Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘Raees’ના પ્રમોશન માટે શાહરૂખે કરી ટ્રેનમાં સફર!

$
0
0

srk

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh1

શાહરૂખ તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું પ્રમોશન આજે દિલ્હીમાં કરશે. જો કે, કિંગ ખાન પાસે સમયની કમી હોય છે પરંતુ ફિલ્મના પ્રમોશન માટે તેઓ ખાસ કરીને ટ્રેનથી દિલ્હી પહોચ્યા છે. બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેન દ્ધારા આવ્યા છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh2

શાહરૂખ ખાન મુંબઈથી ગઈકાલે સાંજે ૬ વાગ્યે દિલ્હી જવા માટે રવાના થયા હતા. જ્યાં-જ્યાં ટ્રેન રોકાવાની હતી ત્યાં હજારોની સંખ્યામાં શાહરૂખના ફેંસ સ્ટેશન પર પહોચ્યા હતા. શાહરૂખ પણ દરેક સ્ટેશન પર તેમના ફેંસને તેમની એક ઝલક બતાવી રહ્યા છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh3

આ રૂટ પર વડોદરા સ્ટેશન પણ આવે છે. સ્ટેશન પર શાહરૂખને જોવા માટે ભીડ બેકાબૂ થઇ ગઈ હતી. તે દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh4

ટ્રેનના ચાર્ટમાં શાહરૂખનું નામ જોઈ લોકોને ખબર પડી હતી કે, શાહરુખ અગસ્ત ક્રાંતિથી સફર કરવાના હતા.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh5

ચાર્ટમાં શાહરૂખ ખાન સિવાય રાહુલ ધોળકિયા, સની લિયોન, રિતેશ સિધવાની અને અન્ય તમામ એવા લોકોના નામ હતા જેઓ શાહરૂખ સાથે સફર કરવાના હતા. તે તમામ લોકોના નામ ચાર્ટમાં લખ્યું હતું.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh6

શાહરૂખે તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું પ્રમોશન કરવામાં કંઈ કચાશ બાકી રાખી નથી તો હવે જોવું રહ્યું કે, આવતીકાલે શાહરૂખની 'રઈસ' રિતિકની 'કાબિલ' ને બોક્સ ઓફિસ પર કેવી ટક્કર આપશે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh7

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh8

લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh9

શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં કોઈ કચાસ રાખવા માંગતા નથી. નવા વર્ષના પ્રથમ વિકેન્ડના પહેલા જ દિવસે શાહરૂખે તેમની ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી તેમના ફેંસને ખુશ કરી દીધા છે.

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh10

આ પોસ્ટરમાં શાહરૂખ અને માહિરા ખાનની વચ્ચે દમદાર કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળી રહી છે. જેની સાથે ટેગ લાઈન છે કે, 'તુ શમા હે તો યાદ રખના.. મેં ભી હું પરવાના'. આગળ જુઓ વધુ ફોટા...

શાહરૂખ ખાન પ્રમોટ 'રઈસ'

shah rukh11

 

The post ‘Raees’ ના પ્રમોશન માટે શાહરૂખે કરી ટ્રેનમાં સફર! appeared first on Vishva Gujarat.


જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

Instagram photos of Bollywood actress Ileana D'cruz

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 1
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે બાથટબમાં છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 2

તે ઘણી વખત પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 3

પોતાની બર્થડેના ટાઈમ તેમણે પુલની તસ્વીર પોસ્ટ કરી હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 4

તમને જણાવી દઈએ કે, આ પહેલા તેમણે એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે દુલ્હન બની હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 5

ઇલિયાના ડીક્રુઝે રૂસ્તમ, હૈપ્પી એન્ડિંગ અને છુપા રૂસ્તમ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 6

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 7

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

કપિલના શો માં કંઇક આ અંદાજમાં Jackie Chan એ કરી ધમાકેદાર એન્ટ્રી!

$
0
0

kapil123

ધ કપિલ શર્મા શો

kapil9

સુપરસ્ટાર જેકી ચેન 'કુંગ ફુ યોગા' ના પ્રમોશન માટે  મુંબઈ પહોચી ગયા છે.  જેકી ચેન તેમની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શો માં ખાસ મહેમાન બનીને આવવાના છે.

ધ કપિલ શર્મા શો

kapil

જેકી ચેને અલગ અંદાજમાં કપિલના શો માં એન્ટ્રી કરે છે. તે સોનુ સૂદ સાથે સાયકલ પર સવાર થઇ ધમાકેદાર એન્ટ્રી કરે છે.

ધ કપિલ શર્મા શો

kapil1

આ સિવાય જેકી ચેન, સોનુ સૂદ અને કપિલ પણ મસ્તી કરતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 'કુંગ ફુ યોગા' ફિલ્મમાં જેકી ચેન સિવાય આરિફ રહેમાન, અમાયરા દસ્તુર, સોનુ સૂદ અને દિશા પટાની મેઈન રોલમાં છે.

ધ કપિલ શર્મા શો

kapil2

પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેનના કો-સ્ટાર સોનુ સૂદ, સલમાન ખાનના ઘણા ક્લોઝ છે. સોનુ સૂદે જેકી ચેનને સલમાનના ભારતમાં ફેન ફોલોઈંગ વિશે જણાવ્યું છે.

ધ કપિલ શર્મા શો

kapil3

ત્યારબાદ જેકીએ કોઈપણ સ્થિતિમાં સલમાન ખાન સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો હતો અને  ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેન મુંબઈમાં સલમાન ખાનને મળ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

ધ કપિલ શર્મા શો

kapil4

ધ કપિલ શર્મા શો

kapil5

ધ કપિલ શર્મા શો

kapil6

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

The post કપિલના શો માં કંઇક આ અંદાજમાં Jackie Chan એ કરી ધમાકેદાર એન્ટ્રી! appeared first on Vishva Gujarat.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખ ખાનની ફિલ્મ Raees !

