Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 124 | 125 | (Page 126) | 127 | 128 | .... | 200 | newer

  0 0

  bollywood

  બોલિવુડ એક્ટ્રેસ

  bridel

  ગ્લેમર, ફેશન અને સ્ટાઈલના પેકેજનો ડોઝ બીજે ક્યાય નહિ માત્ર બોલિવુડ માંથી મળી શકે છે. બોલિવુડ અદાકારાઓની લાઈફસ્ટાઈલને દરેક લોકો કોપી કરવા માંગે છે. આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં માત્રે લેટેસ્ટ ટ્રેન્ડ જ નહિ પરંતુ બ્રાઈડલ ટ્રેન્ડસ પણ ખૂબ ચર્ચામાં છે. આગળની સ્લાઈડમાં જુઓ તમારી ફેવરેટ એક્ટ્રેસ પોતાના મેરેજના દિવસે કેવી નજર આવી રહી છે.

  બિપાશા બાસુ

  bipasha basu

  તાજેતરમાં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્નના બંધનમાં બંધાઈ બોલિવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુ પોતાના મેરેજના દરેક ફંકશનમાં બ્યુટીફૂલ લાગતી હતી. ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસથી લઈને બંગાળી દુલ્હનના ગેટઅપમાં બિપાશા સુંદર નજર આવી હતી.

  અસિન થોટ્ટૂમકલ

  asin

  આ વર્ષે બોલિવુડ એક્ટ્રેસ અસિન થોટ્ટૂમકલે પોતાના મંગેતર માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માની સાથે ખ્રિસ્તી અને હિંદુ રિત-રિવાજથી મેરેજ કર્યા હતા. દુલ્હનના રૂપમાં અસીન વધારે સુંદર લાગી રહી હતી.

  પ્રીતિ ઝીંટા

  preity zinta

  આ વર્ષે ફેબ્રુઆરીમાં બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ પ્રીતિ ઝીંટાએ તાજેતરમાં મેરેજની રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ અવસર પર પ્રીતિ લાલ રંગના ગાઉનમાં બ્યુટીફૂલ લાગી રહી હતી.

  મીરા રાજપૂત

  meera rajput

  વર્ષ ૨૦૧૫ માં શાહિદ કપૂર અને મીરા રાજપૂતના મેરેજ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. મેરેજ પછી બોલિવુડ સેલેબ્સમાં સામેલ થયેલ મીરા રાજપૂત બ્રાઈડલ લૂકમાં સુંદર લાગી રહી હતી.

  ઉર્મિલા માતોડકર

  urmila

  આ વર્ષે ઉર્મિલા માતોડકરે કાશ્મીરી બિઝનેશમેન અને મોડલ મોહસિન અખ્તાર મીર સાથે મેરેજ કર્યા હતા. ઉર્મિલા પણ દુલ્હનના લાલ રંગના કપડામાં બ્યુટીફૂલલાગતી હતી. ઉર્મિલાના આ બ્રાઈડલ ગેટઅપમાં સૌથી વધારે તેની જ્વેલરી આકર્ષિત કરતી હતી.

  સોહા અલી ખાન

  soha ali khan

  કૃણાલ ખેમુ સાથે લગ્નના બંધનમાં બંધાયેલ એક્ટ્રેસ સોહા અલી ખાન રોયલ, સિમ્પલ બ્રાઈડલ લૂકમાં વધારે સુંદર લાગતી હતી.

  કરીના કપૂર

  kareena kapoor

  છોટે નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરના મેરેજની ચર્ચા પણ ખૂબ થઈ હતી. આ મેરેજમાં જ્યાં એક તરફ બોલિવુડ સ્ટાઇલ જોવા મળી તો બીજી તરફ નવાબી શાન જોવા મળી હતી.

   ઈશા દેઓલ

  esha deol

  એક્ટ્રેસ ઈશા દેઓલ પોતાના મેરેજના અવસર પર સંપૂર્ણ રીતે ટ્રેડીશનલ ઇન્ડિયન બ્રાઈડ લૂકમાં જોવા મળી હતી.

  The post કોણ છે બોલિવુડની સૌથી સુંદર Bride? appeared first on Vishva Gujarat.


  0 0

  manu punjabi

  ૨૯ જાન્યુઆરી એટલે કે આજે 'બિગ બોસ ૧૦' નું ગ્રાંડ ફિનાલે છે. લોકો તે જાણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે આખરે કોણ જીતશે બિગબોસ સીઝન ૧૦. શોમાં ચાર ફાઈનાલિસ્ટ છે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ, આજે રાત્રે શો માં ફક્ત ૩ લોકો જ બચશે. શો માં મનુ પંજાબી એક મોટી રકમ લઈને બહાર નીકળી જશે.

