Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટેલિવિઝનના રિયલ લાઈફ ‘Siya Ke Ram’આશિષ શર્મા અને અર્ચના તાઈડેની લવ સ્ટોરી

$
0
0

ashish

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish1

ટેલીવિઝનની ફેમસ સિરીયલ 'સિયા કે રામ' એક પૌરાણિક રામાયણ પર આધારિત છે. રામાયણમાં સીતાનાં નાનપણથી લઈને યુવાની સુધીની સફર અને કહાની દર્શાવવામાં આવી છે. આ સિરીયલમાં રામનો રોલ પ્લે કરી રહેલ આશિષ શર્માની રિયલ લાઈફમાં પણ પોતાનો પરિવાર ઘણો જ મહત્વનો છે.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish2

આશિષની રિયલ લાઈફ સીતા ટેલિવૂડ એક્ટ્રેસ અર્ચના તાઈડે છે. તમે આશિષ અને અર્ચનાને ઓન-સ્ક્રીન ઘણીવાર અલગ-અલગ રોલમાં જોયા હશે. આજે અમે તમને જણાવીશું રિયલ લાઈફ 'સિયા કે રામ' આશિષ શર્મા  અને અર્ચના તાઈડે વિષે...

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish3

આશિષ શર્માએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૦ માં હિન્દી ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોખા’ થી કરી હતી. ત્યારબાદ તેમણે ચેનલ ઈમેજીન પર ‘ગુનાહો કા દેવતા’ નામના ટીવી શોથી ટીવી પર કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ બાદ તેમને સીરીયલ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ માં ચંદ્રગુપ્તનો કિરદાર નિભાવવાની તક મળી હતી આ પછી દર્શકો તેમને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’ સીરીયલમાં અશોકનાં યુવાન પાત્રમાં જોવા માંગતા હતા.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish4

એક સારા અભિનેતા હોવા ઉપરાંત આશિષ એક સારા ડાન્સર પણ છે. તેઓ ‘ઝલક દિખલાજા ૭’ નાં વિનર પણ રહી ચૂક્યા છે. અર્ચના તાઈડેનો જન્મ ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. અર્ચનાએ પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત 'બોલિવૂડ કા ટિકટ' નામના શોથી કરી હતી. અર્ચના છેલ્લે 'કૂબૂલ હૈં' સીરિયલમાં જોવા મળી હતી.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish5

અર્ચના અને આશિષ વચ્ચે પ્રથમ મુલાકાત ૨૦૧૧માં વડોદરામાં સાગર સ્ટુડિયોમાં થઈ હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ ડિરેક્ટર ગૌતમ નાગરથે કરાવી હતી. બંનેને એક જ નજરમાં લવ થઈ ગયો હતો અને ત્યારબાદ બંને બે વર્ષ ડેટિંગ કર્યું હતું. પછી તેમણે મેરેજ કરી લેવાનું નક્કી કર્યું.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish6

૩૦ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ આશિષ-અર્ચનાએ પહેલાં હિંદુ વિધિથી અને પછી ક્રિશ્ચિયન વિધિથી એમ બે વાર મેરેજ કર્યાં હતાં. આશિષ-અર્ચનાએ જયપુરમાં હિંદુ વિધિથી અને ગોવામાં ક્રિશ્ચિયન વિધિથી મેરેજ કર્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish7

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish8

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish9

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish10

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish11

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish12

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish13

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish14

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

 

ashish17

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish18

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish 19

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish 20

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish15

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish123

The post ટેલિવિઝનના રિયલ લાઈફ ‘Siya Ke Ram’ આશિષ શર્મા અને અર્ચના તાઈડેની લવ સ્ટોરી appeared first on Vishva Gujarat.


આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace, ફોટા જોઈ દંગ રહી જશો તમે!

$
0
0

vg-3

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનનું પુશ્તૈની પેલેસ એટલે કે પટૌડી પેલેસ જેટલું સુંદર છે તેટલો સુંદર મહેલ કદાચ જ કોઈ બોલિવુડ સ્ટારનો હશે. હરિયાણાના ગુડગાંવથી ૨૬ કિલોમીટર દૂર અરાવલીની પહાડીઓમાં પટૌડી રિયાસતનો ઈતિહાસ લગભગ ૨૦૦ વર્ષ જૂનો છે પરંતુ આ મહેલ બનેલ ૮૦ વર્ષ પૂર્ણ થયા છે.

