છે.

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 2

તેમણે કેટરીના, દીપીકા, બ્રુના અબ્દુલ્લા સહિત ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓ અને મોડલ્સને શૂટ કરી છે.

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 3

ત્યારે તેમણે પોતાની ગર્લફ્રેન્ડ નોરા ફતેહીનો પણ બિકીની શૂટ કર્યો છે. નોરા અને અંગદ સાથે મળીને યુવરાજ અને હેઝલના લગ્નમાં પહોચ્યા હતા. અંગદ બેદી જ આ વર્ષનું કિંગફેશર કેલેન્ડર શૂટ કર્યું છે.

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 4

ઉલ્લેખનીય છે કે, કિંગફિશર કેલેન્ડર હંમેશા પોતાની મોડલોના કારણે ચર્ચામાં રહે છે. ૨૦૧૭ ની કિંગફિશર કેલેન્ડર માટે ઘણી મોડલ્સે ફોટોશૂટ કરાવ્યું છે.

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 5

તમને જણાવી દઈએ કે, વિજય માલ્યાના ‘કિંગફિશર કેલેન્ડર’ ફેશન ઇન્ડસ્ટ્રીમાં લોન્ચિંગ પેડની જેમ છે. ભારતમાં આ મોડલ અને અભિનેત્રી માટે બેસ્ટ લોન્ચિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં થઈ હતી.

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 6

જાણીતા ફોટોગ્રાફર અતુલ કાસબેકર શરૂઆતથી જ તેની સાથે જોડાયેલ છે. ૨૦૧૦ થી આ કેલેન્ડર માટે ‘મોડલ હંટ’ કોમ્પિટિશન શરૂ થયું છે. તેના માટે ઘણી વખત સાઉથ આફ્રિકા, મોરિશિયસ, થાઈલેન્ડ, ફ્રાંસ અને ગોવાના લોકેશન્સ પર શુટિંગ થાય છે. દરેક વર્ષે કિંગફિશર કેલેન્ડર પ્રસ્તુત કરવામાં આવે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 7

(Source Kingfisher/ Atul Kasbekar)

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 8

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 9

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 10

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 11

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 12

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 13

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 14

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 15

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 16

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 17

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 18

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 19

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 20

કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ

Check It Out Photos From Kingfisher Calendar 2017 21

The post જુઓ…કિંગફિશર કેલેન્ડર ૨૦૧૭ ના ફોટોસ appeared first on Vishva Gujarat.

Shweta Tiwari ની પુત્રી હવે લાગી રહી છે કંઇક આવી….

$
0
0

shweta

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak

બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી તેના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak1

શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak2

ઉલ્લેખનીય છે કે, જ્યારે શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak3

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak4

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak5

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak6

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak7

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak8

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak9

શ્વેતા તિવારીની પુત્રી પલક

palak10

The post Shweta Tiwari ની પુત્રી હવે લાગી રહી છે કંઇક આવી…. appeared first on Vishva Gujarat.

Confirm…લીસા હેડન પ્રેગ્નન્ટ !

$
0
0

Lisa Haydon announces pregnancy in Style

Confirm...લીસા હેડન પ્રેગ્નન્ટ

Lisa Haydon announces pregnancy in Style 1

બોલીવુડ અભિનેત્રી લીસા હેડન પ્રેગ્નન્ટ છે. સોશિયલ મીડિયા પર લીસા હેડને આ વાત ફેન્સની સાથે શેર કરી છે. એટલું જ નહિ લીસા હેડને એક તસ્વીર પણ ટ્વીટર પર શેર કરી છે. ફેન્સને લીસા હેડનનો આ અંદાજ પસંદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે લીસા હેડને પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

Confirm...લીસા હેડન પ્રેગ્નન્ટ

Lisa Haydon announces pregnancy in Style 2

જ્યાં સુધી સવાલ ફિલ્મોનો છે તો લીસા હેડન જલ્દી જ એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. લીસા હેડન પોતાના ફ્રેન્ક અંદાજ માટે જાણીતી છે. ગયા થોડા દિવસોથી ફિલ્મી કોરિડોરમાં લીસા હેડનની પ્રેગ્નેંસીની ચર્ચાએ જોર પકડ્યું હતું. અંતે તેમણે પોતે આ વાતની પુષ્ટી કરી દીધી છે.