  વાસ્તવમાં આજે બિગબોસ ૪ ફાઈનલિસ્ટને ૧૦ લાખની રકમ લઈને શો છોડવા માટે ઓફર આપશે અને મનુ તેનો સ્વીકાર કરી લેશે. ત્યારબાદ ટોપ ૩ માં મનવીર, લોપા અને બાની બચશે. જેમાંથી કોઈ એક બિગબોસની ટ્રોફી જીતશે. તમને જણાવી દઈએ કે, ફિનાલેની ખાસ તૈયારી કરવામાં આવી છે. ફિનાલેમાં હૃતિક રોશન તેમની ફિલ્મ 'કાબિલ' ની કો-સ્ટાર યામી ગૌતમની સાથે પહોચશે.

  કલર્સના ટીવી શોઝના અલગ-અલગ કિરદાર જેવા કે, નાગિન, ચકોર, ઉડાણના એક્ટર્સ પણ આ ફિનાલેમાં પરફોર્મ કરવાના છે. કલર્સના અપકમિંગ શો 'દિલ સે દિલ તક' ના એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈને પણ સલમાન ઇન્ટ્રોડયુસ કરશે.

  તેની સાથે અપકમિંગ રિયાલીટીશો 'ધ રાઈઝિંગ સ્ટાર' ના જજીસ શંકર મહાદેવન, મોનાલી ઠાકુર અને દિલજીત દોસાંજ પણ આ ફિનાલેનો ભાગ બની શકે છે. કલર્સના અપકમિંગ શો 'છોટે મિયા' ના ગેસ્ટ નેહા ધૂપિયા અને સોહેલ ખાન પણ આ ફાઈનલમાં જોવા મળશે.

  The post Bigg Boss 10 : મનુ પંજાબીનો યુ-ટર્ન, આટલી રકમ લઈને છોડશે શો! appeared first on Vishva Gujarat.


  0 0

  farah

  કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાન લોકપ્રિય સિંગિંગ રિયાલીટી શો 'ઇન્ડિયન આઈડલ ૯' ના સેટ પર મનીષ મલ્હોત્રાની તરફથી ડિઝાઈન કરવામાં આવેલ બ્લેક રંગની સાડીમાં નજર આવી. આ ફર્સ્ટ ટાઈમ છે, જ્યારે ફરાહે ઇન્ડિયન ટેલીવિઝન પર સાડી પહેરી છે.

  જ્યાં, એકબાજુ બધા પ્રતિયોગી 'અંદાજ' રાઉન્ડની તૈયારીમાં જોડાયેલ છે ત્યાં બીજી તરફ, ફરાહે સાડી પહેરી બધાને ચોંકાવી દીધા હતા. ફરાહે કહ્યું કે, પોતાના અંદાજને બદલવાની આ શાનદાર તક હતી અને સાડી તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ હતો.

  ફરાહે કહ્યું કે, સાડી વધારે સુંદર હતી અને આ મારો અને મનીષ મલ્હોત્રા બંનેનો વિચાર હતો. તેને ખાસ બનાવવા માટે મેં પર્લ ઈયરિંગ પહેરી હતી. હું આ અવસર માટે વધારે ઉત્સાહિત હતી કે, મને સાડીમાં જોઈ મારી પ્રશંસા થઇ રહી છે. ફરાહ ગાયક સોનુ નિગમ અને સંગીતકાર અનુ મલિકની સાથે આ શો માં જજ તરીકે નજર આવી રહી છે.

  The post ટેલીવિઝન પર ફર્સ્ટ ટાઈમ સાડીમાં જોવા મળી Farah Khan appeared first on Vishva Gujarat.


  0 0

  veebha

  વિભા આનંદ

  Veebha Anand1

  તમને આ એક્ટ્રેસ યાદ જ હશે. જે કલર્સ ચેનલની  'બાલિકા વધૂ' સિરીયલથી ફેમસ થઈ હતી. આ એક્ટ્રેસ બાલિકા વધૂ સિરીયલમાં જગદીશની મોટી બહેન 'સુગના' નો રોલ પ્લે કરી ચૂકેલી અભિનેત્રી વિભા આનંદ છે.

  વિભા આનંદ

  Veebha Anand2

  વિભા આજકાલ એન્ડ ટીવીની સિરીયલ 'બેગુસરાય' માં કામ કરી રહી છે. ટીવી સીરીયલ્સના રોલના કારણથી વિભા આનંદની છબી એક સંસ્કારી બહુની જેમ થઈ ગઈ છે પરંતુ બાલિકા વધૂ સિરીયલની સુગના રિયલ લાઈફમાં એકદમ અલગ છે.

