Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક?

$
0
0

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput1

બોલિવુડમાં થોડા દિવસ પહેલા એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ એવા ન્યૂઝ પણ સામે આવ્યા હતા કે, સુશાંત 'રાબતા' ની અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput2

પરંતુ પછી કૃતિ સેનને જણાવ્યું કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ છે. કૃતિ સેનને કહ્યું કે, હું ઈચ્છું છુ કે, અંકિતા અને સુશાંત ફરીથી એક થઈ જાય. તે તેમનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput3

પ્રાપ્ત માહિતી મુજબ, સુશાંત અને કૃતિ શૂટિંગ દરમિયાન ફરીથી એકબીજાને ક્લોઝ થઈ ગયા. બંને પહેલા સાથે સમય વિતાવે છે અને પછી પોતાની ડેટિંગની અફવાઓનું ખંડન કરે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput4

સૂત્રો મુજબ, સુશાંત સિંહ રાજપૂતે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ નીકાળી પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા સાથે પોતાના રિલેશનશિપને આગળ વધારવા માંગે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput5

ઉલ્લેખનીય છે કે, સુશાંત અને અંકિતાના પ્રણય સંબધની શરુઆત ઝી ટીવી પર આવેલી સીરીયલ પવિત્ર રિશ્તાથી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં તો આ બંને સ્ટાર લગ્ન કરવાના હતાં, પરંતુ એવું થયું નહિ, તે પહેલા જ બંને સ્ટારે બ્રેકઅપ થયાનો ખુલાસો કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput6

સુશાંતની આગામી ફિલ્મ “એમએસ ધોની” ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત છે. અંકિતા ગયા વર્ષે ટીવી સીરીયલ ''કુછ તો હૈ તેરે મેરે દરમીયા'' માં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

The post શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક? appeared first on Vishva Gujarat.


આજે છે કોમેડિયન સ્ટાર Kapil Sharma નો જન્મદિવસ

$
0
0

Today Birthday Comedian King Kapil Sharma 1

આજે છે કોમેડિયન સ્ટાર Kapil Sharma નો જન્મદિવસ

Kapil Sharma એક ભારતીય કોમેડિયન છે. ફેબ્રુઆરી ૨૦૧૩ માં કપિલ શર્મા ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીનમાં ટોપ ૧૦૦ હસ્તીઓની વચ્ચે પસંદગી પામ્યા હતા અને તેઓ તે યાદીમાં ૯૬ માં સ્થાન પર હતા. અનીલ કપૂરે Kapil Sharma ને પોતાના ફિલ્મમાં એક ભૂમિકા પણ આપી હતી. કપિલ એક બહુમુખી પ્રતિભા ધરાવે છે

કપિલ કોમેડિયન, અભિનેતા અને એક સિંગર પણ છે. તેમના જોક્સ પણ લોકોને પેટ પકડીને હસાવે છે. કપિલ શર્માનો કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' લગભગ છેલ્લા ઘણા વર્ષથી દર્શકોનું મનોરંજન પૂરું પાડે છે.

આજે છે કોમેડિયન સ્ટાર કપિલ શર્માનો જન્મદિવસ

કપિલ શર્માનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પોલીસ ડીપાર્ટમેંટમાં હેડ કોન્સ્ટેબલ હતા. તેમની માતા જનક રાની ગૃહિણી છે. કપિલે એક સ્થાનીય(લોકલ) પીસીઓમાં કામ કરીને કમાવવાની શરૂઆત કરી હતી ત્યારે તેમની ઉંમર ઘણી નાની હતી. તેમણે પોતાનો અભ્યાસ હિંદુ કોલેજ અમૃતસરમાંથી પૂર્ણ કર્યો છે.

કપિલે એમએચ વન પર 'હસદે હસાંદે રહો' શોમાં કામ કર્યું હતું. આ પછી તેમને 'ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ' માં પોતાનો પહેલો બ્રેક મળ્યો હતો. આ તે ૯ રીયાલીટી ટીવી શોમાંથી એક છે જેને કપિલ જીતી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૭ માં કપિલ આ શોના વિનર બન્યા હતા જેમાં તેમને ૧૦ લાખ રૂપિયાની પુરસ્કાર રાશી મળી હતી.

આજે છે કોમેડિયન સ્ટાર કપિલ શર્માનો જન્મદિવસ

આ પછી તેમણે સોની એન્ટરટેઈનમેંટ ટેલીવિઝન પર કોમેડી સર્કસમાં ભાગ લીધો હતો. કપિલ આ શોની સતત ૬ સીઝન જીતી ચૂક્યા છે. કપિલ રીયાલીટી શો 'ઝલક દિખલાજા સીઝન ૬' ના હોસ્ટ પણ રહી ચુક્યા છે. તેમણે કોમેડી શો 'છોટે મિયા' પણ હોસ્ટ કર્યો હતો. શર્માએ 'ઉસ્તાદો કે ઉસ્તાદ' નામના શોમાં પણ ભાગ લીધો હતો.