$
0
0

shahrrukh khan raees

શાહરુખ ખાનની આગામી ફિલ્મ રઈશ ગુજરાતના દારૂ માફિયા અને મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલા ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે. જો કે ખુદ શાહરુખ ખાન અને ફિલ્મના નિર્દેશક રાહુલ ધોળકિયાએ આ બાબતથી સ્પસ્ટ ઇન્કાર કરી દીધો છે. જો કે આ બધા વચ્ચે ફિલ્મના ટ્રેલરમાં લતીફના જીવન સાથેની સમાનતા નજરે પડે છે. રઈશમાં કેટલું સાચું અને કેટલી કલ્પના છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. જો કે તે પૂર્વે આવો અમે તમને શાહરૂખના રઈશનું વાસ્તવિક જીવન અને તસ્વીરોથી અવગત કરાવી દઈએ.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Abdul-Latif-1

શાહરુખ ખાનની ફિલ્મ રઈશમાં જે પાત્ર તેમણે ભજવ્યું છે. તેનું વાસ્તવિક નામ અબ્દુલ લતીફ છે. જેનો જન્મ વર્ષ ૧૯૫૧માં થયો હતો. તે આઠ ભાઈ બહેનના પરિવારમાં ઉછર્યો હતો. લતીફે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો હતો. લતીફના પણ અન્ય અપરાધીઓની જેમ અબ્દુલ અજીજ, મોહમ્મદ ઇલીયાસ, મોહમ્મદ હનીફ અને રહમાન જેવા અલગ અલગ નામ હતા.જે સમય સમય પર અલગ અલગ સ્થાને ઉપયોગ કરતો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

abdul latif

લતીફે ગેરકાનૂની ધંધામાં શરુઆત ગેરકાયદે દારુ વેચનારના ત્યાંથી કરી હતી. જો કે થોડા જ સમયમાં તે ગુજરાતનો સૌથી મોટો શરાબ માફિયા બની ગયો હતો. તેવા સમયે અપરાધની દુનિયામાં પોતાની મજબુત જગ્યા બનાવવા માટે લતીફે રાજકારણમાં પ્રવેશ કર્યો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Abdul-Latif-1

રાજકારણમાં પ્રવેશ કરતાંની સાથે જ અમદાવાદ શહેરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં લતીફ વર્ષ ૧૯૮૬-૮૭ માં દરિયાપુર, જમાલપુર, કાલુપુર, રાયખડ અને શાહપુર વોર્ડમાં એક સાથે ચુંટણીમાં વિજય મેળવ્યો હતો. જે તેની લોકચાહનાનું એક ઉદાહરણ માનવામાં આવે છે.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

raees

જો કે અબ્દુલ લતીફના જીવનમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે તેની મુલાકાત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ જોડે થઈ. મીડિયા અહેવાલ મુજબ દાઉદે લતીફને કુરાનની કસમ આપી હતી તે તેને વફાદાર રહેશે.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

don latif

આના પછી લતીફનું નામ વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ સાથે પ્રથમ વાર સામે આવ્યું હતું. જેમાં વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ પૂર્વે ગુજરાતના પોરબંદર બેટ પરથી દાઉદ ઇબાહીમે પાકિસ્તાનથી અત્યઆધુનિક હથિયારોનું એક ક્ન્સાઈમેન્ટ પાકિસ્તાનથી મંગાવ્યું હતું. જેને સલામત રીતે મુંબઈ પહોચાડવાની જવાબદારી લતીફે નિભાવી હતી.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

abdul latif

પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટમાં આમાંથી કેટલાક હથીયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આતંકી ગતિવિધિમાં સામેલ થવા બદલ લતીફ પર ટાડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ ધરપકડ થાય તે પૂર્વે જ લતીફ વિદેશ ભાગી ગયો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Latif arrested from Delhi and brought in Ahmedabad Dt 11-10-95

અબ્દુલ લતીફ ત્યાર બાદ ૧૯૯૫માં ભારત પરત ફર્યો હતો અને દિલ્હીમાં છુપાઈને રહેતો હતો. જયારે ગુજરાત એટીએસએ એ જ વર્ષે તેને દિલ્હીમાં એક ટેલીફોન બુથ પરથી ઝડપી પાડ્યો હતો. લતીફ સતત બે વર્ષ સુધી અમદાવાદની સાબરમતી જેલમાં રહ્યો હતો. તેમજ આ દરમ્યાન તે જેલમાંથી પણ પોતાનો કારોબાર ચલાવતો હતો.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

 The Bhutia bunglow off the Naroda

જો કે ૨૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ અબ્દુલ લતીફને પૂછતાછ માટે જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. જયારે પુછતાછ બાદ પરત ફરતી વખતે લતીફે પેશાબ જવાનું બહાનું કરીને ભાગવાની કોશિષ કરી હતી. તે સમયે પોલીસ સાથે ઝપાઝપી અને ગોળીબાર તેનું મોત થયું હતું. અબ્દુલ લતીફ માત્ર ૪૬ વર્ષનું ઉમંરે એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો. લતીફનું એનકાઉન્ટર નરોડા રેલ્વે ફાટક નજીકના એક ખંડેર જેવા મકાનમાં થયું હતું.

Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખની ફિલ્મ Raees !

Don Latif

The post Gujarat ના આ ડોનની રીયલ લાઈફ પર આધારિત છે શાહરુખ ખાનની ફિલ્મ Raees ! appeared first on Vishva Gujarat.

Bigg Boss ના સેટ પર મામુ સલમાન સાથે નજર આવ્યો આહિલ

$
0
0

salman

સલમાન ખાન

salman1

આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.

સલમાન ખાન

salman2

હવે સલમાન આહિલને બિગબોસના ઘરમાં લઈને પહોચ્યા છે. સલમાન દરેક જગ્યાએ જે પ્રકારે આહિલને આગળ રાખ્યો છે, તે જોઇને લાગે છે કે, મામા સલમાન પણ ભાણિયા આહિલને સ્ટાર બનાવવા લાગ્યા છે.

