Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર ફિલ્મ ‘Badrinath Ki Dulhania’નું ટ્રેલર રિલીઝ

$
0
0

Badrinath Ki Dulhania

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં વરુણ ફોટોશૂટ કરતા નજર આવી રહ્યા છે. તેનો ફોટોશૂટ જોઈ તમને ચોક્કસ હસવું આવશે. જો કે, ટીઝરમાં આલિયા નજર આવી રહી નથી પરંતુ પોસ્ટરમાં આલિયાનો લૂક વધારે સુંદર અને ક્યુટ લાગી રહ્યો છે. બંનેની જોડીને પણ દર્શકો વધારે પસંદ કરી રહ્યા છે.

The post કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર ફિલ્મ ‘Badrinath Ki Dulhania’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.


અનુષ્કા શર્માએ Hello Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Anushka Sharma features on Feb cover of Hello Magazine

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 1

સુલ્તાનની અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. આ હેલો મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં આ અભિનેત્રી સફેદ રંગની ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 02
અનુષ્કા શર્મા આ મેગેઝીનના આ મહીને કવર પેજ પર જોવા મળશે. તેના સિવાય મેગેઝીનમાં ઇનસાઈડ પણ કેટલાક ફોટોસ જોવા મળ્યા છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 3

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી કરિયરની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંની એક છે. હાલમાં અનુષ્કા શર્મા બહુત ચર્ચામાં રહી છે કેમ કે, તેના અફેર્સ ચર્ચા ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચાલી રહી છે. બોલીવુડમાં તેના દમદાર અભિનયને કારણે અનુષ્કા દર્શકોના દિલની ચહીતી બની ગઈ છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 4

ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહલ' માં અનુષ્કા પોતાના જબરદસ્ત હોટ સીન્સ લઈને ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેને બિકની પહેરીને દર્શકોને પોતાના દીવાના કરી દીધા હતા. ફિલ્મમાં અનુષ્કા શર્માએ ગોવાની ચાલબાજ બિકીની હસીનાનો જબરદસ્ત રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ પર દેખાયો હતો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 5

અનુષ્કા શર્મા એક અભિનેત્રી જ નહિ પરંતુ, ફિલ્મ નિર્માતા પણ બની ગઈ છે. હાલમાં અનુષ્કા શર્માએ ફિલ્મ 'એનએચ ૧૦'નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કાના રોલને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'એડન લેક'થી પ્રેરિત છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, દર્શનકુમાર, નીલ ભૂપલમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોક્સ ઓફીસ સફળ રહી હતી આ ફિલ્મ.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 6

વર્ષ ૨૦૧૪માં આવેલી નિર્દેશક રાજકુમાર હીરાનીની ફિલ્મ 'પીકે'માં અનુષ્કા આમીર ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં આમીરે એલિયનની ભૂમિકા નિભાવી હતી, જયારે અનુષ્કાએ જગત જનની ઉર્ફ 'જગ્ગુ'નો કિરદાર નિભાવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત, બોમન ઈરાની, સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૬૪૨ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતની સૌથી સફળ ફિલ્મ બની હતી. જેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા

Anushka Sharma features on Feb cover of Hello Magazine 7

The post અનુષ્કા શર્માએ Hello Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Anurag Basu ના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

$
0
0

Anurag Basu

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu1

બોલિવુડ ડિરેક્ટર અનુરાગ બાસુએ તેમના ઘરે સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું જેમાં બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફ, અદિતિ રાવ હૈદરી સહિત ટેલીવિઝન દુનિયાના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu2

આ અવસર પર એક્ટ્રેસ કેટરીના કેફ, અદિતિ રાવ હૈદરી, સુમોના, સિદ્ધાર્થ રોય કપૂર, ટીના દત્તા સહિત ઘણા સેલેબ્સ પૂજામાં સામેલ થયા હતા.

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu3

દેવી સરસ્વતીની પૂજામાં મોટાભાગના લોકોએ પીળા રંગના કપડા પહેર્યા હતા. અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' માં નજર આવનાર કેટરીના અહીં વ્હાઈટ ટોપ અને ડેનિમ લૂકમાં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu4

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu5

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu6

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu7

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu8

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu9

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu10

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu11

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu12

અનુરાગ બાસુના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ

Anurag Basu13

The post Anurag Basu ના ઘરે સરસ્વતી પૂજામાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ appeared first on Vishva Gujarat.

