Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

…તો આ છે Kapil Sharma ની હમસફર, શેર થયો ફોટો

$
0
0

Kapil Shrma

Kapil Sharma એક કોમેડિયન અને એક્ટરના રૂપમાં ફેમસ છે. ઘણીવાર તેમને તેમના મેરેજને લઈને પ્રશ્નો કરવામાં આવે છે. જેને તેઓ ઘણીવાર ટાળી દેતા હોય છે. પરંતુ હવે Kapil Sharma એ ટ્વીટર પર તેમના પ્રેમનો ઇજહાર કર્યો છે. જો કે, કપિલ શર્મા તેમની પ્રોફેશનલ અને અંગત વાતો ફેંસ સાથે શેર કરતા રહે છે પરંતુ મેરેજ અને ગર્લફ્રેન્ડના નામ પર તે ચૂપ થઇ જાય છે. કપિલ શર્માએ ટ્વીટર પર તેમની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે એક ફોટો શેર કરતા લખ્યું કે, તે તેમને વધારે પ્રેમ કરે છે. ફોટો શેર કરતા કપિલે લખ્યું કે, હું એવું નહિ કહું કે, તે મારી બેટર હાફ છે, ગિન્ની હું તને પ્રેમ કરું છુ.

ઘણીવાર કપિલ શર્મા તેમના શોમાં હિરોઈનો સાથે ફલર્ટ કરતા જોવા મળે છે પરંતુ કોઈએ એવું વિચાર્યું ન હોતું કે, એક દિવસ તે જાહેરમાં તેમના પ્રેમનો એકરાર કરશે. જો કે, એક એપિસોડમાં બાબા રામદેવ પણ તેમને મેરેજ કરવાની સલાહ આપી ચૂક્યા છે. એટલું જ નહિ કપિલ શર્મા ઘણીવાર તેમના કોમેડી શોમાં જાહેરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પ્રતિ ક્રશ વ્યક્ત કરતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગિન્ની જલંધરની છે અને કપિલની કોલેજ ફ્રેન્ડ પણ છે.

તેની પહેલા કપિલ શર્માનું નામ પ્રીતિ સીમોસ સાથે જોડવામાં આવ્યું હતું. પ્રીતિ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો ની ક્રિએટીવ ડાયરેક્ટર રહી ચૂકી છે. આજે કપિલ શર્મા જે સ્થાન પર છે તેમાં પ્રીતિનું પણ એટલુ જ યોગદાન છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલની પહેલા કોમેડી સર્કસ શો દરમિયાન કપિલ અને પ્રીતિની મુલાકાત થઈ હતી. તે શો દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલ દરમિયાન બન્નેની ખાસ ફ્રેન્ડ બની ગયા હતા. જો કે, કપિલ શર્માએ ક્યારેય પણ તેમના અને પ્રીતિના રિલેશન વિશે ખુલાસો કર્યો નથી.

The post … તો આ છે Kapil Sharma ની હમસફર, શેર થયો ફોટો appeared first on Vishva Gujarat.


ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી Nia Sharma નો હોટ અંદાજ

$
0
0

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી Nia Sharma નો હોટ અંદાજ

સીરીયલ જમાઈ રાજા બાદ અભિનેત્રી Nia Sharma ઘણા દિવસોથી નાના પરદાથી દુર હતી. તાજેતરમાં જ નિયા શર્માના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ


જેમાં નિયા શર્મા બ્લેક કલરની ડ્રેસ અને બ્લેક લિપસ્ટિક લગાવેલી જોવા મળી રહી છે. આ ફોટોસ નિયા શર્માના નવા વિડીયો સોન્ગ ‘Raat Ki’ ની શુટિંગ બાદ કરાવેલ ફોટોશૂટની છે.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

છેલ્લા વર્ષે બ્રિટેનની એક મેગેઝીને પોતાના સર્વેના આધારે એશિયાની ત્રણ સૌથી સેક્સી મહિલાઓમાં એક હતી. સ્ક્રીન પરથી ગુમ થયેલી નિયા શર્માએ ફરીથી સ્ક્રીન પર આવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

નિયા શર્મા હવે ચાહકો માટે એક અલગ પ્લેટફોર્મ પરથી તેમને જોવા મળશે.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

તમને જણાવી દઈએ કે, નિયા વિક્રમ ભટ્ટના પ્રોડક્શનમાં બન્યા રહેવા માટે વેબ સીરીઝ ‘ટુવિસ્ટેડ’ માં જોવા મળવાની છે. આ બોલ્ડ વેબ સીરીઝમાં નિયા શર્માની સામે મોડલ-અભિનેતા નમિત ખન્ના હશે. તેમાં નિયા શર્માનું લુક ખુબ જ હોટ છે.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

તેમની સેંસેશનલ કેમેસ્ટ્રી ઓડિયન્સને પસંદ આવી શકે છે. નિયા શર્મા વેબ સીરીઝ માટે શુટિંગ શુટિંગ કરી રહી છે. શૂટના દરમિયાન નિયા શર્માની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે..

