Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


સરોગેસીથી ટ્વીન્સ બાળકોના પિતા બન્યા Karan Johar

$
0
0

Karan Johar becomes father to twins via surrogacy

બોલિવુડ ફિલ્મ મેકર Karan Johar હવે જુડવા બાળકોના પિતા બની ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમને એક પુત્ર અને પુત્રી છે. આ બંનેનું નામ યશ અને રુહી રાખવામાં આવ્યું છે. ખબર તો એવી પણ સામે આવી છે કે, Karan Johar એ પુત્રનું નામ પિતા યશ જોહર અને પુત્રીનું નામ માતા હીરુ જોહરના નામના અક્ષરોથી મેળવી રાખવામાં આવ્યું છે. જો કે, આ ખબરને કન્ફર્મ કરવા માટે કરણ જોહર શહેરમાં હતા નહિ.

બાળકોનું બર્થ રજીસ્ટ્રેશન શુક્રવારે થયું
તમને જણાવી દઈએ કે, બાળકોનું બર્થ રજીસ્ટ્રેશન શુક્રવારે થયું છે અને તેને કેન્દ્ર સરકારની વેબસાઈટથી કન્ફર્મ પણ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનમાં કરણ જોહરને બાળકોના પિતા જણાવવામાં આવ્યા છે. પરંતુ માતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કરણ જોહરે ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતમાં સરોગેસી ૨૦૦૨ થી લીગલ છે પરંતુ તેના માટે માતા અથવા પિતા માંથી કોઈ એક ડોનર હોવો જોઈએ.

તુષાર કપૂર પણ સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા
ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર પણ સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, તુષારે તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે અને પોતાના જીવનમાં તે નવા રોલને લઈને ઘણા એક્સાઈટેડ છે. તાજેતરમાં તુષારના પુત્રની પહેલી ઝલક સામે આવી હતી.

The post સરોગેસીથી ટ્વીન્સ બાળકોના પિતા બન્યા Karan Johar appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Rangoon’નું નિરાશાજનક પ્રદર્શન

$
0
0

Vishal Bhardwaj's Rangoon Flops At The Box Office

નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની બિગ બજેટ ફિલ્મ 'Rangoon' બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહિ. શાહિદ કપૂર,કંગના રાનૌત અને સૈફ અલી ખાન જેવા મોટા સ્ટાર્સથી સજેલ આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફક્ત ૨૧.૭૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ Rangoon ૧૮૦૦ સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મે વિદેશમાં ફર્સ્ટ વિકેન્ડમાં ૭.૪૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'રંગૂન' એ પ્રથમ દિવસે ૬.૦૭ કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે પણ લગભગ ૬ કરોડની કમાણી કરી હતી. તેમજ રવિવારે આ ફિલ્મે ૬.૭૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રકારે ફિલ્મ રંગૂને પ્રથમ ત્રણ દિવસમાં લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. વિશાલ ભારદ્ધાજ ભાવનાત્મક ફિલ્મો બનાવવા માટે ફેમસ છે અને તેમની ફિલ્મની સ્ટોરી પણ અલગ જ હોય છે. તેમના ફિલ્મોની સિનેમેટોગ્રાફી કમાલની હોય છે અને મોટાભાગમાં ડાર્ક ફેક્ટર હાજર રહે છે. તેમની ફિલ્મ રંગૂનમાં તમને કંઈક એવું જ જોવા મળશે.

ફિલ્મ રંગૂનની સ્ટોરી ફિલ્મ આર્ટીસ્ટ કંગના રાનૌતની છે જે એક્શન ક્વીન છે અને તે સૈફ અલી ખાનની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. બંને એક-બીજાને પ્રેમ કરે છે પરંતુ તેમના વચ્ચે પ્રેમની ભાવનાઓ ઓછી અને લાગણીનો ભાવ વધારે હોય છે. બીજી તરફ, વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને સુભાષ ચંદ્ર બોઝની આઈએનએ ભારતને અંગ્રેજોથી આઝાદ કરવામાં જોડાયેલ છે. તે દરમિયાન એક મિશન શરુ થાય છે અને કંગનાની મુલાકાત શાહિદ કપૂર સાથે છે. બંનેને લવ થઇ છે. ત્યારબાદ ફિલ્મમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. જો તમને પીરીયડ ડ્રામા ફિલ્મ પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Rangoon’ નું નિરાશાજનક પ્રદર્શન appeared first on Vishva Gujarat.

૨૦૧૭માં આવશે ‘Kaun Banega Crorepati’ની નવી સીઝન : બિગ બી

$
0
0

Kaun Banega Crorepati

ભારતીય ટેલીવિઝન દુનિયાની ક્વિઝ ગેમ શો 'Kaun Banega Crorepati' ની આગામી સીઝનને શરુ કરવાની ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 'Kaun Banega Crorepati' એટલે 'કેબીસી' ની સીઝન ૯ ને શરુ કરવાની તૈયારી શરુ થઈ ગઈ છે. આ વખતે પણ 'કોન બનેગા કરોડપતિ' ની ગેમ શો ના હોસ્ટ તરીકે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન નવી સિઝનમાં નજર આવશે. બિગબી એ ખુદ તેની જાહેરાત સોશિયલ મીડિયાના એક લાઈવ ચેટમાં કરી છે. અમિતાભનું કહેવું છે કે, તે વર્ષ ૨૦૧૭ માં કોન બનેગા કરોડપતિની નવી સીઝનમાં નજર આવી શકે છે.