Confirm...લીસા હેડન પ્રેગ્નન્ટ

Lisa Haydon announces pregnancy in Style 3

લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર બ્લુ બિકીનીમાં એક તસ્વીર શેર કરી છે. તેમાં તે પોતાનું બેબી બંપ દેખાડતી જોવા મળી રહી છે. લીસા હેડને આ ફોટોના કેપ્શનમાં લખ્યું ‘વિનમ્ર શરૂઆત’.

Confirm...લીસા હેડન પ્રેગ્નન્ટ

Lisa Haydon announces pregnancy in Style 4

અભિનેત્રી લીસા હેડને પોતાના બોયફ્રેન્ડ ડીનો લલવાની સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. તેમાં તેમના નજીકના મિત્રો અને કુંટુંબના લોકો જ સામેલ થયા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

Confirm...લીસા હેડન પ્રેગ્નન્ટ

Lisa Haydon announces pregnancy in Style 5

The post Confirm…લીસા હેડન પ્રેગ્નન્ટ ! appeared first on Vishva Gujarat.

Dabboo Ratnani ના કેલેન્ડર શૂટમાં જોવા મળ્યો બોલીવુડ એક્ટ્રેસનો જલવો

$
0
0

dabboo

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani 8

નવા વર્ષની સાથે બોલિવુડ સ્ટાર્સથી સજેલ નવું કેલેન્ડર પણ લોન્ચ થઇ ગયું છે. ફેમસ ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ ગઈકાલે મુંબઈમાં પોતાનું કેલેન્ડર લોન્ચ કરી દીધું છે જેમાં સુપરસ્ટાર શાહરૂખ સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ અલગ અંદાજમાં જોવા મળ્યા છે.

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani 9

આ લોન્ચ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, વિદ્યા બાલન, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સની લિયોની અને કૃતિ સેનન જેવા બોલિવુડના ઘણા ફેમસ સેલેબ્સ સામેલ થયા હતા. પરંતુ તેમની સાથે અહીં બોલિવુડની સુંદર અદાકારા રેખા પણ પહોચી જેમણે પોતાના ચુલબુલ અંદાજથી બધાનું દિલ જીતી લીધું હતું.

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani 10

ડબ્બુ રતનાનીએ આ કેલેન્ડનો એક પ્રમોશનલ વિડીયો પણ શેર કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન સહિત ઘણા સેલેબ્સ નજર આવી રહ્યા છે. આગળની સ્લાઈડમાં જુઓ ડબ્બુ રતનાનીના ફોટોશૂટની ઝલક..

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani 11

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani 12

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani1

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani2

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani3

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani4

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani5

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani6

ડબ્બુ રતનાની કેલેન્ડર શૂટ

Dabboo Ratnani7

(Courtesy : Dabboo Ratnani Photography)

The post Dabboo Ratnani ના કેલેન્ડર શૂટમાં જોવા મળ્યો બોલીવુડ એક્ટ્રેસનો જલવો appeared first on Vishva Gujarat.

‘Raees’ના ન્યૂ સોંગમાં શાહરૂખ ગરબાના તાલે ઝૂમ્યો

$
0
0

raees123

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

Raees1

શાહરૂખ ખાન અને માહિરા ખાન સ્ટારર ફિલ્મ 'રઈસ' નું ત્રીજું સોંગ 'ઉડી ઉડી' રિલીઝ થઇ ગયું છે. આ સોંગમાં શાહરૂખ ગરબા રમતા નજર આવી રહ્યા છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

Raees2

ગુજરાતી બેકગ્રાઉન્ડમાં બનેલ આ ફિલ્મના સોંગમાં શાહરૂખ અને માહિરા ગરબા રમતા જોવે મળે છે. બંનેની કેમેસ્ટ્રી કમાલની દેખાઈ રહી છે. આવું ફર્સ્ટ ટાઈમ છે જ્યારે શાહરૂખ કોઈ સોંગમાં ગરબા પર ઝૂમી રહ્યા છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