આજે છે કોમેડિયન સ્ટાર કપિલ શર્માનો જન્મદિવસ

૨૦૧૩ માં કપિલે પોતાના પ્રોડક્શન બેનર K9 હેઠળ પોતાનો કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' લોન્ચ કર્યો જે એક ખૂબ જ મોટી હીટ સાબિત થયો છે. આ શો ભારતનો સૌથી પ્રસિદ્ધ કોમેડી શો છે.

સીએનએન-આઈબીએન ઇન્ડીયન ઓફ ધ યર એવોર્ડ્સમાં કપિલને એન્ટરટેઈનર ઓફ ધ યર એવોર્ડ ૨૦૧૩ થી અમોલ પાલેકર દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. લોક સભા ચૂંટણી ૨૦૧૪ માં તેમને દિલ્હી ચૂંટણી આયોગ દ્વારા દિલ્હીના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

આજે છે કોમેડિયન સ્ટાર કપિલ શર્માનો જન્મદિવસ

કપિલે ૬૦ માં ફિલ્મ ફેર એવોર્ડને કરણ જૌહર સાથે કો-હોસ્ટના રૂપમાં હોસ્ટ કર્યો હતો. સેલીબ્રીટી ક્રિકેટ લીગ ૨૦૧૪ ની ચોથી સિઝનમાં તેઓ એક પ્રેસેંટર હતા. કપિલ યશરાજ ફિલ્મ્સની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવાના હતા પરંતુ પછી તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી. ૧૭ ઓગસ્ટે 'કૌન બનેગા કરોડપતિ' ની ૮ મી સીઝનના પહેલા એપિસોડમાં કપિલને અતિથીના રૂપમાં બોલાવવામાં આવ્યા હતા.

કપિલ શર્માનું નાનપણ અમૃતસરમાં વીત્યું છે પરંતુ અત્યારે તેઓ મુંબઈમાં આલીશાન ઘરમાં રહે છે. કપિલ એક પશુપ્રેમી વ્યક્તિ છે તેમણે પોતાના શોના સેટ પર પણ એક કુતરાને પાળ્યો છે. જેને તેમણે દત્તક લીધો છે અને તેનું નામ તેમણે 'જંજીર' આપ્યું છે.

આજે છે કોમેડિયન સ્ટાર કપિલ શર્માનો જન્મદિવસ

વર્ષ ૨૦૧૨ માં કપિલને કહાની કોમેડી સર્કસ કી માટે બેસ્ટ એક્ટર કોમેડીનો ઇન્ડીયન ટેલીવિઝન એકેડમી એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૩ માં બેસ્ટ સીરીયલ માટે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માટે કપિલ શર્માને એવોર્ડ મળ્યો હતો. સીએનએન આઈબીએનના ઇન્ડીયન ઓફ ધ યરનો એન્ટરટેઈનર ઓફ ધ યર એવોર્ડ કપિલને મળ્યો હતો.

બીગ સ્ટાર એન્ટરટેઈનર એવોર્ડ્સ ૨૦૧૩ મોસ્ટ એન્ટરટેઈનીંગ કોમેડી શો માટે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ને એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૪ માં સ્ટાર ગીલ્ડ એવોર્ડ્સ ૨૦૧૪ માટે બેસ્ટ કોમેડી શોમાં 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ને એવોર્ડ મળ્યો હતો.

કપિલ શર્માએ તાજેતરમાં જ અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેમણે ૪ હિરોઈન સાથે રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મે સારો બીઝનેસ કર્યો છે અને કપિલ અત્યારે આ ફિલ્મની સકસેસ માણી રહ્યા છે.

The post આજે છે કોમેડિયન સ્ટાર Kapil Sharma નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે Alia Bhatt

$
0
0

Bollywood Actress Alia Bhatt holidays in London 1

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે Alia Bhatt

બોલીવુડ અભિનેત્રી Alia Bhatt આ દિવસોમાં લંડનમાં હોલીડે એન્જોય કરવા પહોંચી છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ લંડનમાં મિત્રોની સાથે મળી ખુબ જ મસ્તી કરી રહી છે.

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પોતાના હોલીડેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરી છે. આલિયા ભટ્ટે તસ્વીર શેર કરતા લખ્યું છે ‘હેપ્પી ટાઈમ’.

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બદ્રીનાથ ની દુલ્હનિયા’ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઈ છે.

લંડન ગયા પહેલા આલિયા ભટ્ટે એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ હતી.