'Kaun Banega Crorepati' શો વર્ષ ૨૦૦૦ માં શરુ કરવામાં આવ્યો હતો
પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, આ શો ની શરૂઆત અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કરવામાં આવશે પરંતુ એવું થયું નહિ. જો કે, 'કોન બનેગા કરોડપતિ' કઈ ચેનલ પર આવશે તે વાતની માહિતી આપવામાં આવી નથી.તમને જણાવી દઈએ કે, 'કોન બનેગા કરોડપતિ' શો ૨૦૦૦ માં શરુ કરવામાં આવ્યો હતો. શો એટલો હીટ રહ્યો કે, તેને નવી સીઝન સાથે લોન્ચ કરવામાં આવ્યો. જો કે, કેટલાક લાંબા સમય પછી આ શો આવે છે પરંતુ ઓડિયન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ વખતે પણ શો ને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવશે.

The post ૨૦૧૭માં આવશે ‘Kaun Banega Crorepati’ ની નવી સીઝન : બિગ બી appeared first on Vishva Gujarat.

Confirm: ફિલ્મ ‘Aashiqui 3’માં આ કપલ આશિકી કરતા આવશે નજર

$
0
0

Sidharth Malhotra and Alia Bhatt are definitely doing Aashiqui 3

ફિલ્મ Aashiqui ની સિકવલ જ્યારે આવી હતી ત્યારથી બધા તેના ત્રીજા પાર્ટની ચર્ચા કરતા હતા. 'આશિકી ૨' માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડીએ કમાલ કરી દીધો હતો. બંનેની શાનદાર કેમેસ્ટ્રીના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. જો કે, હવે આશિકી ૩ ને લઈને ખૂબ ચર્ચા થઇ છે. એવી ખબર સામે આવી છે કે, 'Aashiqui 3' માં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ ફાઈનલ થઇ ગયું છે.

જી હાં, આ ફિલ્મના લીડ રોલ માટે આ બંનેનું નામ પહેલાથી જ વધારે ચર્ચામાં હતું પરંતુ કંઈ કન્ફર્મ કરવામાં આવ્યું હતું નહિ. આ ફિલ્મ દ્ધારા બંને એકવાર ફરીથી સ્કીન પર રોમાંસ કરતા નજર આવશે. આ અગાઉ આલિયા અને સિદ્ધાર્થની જોડી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અને 'કપૂર એન્ડ સન્સ' માં સાથે સ્ક્રીન શેર કરી ચૂક્યા છે.

જો કે, આ ફિલ્મમાં સાથે કામ કરવા લઈને આલિયા અને સિદ્ધાર્થે હજુ સુધી કંઈ કહ્યું નથી પરંતુ મુકેશ ભટ્ટ આ વાત પહેલાથી કન્ફર્મ કરી ચૂક્યા છે કે, આ ફિલ્મમાં આલિયા અને સિદ્ધાર્થ જ હશે. બંને આ રોલ માટે પરફેક્ટ છે. જયારે અમે ફિલ્મ બનાવીએ છીએ તો અમે ફિલ્મની યોગ્ય કાસ્ટની તપાસમાં રહીએ છીએ.

The post Confirm: ફિલ્મ ‘Aashiqui 3’ માં આ કપલ આશિકી કરતા આવશે નજર appeared first on Vishva Gujarat.

Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’

$
0
0

સલમાન અને શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જી હાં, બોલિવુડના 'બાદશાહ' અને 'દબંગ' કબીર ખાનની ફિલ્મમાં એકસાથે નજર આવશે. શાહરૂખ અને સલમાનના ફેંસ આ બંને સ્ટાર્સને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. આ બંને સ્ટાર્સને તમે ૧૦ વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરતા જોશો.

જ્યારથી આ બંને ફ્રેન્ડ બન્યા છે ત્યારથી તેમના ફેંસ તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોનું પ્રમોશન કરતા નજર આવ્યા છે. ત્યાં સુધી કે શાહરૂખ ઘણીવાર સલમાન ખાન ટીવી શો બિગબોસ પર પણ તેમની ફિલ્મને પ્રમોટ કરતા નજર આવે છે. આ બંને સ્ટાર્સ તેની પહેલા 'હમ તુમ્હારે હે સનમ', 'કુછ કુછ હોતા હે' અને 'કરણ-અર્જુન' માં એક સાથે જોવા મળી છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

The post Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’ appeared first on Vishva Gujarat.

શું તમે જોયું ‘Tu Cheez Badi Hai Mast’નું રીમેક ટીઝર?