શિલ્પા શેટ્ટીની બહેન Shamita Shetty ની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ

$
0
0

shmita

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 1

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી આજે ૩૮ વર્ષની થઇ ગઈ છે. ૨ ફેબ્રુઆરી, ૧૯૭૯ ના રોજ જન્મેલ શમિતાએ બુધવારે રાત્રે તેના ક્લોઝ ફ્રેન્ડસ અને ફેમિલી મેમ્બર્સની સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અહીં શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા, માતા સુનંદા શેટ્ટીની સાથે જોવા મળી હતી. આલિયા ભટ્ટ, ફિલ્મમેકર કરણ જોહર, કિરણ રાવ, અભય દેઓલ પણ પાર્ટીના ગેસ્ટ બન્યા હતા. તમને જણાવી દઈએ કે, શમિતા શેટ્ટીએ ફિલ્મ 'મોહબ્બતે' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે ઝહેર, ફરેબ સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 2

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 3

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 4

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 8

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 5

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 6

શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી

Shamita Shetty 7

The post શિલ્પા શેટ્ટીની બહેન Shamita Shetty ની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા આ સેલેબ્સ appeared first on Vishva Gujarat.

Congratulation: ફેમસ ટીવી કપલ Yash Tonk અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

$
0
0

yash

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash1

ફેમસ ટીવી સીરીયલ્સ 'કસોટી જિંદગી કી' અને 'નચ બલિએ-૨' માં કામ કરી ચૂકેલ એક્ટર યશ ટોંક અને તેમની પત્ની ગૌરી બીજી વાર પેરેન્ટ્સ બન્યા છે. ગૌરીએ મંગળવારે એક પુત્રીને જન્મ આપ્યો છે અને તેનું નામ માયરા રાખવામાં આવ્યું છે.

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash2

તમને જણાવી દઈએ કે, ગૌરી-યશની ફર્સ્ટ મુલાકાત એકતા કપૂરના ફેમસ શો 'કહી કિસી રોઝ' દરમિયાન થઇ હતી. 'નચ બલિએ-૨' માં બંનેની જોડી રનર-અપ રહી હતી.

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash3

તમને જણાવી દઈએ કે, યશ અને ગૌરી પહેલાથી ૧૩ વર્ષની પુત્રી પરીના પેરેન્ટ્સ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ગૌરીને તેમની બેબીને લઈને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, પરીની જેમ જ અમારું આ બાળક પણ અનપ્લાન્ટ છે. પરીનો જન્મ અમારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરીની બે અઠવાડિયા પહેલા થયો હતો. ગૌરી તેનું ફર્સ્ટ બેબી ગર્લ ઈચ્છતી હતી પરંતુ આ વખતે તેણે કોઈ પ્રેફરન્સ જણાવ્યો નથી.

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash4

ટીવીની સાથે યશ ટોંક ઘણા ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂક્યો છે. તેણે 'જય હો', 'મૈં ઔર મિસેજ ખન્ના', 'ફાઈટ ક્લબ', 'પોપકોર્ન ખાઓ મસ્ત હો જાઓ', 'જાનશીં', 'ઈશ્ક-વિશ્ક', 'કુછ તો હૈ' અને 'સંઘર્ષ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash5

ગૌરી યાદવ ફેમસ ટીવી એક્ટ્રેસ છે. રિયાલીટી શો 'નચ બલિયે-2'ની ફાઈનસિસ્ટ પણ રહી ચૂકી છે. ગૌરીએ લગભગ 9 વર્ષના બ્રેક બાદ 'એક બૂંદ ઈશ્ક'થી બીજીવાર કમબેક કર્યું છે. ગૌરીએ આ સિવાયમાં 'એક્સચેન્જ' અને 'મોહી એક ખ્વાબ ખિલને કી કહાની' જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash6

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash7

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash8

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash9

ફેમસ ટીવી કપલ યશ ટોંક અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ

yash10

The post Congratulation: ફેમસ ટીવી કપલ Yash Tonk અને ગૌરી ફરીથી બન્યા પેરેન્ટ્સ appeared first on Vishva Gujarat.

૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ કિંગ ખાનની ફિલ્મ ‘રઈસ’

$
0
0

Raees

૨૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલ ફિલ્મ 'રઈસ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મ ભારતની સાથે દુનિયામાં અન્ય દેશોમાં પણ સારી કમાણી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કિંગ ખાનની ફિલ્મ રઈસે વિદેશોમાં પણ છેલ્લા ૬ દિવસ દરમિયાન ૬૨.૫૬ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે. રઈસે ઇન્ડિયામાં લગભગ ૧૫૨.૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રકારે ફિલ્મે દુનિયાભરમાં ૨૧૫.૧૭ કરોડની કમાણી આકરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' અને હૃતિક રોશનની ફિલ્મ 'કાબિલ' બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ હતી. શાહરૂખની ફિલ્મ રઈસે હૃતિક રોશનની કાબિલને બોક્સ ઓફિસ પર પછાડી દીધી છે. બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર છે.

રઈસ ફિલ્મની સ્ટોરી ૮૦ ના દાયકાની ગુજરાતની છે જ્યાં સ્કૂલ જતો રઈસ (શાહરૂખ ખાન) અને કબાડી કામ કરનાર તેની માતા (શીબા ચઢ્ઢા) ગરીબી માંથી ગુજરી રહ્યા છે. જો કે, ઘરની આવી આર્થિક પરિસ્થિતિના કારણે રઈસદેશી દારુનું કામ શરુ કરે છે પરંતુ રેડ પડવાના કારણે તેના કામમાં અડચણ આવે છે. ત્યારબાદ રઈસ અંગ્રેજી દારુની દુકાન પર અતુલ કુલકર્ણીનો સાગરિત બની જાય છે. તેવા સમયે સારી આવડત ધરાવતો રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરવા માંગતો હતો જેની માટે તેનો ગુરુ તેની જોડે શરત મૂકે છે અને રઈસને ૩ દિવસનો ટાઈમ આપે છે.

રઈસ આ શરતને પૂર્ણ કરવા માટે મૂસા ભાઈની પાસે જાય છે. મુસા ભાઈ, રઈસની સ્ટાઈલથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને તેની મદદ પણ કરે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. રઈસ પોતાનો દારુનો ધંધો શરુ કરી દે છે અને ત્યારબાદ એસ પી જયદીપ અંબાલાલ મજમુદાર (નાવાજુદ્દીન સિદ્દીકી) ના કારણથી દારુના વ્યાપારીઓની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ રઈસ હંમેશા બચીને નીકળી જાય છે. હવે ડેરિંગથી ભરેલ ફિલ્મનું અંજામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ કિંગ ખાનની ફિલ્મ ‘રઈસ’ appeared first on Vishva Gujarat.

ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty

$
0
0

ahan

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan1

અથિયા પછી સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. તે બહુ જલ્દી ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી શૂટિંગ શરુ કરશે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan2

જો કે, ઓનસ્ક્રીન તે કોની સાથે રોમાંસ કરશે તે હજુ સુધી નક્કી નથી પરંતુ તેનો ઓફસ્ક્રીન રોમાંસ પહેલાથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી અહાન તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યો છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan3

૨૦ વર્ષીય અહાન અને તાનિયાની મુલાકાત સ્કુલના દિવસોમાં થઇ હતી. જયદેવ શ્રોફ અને રોમીલાની પુત્રી તાનિયા અહાન સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. ફોટામાં તે પાર્ટી, જીમિંગ, આઉટીંગની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાઈ રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan4

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan5

સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan6

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan7

તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan8

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે. આગળ જુઓ વધુ ફોટા.....

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan9

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan10

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan11

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan12

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan13

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan14

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan15

The post ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.


બેબી બંપ સાથે Beyoncé એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોસ

$
0
0

Beyoncé Posts Baby Bump Picture on Instagram

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 1
પોપ સ્ટાર Beyoncé એ માતા બનવાની છે. તે આશા કરી રહી છે કે, તેમને જુડવા બાળકો થશે. હાલમાં, તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક મરુન રંગની બ્રા અને એક ફૂલોના બેડ પર બેઠેલી દેખાઈ રહી છે.

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 2

બેયોન્સે ફોટોશૂટની એક તસ્વીર સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “We would like to share our love and happiness. We have been blessed 2 times over. We are incredibly grateful that our family will be growing by 2, and we thank you for your well wishes. – The Carters.”