સલમાન ખાન

salman3

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં રિયાલીટી શો 'બિગબોસ' ના અંતિમ 'વિકેન્ડ કા વાર' એપિસોડનું શૂટિંગ કર્યું છે. શૂટિંગ દરમિયાન તેમની બહેન અર્પિતા અને પતિ આયુષ શર્મા અને પુત્ર આહિલની સાથે તેમને મળવા પહોચ્યા હતા.

સલમાન ખાન

salman4

આહિલને જોઈ સલમાન વધારે ખુશ થઇ ગયા અને તેમને ગોદમાં લઈને સ્ટેજ પર આવી ગયા હતા. આહિલને માઈક પકડાવી સલમાન તેમને શો હોસ્ટ કરતા શીખવાડે છે પરંતુ આહિલ તેની ક્યુટ સ્માઈલની સાથે તે માઈક સાથે રમતો નજર આવી રહ્યો છે.

સલમાન ખાન

salman5

આહિલ તેના માતા-પિતા સાથે તે સમયે પહોચ્યા હતા જ્યારે સલમાન જેકલીન ફર્નાડીઝ, કરણ જોહર, ફરાહ ખાન અને ગણેશ હેગડે સાથે શૂટ કરી રહ્યા હતા. આહિલને જોઈ બધા ખુશ થઇ ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાન

salman6

સલમાન ખાન

salman7

સલમાન ખાન

salman8

સલમાન ખાન

salman9

સલમાન ખાન

salman10

The post Bigg Boss ના સેટ પર મામુ સલમાન સાથે નજર આવ્યો આહિલ appeared first on Vishva Gujarat.

ફિલ્મના પ્રમોશન માટે ભારત આવેલ Jackie Chan એ સલમાન સાથે કરી મુલાકાત

$
0
0

salman

ઇન્ટરનેશનલ સુપરસ્ટાર જેકી ચેન 'કુંગ ફુ યોગા' ના પ્રમોશન માટે મુંબઈ પહોચી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જેકી ચેનના કો-સ્ટાર સોનુ સૂદ, સલમાન ખાનના ઘણા ક્લોઝ છે. સોનુ સૂદે જેકી ચેનને સલમાનના ભારતમાં ફેન ફોલોઈંગ વિશે જણાવ્યું છે. ત્યારબાદ જેકીએ કોઈપણ સ્થિતિમાં સલમાન ખાન સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો હતો અને ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેન મુંબઈમાં સલમાન ખાનને મળ્યા હતા.

જેકી ચેન તેમની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શો માં ખાસ મહેમાન બનીને આવવાના છે. તમને જણાવી દઈએ કે, 'કુંગ ફુ યોગા' ફિલ્મમાં જેકી ચેન સિવાય આરિફ રહેમાન, અમાયરા દસ્તુર, સોનુ સૂદ અને દિશા પટાની મેઈન રોલમાં છે. સલમાન પોતે પણ જેકી ચેનના બહુ મોટા ફેન છે અને જ્યારે આ બંને સ્ટાર મળ્યા તો ધમાલ તો થવાની જ હતી. 'કુંગફૂ યોગા' ભારતમાં ૩ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે અને સલમાન પણ આ ફિલ્મનું પ્રમોશન કરશે.

The post ફિલ્મના પ્રમોશન માટે ભારત આવેલ Jackie Chan એ સલમાન સાથે કરી મુલાકાત appeared first on Vishva Gujarat.

સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે Navina Bole કરી સગાઈ

$
0
0

navina

ટીયા ઉર્ફે નવીના બોલે

navina2

સિરીયલ 'ઇશ્કબાઝ' માં આજકાલ ઓબેરોય ખાનદાનમાં ટીયા ઉર્ફે નવીના બોલે તેની બહેનો સાથે એક પછી એક મુસીબત ઉભી કરી રહી છે.

ટીયા ઉર્ફે નવીના બોલે

navina3

એક તરફ સિરીયલમાં તેણે અનીકાનું જીવવું મુશ્કેલ કરી દીધું છે તો બીજી તરફ, ટીયાની રિયલ લાઈફમાં ખુશીઓએ દસ્તક આપી દીધી છે. જી હાં, ટીયાનો રોલ પ્લેકરનાર નવીનાએ તેના બોયફ્રેન્ડ જીત સાથે સગાઈ કરી લીધી છે.

ટીયા ઉર્ફે નવીના બોલે

navina4

તમને જણાવી દઈએ કે, નવીનાની કરણ સાથે ફર્સ્ટ મુલાકાત એક જીમમાં થઇ હતી. ત્યારબાદ બંને ફ્રેન્ડ બન્યા અને પછી તેમની ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ. કરણ વ્યવસાયિક રીતે એકાઉન્ટન્ટ છે.

ટીયા ઉર્ફે નવીના બોલે

navina5

સગાઈ દરમિયાન નવીના અને કરણની ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ સામેલ થયા છે. નવીના ઓરેંજ કલરની સાડીમાં વધારે સુંદર લાગી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને માર્ચમાં મેરેજ કરવાના છે. આગળ જુઓ વધુ ફોટા...

ટીયા ઉર્ફે નવીના બોલે

navina6

ટીયા ઉર્ફે નવીના બોલે

navina7

ટીયા ઉર્ફે નવીના બોલે

navina8

ટીયા ઉર્ફે નવીના બોલે

navina9

ટીયા ઉર્ફે નવીના બોલે

navina10

ટીયા ઉર્ફે નવીના બોલે

navina1

The post સિરીયલ Ishqbaaz ફેમ ટીયા ઉર્ફે Navina Bole કરી સગાઈ appeared first on Vishva Gujarat.

હલ્દી સેરેમનીમાં કંઇક આ અંદાજમાં નજર આવી ‘ચંદ્રમુખી ચૌટાલા’ઉર્ફે Kavita Kaushik

$
0
0

kavita

કવિતા કૌશિક

Kavita Kaushik1

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક એટલે કે, સબ ટીવીનો ફેમસ શો FIRની સ્ટ્રીક પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા ૨૭ જાન્યુઆરીએ મેરેજ કરવાની છે અને તેના મેરેજની ચર્ચા દરેક તરફ છે.