$
0
0

Can Mustafa, Kiara Advani recreate Tu Cheez Badi Hai Mast magic

ફિલ્મોમાં પણ હવે જૂના સોંગને રાખવા તો જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. તમ્મા તમ્મા, હમ્મા હમ્મા, ડિસ્કો દિવાને, દિલ ક્યા કરે, સારા જમાના, માહી વે જેવા ઓલ્ડ સોંગને તેઓ નવા ફ્લેવર સાથે દર્શકોની સામે પીરસી રહ્યા છે. કેટલાક સોંગના રિક્રેટ વર્ઝન સાંભળવામાં વધારે શાનદાર હોય છે અને કેટલાક એવા છે જેને તમે ભૂલથી પણ ફરીથી સાંભળવા માંગશો નહિ. આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે ૯૦ ના દાયકાનું મસાલેદાર અને શાનદાર સોંગ 'Tu Cheez Badi Hai Mast'.

ફિલ્મ દ્ધારા અબ્બાસ તેમના પુત્ર મુસ્તફાને લોન્ચ કરી રહ્યા છે
આ સોંગ અબ્બાસ-મસ્તાનની અપકમિંગ ફિલ્મ 'મશીન' માં જોવા મળશે. આ સોંગ સોમવારે રીલીઝ થશે પરંતુ તેની પહેલા તેનું ટીઝર રીલીઝ થઇ ગયું છે. આ ટીઝરમાં મુસ્તફા અને કિયારા અડવાની છે. જો કે, ટીઝર જોઈ તમે સમજી શકશો કે આ સોંગને કેમ નવું રૂપ આપવામાં આવ્યું છે. આખું સોંગ સાંભળ્યા પછી સમજ આવશે કે આ સોંગ જૂના સોંગની જેમ ધમાલ મચાવી શકશે કે નહિ? તમને જણાવી દઈએ કે, ફિલ્મ દ્ધારા અબ્બાસ તેમના પુત્ર મુસ્તફાને લોન્ચ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે.

The post શું તમે જોયું ‘Tu Cheez Badi Hai Mast’ નું રીમેક ટીઝર? appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.


Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

$
0
0

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 1

બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે તાજેતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કાજલ અગ્રવાલે આ ફોટોશુટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલે હિન્દી ફિલ્મોના સિવાય તેલગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 2

કાજલ અગ્રવાલે પ્રથમ વખત એક્ટિંગની શરૂઆત વર્ષ ૨૦૦૪ માં ફિલ્મ ‘કયો! હો ગયા ના’ દિયાની બહેનનું પાત્ર નિભાવી કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 3

કાજલ અગ્રવાલે વર્ષ ૨૦૦૭ માં પ્રથમ વખત તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મી કલ્યાણમ’ માં કામ કરતી જોવા મળી છે.

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 4

કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મ ‘સ્પેશલ ૨૬’ માં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 5

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 6

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 7

ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક

Kajal Agarwal Shared Beauty Pics on Instagram 8

The post ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કાજલ અગ્રવાલનો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.

Mandana Karimi અને ગૌરવની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઝનો જલવો

$
0
0

Mandana Karimi અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

'બિગબોસ ૯' માં કન્ટેસ્ટંટ તરીકે નજર આવેલ મંદના કરીમીએ શનિવારે બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે બીજીવાર મેરેજ કરી લીધા છે. શનિવારે તેમના મેરેજની સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી, જેમાં શાહિદ કપૂર પત્ની મીરાં રાજપૂત સાથે પહોચી હતી.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

શાહિદ અને મીરાં સિવાય ગોહર ખાન, વીજે બાની, તુષાર કપૂર, ઝાયદ ખાન, આફતાબ શિવદાસાની સહિત ઘણા સેલેબ્સ અહીં નજર આવ્યા હતા.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

મેરેજ પછી કાલે સાંજે મુંબઈમાં રિસેપ્શનનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકતા કપૂર અને ગોહર ખાન સહિત ઘણા સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

ઉલ્લેખનીય છે જે, 'બિગ બોસ ૯' ની કન્ટેસ્ટંટ મંદના કરીમીએ ૨૫ જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે મેરેજ કરી લીધા હતા. ઇન્સ્ટાગ્રામ પર મંદનાએ તેના પતિ સાથે ફોટા શેર કરતા લખ્યું, 'મંદના ગુપ્તા'.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

મંદનાએ ટ્વીટર પર પણ તેના મેરેજની વાત કન્ફર્મ કરી હતી. તેણે લખ્યું કે, પરિવારની હાજરીમાં અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. હવે ફ્રેન્ડસ સાથે સેલિબ્રેશન કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

તમને જણાવી દઈએ કે, મંદનાએ ૨૦૧૧ માં લલિત તેહલાન સાથે મેરેજ કર્યા હતા. મેરેજ પછી લલિતની ગે હોવાની વાત સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મંદનાએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૧ ના રોજ લલિત સાથે આર્ય સમાજ મંદિરમાં મેરેજ કર્યા હતા.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

લલિતની રિલેશનશિપ ફેશન ડિઝાઈનર રોહિત બલ સાથે રહી છે. ૨૦૧૧ માં રોહિત સાથે બ્રેકઅપ પછી લલિતે મંદના સાથે સિક્રેટ મેરેજ કર્યા હતા. ખબર તો એવી પણ છે કે, મંદનાએ ફર્સ્ટ મેરેજ સિટીઝનશિપ માટે કર્યા હતા.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ભાગ જોની' થી મંદનાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ સિવાય તેણે ફિલ્મ  'ક્યા સુપરકૂલ હે હમ 3' માં પણ કામ કર્યું છે.