Raees3

તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં મકર સંક્રાંતિના દિવસે પતંગબાજી કરવામાં આવે છે અને ગુજરાતમાં તો આ અવસર પર પતંગબાજી ફેસ્ટિવલ પણ થાય છે. આ 'ઉડી-ઉડી' સોંગના બોલ એવા છે જેમાં શાહરૂખ પોતે મકર સંક્રાંતિના અવસર પર પતંગબાજીને જસ્ટિફાઈ કરી રહ્યા છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

raees

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને તેમની આગામી ફિલ્મ રઈશને લઈને લોકોમાં ખાસ્સી એવી આતુરતા જોવા મળી રહી છે. તેવા સમયે ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારમાં રઈશ ફિલ્મની પ્રિન્ટવાળા પતંગો પણ જોવા મળી રહ્યા છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

raees2

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

raees3

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

raees4

આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

રઈસનું ન્યૂ સોંગ 'ઉડી ઉડી'

raees5

The post ‘Raees’ ના ન્યૂ સોંગમાં શાહરૂખ ગરબાના તાલે ઝૂમ્યો appeared first on Vishva Gujarat.

…તો આ કારણે રોકવામાં આવ્યું ‘Yeh Rishta Kya Kehlata Hai’નું શૂટિંગ

$
0
0

rishta

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh1

સ્ટાર પ્લસનો ફેમસ શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં અત્યારે ખુશીનો માહોલ છે. સિરીયલમાં નાયરા અને કાર્તિકની સગાઈનો ટ્રેક ચાલી રહ્યો છે. નાયરા અને કાર્તિકના ઘરના દરેક સભ્ય ખુશ છે તો બીજી તરફ, નાયરાની ફેમેલી તે વાતથી પરેશાન છે કે, ક્યાંક સગાઈમાં અડચણ આવે નહિ.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh2

તમે જાણો છો કે, સિરીયલમાં અત્યારે સગાઈની રસમ ચાલી રહી છે પરંતુ શું તમને ખબર છે આ સિક્વન્સના શૂટિંગ દરમિયાન કલાકારોની સાથે પ્રોડ્યુસર્સને કેટલી મુશ્કેલી પડી હતી!

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh3

વાસ્તવમાં થયું એવું કે, સિરીયલનું શૂટિંગ સગાઈની રિંગ ગાયબ થઈ જવાના કારણે થોડો ટાઈમ રોકવું પડ્યું હતું. શો ના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, એકબીજાને રિંગ પહેરાવવાનો સીન શૂટ કરવાનો હતો પરંતુ કલાકારોએ જ્યારે રિંગની ડબ્બી ડબ્બી ખોલી તો તેમાં રિંગ હતી નહિ.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta1

સેટ પર અવ્યવસ્થા ફેલાઈ ગઈ કારણે સીન શૂટ કરવાનો હતો અને તેના માટે ઘણી તૈયારી કરી લેવામાં આવી હતી. બધા લોકો રિંગ શોધવા લાગે છે અને ૪૫ મિનીટની તપાસ પછી રિંગ મળી જાય છે. ત્યારબાદ શૂટિંગ શરુ કરવામાં આવે છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta2

ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ બંનેની સગાઈ થઇ રહી છે. નાયરા અને કાર્તિકની લવસ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ જોવા મળ્યા છે. તો હવે જોવું રહ્યું કે, નાયરા અને કાર્તિકાના મેરેજથી શો માં શું ટ્વીસ્ટ આવશે? આગળ જુઓ વધુ ફોટા...

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta3

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta4

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta5

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta6

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rishta8

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh4

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh5

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

yrkkh6

The post …તો આ કારણે રોકવામાં આવ્યું ‘Yeh Rishta Kya Kehlata Hai’ નું શૂટિંગ appeared first on Vishva Gujarat.

હવે દિલ્હીના ‘Madame Tussauds’મ્યુઝિયમમાં નજર આવશે સેલિબ્રિટીઝના મીણના પૂતળા

$
0
0

bollywood

મેડમ તુસાદ મ્યુઝિયમ

madame

દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. આ સ્ટુડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં રીગલ સિનેમાની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને જૂન ૨૦૧૭ માં તેનું ઉદ્દઘાટન થશે.