કવિતા કૌશિક

Kavita Kaushik2

સોમવારે કવિતા કૌશિકની હલ્દી સેરેમની હતી. આ સેરેમની મુંબઈમાં તેમના ઘરે રાખવામાં આવી હતી. આ અવસર પર કવિતા કૌશિકના ફેમિલી મેમ્બર સિવાય તેમના અન્ય ખાસ ફ્રેન્ડસ પણ નજર આવ્યા હતા.

કવિતા કૌશિક

Kavita Kaushik3

કવિતા આ હલ્દી સેરેમની દરમિયાન વધારે સુંદર નજર આવી રહી હતી. નાગિન ફેમ આશકા ગોરાડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા અને રોનિતના ફોટા શેર કર્યા છે.

કવિતા કૌશિક

Kavita Kaushik4

અહેવાલો અનુસાર, બંનેના મેરેજ ૨૭ જાન્યુઆરીએ કેદારનાથ મંદિરમાં થશે. કવિતાની મેરેજ કરવાની ઉતાવળ પાછળ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી હતી પરંતુ તેણે આ બધા ન્યૂઝને નકારી દીધા છે.

કવિતા કૌશિક

kavita1

કવિતાએ કહ્યું કે, મેરેજ માટે આ યોગ્ય સમય છે. તેણે આગળ જણાવ્યું કે, મેરેજનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લેવામાં આવ્યો છે.

કવિતા કૌશિક

kavita2

કવિતાનો બોયફ્રેન્ડ રોનિત બિસ્વાસ એક બ્રાંડ ડિરેક્ટર છે. ગયા વર્ષે કવિતાનું તેના એક્સ બોયફ્રેન્ડ નવાબ સાથે બ્રેકઅપ થયું છે. આ પાંચ વર્ષના લાંબા રિલેશન પછી બંને મેરેજ કરવા માંગતા હતા પરંતુ કવિતાના પરિવારવાળા તેની વિરુધ્ધ હતા જેના કારણે બંને બ્રેકઅપ કરી લીધું હતું.

કવિતા કૌશિક

kavita3

The post હલ્દી સેરેમનીમાં કંઇક આ અંદાજમાં નજર આવી ‘ચંદ્રમુખી ચૌટાલા’ ઉર્ફે Kavita Kaushik appeared first on Vishva Gujarat.


ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા Salman Khan

$
0
0

salman

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman1

બોલિવુડના 'સુલતાન' સલમાન ખાન તેમના ડ્રાઈવરના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં પહોચ્યા હતા. વાસ્તવમાં સલમાન સૌથી જૂના ડ્રાઈવરોમાંથી એક અશોક સિંહના પુત્ર શેખર સિંહના મેરેજ હતા. જેમાં સલમાન વર-વધૂને આર્શીર્વાદ આપવા માટે પહોચ્યા હતા.

વેડિંગ રિસેપ્શનમાં સલમાન સિવાય તેમના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન, બહેન અર્પિતા-અલવીરા, જીજુ અતુલ અગ્નિહોત્રી અને ભાણિયા આહિલ સહિત ઘણા લોકો પહોચ્યા હતા. આ સિવાય વાજીદ, સૂરજ પંચોલી, હિમેશ રેશમિયા, ગુરમીત ચૌધરી અને ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની જોડી પણ રિસેપ્શનમાં પહોચી હતી. આગળ જુઓ વધુ ફોટા...

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman2

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman4

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman5

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman6

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman7

ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા સલમાન ખાન

salman8

The post ડ્રાઈવરના પુત્રના મેરેજમાં ફેમિલી સાથે પહોચ્યા Salman Khan appeared first on Vishva Gujarat.

મીરાથી લઈને એશ્વર્યા સુધી આ એક્ટ્રેસના Baby Bump કેમેરામાં થયા કેદ !

$
0
0

bollywood

મીરા રાજપૂત

Mira Rajput

બોલિવુડની એક્ટ્રેસ પ્રેગનન્ટ થયા પછી પોતાના બેબી બંપની સાથે પબ્લિક ફંક્શન, પાર્ટી અથવા એવોર્ડ ફંકશનમાં જોવા મળતી હોય છે. તાજેતરમાં મીરા રાજપૂત પતિ શાહિદ કપૂરની સાથે એરપોર્ટ પર જોવા મળી હતી અને તે દરમિયાન તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મીરાંની જેમ અન્ય એક્ટ્રેસ પણ બેબી બંપની સાથે કેમેરામાં કેદ થઈ છે. આજે અમે તમને આવી જ એક્ટ્રેસ વિષે જણાવીશું.

કેરોલ ગ્રેસિયસ

Carol Gracias

કેરોલે ઘણી ફિલ્મોના સોંગ અને આલ્બમમાં પણ કામ કર્યું છે. કેરોલ ગ્રેસિયસ પણ બેબી બંપ સાથે નજર આવી હતી. કેરોલે બેબી બંપની સાથે રેંપ વોક કર્યું હતું.

ચાહત ખન્ના

Chahatt Khanna

ટીવી સિરીયલ 'બડે અચ્છે લગતે હે' માં આઈશાના રોલ પ્લે કરનારી ફેમસ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાની ડિલીવરી સપ્ટેમ્બરમાં મહિનામાં થવાની છે. ચાહત પણ બેબી બંપ સાથે જોવા મળી હતી.

ગીતા બસરા

Geeta Basra

ગીતા બસરા પ્રેગનન્ટ છે. તે પણ આઈપીએલના ફંકશનમાં પતિ હરભજન સિંહની સાથે બેબી બંપની સાથે જોવા મળી હતી.

શ્વેતા સાલ્વે

Shveta Salve

શ્વેતા સાલ્વે એપ્રિલ ૨૦૧૨ ના રોજ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ હેમંત સેઠી સાથે મેરેજ કર્યા હતા. હેમંત એક બિઝનેશમેન છે. તાજેતરમાં શ્વેતાએ પોતાની પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન મેટરનલ ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં તે પોતાની બોડીની સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

નેહા કામરા

Neha Kamra

તાજેતરમાં પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે નેહા કામરા 'ઉતરન' ફેમ ટીવી એક્ટર રોહિત ખુરાનાની વાઈફ. નેહા કામરા પણ બેબી બંપ સાથે જોવા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રોહિત-નેહાનો એક પુત્ર પણ છે.