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી નિયા શર્માનો હોટ અંદાજ

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે.

The post ફરીથી જોવા મળ્યો ટીવી અભિનેત્રી Nia Sharma નો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.

ઇન્તઝાર ખતમ! આ દિવસે રીલીઝ થશે ફિલ્મ ‘Fukrey Returns’

$
0
0

Pulkit Samrat Starrer Fukrey Returns to release on 8th December

વર્ષ ૨૦૧૩ માં આવેલ રિચા ચડ્ડા, પુલકિત સમ્રાટ અને અલી ફઝલ સ્ટારર ફિલ્મ 'ફૂકરે' ની સિકવલ 'Fukrey Returns' નું શૂટિંગ પૂર્ણ થવામાં બસ થોડા જ દિવસ બાકી છે અને બહુ જલ્દી લોકો સિલ્વર સ્ક્રીન પર આ જુગાડુઓને એક સાથે જોઈ શકશો. પ્રોડક્શન કંપની એકસેલ એન્ટરટેનમેન્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ ટીઝર પોસ્ટર લોન્ચ કર્યું છે અને તેની સાથે ફિલ્મની રીલીઝ ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. આ ટીઝર પોસ્ટરને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળ્યો છે.

ફિલ્મના ટીઝર પોસ્ટર અને રીલીઝ ડેટના એનાઉન્સમેન્ટ પછી થોડી મિનિટ બાદ ફિલ્મ ફુકરેના લીડ સ્ટાર્સ પુલકિત સમ્રાટ અને અલી ફઝલે તેમની ખુશી ટ્વીટર પર શેર કરી હતી. બોલિવુડ એક્ટર અલી ફઝલ જે અત્યારે હોલિવુડમાં તેમની ફિલ્મ વિક્ટોરિયા અને અબ્દુલનું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે પણ ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે, મૃગદીપ સિંહ લાંબા નિર્દેશિત આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર્સ વરુણ શર્મા, રિચા ચડ્ડા, મનજોત સિંહ અને પ્રિય આનંદ પણ મેઈન રોલમાં છે. એકસેલ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ ફરહાન અખ્તર અને રીતેશ સિધવાની દ્ધારા સહ-નિર્મિત, કોમેડી ડ્રામા 'ફુકરે રિટર્ન્સ' નું શૂટિંગ મુંબઈ, નવી દિલ્હી અને દક્ષિણ આફ્રિકામાં શૂટ થયું છે. તમને જણાવી દઈએ કે, ફુકરે રિટર્ન્સ કોમેડી ફિલ્મ ફુકરેની સિકવલ છે. જેને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

The post ઇન્તઝાર ખતમ! આ દિવસે રીલીઝ થશે ફિલ્મ ‘Fukrey Returns’ appeared first on Vishva Gujarat.

મામા Salman Khan સાથે કંઇક આ રીતે મસ્તી કરી રહ્યો છે આહિલ

$
0
0

Salman Khan

Salman Khan

aahil1

Salman Khan એ તાજેતરમાં ડિરેકટર કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. બુધવારે સલમાનની બહેન અર્પિતા ખાને ઇન્સ્ટાગ્રામ પર સલમાનનો ફોટો પોસ્ટ કર્યો છે.

સલમાન ખાન

aahil2

આ ફોટામાં સલમાન ભાણિયા આહિલ શર્માની સાથે રમતા જોવા મળ્યા હતા. એક ફોટામાં આહિલ તેમની ઉપર ઉભો છે તો બીજા ફોટામાં આહિલ સલમાન સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યો છે.

સલમાન ખાન

aahil3

આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.

