Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટેલીવિઝનનું આ રોમેન્ટિક કપલ માલદીવમાં એન્જોય કરી રહ્યું છે હનીમૂન

$
0
0

dheeraj

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj1

ટીવી સિરીયલ 'સસુરાલ સિમર કા' ફેમ ધીરજ ધૂપર પત્ની વિની અરોરાની સાથે માલદીવમાં હનીમૂન એન્જોય કરી રહ્યા છે. જેના કેટલાક ફોટોઝ ધીરજે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં બંને બીચ પર વેકેશન એન્જોય કરતા નજર આવી રહ્યા છે.

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj2

ધીરજ અને વિન્નીની ફર્સ્ટ મુલાકાત વર્ષ ૨૦૦૯ માં ટીવી સિરીયલ 'સ્વર્ગ' ના સેટ પર થઇ હતી. બંનેને સાથે કામ કરતા એકબીજાને પ્રેમ થયો હતો. ૭ વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી બંને દિલ્હીમાં પંજાબી રીત-રીવાજથી ૧૬ નવેમ્બર ૨૦૧૬ ના રોજ મેરેજ કર્યા હતા.

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj3

ઉલ્લેખનીય છે કે, ધીરજ અને વિન્નીની મુલાકાત ફર્સ્ટ ટાઈમ ટીવી શો 'માતા પિતા કે ચરણો મેં સ્વર્ગ' થઇ હતી. ત્યારબાદ બંને ડેટિંગ કરી રહ્યા હતા. ધીરજ ધૂપર ટીવી શો 'સસુરાલ સિમર કા'માં પ્રેમનો રોલ પ્લે કરે છે. આગળ જુઓ વધુ ફોટા...

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj4

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj5

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj6

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj7

ધીરજ ધૂપર અને વિની અરોરા

dheeraj8

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj1

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj2

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj3

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj4

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj5

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj6

ધીરજ ધૂપર અને વિની અરોરા

Dheeraj7

 

The post ટેલીવિઝનનું આ રોમેન્ટિક કપલ માલદીવમાં એન્જોય કરી રહ્યું છે હનીમૂન appeared first on Vishva Gujarat.


ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

$
0
0

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 1

મોડલ ગિગી હૈદીદે એક ફેશન બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમણે ઈટાલીયન ફેશન બ્રાંડ માટે ડિફરન્ટ સ્ટાઈલમાં શૂટ કરાવ્યું છે. ગિગી હૈદીદનો આવો લુક પહેલા ક્યારે જોવા મળ્યો નથી. આ ફેશન બ્રાંડ માટે કરવામાં આવેલ શુટના ફોટોસ ફોટોગ્રાફર Steven Meisel એ ક્લિક કર્યા છે.

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 2

એક ફોટામાં ગિગી હૈદીદે રેડ કલરની લેધર જેકેટ પેહરી રાખી છે. એક અન્ય ફોટોસમાં તે બ્લેક કલરની જૈકેટમાં જોવા મળી રહી છે. બધા ફોટોસમાં તે ખુબ જ ગોર્જિયસ અને મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 3

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 4

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 5

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 6

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 7

ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ

Gigi Hadid Stylish Photoshoot for Italian Fashion Brand 8

The post ગિગી હૈદીદનું Italian Fashion Brand માટે ડિફરન્ટ સ્ટાઈલમાં ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

કપિલ શર્માના આગામી એપિસોડમાં જોવા મળશે Baba Ramdev

$
0
0

kapil sharma

ધ કપિલ શર્મા શો

Baba Ramdev2

'ધ કપિલ શર્મા' શો હંમેશા પોતાના ગેસ્ટને લઈને લાઇમલાઇટમાં રહે છે. કપિલના ટીવી શો પર જલ્દી હવે એક નવા ગેસ્ટ આવવાના છે.

ધ કપિલ શર્મા શો

Baba Ramdev3

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલના શો પર આગામી ગેસ્ટ બાબા રામદેવ છે. જેની સાથે કપિલ શર્મા બધાને હસાવતા જોવા મળશે.

ધ કપિલ શર્મા શો

Baba Ramdev4

પ્રાપ્ત માહિતી મુજબ, શો મેકર્સ ઘણા સમયથી બાબા રામદેવને લાઈન અપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ ઘણા અપ્રોચ કર્યા પછી તેમણે હવે શોમાં આવવા માટે હામી ભરી છે.

