Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Photos : પ્રિ-વેડિંગ પાર્ટીમાં કંઇક આ અંદાજમાં નજર આવ્યા Neil Nitin Mukesh

$
0
0

wedding

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh1

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજના ફંક્શન ઘૂમ-ધામથી અને શાહી અંદાજમાં શરુ થઇ ગયા છે. મંગળવારે રાત્રે નીલ અને રુકમણીના મેરેજ પહેલા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની ફેમિલીની સાથે તેમના ઘણા ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh2

આ પાર્ટીમાં નીલે થ્રી પીસ સૂટ પહેર્યો હતો જ્યારે રુકમણી સફેદ અને ગોલ્ડન કલરના પાર્ટી ગાઉનમાં નજર આવી હતી. પાર્ટીનો માહોલ એકદમ ગુલાવી નજર આવી રહ્યો હતો.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh3

નીલ અને રુકમણીના મેરેજ ફંક્શન ૭ ફેબ્રુઆરીથી શરુ થયા છે અને ૯ ફેબ્રુઆરીએ તેઓ લગ્નગ્રંથીથી જોડાશે. આ ડેસ્ટીનેશન વેડિંગ એક મોટી ઇવેન્ટ સાબિત થવાની છે જેમાં બોલિવુડની ઘણી હસ્તીઓ આ વેડિંગમાં સામેલ થવાના છે.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh4

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh5

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh6

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh7

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh8

(Courtesy: The Wedding Story)

The post Photos : પ્રિ-વેડિંગ પાર્ટીમાં કંઇક આ અંદાજમાં નજર આવ્યા Neil Nitin Mukesh appeared first on Vishva Gujarat.


અંતે Shahid Kapoor એ શેર કરી પુત્રી મીશાની એક ઝલક

$
0
0

misha

શાહિદ કપૂરે શેર કરી પુત્રી મીશાની એક ઝલક

misha

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરે અંતે તેમના ફેંસને પુત્રી મીશાની ફર્સ્ટ ઝલક બતાવી દીધી છે. શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં મીશા તેની મમ્મી સાથે રમતા દેખાઈ રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં મીશા વધારે સુંદર લાગી રહી છે.

શાહિદ કપૂરે શેર કરી પુત્રી મીશાની એક ઝલક

shahid

ઉલ્લેખનીય છે કે, તેની પહેલા શાહિદ કપૂર મીશાના બે વાર ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચૂક્યા છે પરંતુ તે ફોટામાં મીશાનો ચહેરો સ્પષ્ટ નજર આવી રહ્યો નથી. શાહિદ કપૂર જ્યારથી પિતા બન્યા છે ત્યારથી મીડિયા તેમની પુત્રી મીશાની એક ઝલક મેળવવા માટે બેકરાર હતા. શાહિદના ફેંસ પણ તેમની પુત્રીને જોવા માંગતા હતા.

શાહિદ કપૂરે શેર કરી પુત્રી મીશાની એક ઝલક

shahid2

શાહિદ સમય-સમય પર મીશાની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતા પરંતુ ક્યારેય તેનો ચહેરો બતાવતા હતા નહિ. તેવામાં જ્યારે પણ શાહિદ અને મીરા પુત્રીની સાથે સ્પોટ થાય તો મીડિયા તેમના ફોટો ખેંચવા માટે તેમની પાછળ ભાગતા હતા. તેવામાં ઘણીવાર મીરાં અને શાહિદને અસુવિધા પણ થાય છે પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે.

The post અંતે Shahid Kapoor એ શેર કરી પુત્રી મીશાની એક ઝલક appeared first on Vishva Gujarat.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

$
0
0

Katrina Kaif posts an Underwater Photograph of Herself

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 1
બોલીવુડ અભિનેત્રી કૈટરીના કેફ થોડા દિવસો પહેલા માલદીવમાં એક બ્રાઇડલ ફોટોશૂટના માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલીક તસ્વીરો આ અભિનેત્રીએ શેર કરી હતી. પોતાની ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ ની રિલીઝની રાહ જોઈ રહેલી કૈટરીના કૈફે અન્ડર વોટરની તસ્વીરો શેર કરી છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 2

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી Katrina Kaif છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 3

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 4

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ. આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 5

પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 6

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 7

The post Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ appeared first on Vishva Gujarat.