  વિભા આનંદ

  Veebha Anand3

  વિભા આનંદની તરફથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ તેના હોટ ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

  વિભા આનંદ

  Veebha Anand4

  તમને જણાવી દઈએ કે, 'બાલિકા વધૂ' થી ડેબ્યુ પછી વિભાએ ઘણા ટીવી શો પર કામ કર્યું છે. તે સંસ્કારી લક્ષ્મી(૨૦૧૧), કાઈરી (૨૦૧૨), મહાભારત (૨૦૧૩-૧૪), યે હે આશિકી (૨૦૧૩), બેગુસરાઈ (૨૦૧૬) જેવા શો માં કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

  વિભા આનંદ

  Veebha Anand5

  વિભા આનંદ

  Veebha Anand6

  વિભા આનંદ

  Veebha Anand7

  વિભા આનંદ

  Veebha Anand8

  વિભા આનંદ

  Veebha Anand9

  વિભા આનંદ

  Veebha Anand10

  વિભા આનંદ

  Veebha Anand11

  વિભા આનંદ

  Veebha Anand12

  વિભા આનંદ

  Veebha Anand13

  વિભા આનંદ

  Veebha Anand14

  વિભા આનંદ

  Veebha Anand15

   

  The post ‘Balika Vadhu’ ની આ એક્ટ્રેસ હવે દેખાય છે કંઇક આવી! appeared first on Vishva Gujarat.


  0 0

  Iris Mittenaere from France crowned Miss Universe

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant
  ફ્રાંસની Iris Mittenaere એ ૬૫ મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં દુનિયાભરની સુંદરીઓને હરાવ્યા બાદ ટાઈટલ પોતાના નામે કરી લીધું છે.

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant

  ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મોલ ઓફ એશિયા એરેનામાં મેજબાન હાર્વેએ Iris Mittenaere ના નામનુ એલાન કર્યું હતું.

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant

  મિસ યુનિવર્સ ૨૦૧૫ Pia Wurtzbach એ Iris Mittenaere ને તાજ પહેરાવ્યો હતો.

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant

  Iris Mittenaere ડેન્ટલ સર્જરી ડિગ્રી કરી રહી છે. તેમણે રમત જગત, દુનિયાભરમાં ફરવું અને નવી ફ્રેંચ વાનગીઓ બનાવવાનો શોખ છે.

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant

  આ સ્પર્ધામાં મિસ હૈતીને ફર્સ્ટ રનરઅપ અને મિસ કોલંબિયાને સેકન્ડ રનરઅપ જાહેર કરવામાં આવી જયારે ભારતની રોશ્મિતા હરીમૂર્તિ ટોપ ૧૫ માં પણ સ્થાનમાં બનાવવામાં નિષ્ફળ રહી હતી.

  ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ

  Philippines Miss Universe Pageant

  આ સ્પર્ધામાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન જજ પેનલની ભાગ હતી.

  The post ફ્રાંસની Iris Mittenaere એ જીત્યું મિસ યુનિવર્સ ૨૦૧૭ નું ટાઈટલ appeared first on Vishva Gujarat.


  0 0

  Manasi

  માનસી પારેખ

  Manasi1

  ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ માનસી પારેખ મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. માનસી પારેખે તાજેતરમાં તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

  માનસી પારેખ

  Manasi2

  ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

  માનસી પારેખ

  Manasi3

  ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે.

  માનસી પારેખ

  Manasi4

  માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

  માનસી પારેખ

  Manasi5

  આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

  માનસી પારેખ

  Manasi6

  માનસી પારેખ

  Manasi7

  માનસી પારેખ

  Manasi8

  (Courtesy : Instagram)

  The post ‘સુમિત સંભાલ લેગા’ ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos appeared first on Vishva Gujarat.


  0 0

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  તાજેતરમાં જ સુપર મોડલ બેલા હદીદ પોતાના ચાહકો ફોલોવિંગના કારણે લાઇમલાઇટમાં છે.

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 2

  બેલા હદીદના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની સંખ્યા ૧૦ મિલિયનથી પણ વધારે થઈ ગઈ છે. બેલા હદીદે આ સ્પેશીલ બાબત માટે ફોલોવર્સનો આભાર માન્યો છે.

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 3

  બેલા હદીદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “10m of you!?...such a wild number, thank you for your support always, such a blessing..! love every single one of you.” તમને જણાવી દઈએ કે, બેલા હદીદ અત્યારે માત્ર ૨૦ વર્ષની છે અને મોડલિંગ ફિલ્ડમાં ઘણી એક્ટીવ છે.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 4

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 5

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 6

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 7

  ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર

  Bella Hadid Celebrates 10 Million Instagram Followers 8

  The post ઇન્સ્ટાગ્રામ પર સુપરમોડલના થયા ૧૦ મિલિયન ફોલોઅર appeared first on Vishva Gujarat.


  0 0

  Badrinath Ki Dulhania

  વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઇ ગયું છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે.