ધ કપિલ શર્મા શો

Baba Ramdev5

એવું નથી કે, બાબા ફર્સ્ટ ટાઈમ કોઈ શો માં આવવાના છે. બાબા રામદેવ ટીવીની ટીઆરપી ના કિંગ માનવામાં આવે છે. તેમના શો સલમાન ખાનના શો ની જેમ ટીઆરપી મેળવે છે અને બાબા જે પ્રમાણે યોગના માધ્યમથી લોકોને શો માં મોટીવેટ કરે છે તેમ તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થાય છે. દર્શકો કપિલના શોના આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ધ કપિલ શર્મા શો

Baba Ramdev6

તમને જણાવી દઈએ કે, યોગ ગુરુ બાબા રામદેવ હવે ટીવી સિરીયલ પણ બનાવશે. આ માટે તેમણે ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર સાથે કરાર કર્યો છે.

ધ કપિલ શર્મા શો

Baba Ramdev7

બાબા રામદેવની કંપની પતંજલિએ મધુર ભંડારકર સાથે મળીને મહાપુરુષ સ્વામી દયાનંદના જીવન પર આધારિત સિરીયલ વિદ્રોહી સન્યાસી બનાવવાની જાહેરાત કરી છે. આગળ જુઓ વધુ ફોટા....

ધ કપિલ શર્મા શો

Baba Ramdev8

ધ કપિલ શર્મા શો

Baba Ramdev9

ધ કપિલ શર્મા શો

Baba Ramdev10

The post કપિલ શર્માના આગામી એપિસોડમાં જોવા મળશે Baba Ramdev appeared first on Vishva Gujarat.

First Look : શાહરૂખ ખાને શરુ કર્યું ‘Tubelight’નું શૂટિંગ

$
0
0

salman

જ્યારથી સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે ફ્રેન્ડશિપ થઇ છે, ત્યારથી આ બંને ઘણીવાર સાથે નજર આવે છે. ક્યારેક પાર્ટી તો ક્યારેક શોઝ અને હવે વાત ફિલ્મોમાં કેમિયો સુધી પહોચી છે. સલમાન અને શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જી હાં, બોલિવુડના 'બાદશાહ' અને 'દબંગ' કબીર ખાનની ફિલ્મમાં એકસાથે નજર આવશે.

શાહરૂખ અને સલમાનના ફેંસ આ બંને સ્ટાર્સને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. આ બંને સ્ટાર્સને તમે ૧૦ વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરતા જોશો.

ફિલ્મ ટ્યુબલાઈટનો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટા પ્રમાણે જોઈએ તો ફિલ્મમાં શાહરૂખના ચહેરા પર એક ટેટુ અથવા મોટું નિશાન જોવા મળશે. આ ફોટો નાસિર ખાને તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. હવે આ લૂક જોઈ બંને સ્ટાર્સને જોવા માટે રાહ જોવી મુશ્કિલ રહેશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ બંને ફ્રેન્ડ બન્યા છે ત્યારથી તેમના ફેંસ તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોનું પ્રમોશન કરતા નજર આવ્યા છે. ત્યાં સુધી કે શાહરૂખ ઘણીવાર સલમાન ખાન ટીવી શો બિગબોસ પર પણ તેમની ફિલ્મને પ્રમોટ કરતા નજર આવે છે. આ બંને સ્ટાર્સ તેની પહેલા 'હમ તુમ્હારે હે સનમ', 'કુછ કુછ હોતા હે' અને 'કરણ-અર્જુન' માં એક સાથે જોવા મળ્યા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

The post First Look : શાહરૂખ ખાને શરુ કર્યું ‘Tubelight’ નું શૂટિંગ appeared first on Vishva Gujarat.

ટીવીના ‘મહારાણા પ્રતાપ’આ મોડલને કરી રહ્યા છે ડેટ

$
0
0

sharad

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad1

ટીવીના મહારાણા પ્રતાપ એટલે કે શરદ મલ્હોત્રા તાજેતરમાં પૂજા બિષ્ટને ડેટ કરી રહ્યા છે. તેણે આ વાતને કન્ફર્મ કરતા જણાવ્યું કે, હું 'સ્પીલ્ટસ વિલા સીઝન ૪' ની પૂજા બિષ્ટને ડેટ કરી રહ્યો છુ.

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

Ssharad 3

પૂજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તાજેતરમાં શરદની સાથે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાંથી એક ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું કે, શું એન્જલ્સ વાસ્તવમાં હોય છે, તને મળ્યા પહેલા મને ખબર હતી નહિ.

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

Ssharad 4

છેલ્લા કેટલાક દિવસથી બંનેના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા હતા. આ અફવાહો પર એક્ટરે પોતે વિરામ લગાવી દીધો છે. આ કપલ એક કોમન ફ્રેન્ડ દ્ધારા આઠ મહિના પહેલા મળ્યા હતા.