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 3

તમને જણાવી દઈએ કે, બેયોન્સે અને તેમના પતિ જે જેડની પહેલા પણ એક પુત્રી છે. તેમનું પુત્રીનું નામ બ્લુ આઈવી છે.
જુઓ આગળ વધુ ફોટોસ....

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 5

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 6

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 7

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 8

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 9

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 10

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 11

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 12

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 13

પોપ સ્ટાર બેયોન્સે

Beyoncé Posts Baby Bump Picture on Instagram 14

The post બેબી બંપ સાથે Beyoncé એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોસ appeared first on Vishva Gujarat.

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી Nitara…

$
0
0

akshay

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી નિતારા

akshy1

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર જે તેમની દરિયાદિલીની સાથે તેમના દિલફેંક વ્યવહારના કારણે પણ દર્શકોના ફેવરેટ છે.

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી નિતારા

akshy2
તમને જણાવી દઈએ કે, અભિનેતા અક્ષય કુમારની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આવું એટલા માટે છે કે, સુપરસ્ટારને જ્યારે પણ તક મળે છે તે તેમના ફેંસને ખુશ કરતા રહે છે. અક્ષયની જેમ તેમની ફેમિલી પણ વધારે ક્યુટ છે.

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી નિતારા

akshy5
ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી નિતારાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં નિતારા સુપરગર્લ લૂકમાં નજર આવી રહી છે. નિતારાએ હાથમાં હથોડી જેવું કંઇક પકડેલું છે.

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી નિતારા

akshy4
ટ્વિન્કલે આ ફોટો શેર કરી લખ્યું કે, "Why settle to play the helpless princess when you can be the hammer-wielding Thor #HammeringItIn"

કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી નિતારા

akshy3ઉલ્લેખનીય છે કે, એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

The post કંઇક આ અંદાજમાં નજર આવી અક્ષય કુમારની પુત્રી Nitara… appeared first on Vishva Gujarat.

…. તો આ કારણે બોક્સ ઓફિસ પર સલમાન સાથે ટકરાવા નથી માંગતા Karan Johar!

$
0
0

Karan Johar1

ફિલ્મમેકર કરણ જોહરની આગામી ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' હોળીના અવસર પર મોટા પડદા પર રિલીઝ થશે. કરણનું કહેવું છે કે, તે તેમની કોઈપણ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ કરવા માંગતા નથી. ઈદ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોના નામે હોય છે.

કરણ જોહરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઈદ પર તેમની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે તો કરણે તેનો ઉત્તર આપતા કહ્યું કે, ના. ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું સ્વામિત્વ સલમાનની પાસે છે. જ્યારે હું અને સલમાન સાથે કામ કરીશું ત્યારે જ હું મારી ફિલ્મ ઈદ પર રિલીઝ કરીશ. અન્યથા નહિ. એક નિર્માતા તરીકે અમારે થોડી ઘણી વસ્તુ મગજમાં રાખવાની જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

The post …. તો આ કારણે બોક્સ ઓફિસ પર સલમાન સાથે ટકરાવા નથી માંગતા Karan Johar! appeared first on Vishva Gujarat.

લેકમે ફેશન વીકમાં રેમ્પ પર જોવા મળ્યો Preity Zinta નો જલવો

$
0
0

Preity

પ્રીતિ ઝીંટા

Preity Zinta1

મુંબઈમાં ચાલી રહેલ ફેશન વીકના બીજા દિવસે પ્રીતિ ઝીંટા રેમ્પ પર નજર આવી હતી. રેમ્પ વોક દરમિયાન પ્રીતિ ઝીંટાએ બધાનું મન મોહી લીધું હતું. રેમ્પ વોક દરમિયાન પ્રીતિએ બ્લેક કલરની સાડી પહેરી હતી જેમાં તે વધારે સુંદર લાગી રહી હતી.

પ્રીતિ ઝીંટા

Preity Zinta2

બ્લેક કલરની ડિઝાઈનર સાડીએ પ્રીતિ ઝીંટાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. રેમ્પ પર ખુબસૂરત મોડલ્સ, ડિઝાઈનર્સના અદ્દભુત આઉટફિટસ શોકેસ કરી રહી હતી.