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace1

પટૌડી રિયાસતની સ્થાપના સન ૧૮૦૪ માં થઈ, જેને પહેલા નવાબ સૈફના પૂર્વજ ફેજ તલબ ખાન હતા. ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને પટૌડી રિયાસતના ૯ માં નવાબ મન્સૂર અલી ઉર્ફે ટાઈગરના મોત પછી ૨૦૧૧ , તેમના પુત્ર સૈફ અલી ખાન અહીંના ૧૦ માં નવાવ બન્યા હતા. જુઓ નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના સુંદર મહેલની ખાસ તસ્વીરો.....

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace2

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace3

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace4

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace5

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace6

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace7

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace8

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace9

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace10

આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace

pataudi-palace11

The post આલીશાન છે નવાબ સૈફ અલી ખાનનું Pataudi Palace, ફોટા જોઈ દંગ રહી જશો તમે! appeared first on Vishva Gujarat.

Deepika Padukone ને છે બાળકો વ્હાલા…. આ રહ્યો પુરાવો!

$
0
0

vg-4

દીપિકા પાદુકોણ

deepika1

દીપિકા પાદુકોણ બોલિવુડની લીડ એક્ટ્રેસ છે અને તેના ફેંસની સંખ્યા વધારે છે. તેઓ દીપિકાની બ્યુટી અને એક્ટિંગ સ્કિલને વધારે પસંદ કરે છે.

દીપિકા પાદુકોણ

deepika2

જ્યારે વાત કરવામાં આવે દીપિકાની તો તે તેના ફેંસને બહુ લવ કરે છે પરંતુ તે વધારે લવ બાળકોને કરે છે.

દીપિકા પાદુકોણ

deepika3

તે જ્યારે કોઈ ઇવેન્ટમાં જાય છે ત્યારે મોટાભાગે બાળકો સાથે રમતી અને મસ્તી કરતા જોવા મળે છે.

દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા રિયલ લાઈફમાં પોતાના માતા-પિતાની બહુ ક્લોઝ છે. ખાસ તેને તેની માતાથી વધારે લગાવ છે.

દીપિકા પાદુકોણ

deepika5

દીપિકાને બાળકોથી વધારે લગાવ છે. તે પોતે પણ માતા બનવાની ઈચ્છા રાખે છે અને તે પણ બહુ બધા બાળકોની.

દીપિકા પાદુકોણ

deepika6

આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા જે સાબિત કરે છે કે દીપિકાને બાળકોથી કેટલો લગાવ છે.

દીપિકા પાદુકોણ

deepika7

દીપિકા પાદુકોણ

deepika8

દીપિકા પાદુકોણ

deepika9

દીપિકા પાદુકોણ

deepika10

દીપિકા પાદુકોણ

deepika11

દીપિકા પાદુકોણ

deepika12

દીપિકા પાદુકોણ

deepika13

દીપિકા પાદુકોણ

deepika15

દીપિકા પાદુકોણ

deepika16

The post Deepika Padukone ને છે બાળકો વ્હાલા…. આ રહ્યો પુરાવો! appeared first on Vishva Gujarat.

હવે ભારતીય દુલ્હન પણ થઈ ગઈ છે મોર્ડન, Ileana D’Cruz એ બતાવ્યું બ્રાઈડલ લૂક

$
0
0

ileana-dcruz

ઈલિયાના ડીક્રૂઝ

ileana1

જ્યારે આપણે એક ભારતીય દુલ્હનની વાત કરીએ તો આપણી સામે ઘૂંઘટથી ઢંકાયેલ, શૃંગાર કરેલ એક યુવતીનો ફોટો સામે આવે છે. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને બદલાતા સમયની સાથે ભારતીય દુલ્હન પણ બદલાતી નજર આવી રહી છે.

ઈલિયાના ડીક્રૂઝ

ileana2

મેરેજના દિવસે દરેક યુવતી સુંદર દેખાવા માંગે છે. ખાસ રૂપથી ભારતીય દુલ્હન પોતાના મેરેજ વિશે વધારે સજાગ છે.

ઈલિયાના ડીક્રૂઝ

ileana3

મેરેજના દિવસે દરેક યુવતીઓ ઈચ્છે છે કે, બધાનું ધ્યાન તેમની તરફ હોવું જોઈએ. તેના માટે તેઓ કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. જો આપણે વાત કરીએ ફેશનની તો તે લેટેસ્ટ કપડા પણ પહેરવાનું પસંદ કરી રહી છે.

ઈલિયાના ડીક્રૂઝ

ileana4

તેને જોતા બોલિવુડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે તાજેતરમાં એક ફોટો શૂટ કરાવ્યો છે. આ એક્ટ્રેસના બધા ફોટા સેલિબ્રિટી ફોટોગ્રાફર અર્જુન માર્કે ક્લિક કર્યો છે. આગળ જુઓ વધુ ફોટા....