મંદના કરીમી અને ગૌરવની રિસેપ્શન પાર્ટી

The post Mandana Karimi અને ગૌરવની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઝનો જલવો appeared first on Vishva Gujarat.

Congratulation: ફેમસ ટીવી કપલ Gurmeet અને દેબીના બન્યા પેરેન્ટ્સ

$
0
0

Famous Telly couple Gurmeet and Debina become parents

તાજેતરમાં ફિલ્મમેકર કરણ જોહર સરોગેસીથી જુડવા બાળકોના પિતા બની ગયા છે. કરણ જોહર બાદ હવે ટેલીવિઝન દુનિયાના એક કપલે બે બાળકીઓને ગોદ લીધી છે. જી હાં, Gurmeet Choudhary અને દેબીના બેનર્જીએ પૂજા અને તકાને દત્તક લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ટીવી કપલે ગુરમીતના હોમટાઉન જારામપુર, બિહારથી બે બાળકીઓને દત્તક લીધી છે. બંને બાળકીઓ હજુ મુંબઈ આવી નથી કારણ કે મુંબઈની લાઈફસ્ટાઈલ તેમના માટે થોડી અજનબી જેવી છે.

ગુરમીતે જણાવ્યું કે, એક વર્ષનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યા પછી બંને મુંબઈના અમારા અંધેરી વાળા ઘરમાં વર્ષ ૨૦૧૮ થી રહેવા લાગશે. મારા ભાઈ અને તેમની ફેમિલી પટનામાં રહે છે. તેઓ ત્યાં સુધી આ બાળકીઓની દેખરેખ કરશે. હું અને મારી પત્ની તેમને મળવા માટે વર્ષમાં ત્રણ-ચાર વખત જઈશું. ગુરમીતે જણાવ્યું કે, તમામ કાગળ કાર્યવાહી થઇ ગઈ છે. અમે હોળી પછી લાસ્ટ હસ્તાક્ષર કરવા માટે જઈશું.

ઉલ્લેખનીય છે કે, સિરીયલ રામાયણમાં ગુરમીતે રામ અને દેબિનાએ સીતાની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો અને વર્ષ ૨૦૧૧ માં બંને મેરેજ કરી લીધા હતા. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી એનડીટીવીની સીરીયલ ‘રામાયણ’ માં ‘રામ – સીતા’ નો રોલ પ્લે કરી આ જોડી ઘર-ઘરમાં ફેમસ થઇ હતી. દર્શકો રીયલ લાઈફમાં પણ ગુરમીત અને દેબીનાને ‘રામ સીતા’ બનાવવા માંગતા હતા. ફેંસનાં સપનાને સાચું સાબિત કરતા ગુરમીત અને દેબીનાએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૧ એ સાદાઈથી લગ્ન કરી લીધા હતા.

The post Congratulation: ફેમસ ટીવી કપલ Gurmeet અને દેબીના બન્યા પેરેન્ટ્સ appeared first on Vishva Gujarat.

Women’s Day Special : કોઈ ગોડફાધર વગર આ એક્ટ્રેસીસે બોલીવુડમાં બનાવી ઓળખ

$
0
0

Women's Day Special Bollywood Self Made Actress Without Godfather

સ્વરા ભાસ્કર

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

કહેવાય છે કે, બોલીવુડમાં કોઈ ગોડફાધર વગર ઓળખ બનાવવી ઘણું મુશ્કેલ છે. બચ્ચન, કપૂર, ખાન ખાનદાન સિવાય રોશન અને ચોપડા ફેમેલીનો બોલીવુડમાં દબદબો છે. આવામાં અતે સ્ટાર્સની સફળતા ઘણી જ મહત્વની થઇ જાય છે જે વગર કોઈ ગોડફાધરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે.

ફિલ્મ 'તનું વેડ્સ મનુ રીટર્નસ' માં કંગનાં રાનૌતની ફ્રેન્ડ પાયલનો રોલ પ્લે કરી સુરખીઓ મેળવનારી સ્વરા ભાસ્કરે હ્રીતિક રોશન અને એશ્વર્યા સ્ટારર 'ગુજારીશ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 'રાંઝણા' અને 'પ્રેમ રતન ધન પાયો' માં પણ પોતાની દમદાર એક્ટિંગથી તેમણે સાબિત કરી દીધું કે બોલીવુડમાં તેમને કોઈ ગોડફાધરની જરૂર નથી.

રીચા ચડ્ડા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

ફિલ્મ 'ઓય લકી લકી ઓય' થી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ રીચાએ 'ફૂકરે', 'તમંચે', 'મેં ઓર ચાર્લ્સ' જેવી ફિલ્મોમાં બોલ્ડ રોલ પ્લે કર્યા છે. જો કે, સાચ્ચી ઓળખ તેમને અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' થી મળી હતી. તેમની લાસ્ટ રીલીઝ ફિલ્મ 'મસાન' કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ નામાંકિત થઇ ચૂકી છે.