Neil Nitin Mukesh ના શાહી મેરેજના ફંક્શન શરુ, આજે સંગીત અને મહેંદી

$
0
0

bollywood

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh 1

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજના ફંક્શન ઘૂમ-ધામથી અને શાહી અંદાજમાં શરુ થઇ ગયા છે. મંગળવારે રાત્રે નીલ અને રુકમણીના મેરેજ પહેલા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની ફેમિલીની સાથે તેમના ઘણા ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh 2

આજે ઉદયપુરમાં આ વેડિંગ કપલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવશે. સેરેમનીમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવશે. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh 3

નીલ અને રુકમણીના મેરેજ ફંક્શન ૭ ફેબ્રુઆરીથી શરુ થયા છે અને ૯ ફેબ્રુઆરીએ તેઓ લગ્નગ્રંથીથી જોડાશે. આ ડેસ્ટીનેશન વેડિંગ એક મોટી ઇવેન્ટ સાબિત થવાની છે જેમાં બોલિવુડની ઘણી હસ્તીઓ આ વેડિંગમાં સામેલ થવાના છે.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh1

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh2

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

નીલ નીતિન મુકેશ

Neil Nitin Mukesh7

The post Neil Nitin Mukesh ના શાહી મેરેજના ફંક્શન શરુ, આજે સંગીત અને મહેંદી appeared first on Vishva Gujarat.

…તો આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરી રહી છે Manisha Koirala

$
0
0

Manisha Koirala to play Ranbir’s mother in Sanjay Dutt biopic

સંજય દત્તની બાયોપિક પર અત્યારે તેજીથી કામ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, રણબીર કપૂર સંજય દત્ત જેવા દેખાવા માટે મહેનતથી બોડી બનાવી રહ્યા છે. હવે આ ફિલ્મની કાસ્ટને લઈને એક મોટો ખુલાસો થયો છે.

સંજય દત્તની બાયોપીકમાં નરગીસ દત્તનો રોલ મનીષા કોઈરાલા પ્લે કરશે. તમને જણાવી દઈએકે, ૧૯૮૧ માં નરગીસ દત્તનું મૃત્યુ કેન્સરના કારણે થયું હતું અને મનીષા કોઈરાલા પોતે પણ કેન્સર સામે લડી ચૂકી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સંજય દત્તની બાયોપિકમાં મનીષા હશે આ ખબર ખુદ રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કરી છે. તેમણે જણાવ્યું કે, મનીષા કોઈરાલા ખૂબ સારી અદાકારા છે અને અમને ખુશી છે કે, તે અમારી ફિલ્મનો ભાગ છે.

The post … તો આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરી રહી છે Manisha Koirala appeared first on Vishva Gujarat.

Kapil Sharma આ મિસ્ટ્રી ગર્લને કરી રહ્યા છે ડેટ!

$
0
0

kapil

કપિલ શર્મા

kapil1

કપિલ શર્મા ટીવીથી લઈને બોલિવુડમાં પોતાનો કોમેડીનો જલવો બતાવી લોકોને ખૂબ હસાવ્યા છે. ખબરોની માનીએ તો કપિલ શર્મા આજકાલ એક યુવતીને ડેટ કરી રહ્યા છે.

કપિલ શર્મા

kapil2

તાજેતરમાં કપિલ શર્મા પોતાની લાઈફના કારણે ઘણા ચર્ચામાં છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે

કપિલ શર્મા

kapil3

તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા હવે સિંગલ નથી. તે પ્રીતિ સીમોસને ડેટ કરી રહ્યા છે. પ્રીતિ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો ની ક્રિએટીવ ડાયરેક્ટર રહી ચૂકી છે. આજે કપિલ શર્મા જે સ્થાન પર છે તેમાં પ્રીતિનું પણ એટલુ જ યોગદાન છે.

કપિલ શર્મા

kapil4

કપિલ શર્મા અને પ્રીતિ સીમોસ એક-બીજાની નજીક આવી ચૂક્યા છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલની પહેલા કોમેડી સર્કસ શો દરમિયાન કપિલ અને પ્રીતિની મુલાકાત થઈ હતી. તે શો દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલ દરમિયાન બન્નેની ખાસ ફ્રેન્ડ બની ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

કપિલ શર્મા

kapil5

કપિલ શર્મા

kapil6

કપિલ શર્મા

kapil7

કપિલ શર્મા

kapil8

કપિલ શર્મા

kapil9

કપિલ શર્મા

kapil10

કપિલ શર્મા

kapil11

કપિલ શર્મા

kapil12

કપિલ શર્મા

kapil13

કપિલ શર્મા

kapil14

કપિલ શર્મા

kapil15

The post Kapil Sharma આ મિસ્ટ્રી ગર્લને કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

