Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Bigg Boss પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

$
0
0

big boss

બિગબોસ પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

manveer1

બિગબોસ ૧૦ જીત્યા પછી મનવીર ગુર્જર સેલિબ્રેશનના મૂડમાં છે. મનવીર અને નિતીભા કૌલનો સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો નિતીભા કૌલ અને મનવીર ગુર્જરે સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

બિગબોસ પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

manveer2

નિતીભા કૌલ અને મનવીર ગુર્જર સિવાય લોપામુદ્રા રાઉત, લોકેશ અને આકાંક્ષા પણ તેમની સાથે એક ફોટામાં જોવા મળી હતી.

બિગબોસ પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

manveer3

ખાસ વાત એ છે કે, જે ફોટામાં નિતીભા અને મનવીર દેખાય છે લોકો તેની પર 'કપલ' લખી કમેન્ટ કરી રહ્યા છે. મનવીરના ઇન્સ્ટાગ્રામ પર પણ તેનો અને નિતીભાનો ફોટો પ્રોફાઈલ પિક તરીકે છે.

બિગબોસ પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

manveer4

બિગબોસ સીઝન ૧૦ માં હાલમાં જ પૂર્ણ થઇ છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. આ વખતે સેલિબ્રિટીઝની સાથે કોમનમેનની એન્ટ્રી બિગબોસમાં કરાવી હતી. જેમાં મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

બિગબોસ પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ

manveer5

(Photo Courtesy: Instagram)

The post Bigg Boss પૂર્ણ થયા પછી પાર્ટીના મૂડમાં જોવા મળ્યા આ કન્ટેસ્ટંટ appeared first on Vishva Gujarat.


Golmaal Again માં નજર આવશે તબ્બુ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ!

$
0
0

Golmaal Again

રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝની આગામી ફિલ્મમાં અભિનેત્રી તબ્બુ પણ નજર આવશે. 'ગોલમાલ અગેન' ના ટાઈટલથી બની રહેલ ફિલ્મમાં અજય દેવગણ, પરિણીતિ ચોપડા, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ અને શ્રેયસ તલપડે મેઈન રોલમાં છે.

'મકબૂલ', 'ચાંદની બાર' અને 'હૈદર' જેવી ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે ફેમસ તબ્બુએ ગયા વર્ષે કહ્યું હતું કે, તે કોમેડી ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેણે કહ્યું કે, જો હું એક પ્રકારની ફિલ્મ કરી રહી છું તો તેનો અર્થ એ નથી કે હું બીજા પ્રકારની ફિલ્મોથી નફરત કરું છું. લોકો માત્ર તેમની વાત કરે છે જે કામ કરે છે અને તે તેમની સાથે જોડાયેલા રહે છે.

તબ્બુએ કહ્યું કે, વ્યક્તિગતરૂપથી એક કલાકાર તરીકે તે ક્યારેય ભેદભાવ કરતી નથી. જો મને ગોલમાલ ૪ માટે ઓફર કરવામાં આવશે તો હું ખુશી ખુશી આ ફિલ્મ કરીશ. ગોલમાલ સિરીઝની આ ફિલ્મ દિવાળીના અવસર પર રીલીઝ થશે.

The post Golmaal Again માં નજર આવશે તબ્બુ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ! appeared first on Vishva Gujarat.

SRK એ રચ્યો ઈતિહાસ, ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ સાતમી ફિલ્મ Raees

$
0
0

Raees

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે હવે ૧૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી ચૂકી છે. આ પ્રમાણે આ ક્લબમાં સામેલ થનાર શાહરૂખની આ સાતમી ફિલ્મ છે.

રઈસે પ્રથમ દિવસે ૨૦.૪૨ કરોડ, બીજા દિવસે ૨૬.૩૦ કરોડ, ત્રીજા દિવસે ૧૩.૧૧ કરોડ, ચોથા દિવસે ૧૫.૬૧ કરોડ, પાંચમાં દિવસ ૯૩.૨૪ કરોડ અને છઠ્ઠા દિવસે ૭.૫ કરોડની કમાણી કરી છે. આ પ્રમાણે આ ફિલ્મે ૬ દિવસમાં ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ છે. તેની પહેલી શાહરૂખની ફિલ્મ 'હેપ્પી ન્યૂયર', 'ચેન્નાઈ એક્સપ્રેસ', 'દિલવાલે', 'જબ તક હે જાન', 'રાવન', 'ડોન ૨' અને 'કુછ કુછ હોતા હે' ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' અને હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ હતી. શાહરૂખની ફિલ્મ રઈસે હૃતિક રોશનની કાબિલને બોક્સ ઓફિસ પર પછાડી દીધી છે. બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર છે.

The post SRK એ રચ્યો ઈતિહાસ, ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ સાતમી ફિલ્મ Raees appeared first on Vishva Gujarat.