પ્રીતિ ઝીંટા

Preity Zinta3

શો ના પ્રથમ દિવસે એક તરફ જ્યાં સ્ટાર્સે તેમના ગ્લેમરસ લૂકનો જલવો બતાવ્યો તો બીજા દિવસે બોલિવુડ અભિનેત્રીએ ટ્રેડીશનલ લૂક બતાવ્યો હતો.

પ્રીતિ ઝીંટા

Preity Zinta4

પ્રીતિ ઝીંટાએ ૨૯ ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં ગુપચુપ રીતે મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેણે મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

પ્રીતિ ઝીંટા

Preity Zinta5

પ્રીતિ ઝીંટાના પતિ ગુડઇનફ અમેરિકામાં બીઝનેસમેન છે અને તે ઉંમરમાં પ્રીતિ કરતા ૧૦ વર્ષ નાના છે. પ્રીતિ લગભગ એક વર્ષથી જીનને ડેટ કરી રહી હતી અને તે તેમની સાથે કેટલીક આઈપીએલ મેચમાં પણ દેખાઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

પ્રીતિ ઝીંટા

Preity Zinta6

પ્રીતિ ઝીંટા

Preity Zinta7

પ્રીતિ ઝીંટા

Preity Zinta8

The post લેકમે ફેશન વીકમાં રેમ્પ પર જોવા મળ્યો Preity Zinta નો જલવો appeared first on Vishva Gujarat.

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Rakhi Sawant Posts Sensual Pics On Instagram

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

સસ્પેન્સ અને રોમાંસથી ભરપૂર છે ગુજરાતી ફિલ્મ ‘Superstar’

$
0
0

Superstar

હવે અર્બન ગુજરાતી ફિલ્મોનો એક નવો યુગ શરૂ થયો છે. દર્શકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષિત થઇ રહ્યા છે. એક પછી એક નવા અને અલગ-અલગ વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ એક ગુજરાતી ફિલ્મ 'સુપરસ્ટાર' બોક્સ ઓફિસ પર આજે રિલીઝ થઇ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

નવકાર ઈવેન્ટ્સ પ્રા.લિ. દ્ધારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર એક મ્યુઝિકલ થ્રિલર ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન ભાવિન વાડિયાએ કર્યું છે. આ ફિલ્મમાં હોલિવૂડમાંથી એક્ટિંગની ટ્રેનિંગ મેળવી રહેલ ધૃવિન શાહ અને ઈન્ડિયન ટેલિવિઝનમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવનાર રશ્મિ દેસાઈ મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો રિશી કાપડીયા (ધ્રુવિન શાહ) બોલીવૂડનો સુપરસ્ટાર છે. તેની પાસે તમામ ખુશીઓ છે. તે તેની પત્ની અંજલી (રશ્મી દેસાઇ) ને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. બંનેનું જીવન એકદમ સુખમય ચાલી રહ્યું હોય છે અને ત્યાં અચાનક એવી ઘટના આકાર લે છે કે તેમના જીવનમાં એક નવો વળાંક આવે છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે અને તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

જો એક્ટિંગની વાત કરવામાં આવે તો ધ્રુવિન શાહ અને રશ્મી દેસાઈની એક્ટિંગ વખાણવાલાયક છે. ફિલ્મનું મ્યુઝીક પણ ઘણું સારું છે. ઓવરઓલ ફિલ્મ 'સુપરસ્ટાર'નો રિવ્યુ ઘણો સારો છે તો તમારા નજીકના સિનેમાઘરોમાં જઇને ફિલ્મ જોવાનું ચૂકતા નહીં.

The post સસ્પેન્સ અને રોમાંસથી ભરપૂર છે ગુજરાતી ફિલ્મ ‘Superstar’ appeared first on Vishva Gujarat.