જેનેલિયા ડિસોઝા

genelia

બોલિવુડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા પણ ઘણી વાર પબ્લિક સમારોહમાં બેબી બંપ સાથે જોવા મળી હતી.

શ્રેયા ઘોષાલ

Shreya Ghoshal

ફેમસ સિંગર શ્રેયા ઘોષાલે લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અને બાળપણના ફ્રેન્ડ શિલાદિત્ય મુખર્જી સાથે મેરેજ કર્યા હતા. એક ઇવેન્ટમાં શ્રેય પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. ત્યારબાદ સપષ્ટ થયું કે, શ્રેયા પ્રેગનન્ટ છે. આ વર્ષે તેની ડિલીવરી થશે.

રાણી મુખર્જી

Rani Mukerji

બોલિવુડ અભિનેત્રી રાણી મુખર્જી ગયા વર્ષે માતા બની છે. તેના થોડા મહિના પહેલા જ્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે,તે પ્રેગનન્ટ છે કે નહિ તો તે એક શો માં બેબી બંપ દેખાઈ હતી. રાણી મુખર્જી એક પુત્રીની માતા છે.

શિલ્પા શેટ્ટી

Shilpa Shetty

શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે ઘણીવાર બેબી બંપ સાથે જોવા મળી હતી.

કોંકણા સેન

Konkona sen

કોંકણા સેને બેબી બંપની સાથે એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાના બેબી બંપ અને પ્રેગ્નન્સીને લઈને ઘણા સમય સુધી ચર્ચામાં રહી હતી. એશ્વર્યા ઘણીવાર પતિ અભિષેકની સાથે બેબી બંપ સાથે જોવા મળી છે.

લારા દત્તા

Lara Dutta

લારા દત્તા પણ ઘણીવાર બેબી બંપની સાથે પબ્લિક સામરોહમાં જોવા મળી હતી.

ટ્વિન્કલ ખન્ના

Twinkle Khanna

ટ્વિન્કલ ખન્ના પણ ક્યારેક-ક્યારેક બેબી બંપની સાથે પાર્ટીમાં જોવા મળી હતી.

The post મીરાથી લઈને એશ્વર્યા સુધી આ એક્ટ્રેસના Baby Bump કેમેરામાં થયા કેદ ! appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

વાંચો…PM Modi એ શાહરુખ ખાનના ‘રઈશ’અંગે શું કહ્યું હતું

$
0
0

pm modi

ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ PM Modi એ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમ્યાન અમદાવાદના બુટલેગર અબ્દુલ લતીફ અંગે ઘણીવાર ટીપ્પણી કરી છે. જેનીપર શાહરૂખ ખાનની ફિલ્મ"રઈશ" બની છે. જે થોડા જ સમયમાં રીલીઝ પણ થવાની છે.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

pm-modi-latif

મોદીએ એક સંબોધનમાં કહ્યું હતું કે ....મિત્રો એક જમાનો હતો જયારે રાજ્યમાં અમુક જીલ્લા લતીફ અને મોહમ્મદ સુરતીના નામથી ઓળખાતો હતો. આજે  ગુજરાતમાં એક પણ ગેંગ જીવિત નથી. તેના પછી હમણાં એનકાઉન્ટરની હવા ચાલી હતી. જે સોહરાબુદીનના ખેતરમાંથી ૧૦૦ એકે- ૪૬ ની પિસ્તોલ પકડાઈ તેને સારા હોવાનું સર્ટીફીકેટ આપે છે. કોંગ્રેસના મિત્રો સોહરાબુદ્દીનનો જનાજો લઈને નાચતા હતા અને મેં કહ્યું હતું કે કોંગેસ ગાંધીનગરની ગાદી પર પંજો નહીં મારી શકે .....

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

abdul-latif

ઉલ્લેખનીય છે કે બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને અબ્દુલ લતીફના જીવન પર ફિલ્મ રઈશ બનાવી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ,નવાઝુદ્દ્દીન સિદ્દીકી અને માહિરા ખાન અભિનય કરી રહ્યાં છે. આ ફિલ્મમાં વર્ષ ૧૯૮૦માં ગુજરાતના અમદાવાદમાં બુટલેગર અબ્દુલ લતીફ ખાનના જીવન પરની છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રોજ રીલીઝ થવાની છે.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk

અબ્દુલ લતીફ જેના જીવન પર આ ફિલ્મ બની છે. તેની પર વોન્ટેડ ગુનેગાર હતો તેની પર કીડનેપીંગ અને બુટલેગીંગના ગુના નોધાયેલા હતા. તેને વર્ષ ૧૯૯૫માં પકડવામાં આવ્યો હતો. જયારે વર્ષ ૧૯૯૭માં સાબરમતી જેલમાંથી ભાગવાની કોશિષમાં તે પોલીસ ગોળીબારમાં માર્યો ગયો હતો.

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk-raees

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

raees4_

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

three-looks

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

raees5_

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk-raees-2

વાંચો...PM Modi એ શાહરુખ ખાનના ' રઈશ' અંગે શું કહ્યું હતું

srk 01

The post વાંચો…PM Modi એ શાહરુખ ખાનના ‘ રઈશ’ અંગે શું કહ્યું હતું appeared first on Vishva Gujarat.

શાહરૂખની ‘Raees’અને હૃતિકની ‘Kaabil’વચ્ચે આજે બોક્સ ઓફિસ પર ટક્કર

$
0
0

raees

બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું. તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે. નિષ્ણાતોના મતે આ લડાઈમાં બોલિવુડને ૧૦૦ કરોડ કરતા વધારે નુકસાન સહન કરવું પડશે.

શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે. ફિલ્મના નિર્દેશક રાહુલ ઢોલકિયા અને પ્રોડ્યુસર રિતેશ સિધવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય માહિરા ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી પણ નજર આવશે.

સંજય ગુપ્તા દ્ધારા નિર્દેશિત ફિલ્મ કાબિલમાં હૃતિક રોશન અને યામી ગૌતમ મેઈન રોલમાં છે અને આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કાબિલમાં હૃતિક રોશન અને યામી ગૌતમ બ્લાઇન્ડ જોવા મળશે. કાબિલ એક એક્શન રોમેન્ટિક ફિલ્મ છે.

The post શાહરૂખની ‘Raees’ અને હૃતિકની ‘Kaabil’ વચ્ચે આજે બોક્સ ઓફિસ પર ટક્કર appeared first on Vishva Gujarat.

Movie Review : રોમાન્સ, ટ્રેજેડી અને થ્રિલરથી લોકોને ઝકડી રાખે છે ફિલ્મ ‘Kaabil’

$
0
0

kaabil

હૃતિક રોશન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'કાબિલ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે.
કાબિલ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

સ્ટોરી :
ફિલ્મની શરૂઆત રોહન ભટનાગર (રિતિક રોશન) થી શરુ થયા છે જેના માટે સુપ્રિયા (યામી ગૌતમ) નો મેરેજ માટે પ્રસ્તાવ આવે છે. બંનેની મુલાકાત થાય છે અને બંને મેરેજ કરી લે છે. રિતિક રોશન અને યામી ગૌતમ બંને બ્લાઈન્ડ હોય છે અને તેમની લવસ્ટોરી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. તેમના ખુશહાલ જીવનમાં દાગ લગાવવાનું કામ માધવરામ શેલાર (રોનિત રોય) અને અમિત શોલર (રોહિત રોય) કરે છે. આ વિસ્તારના કોર્પોરેટર માધવરામ શેલારના ભાઈ અમિતનું દિલ સુપ્રિયા પર આવે છે. તે તેનો રેપ કરે છે અને તેમની લવ-સ્ટોરીમાં વળાંક આવે છે અને તેમનું જીવન એક ધોર અંધકારમાં ધકેલાઈ જાય છે. તેવામાં રોહન આ ગુનેગારો સાથે કેવી રીતે બદલો લેશે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ:
હૃતિક રોશન અને યામી ગૌતમે બ્લાઈન્ડ કપલના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે તો બીજી તરફ, રોહિત અને રોનિત રોયે પણ વિલનના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે.

ડિરેક્શન :
સંજય ગુપ્તાનું ડિરેક્શન દમદાર અને કાબિલે તારીફ છે. શારીરિક અક્ષમતાને તેમણે પોઝીટીવ રીતે મોટા પડદા પર બતાવવામાં સફળ થયા છે.

મ્યુઝિક :
જો ફિલ્મના મ્યુઝીકની વાત કરવામાં આવે તો ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે. ખાસ કરીને ફિલ્મના ટાઈટલ ટ્રેકને વધારે પસંદ કરવામાં આવે છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે એક રોમેન્ટિક અને એક્શન પેક ફિલ્મ જોવા માંગો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. હૃતિક રોશન અને યામી ગૌતમના ફેંસ માટે તો આ ફિલ્મ કાબિલે તારીફ છે.

The post Movie Review : રોમાન્સ, ટ્રેજેડી અને થ્રિલરથી લોકોને ઝકડી રાખે છે ફિલ્મ ‘Kaabil’ appeared first on Vishva Gujarat.

Movie Review : દમદાર એક્ટિંગ અને શાનદાર ડાયલોગથી ભરપૂર છે શાહરૂખની ‘Raees’

$
0
0

Raees

નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'પરજાનિયા' ના ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ આ વખતે ૮૦ ના દાયકા પર આધારિત ફિલ્મ 'રઈસ' બનાવી છે. જેમાં તેઓ ફર્સ્ટ ટાઈમ શાહરૂખની સાથે કામ કરી રહ્યા છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી ૮૦ ના દાયકાની ગુજરાતની છે જ્યાં સ્કૂલ જતો રઈસ (શાહરૂખ ખાન) અને કબાડી કામ કરનાર તેની માતા (શીબા ચઢ્ઢા) ગરીબી માંથી ગુજરી રહ્યા છે. જો કે, ઘરની આવી આર્થિક પરિસ્થિતિના કારણે રઈસ દેશી દારુનું કામ શરુ કરે છે પરંતુ રેડ પડવાના કારણે તેના કામમાં અડચણ આવે છે. ત્યારબાદ રઈસ અંગ્રેજી દારુની દુકાન પર અતુલ કુલકર્ણીનો સાગરિત બની જાય છે. તેવા સમયે સારી આવડત ધરાવતો રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરવા માંગતો હતો જેની માટે તેનો ગુરુ તેની જોડે શરત મૂકે છે અને રઈસને ૩ દિવસનો ટાઈમ આપે છે.

રઈસ આ શરતને પૂર્ણ કરવા માટે મૂસા ભાઈની પાસે જાય છે. મુસા ભાઈ, રઈસની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને તેની મદદ પણ કરે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરી દે છે અને ત્યારબાદ એસ પી જયદીપ અંબાલાલ મજમુદાર (નાવાજુદ્દીન સિદ્દીકી) ના કારણથી દારુના વ્યાપારીઓની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રઈસ હંમેશા બચીને નીકળી જાય છે. હવે ડેરિંગથી ભરેલ ફિલ્મનું અંજામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન :
ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મના ડાયલોગ પણ ઘણા શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો રોચક છે પરંતુ ફિલ્મની સ્ટોરી ઇન્ટરવેલ બાદ ખુબ જ નબળી નજરે પડે છે. જેના ડીરેક્શનમાં કચાશ જોવા મળે છે.જો ધાર્યું હોત તો તેમાં વધુ સારું કામ પણ થઈ શકત. ફિલ્મમાં શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીનું એક્ટિંગ કમાલની છે. બંને વચ્ચેના ડાયલોગ પણ વધારે શાનદાર છે. માહિરા ખાનની એક્ટિંગ સારી છે પરંતુ વખાણવાલાયક નથી.