OMG! એવું તો શું થયું કે Deepika ના થયા આવા હાલ…

$
0
0

deepika

દીપિકા પાદુકોણ

deepika1

ફોટો જોઈ આશ્ચર્યચકિત થઇ ગયાને. તમને જણાવી દઈએ કે આ ફોટામાં સાચે જ દીપિકા પાદુકોણ છે. તેણે પોતાની આગામી ફિલ્મના શૂટિંગની તૈયારી કરી દીધી છે. આ લૂકમાં તેના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો છે.

દીપિકા પાદુકોણ

deepika2

આ ફોટા માજિદ મજીદીની ફિલ્મ ધોબી ઘાટના સેટથી સામે આવી છે.

દીપિકા પાદુકોણ

deepika3

ધોબી ઘાટ વિશે વાત કરતા ડિરેક્ટર હની ત્રેહાને જણાવ્યું કે, આ એક ભારતીય સ્ટોરી છે. તેનું શૂટિંગ મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશનમાં કેટલાક ભાગો, રાજસ્થાન અને કાશ્મીરમાં કરવામાં આવશે. આ ફોટા પહેલા દીપિકા પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં રહી હતી.

The post OMG! એવું તો શું થયું કે Deepika ના થયા આવા હાલ… appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

Neil Nitin Mukesh એ મેરેજ પહેલા કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

$
0
0

bollywood

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

1

નીલ નીતિન મુકેશના મેરેજમાં હવે થોડા જ દિવસ બાકી છે. મેરેજ પહેલા નીલ નીતિન મુકેશ અને તેમની મંગેતર રુકમણી સહાયનો પ્રિ-વેડિંગ ફોટોશૂટ સામે આવ્યો છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

2

બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટાઈલમાં કરાવવામાં આવેલ આ ફોટોશૂટ બંને વધારે સુંદર લાગી રહ્યા છે. તેની સાથે આ ફોટોશૂટમાં બંને વચ્ચે રોમાંસ પણ જોવા મળે છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

3

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયને જોઇને એવું લાગી રહ્યું હતું કે, તેઓ સૂરજ બડજાત્યાના કોઈ ફિલ્મના સેટ પર છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

4

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

5

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

7

મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

8

નીલ નીતિન મુકેશે કહ્યું કે, તે એટલો રોમેન્ટિક છે કે એકવાર તેની માતાએ તેને ત્યાં સુધી કહી દીધુ કે, આવતા જન્મમાં તે તેમની ગર્લફેન્ડના રૂપમાં જન્મ લેવા માંગે છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

9

જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

11

જ્યારે નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, કદાચ જ હું દુનિયાનો સૌથી રોમેન્ટિક પર્સન છું. હું ગ્રે કેરેક્ટર્સને પસંદ કરું છું કારણકે પર્સનલ લાઈફમાં હું એકદમ અલગ જ છું.મારી મોમે મને એકવાર કહ્યું કે, તે આવતા જન્મમાં મારી ગર્લફેન્ડના રૂપમાં પેદા થવા માંગે છે કારણકે તે જોવા માંગે છે કે, હું કેવો છું. હું ખૂબ એક્સપ્રેસિવ છું અને તેના માટે તે મને પ્રેમ કરે છે.

નીલ નીતિન મુકેશે મંગેતર રુકમણી સહાય સાથે કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

13

નીલ મુજબ, પ્રેમ વગર હું ખોવાયેલો અનુભવ કરું છું અને તમને ખબર જ છે તેનું ફેવરેટ સોંગ 'તુમ હી હો;, જે હીટ મ્યુઝીકલ ફિલ્મ 'આશિકી ૨' થી છે. 'રાવન રિલોડેડ' નામના શો માં નીલ પોતાની લાઈક અને ડીસલાઈક બતાવતા નજર આવશે. આ શો ઝૂમ ચેનલ પર પ્રસારિત થશે. (Photo Courtesy : The Wedding Story)

The post Neil Nitin Mukesh એ મેરેજ પહેલા કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

‘Jolly LLB 2’ની સ્ટારકાસ્ટે કપિલ શર્માના શોમાં મચાવી ધમાલ

$
0
0

kapil shrma show

ધ કપિલ શર્મા શો

kapil sharma show1

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મ 'જોલી એલએલબી ૨' નું પ્રમોશન કરવા કપિલ શર્માના શો માં પહોચ્યા છે. બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પણ અક્ષય કુમારની સાથે કપિલ શર્માના શો માં પહોચી હતી.

ધ કપિલ શર્મા શો

kapil sharma show2

કપિલ શર્માના શોના ફોટા પરથી ખબર પડે છે કે, અક્ષયે સેટ પર પણ વકીલ બન્યા અને તેમણે ડૉ. ગુલાટી એટલે કે, સુનીલ ગ્રોવરની સાથે ખૂબ મસ્તી પણ કરી.