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

Ssharad 2

છેલ્લા ચાર મહિનાથી બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પૂજા બિષ્ટ મોડલ અને એક્ટ્રેસ છે. તે એમટીવીનો ડેટિંગ રિયાલીટી શો 'સ્પીલ્ટસ વિલા' માં દેખાઈ ચૂકી છે.

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad6

દિવ્યાંકા ત્રિપાઠી અને 'મહારાણા પ્રતાપ' ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ ગયા વર્ષે શરૂઆતમાં થયું છે. બંને લગભગ ૭ વર્ષથી ડેટ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા......

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad7

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad8

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad9

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad10

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad11

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad12

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad13

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad14

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

sharad15

ટીવીના 'મહારાણા પ્રતાપ' આ મોડલને કરી રહ્યા છે ડેટ

Ssharad 5

The post ટીવીના ‘મહારાણા પ્રતાપ’ આ મોડલને કરી રહ્યા છે ડેટ appeared first on Vishva Gujarat.

PICS : ‘Mirzya’ ની અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

Saiyami Kher Photoshoot For GQ India Magazine

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 1

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેરે તાજેતરમાં જ જીક્યું (GQ) મેગેઝીનના જાન્યુઆરી એડિશન માટે બિકીની ફોટોશૂટ કરાવ્યું છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 2

તાજેતરમાં આ ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે જેમાં સૈયામી ખેર ખુબ જ હોટ એન્ડ બોલ્ડ પોઝ આપતી દેખાઈ રહી છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 3

સૈયામી ખેરનું આ ફોટોશૂટ ઇરિકોસ એન્ડ્ર્યુએ કર્યું છે.

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 4

આ ફોટોશૂટમાં તે ઘણી બોલ્ડ પોઝ આપતી દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 5

ફિલ્મ ‘Mirzya’ ફેમ સૈયામી ખેર

Saiyami Kher Photoshoot For GQ India Magazine 6

The post PICS : ‘Mirzya’ ની અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Congratulation : રોડીઝ ફેમ Rannvijay Singh બન્યા પિતા

$
0
0

ranvijay

રણવિજય સિંહ

rannvijay

'રોડીઝ' ફેમ રણવિજય સિંહની પત્ની પ્રિયંકાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. રણવિજયે તાજેતરમાં ટ્વીટ કરી આ માહિતી આપી છે. જો કે, તેમની પુત્રી નામ વિશે રણવિજયે કોઈ ખુલાસો કર્યો હતો. પ્રિયંકા મૂળ રૂપથી લંડનની રહેવાસી છે અને તે બિઝનેશ કરે છે.

રણવિજય સિંહ

rannvijay1

એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહે ૨૦૧૪માં પ્રિયંકા વોહરા સાથે મેરેજ કર્યા હતા. ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂકેલ રણવિજયે ગર્લફેન્ડ પ્રિયંકાની સાથે ૧૦ એપ્રિલ ૨૦૧૪ ના રોજ દુબઈમાં સાથે ફેરા લીધા હતા.

રણવિજય સિંહ

rannvijay2

તાજેતરમાં પ્રિયંકાનું બેબી શાવર હતું. તેમણે આ ખાસ ફંક્શનના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. અત્યાર સુધીમાં આ સૌથી શાનદાર બેબી શાવરની પાર્ટી હતી. તાજેતરમાં બંને સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યું હતું અને તેના ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

રણવિજય સિંહ

rannvijay3

રણવિજય-પ્રિયંકા એવી ફર્સ્ટ સેલિબ્રિટી માંથી છે જેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એડવેન્ચર, બાઇકિંગ અને ટ્રાવેલિંગ પ્રત્યેનો પ્રેમ રણવિજયને રોડીઝમાં ખેચી લાવ્યો અને પછી તેની લાઇફ જ બદલાઇ ગઇ. રણવિજયે રોડિઝમાં આવીને બધુ જ કર્યું જે તે ઇચ્છતો હતો.

રણવિજય સિંહ

rannvijay4

રણવિજય કહે છે, ‘અમારી લવ-સ્ટોરીમાં ‘આઇ લવ યુ’ નું રટણ નહોતું, પરંતુ જ્યારે પણ મને કોઈ ફ્રેન્ડ પૂછે કે પ્રિયંકા તારી ગર્લફ્રેન્ડ છે? તો હું હા કહેતો અને પ્રિયંકાને કોઈ પૂછે કે રણવિજય તારો બૉયફ્રેન્ડ છે? તો તે હા કહેતી. અમે વગર કહે એકબીજાના પ્રેમમાં પડી ગયાં.’ આગળ જુઓ વધુ ફોટા.....