પ્રિયંકા ચોપડા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

પ્રિયંકા બોલીવુડની તે એક્ટ્રેસીસમાંથી એક છે જેમણે બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ ફિલ્મોમાં એંટ્રી કરી હતી. પ્રિયંકાનાં માતા-પિતા આર્મીમાં ફીઝીશીયન હતા. પ્રિયંકાની માતાએ જ તેમના ત્રણ ફોટા મિસ ઇંડિયા કોન્ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં પ્રિયંકાએ ડ્રેસ પહેર્યો હતો. તેમ છતાંય તેની પસંદગી કરવામાં આવી અને પછી જે કંઈ થયું તેનાંથી બધા જ વાકેફ છે. આજે પ્રિયંકા બોલીવુડમાં જ નહીં પણ હોલીવુડમાં પણ ઓળખ બનાવવામાં સફળ થઇ છે.

 

અનુષ્કા શર્મા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

આર્મી બેકગ્રાઉન્ડથી બોલીવુડમાં ઘણી એક્ટ્રેસીસ આવી છે. અનુષ્કા એક ઇન્ટરનેશનલ મોડેલ બનવા માંગતી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલીંગથી જ કરી હતી. સૌથી પહેલા તેણે લેકમે ફેશન વિકમાં મોડેલીંગ કરવાનો ચાન્સ મળ્યો. ત્યાંજ, સ્પ્રિંગ સમર ૦૭ કલેક્શનમાં પણ તેને બેસ્ટ મોડેલ તરીકે પસંદ કરવામાં આવી. મોડેલીંગ દરમિયાન જ તેને યશરાજ બેનરમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. અનુષ્કાએ ફિલ્મ માટે ઓડીશન આપ્યું અને સિલેક્ટ પણ થઇ ગઈ.૨૦૦૮ માં શાહરૂખ ખાનની સાથે તેમની પહેલી ફિલ્મ 'રબ ને બના દી જોડી' રીલીઝ થઇ અને હિટ પણ રહી. 'બેંડ બાજા બારાત', 'જબ તક હૈ જાન', 'પીકે' જેવી ફિલ્મોમાં પણ તેની સરાહના કરવામાં આવી.

રાધિકા આપ્ટે

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

નાનપણથી થીએટરમાં એક્ટીવ રહેલી રાધિકા આપ્ટે હિન્દી, મરાઠી,તમિલ, બંગાળી અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રાધિકા ફિલ્મ 'હંટર', 'બદલાપુર' માં પણ નાનો રોલ પ્લે કરી ચૂકી છે. રાધિકા સુજોય ઘોષની ફિલ્મ 'અહલ્યા' માં દેખાઈ ચૂકી છે. ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ 'માંઝી ધ માઉન્ટન મેન' માં તે નવાઝૂદ્દીન સિદ્દીકીની ઓપોઝીટ દેખાઈ હતી. આ વર્ષે રજનીકાંતની સાથે તેમની ફિલ્મ 'કાબલી' રીલીઝ થશે.

વિદ્યા બાલન

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

સાધારણ તમિલ પરિવારમાં જન્મેલી વિદ્યા બાલન આજે સફળ બોલીવુડ એક્ટ્રેસ છે. નોન ફિલ્મી ફેમેલીમાંથી હોવા છતાંય જયારે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું નમ બનાવ્યું તો પરિવારે સપોર્ટ કર્યું. વિદ્યાએ સાઉથમાં લગભગ ૭ ફિલ્મો સાઈન કરી. પરંતુ, કોઈનાં કોઈ કારણસર બધી જ બંધ થઇ ગઈ. એકતા કપૂરની સીરીયલ 'હમ પાંચ' બાદ તેમના કરિયરે સ્પીડ પકડી. વિદ્યાએ એડમાં પણ કામ કર્યું છે. પરંતુ, બોલીવુડમાં પહેલો સફળ બ્રેક તેમને ૨૦૦૫ માં આવેલી ફિલ્મ 'પરિણીતા' થી મળ્યો. આજે વિદ્યા નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે.

કંગના રાનૌત

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

કરિયરનાં શરૂઆતી દિવસમાં કંગનાએ મોડેલીંગની દુનિયામાં હાથ અજમાવ્યો હતો. ૨૦૦૬ માં તેમણે 'ગેંગસ્ટર' થી સફળ ડેબ્યુ કર્યું. ઘણા વર્ષો સુધી ઉતાર-ચઢાવ જોયા બાદ તેમને રીયલ ઓળખ 'ક્વીન' અને 'તનું વેડ્સ મનુ રીટર્નસ' જેવી ફિલ્મોએ અપાવી. ફિલ્મોની સાથે કંગના ફેશનની દુનિયામાં પણ સક્રિય છે.

દીપિકા પાદુકોણ

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

દીપિકા નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે. તેમના પિતા પ્રકાશ પાદુકોણ દેશના બેડમીંટન પ્લેયર રહ્યા છે. ૨૦૦૬ માં કિંગફિશર કેલેન્ડર ગર્લ બનવા અને મ્યુઝીક આલ્બમમાં આવ્યા બાદ તેમને ફિલ્મ ઓફર થઇ. ૨૦૦૭ માં તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' માં દેખાઈ હતી. દીપિકાનાં નામે કોકટેલ, યે જવાની હૈ દીવાની, ગોલીઓકી રાસલીલા-રામલીલા', ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, પીકુ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો છે. આ દિવસોમાં તે પોતાની હોલીવુડ ફિલ્મમાં પણ બીઝી છે.