ધ કપિલ શર્મા શો

kapil sharma show3

શો માં અક્ષય કુમાર કેસ લડતા જોવા મળશે. ટ્વીટર પર શો ના ફોટા શેર કરતા અક્ષયે લખ્યું કે, શો માં જોલીએ ગુડ ટાઈમ પસાર કર્યો. અક્ષય કુમાર અને કપિલ શર્માની ટીમે સેટ પર ખૂબ મસ્તી કરી હતી.

ધ કપિલ શર્મા શો

kapil sharma show4

ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ 'જોલી એલએલબી૨' નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઇને લાગે છે કે, ફિલ્મમાં માત્ર કોમેડી નથી પરંતુ ડાયલોગ્સની ભરમાર છે.

ધ કપિલ શર્મા શો

kapil sharma show5

ફિલ્મમાં અક્ષયનો લૂક ચર્ચિત થઈ રહ્યો છે, તે વકીલ જગદીશ મિશ્રાની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં જે ડાયલોગ છે તે વધારે શાનદાર છે. ટ્રેલરની શરૂઆત કોર્ટમાં ચાલી રહેલ ચર્ચાથી શરુ થાય છે.

ધ કપિલ શર્મા શો

kapil sharma show6

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'જોલી એલએલબી૨' ની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે.

ધ કપિલ શર્મા શો

kapil sharma show7

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૩ ની હીટ ફિલ્મ 'જોલી એલએલબી' ની સિકવલ છે. લાસ્ટ ટાઈમ ફિલ્મ હીટ એન્ડ રન કેસ પર બની હતી. આ વખતે પણ ફિલ્મ કોઈને કોઈ મુદ્દો ફરીથી ઉઠાવશે.

ધ કપિલ શર્મા શો

kapil sharma show8

આ ફિલ્મ માટે સૌરભ શુક્લાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. જોલી એલએલબીને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અરશદ વારસીએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. જે એક હાઈ-પ્રોફાઈલ કેસને ભ્રષ્ટ વકીલ બોમન ઈરાની વિરુધ્ધ લડે છે. આગળ જુઓ વધુ ફોટા....

ધ કપિલ શર્મા શો

kapil sharma show9

ધ કપિલ શર્મા શો

kapil sharma show10

ધ કપિલ શર્મા શો

kapil sharma show11

 

The post ‘Jolly LLB 2’ ની સ્ટારકાસ્ટે કપિલ શર્માના શોમાં મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Deepika Padukones Latest Photoshoot for Filmfare

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 1

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં જ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. દીપિકા પાદુકોણે આ લેટેસ્ટ ફોટોશૂટ ફિલ્મફેયર મેગેઝીન માટે કરાવ્યું છે. દીપિકા પાદુકોણ આ ફોટોશુટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તો આવો જોઈએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો......

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 2

ઉલ્લેખનીય છે કે, Deepika Padukone ડેન્માર્કના કોપનહેગનમાં જન્મેલી છે. બેડમીંટન ખેલાડી પ્રકાશ પાદુકોણની મોટી પુત્રી છે. દીપિકા પાદુકોણની નાની બહેનનું નામ અનીષા છે.

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 3

૧૭ વર્ષની ઉંમરમાં પહેલી વખત દીપિકાએ રેંપ વોક કર્યું હતું અને ધીમે-ધીમે તે મોડલ બની ગઈ. ‘એશ્વર્યા’ નામની તેમની પહેલી કન્નડ ફિલ્મ સુપરહીટ રહી હતી. નાનપણમાં દીપિકા બેડમીંટન ખેલાડી બનવા માંગતી હતી પરંતુ મોટી થતા તે મોડેલીંગ તરફ આકર્ષિત થઇ અને ગ્લેમરસ દુનિયામાં આવી ગઈ.

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 4

દીપિકાએ ૨૦૦૭ માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલીવુડના કિંગ શાહરુખ ખાન સાથે ડેબ્યુ કર્યું હતું. વર્ષ ૨૦૧૪ માં દીપિકાએ બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી અને તે બોલીવુડની નંબર ૧ એક્ટ્રેસ બની ગઈ. તેની હીટ ફિલ્મોમાં ‘લવ આજ કલ’, ‘કોકટેલ’, ‘રેસ ૨’, ‘યે જવાની હૈ દિવાની’, ‘રામ-લીલા’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યુ યર’, ‘પીકું’, ‘તમાશા’ અને હાલમાં જ રીલીઝ થયેલી ‘બાજીરાવ મસ્તાની’ નો સમાવેશ થાય છે.