રણવિજય સિંહ

rannvijay5

રણવિજય સિંહ

rannvijay6

રણવિજય સિંહ

rannvijay7

રણવિજય સિંહ

rannvijay8

રણવિજય સિંહ

[caption id="attachment_471935" align="aligncenter" width="816"]C C[/caption]

The post Congratulation : રોડીઝ ફેમ Rannvijay Singh બન્યા પિતા appeared first on Vishva Gujarat.

દંગલ ગર્લ ‘Zaira Wasim’ઘેરાઈ વિવાદોમાં, જાણો કેમ?

$
0
0

zaira

દંગલ ગર્લ ઝાયરા વસીમ

zaira wasim1

જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરવા પર દંગલ ગર્લ ઝાયરાએ ફેસબુક પર માફી માંગી છે. તેની માફી પછી બોલિવુડ ઝાયરાને સપોર્ટ કરી રહ્યું છે.

દંગલ ગર્લ ઝાયરા વસીમ

zaira wasim2

શું છે ઘટના?
થોડા દિવસ પહેલા ઝાયરા વસીમે મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. કેટલાક અલગાવવાદી તેની વિરુધ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. જેના કારણે ઝાયરા નારાજ હતી. ત્યારબાદ મૂળરૂપથી કાશ્મીરી ઝાયરાએ ફેસબુક અને ટ્વીટર પર એક પોસ્ટ કરી આ મુલાકાત પર સ્પષ્ટતા કરી હતી.

દંગલ ગર્લ ઝાયરા વસીમ

zaira wasim3

ઝાયરાએ નાની ઉંમરમાં મેળવી સફળતા
આજથી થોડા મહિના પહેલા ઝાયરા વસીમને કોઈ ઓળખતું પણ નહોતું પરંતુ હવે આ નામ અને ચહેરો લોકો માટે અજાણ નથી. ૧૬ વર્ષની ઝાયરા તેની સુંદરતા અને અભિનયના દમ પર 'દંગલ' ફિલ્મમાં મેઈન રોલમાં જોવા મળી હતી. ઝાયરાનો જન્મ કાશ્મીરમાં થયો હતો અને આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા મેળવવી ઝાયરા માટે સરળ હતું નહિ.

દંગલ ગર્લ ઝાયરા વસીમ

zaira wasim4

ફિલ્મ 'દંગલ' માં ઝાયરાનો અનુભવ
સાધારણ યુવતીઓની જેમ રહેતી ઝાયરાએ ક્યારે સપનામાં પણ વિચાર્યું હતું નહિ કે, તે ફિલ્મોમાં અભિનય કરવાની છે. તમને જણાવી દઈએ કે, બે હજાર યુવતીઓના ઓડિશનમાંથી ઝાયરાને પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઝાયરાએ ગીતા ફોગટની ભૂમિકા ભજવી છે. ઝાયરાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં કામ કર્યા પછી મારી જિંદગી બદલાઈ ગઈ છે. ફિલ્મમાં ગીતાના રોલ માટે મારે કુશ્તીની તાલીમ પણ લેવી પડી હતી.

The post દંગલ ગર્લ ‘Zaira Wasim’ ઘેરાઈ વિવાદોમાં, જાણો કેમ? appeared first on Vishva Gujarat.


Bigg Boss ના ઘરમાં આજે થશે મોનાલીસા-વિક્રાંતની હલ્દી રસમ

$
0
0

mona

બિગબોસ ૧૦

5

બિગબોસની આ સીઝન રોમાંચથી ભરપૂર રહી છે. હવે તમને બિગબોસના ઘરમાં મેરેજ પણ જોવા મળશે. જી હાં, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાના મેરેજ થવાના છે અને તે પણ બિગબોસના ઘરમાં.

બિગબોસ ૧૦

6

પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રાંત સિંહ આજે મોનાલીસાને પ્રપોઝ કરશે અને મોના મેરેજ માટે તૈયાર થઇ જાય છે. ત્યારબાદ હાઉસમેટ્સને પણ આ ખબર જણાવવામાં આવે છે.

બિગબોસ ૧૦

7

મોનાલીસા-વિક્રાંતના મેરેજ પહેલા તેમની હલ્દી સેરેમની થશે અને ત્યારબાદ ફેમિલી અને ફ્રેન્ડસની હાજરીમાં બિગબોસના ઘરમાં જ બંને મેરેજ કરશે.

બિગબોસ ૧૦

8

લોપામુદ્રા રાઉત, રોહન મેહરા અને મનુ પંજાબી કન્યા પક્ષ તરફથી હશે જ્યારે બાની જે અને મનવીર ગુર્જર વર પક્ષ તરફથી હશે.