  ફિલ્મના ટીઝરમાં વરુણ ફોટોશૂટ કરતા નજર આવી રહ્યા છે. તેનો ફોટોશૂટ જોઈ તમને ચોક્કસ હસવું આવશે. જો કે, ટીઝરમાં આલિયા નજર આવી રહી નથી પરંતુ પોસ્ટરમાં આલિયાનો લૂક વધારે સુંદર અને ક્યુટ લાગી રહ્યો છે. બંનેની જોડીને પણ દર્શકો વધારે પસંદ કરી રહ્યા છે.

  ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

  The post વરુણ-આલિયા સ્ટારર ‘Badrinath Ki Dulhania’ નું ટીઝર રિલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  kabil

  ધ કપિલ શર્મા શો

  kabil1

  ફિલ્મ કાબિલની પૂરી સ્ટાર કાસ્ટ આ અઠવાડિયે 'ધ કપિલ શર્મા શો' માં જોવા મળશે. બોલિવુડ એક્ટર હૃતિક રોશન, યામી ગૌતમ, ઉર્વશી રૌતેલા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશન કપિલ શર્માના સેટ પર ફિલ્મ 'કાબિલ' ના પ્રમોશન માટે પહોચ્યા હતા.

  ધ કપિલ શર્મા શો

  kabil2

  હૃતિક રોશન હોય અને ડાંસ ના થાય એવું શક્ય જ નથી. કપિલના શોમાં હૃતિકે ખૂબ ડાંસ કર્યો અને તેમની સાથે કાબિલની ટીમે પણ ખૂબ ડાંસ કર્યો હતો.

  ધ કપિલ શર્મા શો

  kabil3

  પ્રથમ ચાર દિવસમાં કાબિલે ૫૨.૪૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે તો સેલિબ્રેશન તો બને જ છે. અહીં કપિલની ટીમ અને કાબિલની ટીમ સાથે ખૂબ મજાક-મસ્તી કરે છે.

  ધ કપિલ શર્મા શો

  kabil4

  ઉલ્લેખનીય છે કે, હૃતિક રોશન અને યામી ગૌતમે બ્લાઈન્ડ કપલના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે તો બીજી તરફ, રોહિત અને રોનિત રોયે પણ વિલનના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે.

  ધ કપિલ શર્મા શો

  kabil5

  સંજય ગુપ્તાનું ડિરેક્શન દમદાર અને કાબિલે તારીફ છે. શારીરિક અક્ષમતાને તેમણે પોઝીટીવ રીતે મોટા પડદા પર બતાવવામાં સફળ થયા છે. આગળ જુઓ વધુ ફોટા...

  ધ કપિલ શર્મા શો

  kabil6

  ધ કપિલ શર્મા શો

  kabil7

  ધ કપિલ શર્મા શો

  kabil13

  ધ કપિલ શર્મા શો

  kabil9

  ધ કપિલ શર્મા શો

  kabil12

  ધ કપિલ શર્મા શો

  kabil11

  ધ કપિલ શર્મા શો

  kabil10

  ધ કપિલ શર્મા શો

  kabil8

  The post કપિલ શર્માના શો પર ‘Kaabil’ ની સ્ટારકસ્ટે કરી ખૂબ મસ્તી! appeared first on Vishva Gujarat.


  0 0

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 01

  આગામી મહીને મુંબઈમાં શરૂ થનાર ‘લેક્મે ફેશન વીક’ માં કંઇક ખાસ જોવા મળશે. આમ તો આવી રીતના કાર્યક્રમમાં ફિલ્મી સ્ટાર હાજર રહે છે અને લોકોની નજર તેમના પર જ રહેલી હોય છે. પરંતુ આ વખત થનારા ફેશન વીકમાં નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ અંજલી લામા ભાગ લઇ રહી છે અને આ એક ખાસ બાબત હશે.

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 02

  ૩૨ વર્ષની અંજલી લામાનો જન્મ નેપાળના ગામમાં થયો હતો અને ૨૦ વર્ષની ઉમરમાં તેમણે નિર્ણય કર્યો છે કે હવે તે સ્ત્રીઓ વાળા પોશાકમાં જ બાકી રહેલુ જીવન ગુજારશે.

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 03

  અંજલી લામાને ભારતમાં થઈ રહેલા આ ફેશન શોથી ઘણી આશા છે. તેમણે લાગે છે કે, તેનાથી લોકોની માનસિકતા પર અસર પડશે.

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 04

  અંજલી લામાનું કહેવું છે કે, તેમના કુંટુંબના લોકોએ તેમણે અપનાવવાની નાં પાડી દીધી હતી, પરંતુ તેમની માતા અને બહેને તેમનો સાથ આપ્યો હતો.

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 05

  નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલે જણાવ્યું હતું કે, જેટલા પણ ટ્રાન્સજેન્ડર લોકો છે તેમણે પોતાના પર ભરોસો રાખવો જોઈએ અને પોતાના ટાર્ગેટના વિશે વિચારવું જોઈએ.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 06

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 08

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 010

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 013

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 014

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 015

  Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ

  Nepal's First Transgender Model walk in Lakme Fashion Week 16

  The post Lakme Fashion Week માં ભાગ લેશે નેપાળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ appeared first on Vishva Gujarat.