Deepika Padukones Latest Photoshoot for Filmfare 5

દીપિકાનું નામ ઘણી ફેમસ હસ્તીઓ સાથે જોડાયું. પહેલા મોડેલ નિહાર પંડ્યા ત્યારબાદ ક્રિકેટર યુવરાજ સિંહ અને મહેન્દ્રસિંહ ધોનીની સાથે પણ. મીડિયામાં તેમની ખુબ જ ચર્ચા થઇ. પરંતુ, કપૂર ફેમેલીના રણબીર કપૂર સાથે તે સીરીયસ રિલેશનશિપમાં આવી પરંતુ, થોડા સમયમાં જ આ લવચેપ્ટર પણ બંધ થઇ ગયું. અત્યારે દીપિકા અફવાહોનું બજાર ગરમ છે કે દીપિકા અને રણવીર સિંગ એકબીજાને છેલ્લા ૨ વર્ષથી ડેટ કરી રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Deepika Padukones Latest Photoshoot for Filmfare 6

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 7

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 8

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 9

દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

Deepika Padukones Latest Photoshoot for Filmfare 10+

The post દીપિકા પાદુકોણે ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


પુત્ર અબરામની સાથે Shah Rukh Khan પહોચ્યા સુવર્ણમંદિર

$
0
0

srk

શાહરૂખ ખાન

Shah Rukh Khan

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' ને બોક્સઓફિસ પર સારી પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મની સફળતા પર શાહરૂખ પુત્ર અબરામની સાથે અમૃતસરના સુવર્ણ મંદિરે પહોચ્યા હતા.

શાહરૂખ ખાન

Shah Rukh Khan1

સુવર્ણ મંદિરમાં પહોચી શાહરૂખે માથું ટેકી તેમની ફિલ્મ 'રઈસ' ની સફળતા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તે દરમિયાન અબરામ પણ હાથ જોડી રહ્યો છે. શાહરૂખે ત્યારબાદ અબરામને તેમના હાથથી પ્રસાદ પણ ખવડાવ્યો હતો.

શાહરૂખ ખાન

Shah Rukh Khan2

શાહરૂખ તેમના બાળકોને કેટલો પ્રેમ કરે છે તે વાત તે ઘણીવાર મીડિયા સામે જાહેર કરી ચૂક્યા છે. આ વખતે પણ શાહરૂખ અને અબરામનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બોલિવુડના બાદશાહનો તેમના નાના ખાનને લઈને પ્રેમ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.

શાહરૂખ ખાન

Shah Rukh Khan3

વાસ્તવમાં, બોલિવુડ એક્ટર શાહરૂખ ખાન અત્યારે તેમની ફિલ્મ 'રઈસ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન માટે શાહરૂખ ઘણા શહેરોમાં પહોચી તેમના ફેંસને મળી રહ્યા છે. તેની સાથે ફિલ્મ માટે પ્રમોશનલ ઈંટરવ્યૂ પણ આપી રહ્યા છે.

શાહરૂખ ખાન

Shah Rukh Khan4

શાહરુખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન જ ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલા નથી પરંતુ તેમની પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ પણ ઇન્સ્ટાગ્રામ પર વધારે ફેમસ છે. અબરામ ભલે ઇન્સ્ટાગ્રામ પર ના હોય પરંતુ શાહરૂખ, ગૌરી અને સુહાના ઘણીવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.

શાહરૂખ ખાન

Shah Rukh Khan5

ફેન્સ તો એવું પણ કહે છે કે, અબરામ એકદમ પોતાના ફાધર શાહરુખ ખાન જેવો લાગે છે. જો કે, ફેન્સને અબરામની ઝલક ઘણીવાર જોવા મળતી હોય છે. ક્યારેક તે શાહરુખ ખાન સાથે ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બહેન સુહાના સાથે એરપોર્ટ પર નજર આવ્યો છે. આગળ જુઓ વધુ ફોટા...

શાહરૂખ ખાન

Shah Rukh Khan6

શાહરૂખ ખાન

Shah Rukh Khan8

શાહરૂખ ખાન

Shah Rukh Khan10

The post પુત્ર અબરામની સાથે Shah Rukh Khan પહોચ્યા સુવર્ણમંદિર appeared first on Vishva Gujarat.

જુઓ……તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક

$
0
0

bridel

ટીવી એક્ટ્રેસ

television

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોઈ હોય છે. તમે તમારી ફેવરેટ ટેલીવિઝન એક્ટ્રેસને બ્રાઈડલ લૂકમાં જોઈ ખુશ થઈ જતા હોવ છો. આજે અમે તમને કેટલીક એવી ટીવી એક્ટ્રેસનો રિયલ બ્રાઈડલ લૂક બતાવીશું. જુઓ તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનો રિયલ વેડિંગ લૂક.

દ્રષ્ટિ ધામી

Drashti Dhami

ટેલીવિઝનની મધુબાલા ઉર્ફે દ્રષ્ટિ ધામીના મેરેજ મુંબઈની સન એન્ડ સેન્ડ હોટલમાં યોજાયા હતા. દ્રષ્ટી ક્લાસિક બ્રાઈડલ લેંઘામાં સુંદર લાગતી હતી. તેણે સિમ્પલ મેકઅપ અને પર્લ જ્વેલરીની પસંદગી કરી હતી.