બિગબોસ ૧૦

11

મોના-વિક્રાંતના મેરેજની બધી જવાબદારી બિગબોસના ઘરમાં હાજર કન્ટેસ્ટંટ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, બિગબોસ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને તેવામાં શો મેકર્સ ટીઆરપી માટે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી.

બિગબોસ ૧૦

21

આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે બિગબોસના ઘરમાં કોઈ કન્ટેસ્ટંટના મેરેજ થશે. તેની પહેલા પણ સીઝન ૪ માં સારા ખાને અલી મર્ચન્ટ સાથે મેરેજ કર્યા હતા. જો કે, ફિનાલે પછી આ રિલેશન તૂટી ગયા હતા.

બિગબોસ ૧૦

24

(Courtsy : Colors)

The post Bigg Boss ના ઘરમાં આજે થશે મોનાલીસા-વિક્રાંતની હલ્દી રસમ appeared first on Vishva Gujarat.

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

$
0
0

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya'

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 1

ટીવી અભિનેત્રી શમા સિકંદરની એડલ્ટ વેબ સીરીઝ માયાનો ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ એક એડલ્ટ લવ સ્ટોરી છે જે વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બની છે.

https://www.youtube.com/watch?v=515pfRHdm5c

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 2

પ્રથમ વખત વિક્રમ ભટ્ટે કોઈ વેબ ચેનલ લોન્ચ કરી છે તેના માટે આ વેબ સીરીઝ બનાવી છે.

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 3

ફિલ્મના સીન ખુબ જ બોલ્ડ છે તેમાં મુખ્ય અભિનેત્રી શમા સિકંદર સોનિયા નામની હાઉસ વાઈફનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મમાં શમા સિકંદરે બેડરૂમ સીન આપ્યા છે. તેના કારણે ઘણા બધા ઇન્ટિમેટ સીન છે.

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 4

આ વેબ સીરીઝ હોલીવુડ ફિલ્મ ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ થી પ્રેરિત છે. આ ફિલ્મ પોતાના અંતરંગ દર્શ્યો માટે જાણીતી છે. સમગ્ર કહાની સોનિયાના પારિવારિક જીવન અને કામવાસના પર બનેલી છે.

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 5

સીરીઝના ટ્રેલરને શમા સિકંદરે ટ્વીટ કરી લોન્ચ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, “રાહ જોવાનું સમાપ્ત થયું, માયાનું ટ્રેલર જોઇને જણાવો કે, તમે કેટલા એક્સાઈટેડ થયા છો. આ સીરીઝ ૧૦ ભાગોમાં બતાવવામાં આવશે.

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 6

તમને જણાવી દઈએ કે, વિક્રમ ભટ્ટ છેલ્લી હિત ફિલ્મ ‘રાજ-૩’ થી જે ૨૦૧૨ માં રિલીઝ થઈ હતી. વિક્રમ ભટ્ટે જણાવ્યું છે કે, જો તેમની આ ઈરોટિક ફિલ્મને યુ-ટ્યુબ અથવા ફેસબુક પર બેન કરી દેશે તો તે આને ઇંગલિશ સબટાઈટલ સાથે વેબ પર રિલીઝ કરશે.

જુઓ આગળ વધુ ફોટોસ...

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 7

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 8

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 9

શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ

Pics Trailer of Vikram Bhatt's web series 'Maaya' 10

The post શમા સિકંદરની વેબ સીરીઝ ‘માયા’ નું ટ્રેલર લોન્ચ appeared first on Vishva Gujarat.

Taimur ના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ Saif Ali Khan એ તોડી ચુપ્પી!

$
0
0

kareena456

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena

સૈફ અને કરીના જ્યારથી પેરન્ટ્સ બન્યા છે ત્યારથી બંને ખુશ નજર આવી રહ્યા છે. જો કે, તેમના પુત્ર તૈમુરના નામને લઈને પણ ઘણો વિવાદ સર્જાયો હતો.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena1

હવે સૈફ અલી ખાને ફર્સ્ટ ટાઈમ મીડિયા સાથે વાતચીત કરી કહ્યું કે, તેમણે કેમ તેમના પુત્રનું નામ તૈમુર રાખ્યું છે. સૈફે કહ્યું કે, તુર્કીશ શાસકનું નામ તિમૂર હતું અને મારા પુત્રનું નામ તૈમૂર છે. જો કે, બંને નામ એક જ ભાષા પરથી આવ્યા છે પરંતુ બંને નામ એક નથી.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena2

પુત્રનું નામ તૈમૂર રાખવા સૈફ અલી ખાન સોશિયલ સાઈટ્સ પર ટ્રેંડ કરવા લાગ્યા હતા અને હજારો લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena3