સલમાન ખાન

aahil4

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સલમાન ખાન આહિલને લઈને બિગબોસના સેટ પર પહોચ્યા હતા. સલમાન રિયાલીટી શો 'બિગબોસ' ના અંતિમ 'વિકેન્ડ કા વાર' એપિસોડનું શૂટિંગ કરતા હતા અને શૂટિંગ દરમિયાન તેમની બહેન અર્પિતા અને પતિ આયુષ શર્મા પુત્ર આહિલની સાથે તેમને મળવા પહોચ્યા હતા.

સલમાન ખાન

Salman Khan1

અર્પિતા અને આયુષનો પુત્ર અને સલમાનનો ભાણિયો આહિલ ઘણીવાર તેના ક્યુટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ આહિલ ચર્ચામાં રહે છે. આગળ જુઓ વધુ ફોટા...

સલમાન ખાન

Salman Khan2

સલમાન ખાન

Salman Khan4

સલમાન ખાન

Salman Khan5

સલમાન ખાન

Salman Khan7

સલમાન ખાન

Salman Khan8

The post મામા Salman Khan સાથે કંઇક આ રીતે મસ્તી કરી રહ્યો છે આહિલ appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Aishwarya Rai ના પિતાનું અવસાન, લીલાવતી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

$
0
0

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away6

Aishwarya Rai ના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

બોલીવુડ અભિનેત્રી Aishwarya Rai Bachchanનાં પિતા કૃષ્ણારાજ રાયનું અવસાન થઇ ગયું છે. મીડિયામાં આવેલ રિપોર્ટ્સ અનુસાર કૃષ્ણા રાજે ગઈ કાલે સાંજે ૪ વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પોતાનાં અંતિમ શ્વાસ લીધા હતા.

Aishwarya Rai ના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

પિતાનું અવસાન થવાથી એશ્વર્યા રાય પર દુઃખોનો પહાડ તૂટી પડી ગયો છે. આ દુઃખ ભરેલા માહોલમાં એશ્વર્યા અને તેમના પરિવારવાળાને સાંત્વના આપવા માટે બોલીવુડ જગતનાં સેલેબ્સ અને તેમના કેટલાક નજીકનાં સબંધી કૃષ્ણારાજ રાયના ઘરે પહોંચ્યા હતા.

એશ્વર્યા રાયના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

અનિલ અંબાણી તેમજ તેમની પત્ની ટીના અંબાણી, અભિનેતા રણધીર કપૂર, કૃણાલ કપૂર, ફિલ્મમેકર ગોલ્ડી બહલ, સોનાલી બેન્દ્રે અને સંજય લીલા ભણસાલીનું કૃષ્ણારાજ રાયના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તે સિવાય પણ બીજા કેટલાક સેલેબ્રીટીઝ પણ તે સમયે કૃષ્ણારાજ રાયનાં ઘરે પહોંચ્યા હતા.

એશ્વર્યા રાયના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના પિતાનાં ઘરે તેના સસરા એટલે કે અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. તે સિવાય અંતિમ સંસ્કારમાં એશ્વર્યાની સાથે કામ કરી ચૂકેલ તેમના ઘણા જ નજીકનાં મિત્ર અભિનેતા શાહરૂખ ખાન પણ પહોંચ્યા હતા.

એશ્વર્યા રાયના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

કૃષ્ણારાજ રાયને અંતિમ સંસ્કાર કાલે જ કરવામાં આવ્યો હતો, જેના માટે તેમને વિલે પાર્લેનાં સ્મશાન ઘટ લઇ જવામાં આવ્યા હતા.

એશ્વર્યા રાયના પિતાનું અવસાન

Aishwarya Rai father Krishnaraj Rai Passes Away

The post અભિનેત્રી Aishwarya Rai ના પિતાનું અવસાન, લીલાવતી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ appeared first on Vishva Gujarat.

આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

$
0
0

TV

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita

સામાન્ય રીતે આપણા ફેવરેટ TV  સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા TV સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે.

તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha

 

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.