અંકિતા ભાર્ગવા

Ankita Bhargava

'યે હૈં મહોબ્બતે' માં રમણ ભલ્લાની ભૂમિકા ભજવતા કરણ પટેલે અંકિતા ભાર્ગવા સાથે મેરેજ કર્યા છે. મેરેજના દિવસે અંકિતા વ્હાઈટ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી.

અનિતા હસનંદા

Anita Hassanandani

અનિતાના મેરેજ બે સાંસ્કૃતિનું મિશ્રણ હતું. તે પંજાબી હતી અને તેનો પતિ રોહિત રેડ્ડી આંધ્રપ્રદેશનો હતો. અનિતા મેરેજના દિવસે સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી હતી.

શરગુન મહેતા

argun Mehta

ટીવી સ્ટાર શરગુન મહેતા અને રવિ દુબેના મેરેજ ટીપીકલ બેન્ડ, બાજા અને બારાત સાથે થયા છે. શરગુને હેવી મરુન અને ગોલ્ડ લેંઘો અને વેલવેટનો બ્લાઉઝ પહેર્યો હતો. તેની જ્વેલરી કુંદનની હતી.

રક્ષંદા ખાન

Rakshanda Khan

મેરેજના દિવસે રક્ષંદા ખાન રેડ બ્રાઈડલ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી. રક્ષંદા ખાને કો-સ્ટાર સચિન ત્યાગી સાથે મેરેજ કર્યા છે. સચિન અને રક્ષંદા બંને મેચિંગ કપડા પહેર્યા હતા.

ક્રિતિકા સેંગર

Kratika Sengar

ક્રિતિકાનું કુંદન જ્વેલરીમાં લૂક એકદમ પ્રિન્સેસ જેવું લાગતું હતું. તે રેડ અને વ્હાઈટ બ્રાઈડલ લૂકમાં બ્યુટીફૂલ લાગી રહી છે.

આમના શરીફ

Aamna Sharif

ટીવી સિરીયલો અને બોલીવૂડની ફિલ્‍મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી આમના શરીફે પ્રોડયુસર અમિત કપૂર સાથે મેરેજ કર્યા છે. આમનાએ રેડ લેંઘો પહેર્યો હતો અને પીચ કલરનો દુપટ્ટો હતો. તેની જ્વેલરીમાં કુંદન અને પર્લની જ્વેલરી હતી. તે મેરેજના દિવસે ગોર્જિયસ બ્રાઈડલ લાગતી હતી.

ઐશ્વર્યા સખુજા

Aishwarya Sakhuja

સાસ બિના સસુરાલ સિરીયલમાં ટોસ્ટીનો રોલ નિભાવીને યુવાનોના દિલની ધડકન બનેલી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ રોહિત નાગ સાથે મેરેજ કર્યા છે. તેણે ભારે સિલ્કી વર્કવાળો લેંઘો પહેર્યો હતો. તેણે એન્ટીક ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

શ્વેતા તિવારી

Shweta Tiwari

'કસોટી જિંદગી કી' સિરીયલથી ફેમસ થયેલ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે મેરેજ કર્યા છે. તે રેડ અને ગ્રીન બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. તેણે એન્ટીક ગોલ્ડ અને કુંદન જ્વેલરી પહેરી હતી.

દીપિકા સિંહ

Deepika Singh

લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' ની સંધ્યા બિંદણી એટલે કે દીપિકા સિંહે શોનાં ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા છે. તે પિટા એમ્બ્રોયડરીવાળા રેડ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગી રહી છે. તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

The post જુઓ…… તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક appeared first on Vishva Gujarat.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

$
0
0

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 1
બોલીવુડ અભિનેત્રી સની લિયોનનું નવું ફોટોશૂટ જોવા મળ્યું છે. તેમાં સની લિયોન અને તેમના પતિ ડેનિયલ વેબરની કેમેસ્ટ્રી બાથટબમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 2

તેમણે નવા ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે. ફોટો શેર કરતા સની લિયોનને લખ્યું છે કે, “Awesome photo captured by @tomasmoucka of @dirrty99 and I. Hair@make up by @tomasmoucka and editing by me.:)”

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 3

તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ‘રઈસ’ નું આઈટમ નંબર લૈલા... ના કારણે ચર્ચા રહી છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 4

સની લિયોન પતિ ડેનિયલ વેબર પણ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રહી ચુક્યા છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 5

૨૦૧૧ માં બંનેના લગ થયા હતા. બોલીવુડમાં પોતાની સફળ કારકિર્દીનો શ્રેય સની પતી ડેનિયલને આપે છે, જે તેમના બિઝનેસ મેનેજર છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 6

ઉલ્લેખનીય છે કે, પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 7

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 8

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 9

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું. ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે. શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું. સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 10

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે. સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 11

સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ

Sunny Leone's Bathtub Pictures with Daniel Weber 12

The post સની લિયોનની પતિ સાથેની બાથટબ વાળી તસ્વીર વાયરલ appeared first on Vishva Gujarat.