કંઇક આ અંદાજમાં Riteish અને જેનેલિયાએ સેલિબ્રેટ કરી તેમની વેડિંગ એનિવર્સરી

$
0
0

Riteish Deshmukh123

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh1

બોલિવુડના સૌથી ક્યુટ કપલ્સ માંથી એક છે રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ. કહેવાય છે કે મેરેજ પછી પ્રેમ ઓછો થઇ જાય છે પરંતુ આ બંનેનો પ્રેમ હજુ પણ એવો જ છે. આજે એટલે કે ૩ ફેબ્રુઆરીએ તેમના મેરેજને પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh3

રિતેશ અને જેનેલિયા ઘણીવાર લંચ કે ડિનર ડેટ પર હાથમાં હાથ નાખી સ્પોટ થાય છે. સોશિયલ મીડિયા પર પણ એકબીજા માટે પ્રેમને ફ્લોન્ટ કરવામાં તે કમી રાખતા નથી.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh2

આજે જેનેલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિતેશની સાથે એક ફોટો શેર કર્યો છે. જે વધારે સુંદર છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh4

રિતેશે તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં પ્રદર્શિત ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ થી કરી હતી. આ ફિલ્મથી જ તેમની વાઈફ જેનેલિયા ડિસુઝાએ પણ તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh5

આ જ ફિલ્મના સેટ પર થયેલી ફ્રેન્ડશીપ પ્રેમમાં ફેરવાઈ ગઈ અને રીતેશ અને જેનેલિયાએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh6

વર્ષ ૨૦૦૪ માં રીલીઝ ફિલ્મ ‘મસ્તી’ રીતેશ દેશમુખના કરિયરની પહેલી સુપરહીટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માટે રીતેશ દેશમુખને બેસ્ટ સહાયક અભિનેતાનાં ફિલ્મફેર એવોર્ડ માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh7

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

Riteish Deshmukh8

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા

[caption id="attachment_477331" align="aligncenter" width="768"]C C[/caption]

The post કંઇક આ અંદાજમાં Riteish અને જેનેલિયાએ સેલિબ્રેટ કરી તેમની વેડિંગ એનિવર્સરી appeared first on Vishva Gujarat.


બિગબોસનો વિજેતા Manveer Gurjar હોસ્પિટલમાં દાખલ

$
0
0

1

મનવીર ગુર્જર

1

નોએડાના રહેવાસી અને બિગબોસ ૧૦ ના વિનર મનવીર ગુર્જરને હોસ્પિટલાઈઝ કરવાની ખબર છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનવીર વધારે તાવ હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ મનવીર ગુર્જરનો ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બેડ પર સૂતો દેખાઈ રહ્યો છે અને તેને ગ્લુકોઝના બાટલા પણ ચઢાવવામાં આવી રહ્યા છે.

મનવીર ગુર્જર

7

બિગબોસનો ખિતાબ જીત્યા પછી જે દિવસે તે તેમની ફેમિલી અને ફ્રેન્ડસની સાથે નોએડા પહોચ્યા તે જ દિવસે મનવીર સાથે જોડાયેલ મેરેજનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો.

મનવીર ગુર્જર

6

ઉલ્લેખનીય છે કે, બિગ બોસ સીઝન ૧૦ ના વિજેતા મનવીર ગુર્જર આજકાલ સફળતાના શિખર પર છે. મનવીરે તેની ઓરિજનલ સ્ટાઈલ અને દેશી અંદાજથી કરોડો હિંદુસ્તાનીઓના દિલ જીત્યા છે. બિગબોસના વિનર મનવીરગુર્જર અત્યારે ખૂબ ડિમાંડમાં છે.

મનવીર ગુર્જર

5

મનવીરની પોપ્યુલારિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે, હજુ બિગબોસ પૂર્ણ થયે થોડા જ દિવસ થયા છે અને નોએડાના આ બિગબોસને ૨ મોટા રિયાલીટી શો ની ઓફર પણ મળી ચૂકી છે.

મનવીર ગુર્જર

12

બિગબોસની સીઝન ૧૦ માં મનવીરે જે બહાદુરી અને જોશની સાથે દરેક ટાસ્ક કર્યા છે તેને જોતા ઇન્ટરનેશનલ શો 'ખતરો કે ખેલાડી' માટે કન્ટેસ્ટંટ તરીકે મનવીરનું નામ સૌથી ઉપર છે.

મનવીર ગુર્જર

14

એક તરફ જ્યાં મનવીરે પૂરી શિદ્દતની સાથે દરેક ટાસ્કને પૂર્ણ કર્યા તો બીજી તરફ તેણે પોતાના અલગ અંદાજથી દર્શકોને પણ ખૂબ એન્ટરટેઈન કર્યા હતા. આ કારણે મનવીર ડાંસ રિયાલીટીશો 'નચ બલીએ' માટે પણ નિર્માતાઓની ફર્સ્ટ ચોઇસ છે. એટલું જ નહિ એક લીડીંગ સ્પોર્ટ્સ બ્રાંડે મનવીરને બ્રાંડ એમ્બેસેડર બનાવવા માટે અપ્રોચ કર્યો છે.