Phillauri માં ભૂતનો રોલ પ્લે કરવામાં અદ્દભુત આનંદ આવ્યો: અનુષ્કા શર્મા

$
0
0

Why Anushka Sharma chose to play a ghost in Phillauri

અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'Phillauri' માં એક ભૂતના રૂપમાં દુલ્હનનો રોલ પ્લે કરી રહી છે. આ રોલ વિશે અનુષ્કાનું કહેવું છે કે, તેને ભૂતનો રોલ પ્લે કરવામાં વધારે મજા આવી. અનુષ્કાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેને એક ભૂતનો રોલ પ્લે કરવામાં વધારે મજા આવી છે. કારણકે સામાન્ય રીતે દરેક ફિલ્મમાં જીવિત કેરેક્ટરનો રોલ પ્લે કરી કંટાળી ગઈ હતી. તમારે પણ હંમેશા કંઈ અલગ કરતુ રહેવું જોઈએ. અનુષ્કાને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, તેને સૌથી વધારે શું કરવામાં મજા આવે છે તો તેણે કહ્યું કે, તે અભિનય અને ફિલ્મ નિર્માણ બંનેનો આનંદ લે છે.અનુષ્કાનું કહેવું છે કે, તે દબાણમાં આવી વધારે સારું પ્રદર્શન કરી શકે છે. ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોએ જે પ્રકારે 'ફિલ્લૌરી' ના ટ્રેલર વિશે સારી પ્રતિક્રિયા આપી છે, તેનાથી અનુષ્કા વધારે ખુશ છે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા સ્ટારર 'ફિલ્લૌરી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અનુષ્કાએ ટ્વીટર પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી હતી. ફિલ્મ 'ફિલ્લૌરી' માં અનુષ્કા શર્મા એકદમ નવા અંદાજ અને નવા રોલમાં નજર આવી રહી છે. આ રોલમાં અનુષ્કાને જોવાની તમે કલ્પના પણ કરી હશે નહિ. જી હાં, ટ્રેલરમાં અનુષ્કા શર્મા એક ભૂતનો રોલ પ્લે કરી રહી છે, જેની અંતિમ ઈચ્છા પૂર્ણ થઇ શકી નથી અને હજુ પણ ભટકી રહી છે અને જે ફક્ત હીરો (સૂરજ શર્મા) ને જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સૂરજ અગાઉ 'લાઈફ ઓફ પાઈ' ફિલ્મમાં નજર આવ્યો હતો.

જો કે, 'ફિલ્લૌરી' એક લવ સ્ટોરી છે, જેમાં અનુષ્કા શર્માની સાથે અભિનેતા દિલજીત દોસાંજ, સૂરજ શર્મા સિવાય મેહરીન કૌર પણ છે. અનુષ્કાનું ભૂત એક ગોલ્ડન લહેંગામાં નજર આવી રહ્યું છે. આ પંજાબનો એક પારંપરિક ડ્રેસ છે. ફિલ્લૌરીનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું છે. આ ફિલ્મ માર્ચ ૨૦૧૭ માં થિયેટરમાં રિલીઝ થશે.

The post Phillauri માં ભૂતનો રોલ પ્લે કરવામાં અદ્દભુત આનંદ આવ્યો: અનુષ્કા શર્મા appeared first on Vishva Gujarat.

….તો કારણે Kapil Sharma એ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે કરી મારપીટ

$
0
0

Sunil Grover & Kapil Sharma Get In A Physical Brawl On A Flight

ફેમસ કોમેડિયન Kapil Sharma નાં ફેંસ માટે વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. સુત્રો મુજબ, કપિલ શર્મા પોતાની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. જેમાં સુનીલ ગ્રોવર પણ સામેલ હતા. કપિલની ટીમ સિડની અને મેલબોર્નમાં શો કરવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. તે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા.

રીપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, કપિલ શર્માએ ખૂબ જ શરાબ પીધી હતી. પોતાના નશામાં ધૂત કપિલ શર્મા, સુનીલ ગ્રોવર તરફ ચાલ્યા ગયા. સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા એક જ કેબીનમાં હતા, જ્યાં કપિલ સુનીલ ગ્રોવર સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને પછી તેને મારવાનું શરુ કરી દીધું. જણાવવામાં આવ્યું કે, સુનીલ ગ્રોવર, કપિલ શર્માનાં આ પ્રકારનાં વર્તનથી હેરાન હતા. સુનીલે તેના પર કોઈ પ્રતિક્રિયા ન કરવાનો નિર્ણય કર્યો છે.