$
0
0

Kajal Aggarwal Shared Beauty Pics on Instagram

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 1

બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે તાજેતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કાજલ અગ્રવાલે આ ફોટોશુટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલે હિન્દી ફિલ્મોના સિવાય તેલગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 2

કાજલ અગ્રવાલે પ્રથમ વખત એક્ટિંગની શરૂઆત વર્ષ ૨૦૦૪ માં ફિલ્મ ‘કયો! હો ગયા ના’ દિયાની બહેનનું પાત્ર નિભાવી કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 3

કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મી કલ્યાણમ’ માં કામ કરતી જોવા મળી છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 4

કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મ ‘સ્પેશલ ૨૬’ માં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 5

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 6

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 7

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 8

The post ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

$
0
0

Riya Sen share pics of Goa Trip on Instagram

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 1
મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 2

રિયા પોતાના મિત્રોની સાથે ગોવાની સુંદરતાનો આનંદ માણવા પહોંચી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 3

રિયાની આ તસ્વીર અશ્વેમ બીચની છે. જે હોલીડે એન્જોય કરવા માટે એક શાનદાર લોકેશન તરીકે માનવામાં આવે છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 4

રિયા સેને ગોવાના દરિયાનો પણ આનંદ માણ્યો હતો.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 5

મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 6

The post રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો appeared first on Vishva Gujarat.


આજે શાહી અંદાજમાં મેરેજ કરશે Neil Nitin Mukesh

$
0
0

neil123

નીલ નીતિન મુકેશ

neil1

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજ આજે રાજસ્થાનના સુંદર શહેર ઉદેપુરમાં છે . આજે હોટલ રેડીસન બ્લુમાં બિહારની રુકમણી સહાય સાથે નીલ સાત ફેરા લેશે.

નીલ નીતિન મુકેશ

neil2

છેલ્લા બે દિવસથી મેરેજના ફંક્શન ચાલી રહ્યા છે. સેરેમનીમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે.

નીલ નીતિન મુકેશ

neil3

મંગળવારે સગાઈ તો બુધવારે મહેંદીની રસમ પૂરી થઇ હતી. બુધવારે નીલ અને રુકમણીની મહેંદીની રસમ હતી. મહેંદી માટેની થીમ મેવાડી મેલા રાખવામાં આવી હતી. સાંજે સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીલ અને રુકમણીની ફેમિલી અને ફ્રેન્ડસે ખૂબ ડાંસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રિશી કપૂર પણ સંગીતમાં સામેલ થયા હતા અને તેમણે એક ગીત પણ ગાયું હતું.

નીલ નીતિન મુકેશ

neil4

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજના ફંક્શન ઘૂમ-ધામથી અને શાહી અંદાજમાં શરુ થઇ ગયા છે. મંગળવારે રાત્રે નીલ અને રુકમણીના મેરેજ પહેલા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની ફેમિલીની સાથે તેમના ઘણા ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

નીલ નીતિન મુકેશ

neil5

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશ

neil7

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

નીલ નીતિન મુકેશ

neil8

નીલ નીતિન મુકેશ

neil

નીલ નીતિન મુકેશ

12

નીલ નીતિન મુકેશ

13

નીલ નીતિન મુકેશ

20

નીલ નીતિન મુકેશ

24

નીલ નીતિન મુકેશ

25

નીલ નીતિન મુકેશ

38

નીલ નીતિન મુકેશ

44

(Courtesy: The Wedding Story)

The post આજે શાહી અંદાજમાં મેરેજ કરશે Neil Nitin Mukesh appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Nargis Fakhri sizzles on Femina's latest cover

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

$
0
0

dimpy

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy1

'બિગબોસ' એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીની પુત્રી રિયાના ૭ મહિનાની થઇ ગઈ છે. તાજેતરમાં ડિમ્પીની પુત્રીની નામકરણ સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. જેમાં તેના ફેમિલીના સભ્ય અને ફ્રેન્ડસ સામેલ થયા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy2

આ સેરેમનીમાં કેક કટિંગ પણ કરવામાં આવી હતી. સેરેમનીના ઘણા ફોટોઝ ડિમ્પીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. જેમાં તે પતિ રોહિત રોય અને પુત્રી રિયાના સાથે વધારે ખુશ નજર આવી રહી છે.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy3