મ્યુઝીક :
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે તો લેલા મેં લેલા સોંગ પણ સુપરહીટ છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

The post Movie Review : દમદાર એક્ટિંગ અને શાનદાર ડાયલોગથી ભરપૂર છે શાહરૂખની ‘Raees’ appeared first on Vishva Gujarat.


Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ, રાષ્ટ્રસેના સંગઠન કરી રહી છે વિરોધ

$
0
0

raees shahrukh

શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ Raees આજે દેશભરમાં સિનેમાધરોમાં પ્રદર્શિત થઈ રહી છે. જો કે ગુજરાતના સુરત શહેરમાં રાષ્ટ્ર સેના સંગઠને શાહરુખ ખાનની ફિલ્મ રઈશના હોર્ડિંગ પર ચોકડી મારીને તેનો વિરોધ કર્યો છે. સંગઠનની દલીલ છે કે શાહરુખ ખાને તેમની ફિલ્મમાં પાકિસ્તાની કલાકારને એન્ટ્રી આપી છે તેમજ તે પોતે દેશવિરોધી છે. તેવા સમયે તેની ફિલ્મનો વિરોધ કરીને લોકોએ રાષ્ટ્રવાદનો પરિચય આપવાનો જરુર છે.

Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ

raees shahrukh 03

ઉલ્લેખનીય છે ગુજરાતના ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિત રઈશ ફિલ્મ આજે રીલીઝ થઈ છે. જો કે આ પૂર્વે પઠાનકોટ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાની કલાકારોના વિરોધ બાદ આ ફિલ્મમાં હીરોઈન રહેલી માયરા ખાનને પણ શાહરૂખ ખાને ફિલ્મના પ્રમોશનથી દુર રાખી હતી.તેમજ આ ફિલ્મનું પ્રમોશન જાતે જ કર્યું હતું.

Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ

raees

Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ

shahrukh

Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ

shahrukh raees

Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ

srk-raees-2

The post Gujarat ના સુરતમાં શાહરુખની Raees ફિલ્મનો વિરોધ, રાષ્ટ્રસેના સંગઠન કરી રહી છે વિરોધ appeared first on Vishva Gujarat.

Blackbuck Poaching Case: આજે જોધપુર કોર્ટમાં સલમાનની પેશી

$
0
0

salman

રાજસ્થાનમાં કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે આરોપીઓની વિરુધ્ધ નોટિસ જારી કરી છે. જેમાં સલમાન, નીલમ, તબ્બુ, સૈફ અને સોનાલી બેન્દ્રેને કાળીયાર કેસમાં ૨૫ જાન્યુઆરી સુધી હાજર થવા આદેશ છે.

ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર શિકારના ત્રણ કેસ ચાલી રહ્યા છે અને આ મામલે તે બે વખત જોધપુર જેલમાં પણ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા.

૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરીએ જોધપુર કોર્ટે ૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટ નિર્ણય સંભળાવ્યો હતો. સલમાન ખાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

The post Blackbuck Poaching Case: આજે જોધપુર કોર્ટમાં સલમાનની પેશી appeared first on Vishva Gujarat.

Raees vs Kaabil : જાણો કોણ કરશે બોક્સ ઓફિસ પર રાજ?

$
0
0

Raees Vs Kaabil

કાબિલ vs રઈસ

Raees Vs Kaabil

બોલિવુડમાં જ્યારે પણ બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને-સામને હોય છે ત્યારે સામાન્ય રીતે કોઈ એક મોટી ફિલ્મને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જોઈએ તો ગત વર્ષે અક્ષય કુમારની રુસ્તમ અને હૃતિક રોશનની મોહેન-જો-દડો એક જ દિવસે રિલીઝ થઇ હતી. જેનું નુકસાન મોહેન-જો-દડોએ ભોગવવું પડ્યું હતું. પરંતુ વાસ્તવમાં આનું નુકસાન આખરે તો બોલિવુડે જ સહન કર્યું હતું. તેવા સમયે હવે ફરી એકવાર હૃતિક રોશનની કાબિલ અને શાહરૂખની બહુ ચર્ચિત ફિલ્મ રઈસ આજે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાઈ છે.

કાબિલ vs રઈસ

Raees1

ફિલ્મ રઈસની સ્ટોરી ૮૦ ના દાયકાની ગુજરાતની છે જ્યાં સ્કૂલ જતો રઈસ (શાહરૂખ ખાન) અને કબાડી કામ કરનાર તેની માતા (શીબા ચઢ્ઢા) ગરીબી માંથી ગુજરી રહ્યા છે. જો કે, ઘરની આવી આર્થિક પરિસ્થિતિના કારણે રઈસ દેશી દારુનું કામ શરુ કરે છે પરંતુ રેડ પડવાના કારણે તેના કામમાં અડચણ આવે છે. ત્યારબાદ રઈસ અંગ્રેજી દારુની દુકાન પર અતુલ કુલકર્ણીનો સાગરિત બની જાય છે. તેવા સમયે સારી આવડત ધરાવતો રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરવા માંગતો હતો જેની માટે તેનો ગુરુ તેની જોડે શરત મૂકે છે અને રઈસને ૩ દિવસનો ટાઈમ આપે છે.