રીપોર્ટ મુજબ, કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનું અપમાન કરતા કહ્યું છે કે, 'તું કોણ છે? તારો શો ફ્લોપ થઇ ગયો હતો, તું મારો નોકર છે, તું ઓસ્ટ્રેલિયામાં પણ જે જાતે શો કર્યો તે પણ ફ્લોપ રહ્યો હતો...' આ ઘટનાથી પ્લેનનાં કેટલાક યાત્રી ડરી ગયા હતા. ત્યાર બાદ તેઓએ ઈમરજન્સી લેન્ડીંગની માંગ કરી હતી. ત્યાર બાદ કપિલની ટીમનાં અન્ય સભ્યોએ કપિલ શર્માને શાંત કર્યા હતા.

તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુનીલ ગ્રોવર, કપિલનાં આ વર્તનથી ખૂબ જ ગુસ્સે છે. તે જલ્દી જ 'ધ કપિલ શર્મા શો' ને છોડી શકે છે. અન્ય ટીમનાં સદસ્ય પણ કપિલ શર્માથી ગુસ્સે છે. કારણ કે, કપિલ શર્માએ ફિલ્મોમાં કામ કર્યા બાદ પોતાની ટીમનાં સદસ્યોને 'ટીવી વાળા' બોલાવવાનું શરુ કરી દીધું હતું. જોકે, અમે આ ખબર સાથે અમે સંપૂર્ણ સહમત નથી કરતા.

The post ….તો કારણે Kapil Sharma એ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે કરી મારપીટ appeared first on Vishva Gujarat.

વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

$
0
0

Bollywood

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને Bollywood એક્ટ્રેસ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

 

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

એશ્વર્યાના પિતાના નિધન બાદ Amitabh Bachchan એ શેર કર્યો ભાવુક સંદેશ

$
0
0

Amitabh Bachchan

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનાં પિતા કૃષ્ણારાજ રાયનું નિધન થઇ ગયું છે. કૃષ્ણા રાજે શનિવારે ૪ વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પિતાનું અવસાન થવાથી એશ્વર્યા રાય પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. આ દુઃખ ભરેલા માહોલમાં એશ્વર્યા અને તેમના પરિવારવાળાને સાંત્વના આપવા માટે બોલીવુડ જગતનાં સેલેબ્સ અને તેમના કેટલાક નજીકનાં સબંધી કૃષ્ણારાજ રાયના ઘરે પહોંચ્યા હતા. પોતાના વેવાઈની મોત પર Amitabh Bachchan વધારે ભાવુક થઇ ગયા હતા.

Amitabh Bachchan એ એક ઈમોશનલ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું કે, મોત એક એવો કોલ છે જે આવે છે અને જનારાની યાદ આપણા મનમાં છોડી જાય છે. જીવનના અંતિમ સત્ય અને અંતિમ પડાવનું પોતાનું એક દુઃખ છે. તેના રિતી-રીવાજ, પરંપરાઓ અને દુઃખના સમયમાં સાંત્વના આપવા માટે આવનારા લોકો... અંતિમ સંસ્કાર..શું કહેવું,શું કરવું...!

તમને જણાવી દઈએ કે, કૃષ્ણરાજ રાય ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા અને આ કારણે તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને બહુ જલ્દી ઘરે જવાની રજા મળવાની હતી પરંતુ અચાનક તેમની તબિયત વધારે બગડી ગઈ હતી અને તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણી તેમજ તેમની પત્ની ટીના અંબાણી, અભિનેતા રણધીર કપૂર, કૃણાલ કપૂર, ફિલ્મમેકર ગોલ્ડી બહલ, સોનાલી બેન્દ્રે અને સંજય લીલા ભણસાલી કૃષ્ણારાજ રાયના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તે સિવાય પણ બીજા કેટલાક સેલેબ્રીટીઝ પણ તે સમયે કૃષ્ણારાજ રાયનાં ઘરે પહોંચ્યા હતા.

એશ્વર્યાના પિતાનાં ઘરે તેના સસરા એટલે કે અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. તે સિવાય અંતિમ સંસ્કારમાં એશ્વર્યાની સાથે કામ કરી ચૂકેલ તેમના ઘણા જ નજીકનાં મિત્ર અભિનેતા શાહરૂખ ખાન પણ પહોંચ્યા હતા. કૃષ્ણારાજ રાયના અંતિમ સંસ્કાર ગઈ કાલે જ કરવામાં આવ્યા હતા. જેના માટે તેમને વિલે પાર્લેનાં સ્મશાન ઘાટમાં લઇ જવામાં આવ્યા હતા.

The post એશ્વર્યાના પિતાના નિધન બાદ Amitabh Bachchan એ શેર કર્યો ભાવુક સંદેશ appeared first on Vishva Gujarat.