હુમા કુરેશી

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

હુમા કુરેશીએ ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' મારફતે બીટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી ફિલ્મથી જ તેમણે જામીને સુરખીઓ મેળવી હતી. આ સિવાય 'બદલાપુર', 'ડેઢ ઈશ્કિયા' જેવી ફિલ્મોમાં તેમનાં વખાણ થયા હતા.

જેકલીન ફર્નાન્ડીઝ

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

શ્રીલંકન બ્યુટી જેકલીને ફિલ્મ 'અલાદીન' થી બીટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. કરિયરમાં આવેલા ઉતર ચઢાવ બાદ ૨૦૧૪ માં તે સલમાન ખાન ઓપોઝીટ ફિલ્મ 'કીક' માં દેખાઈ હતી જે સુપરહિટ સાબિત થઇ હતી.

 

The post Women’s Day Special : કોઈ ગોડફાધર વગર આ એક્ટ્રેસીસે બોલીવુડમાં બનાવી ઓળખ appeared first on Vishva Gujarat.

Kapil Sharma એ લીધો એવો નિર્ણય, જેનાથી તેમના ફેંસ થશે ખુશ

$
0
0

Comedy king Kapil Sharma pledges to donate eyes

કોમેડિયન અને એક્ટર Kapil Sharma એ તેમની આંખો દાન કરવાનો નિર્ણય લીધો છે. આ એલાન  Kapil Sharma એ રાષ્ટ્રીય નેત્રહીન ક્રિકેટ ટીમના મેમ્બર્સથી પ્રભાવિત થઈને લીધો છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો' માં નેત્રહીન ક્રિકેટ ટીમને બોલાવમાં આવી હતી. તેમની સાથે વાતચીત કરતા દરમિયાન કપિલ એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે પોતાની આંખો દાન કરવાનો નિર્ણય લીધો છે.

નેત્રદાન કરવાના પોતાના નિર્ણય પર Kapil Sharma કહ્યું કે, આપણને એવો અંદાજો હોતો નથી કે, આપણા મૃત્યુ પછી શરીરનો એક નાનો ભાગ પણ કોઈના માટે વધારે કામ આવી શકે છે અને તેમને એક નવી જિંદગી પણ આપી શકે છે. કપિલે કહ્યું કે, જો કોઈ તેમની આંખોથી જોઈ શકશે તો તેમને વધારે ખુશી મળશે. હકીકતમાં કપિલનું આ કામ પ્રશંસનીય છે.

The post Kapil Sharma એ લીધો એવો નિર્ણય, જેનાથી તેમના ફેંસ થશે ખુશ appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી Amy Jackson ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી Amy Jackson ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બ્રિટિશ મોડલ Amy Jackson એ તાજેતરમાં પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તસ્વીરો તેમને સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એક તસ્વીરમાં તે અભિનેતા સલમાન ખાન સાથે જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જ્યારે એક તસ્વીરમા તે બેડ પર સુતેલી નાઈટ વિયરમાં જોવા મળી રહી છે. બાકી તસવીરો તેમને અલગ-અલગ લોકેશન પર ક્લિક કરાવી છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, એમી જેક્સને બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે અભિનેતા અક્ષય કુમાર સાતે ફિલ્મ ‘સિંહ ઇઝ બ્લિંગ' માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સનની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post બોલીવુડ અભિનેત્રી Amy Jackson ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.


જાણો કોના નામનું સિંદૂર લગાવે છે અભિનેત્રી Rekha?

$
0
0

Rekha was secretly married to Sanjay Dutt

બોલિવુડની સદાબહાર એક્ટ્રેસ Rekha નું જીવન રહસ્યોથી ભરેલું છે. Rekha ના અંગત જીવનથી લઈને મીડિયામાં તમામ પ્રકારની વાત કરવામાં આવે છે. તેમનું ઘણા સ્ટાર્સની સાથે નામ જોડવામાં આવ્યું છે, તો બીજી તરફ સૌથી વધારે ચર્ચા રેખાની માંગમાં ભરેલ સિંદૂરની હોય છે.

રેખા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આ ખબર અચાનક વાયરલ થવા લાગી કે, બોલિવુડ એક્ટ્રેસ રેખા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે. આ ખબર લોકો લેખક યાસીર ઉસ્માનનું પુસ્તક 'રેખા ધ અનટોલ્ડ સ્ટોરી' ના અહેવાલથી આપી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, યાસીરે તેમના આ પુસ્તકમાં આ વાતનો ખુલાસો કરતા લખ્યું છે કે, રેખા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે.

સંજય દત્તે મીડિયાની સામે આવી આ પ્રકારની ખબરોને અફવાહ જણાવી હતી
જો કે, જ્યારે આ વિશે યાસીર ઉસ્માન સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, મેં મારા પુસ્તકમાં સિંદૂર વિશે કોઈ ખુલાસો કર્યો નથી. વાસ્તવમાં આ પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૧૯૮૪ માં રેખા અને સંજય ફિલ્મ જમીન આસમાનમાં સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેના અફેરની ખબર પણ આવવા લાગી હતી. તે દરમિયાન રેખા અને સંજયના મેરેજની ખબર પણ સામે આવી હતી પરંતુ પછી ખુદ સંજય દત્તે મીડિયાની સામે આવી આ પ્રકારની ખબરોને અફવાહ જણાવી હતી.