  0 0

  Nagarjuna123

  સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર Naga Chaitanya એ કરી સગાઈ

  Nagarjuna

  સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ હૈદરાબાદમાં એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ સાથે સગાઈ કરી લીધી છે.

  સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર Naga Chaitanya એ કરી સગાઈ

  Nagarjuna1

  બંનેની એંગેજમેન્ટ સેરેમનીની ખાસ વાત એ રહી કે, તેમણે ૭ વર્ષ પહેલા આવેલ તેમની ફિલ્મ 'યે માયા ચેસવે' ની સ્ટાઈલમાં એકબીજાને રિંગ પહેરાવી હતી.

  સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર Naga Chaitanya એ કરી સગાઈ

  Nagarjuna2

  સમાંથા રૂથ પ્રભુએ સપ્ટેમ્બર, ૨૦૧૬ માં નાગા ચૈતન્ય સાથે તેમના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો. જો કે, આ કપલ છેલ્લા ૮ વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા.

  સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર Naga Chaitanya એ કરી સગાઈ

  Nagarjuna3

  નાગા ચૈતન્યની સગાઈ પછી નાગાર્જુને ટ્વીટ કરી કે, મારી માતા હવે મારી પુત્રી છે. વાસ્તવમાં ૨૦૧૪ માં આવેલ ફિલ્મ 'મનમ' માં સમાંથા રૂથે નાગાર્જુનની માતાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં ત્રણ પેઢી બતાવવામાં આવી છે.
  (Photo courtesy: Twitter)

  The post ફિલ્મી સ્ટાઈલમાં નાગાર્જુનના પુત્ર Naga Chaitanya એ કરી સગાઈ appeared first on Vishva Gujarat.


  0 0

  sridevi123

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi

  દિગ્ગજ બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીએ તેમના પૂરા પરિવારનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ફોટામાં શ્રીદેવી પતિ બોની કપૂર અને પુત્રી જાહન્વી અને ખુશીની સાથે છે.

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi1

  હૈદરાબાદમાં થયેલ જીવીકેના કેશવ રેડ્ડી અને વીણા રેડ્ડીના ભવ્ય લગ્ન સમારંભમાં ઘણા બોલિવુડ સેલેબ્સ સામેલ થયા હતા.

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi2

  સંગીત સેરેમની શનિવારે અને રિસેપ્શન રવિવારે આયોજિત કરવામાં આવ્યું હતું. મેરેજના ફંક્શનમાં શ્રીદેવી અને તેમની બંને પુત્રીઓએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ ગાઉન પહેર્યું હતું.

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi3

  તમને જણાવી દઈએ કે, શ્રીદેવી ઘણીવાર તેમની પુત્રીઓ સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર દરેક મુમેન્ટના ફોટોઝ શેર કરે છે.

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi4

  શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહન્વી કપૂર એક લાંબા સમયથી ચર્ચામાં છે અને બધાને આશા પણ હતી કે, તે ટૂંક સમયમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં આવશે. તો આ ઇન્તઝાર હવે પૂર્ણ થયો કારણકે જાહન્વી કપૂર હવે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi5

  જી હાં, જાહન્વી ફિલ્મ 'શિદ્દત' માં વરુણ ધવનની સાથે નજર આવશે. આ ફિલ્મ કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડક્શન' ના બેનર હેઠળ બનશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે. આગળ જુઓ વધુ ફોટા...

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi6

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi7

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi8

  મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

  sridevi9

  The post મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો Sridevi અને તેમની પુત્રીનો જલવો appeared first on Vishva Gujarat.


  0 0

  sara

  ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન હવે મોટી થઇ ગઈ છે અને બહુ જલ્દી તે બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. સારા ઘણીવાર બોલિવુડ ઈવેન્ટ્સ પર સ્પોટ થાય છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને પણ ખૂબ ચર્ચા થાય છે. પરંતુ અત્યારે સારા અલી ખાનના એક ફોટાને લઈને ચર્ચા છે. જી હાં,સારા અલી ખાને બોલિવુડના બાજીરાવ એટલે કે, રણવીરની સાથે એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કર્યો છે. ત્યારબાદ ચર્ચાઓનુ બજાર ગરમ છે.