Confirm! Manveer Gurjar બન્યો ખતરો કે ખેલાડી નો ફર્સ્ટ કન્ટેસ્ટંટ

$
0
0

Manveer Gurjar

Manveer Gurjar એ બિગબોસ સીઝન ૧૦ જીતી તો તેને સલમાન ખાનનો ફેવરિટ માની લેવામાં આવ્યો હતો. ત્યારથી એવું લાગી રહ્યું હતું કે, Manveer Gurjar બહુ જલ્દી બોલિવુડમાં એન્ટ્રી કરશે. શો પછી પણ તેણે એક ઇન્ટરવ્યુમાં પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેની સાથે મનવીર ગુર્જરને ટીવીમાંથી પણ ઓફર આવવા લાગી હતી. એવી ખબર સામે આવી હતી કે, મનવીર બાળકોના એક કોમેડી રીયાલીટી શોમાં મનુ પંજાબી સાથે જોવા મળશે. જો કે, તે દરમિયાન તે કેટલાક ફિલ્મ મેકર્સની ઓફિસની બહાર પણ જોવા મળ્યો હતો.

તેવામાં હવે મનવીરના ફેંસ તે જાણવા માંગે છે કે, અંતે મનવીર ફિલ્મોમાં નજર આવશે કે નાના પડદા પર જોવા મળશે. તો અમે તમને જણાવી દઈએ કે, બિગબોસ સીઝન ૧૦ નો વિજેતા બહુ જલ્દી ટીવી પર ફરીથી જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, મનવીર ફેમસ રિયાલીટી શો 'ખતરો કે ખેલાડી' સીઝન ૮ નો પ્રથમ સ્પર્ધક બની ગયો છે. મનવીરને ઘણા ટાઈમથી આ શો માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો જેના પર મનવીરે હાં કહી દીધી છે. મનવીર ૨૮ માર્ચે સ્પેન જવા માટે રવાના થશે અને ત્યાં 'ખતરો કે ખેલાડી' નું શૂટિંગ શરુ કરશે.

ઉલ્લેખનીય છે કે, ટીવી રિયાલીટી શો બિગબોસ હવે ખતમ થઇ ગયો છે પરંતુ બિગબોસ સીઝન ૧૦ ધમાકેદાર રહી હતી. જો કે, બિગબોસ ૧૦ના શોના કોન્સેપ્ટમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો હતો. બિગબોસ સીઝન ૧૦ માં સેલિબ્રિટીઝની સાથે કોમન મેન પણ જોવા મળ્યા હતા. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, બિગબોસ સીઝન ૧૦ માં કોમન મેન સેલીબ્રીટીઝ પર ભારે પડ્યા હતા. જેમાં કોમન મેન મનવીર ગુર્જરે સેલિબ્રિટીઝને ટક્કર આપી આ ટ્રોફી તેના નામે કરી લીધી છે.

The post Confirm! Manveer Gurjar બન્યો ખતરો કે ખેલાડી નો ફર્સ્ટ કન્ટેસ્ટંટ appeared first on Vishva Gujarat.


સુનીલ ગ્રોવરના વિવાદ પર કોમેડી કિંગ Kapil Sharma એ કરી ટિપ્પણી

$
0
0

Kapil Sharma speaks up on massive fight with Sunil Grover

છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ Kapil Sharma એકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર Kapil Sharma એ સ્પષ્ટતા કરી છે. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી છે. કપિલે લખ્યું કે, 'મારો સૌથી સારો સમય સેલિબ્રેટ કરી રહ્યો હતો અને અચાનક ખબર આવે છે કે મારા અને સુનીલ પાજી વચ્ચે ઝઘડો થઇ ગયો છે. કપિલે કહ્યું કે, ફ્લાઈટમાં થયેલ આ ઝઘડો કોણે જોયો? અને આ ખબર બહાર લઈને કોણ આવ્યું?