અમિતાભ બચ્ચન

amitabh

દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

અમિતાભ બચ્ચન પછી શાહરુખ ખાન. સલમાન ખાન, એશ્વર્યા રાય જેવી હસ્તીઓના પૂતળા મેડમ તુસાદના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. આગળની સ્લાઈડમાં જુઓ ક્યાં-કયા ભારતીયોના પૂતળા મેડમ તુસાદ મ્યુઝીયમમાં છે.

નરેન્દ્ર મોદી

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું તાજેતરમાં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya

એશ્વર્યા રાય બચ્ચનનું મીણનું પૂતળું વર્ષ ૨૦૦૪ માં લગાવવામાં આવ્યું હતું.

કરીના કપૂર

kareena

એશ્વર્યા રાય બચ્ચન પછી કરીના કપૂર બીજી ભારતીય અહીનેત્રી છે, જેનું પૂતળુંતુસાદમાં લગાવવામાં આવ્યું છે. કરીનાનું પૂતળું વર્ષ ૨૦૧૧ માં મૂકવામાં આવ્યું હતું.

હૃતિક રોશન

Hritic roshan

હૃતિક રોશનનું પૂતળું વર્ષ ૨૦૧૧ માં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું હતું.

કેટરિના કેફ

katrina

કેટરિના કેફનું પૂતળું માર્ચ ૨૦૧૫ માં મૂકવામાં આવ્યું હતું.

માધુરી દિક્ષિત

madhuri

માધુરી દિક્ષિતનું પૂતળું વર્ષ ૨૦૧૨ માં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું હતું.

સલમાન ખાન

SalmanKhan

સલમાન ખાનનું પૂતળું વર્ષ ૨૦૧૨ માં મૂકવામાં આવ્યું હતું.

The post હવે દિલ્હીના ‘Madame Tussauds’ મ્યુઝિયમમાં નજર આવશે સેલિબ્રિટીઝના મીણના પૂતળા appeared first on Vishva Gujarat.

આ ફિલ્મથી કમબેક કરી રહી છે Rani Mukherjee

$
0
0

rani mukharji

બોલિવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક રાણી મુખર્જી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાની મુખર્જી સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ફિલ્મમાં નજર આવશે. મેરેજ અને પછી બેબી ગર્લ થયા પછી રાણી લાંબા સમય માટે મોટા પડદાથી દૂર હતી પરંતુ હવે એકવાર ફરીથી તમે રાણીની અદાકારી જોઈ શકશો. લાસ્ટ ટાઈમ ફિલ્મ મર્દાનગીમાં રાણી મુખર્જી જોવા મળી હતી અને ત્યારબાદ તે મેટરનિટી બ્રેક પર જતી રહી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સિદ્ધાર્થ પી મલ્હોત્રાની આ ફિલ્મને પહેલા એક્ટર ઇમરાન હાશ્મી પ્રોડ્યુસ કરવાના હતા અને આ ફિલ્મમાં રાણીની અપોઝિટ પણ દેખાવાના હતા પરંતુ કેટલાક કારણોસર તેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ સિદ્ધાર્થે અભિષેક બચ્ચને આ પ્રોજેક્ટ વિશે વાત કરી પરંતુ ત્યાં પણ કોઈ વાત બની નહિ. હવે સિદ્ધાર્થની ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યુસ કરશે અને રાણી મુખર્જી તેમાં મેઈન રોલમાં હશે.

The post આ ફિલ્મથી કમબેક કરી રહી છે Rani Mukherjee appeared first on Vishva Gujarat.

જુઓ……તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક

$
0
0

bridel

ટીવી એક્ટ્રેસ

television

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોઈ હોય છે. તમે તમારી ફેવરેટ ટેલીવિઝન એક્ટ્રેસને બ્રાઈડલ લૂકમાં જોઈ ખુશ થઈ જતા હોવ છો. આજે અમે તમને કેટલીક એવી ટીવી એક્ટ્રેસનો રિયલ બ્રાઈડલ લૂક બતાવીશું. જુઓ તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનો રિયલ વેડિંગ લૂક.

દ્રષ્ટિ ધામી

Drashti Dhami

ટેલીવિઝનની મધુબાલા ઉર્ફે દ્રષ્ટિ ધામીના મેરેજ મુંબઈની સન એન્ડ સેન્ડ હોટલમાં યોજાયા હતા. દ્રષ્ટી ક્લાસિક બ્રાઈડલ લેંઘામાં સુંદર લાગતી હતી. તેણે સિમ્પલ મેકઅપ અને પર્લ જ્વેલરીની પસંદગી કરી હતી.