  This picture literally made my day! what stunning pairing!!! #keshavreddy #ranveersingh #saraalikhan #keshvee

  A photo posted by ۰ sara ali khan pataudi ۰ (@saraalikhanx) on

  જો કે,સારા અને રણવીરનો આ ફોટો એક મેરેજ ફંક્શનમાં ખેંચવામાં આવ્યો હતો. ખબરોની માનીએ તો સારા અલી ખાન અને રણવીર સિંહ ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ગલી બોય' માં એકસાથે નજર આવી શકે છે. હવે દર્શકો આતુરતા પૂર્વક આ નવી જોડીને મોટા પડદા પર જોવા રાહ જોઈ રહ્યા છે.

  તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

  The post શું રણવીર સિંહની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે સૈફની પુત્રી Sara Ali Khan? appeared first on Vishva Gujarat.


  0 0

  bollywood

  મૌની રોય

  mouny

  પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ લોકો પોતાની સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. બોલિવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા ટીવી સેલેબ્સ પોતાના લૂકને બ્યુટીફૂલ બનાવવા માટે આ સર્જરી કરાવી રહ્યા છે. જો કે, તેમણે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

  સિરીયલ 'નાગિન' માં શિવન્યાના રોલમાં જોવા મળતી મૌની રોય પણ લિપ સર્જરી કરાવી ચૂકી છે. તેનો ઉપરનો હોઠ ઘણો પાતળો હતો. આ કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

  રાખી સાવંત

  rakhi

  'બિગ બોસ' અને 'રાખી કા સ્વયંવર' જેવા રિયાલીટી શો માં નજર આવી ચૂકેલી રાખી સાવંતે પોતાની બોડીના દરેક પાર્ટની સર્જરી કરાવી ચૂકી છે. તે સારા લૂકની ચાહતમાં બ્રેસ્ટ ઈમ્પ્લાંટનો સહારો લઈ ચૂકી છે.

  સારા ખાન

  sara khan

  બિદાઈ, રામ મિલાઈ જોડી જેવી સિરીયલ્સમાં નજર આવી ચૂકેલ સારા ખાને ગાલ, આંખ, પાપણ અને નાકની સર્જરી કરાવી છે.

  ગોહર ખાન

  Gauhar Khan

  એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોહર ખાને પોતાની લિપ સર્જરીની વાત સ્વીકારી હતી. જો કે, તેણે એક રિયાલીટી શો માટે કમિટમેન્ટ કર્યું હતું, પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી જ્યારે તેના હોઠનો શેપ બગડી ગયો તો તેણે શૂટ કેન્સલ કરી દીધો હતો.

  રશ્મિ દેસાઈ

  rashmi desai

  બે વર્ષ પહેલા રશ્મિ દેસાઈએ પોતાના શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી.

  શમા સિંકદર

  shama

  'યે મેરી લાઈફ હે' સિરીયલમાં પૂજા મેહતાનો રોલ કરી ચૂકેલી શમા સિંકદર વિષે કહેવામાં આવે છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાનું લૂક સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું.

  સંભાવના શેઠ

  sambhavna

  'બિગ બોસ ૭' ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવના શેઠ આઈટમ સોન્ગ્સ પર જ ફોકસ કરવા માંગતી હતી. તેના માટે સેક્સી લૂક જોઈએ. આ કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

  પૂનમ પાંડે

  Poonam Pandey

  એક્ટ્રેસ પૂનમ પાંડે સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે.

  સોફિયા હયાત

  Sofia Hayat

  સોફિયા હયાત પણ બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવી ચર્ચામાં રહી ચૂકી છે.

  ઈવા ગ્રોવર

  Eva Grover

  અગ્નિહોત્ર ટીવી સિરીયલ અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈવા ગ્રોવર લિપની સર્જરી કરાવી ચૂકી છે.

  મૌલી ગાંગુલી

  Mouli Ganguly

  'કહી કિસી રોઝ' અને 'ક્યા હુઆ તેરા વાદા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ મૌલી ગાંગુલીએ પોતાના હોઠ અને ગાલની સર્જરી કરાવી છે.

  રાગિની નંદવાની

  Ragini Nandwani

  ટીવી એક્ટ્રેસ રાગિની નંદવાનીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

   

  The post Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક appeared first on Vishva Gujarat.


  0 0

  Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 4

  ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 5
  સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 1

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 2

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 3

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 6

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 7

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 8

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 9

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 11

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 13

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 14

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 15

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 16

  Deepika Singh and Rohit Raj Gohil

  deepika 17

  Deepika Singh

  deepika 18

  Deepika Singh

  deepika 19

  Deepika Singh

  deepika 20

  The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.


  0 0

  nn

  રાહુલ રોય

  1

  બિગબોસ સીઝન ૧૦ માં હાલમાં જ પૂર્ણ થઇ છે. કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. આ વખતે સેલિબ્રિટીઝની સાથે કોમનમેનની એન્ટ્રી બિગબોસમાં કરાવી હતી. જેમાં મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી છે. તો આજે અમે તમને જણાવીશું બિગબોસ સીઝન ૧ થી બિગબોસ સીઝન ૧૦ ના વિનર્સનું નામ જેમણે બિગબોસની ટ્રોફી જીતી છે.