ઈલિયાના ડીક્રૂઝ

ileana5

ઈલિયાના ડીક્રૂઝ

ileana6

ઈલિયાના ડીક્રૂઝ

ileana7

The post હવે ભારતીય દુલ્હન પણ થઈ ગઈ છે મોર્ડન, Ileana D’Cruz એ બતાવ્યું બ્રાઈડલ લૂક appeared first on Vishva Gujarat.

…તો આ દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

$
0
0

Baahubali123

૨૦૧૫ ની બ્લોક બસ્ટર ફિલ્મ 'બાહુબલી' ની સિકવલ 'બાહુબલી : ધ કનક્લૂઝન' નું દરેક જણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ 'બાહુબલી ૨' ની રાહ જોઈ રહ્યા છો તો દિલ થામીને બેસો. આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર થઈ ગયો છે. પહેલા આ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૧૭ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શનના માલિક અને બોલિવુડના ફેમસ કેરેક્ટર કરણ જોહરે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે, 'બાહુબલી' ના હિન્દી વર્ઝનના રાઈટ્સ પણ ધર્મા પ્રોડક્શનની પાસે જ હતા અને પહેલાથી જ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, ફિલ્મના બીજા ભાગના રાઈટ્સ પણ આ પ્રોડક્શન હાઉસ પાસે હશે. આજે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મેહરાએ પણ ટ્વીટ કરી આ માહિતી આપી છે. અપૂર્વાએ લખ્યું છે કે, જે લોકો હંમેશા 'બાહુબલી : ધ કનક્લૂઝન' વિષે પૂછી રહ્યા હતા હું તેમને જણાવી દઉં કે, આ ફિલ્મ ૨૮ એપ્રિલે રિલીઝ થશે અને તે દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

બાહુબલીની અપાર સફળતા પછી લોકો 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ કડક મહેનત કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

ઉલ્લેખનીય છે કે, 'બાહુબલી…ધ કનક્લૂઝન' નું કલાઈમેક્સ શૂટ રામોજી ફિલ્મ સિટીમાં શરુ થઈ ગયું છે. મેગ્નમ ઓપસની ટીમે પોતાના ફેન્સ માટે સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું.

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

The post … તો આ દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ

$
0
0

vrinda

વૃંદા દાવડા

vrinda1

વર્ષ ૨૦૧૬ ટેલિવુડ માટે લકી રહ્યું છે. આ વર્ષે ટેલીવુડના ઘણા સેલિબ્રિટીઝ લગ્નગ્રંથીથી જોડાયા છે. દિવ્યાંકા ત્રિપાઠી, અમન વર્મા, સંભાવના શેઠ, કિશ્વર મર્ચન્ટ પછી હવે ટેલીવુડની આ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ છે.

વૃંદા દાવડા

vrinda2

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સિરીયલ ''દિલ દોસ્તી ડાન્સ' ફેમ વૃંદા દાવડાની. વૃંદાએ ૨૪ ડિસેમ્બરે તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ભાવિન મહેતા સાથે મેરેજ કર્યા હતા.

વૃંદા દાવડા

vrinda3

ભાવિન વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે. વૃંદા મરુન અને ગ્રીન કલરના પારંપરિક ડ્રેસમાં નજર આવી હતી. જ્યારે ભાવિન શેરવાણીમાં રોયલ લૂકમાં નજર આવ્યો હતો. વૃંદા અને ભાવિને ગયા વર્ષે 22 નવેમ્બરે સગાઈ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

વૃંદા દાવડા

vrinda4

વૃંદા દાવડા

vrinda5

વૃંદા દાવડા

vrinda6

વૃંદા દાવડા

vrinda7

વૃંદા દાવડા

vrinda8

વૃંદા દાવડા

vrinda9

વૃંદા દાવડા

vrinda10

વૃંદા દાવડા

vrinda11

વૃંદા દાવડા

vrinda12

વૃંદા દાવડા

vrinda13

વૃંદા દાવડા

vrinda14

વૃંદા દાવડા

vrinda15

વૃંદા દાવડા

vrinda16

The post જુઓ.. ટીવી એક્ટ્રેસ Vrinda Dawda નો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards!