અંકિતા ભાર્ગવા

Ankita Bhargava

'યે હૈં મહોબ્બતે' માં રમણ ભલ્લાની ભૂમિકા ભજવતા કરણ પટેલે અંકિતા ભાર્ગવા સાથે મેરેજ કર્યા છે. મેરેજના દિવસે અંકિતા વ્હાઈટ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી.

અનિતા હસનંદા

Anita Hassanandani

અનિતાના મેરેજ બે સાંસ્કૃતિનું મિશ્રણ હતું. તે પંજાબી હતી અને તેનો પતિ રોહિત રેડ્ડી આંધ્રપ્રદેશનો હતો. અનિતા મેરેજના દિવસે સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી હતી.

શરગુન મહેતા

argun Mehta

ટીવી સ્ટાર શરગુન મહેતા અને રવિ દુબેના મેરેજ ટીપીકલ બેન્ડ, બાજા અને બારાત સાથે થયા છે. શરગુને હેવી મરુન અને ગોલ્ડ લેંઘો અને વેલવેટનો બ્લાઉઝ પહેર્યો હતો. તેની જ્વેલરી કુંદનની હતી.

રક્ષંદા ખાન

Rakshanda Khan

મેરેજના દિવસે રક્ષંદા ખાન રેડ બ્રાઈડલ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી. રક્ષંદા ખાને કો-સ્ટાર સચિન ત્યાગી સાથે મેરેજ કર્યા છે. સચિન અને રક્ષંદા બંને મેચિંગ કપડા પહેર્યા હતા.

ક્રિતિકા સેંગર

Kratika Sengar

ક્રિતિકાનું કુંદન જ્વેલરીમાં લૂક એકદમ પ્રિન્સેસ જેવું લાગતું હતું. તે રેડ અને વ્હાઈટ બ્રાઈડલ લૂકમાં બ્યુટીફૂલ લાગી રહી છે.

આમના શરીફ

Aamna Sharif

ટીવી સિરીયલો અને બોલીવૂડની ફિલ્‍મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી આમના શરીફે પ્રોડયુસર અમિત કપૂર સાથે મેરેજ કર્યા છે. આમનાએ રેડ લેંઘો પહેર્યો હતો અને પીચ કલરનો દુપટ્ટો હતો. તેની જ્વેલરીમાં કુંદન અને પર્લની જ્વેલરી હતી. તે મેરેજના દિવસે ગોર્જિયસ બ્રાઈડલ લાગતી હતી.

ઐશ્વર્યા સખુજા

Aishwarya Sakhuja

સાસ બિના સસુરાલ સિરીયલમાં ટોસ્ટીનો રોલ નિભાવીને યુવાનોના દિલની ધડકન બનેલી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ રોહિત નાગ સાથે મેરેજ કર્યા છે. તેણે ભારે સિલ્કી વર્કવાળો લેંઘો પહેર્યો હતો. તેણે એન્ટીક ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

શ્વેતા તિવારી

Shweta Tiwari

'કસોટી જિંદગી કી' સિરીયલથી ફેમસ થયેલ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે મેરેજ કર્યા છે. તે રેડ અને ગ્રીન બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. તેણે એન્ટીક ગોલ્ડ અને કુંદન જ્વેલરી પહેરી હતી.

દીપિકા સિંહ

Deepika Singh

લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' ની સંધ્યા બિંદણી એટલે કે દીપિકા સિંહે શોનાં ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા છે. તે પિટા એમ્બ્રોયડરીવાળા રેડ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગી રહી છે. તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

The post જુઓ…… તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : ટાસ્ક દરમિયાન લોપા અને બાની વચ્ચે થઇ લડાઈ

$
0
0

bigg boss

બિગબોસ ૧૦

Bigg Boss1

બિગબોસ સીઝન ૧૦ પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે. ઘરમાં સ્વામી ઓમના તમાશા પછી હવે એક અન્ય લડાઈ સામે આવી છે. આ વખતે ચર્ચામાં છે બાની અને લોપા. સમગ્ર બિગબોસ૧૦ સીઝન દરમિયાન બંનેની વચ્ચે હંમેશા અનબન રહી છે પરંતુ આ વખતે તેઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા છે.