 

The post બિગબોસનો વિજેતા Manveer Gurjar હોસ્પિટલમાં દાખલ appeared first on Vishva Gujarat.

OMG! ૪૦ વર્ષ પછી કંઇક આવા દેખાશે તમારા ફેવરેટ Bollywood સ્ટાર્સ

$
0
0

vg-22

કરીના કપૂર

kareena

આપણે બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓને ફિલ્મોમાં જોઈ મેકઅપ અને એડીટીંગના કારણથી તેમની વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. જેમ કે, ઐશ્વર્યા રાય 43 વર્ષની છે તો પણ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં પોતાની ઉંમર કરતા ઘણી નાની નજર આવી રહી છે.

આ બધું મેકઅપ અને એડીટીંગના કારણે થાય છે. જો તમે વિચારી રહ્યા છો કે, આ અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા આવા જવાન નજર આવશે તો તમે ખોટા છો. આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તે હંમેશા જવાન દેખાશે નહિ, બધા એક દિવસે ઘરડા થવાના જ છે.

તેમ બોલિવુડ સ્ટાર્સ પણ એક દિવસે વૃધ્ધ થવાના જ છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા ફેવરેટ બોલિવુડ સ્ટાર્સ આજથી ૪૦ વર્ષ પછી કેવા દેખાશે? તો આજે અમે તમને બતાવીશું કે, આ બોલિવુડ હસ્તીઓ ૪૦ વર્ષ પછી કેવી દેખાશે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા....

ઐશ્વર્યા રાય

aishwarya

અક્ષય કુમાર

akshy

અનુષ્કા શર્મા

anushka

અર્જુન રામપાલ

arjun

દીપિકા પાદુકોણ

deepika

ફરહાન અખ્તર

farhan

કંગના રાનૌત

kangna

કેટરીના કેફ

katrina

પ્રિયંકા ચોપડા

priyanka

રણબીર કપૂર

ranbir

રણવીર સિંહ

ranvir

સૈફ અલી ખાન

saif

સલમાન ખાન

salaman

સોનમ કપૂર

sonam

શાહરૂખ ખાન

srk

The post OMG! ૪૦ વર્ષ પછી કંઇક આવા દેખાશે તમારા ફેવરેટ Bollywood સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

$
0
0

pamela-anderson-hot-photos-going-viral

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-1
લંડન : અભિનેત્રી પામેલા એન્ડરસન હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટ કારણે જાણીતી છે. ૪૯ વર્ષની પામેલા એન્ડરસને ટીનએજમાં જ મોડલિંગની શરૂઆત કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-2

તેમણે મોડલિંગના સાથે ઘણી ટીવી શો અને ફિલ્મોમાં પણ અભિનય કર્યું હતું. તેમણે ઘણા મેગેઝીન માટે પણ ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-3

પામેલા એન્ડરસન ટીનએજમાં ખુબ જ સુંદર હતી, પરંતુ બાદમાં તેમણે પોતાના ચેહરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, જેનાથી તેમનો ચેહરો બગડી ગયો હતો. તે એનિલમ રાઈટ્સના માટે કામ કરે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-4

પામેલા એન્ડરસન સોશિયલ સાઈટ પર ટ્રેન્ડ કરી રહી છે. સોશિયલ સાઈટ્સ પર તેમની કેટલીક ફોટોસ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-5

આ તે ફોટોસ છે, જે કદાચ જ લોકોએ જોઈ હશે. આ ફોટોસમાં પામેલા એન્ડરસનનું લુક એકદમ ડિફરન્ટ છે. આજે તમને તેમના એવા કેટલાક ફોટોસ જ દેખાડવા જઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-6

તમને જણાવી દઈએ કે, પામેલા એન્ડરસન ‘પ્લેબોય’ મેગેઝીનની કવર ગર્લ પણ રહી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-7

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-8

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-9

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-10

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-11

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-12

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો

pamela-anderson-hot-photos-going-viral-13

The post સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પામેલાની તસ્વીરો appeared first on Vishva Gujarat.