$
0
0

bollywood

શાહીદ કપૂર અને મીરા રાજપૂત

Shahid Kapoor and Mira Rajput

આ છે શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નનુ કાર્ડ, જે દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક છે. આ કાર્ડની બધી ડિટેલ્સ શાહિદ કપૂરે પસંદ કરી હતી. નામથી લઈને રંગ સુધી. આ કાર્ડની નીચે એવુ લખવામાં આવ્યુ છે કે 'નો ગિફ્ટ પ્લીઝ, ઓનલી બ્લેશિંગ'. આ કાર્ડમાં મીરા રાજપૂતના માતા-પિતા બેલા અને વિક્રમાદિત્ય રાજપૂત તથા શાહિદના માતા-પિતા નીલિમા અઝીમ અને પંકજ કપૂરના નામ લખવામાં આવ્યા છે. સાથે તેની સાવકી માતા સુપ્રિયા પાઠકનુ નામ પણ છે.

એશ્વર્યા અને અભિષેક બચ્ચન

aishwarya
આ છે એશ્વર્યા અને અભિષેકનું વેડિંગ કાર્ડ. આ કાર્ડની સૌથી સારી વસ્તુ છે હિન્દીમાં લખવામાં આવેલ આમંત્રણ જે તેને એકદમ બચ્ચન પરિવારની વિરાસતની જેમ ખાસ બનાવી દે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

saif
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનું વેડિંગ કાર્ડ પણ શાહિદ અને મીરાંના કાર્ડ સાથે થોડું મેચ થાય છે. બંનેના વેડિંગ કાર્ડ ખૂબ સુંદર છે.

સોહા અને કૃણાલ ખેમુ

Soha Ali Khan and Kunal Khemuસોહા અને કૃણાલ ખેમુનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ હતું. સોહા અને કૃણાલ બંને સિમ્પલ મેરેજ કરવા ઈચ્છતા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

shilpaશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ચમકતું-દમકતું અને ભારે ભરખમ હતું.
તેમનું વેડિંગ કાર્ડ ખરેખર બ્યુટીફૂલ હતું.

રિતેશ અને જેનેલિયા

ritesh and geneliaરિતેશ અને જેનેલિયાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ક્યુટ છે. જો કે, આ બંને પણ બોલિવુડનું ક્યુટ કપલ છે.

અર્પિતા અને આયુષ

arpita1સલમાને તેની બહેન અર્પિતાના મેરેજમાં કંઇ કમી રાખી હતી નહિ. તે તમને અર્પિતા અને આયુષનું વેડિંગ કાર્ડ જોઇને જ ખબર પડી જશે.

દિયા મિર્ઝા અને સાહિલ

Dia Mirza-Sahil Sangha

દિયા મિર્ઝા અને સાહિલ સાંધાનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ અને બ્યુટીફૂલ હતુ. તેમજ વેડિંગના કાર્ડની સાથે મોતીચૂરના લાડુ પણ હતા.

વિવેક અને પ્રિયા

Vivek Oberoi and Priyanka Alvaવિવેક ઓબેરોય પોતાનું વેડિંગ કાર્ડ પોતાના કપડા સાથે મેચ કર્યું હતું. જો કે, રેડ કલરનું વેડિંગ કાર્ડ આકર્ષક હતું.

ઇમરાન ખાન અને અવંતિકા

Imran Khan and Avantika Kapoor

ઇમરાન ખાન અને અવંતિકાનું વેડિંગ કાર્ડ એટલું ખાસ હતું કે તે લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

અસીન અને રાહુલ શર્મા

rahulઅસીન અને રાહુલ શર્માનું વેડિંગ કાર્ડ એકદમ યુનિક હતું. ગોલ્ડન કલરના આ કાર્ડ પર લખ્યું હતું કે, "Save The Date: Celebrating Asin and Rahul. Saturday January 23, 2016. Invite to Follow."

ઈશા દેઓલ અને ભરત તખ્તાની

Esha Deol-Bharat Takhtaniઈશા દેઓલના મેરેજમાં કોઈ વાતની કમી જોવા મળી નહોતી. ઇશાનું વેડિંગ કાર્ડ પણ કંઇક હટકે જ હતુ. તેમના મેરેજ પણ વધારે શાનદાર હતા.

The post તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards! appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.