રઈસ આ શરતને પૂર્ણ કરવા માટે મૂસા ભાઈની પાસે જાય છે. મુસા ભાઈ, રઈસની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને તેની મદદ પણ કરે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરી દે છે અને ત્યારબાદ એસ પી જયદીપ અંબાલાલ મજમુદાર (નાવાજુદ્દીન સિદ્દીકી) ના કારણથી દારુના વ્યાપારીઓની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રઈસ હંમેશા બચીને નીકળી જાય છે. હવે ડેરિંગથી ભરેલ ફિલ્મનું અંજામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

કાબિલ vs રઈસ

kaabil1

ફિલ્મ કાબિલની શરૂઆત રોહન ભટનાગર (રિતિક રોશન) થી શરુ થયા છે જેના માટે સુપ્રિયા (યામી ગૌતમ) નો મેરેજ માટે પ્રસ્તાવ આવે છે. બંનેની મુલાકાત થાય છે અને બંને મેરેજ કરી લે છે. રિતિક રોશન અને યામી ગૌતમ બંને બ્લાઈન્ડ હોય છે અને તેમની લવસ્ટોરી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. તેમના ખુશહાલ જીવનમાં દાગ લગાવવાનું કામ માધવરામ શેલાર (રોનિત રોય) અને અમિત શેલાર (રોહિત રોય) કરે છે. આ વિસ્તારના કોર્પોરેટર માધવરામ શેલારના ભાઈ અમિતનું દિલ સુપ્રિયા પર આવે છે. તે તેનો રેપ કરે છે અને ત્યારબાદ રિતિક અને  યામી ગૌતમની લવ-સ્ટોરીમાં વળાંક આવે છે અને તેમનું જીવન એક ધોર અંધકારમાં ધકેલાઈ જાય છે. તેવામાં રોહન આ ગુનેગારો સાથે કેવી રીતે બદલો લેશે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

કાબિલ vs રઈસ

Raees2

ફિલ્મ રઈસના ડિરેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મના ડાયલોગ પણ ઘણા શાનદાર છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો રોચક છે પરંતુ ફિલ્મની સ્ટોરી ઇન્ટરવેલ બાદ ખુબ જ નબળી નજરે પડે છે. જેના ડીરેક્શનમાં કચાશ જોવા મળે છે.જો ધાર્યું હોત તો તેમાં વધુ સારું કામ પણ થઈ શકત. ફિલ્મમાં શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીનું એક્ટિંગ કમાલની છે. બંને વચ્ચેના ડાયલોગ પણ વધારે શાનદાર છે. માહિરા ખાનની એક્ટિંગ સારી છે પરંતુ વખાણવાલાયક નથી.

કાબિલ vs રઈસ

kaabil2

ફિલ્મ કાબિલના ડિરેક્શનની વાત કરવામાં આવે તો સંજય ગુપ્તાનું ડિરેક્શન દમદાર અને કાબિલે તારીફ છે. શારીરિક અક્ષમતાને તેમણે પોઝીટીવ રીતે મોટા પડદા પર બતાવવામાં સફળ થયા છે.

કાબિલ vs રઈસ

Raees3

ફિલ્મ રઈસના મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે તો લેલા મેં લેલા સોંગ પણ સુપરહીટ છે.

કાબિલ vs રઈસ

kaabil3

જો ફિલ્મ કાબિલના મ્યુઝીકની વાત કરવામાં આવે તો ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે. ખાસ કરીને ફિલ્મના ટાઈટલ ટ્રેકને વધારે પસંદ કરવામાં આવે છે.

કાબિલ vs રઈસ

Raees4

રઈસ ફિલ્મ જોવી કે નહિ?
જો તમે શાહરૂખ ખાન અને નવાજુદ્દીન સિદ્દીકીના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

કાબિલ vs રઈસ

kaabil4

કાબિલ ફિલ્મ જોવી કે નહિ?
જો તમે એક રોમેન્ટિક અને એક્શન પેક ફિલ્મ જોવા માંગો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. હૃતિક રોશન અને યામી ગૌતમના ફેંસ માટે તો આ ફિલ્મ કાબિલે તારીફ છે.

The post Raees vs Kaabil : જાણો કોણ કરશે બોક્સ ઓફિસ પર રાજ? appeared first on Vishva Gujarat.

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine99

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 1
બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 2

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 3

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 4

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 5

એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

Amy Jackson Latest Photoshoot for Maxim Magazine 6

The post એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Photos : ડિલીવરી પછી ન્યૂ લૂકમાં જોવા મળી Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂર મમ્મી બન્યા પછી પુત્ર તૈમુર અલી ખાન પટૌડી સાથે ઘણીવાર જોવા મળી છે અને તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે. પરંતુ માતા બન્યા પછી કરીના ન્યૂ લૂકમાં જોવા મળી છે.

કરીના કપૂર

kareena2

જી હાં, બેબો તો બેબો છે જે બોલિવુડની કોઈ હસીનાથી કમ નથી. તે માતા બન્યા પછી હવે ફરીથી બોલિવુડમાં કમબેક કરવાની તૈયારીમાં છે. એમ કહેવું ખોટું નથી કે આ તેની સેકન્ડ ઇનિંગ હશે.

કરીના કપૂર

kareena3

કરીના કપૂર ખાન બાંદ્રાના એક સલૂનમાં જોવા મળી હતી. જ્યાં કરીના એક નવા લૂકમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે, આ લૂકમાં કરીના વધારે ફૂલ લગતી હતી.

કરીના કપૂર

kareena4

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે.

કરીના કપૂર

kareena5

તાજેતરમાં તે સૈફની સાથે ક્રિસમસ અને ન્યૂયર પાર્ટીમાં નજર આવી હતી. ત્યારબાદ તે કરીના કરિશ્મા કપૂર, મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાની સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ હતી.

કરીના કપૂર

kareena6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

કરીના કપૂર

kareena7

ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફ પોતાના બાળકને આવ્યા પહેલા તેના માટે ઘણી તૈયારી કરી ચૂક્યા છે. કરીનાએ તેના પુત્ર તૈમુરના ડાયપરથી લઈને તેના પારણા સુધીની વ્યવસ્થા પહેલાથી કરી રાખી છે.

કરીના કપૂર

kareena8

ઇન્સ્ટાગ્રામ પર ડાયપરડ્રામા નામના એકાઉન્ટે કરીનાના છોટે નવાબની નર્સરીનો ફોટો શેર કર્યો છે. કરીનાની આ ડ્રીમ નર્સરીને બિબ્સ એન ક્રિબ્સે તૈયાર કર્યો છે.

કરીના કપૂર

kareena9

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી.

The post Photos : ડિલીવરી પછી ન્યૂ લૂકમાં જોવા મળી Kareena Kapoor appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images