The post જાણો કોના નામનું સિંદૂર લગાવે છે અભિનેત્રી Rekha? appeared first on Vishva Gujarat.

બસ ૪ દિવસ…શું ‘Commando 2’કંઈ કમાલ કરી શકશે?

$
0
0

Logan vs Commando 2 The Black Money Trail box-office collection

ફિલ્મ 'Commando 2' ને ફિલ્મ 'લોગન' તરફથી બોક્સ ઓફિસ પર ટક્કર મળી હતી. હવે વિદ્યુત જામવાલની ફિલ્મ પાસે 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ની રીલીઝ પહેલા કમાણી કરવા માટે ૪ જ દિવસ બાકી છે. બોલિવુડના નવા એક્શન સ્ટાર વિદ્યુત જામવાલે 'કમાંડો ૨' ની સાથે બોક્સ ઓફિસ પર જબરદસ્ત વાપસી કરી છે. ભલે આ ફિલ્મને ક્રીટીક્સ તરફથી સારા રિવ્યુ ના મળ્યા હોય પરંતુ તેનાથી ફિલ્મની કમાણી પર કોઈ અસર પડી નથી.

ઉલ્લેખનીય છે કે, હોલિવુડ ફિલ્મ લોગનને ક્રિટીક્સ અને ફેંસ તરફથી વધારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ભારતમાં આ હોલિવુડ ફિલ્મે અત્યાર સુધી ૧૦.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. વાસ્તવમાં આ આંકડા વિદ્યુતની 'કમાંડો ૨' કરતા વધારે છે. જો વાત કરવામાં આવે 'કમાંડો ૨' ના પ્રથમ દિવસની કમાણીની તો આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૫.૧૪ કરોડ રૂપિયા કમાવવામાં સફળ રહી છે.

જો નંબરની વાત કરવામાં આવે તો 'કમાંડો ૨' એ પ્રથમ દિવસની કમાણીના મામલે 'ઓકે જાનુ' અને 'ધ ગાજી અટેક' ને પાછળ છોડી દીધી છે. જેમણે ક્રમશ પ્રથમ દિવસે ૪.૦૮ કરોડ અને ૪.૨૫ કરોડની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિપુલ અમૃત શાહની ફિલ્મ 'કમાંડો ૨' દર્શકો વચ્ચે આવી ચુકી છે. ફિલ્મના નિર્દેશક દેવેન ભોજાણી છે. આ ફિલ્મ પણ એક્શન થીલ્રર છે. જેમાં કમાન્ડોની લાજવાબ એક્શન બતાડવામાં આવી છે. આ ફિલ્મમાં જોઈએ એક્શન સીન હોલીવુડને ટક્કર આપતા નજરે પડે છે.

ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઈશા ગુપ્તા, આદીલ હુસેન અને ફ્રીડી દારુવાલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની મૂળ સ્ટોરી ફર્સ્ટ ફિલ્મ બાદ શરૂ થાય છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કમાન્ડો કરણવીર ડોગરા જેમનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે તેમને એક મિશન પર મોકલવામાં આવે છે અને આ મિશનમાં તેમની જોડે અદા શર્મા અને ફ્રીડી જાય છે.

આ મિશનમાં વિદ્યુતની મુલાકાત ઈશા ગુપ્તા સાથે થાય છે. ઈશાના પતિ એક વિકલાંગ છે અને તે વ્હીલચેર પર જ રહે છે. પરંતુ બ્લેકમનીના મોટા રેકેટમાં સામેલ છે. તેવા સમયે કમાન્ડો બ્લેક મનીના આ રેકેટના પર્દાફાશ માટે નીકળે છે. આગળ સ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવે છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post બસ ૪ દિવસ… શું ‘Commando 2’ કંઈ કમાલ કરી શકશે? appeared first on Vishva Gujarat.

Mijwan Summer 2017 માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

$
0
0

Mijwan Summer 2017 માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

Mijwan Fashion Show1

ગઈકાલે મુંબઈમાં એનજીઓ Mijwan વેલફેર સોસાયટી માટે શાહરૂખ અને અનુષ્કા શર્માએ રેમ્પવોક કર્યું હતું. આ ફેશન શોને જોવા અભિનેત્રી શ્રીદેવી, હુમ કુરેશી, સંગીતા બિજલાની, નીતુ અને શ્રેયા સરન જેવી ઘણી હસ્તીઓ પહોચી હતી. 

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

તમને જણાવી દઈએ કે, આ ફાઉન્ડેશનને ફેમસ અભિનેત્રી શબાના આઝમીના પિતા અને દિવંગત શાયર કૈફી આઝમીએ શરુ કર્યું હતું.

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

૪૦ કારીગરોથી શરુ થયેલ આ ફાઉન્ડેશન હવે ૩૦૦ કારીગરોને રોજગાર આપી રહ્યું છે. મિજવાન વેલફેર સોસાયટીનું સંચાલન શબાના આઝમી કરે છે અને આ શો તેમણે આયોજિત કર્યો હતો.