બિગબોસ ૧૦

Bigg Boss2

એક ટાસ્ક દરમિયાન લોપાએ બાની પર તેની માતાના નામ પર સહાનુભુતિ બટોરવાની વાત કહી છે. ત્યારબાદ બાની ગુસ્સે થઇ જાય છે અને તેમની વચ્ચે હાથાપાઈ પણ થાય છે, પરંતુ કન્ટેસ્ટંટ વચ્ચે આવીને બચાવ કર્યો હતો.

બિગબોસ ૧૦

Bigg Boss3

હવે જોવું રહ્યું કે, ઘરમાં આ બંને પર શું કાર્યવાહી કરવામાં આવશે? પ્રાપ્ત માહિતી મુજબ, બંને પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને બિગબોસે ટાસ્ક રદ કરી દીધો છે. હવે 'બિગબોસ' ની ટીમ શો ના હોસ્ટ સલમાન ખાનના રિએકશનની રાહ જોઈ રહ્યા છે.

બિગબોસ ૧૦

Bigg Boss5

બિગબોસ ૧૦

Bigg Boss6

The post Bigg Boss 10 : ટાસ્ક દરમિયાન લોપા અને બાની વચ્ચે થઇ લડાઈ appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનનું આ કપલ માલદીવમાં એન્જોય કરી રહ્યું છે હનીમૂન

$
0
0

dheeraj

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj1

ટીવી સિરીયલ 'સસુરાલ સિમર કા' ફેમ ધીરજ ધૂપર પત્ની વિની અરોરાની સાથે માલદીવમાં હનીમૂન એન્જોય કરી રહ્યા છે. જેના કેટલાક ફોટોઝ ધીરજે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં બંને બીચ પર વેકેશન એન્જોય કરતા નજર આવી રહ્યા છે.

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj2

ધીરજ અને વિનીની ફર્સ્ટ મુલાકાત વર્ષ ૨૦૦૯ માં ટીવી સિરીયલ 'સ્વર્ગ' ના સેટ પર થઇ હતી. બંનેને સાથે કામ કરતા એકબીજાને પ્રેમ થયો હતો. ૭ વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી બંને દિલ્હીમાં પંજાબી રીત-રીવાજથી ૧૬ નવેમ્બર ૨૦૧૬ ના રોજ મેરેજ કર્યા હતા.

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj3

ઉલ્લેખનીય છે કે, ધીરજ અને વિનીની મુલાકાત ફર્સ્ટ ટાઈમ ટીવી શો 'માતા પિતા કે ચરણો મેં સ્વર્ગ' થઇ હતી. ત્યારબાદ બંને ડેટિંગ કરી રહ્યા હતા. ધીરજ ધૂપર ટીવી શો 'સસુરાલ સિમર કા'માં પ્રેમનો રોલ પ્લે કરે છે. આગળ જુઓ વધુ ફોટા...

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj4

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj5

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj6

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj7

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj8

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj9

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj10

The post ટેલીવિઝનનું આ કપલ માલદીવમાં એન્જોય કરી રહ્યું છે હનીમૂન appeared first on Vishva Gujarat.

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ Sridevi

$
0
0

sridevi

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi1

બોલિવુડની સૌથી સ્ટાઇલિસ્ટ માં-બેટીની જોડીએ એકવાર ફરીથી ફોટો શેર કર્યો છે. શ્રીદેવી અને તેની પુત્રી જાહન્વી કપૂર બોલિવુડની સૌથી ગ્લેમરસ માતા-પુત્રીની જોડીમાંથી એક છે.

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi2

તાજેતરમાં બંને ઇન્સ્ટાગ્રામ પર બ્યુટીફૂલ ગાઉનમાં ફોટો શેર કર્યો છે. બંને આ ફોટો મનીષ મલ્હોત્રાની ડિનર પાર્ટીમાં ખેંચ્યો હતો.

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi3

તમને જણાવી દઈએ કે, શ્રીદેવી ઘણીવાર તેમની પુત્રીઓ સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર દરેક મુમેન્ટના ફોટોઝ શેર કરે છે.