પીએમ નવાઝ શરીફની મંજૂરી, કાબિલ-રઈસ Pakistan માં થશે રિલીઝ

$
0
0

Raees And Kaabil Likely to Hit Theatres in Pakistan on Monday

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમના દેશમાં ભારતીય ફિલ્મોને લીલી ઝંડી આપી દીધી છે. પાકિસ્તાની મીડિયા મુજબ, ઈમ્પોર્ટ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થવા પર કાબિલ ૩ ફેબ્રુઆરી અને રઈસ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ શકે છે.

સરકારે સૂચના મંત્રાલયને એક નિવેદન રજૂ કરી કહ્યું કે, અમે ભારત સહિત બધી ઇન્ટરનેશનલ ફિલ્મોને રિલીઝ કરવા એક પોલીસી જારી કરી રહ્યા છીએ. પ્રાપ્ત માહિતી મુજબ, સૂચના મંત્રી મરિયમ ઔરંગજેબના સૂચન અને રિપોર્ટના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યોછે.

પાકિસ્તાનમાં સિનેમાઘરોના માલિકોએ આ નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી ભારત-પાકિસ્તાનની વચ્ચે તકરાર રોકાવાનું નામ લેતી નથી, ત્યાં સુધી ત્યાંના સિનેમાઘરોમાં ભારતીય ફિલ્મો જોવા મળશે નહિ.

તેમણે આ નિર્ણય ભારતીય ફિલ્મ નિર્માતાઓના સૌથી મોટા સંગઠન 'ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) ના આ નિર્ણય પછી લેવામાં આવ્યો જેના મુજબ, પાકિસ્તાની કલાકાર હિન્દી ફિલ્મોમાં કામ કરી શકતા નથી.

The post પીએમ નવાઝ શરીફની મંજૂરી, કાબિલ-રઈસ Pakistan માં થશે રિલીઝ appeared first on Vishva Gujarat.

ટીવી એક્ટ્રેસ Pooja Banerjee એ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

$
0
0

pooja

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

pooja1

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોયફ્રેન્ડની સાથેના કેટલાક વિડીયો અને ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં પૂજા તેના બોયફ્રેન્ડની સાથે મસ્તી કરતા નજર આવી રહી છે. તેઓ ૨૮ ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાશે. મેરેજ પહેલા તેમણે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

pooja2

ટીવી સિરીયલ 'નાગાર્જુન' માં નૂરીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના બોયફેન્ડ સંદીપ સેજવાલ સાથે સગાઈ કરી લીધી છે. દિલ્હીના એક બેન્કવેટ હોલમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં બંને એક બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. બંનેના મેરેજ આગામી વર્ષે થશે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

pooja3

પૂજા મહારાષ્ટ્રમાં નેશનલ લેવલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરી ચૂકી છે. તેનો મંગેતર પર સ્વિમર છે. સંદીપ એશિયન ગેમ્સમાં મેડલ પણ જીતી ચૂક્યો છે. પૂજા બંગાળની છે તો બીજી તરફ સંદીપ હરિયાણાનો છે. બંને નેશનલ લેવલના સ્વિમર છે. સ્વિમિંગ કોમ્પિટીશન દરમિયાન જ બંનેની મુલાકાત થઈ અને પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

pooja4

પૂજાએ તેની સગાઈમાં પર્પલ અને ગોલ્ડ કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સંદીપે પણ પૂજાના લહેંગા સાથે મેચ કરતો સૂટ પહેર્યો હતો. સગાઈમાં આવેલ મહેમાનો માટે ખાવાનું પણ બંગાળી અને નોર્થ ઇન્ડિયન સ્ટાઈલમાં રાખવામાં આવ્યું હતું.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

pooja5

MTV ના ફેમસ શો રોડીસથી પૂજાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, પૂજા સ્ટાર પ્લસનો શો 'એક દૂસરે સે કરતે હે પ્યાર હમ' માં પણ નજર આવી ચૂકી છે.

The post ટીવી એક્ટ્રેસ Pooja Banerjee એ કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

બે દિવસમાં Manveer Gurjar ને મળી બે રિયાલીટી શો ની ઓફર

$
0
0

manveer

બિગ બોસ સીઝન ૧૦ ના વિજેતા મનવીર ગુર્જર આજકાલ સફળતાના શિખર પર છે. મનવીરે તેની ઓરિજનલ સ્ટાઈલ અને દેશી અંદાજથી કરોડો હિંદુસ્તાનીઓના દિલ જીત્યા છે. બિગબોસના વિનર મનવીર ગુર્જર અત્યારે ખૂબ ડિમાંડમાં છે. મનવીરની પોપ્યુલારિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે, હજુ બિગબોસ પૂર્ણ થયે ૨ જ દિવસ થયા છે અને બે દિવસની અંદર નોએડાના આ બિગબોસને ૨ મોટા રિયાલીટી શો ની ઓફર પણ મળી ચૂકી છે.