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે આલિયા ભટ્ટ

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની ફિલ્મ 'Badrinath Ki Dulhania' એ કમાણીના મામલે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રાખી છે. આ ફિલ્મે ઘરેલું બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડથી વધુ કમાણીનો આંકડો પાર કરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, અ ફિલ્મે ૧૪ દિવસમાં ધમાકેદાર કમાણી સાથે ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ પ્રકારે વરુણ ધવનની ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી ત્રીજી ફિલ્મ છે. આ પહેલા એબીસીડી ૨ અને દિલવાલે આ ક્લબમાં સામેલ થી ચૂકી છે. બીજી તરફ, ૨ સ્ટેટ્સ પછી આ ક્લબમાં સામેલ થનાર આલિયા ભટ્ટની આ બીજી ફિલ્મ છે.

લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે આલિયા ભટ્ટ

ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ કી દુલ્હનિયા’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ કી દુલ્હનિયા એ શુક્રવાર એટલે કે પ્રથમ દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ની સિકવલ ફિલ્મ છે.

ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે.

બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post લંડનમાં કંઇક આવી રીતે હોલીડે એન્જોય કરી રહી છે Alia Bhatt appeared first on Vishva Gujarat.

Sonakshi Sinha એ કર્યો પોતાના કરિયરને લઈને ખુલાસો, જાણો શું છે રાઝ

$
0
0

Astrologer’s Prediction For Sonakshi Sinha Came True

અભિનેત્રી Sonakshi Sinha હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ નૂરનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સિવાય સોનાક્ષી ડાન્સ રિયાલીટી શો નચ બલિયેને પણ જજ કરી રહી છે. તેમજ આ બધા વચ્ચે ચર્ચા થઇ રહી છે કે, સોનાક્ષીને લઈને એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી, જે એકદમ સાચી સાબિત થઇ રહી છે.

જ્યોતિષની ભવિષ્યવાણી સોનાક્ષીનાં કરિયરને લઈને હતી. આમતો સોનાક્ષી જ્યોતિષ વિજ્ઞાનમાં વધારે ભરોસો નથી રાખતી, પરંતુ તેના કરિયરને લઈને કરવામાં આવેલ આ ભવિષ્યવાણી સાચી સાબિત થયા બાદ તેનો વિશ્વાસ વધતો જાય છે.

સોનાક્ષીએ આ ભવિષ્યવાણીનો ખુલાસો પોતે જ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, જ્યોતિષે કઈ રીતે સોનાક્ષી માટે પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી અને આજે જઈને તે સાચી સાબિત થઇ રહી છે. તે જણાવે છે કે, આ ભવિષ્યવાણી કરતા સમયે તે નાની હતી, પરંતુ તેના વિશે સોનાક્ષીએ પોતાના પેરેન્ટ્સને જણાવ્યું હતું.

સોનાક્ષીએ જણાવ્યું કે, 'એક જ્યોતિષે મને કહ્યું હતું કે પુસ્તકો મારા માટે લકી સાબિત થશે. જોકે, હું આ બધી વાતો પણ વિશ્વાસ નથી કરતી અને આ માત્ર એક સારો સંયોગ છે કે, હું એક વાર ફરીથી કોઈ બુક પર આધારિત ફિલ્મમાં કામ કરી રહી છું.'

હકીકતમાં બન્યું એવું કે, વર્ષ ૨૦૧૩ માં આવેલ સોનાક્ષી સિંહાની ફિલ્મ 'લૂટેરા' પ્રસિદ્ધ લેખક ઓ હેનરીનાં ચર્ચિત નોવેલ 'ધ લાસ્ટ ચીફ' પર આધારિત હતી અને હવે તેની આવનાર ફિલ્મ 'નૂર' પણ પાકિસ્તાની પત્રકાર સબા ઈમ્તિયાઝનાં નોવેલ 'કરાચી યૂ કિલિંગ મી' પર આધારિત છે. સોનાક્ષીએ કહ્યું છે કે, આ બંને ફિલ્મો તેના દિલની ઘણી જ નજીક છે.

આ વાત પરથી સોનાક્ષીએ જણાવ્યું કે, 'એક જ્યોતિષે મને કહ્યું હતું કે, પુસ્તકો મારા માટે શુભ રહેશે. જોકે, તેમની વાત સાંભળીને હું હેરાન હતી. કારણ કે, મને પુસ્તકો વાંચવાનો ખાસ શોખ નથી. તેથી જ મને લાગી રહ્યું હતું કે આ વાત મારા માટે કઈ રીતે સાચી પડશે. '

અભિનેત્રી સોનાક્ષી સિંહા અપકમિંગ ફિલ્મ નૂરમાં દેખાશે. સોના ફિલ્મ નૂરમાં સોનાક્ષી એક પત્રકારની ભૂમિકા નિભાવતી દેખાશે. જેના માટે સોનાએ ઘણી જ મહેનત કરી છે. ફિલ્મ પાકિસ્તાની પત્રકાર સબા ઈમ્તિયાઝનાં નોવેલ પર બની છે.