  એક્ટર રાહુલ રોયે વર્ષ ૨૦૦૬ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૧ ના વિજેતા હતા.

  આશુતોષ કૌશિક

  2

  આશુતોષ કૌશિકે વર્ષ ૨૦૦૮ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૨ ના વિજેતા હતા.

  વિંદુ દારા સિંહ

  3

  વિંદુ દારા સિંહે વર્ષ ૨૦૦૯ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૩ ના વિજેતા હતા.

  શ્વેતા તિવારી

  4

  શ્વેતા તિવારીએ વર્ષ ૨૦૧૦ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૪ ની વિજેતા હતી.

  જૂહી પરમાર

  5

  જૂહી પરમારે વર્ષ ૨૦૧૧ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૫ ની વિજેતા હતી.

  ઉર્વશી ધોળકીયા

  6

  ઉર્વશી ધોળકીયાએ વર્ષ ૨૦૧૨ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૬ ની વિજેતા હતી.

  ગોહર ખાન

  7

  ગોહર ખાને વર્ષ ૨૦૧૩ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૭ ની વિજેતા હતી.

  ગૌતમ ગુલાટી

  8

  ગૌતમ ગુલાટીએ વર્ષ ૨૦૧૫ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૮ ના વિજેતા હતા.

  પ્રિંસ નરુલા

  9

  પ્રિંસ નરુલાએ વર્ષ ૨૦૧૬ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૯ ના વિજેતા હતા.

  મનવીર ગુર્જર

  10

  મનવીર ગુર્જરે વર્ષ ૨૦૧૭ માં બિગબોસનો ખિતાબ જીત્યો હતો. તે બિગબોસ સીઝન - ૧૦ ના વિજેતા હતા.

  The post રાહુલ રોયથી મનવીર ગુર્જર સુધી આ છે Bigg Boss ની દરેક સીઝનના વિજેતા appeared first on Vishva Gujarat.


  0 0

  Unseen Pics of Happy Birthday Preity Zinta

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 1

  આજે બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝીંટાનો જન્મ દિવસ છે. પ્રીતિ ઝીંટાએ તેમની ચુલબલી અદાઓથી લગભગ બે દાયકાથી સિનેમા પ્રેમીઓને દીવાના બનાવ્યા છે.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 2

  તેમનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૭૫ ના હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મ થયો હતો. તેને કારકિર્દીની શરૂઆત જાહેરાત ફિલ્મોમાં કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 3

  પ્રીતિએ બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૮ માં પ્રદર્શિત મણીરત્નમની ફિલ્મ ‘દિલ સે’ થી શરૂ કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 4

  આ ફિલ્મ માટે પ્રીતિને ફિલ્મફેયર તરફથી સર્વશ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 5

  વર્ષ ૧૯૯૮માં પ્રીતિની એક બીજી ફિલ્મ ‘સોલ્જર’ પ્રદર્શિત થઈ હતી. આ ફિલ્મમાં પ્રીતિ ઝીંટા વિરુદ્ધ બોબી દેઓલ હતા. સસ્પેન્સ થ્રીલર પર આધારિત આ ફિલ્મમાં પ્રીતિ અને બોબી દેઓલની જોડી ચાહકોને ઘણી પસંદ આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 6

  સોલ્જર ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ ૨૦૦૦ માં પ્રદર્શિત ફિલ્મ ‘ક્યા કેહના’ પ્રીતિ ઝીંટાની કારકિર્દી માટે મહત્વની ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મ ના માટે પ્રીતિ ઝીંટાને સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મ ફેયર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 7

  વર્ષ ૨૦૦૧ પ્રદર્શિત ફિલ્મ ‘દિલ ચાહતા હે’ પ્રીતિ ઝીંટાની કારકિર્દીની મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક હતી.

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 8

  આ ફિલ્મમાં ફરહાન અખ્તરે બોલીવુડમાં નિર્દેશક તરીકે પોતાની શરૂઆત કરી હતી. ત્રણ મિત્રો પર આધારિત આ ફિલ્મમાં પ્રીતિના વિરુદ્ધ આમિર ખાન હતા. આ ફિલ્મમાં પ્રીતિ અને આમિર ખાનની જોડી ચાહકોને ખુબ જ પસંદ આવી હતી.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 10

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 11

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 12

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 14

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 15

  બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા

  Unseen Pics of Happy Birthday Preity Zinta 16

  The post આજે છે બોલીવુડ અભિનેત્રી Preity Zinta નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


  0 0

  Tridha Choudhury Beautiful Pics From Instagram

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 1
  સીરીયલ ‘દહલીજ’ માં સાદગીભર્યું યુવતીનું પાત્ર ભજવનાર ત્રિધા ચૌધરી અસલી જિંદગીમાં ખૂબ જ હોટ છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 2