Filmfare Awards નું એલાન, આમિર ખાન બન્યા બેસ્ટ એક્ટર

$
0
0

Filmfare Awards

બોલિવુડ માટે આ પુરસ્કારોની મોસમ છે અને ફિલ્મફેર એવોર્ડ એવું જ એક નામ છે જેનો ઈંતઝાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રહે છે. ૨૦૧૬ માટે આપવામાં આવેલ ફિલ્મફેર એવોર્ડમાં આમિર ખાનની 'દંગલ' ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. બીજી તરફ, આમિરને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને આ ફિલ્મ માટે નીતિશ તિવારીએ સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ જીત્યો છે.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રીમાં આલિયા ભટ્ટે 'ઉડતા પંજાબ' માટે પુરસ્કાર જીત્યો છે તો બીજી તરફ ક્રિટીક્સ એવોર્ડની શ્રેણીમાં 'નીરજા' સૌથી શ્રેષ્ઠ ફિલ્મ, સોનમ કપૂરને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, શાહિદ કપૂર (ઉડતા પંજાબ) અને મનોજ વાજપેયી (અલીગઢ) ને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુસ્કાર મળ્યો છે.

આ સિવાય રિશી કપૂરને 'કપૂર એન્ડ સન્સ' માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા અને શબાના આઝમીને 'નીરજા' માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેની સાથે શત્રુઘ્ન સિન્હાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

The post Filmfare Awards નું એલાન, આમિર ખાન બન્યા બેસ્ટ એક્ટર appeared first on Vishva Gujarat.

‘Dhoom 4’માં આમિર, અભિષેક નહિ પરંતુ આ બોલિવુડ સ્ટાર્સ મચાવશે ધૂમ!

$
0
0

dhoom

બોલિવુડમાં ક્યારે શું થઇ જાય કોઈને ખબર હોતી નથી અને જ્યારે ખબર પડે છે ત્યાં સુધી બધું બદલાઈ ગયું હોય છે. આવું જ કંઇક યશરાજની ધૂમ સિરીઝની ચોથી ફિલ્મ સાથે થઇ રહ્યું છે. ધૂમ સિરીઝની આગામી ફિલ્મ 'ધૂમ ૪' માં સલમાન ખાન મેઈન રોલમાં નજર આવવાના હતા પરંતુ હવે ખબર છે કે, સલમાન નેગેટીવ રોલ માટે તૈયાર થઇ રહ્યા નથી જેના કારણે ફિલ્મમેકર્સ ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટને જ બદલવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, યશરાજ બેનર હેઠળ બનવા જઈ રહેલ આ ફિલ્મમાં હવે નેગેટીવ રોલમાં બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન નજર આવી શકે છે. બીજી તરફ, ધૂમ સિરીઝની છેલ્લી ત્રણ ફિલ્મોમાં સામેલ રહેલ અભિષેક બચ્ચનની જગ્યા પર હવે રણવીર સિંહ આ ફિલ્મનો ભાગ બની શકે છે.

શાહરૂખ ખાન તેની પહેલા પણ ઘણી ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરી ચૂક્યા છે. શાહરૂખ 'ડોન', 'બાજીગર' અને 'ડર' જેવી ફિલ્મોમાં વિલનના રોલમાં જોઈ ચૂક્યા છે. જો ખબર સાચી સાબિત થાય છે તો દર્શકોને શાહરૂખ અને રણવીરની જોડીને ફર્સ્ટ ટાઈમ મોટા પડદા પર એકસાથે જોવા મળવાની તક મળી શકે છે.

The post ‘Dhoom 4’ માં આમિર, અભિષેક નહિ પરંતુ આ બોલિવુડ સ્ટાર્સ મચાવશે ધૂમ! appeared first on Vishva Gujarat.

વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

$
0
0

colage

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.

મકર સંક્રાંતિના અવસર પર ફેમસ થઇ ‘રઈસ’પતંગ

$
0
0

Raees

મકર સંક્રાંતિના અવસર પર 'રઈસ' નું નવું સોંગ 'ઉડી ઉડી જાય' રિલીઝ થયું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન વધારે ઉત્સાહથી પતંગબાજી કરતા નજર આવી રહ્યા છે. આ સોંગ પછી બજારમાં 'રઈસ' પતંગનું વેચાણ પણ વધી રહ્યું છે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં પતંગ ઉડાવતા કહી રહ્યા છે કે, 'પતંગ કપાઈ જવાની બીક હોત તો પતંગ ના ચગાવત પરંતુ ફિરકી પકડત.'

પતંગ બનાવનાર કારીગર તેની માંગ જોતા અધિક માત્રામાં 'રઈસ' પતંગ બનાવી રહ્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર રાહુલ ધોળકીયા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ સાથે નાવાજુદ્દીન સિદ્દીકી અને માહિરા ખાન પણ છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે. આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

The post મકર સંક્રાંતિના અવસર પર ફેમસ થઇ ‘રઈસ’ પતંગ appeared first on Vishva Gujarat.