કપિલે આગળ લખ્યું કે, કેટલાક લોકોને આ પ્રકારની વસ્તુઓથી વધારે મજા આવે છે. અમે સાથે ખાઈએ છીએ અને સાથે સફર કરીએ છીએ. હું મારા ભાઈને વર્ષમાં ફક્ત એક જ વાર મળું છે અને મારી ટીમ સાથે દરરોજ સમય પસાર કરું છે. ખાસ કરીને સુનીલની સાથે. હું તેને પ્રેમ કરું છુ, તેની ઈજ્જત કરું છુ. જો કે, કપિલે આ વાત સ્વીકારી છે કે, સુનીલ ગ્રોવર સાથે તેણે દલીલ કરી હતી. કપિલે કહ્યું કે, હું ૫ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ તેની પર ગુસ્સે થયો છુ. ભાઈઓમાં આટલું તો ચાલે. અમે શાંતિથી બેસીને આ વિશે વાત કરીશું.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા તેમની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. જેમાં સુનીલ ગ્રોવર પણ સામેલ હતા. કપિલની ટીમ સિડની અને મેલબોર્નમાં શો કરવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. રીપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, કપિલ શર્માએ વધારે ડ્રિંક કર્યું હતું. નશામાં ધૂત કપિલ શર્મા, સુનીલ ગ્રોવર તરફ ચાલ્યા ગયા. સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા એક જ કેબીનમાં હતા, જ્યાં કપિલ સુનીલ ગ્રોવર સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને પછી તેને મારવાનું શરુ કરી દીધું. સુનીલ ગ્રોવર, કપિલ શર્માનાં આ પ્રકારનાં વર્તનથી હેરાન હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનું અપમાન કરતા કહ્યું કે, ‘તું કોણ છે? તારો શો ફ્લોપ થઇ ગયો હતો, તું મારો નોકર છે, તે ઓસ્ટ્રેલિયામાં પણ જે જાતે શો કર્યો તે પણ ફ્લોપ રહ્યો હતો…’ આ ઘટનાથી પ્લેનનાં કેટલાક યાત્રી ડરી ગયા હતા. તેઓએ ઈમરજન્સી લેન્ડીંગની માંગ કરી હતી. ત્યાર બાદ કપિલની ટીમનાં અન્ય સભ્યોએ કપિલ શર્માને શાંત કર્યા હતા. સુનીલ ગ્રોવર કપિલનાં આ વર્તનથી ખૂબ જ ગુસ્સે છે. તે જલ્દી જ ‘ધ કપિલ શર્મા શો’ ને છોડી શકે છે. અન્ય ટીમનાં સદસ્ય પણ કપિલ શર્માથી ગુસ્સે છે. કારણ કે, કપિલ શર્માએ ફિલ્મોમાં કામ કર્યા બાદ પોતાની ટીમનાં સદસ્યોને ‘ટીવી વાળા’ બોલાવવાનું શરુ કરી દીધું હતું.

The post સુનીલ ગ્રોવરના વિવાદ પર કોમેડી કિંગ Kapil Sharma એ કરી ટિપ્પણી appeared first on Vishva Gujarat.

એપ્રિલમાં ‘Baahubali’ની ડબલ ધમાલ, ફરીથી રીલીઝ કરવામાં આવશે જુનું વર્ઝન

$
0
0

Makers to re-release Baahubali The Beginning before part 2 is out

'Baahubali ૨' નું ટ્રેલર એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે, યુટ્યુબ પર તેના વ્યુઝે તમામ રેકોર્ડ તોડી દીધા છે. તો બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ 'Baahubali ૨' થી જબરદસ્ત કમાણીની આશા પણ છે. પરંતુ બાહુબલીને રીલીઝ થયે લગભગ બે વર્ષ થઇ ગયા છે. તેવામાં શું તમને ફિલ્મની જૂની સીરીઝ યાદ છે? જો ના તો. તમને જણાવી દઈએ કે, પ્રોડ્યુસર્સે 'બાહુબલી ૨' પહેલા તમને બાહુબલી બતાવવાની તૈયારી કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી ૨ ના ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના ડિરેકટર રાજામૌલીએ જણાવ્યું હતું કે, બાહુબલી ૨ ના રીલીઝના એક કે બે અઠવાડિયા પહેલા 'બાહુબલી' થિયેટર્સમાં રીલીઝ કરવામાં આવશે. જો કે,તેની રીલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ સિવાય આ વિશે એવું પણ જણાવવામાં આવ્યું નથી કે, તેને કેટલી સ્ક્રીન્સ, ભાષાઓ અને શહેરોમાં ફરીથી રીલીઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post એપ્રિલમાં ‘Baahubali’ ની ડબલ ધમાલ, ફરીથી રીલીઝ કરવામાં આવશે જુનું વર્ઝન appeared first on Vishva Gujarat.