  ત્રિધા ચૌધરીએ તાજેતરમાં કેટલાક ફોટોસ અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે તેમની હોટનેસ અને બોલ્ડનેસની પુષ્ટી કરવા માટે પર્યાપ્ત છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 3

  તમને જણાવી દઈએ કે, પહેલા ત્રિધા ચૌધરી ગોવાના બીચ પર હોલીડે એન્જોય કરવાના દરમિયાન આ તસ્વીરો અને વિડીયો ત્રિધા ચૌધરીએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ તસવીરોમાં ત્રિધા ચૌધરી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 4

  સ્ટાર પ્લસની સીરીયલ ‘દહલીજ’ માં નિભાવી રહેલ પાત્રમાં ત્રિધા ચૌધરીની ખુબ જ પ્રસંશા થઈ રહી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ......

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 5

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 6

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 7

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 8

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 9

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 10

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 11

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 12

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 13

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 14

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  .
  Tridha Choudhury Beautiful Pics From Instagram 15

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 16

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 17

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 18

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 19

  The post ફરીથી જોવા મળ્યો ‘દહલીઝ’ ની ટીવી સ્ટાર ત્રિધા ચૌધરીનો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.


  0 0

  kishwar

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  Kishwar 4

  ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ અને એક્ટર સુયશ રાયના ગયા વર્ષે ૧૬ ડિસેમ્બરે મેરેજ થયા હતા. આ ફેમસ જોડી બિગબોસ સીઝન ૯ માં પણ એક સાથે જોવા મળી હતી.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  Kishwar 5

  બંને મેરેજ પછી કોઈ કારણસર હનીમૂન પર જઈ શક્યા નહોતા. પરંતુ હવે આ કપલ હનીમૂન માટે કેલીફોર્નિયા પહોચ્યું છે. સુયશ અને કિશ્વરે તેમના આ સુહાના સફરના કેટલાક ફોટોઝ અપલોડ કર્યા છે. જેમાં બંને ડિફરન્ટ લૂકમાં દેખાઈ રહ્યા છે.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  Kishwar 3

  ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં કયુટેસ્ટ કપલના રૂપમાં ફેમસ સુકીશ એટલે કે સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટે ગયા વર્ષે ૧૬ ડિસેમ્બરે મેરેજ કર્યા હતા.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  Kishwar 6

  આ કપલે તેમના ફ્રેન્ડસ માટે એક પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં ટેલીવિઝનની ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  Kishwar 7

  છ વર્ષ સુધી ડેટ કર્યા પછી ટીવી કપલ સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટે મેરેજ કર્યા હતા. સુયશે મેરેજનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં કર્યું હતું. બંનેની મુલાકાત સ્ટારવનના ફેવરેટ શો 'પ્યાર કી એક કહાની' ના સેટ પર થઇ હતી.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  kishwer1

  મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  kishwer2

  ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

  કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

  kishwer3

  The post … તો અહીં હનીમૂન એન્જોય કરી રહ્યા છે Kishwar Merchant અને સુયશ રાય appeared first on Vishva Gujarat.


  0 0

  vg-17-1

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa

  બોલિવુડ દીવા શિલ્પા શેટ્ટી વૈભવી જીવન જીવવા માટે ફેમસ છે. લંડનમાં તેનો અને તેના પતિ રાજ કુંદ્રાનો વિલા છે, જેની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારે છે. પરંતુ શિલ્પા અને રાજનું મુંબઈ સ્થિત ઘર પણ કંઈ કમ નથી.

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa1

  કિનારા હાઉસ નામનો આ બંગલો જુહુ બીચની પાસે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે હંમેશાથી સી-ફેસિંગ હોમ ઈચ્છતી હતી. ઘણા લોકોને કદાચ ખબર નથી કે, શિલ્પા શેટ્ટી એનિમલ પ્રિન્ટની ફેન છે.

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa2

  શિલ્પા શેટ્ટીના આ ઘરની ખાસ વાત એ છે કે, તે સમુદ્ર કિનારે છે. જેના કારણે તેની સુંદરતા વધી જાય છે. લહેરોની વચ્ચે શિલ્પા ને રાજનું આ સુંદર ઘર એક સપના જેવું લાગે છે. આગળની સ્લાઈડમાં જુઓ તેના ઘરના કેટલાક ખાસ ફોટા...

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa3

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa4

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa5

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  shilpa6

  શિલ્પા શેટ્ટીના ઘર 'કિનારા' ના ફોટા

  [caption id="attachment_449235" align="aligncenter" width="1024"]C C[/caption]

  The post શું તમે જોયા Shilpa Shetty ના સુંદર ઘર ‘કિનારા’ ના ફોટા? appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 124 | 125 | (Page 126) | 127 | 128 | .... | 200 | newer