Bigg Boss માંથી નીકળ્યા પછી કંઇક આવા હાલ છે સ્વામી ઓમના

$
0
0

Om Swami

સ્વામી ઓમ તાજેતરમાં પૂર્ણ થયેલ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' ના વિવાદિત કન્ટેસ્ટંટ રહ્યા છે. બાની પર યુરીન ફેંક્યા પછી સ્વામી ઓમને શો માંથી બેદખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘરની બહાર આવ્યા પછી સ્વામી ઓમ શો ના મેકર્સ અને સલમાન ખાન પર અલગ-અલગ કમેન્ટ્સ કરતા રહ્યા છે. પરંતુ હવે બિગબોસ ૧૦ ના સૌથી વિવાદિત કન્ટેસ્ટંટ સ્વામી ઓમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે સ્ટેશન પર જાહેરમાં કપડા બદલતા દેખાઈ રહ્યા છે.

આ સીઝનમાં સ્વામી ઓમ એક એવા કન્ટેસ્ટંટ છે જે એકવાર નહિ પરંતુ ઘણીવાર ઘરમાંથી બહાર નીકળી એક રેકોર્ડ બનાવ્યો છે. સ્વામી ઓમ બિગબોસમાં આવ્યા પછી વધારે ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘરના સભ્યો સહિત સલમાન ખાનને પણ પરેશાન કરી દીધા હતા.

બિગબોસમાંથી બહાર નીકળેલ સ્વામી ઓમે શો ના હોસ્ટ સલમાન ખાનની બુરાઈ કરાવાનું શરુ કરી દીધું હતું. સ્વામી ઓમે કહ્યું કે, બિગબોસ એક બકવાસ શો છે જેને કોઈએ જોવો જોઈએ નહિ. તેમણે કહ્યું કે, આ શો જોવાથી સમાજ અને પરિવાર નષ્ટ થઇ જશે. એટલું જ નહિ સ્વામી ઓમે એવો પણ દાવો કર્યો કે, તેમણે શો ના હોસ્ટ સલામન ખાનની પિટાઈ પણ કરી હતી.

સ્વામીએ દાવો કર્યો કે, તેમણે સલમાનને થપ્પડ મારી હતી અને સલમાન તેમને કંઈ કરી શક્યા નહોતા કારણકે તે તેમનાથી ડરે છે. તેમનું કહેવું છે કે, ૩૦ ડિસેમ્બરની રાત્રે સલમાન 'બિગબોસ' ના ઘરમાં આવ્યા હતા અને તે દરમિયાન તેમણે સ્વામી ઓમના મોઢા પર સિગરેટનો ધુમાડો છોડી દીધો હતો અને તેનાથી નારાજ થઇ તેમણે સલમાનને થપ્પડ માર્યો હતો.

The post Bigg Boss માંથી નીકળ્યા પછી કંઇક આવા હાલ છે સ્વામી ઓમના appeared first on Vishva Gujarat.

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

$
0
0

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 1

ટેલીવિઝનથી લઈને ફિલ્મી શ્રેત્રમાં પોતાની છાપ છોડનારી અભિનેત્રી અને મોડલ મંદિરા બેદીએ ગોવા પ્રવાસથી સ્વિમિંગ પુલની તસ્વીર શેર કરી છે.

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 2

આવનારી ૧૫ એપ્રિલે મંદિરા બેદી ૪૫ વર્ષની થઈ જાશે. પરંતુ આ ઉમરમાં પણ મંદિરા બેદી સુંદર દેખાઈ રહી છે.

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 3

પોતાને ફિટ અને સ્લીમ રાખવા માટે મંદિરા બેદી સમય પર વર્કઆઉટ કરે છે.

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 4

નેવુંના દાયકામાં દુરદર્શનની સીરીયલ શાંતિમાં એક આત્મવિશ્વાસી મહિલાનું પાત્ર નિભાવી મંદિરા બેદી પોતાના અભિનયના કારણે ચર્ચામાં આવી હતી.

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 5

ટીવી અભિનેત્રી અને મોડલ મંદિરા બેદી ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે અને પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 6

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 7

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 8

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 9

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી

Mandira Bedi Is Really Enjoying Her Trip To Goa 10

The post ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે મંદિરા બેદી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images