જાણો…બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Ok Jaanu’ની કમાણી

$
0
0

Ok jaanu

ગયા શુક્રવારે રિલીઝ થયેલ શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'ઓકે જાનુ' લોકોના દિલમાં ધીરે-ધીરે જગ્યા બનાવવામાં સફળ રહી છે. મોટા પડદા પર 'ઓકે જાનુ' એ અત્યાર સુધી ૮.૦૯ કરોડ કમાવ્યા છે. પ્રથમ દિવસ એટલે કે, શુક્રવારે આ ફિલ્મે ૪.૦૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે શનિવારની કમાણી ૪.૯૦ કરોડ રહી હતી. ઓકે જાનુ ફિલ્મ સાઉથની સુપરહીટ ફિલ્મ 'ઓકે કનમની' ની હિન્દી રીમેક છે.

ફિલ્મની સ્ટોરી આદિ (આદિત્ય રોય કપૂર) અને તારા (શ્રદ્ધા કપૂર) ની છે જે મુંબઈના રેલ્વે સ્ટેશન પર મળે છે. આદિને ગેમિંગનો શોખ છે જેના સોફ્ટવેર ડેવલપ કરવા માટે તે અમેરિકા જવા માંગે છે અને બીજી તરફ તારા એક આર્કિટેક્ટ છે જેનું સપનું છે પેરિસ જવાનું. બંને સાથે રહેવા માંગે છે પરંતુ મેરેજ નામનો કોઈપણ શબ્દ તેમની ડીક્ષનરીમાં નથી.

તારા તેની હોસ્ટેલમાંથી ભાડાવાળા મકાનમાં શિફ્ટ થયા છે જેના મકાન માલિક ગોપી શ્રીવાસ્ત (નસીરુદ્દીન શાહ) છે અને તે તેની વાઈફની સાથે તે ઘરમાં રહે છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે આદિને અમેરિકા જવાની તક મળે છે પરંતુ ત્યાં સુધી આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે. તો હવે શું આ બંને એકબીજાને મળી શકશે કે સ્ટોરીમાં કંઇક અલગ મોડ આવે છે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Ok Jaanu’ ની કમાણી appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ

$
0
0

avinash

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash1

'છોટી બહુ' અને 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' જેવી સિરીયલમાં કામ કરી ચૂકેલ ટીવી એક્ટર અવિનાશ સચદેવે ગર્લફ્રેન્ડ શલમાલી દેસાઈ સાથે મેરેજ કર્યા છે. દિલચસ્પ વાત એ છે કે, શલમાલી સિરીયલ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' માં અવિનાશની ભાભીનો રોલ પ્લે કરી ચૂકી છે.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash2

આ સિરીયલ સ્ટાર પ્લસ પર આવતી હતી. જો કે, જૂન,૨૦૧૫ ના રોજ આ સિરીયલ બંધ થઈ ગઈ હતી. અવિનાશ અને શલમાલીએ જૂન, ૨૦૧૫ માં જ મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash3

અવિનાશ અને શલમાલીના લવ મેરેજ છે. બંને સ્ટાર્સ વચ્ચે સીરિયલના શૂટિંગ સમયથી જ અફેયરની શરૂઆત થઈ હતી. જ્યારે તેઓ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ' ની બીજી સીઝનની શૂટિંગ કરી રહ્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash4

અવિનાશ અને શલમાલીએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash5

અવિનાશ અને શલમાલીના મેરેજ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ સિલવાસાની હોટલમાં થયા હતા. મેરેજ દરમિયાન અવિનાશ દ્ધારા મીડિયા સાથે ગેરવર્તૂણક કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash6

ગેરવર્તૂણક કરવાનું કારણ હતું કે અવિનાશે પોતાના મેરેજ કવરેજ કરવા માટે મીડિયાને આમંત્રણ આપ્યું હતું નહિ અને  કેટલાંક મીડિયા હાઉસીસ આમંત્રણ વગર જ ઈવેન્ટને કવર કરવા પહોંચી ગયા હતાં. આ વાતને કારણે અવિનાશ મીડિયા પર ઘણો જ ગુસ્સે થયો હતો. આગળ જુઓ વધુ ફોટા......