The post Sonakshi Sinha એ કર્યો પોતાના કરિયરને લઈને ખુલાસો, જાણો શું છે રાઝ appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

$
0
0

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

બોલીવુડ અભિનેત્રી Rakhi Sawant પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટીવ જોવા મળી રહી છે. રાખી સાવંત પ્રતિ દિવસ પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહી છે. રાખી સાવંતે તાજેતરમાં જ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

રાખી સાવંતે રિયાલીટી શો "ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

The post ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

શ્રીદેવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘MOM’નું ટીઝર રિલીઝ

$
0
0

MOM Teaser Sridevi Starrer Looks Like an Intense Thriller

ફિલ્મ 'ઈંગ્લીશ-વિન્ગ્લીશ' માં પોતાની શ્રેષ્ઠ અદાકારીથી દર્શકોનું દિલ જીતનાર શ્રીદેવીની ફિલ્મ 'MOM' નું ટીઝર લોન્ચ થઇ ચુક્યું છે. શ્રીદેવી પોતાની ફિલ્મ 'MOM' સાથે ફરીથી પડદા પર આવવા માટે તૈયાર છે.

શ્રીદેવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ મોમની ટીઝર સોશિયલ મીડિયા પર લોન્ચ થઇ ચુક્યું છે. આ ટીઝરમાં શ્રીદેવીએ એક્ટિંગનો જે જલવો બતાવ્યો છે, તેને જોયા બાદ દરેક એક્ટ્રેસે પોતાની એક્ટિંગ સ્કીલ્સમાં એક નવો ચેલેન્જ મળી ગયો છે.

ક્રાઈસ બેઝ્ડ સ્ટોરી 'મોમ' માં સોતેલી માતાનો પોતાની પુત્રી સાથે સંઘર્ષની કહાની છે. અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. હવે બોલીવુડ તે સ્તર પર આવી ગયું છે, જ્યાં માતાની કહાનીઓ સાથે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રવિના ટંડનની ફિલ્મ માતૃનું ટ્રેલર પણ રિલીઝ થઇ ચુક્યું છે, જેમાં એક માતાનો સંઘર્ષ રેપીસ્ટો વિરુદ્ધ બતાવવામાં આવ્યું છે. મોમની સ્ટોરી એક માતાનાં કોન્ફિલિક્ટની વાર્તા છે. મોમ ફિલ્મ ૧૪ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

The post શ્રીદેવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘MOM’ નું ટીઝર રિલીઝ appeared first on Vishva Gujarat.

જાણો…કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ!

$
0
0

Dharmesh Yelande

કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ?

dharmesh5

ડાંસની દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવ્યા પછી ડાંસર Dharmesh Yelande એ પોતાની રાહ જાતે બનાવી છે, જે સફળતાની મંજીલ તરફ જાય છે. કારકિર્દીની સફળતા પછી અંગત જીવનની એક પરીક્ષા ધર્મેશ પાસ કરી શક્યા નહિ.

ધર્મેશ યેલાન્દે

dharmesh2

ધર્મેશ આજકાલ સ્ટાર પ્લસનો શો ડાંસ પ્લસમાં જજના રૂપમાં નજર આવી રહ્યા છે અને અપકમિંગ ફિલ્મ બેન્જોમાં પણ તે એક મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. પરંતુ પોતાના પ્રેમીને જીવનસાથી બનાવવા માટે તેણે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh3

ખબર છે કે, ધર્મેશ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ બ્રેશના ખાન સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ બંને પ્રેમીઓ માટે પરેશાની એ છે કે, તેમના પરિવારવાળાએ હજુ સુધી આ સંબંધને મંજુરી આપી નથી.

ધર્મેશ યેલાન્દે

dharmesh4

આ કારણ છે કે, બંને પોતાના મેરેજને અત્યારે પોસ્ટપોન્ડ રાખ્યા છે. જો કે, ધર્મેશ સોશિયલ સાઈટ્સ પર હંમેશા જ આ વાતની ચર્ચા કરે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડને કેવી રીતે પ્રેમ કરે છે અને કઈ રીતે તે તેની સાથે વિતાવેલા દરેક પલના ફોટા સોશિયલ સાઈટ્સ પર શેર પણ કરતા રહે છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh1

ધર્મેશના ફેન્સ તો એવું જ ઈચ્છશે કે, જે પ્રકારે તેણે પોતાની કારકિર્દીમાં મુશ્કેલીનો સામનો કરી આગળ વધ્યો તે પ્રમાણે તે પોતાના જીવનમાં સફળ થાય.

ધર્મેશ યેલાન્દે

dharmesh6

ધર્મેશ યેલાન્દે

dharmesh7

 

The post જાણો… કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ! appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.


સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

Revanth બન્યો ઇન્ડિયન આઇડલનો વિનર, સચિને આપ્યો એવોર્ડ

$
0
0

LV Revanth is the winner of Indian Idol 9

સોની એન્ટરટેનમેન્ટ પર આવનાર સિંગિંગ રિયાલીટી શો ઇન્ડિયન આઇડલે પોતાની નવમી સીઝનનો વિજેતા પસંદ કરી લીધો છે. વિશાખાપટ્ટનમના ૨૭ વર્ષના લોલા વેંકટ Revanth કુમાર શર્માએ નાના પડદાના સિંગિંગ શોને જીતી લીધો છે. મુક્તસર પંજાબના ખુદાબક્શને બીજા અને હૈદરાબાદના પી વીએન એસ રોહિતને ત્રીજું સ્થાન મળ્યું છે. રેવંતનો જીતવાનો અંદાજ પહેલાથી તેના ફેંસ લગાવી રહ્યા હતા. કેટલાક લોકોએ Revanth નું નામ સોશિયલ મીડિયા પર પહેલા જ વિનર બનાવી ઘોષિત કરી દીધું હતું.

રેવંત માટે સૌથી દિલચસ્પ ક્ષણ ત્યારે રહી જ્યારે ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ગ્રાંડ ફિનાલેના વિનરનું નામ લીધું છે. સચિને રેવંતને શુભેચ્છા પાઠવી હતી. સચિનની તરફથી સમ્માન મેળવી રેવંત વધારે ખુશ દેખાઈ રહ્યો હતો.શો માં સચિનની એન્ટ્રી બેટ અને બોલ સાથે થઇ હતી. રેવંતને ૨૫ લાખ રૂપિયાનું પુરસ્કાર પણ મળ્યું છે. આ અવસર પર સચિનના ડેબ્યુ સિંગિંગનો નજારો જોવા મળ્યો જ્યારે તેમનું રેકોર્ડ કરવામાં આવેલ સોંગ લોન્ચ કરવામાં આવ્યું. આ સોંગને સોનુ નિગમે ગાયું છે. શો માં ડૉ. મશહૂર ગુલાટી તેમની કોમેડીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. રેવંતને શો ના જજ અનુ મલિકના ખાસ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે પરંતુ તેમને જનતાના પોલના આધાર પર સૌથી વધારે વોટ મળ્યા છે.

The post Revanth બન્યો ઇન્ડિયન આઇડલનો વિનર, સચિને આપ્યો એવોર્ડ appeared first on Vishva Gujarat.

Rakhi Sawant ની ધરપકડ માટે મુંબઈ રવાના થઈ પોલીસ

$
0
0

Rakhi Sawant

બોલિવુડ એક્ટ્રેસ અને આઈટમ ગર્લ Rakhi Sawant પોતાની અદાકારી કરતા વધારે તેના નિવેદનોથી ચર્ચામાં રહે છે. આપત્તિજનક ટીપ્પણી કરવાના કેસમાં કોર્ટમાં હાજર ના થવાના કારણે Rakhi Sawant ની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યો છે. પોલીસની એક ટીમ વોરંટની સાથે મુંબઈ રવાના પણ થઇ ગઈ છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદ નોંધાવતા રાખી સાવંત પર આરોપ લગાવ્યો છે કે, રાખીએ ગયા વર્ષે એક ખાનગી ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી વિરુધ્ધ ટીપ્પણી કરી હતી. આ પ્રાથમિકી આધાર પર ૯ માર્ચે ધરપકડ વોરન્ટ જારી થયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાખીએ ભગવાન વાલ્મીકી અને તેમના સમુદાયની વિરુદ્ધ અપમાનજનક નિવેદનબાજી કરી હતી. હવે આ કેસમાં રાખી સાવંતની ધરપકડ પણ થઇ શકે છે. વારંવાર સમન્સ મોકલવા છતાં પણ રાખી કોર્ટમાં હાજર રહી હતી નહિ અને આ કેસમાં સુનવણી દરમિયાન પુરાવાના આધાર પર કોર્ટે આરોપી રાખી સાવંતને હાજર રહેવા માટે આદેશ કર્યો હતો.

આ વાત સાથે જોડાયેલ એક વિડીયો પણ ચર્ચામાં છે. છેલ્લી સુનવણી પર ૯ માર્ચે કોર્ટે ગિરફ્તારી વોરંટ જારી કરતા પોલીસને આરોપીને પકડી લાવવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશનું પાલન કરતા થાણા સલેમટાબરીની પોલીસે એક ટીમને મુંબઈ રવાના કરી હતી. ફરિયાદકર્તા એડવોકેટ નરીંદર આદિયાએ જણાવ્યું હતું કે, આરોપી ભલે કેટલો તાકાતવર હોય પરંતુ જ કાનૂની રૂપથી તે બચી શકે નહિ. મને પૂરતો વિશ્વાસ છે કે, કોર્ટ આરોપી રાખી સાવંતને કોર્ટમાં હાજર કરશે. સિનીયર એડવોકેટ મલવિન્દર સિંહે કહ્યું કે, કાનૂન બધા માટે સરખા હોય છે, પોલીસે કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

The post Rakhi Sawant ની ધરપકડ માટે મુંબઈ રવાના થઈ પોલીસ appeared first on Vishva Gujarat.