ડિમ્પીએ પુત્રી રિયાનાની નામકરણ સેરેમની પર ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેમાં રિયાનાની સાથે ડિમ્પી અને રોહિતની ક્યુટ કેમેસ્ટ્રી શેર કરી છે. ફોટોઝમાં રિયાનાએ બેબી પિંક અને વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું હતું.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy4

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy5

ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પી ગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy6

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy7

જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy8

ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy9

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy10

The post Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

ટેલીવિઝન પર ડેબ્યુ કરી શકે છે Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર ખાન બહુ જલ્દી ટીવી પર ડેબ્યુ કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરીના કપૂર ટૂંક સમયમાં શરુ થનાર ચેનલ સોની બીબીસી અર્થની 'ફિલ અલાઈવ' ની એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરીનાને એમ્બેસેડર બનાવવા પાછળનું એક કારણ એવું પણ છે કે, કરીના વિદેશોમાં પણ વધારે ફેમસ છે. તેથી ચેનલના ગ્લોબલ દર્શકો સુધી પહોચવામાં કરીના મદદ કરશે.

ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે, કરીનાને એમ્બેસેડર તરીકે એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે, તે અંગત જીવનમાં પણ ઉત્સાહ, જીવનથી પરિપૂર્ણ વ્યક્તિત્વ તરીકે ફેમસ છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (ઈંગ્લીશ ક્લસ્ટર) ના ઉપાધ્યક્ષ સૌરભ યાજ્ઞિકે કહ્યું કે, અમે સોની બીબીસી અર્થ માટે કરીના કપૂર ખાનને 'ફિલ અલાઈવ' ના એમ્બેસેડરના રૂપમાં મેળવી વધારે ઉત્સાહિત છીએ.

તૈમુરને જન્મ આપ્યા પછી કરીના કપૂર ખાન એન્જોય કરવાની કોઈ તક ગુમાવતી નથી. મમ્મી બન્યા પછી કરીનાને ઘણીવાર પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કરીના-સૈફના પુત્રના નામને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તૈમુર નામ રાખવા પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

The post ટેલીવિઝન પર ડેબ્યુ કરી શકે છે Kareena Kapoor appeared first on Vishva Gujarat.

Photos : નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

$
0
0

neil

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil1

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજ આજે રાજસ્થાનના સુંદર શહેર ઉદેપુરમાં છે . આજે હોટલ રેડીસન બ્લુમાં બિહારની રુકમણી સહાય સાથે નીલ સાત ફેરા લેશે.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil2

છેલ્લા બે દિવસથી મેરેજના ફંક્શન ચાલી રહ્યા છે. સેરેમનીમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil3

મંગળવારે સગાઈ તો બુધવારે મહેંદીની રસમ પૂરી થઇ હતી. બુધવારે નીલ અને રુકમણીની મહેંદીની રસમ હતી. મહેંદી માટેની થીમ મેવાડી મેલા રાખવામાં આવી હતી.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil4

મંગળવારે સાંજે સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીલ અને રુકમણીની ફેમિલી અને ફ્રેન્ડસે ખૂબ ડાંસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રિશી કપૂર પણ સંગીતમાં સામેલ થયા હતા અને તેમણે એક ગીત પણ ગાયું હતું.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil5

બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશના મેરેજના ફંક્શન ઘૂમ-ધામથી અને શાહી અંદાજમાં શરુ થઇ ગયા છે. મંગળવારે રાત્રે નીલ અને રુકમણીના મેરેજ પહેલા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની ફેમિલીની સાથે તેમના ઘણા ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

 

neil7

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil8

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil9

મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil10

જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે. આગળ જુઓ વધુ ફોટા....

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil11

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

neil12

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

20

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

21

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

22

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

24

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

25

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

26

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

27

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

28

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

29

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

30

નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક

31

(Photo Courtesy : The Wedding Story)

The post Photos : નીલ અને રુકમણીની મહેંદી અને સંગીતની ખાસ ઝલક appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી પાર્ટી કરતા જોવા મળી Kareena Kapoor Khan

$
0
0

kareena123

કરીના કપૂર અને સૈફ અલી ખાન

Kareena1

સંજય અને મહીપ કપૂરે તેમના ઘરે એક ગ્રાંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ પહોચ્યા હતા. કરીના રેડ ડ્રેસમાં નજર આવી તો બીજી તરફ, સૈફ બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં જોવા મળ્યા હતા.