બિગબોસની સીઝન ૧૦ માં મનવીરે જે બહાદુરી અને જોશની સાથે દરેક ટાસ્ક કર્યા છે તેને જોતા ઇન્ટરનેશનલ શો 'ખતરો કે ખેલાડી' માટે કન્ટેસ્ટંટ તરીકે મનવીરનું નામ સૌથી ઉપર છે. એક તરફ જ્યાં મનવીરે પૂરી શિદ્દતની સાથે દરેક ટાસ્કને પૂર્ણ કર્યા તો બીજી તરફ તેણે પોતાના અલગ અંદાજથી દર્શકોને પણ ખૂબ એન્ટરટેઈન કર્યા હતા. આ કારણે મનવીર ડાંસ રિયાલીટીશો 'નચ બલીએ' માટે પણ નિર્માતાઓની ફર્સ્ટ ચોઇસ છે. એટલું જ નહિ એક લીડીંગ સ્પોર્ટ્સ બ્રાંડે મનવીરને બ્રાંડ એમ્બેસેડર બનાવવા માટે અપ્રોચ કર્યો છે.

The post બે દિવસમાં Manveer Gurjar ને મળી બે રિયાલીટી શો ની ઓફર appeared first on Vishva Gujarat.

આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો !

$
0
0

bollywood

સોનમ કપૂર

sonam kapoor

વાત જો ગ્લેમરસ વર્લ્ડની હોય તો દરેક સેલિબ્રિટી બ્યુટીફૂલ દેખાવા માંગે છે. પરંતુ ઘણીવાર વધારે સારું દેખાવાના ચક્કરમાં કંઇક આવી હાલત થઈ જતી હોય છે.

સોનમ કપૂર ફેશન આઈકોન માનવામાં આવે છે પરંતુ આ ફોટામાં તેમનો મેકઅપ જોઈ લોકોના હોશ ઉડી જશે.

એશ્વર્યા રાય

aishwarya

વિશ્વસુંદરી એશ્વર્યા રાયનો આ મેકઅપ જોઈ આરાધ્યા ક્યાંક ડરી ના જાય.

શ્રીદેવી

shridevi

મેકઅપ બરાબર હોય તો ઘણી હદ સુધી ઘડપણ છુપાવી શકાય છે પંરતુ લાગે છે શ્રીદેવી પાઉડરને મેકઅપ છુપાવવાનો મંત્ર માની બેઠી છે. શ્રીદેવીને જોઈ લાગી રહ્યું છે તે પાવડરથી નાહીને આવી હોય.

કરીના કપૂર

kareena kapoor

વિશ્વાસ નથી આવતો આ હોટ અને બિંદાસ બેબો છે. મેકઅપ તો જુઓ, એવું લાગે છે જાણે રાખી સાવંતની બાયોપિક માટે ઓડિશન આપવા આવી હોય.

કંગના રાનૌત

kangna

તેમાં કોઈ શંકા નથી કે, કંગનાનો એક્ટિંગમાં કોઈ જવાબ નહિ, પરંતુ મેડમ આ મેકપની સાથે બહાર નીકળતા પહેલા એક વખત અરીસામાં જોઈ લેજો.

ગૌરી ખાન

gauri

તમને નથી લાગતું કે, ગૌરી ખાને પોતાના મેકઅપ આર્ટીસ્ટને નોકરી માંથી નીકાળી દેવો જોઈએ.

દીપિકા પાદુકોણ

dipika

તેમાં કોઈ શંકા નથી કે, દીપિકા આ ગેટઅપમાં વધારે સંસ્કારી અને ભારતીય નારી નજર આવી રહી છે પરંતુ મેકઅપ પણ જોઈ લો મેડમ.

સેલિના જેટલી

salina jetliy

સેલિના જેટલીને કોઈ સમજાવે કે, મેકઅપથી ડાર્ક સર્કલ છુપાવવાનું રિસ્ક કેટલું ભયાનક હોય છે.

રાખી સાવંત

rakhi

આ ફોટો જોઈ હસવું નહિ, રાખી સાવંત માટે આ કોઈ નવી વાત નથી. લાગે છે આખા વર્ષનો મેકઅપ એક સાથે કરી લીધો.

 

The post આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો ! appeared first on Vishva Gujarat.


“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે Sophie Choudry

$
0
0

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 1
અભિનેત્રી-ગાયિકા Sophie Choudry આગામી લેક્મે ફેશન વીકમાં નવોદિત ડિઝાઇનર્સ આભા ચૌધરી માટે રેમ્પ વોક કરશે.

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 2

આભા ચૌધરી એક ફ્રેબુઆરીથી શરૂ થઈ રહેલા આ કાર્યક્રમમાં પાંચમાં દિવસે ‘કોરલ ૧૦૧’ નામથી પોતાનું કલેક્શન પ્રસ્તુત કરશે.