‘ભાભીજી ઘર પર હે’ફેમ Shilpa Shinde પર નોંધાયો માનહાનિનો કેસ

$
0
0

Shilpa Shinde

ભાભીજી ઘર પર હે' નાં પ્રોડ્યુસર પર યૌન શોષણનો આરોપ લગાવી ચર્ચામાં આવેલ Shilpa Shinde ની મુશ્કેલી વધી ગઈ છે. Shilpa Shinde પર હવે શો નાં પ્રોડ્યુસર સંજય કોહલી અને તેમની પત્ની બેનિફરે માનહાનીનો કેસ દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સંજય અને બેનિફરની પાસે શિલ્પા શિંદેની વિરુદ્ધ પૂરતા પુરાવા છે જેને તેઓ કોર્ટમાં રજૂ કરશે. પરંતુ જ્યારે બેનિફરને આ કેસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કાનૂન હવે તેમનું કામ કરશે.

એન્ડ ટીવીની લોકપ્રિય સીરીયલ 'ભાભીજી ઘર પર હે' ની જૂની અંગૂરી ભાભી એટલે કે, શિલ્પા શિંદે એવું કહી સનસની ફેલાવી દીધી હતી કે, સીરીયલની પ્રોડ્યુસર બેનિફર કોહલીના પતિ સંજય કોહલીએ તેની સાથે છેડતી કરતા હતા. શિલ્પાએ આ વિશે કાયદેસર બેનિફર અને તેના પતિ સંજય કોહલીની વિરુધ્ધ એફઆઈઆર પણ દાખલ કરાવી હતી પરંતુ આરોપી બેનિફરે તેની પર કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે તે શિલ્પાને વધારે પબ્લિસિટી આપવા માંગતા નથી.

બેનિફરે કહ્યું કે, અમે આ કેસમાં જવાબ કાનૂની રીતે આપીશું. તેમનો કેસ પહેલાથી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. અમે તે જ કરીશું જે કાનૂની રૂપથી થશે. બેનિફરે કહ્યું કે, અમે નથી જાણતા કે, એક વર્ષ પછી તે આ આરોપ કેમ લગાવી રહી છે. બેનિફરે કહ્યું કે, અમે આ મુદ્દા પર બોલી શિલ્પાને વધારે પબ્લિસિટી આપવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે મુંબઈ પોલીસ સ્ટેશનમાં સંજય કોહલીની વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. શિલ્પાનું કહેવું છે કે, સંજય તેને ખોટી રીતે ટચ કરતા હતા અને કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહેતા હતા. તેની પહેલા પણ શિલ્પા શિંદે પર બેનિફરે વચ્ચે કોન્ટ્રાક્ટ તોડવા માટે ૧૨ કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 'ભાભી જી ઘર પર હે' સીરીયલની અંગૂરી ભાભીની ભૂમિકા પહેલા 'શિલ્પા શિંદે' નિભાવી રહી હતી. ઈંગ્લીશનાં 'ગલત ઉચ્ચારણ' એના પછી 'સહી પકડે હૈ' કહેવાના અલગ અંદાજના કારણે અંગૂરી ભાભી ઘર-ઘરમાં ઓળખાવા લાગી છે. ત્યારબાદ શિલ્પાએ પ્રોડક્શન હાઉસની સામે ઘણી શરતો રાખી દીધી હતી. નિર્માતાઓના ઘણા પ્રયત્નો પછી પણ શિલ્પાએ કરારની શરતો ન માની તો પ્રોડ્યુસરે ટીવી અસોસિયેશનને ફરીયાદ કરી દીધી હતી.

The post ‘ભાભીજી ઘર પર હે’ ફેમ Shilpa Shinde પર નોંધાયો માનહાનિનો કેસ appeared first on Vishva Gujarat.

કપિલ સુધરી જશે તો પણ હું શોમાં પરત આવીશ નહિ: Sunil Grover

$
0
0

Sunil Grover

કોમેડિયન કપિલ શર્મા અને Sunil Grover વચ્ચે ચાલી રહેલ તકરારને દરેક લોકો ઉકેલવા માંગે છે. રાજૂ શ્રીવાસ્તવે પહેલા પણ આ બંનેનાં ઝઘડા ઉકેલવા માટે પ્રયત્ન કર્યો છે. રાજૂ શ્રીવાસ્તવે ખુલાસો કર્યો છે કે, Sunil Grover  હવે ક્યારેય પણ કપિલનાં શોમાં પરત આવશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, એક ઇન્ટરવ્યૂમા રાજૂ શ્રીવાસ્તવે કહ્યું કે, તાજેતરમાં હું સુનીલ ગ્રોવરને મળ્યો હતો. જ્યાં અમે કપિલનાં શોનું શૂટ કરી રહ્યા હતા, તે જ સમયે સુનીલ ઇન્ડિયન આઈડલ માટે શૂટ કરી રહ્યા હતા. તેણે મને કહ્યું કે, રાજૂ ભાઈ તમે મને ઘણા સમયથી ઓળખો છો. એવું નથી કે હું વધારે ઘમંડી છુ અથવા મને કોઈ પોપ્યુલારિટીનો નશો છે. પરંતુ મારી સાથે ખોટું થયું છે. હું શો પર ક્યારે પરત આવીશ નહિ. જો કપિલ સુધરી પણ જશે તો પણ હું પરત આવીશ નહિ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