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi4

શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહન્વી કપૂર એક લાંબા સમયથી ચર્ચામાં છે અને બધાને આશા પણ હતી કે, તે ટૂંક સમયમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં આવશે. તો આ ઇન્તઝાર હવે પૂર્ણ થયો કારણકે જાહન્વી કપૂર હવે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi5

જી હાં, જાહન્વી ફિલ્મ 'શિદ્દત' માં વરુણ ધવનની સાથે નજર આવશે. આ ફિલ્મ કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડક્શન' ના બેનર હેઠળ બનશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે. આગળ જુઓ વધુ ફોટા...

પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવી

shridevi6

The post પુત્રી સાથે કંઇક આ અંદાજમાં નજર આવી બોલિવુડ એક્ટ્રેસ Sridevi appeared first on Vishva Gujarat.

Movie Review : બસ ઓકે ઓકે જ છે આદિત્ય-શ્રદ્ધાની ફિલ્મ ‘OK Jaanu’

$
0
0

ok jaanu movie

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'ઓકે જાનુ' આજે રિલીઝ થઇ ગઈ છે. ઓકે જાનુ ફિલ્મ સાઉથની સુપરહીટ ફિલ્મ 'ઓકે કનમની' ની હિન્દી રીમેક છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

ફિલ્મની સ્ટોરી આદિ (આદિત્ય રોય કપૂર) અને તારા (શ્રદ્ધા કપૂર) ની છે જે મુંબઈના રેલ્વે સ્ટેશન પર મળે છે. આદિને ગેમિંગનો શોખ છે જેના સોફ્ટવેર ડેવલપ કરવા માટે તે અમેરિકા જવા માંગે છે અને બીજી તરફ તારા એક આર્કિટેક્ટ છે જેનું સપનું છે પેરિસ જવાનું. બંને સાથે રહેવા માંગે છે પરંતુ મેરેજ નામનો કોઈપણ શબ્દ તેમની ડીક્ષનરીમાં નથી.

તારા તેની હોસ્ટેલમાંથી ભાડાવાળા મકાનમાં શિફ્ટ થયા છે જેના મકાન માલિક ગોપી શ્રીવાસ્ત (નસીરુદ્દીન શાહ) છે અને તે તેની વાઈફની સાથે તે ઘરમાં રહે છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે આદિને અમેરિકા જવાની તક મળે છે પરંતુ ત્યાં સુધી આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે. તો હવે શું આ બંને એકબીજાને મળી શકશે કે સ્ટોરીમાં કંઇક અલગ મોડ આવે છે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મના કેટલાક કિરદારોની કાસ્ટિંગ વધારે સારી કરવામાં આવી હોત તો ફિલ્મ વધારે દિલચસ્પ લાગત. આદિત્ય અને શ્રદ્ધા વચ્ચેની કેમેસ્ટ્રી ફિક્કી લાગે છે જે દર્શકોને અટ્રેક કરી શકતી નથી. જો તમે આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના ફેન છો તો આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઈએ.

The post Movie Review : બસ ઓકે ઓકે જ છે આદિત્ય-શ્રદ્ધાની ફિલ્મ ‘OK Jaanu’ appeared first on Vishva Gujarat.

‘Yeh Rishta…’એ આઠ વર્ષ કર્યા પૂર્ણ, ટીમે કંઇક આ રીતે કર્યું સેલિબ્રેશન

$
0
0

yeh rishta

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta2

સ્ટારપ્લસનો ફેમસ શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' આઠ વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ અવસર પર શો ની આખી કાસ્ટે સેલિબ્રેશન કર્યું હતું. શો ની આખી ટીમે સાથે મળી કેક કાપી હતી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta3

ભલે શો ના આઠ વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ આ શો ટીઆરપીમાં નંબર વન પર છે. ઉલ્લેખનીય છે કે, શો ની સ્ટોરી અક્ષરા અને નૈતિકના અરેંજ મેરેજથી શરુ થઇ હતી. આ આઠ વર્ષોમાં આ શો ને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે.