કરીના કપૂર

 

Kareena2

પાર્ટીમાં કરણ જોહર અને અર્જુન કપૂર પણ પહોચ્યા હતા. કરણે કરીના સાથે મસ્તી કરતો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પાર્ટીમાં કરિશ્મા કપૂર, રાજ કુન્દ્રા, સની અને અનુ દીવાન પણ નજર આવ્યા હતા.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

Kareena3

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર ખાન બહુ જલ્દી ટીવી પર ડેબ્યુ કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરીના કપૂર ટૂંક સમયમાં શરુ થનાર ચેનલ સોની બીબીસી અર્થની 'ફિલ અલાઈવ' ની એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી છે. આગળ જુઓ વધુ ફોટા..

સંજય કપૂર અને અર્જુન કપૂર

Kareena4

સૈફ અલી ખાન, કરણ જોહર અને સંજય કપૂર

Kareena5

અનુ દિવાન

Kareena6

The post એકવાર ફરીથી પાર્ટી કરતા જોવા મળી Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

$
0
0

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar 1

બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે બજાર મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશુટમાં કંગના રાણાવત એક બ્રાઈડલ દુલ્હન ફોટોશૂટ છે. કંગના રાણાવતના સિવાય હર્ષવર્ધન કપૂરે પણ જૅકલીન ફર્નાન્ડિઝની સાથે બજાર મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે.

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar 2

તમને જણાવી દઈએ કે, લગ્નની સિઝનમાં બ્રાઈડલ ફોટોશૂટની માંગ વધારે હોય છે તેના કારણે લોકો તેણે ખરીદતા હોય છે. દેશભરમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રાહી છે અને બજારના સિવાય ઘણા બધા મેગેઝીન્સ આવા ફોટોશૂટ કરી રહ્યા છે.

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar 3

ઉલ્લેખનીય છે કે, કંગનાએ માત્ર ૧૬ વર્ષની ઉમરે મોડલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે દિલ્લી સેટ થઈ હતી. કંગનાએ બોલીવુડમાં ઓછી ફિલ્મો કરી છે, પરંતુ ખુબસુરતી અને પોતાના દમદાર અભિનયને કારણે સમીક્ષકો અને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar 4

કંગના રાણાવતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૬ની ફિલ્મ 'ગેંગસ્ટર'થી કરી હતી. આ ફિલ્મ માટે તેને ડાયરેક્ટર અરવિંદ ગૌડ સાથે એક્ટિંગના ક્લાસ કર્યા હતા. આ ફિલ્મની સફળતા બાદ ઘણી બધી ફિલ્મો તેને મળી હતી. જેવી કે 'વો લમ્હે', 'ફેશન', 'લાઈફ ઈન મેટ્રો', 'તનુ વેડ્સ મનુ', 'ક્વીન', 'તનું વેડ્સ મનુ રીટર્ન્સ' જેવી સફળ ફિલ્મો શામેલ છે.

બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ

Kangana Ranaut goes for a Bridal Photoshoot for Harper Bazaar 5

The post બોલીવુડ ક્વીન કંગના રાણાવતે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


મામા Salman Khan સાથે કંઇક આ રીતે મસ્તી કરી રહ્યો છે આહિલ

$
0
0

salman

સલમાન ખાન

aahil1

સલમાન ખાને તાજેતરમાં ડિરેકટર કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. બુધવારે સલમાનની બહેન અર્પિતા ખાને ઇન્સ્ટાગ્રામ પર સલમાનનો ફોટો પોસ્ટ કર્યો છે.

સલમાન ખાન

aahil2

આ ફોટામાં સલમાન ભાણિયા આહિલ શર્માની સાથે રમતા જોવા મળ્યા હતા. એક ફોટામાં આહિલ તેમની ઉપર ઉભો છે તો બીજા ફોટામાં આહિલ સલમાન સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યો છે.

સલમાન ખાન

aahil3

આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.

સલમાન ખાન

aahil4

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સલમાન ખાન આહિલને લઈને બિગબોસના સેટ પર પહોચ્યા હતા. સલમાન રિયાલીટી શો 'બિગબોસ' ના અંતિમ 'વિકેન્ડ કા વાર' એપિસોડનું શૂટિંગ કરતા હતા અને શૂટિંગ દરમિયાન તેમની બહેન અર્પિતા અને પતિ આયુષ શર્મા પુત્ર આહિલની સાથે તેમને મળવા પહોચ્યા હતા.