તમને જણાવી દઈએ કે, જ્યારે ફ્લાઈટ દરમિયાન કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો ત્યારથી શોમાં સુનીલ, સુગંધા મિશ્રા, અલી અસગર, ચંદન પ્રભાકર શોમાં નજર આવી રહ્યા નથી. ખબર તો એવી પણ હતી કે, તેમણે કપિલ અને તેમના શો ને બાયકોટ કરી દીધો છે.

The post કપિલ સુધરી જશે તો પણ હું શોમાં પરત આવીશ નહિ: Sunil Grover appeared first on Vishva Gujarat.

જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram pics of Jackie shroff's Daughter Krishna Shroff

જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તસ્વીર જૈકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન Krishna Shroff ની છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તાજા તસ્વીર તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર પોસ્ટ કરી છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બીજા સ્ટાર કિડ્સની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ આજકાલ તેના ડ્રેસિંગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફ મોટે ભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે તેના કારણે તેમના ચાહકોમાં વધારો થયો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પોતાના ભાઈ ટાઇગરની જેમ ફિલ્મોમાં ના હોવા છતાં કૃષ્ણા શ્રોફના પણ ઘણા ચાહકો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફે ઘણા ટેટૂઝ બનાવી રાખ્યા છે જેનું કોમ્બીનેશન પોતાના ડ્રેસની સાથે બનાવી પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તેની અસર એવી હોય છે કે તેમના ચાહકો દીવાના થઈ જાય છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Half Girlfriend’નું બીજું પોસ્ટર થયું રિલીઝ

$
0
0

Half Girlfriend Second Motion Picture Release Today

તાજેતરમાં ફિલ્મ 'Half Girlfriend' નું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકો તરફથી વધારે પ્રશંસા મળી હતી. હવે આ ફિલ્મનો ઉત્સાહ અને જોશ જોતા નિર્માતા-નિર્દેશકે ફિલ્મ Half Girlfriend નું બીજું પોસ્ટર જારી કરી દીધું છે. ફર્સ્ટ પોસ્ટરમાં બંને એકબીજા વિરુધ્ધ દિશામાં ઊભા હતા તો બીજા પોસ્ટરમાં વરસાદની વચ્ચે એકબીજાથી દૂર પરંતુ દિલથી એકબીજાની નજીક નજર આવી રહ્યા છે. પરંતુ આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે શ્રદ્ધા કપૂર વરસાદમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી છે. તેની પહેલા પણ 'આશિકી ૨' માં આદિત્ય રોય કપૂર સાથે અને 'બાગી' માં ટાઈગર શ્રોફની સાથે પણ શ્રદ્ધા વરસાદમાં રોમાંસ કરતા જોવા મળી છે.

હાફ ગર્લફ્રેન્ડ ચેતન ભગતની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. આ બીજીવાર હશે જયારે અર્જુન કપૂર ચેતન ભગતની નવલકથાના ફિલ્મી રૂપાંતર જોવા મળશે. તેની પહેલા અર્જુન કપૂર વર્ષ ૨૦૧૪ માં ૨ સ્ટેટ્સમાં પણ નજર આવી ચૂક્યા છે. જે ચેતન ભગતની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ 'હાફગર્લફ્રેન્ડ' આવતા વર્ષે ૧૯ મે ના રોજ રીલીઝ થશે. આ ફિલ્મની ટેગ લાઈન છે, 'ફ્રેન્ડ કરતા વધારે, ગર્લફ્રેન્ડથી ઓછી.'

આ ફિલ્મનો લૂક લોન્ચ કરતા ડિરેક્ટરના કંઈક આવા જ વિચાર છે. જેમણે આ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે, આ ફિલ્મમાં તે પ્રેમના નવા અંદાજને એક્સ્પ્લોર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર મોહિત સૂરી છે જે શ્રદ્ધાને લઈને આશિકી ૨ જેવી મોટી હીટ ફિલ્મો આપી ચૂક્યા છે. હાફ ગર્લફ્રેન્ડમાં અર્જુન કપૂર પણ છે જે લગભગ બે વર્ષ પછી કોઈ ફિલ્મમાં નજર આવી રહ્યા છે.

The post ફિલ્મ ‘Half Girlfriend’ નું બીજું પોસ્ટર થયું રિલીઝ appeared first on Vishva Gujarat.


શિવલિંગની સામે Akshay Kumar એ સાઈન કરી આ ફિલ્મ!