સૈફ અલી ખાને કહ્યું કે, તે અને તેમની પત્ની કરીના કપૂર ખાનને આ નામ પસંદ આવ્યું અને આ કારણે તેમણે આ નામ રાખ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, આ નામ તેમને વધારે પસંદ આવ્યું હતું.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena4

તેમણે એવું પણ કહ્યું કે, કરીનાને આ નામ સૌથી વધારે પસંદ આવ્યું છે. સૈફે કહ્યું કે, તેમને લાગે છે કે ફિલ્મોની જેમ તેમણે પણ તેમના પુત્રનું નામ રાખતા પહેલા ડિસ્કલેમર આપવું જોઈતું હતું કે, આ નામનું કોઈ મૃત કે જીવિત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena5

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને ઇન્ડસ્ટ્રીમાં પોતાને એક પ્રેરણા તરીકે રજૂ કરી છે. સૈફ અલી ખાનની પત્ની એક્ટ્રેસ કરીના કપૂરે ૨૦ ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena6

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena7

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

તૈમુરના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ સૈફ અલી ખાને તોડી ચુપ્પી

kareena8

The post Taimur ના નામના વિવાદ પર ફર્સ્ટ ટાઈમ Saif Ali Khan એ તોડી ચુપ્પી! appeared first on Vishva Gujarat.

Karan Johar ની ઓટોબાયોગ્રાફી લોન્ચ, શાહરૂખ-ગૌરી સહિત ઘણા સેલેબ્સ રહ્યા હાજર

$
0
0

karan

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan1

કરણ જોહરની બાયોગ્રાફી 'એન અનસ્યુટેબલ બોય' મુંબઈમાં લોન્ચ થઇ છે. બુક લોન્ચ પર કરણ જોહરના સૌથી નજીકના ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન પણ હાજર હતા.

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan2

શાહરૂખે કરણની બુક લોન્ચ કરી છે. શાહરૂખે આ અવસર પર કહ્યું કે, કરણ એક સારો વ્યક્તિ છે અને મારા જીવનનો મહત્વનો ભાગ છે. આ ઇવેન્ટમાં શાહરૂખે કરણના પણ ખૂબ વખાણ કર્યા છે.

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan3

શાહરૂખે કહ્યું કે, કરણની જિંદગી વધારે સુંદર છે અને મને લાગે છે કે લોકોએ પણ તેના વિશે જાણવું જોઈએ. મને નથી ખબર કે લોકો તેનાથી કંઈ શીખશે કે નહિ પરંતુ એવું ચોક્કસ કહીશ તમારે કરણના અનુભવ વિશે જાણવું જોઈએ.

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan4

આ ઇવેન્ટમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પત્ની ગૌરીની સાથે તો બીજી તરફ, સિદ્ધાર્થ મલ્હોત્રા આલિયા ભટ્ટની સાથે પહોચ્યા હતા. આ સિવાય મનીષ મલ્હોત્રા, અયાન મુખર્જી અને શ્વેતા બચ્ચન જેવા ઘણા મોટા સ્ટાર્સ પહોચ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા.....

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan5

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan6

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan7

કરણ જોહરની ઓટોબાયોગ્રાફી લોન્ચ

karan8

The post Karan Johar ની ઓટોબાયોગ્રાફી લોન્ચ, શાહરૂખ-ગૌરી સહિત ઘણા સેલેબ્સ રહ્યા હાજર appeared first on Vishva Gujarat.

Bigg Boss 10: મોનાલીસાના મેરેજથી Manu Punjabi છે નાખુશ!

$
0
0

mona lisa

બિગબોસની આ સીઝન રોમાંચથી ભરપૂર રહી છે. હવે તમને બિગબોસના ઘરમાં મેરેજ પણ જોવા મળશે. જી હાં, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાના મેરેજ થવાના છે અને તે પણ બિગબોસના ઘરમાં. પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રાંત સિંહ આજે મોનાલીસાને પ્રપોઝ કરશે અને મોના મેરેજ માટે તૈયાર થઇ જાય છે. ત્યારબાદ હાઉસમેટ્સને પણ આ ખબર જણાવવામાં આવે છે.

આ એનાઉન્સમેન્ટ સાંભળી ઘરના અન્ય કન્ટેસ્ટંટ વધારે ખુશ થઇ જાય છે પરંતુ તે દરમિયાન મનુ પંજાબી વધારે ખુશ જોવા મળતો નથી. વિક્રાંતે જણાવ્યું કે, તે થોડા દિવસ બિગબોસના ઘરમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મનુ અને મોનાની નજદીકિયા ચર્ચામાં આવી હતી. ફેમિલી ટાસ્ક દરમિયાન વિક્રાંતે મનુને તેની પર પર્સનલ કમેન્ટ કરવા પર ચેતાવ્યા હતા. વિક્રાંતે મોનાને પણ મનુથી દૂર રહેવાની સલાહ આપી હતી.