‘Badrinath Ki Dulhania’બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાકેદાર કમાણી

$
0
0

Badrinath Ki Dulhania

આલિયા ભટ્ટ અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ Badrinath Ki Dulhania એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે. તેની સાથે આ ફિલ્મ ૨૦૧૭ ની ચોથી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બદ્રીનાથ કી દુલ્હનિયાએ તેના બીજા વિકેન્ડના અંતિમ દિવસે એટલે કે રવિવારે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરતા આ ફિલ્મે ૭.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારની આ ફિલ્મની ઘરેલું બોક્સ ઓફીસ પર કમાણી ૯૧.૨૨ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. ફિલ્મ બનાવવાથી લઈને તેના પ્રમોશન સુધી ફિલ્મ પર ૫૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જે ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં કમાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ કી દુલ્હનિયા’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ કી દુલ્હનિયા એ શુક્રવાર એટલે કે પ્રથમ દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ની સિકવલ ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે.

બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post ‘Badrinath Ki Dulhania’ બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.

Wedding Album : સંગીતથી લઇ રિસેપ્શન સુધી Aman Verma ના મેરેજની એક ઝલક

$
0
0

Aman Verma

Aman Verma

aman-verma1

બિગબોસના એક્સ-કન્ટેસ્ટંટ અને ટીવી એક્ટર Aman Verma એ વંદના લાલવાની સાથે મેરેજ કર્યા છે. ૧૩ ડીસેમ્બર મંગળવારે મુંબઈમાં ટ્રેડીશનલ સેરેમનીમાં બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા.

અમન વર્મા

aman-verma2

મેરેજ પછી આ કપલે ગ્રાંડ રિસેપ્શન પાર્ટી પણ હોસ્ટ કરી હતી, જેમાં તેમના ફેમિલી મેમ્બર્સ, સંબંધી અને પસંદિત ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. બંનેની મુલાકાત સિરીયલ 'હમને લી હે શપથ' ના સેટ પર થઇ હતી, જેમાં તે ભાઈ-બહેન બન્યા હતા.

અમન વર્મા

aman-verma3

ઉલ્લેખનીય છે કે, બંને પહેલા ૨૦ એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાવાના હતા પરંતુ એક દુર્ઘટનામાં અમનના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ કારણે મેરેજ પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા.

અમન વર્મા

aman-verma4

અમને જણાવ્યું હતું  કે, મેરેજ એક સાદા સમારોહની જેમ થશે. બહુ ઓછા લોકો બંનેના રિલેશન વિશે જાણે છે. જ્યારે અમને ટ્વીટર પર સગાઈનો ફોટો શેર કર્યો, ત્યારે તેમને આ વિશે ખબર પડી.

અમન વર્મા

aman-verma5

૧૩ ડિસેમ્બરે અમનના મુંબઈ સ્થિત આવાસ પર મહેંદી અને સંગીતનું ફંક્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૪ ડિસેમ્બરે મેરેજ અને ત્યારબાદ રિસેપ્શનની ઇવેન્ટ હતી.

અમન વર્મા

aman-verma6

અમન અને વંદનાએ વર્ષ ૨૦૧૫ માં ૧૪ ડિસેમ્બરે સગાઈ કરી હતી. સગાઈ દિલ્હીમાં અમનના ઘર પર થઇ હતી, જ્યાં માત્ર અમન અને વંદનાના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ હાજર હતા.

અમન વર્મા

aman-verma7

વંદના લાલવાની ટીવી એક્ટ્રેસ છે. વંદના CID, ડોલી સજા કે રખના, અદાલત અને ક્રાઈમ પેટ્રોલ જેવી સીરીયલ્સ કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

અમન વર્મા

aman-verma8

અમન વર્મા

aman-1

અમન વર્મા

aman-2

અમન વર્મા

aman11

અમન વર્મા

aman12

અમન વર્મા

aman-3

અમન વર્મા

aman-4

અમન વર્મા

aman-5

અમન વર્મા

aman-6

અમન વર્મા

aman-7

અમન વર્મા

aman-8

અમન વર્મા

aman-9

અમન વર્મા

aman-10

અમન વર્મા

aman-verma1

અમન વર્મા

aman-verma4

 

The post Wedding Album : સંગીતથી લઇ રિસેપ્શન સુધી Aman Verma ના મેરેજની એક ઝલક appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images