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 3

સોફી ચૌધરીએ જણાવ્યું હતું કે, “મને રેમ્પ વોક કરવું ઘણું પસંદ છે. વાસ્તવમાં મને આ ૨૦૦૦૦ લોકોની સામે પોતાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાથી વધારે પડકારરૂપ લાગે છે.

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 4

લેક્મે ફેશન વીક એક પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે અને તેનું ભાગ બનવું હંમેશા એક ખુશી છે. આ વર્ષમાં આભા ચૌધરી માટે રેમ્પ વોક કરી રહી છુ.”

જુઓ આગળ વધુ ફોટોસ.....

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 5

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 6

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 7

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 8

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 9

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 10

લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે સોફી ચૌધરી

Sophie Choudry to walk for Abha Choudhary at LFW 2017 11

The post લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરશે Sophie Choudry appeared first on Vishva Gujarat.

રિલીઝ પહેલા જ ‘Baahubali 2’એ કરી ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી

$
0
0

Baahubali 2

ડિરેક્ટર એસએસ રાજામૌલી અને પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી ૨' એ રિલીઝ પહેલા જ કમાણીનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. વાસ્તવમાં ફિલ્મે રિલીઝ પહેલા જ ડીસ્ટ્રીબ્યુશન અને થિયેટર રાઈટ્સ દ્ધારા ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના તમિલ, તેલુગુ, હિન્દી અને અન્ય વર્ઝન માટે ડિસ્ટ્રીબ્યુટર્સએ ઘણી મોટી રકમ ચૂકવી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ રમેશ બાલા જણાવે છે કે, બાહુબલીના હિન્દી વર્ઝનના થિયેટર રાઈટ્સથી અંદાજે ૧૨૦ કરોડની કમાણી થઇ છે. જ્યારે તમિલ રાઈટ્સ ૪૭ કરોડ, કર્નાટક રાઈટ્સ ૪૫ કરોડ અને કેરલા રાઈટ્સ ૧૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે.

બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post રિલીઝ પહેલા જ ‘Baahubali 2’ એ કરી ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

Instagram pics of Indian Film Actress Kim Sharma

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

સલમાન ખાનની પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળ્યા Bigg Boss 10 ના કન્ટેસ્ટંટ

$
0
0

bigg boss

બિગબોસ ૧૦

bigg boss1

બિગબોસ સીઝન ૧૦ માં હાલમાં જ પૂર્ણ થઇ છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. આ વખતે સેલિબ્રિટીઝની સાથે કોમનમેનની એન્ટ્રી બિગબોસમાં કરાવી હતી. જેમાં મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

બિગબોસ ૧૦

bigg boss2

ગયા વર્ષે ૧૬ ઓક્ટોબરથી શરુ થયેલ ટીવી રિયાલીટી શો બિગબોસ ૧૦ હવે ખતમ થઇ ગયો છે. ૩ મહિના સુધી બિગબોસના ઘરની અંદર રહ્યા પછી હવે શો ના કન્ટેસ્ટંટ બહાર આવી ગયા છે.

બિગબોસ ૧૦

bigg boss3

બિગબોસના ઘરની બહાર આવી તેઓ તેમની નોર્મલ જીંદગીમાં પાછા આવ્યા પછી આ કન્ટેસ્ટંટ વધારે ખુશ છે. શો ના હોસ્ટ સલમાન ખાન તરફથી મુંબઈના લોનાવાલામાં બિગ બોસના કન્ટેસ્ટંટ માટે એક પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં બિગબોસના કેટલાક કન્ટેસ્ટંટે હાજરી આપી હતી.

બિગબોસ ૧૦

bigg boss4

ઉલ્લેખનીય છે કે, બિગબોસ ૧૦ જીત્યા પછી મનવીર ગુર્જર સેલિબ્રેશનના મૂડમાં છે. મનવીર અને નિતીભા કૌલનો સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો નિતીભા કૌલ અને મનવીર ગુર્જરે સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

બિગબોસ ૧૦

bigg boss5

ખાસ વાત એ છે કે, જે ફોટામાં નિતીભા અને મનવીર દેખાય છે લોકો તેની પર 'કપલ' લખી કમેન્ટ કરી રહ્યા છે. મનવીરના ઇન્સ્ટાગ્રામ પર પણ તેનો અને નિતીભાનો ફોટો પ્રોફાઈલ પિક તરીકે છે. આગળ જુઓ વધુ ફોટા....

બિગબોસ ૧૦

bigg boss6

બિગબોસ ૧૦

bigg boss7

બિગબોસ ૧૦

bigg boss8

બિગબોસ ૧૦

bigg boss9

બિગબોસ ૧૦

bigg boss10

બિગબોસ ૧૦

bigg boss11

બિગબોસ ૧૦

bigg boss12

The post સલમાન ખાનની પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળ્યા Bigg Boss 10 ના કન્ટેસ્ટંટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images