મોનાલીસા-વિક્રાંતના મેરેજ પહેલા તેમની હલ્દી સેરેમની થશે અને ત્યારબાદ ફેમિલી અને ફ્રેન્ડસની હાજરીમાં બિગબોસના ઘરમાં જ બંને મેરેજ કરશે. લોપામુદ્રા રાઉત, રોહન મેહરા અને મનુ પંજાબી કન્યા પક્ષ તરફથી હશે જ્યારે બાની જે અને મનવીર ગુર્જર વર પક્ષ તરફથી હશે.

મોના-વિક્રાંતના મેરેજની બધી જવાબદારી બિગબોસના ઘરમાં હાજર કન્ટેસ્ટંટ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે, બિગબોસ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને તેવામાં શો મેકર્સ ટીઆરપી માટે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે બિગબોસના ઘરમાં કોઈ કન્ટેસ્ટંટના મેરેજ થશે. તેની પહેલા પણ સીઝન ૪ માં સારા ખાને અલી મર્ચન્ટ સાથે મેરેજ કર્યા હતા. જો કે, ફિનાલે પછી આ રિલેશન તૂટી ગયા હતા.

The post Bigg Boss 10: મોનાલીસાના મેરેજથી Manu Punjabi છે નાખુશ! appeared first on Vishva Gujarat.

સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવશે Shahrukh Khan!

$
0
0

Shahrukh Khan

બોલિવુડમાં ક્યારે શું થઇ જાય કોઈને ખબર હોતી નથી અને જ્યારે ખબર પડે છે ત્યાં સુધી બધું બદલાઈ ગયું હોય છે. આવું જ કંઇક યશરાજની ધૂમ સિરીઝની ચોથી ફિલ્મ સાથે થઇ રહ્યું છે. ધૂમ સિરીઝની આગામી ફિલ્મ 'ધૂમ ૪' માં સલમાન ખાન મેઈન રોલમાં નજર આવવાના હતા પરંતુ હવે ખબર છે કે, સલમાન નેગેટીવ રોલ માટે તૈયાર થઇ રહ્યા નથી જેના કારણે ફિલ્મમેકર્સ ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટને જ બદલવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, યશરાજ બેનર હેઠળ બનવા જઈ રહેલ આ ફિલ્મમાં હવે નેગેટીવ રોલમાં બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન નજર આવી શકે છે. બીજી તરફ, ધૂમ સિરીઝની છેલ્લી ત્રણ ફિલ્મોમાં સામેલ રહેલ અભિષેક બચ્ચનની જગ્યા પર હવે રણવીર સિંહ આ ફિલ્મનો ભાગ બની શકે છે.

શાહરૂખ ખાન તેની પહેલા પણ ઘણી ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરી ચૂક્યા છે. શાહરૂખ 'ડોન', 'બાજીગર' અને 'ડર' જેવી ફિલ્મોમાં વિલનના રોલમાં જોઈ ચૂક્યા છે. જો ખબર સાચી સાબિત થાય છે તો દર્શકોને શાહરૂખ અને રણવીરની જોડીને ફર્સ્ટ ટાઈમ મોટા પડદા પર એકસાથે જોવા મળવાની તક મળી શકે છે.

The post સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવશે Shahrukh Khan! appeared first on Vishva Gujarat.

જાણો…કોની સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે Sridevi ની પુત્રી જાહનવી કપૂર

$
0
0

sridevi

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

jhanvi kapoor2

શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહનવી કપૂર એક લાંબા સમયથી ચર્ચામાં છે અને બધાને આશા પણ હતી કે, તે ટૂંક સમયમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં આવશે. તો આ ઇન્તઝાર હવે પૂર્ણ થયો કારણકે જાહનવી કપૂર હવે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor3

જી હાં, જાહનવી ફિલ્મ 'શિદ્દત' માં વરુણ ધવનની સાથે નજર આવશે. આ ફિલ્મ કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડક્શન' ના બેનર હેઠળ બનશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor4

ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્મન કરશે. તમને જણાવી દઈએ કે, અભિષેકે આલિયા અને અર્જુન કપૂરની હીટ ફિલ્મ '૨ સ્ટેટ' નું પણ નિર્દેશન કર્યું હતું.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor5