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta4

આઠ વર્ષમાં શો ની સ્ટોરીમાં ઘણા ફેરફાર આવ્યા છે. અત્યારે શો માં નૈતિક અને અક્ષરાના બાળકોની લવ સ્ટોરી પર ફોકસ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ જ કારણે હિના ખાને ગયા વર્ષે શો ને અલવિદા કહી દીધો હતો.

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta5

છેલ્લા ઘણા દિવસથી શો માટે બેડ ન્યૂઝ આવી રહ્યા છે. આ શોની ઓળખાણ બની ચૂકેલ ઘણા ચહેરાઓ શો માંથી બહાર નીકળી ગયા છે. કરણ મેહરા, હિના ખાન અને રોહન મેહરા આ શો છોડી ચૂક્યા છે. તો બીજી તરફ, આ સિરીયલમાં નવા ચહેરા જોવા મળે છે.

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta6

સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલા હે' માં અત્યારે દર્શકોને ઘણા ડ્રામા જોવા મળી રહ્યા છે. શો ના મેકર્સ તેને વધારે એન્ટરટેનિંગ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી આ કાર્તિક અને નાયરાની સગાઈ થઇ રહી છે. આગળ જુઓ વધુ ફોટા....

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta7

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta8

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta9

'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' એ આઠ વર્ષ કર્યા પૂર્ણ

yeh rishta1

The post ‘Yeh Rishta…’ એ આઠ વર્ષ કર્યા પૂર્ણ, ટીમે કંઇક આ રીતે કર્યું સેલિબ્રેશન appeared first on Vishva Gujarat.

કાળિયાર શિકાર કેસમાં Salman, સૈફ, તબ્બુ, સોનાલીને જોધપુર કોર્ટમાં હાજર થવા આદેશ

$
0
0

salman

રાજસ્થાનમાં કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે આરોપીઓની વિરુધ્ધ નોટિસ જારી કરી છે. જેમાં સલમાન, નીલમ, તબ્બુ, સૈફ અને સોનાલી બેન્દ્રેને કાળીયાર કેસમાં ૨૫ જાન્યુઆરી સુધી હાજર થવા આદેશ કર્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, આર્મ્સ એક્ટના એક કેસમાં સલમાન ખાન પર જોધપુર સેશન કોર્ટ 18 જાન્યુઆરી નિર્ણય સંભળાવશે. જોધપુરમાં કાળિયાર કેસમાં સલમાન પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. સલમાન પર આરોપ હતો કે, તેમને કાળિયાર શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.

The post કાળિયાર શિકાર કેસમાં Salman, સૈફ, તબ્બુ, સોનાલીને જોધપુર કોર્ટમાં હાજર થવા આદેશ appeared first on Vishva Gujarat.

Shahid Kapoor ની નાની બહેન સનાએ કરી ખાનગીમાં સગાઈ!

$
0
0

Shahid

અભિનેતા શાહિદ કપૂરની નાની બહેન સના કપૂરની સગાઈ થઇ ગઈ છે. બોલિવુડમાં આજકાલ શાહિદ કપૂરની બહેનની સગાઈ ચર્ચામાં છે. સનાએ શાહિદ અને આલિયાની સાથે 'શાનદાર' ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સનાએ મનોજ પહવા અને સીમા ભાર્ગવ પહવાના પુત્ર મયંક પહવા સાથે સગાઇ કરી છે. સગાઈ બહુ શાંત રીતે કરવામાં આવી હતી. કારણકે પહવા પરિવાર ઓમ પુરીના વધારે નજીકના હતા અને તેમના મૃત્યુ પછી લોકો ધૂમધામથી સગાઈ કરવા માંગતા નથી.

વાસ્તવમાં બંનેની સગાઈની વાત ઓમ પુરીની પત્ની નંદિતાના મોમાંથી તે સમયે નીકળી ગઈ હતી, જ્યારે તેઓ ઓમ પુરીના મૃત્યુ પહેલાના સમય વિશે જણાવી રહી હતી. નંદિતાએ કહ્યું કે, 'અમે લોકો પંકજ કપૂરની પુત્રી સના અને પહવાના પુત્ર મયંકની સગાઈમાં જવાના હતા. ઓમે મને ફોન કર્યો..'

The post Shahid Kapoor ની નાની બહેન સનાએ કરી ખાનગીમાં સગાઈ! appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live

Latest Images