સલમાન ખાન

Salman Khan1

અર્પિતા અને આયુષનો પુત્ર અને સલમાનનો ભાણિયો આહિલ ઘણીવાર તેના ક્યુટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આગળ જુઓ વધુ ફોટા...

સલમાન ખાન

Salman Khan2

સલમાન ખાન

Salman Khan4

સલમાન ખાન

Salman Khan5

સલમાન ખાન

Salman Khan7

સલમાન ખાન

Salman Khan8

 

 

 


 

The post મામા Salman Khan સાથે કંઇક આ રીતે મસ્તી કરી રહ્યો છે આહિલ appeared first on Vishva Gujarat.

OMG! ફિલ્મ ‘Jagga Jasoos’માં રણબીરે તોડ્યો સલમાનનો રેકોર્ડ

$
0
0

Jagga Jasoos

બોલિવુડના ચોકલેટી હીરો રણબીર કપૂરે બોલિવુડના દબંગ ખાનનો એક રોકોર્ડ તોડી દીધો છે. એવું માનવામાં આવે છે કે, સલમાન ખાનની ફિલ્મોમાં વધારે સોંગ હોય છે. વર્ષ ૧૯૯૪ માં આવેલ તેમની ફિલ્મ 'હમ આપકે હે કોન' માં ૧૪ સોંગ હતા. પરંતુ બહુ જલ્દી સલમાન આ રેકોર્ડ તૂટવાનો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રણબીર અને કેટરીનાની અપકમિંગ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' સલમાનના આ રેકોર્ડ તોડવા માટે તૈયારી કરી લીધી છે. એપ્રિલમાં રિલીઝ થનાર ફિલ્મ 'જગ્ગા જાસૂસ' માં કુલ ૨૯ સોંગ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં મ્યુઝીક ડિરેક્ટર પ્રીતમે આ ખુલાસો કર્યો છે. એક ફિલ્મમાં આટલા બધા સોંગ કેમ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રીતમે કહ્યું કે, ફિલ્મમાં રણબીર હકલાઈને બોલે છે, તેવામાં તે પોતાની ભાવનાઓ ગીત ગાઈને વ્યકત કરે છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ડિઝની દ્ધારા નિર્મિત 'જગ્ગા જાસૂસ' નું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફ છે. ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

The post OMG! ફિલ્મ ‘Jagga Jasoos’ માં રણબીરે તોડ્યો સલમાનનો રેકોર્ડ appeared first on Vishva Gujarat.

Cobra ની સાથે સેલ્ફી લેવી પડી મોંઘી, આ હિરોઈનને થઈ જેલ

$
0
0

TV Actress Shruti Ulfat Arrested For Posting Video With Cobra

નાના પરદાની મશહૂર અભિનેત્રી શ્રુતિ ઉલ્ફતને સોશિયલ મીડિયા પર Cobra ની સાથે ફોટો અને વિડીયો શેયર કરવું મોંઘુ પડી ગયું હતું. વન વિભાગે તેણીની ધરપકડ કરી લીધી હતી. તેણીની સાથે અન્ય એક અભિનેત્રી અને બે પ્રોડક્શન મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ વિડીયો ઓકટોબર 2016માં સીરિયલ ‘નાગાર્જુન’ના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો. શ્રુતિએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો ઘણો વાયરલ થયો હતો. વન વિભાગે વિડીયોને પહેલા સોશિયલ મીડિયા પરથી ડાઉનલોડ કર્યો અને ત્યાર બાદ કલિના ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો.

17 જાન્યુઆરીના રોજ વન વિભાગને રિપોર્ટ મળ્યો હતો કે આ સાપ અસલી હતો. રિપોર્ટના આધારે શ્રુતિને નોટિસ મોકલવામાં આવી હતી. જો કે પ્રોડક્શન ટીમના કહેવા મુજબ Cobra (કોબ્રા)ને સ્પેશિયલ ઈફેક્ટસથી બનાવવામાં આવ્યો હતો, અને આ જીવતો સાપ ન હતો.

The post Cobra ની સાથે સેલ્ફી લેવી પડી મોંઘી, આ હિરોઈનને થઈ જેલ appeared first on Vishva Gujarat.