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash7

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash8

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash9

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash10

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash11

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash12

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash14

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash15

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash16

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash17

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash18

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash19

The post ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ appeared first on Vishva Gujarat.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

$
0
0

nysha123

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha1

કાજોલ અને અજય દેવગણની પુત્રી ન્યાસા હવે ધીરે-ધીરે ચર્ચામાં આવવા લાગી છે. તાજેતરમાં એક બોલિવુડ ફેન પેજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ન્યાસાનો એક ફોટો શેર કર્યો છે.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha2

તેમાં ન્યાસા રેડ ટોપ અને બ્લુ જીન્સમાં વધારે સુંદર લાગી રહી છે. ન્યાસાની સાથે તેની ફ્રેન્ડ પણ છે. પહેલા પણ ન્યાસાના ઘણા ફોટોઝ સામે આવ્યા છે.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha3

આ વર્ષે જૂનમાં કાજોલ તેની ફેમિલી સાથે લંડનમાં વેકેશન એન્જોય કરવા ગઈ હતી. તે દરમિયાન કાજોલે હોલિડેના કેટલાક ફોટા શેર કર્યા હતા. તેમાંથી એક ફોટામાં કાજોલ અને તેની પુત્રી ન્યાસા સેલ્ફી લેતા નજર આવી હતી.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha4

અજય દેવગણ અને કાજોલ બે બાળકોના માતા-પિતા છે. પુત્ર યુગ અને પુત્રી ન્યાસા. ૨૦૦૩ માં 'યુ મી ઔર હમ' નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે ન્યાસા પણ તેમની સાથે હતી.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha5

કાજોલે જણાવ્યું હતું કે, ન્યાસા જહાજને એક મોટું પ્લે ગ્રાઉન્ડ સમજતી હતી અને દિવસભર તે આમથી તેમ દોડતી રહેતી હતી.

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha6

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha7

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha8

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha9

આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય

nysha10

The post આ છે Kajol ની પુત્રી, ફ્રેન્ડ્સ સાથે કરી રહી છે એન્જોય appeared first on Vishva Gujarat.


Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

Filmfare એવોર્ડ્સમાં રેડ કારપેટ પર જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો!

$
0
0

filmfare

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare1

બોલિવુડ માટે આ પુરસ્કારોની મોસમ છે અને ફિલ્મફેર એવોર્ડ એવું જ એક નામ છે જેનો ઈંતઝાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રહે છે. મુંબઈમાં ૬૨ માં ફિલ્મફેર એવોર્ડ્સનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.૨૦૧૬ માટે આપવામાં આવેલ ફિલ્મફેર એવોર્ડમાં આમિર ખાનની દંગલે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. આમિરને દંગલ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને આલિયા ભટ્ટને 'ઉડતા પંજાબ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare2

ફિલ્મફેર એવોર્ડ્સમાં રેડ કારપેટ પર શિલ્પા શેટ્ટી, સલમાન ખાન, કૃતિ સેનન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાડીઝ, ભૂમિ પેડનેકર, સની લિયોની, રવીના ટંડન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શાહિદ કપૂર, વરુણ ધવન, સુશાંત સિંહ રાજપૂત, અનિલ કપૂર અને સોનાલી બેન્દ્રે સહિત ઘણા સેલેબ્સ નજર આવ્યા હતા.  આગળ જુઓ વધુ ફોટા...

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare3

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare4

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare5

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare6

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare7

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare8

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare9

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare10

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare11

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare12

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare13

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare14

ફિલ્મફેર એવોર્ડ્સ

Filmfare15

The post Filmfare એવોર્ડ્સમાં રેડ કારપેટ પર જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો! appeared first on Vishva Gujarat.

Miss Earth 2017 માં પાકિસ્તાનનો ચહેરો હશે Miss Pak World 2016 રમીના

$
0
0

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition99

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 1

આ તસ્વીરો Miss Pakistan World 2016 રમીના અશફાકની છે.

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 2

કરાચીથી સંબંધ રાખનારી રમીનાએ નવેમ્બર મહિનામાં થયેલી પ્રતિયોગીતા જીતી હતી.

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 3

આ પ્રતિયોગીતા નવેમ્બર ૨૦૧૬ માં ૧૯ તારીખે થઈ હતી.

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 4

પાકિસ્તાન તરફથી તે Miss Earth 2017 નો ચહેરો હશે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 5

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 6

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 7

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 8

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 9

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 10

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 11

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 12

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 13

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 14

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 15

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 16

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 17

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 18

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 19

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 20

Miss Pak World 2016 રમીના

Ramina Ashfaque To Represent Pakistan In Miss Earth 2017 Competition 21

The post Miss Earth 2017 માં પાકિસ્તાનનો ચહેરો હશે Miss Pak World 2016 રમીના appeared first on Vishva Gujarat.