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

મિઝવાન સમર ૨૦૧૭ ફેશન શોમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર ડ્રેસમાં અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાન પણ હાજર હતા.  જ્યારે રેમ્પ વોક કરતી મોડલ્સની વચ્ચે શાહરૂખ અને અનુષ્કાની એન્ટ્રી થઇ તો લોકો જોતા રહી ગયા હતા.

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

ઉલ્લેખનીય છે કે, નારી સશક્તિકરણની વાત કરી શાહરૂખ કદાચ અનુષ્કાના સમર્થનમાં આવવાનો ઈશારો કરી રહ્યા છે. વાસ્તવમાં અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'ફિલૌરી' ને લઈને કેટલાક મીડિયા સંસ્થાનોમાં કાલ્પનિક સ્ટોરી કરી હતી. આગળ જુઓ વધુ ફોટા...

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

મિજવાન સમર ૨૦૧૭ માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો

The post Mijwan Summer 2017 માં જોવા મળ્યો બોલિવુડ સેલેબ્સનો જલવો appeared first on Vishva Gujarat.

‘સુમિત સંભાલ લેગા’ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos

$
0
0

Manasi Parekh

માનસી પારેખ

Manasi1

ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ Manasi Parekh મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. માનસી પારેખે તાજેતરમાં તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

માનસી પારેખ

Manasi2

ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

માનસી પારેખ

Manasi3

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે.

માનસી પારેખ

Manasi4

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

માનસી પારેખ

Manasi5

આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

માનસી પારેખ

Manasi6

માનસી પારેખ

Manasi7

માનસી પારેખ

Manasi8

(Courtesy : Instagram)

The post ‘સુમિત સંભાલ લેગા’ ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos appeared first on Vishva Gujarat.

અભિનયના ડૉ. ડેન્ગ Anupam Kher નો આજે જન્મ દિવસ

$
0
0

Anupam Kher birthday today

Birthday Special : Anupam Kher

Birthday Special : Anupam Kher

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા અભિનેતા હોય છે જે દરેક રોલમાં સેટ થઈ જતા હોય છે, તેમાં એક અનુપમ ખેર પણ છે જેમનો આજે બર્થડે છે. અનુપમ ખેરનો જન્મ આજના દિવસે ૧૯૫૫ માં હિમાચલ પ્રદેશમાં થયો હતો. ભૂમિકા વિલનની હોય, પોલીસની હોય અથવા કોમેડિયનની હોય દરેક રોલમાં તેઓ પોતાની છાપ છોડી જાય છે. હવે જાણો અનુપમ ખેર વિશે ખાસ વાતો....

Birthday Special : Anupam Kher

Birthday Special : Anupam Kher

- ૧૯૮૨ ની ફિલ્મ આગમન થી અનુપમ ખેરે હિન્દી ફિલ્મમાં આવ્યા હતા.

- સારાંશ ફિલ્મ માટે અનુપમ ખેરની પહેલા મહેશ ભટ્ટની પ્રથમ પસંદગી સંજીવ કુમાર હતી પરંતુ અનુપમની એક્ટિંગ જોઈ મહેશ ભટ્ટ ખુશ થઈ ગયા હતા.

- અનુપમ ખેરને 'પદ્મ શ્રી પુરસ્કાર' વડે સમ્માનિત કરવામાં આવ્યા છે.

Birthday Special : Anupam Kher

Birthday Special : Anupam Kher

- ફિલ્મ સારાંશ માટે તેમને ૧૯૮૪ માં બેસ્ટ અભિનેતા અને બેસ્ટ કોમેડિયન માટે અનુપમ ખેરને ૫ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. અનુપમ ખેરના નામ ૮ વખત બેક ટુ બેક ફિલ્મફેર એવોર્ડ જીતવાનો પણ રેકોર્ડ છે.

- નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માંથી અભ્યાસ કરી ચુકેલા અને ત્યાં ચેરમેન પણ રહી ચુક્યા છે.

Birthday Special : Anupam Kher

Birthday Special : Anupam Kher

- અભિનેતા બન્યા પહેલા અનુપમ ખેર ઘણા દિવસોથી સ્ટ્રગલ કરી રહ્યો હતો. કેટલીક વખત તો પૈસા પણ હતા નહિ તેમની જોડે.

- એક્ટિંગની સાથે સાથે અનુપમ ખેર મિમિક્રી પણ કરે છે. ખાસ કરીને તેઓ વિદેશીઓની મિમિક્રી અપ્રતિમ રીતે કરે છે.

Birthday Special : Anupam Kher

Birthday Special : Anupam Kher

- ડેડી અને મેને ગાંધી કો નહિ મારા ફિલ્મો માટે અનુપમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

- અનુપમ ખેરે જેનિફર લોરેન્સની ૨૦૧૩ની ફિલ્મ સિલ્વર લાઈનિંગ પ્લેયબુકમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.

- અનુપમ ખેરે બ્રિટિશ અભિનેત્રી પરમિંદર નાગરાના પિતાનો રોલ બે વખત ભજવ્યો છે.

The post અભિનયના ડૉ. ડેન્ગ Anupam Kher નો આજે જન્મ દિવસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images