PHOTOS : આ છે નેશનલ એવોર્ડ મેળવનાર Bollywood ની ટોપ એક્ટ્રેસ

$
0
0

bollywood

નેશનલ એવોર્ડ મેળવનાર બોલિવુડની ટોપ એક્ટ્રેસ

top

બોક્સ ઓફિસ પર તાળીઓ અને સીટીઓ પછી નેશનલ એવોર્ડ તો છે, જેની ભૂખ દરેક બોલીવુડ સ્ટાર્સમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘણી અભિનેત્રીઓ સામે આવી છે, જેમણે પોતાની જાતે ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે. આ એવોર્ડની શરૂઆત ૧૯૫૩ થી કરવામાં આવી હતી, પરંતુ ૧૯૬૭ થી આ અભિનેત્રીઓને આપવામાં આવવા લાગ્યો. ૧૯૬૭ માં ફિલ્મ 'રાત ઓર દિન' માટે નર્ગિસ દત્તને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ્ટથી સમ્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદથી હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, અંગ્રેજી અને કન્નડ જેવી ભાષાઓમાં કુલ ૫૦ અભિનેત્રીઓને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે. આગળ જુઓ નેશનલ એવોર્ડ મેળવનાર અભિનેત્રીઓની ઝલક.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra

વર્ષ ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'ફેશન' થી પ્રિયંકા ચોપડાને હિન્દી સિનેમામાં એક નવી ઓળખાણ મળી છે. પોતાની અલગ અદાકારી માટે તેણે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

કંગના રનૌત

Kangana Ranaut

નેશનલ એવોર્ડ મેળવનારના આ લિસ્ટમાં  લેટેસ્ટ એન્ટ્રી છે કંગનાની. ફિલ્મ ક્વીનથી ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખાણ બનાવનારી કંગનાને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

શબાના આઝમી

shabana

જો સૌથી વધારે નેશનલ એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યા છે તેની વાત કરવામાં આવે તો, આ યાદીમાં શબાના ટોપ પર છે. ૧૯૭૪ માં 'અંકુર' ,૧૯૮૨ માં 'અર્થ' ,૧૯૮૩ માં 'ખંડહર', ૧૯૮૪ માં 'પાર' અને ૧૯૯૮ માં 'ગોડમધર' વગેરે મળીને શબાના આ એવોર્ડ ૫ વખત જીતી ચુકી છે.

તબ્બુ

tabu

આ શાંત અભિનેત્રી કોઈનાથી કમ નથી. ૧૯૯૬ માં માચિસ અને ૨૦૦૧ માં ચાંદની બાર જેવી બેસ્ટ ફિલ્મો માટે તબ્બુને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

સ્મિતા પાટિલ

smita

આ અભિનેત્રીએ પોતાના સમયમાં તમામ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. પોતાની સારી એક્ટિંગ સ્કીલ્સના કારણે તેમને પણ ૧૯૭૭ માં 'ભૂમિકા' અને ૧૯૮૦ માં 'ચક્ર' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

રેખા

rekha

રેખાની અદાઓ અને તેની સુંદરતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ મુકાબલો નથી. ૧૯૮૧ માં ફિલ્મ ઉમરાવ જાન માટે તેમને નેશનલ એવોર્ડ આ વાતનો પુરાવો છે.

કિરણ ખેર

kirron kher

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે બહાર જઈ અન્ય ભાષામાં ફિલ્મ કરવું અને તેમાં નેશનલ એવોર્ડ જીતવું, તે ઘણું વખાણવા લાયક છે. આ કમાલ કિરણ ખેરે ૧૯૯૯ માં કરી બતાવ્યો, જ્યારે તેમણે બંગાળી ફિલ્મ બારીવાલી કરી હતી.

કોંકણા સેન શર્મા

konkana sen

હિન્દી સિવાય અન્ય ભાષામાં ફિલ્મમાં એવોર્ડ જીતવાની વાત આવે છે તો, આ બ્લેક બ્યુટીએ પણ વર્ષ ૨૦૦૨ માં ઇંગ્લિશ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ અય્યર' માટે નેશનલ એવોર્ડ જીત્યો.

વિદ્યા બાલન

vidya

પોતાની જાત પર પિક્ચર સુપરહિટ કરાવી લેવાની કાબિલિયત રાખનાર વિદ્યાને ૨૦૧૧ માં 'ધ ડર્ટી પિક્ચર' માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

 

 

 

The post PHOTOS : આ છે નેશનલ એવોર્ડ મેળવનાર Bollywood ની ટોપ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images