વરુણ ધવનને આ રોલ માટે પહેલાથી જ કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. ઘણી યુવતીઓના ઓડીશન પછી અંતે જાહનવી કપૂરને જ કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor6

વરુણ ધવન 'જુડવા ૨' નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી 'શિદ્દત' નું શૂટિંગ શરુ કરશે એટલે કે ૨૦૧૭ માં જાહનવી કપૂરની ફર્સ્ટ ફિલ્મ ફ્લોર પર આવી જશે. જાહનવી કપૂર માટે આ સફર સરળ હશે નહિ કારણકે સૌથી પહેલી તેની તુલના શ્રીદેવી સાથે થશે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor7

ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂરે ભલે હજુ સુધી બોલીવુડમાં એન્ટ્રી નથી કરી. પરંતુ તેમની સેકસી અને ખૂબસૂરત તસ્વીરોના કારણે તે હમેશાં લાઈમ લાઈટમાં રહે છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor8

જાહનવી પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. જેમાં તેમના અલગ-અલગ સેકસી અવતાર જોવા મળે છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor9

જાહ્નનવી કપૂરે ૬ માર્ચે પોતાનો ૧૯ મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ૧૯ માં બર્થ ડે પર પણ તે પોતાની ફેમિલીથી દૂર રહી હતી.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor10

રિપોર્ટ્સ મુજબ,તે લોસ એન્જલસના 'ધ લી સ્ટ્રાસ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી' માંથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

The post જાણો… કોની સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે Sridevi ની પુત્રી જાહનવી કપૂર appeared first on Vishva Gujarat.


‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

Salman Khan પહોચ્યા જોધપુર, આર્મ્સ એક્ટ કેસમાં આજે ચુકાદો

$
0
0

salman

આજનો દિવસ સલમાન ખાન માટે મહત્વનો છે કારણકે આજે 18 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટ નિર્ણય સંભળાવશે. જોધપુરમાં કાળિયાર કેસમાં સલમાન પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. સલમાન પર આરોપ હતો કે, તેમને કાળિયાર શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે,તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

The post Salman Khan પહોચ્યા જોધપુર, આર્મ્સ એક્ટ કેસમાં આજે ચુકાદો appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of actress Sonam Kapoor1

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

‘The Kapil Sharma Show’માં ‘Raees’ને પ્રમોટ કરશે શાહરૂખ ખાન

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

raees1

બોલિવુડના કિંગ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું પ્રમોશન કરવા માટે 'ધ કપિલ શર્મા શો' માં પહોચ્યા છે. શાહરૂખની સાથે કપિલના શો માં નાવાજુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે. શાહરૂખ શો માં ડોક્ટર ગુલાટી અને ટીમના અન્ય લોકોની સાથે મસ્તી કરતા નજર આવશે.

ધ કપિલ શર્મા શો

raees2

આવું ફર્સ્ટ ટાઈમ નથી કે, શાહરૂખ તેમની ફિલ્મનું પ્રમોશન કરવા કપિલના શોમાં આવે છે. શાહરૂખ તેમની ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર', 'દિલવાલે' અને 'ડિયર જિંદગી' નું પ્રમોશન પણ કરી ચૂક્યા છે.

ધ કપિલ શર્મા શો

raees3

શાહરૂખ તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નો ખૂબ પ્રચાર કરે છે અને તે તેના પ્રમોશન માટે સલમાનના બિગબોસ શો માં પણ જવાના છે.

ધ કપિલ શર્મા શો

raees4

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ધ કપિલ શર્મા શો

raees5

લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

ધ કપિલ શર્મા શો

raees6

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે.

ધ કપિલ શર્મા શો

raees7

આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'.

ધ કપિલ શર્મા શો

raees8

ધ કપિલ શર્મા શો

raees9

ધ કપિલ શર્મા શો

raees10

The post ‘The Kapil Sharma Show’ માં ‘Raees’ ને પ્રમોટ કરશે શાહરૂખ ખાન appeared first on Vishva Gujarat.

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

$
0
0

Amy Jackson Holidaying in Tulum

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 1
એમી જેકસન હાલમાં Tulum માં હોલીડે મનાવી રહી છે. Amy Jackson ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોસ શેર કરતી રહે છે. એમી જેક્શને Tulum હોલીડેના ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તો આવો જોઈએ તેમના ફોટોસ...

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 2

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં ત્રણ વર્ષ પછી એમી જેક્સને એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 3

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી.

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 4

પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 5

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમામાં કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી.

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 6

‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેનને આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 7

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 8

Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન

Amy Jackson Holidaying in Tulum 9

The post Tulum માં હોલીડે એન્જોય કરી રહી છે એમી જેક્સન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>