લાઈવ ટીવી શો માં Swami Om સાથે થઇ મારપીટ

$
0
0

om

સ્વામી ઓમ

Swami Om1

રિયાલિટી શો 'બિગ બોસ' સીઝન ૧૦ ના કન્ટેસ્ટંટ સ્વામી ઓમને તેમની ખરાબ હરકતોના કારણે બિગબોસના ઘરમાંથી બેઘર કરવામાં આવ્યા છે. બિગબોસમાંથી નીકળ્યા પછી સ્વામી ઓમે ઘણા પ્રકારના નિવેદન આપ્યા છે. સ્વામી ઓમે બિગબોસને ધમકી આપી છે. સ્વામી ઓમનું કહેવું છે કે, જો તેમને ઘરમાં ફરીથી બોલાવા નહિ આવે તો તે શો નો ફિનાલે થવા દેશે નહિ.

સ્વામી ઓમ

Swami Om2

ટીવી રિયાલીટી શો 'બિગબોસ ૧૦' માંથી બહાર નીકળ્યા પછી સ્વામી ઓમ પહેલા કરતા વધારે વિવાદોમાં છે. આ વખતે એક ન્યૂઝ ચેનલ શો દરમિયાન સ્વામી ઓમ સાથે હાથાપાઈ થઇ છે. ન્યૂઝ ચેનલ 'ન્યૂઝ નેશન' ના શો માં સ્વામી ઓમને દર્શકોની વચ્ચે બેઠેલ એક મહિલા સાથે ઉગ્ર વિવાદ થયો હતો. ચર્ચા એટલી ઉગ્ર થઇ ગઈ હતી કે, મહિલાએ સ્વામી ઓમને મારવા માટે ઈશારો કર્યો અને ત્યારબાદ શો માંથી આવેલ એક અન્ય મહેમાન મહિલા તરફ ભાગી ગયા. ત્યારબાદ શો ના એન્કરે વચ્ચે આવીને બચાવ કર્યો હતો.

સ્વામી ઓમ

om

તે દરમિયાન એન્કર વારંવાર કહી રહી હતી કે, ઓમજી અભદ્ર શબ્દનો પ્રયોગ કરશો નહિ. આ બધું ચાલી રહ્યું હતું કે, શો માં આવેલ મહેમાન પરસ્પર હાથાપાઈ કરવા લાગે છે. સ્વામી ઓમ પણ તેમની સીટ પરથી ઉભા થઇ ગયા અને અન્ય મહેમાનો સાથે હાથાપાઈ કરવા લાગ્યા. આ દરમિયાન સ્વામી ઓમને પણ માર પડ્યો અને તેમણે તેનો જવાબી હુમલો કર્યો છે. આ મારપીટમાં સ્વામી ઓમ નીચે પણ પડી જાય છે.

સ્વામી ઓમ

Swami Om3

ન્યૂઝ નેશને તેમના ફેસબુક પેજ પર ૫૫ સેકન્ડનો વિડીયો પણ શેર કર્યો છે. ત્યારબાદ ચેનલે શો ને ફેસબુક પેજ પર લાઈવ કરી દીધો છે. વિડીયો તમે ન્યૂઝ નેશનના ફેસબુક પેજ પર જઈ જોઈ શકો છો. (Courtesy: News Nation)

The post લાઈવ ટીવી શો માં Swami Om સાથે થઇ મારપીટ appeared first on Vishva Gujarat.

Shweta Tiwari એ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

$
0
0

shweta123

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta1

બિગબોસ ૪ ની વિજેતા શ્વેતા તિવારીએ તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી શ્વેતા તિવારીના પતિએ સોશિયલ મીડિયા દ્ધારા આપી હતી. તેની સાથે બેબી બોયનો ફોટો શેર કરતા તેમણે તેમના ફેંસને આભાર વ્યક્ત કર્યો હતો.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta2

શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. શ્વેતા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં ટેલીવિઝન સ્ટાર્સ ફેંસની સાથે પુત્ર રેયાંશનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રેયાંશનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શ્ચેતા તિવારીએ એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં શ્વેતાના પતિ અભિનવ કોહલીએ તેમના પુત્રને ગોદમાં લીધો છે. બીજી તરફ, અભિનવે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રની સાથે એક ફોટો શેર કર્યો છે.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta123

હવે શ્વેતા તિવારીએ તેના પુત્રના નામની જાહેરાત સોશિયલ મીડિયા દ્ધારા કરી દીધી છે. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રિયાંશ રાખ્યું છે. શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રિયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta-tiwari2

જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta3

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta4

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારીએ શેર કરી પુત્ર રેયાંશની ઝલક

shweta5

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

 

 

 

 

 

 

 

 

The post Shweta Tiwari એ શેર કરી પુત્ર રેયાંશની ઝલક appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images