$
0
0

Akshay Kumar and Bhushan Kumar sign Mogul in a Shiva temple

બોલિવુડની ફિલ્મો હંમેશા ભગવાનથી પ્રેરિત રહી છે. તે ફિલ્મ સાથે જોડાયેલ દરેક વાતમાં ભગવાનને સાંકળી લે છે. આવું જ કંઇક એક નવી ફિલ્મ વિશે પણ જોવા મળી રહ્યું છે. Akshay Kumar એ તેમની આગામી ફિલ્મ મુગલ: ધ ગુલશન કુમાર સ્ટોરીને ઇન્દોરનાં ૩૦૦ વર્ષ જુના માહેશ્વરનાં શિવ મંદિરમાં સાઈન કરી છે. આ કોન્ટ્રાકટ તેમણે ટીસીરીઝની સાથે સાઈન કર્યો અને આ અવસર પર ભૂષણ કુમાર પણ હાજર હતા. અક્ષય કુમાર આજકાલ ઇન્દોરમાં શૂટિંગ કરી રહ્યા છે. અક્ષય અને ભૂષણ માટે આ ફિલ્મની સેન્ટીમેન્ટલ વેલ્યુ પણ વધારે છે. ફિલ્મને અક્ષયે એક જ જટકામાં હા કરી દીધી હતી. ભૂષણ કુમાર તે સમયે વધારે ખુશ થઈ ગયા જ્યારે અક્ષય કુમારે તેમને ઇન્દોર બોલાવ્યા અને કોન્ટ્રાકટને ભગવાન શિવની સામે સાઈન કર્યો.

જો કે, આ વાત દરેક જાણે છે કે, ગુલશન કુમાર શિવના મોટા ભક્ત હતા. કોન્ટ્રાક્ટ સવારે સાઈન કરવામાં આવ્યો છે. આ અવસર પર રાઈટર-ડિરેક્ટર સુભાષ કપૂર અને કો-પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રા પણ હાજર હતા. મોગુલ વર્ષ ૨૦૧૮ માં રીલીઝ થશે. ગુલશન કુમાર ઇન્ડિયાની સૌથી મોટી મ્યુઝીક કંપની ટી-સીરીઝના માલિક હતા. જ્યારે તેઓ જીવિત હતા, દરેક ભારતીયના દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા હતી. તેમણે ભક્તિપૂર્ણ ગીત બનાવ્યા જે દરેકને પસંદ આવતા હતા. અક્ષય કુમાર મોગુલમાં તેમનો રોલ પ્લે કરશે.

આ ફિલ્મ વિશે અક્ષય કુમારે કહ્યું કે, હું તે ખુશકિસ્મત લોકોમાંથી છુ જે ગુલશન જી ને ઘણી સારી રીતે ઓળખે છે. તે મારી પ્રથમ ફિલ્મ સોગંધમાં મારી સાથે હતા. અમે બંને ઘણી બધી સમાન વાતો એક-બીજા સાથે શેર કરી હતી અને અમે એક જેવા જ બેકગ્રાઉન્ડમાંથી હતા. હું મોટા પડદા પર તેમની ભૂમિકા પ્લે કરવા માટે ઉત્સાહિત છુ. ફિલ્મ મોગુલને સુભાષ કપૂર ડિરેકટ કરશે. અક્ષય કુમાર અને સુભાષ કપૂરે તેની પહેલા જોલી એલએલબી-૨ માં કામ કર્યું છે.

The post શિવલિંગની સામે Akshay Kumar એ સાઈન કરી આ ફિલ્મ! appeared first on Vishva Gujarat.

સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ને સૌથી પહેલા જોશે આ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ

$
0
0

Tubelight

આ વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'Tubelight' રીલીઝ થવાની છે. સલમાનની આ ફિલ્મની રાહ લોકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. સલમાનની ફિલ્મો બોક્સ ઓફીસ પર જે કમાલ કરે છે તે જોવું તો બને જ છે. ગયા વર્ષે ઈદ પર સલમાનની ફિલ્મ સુલતાન ઇન્ડસ્ટ્રી અને તેમના ફેંસ માટે પણ એક ખાસ ભેટ હતી. હવે તેમના ફેંસને સલમાનની ફિલ્મ ટ્યુબલાઈટથી વધારે આશા છે. જો કે, આ ફિલ્મ જોવા માટે બધા વધારે બેતાબ છે પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મને સૌથી પહેલા કોણ જોશે? તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને સૌથી પહેલા સલમાનની જિંદગીનું કોઈ ખાસ વ્યક્તિ જોશે. જી હાં, આ ફિલ્મને એક્સકલુઝીવલી આ ફિલ્મની અભિનેત્રી ઝૂ ઝૂ અને તેના પરિવારને બતાવવામાં આવશે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ ને સૌથી પહેલા જોશે આ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 01
મોડલ અને બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 02

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 03

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 04

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 05

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 06

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 07

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 08

The post બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી રેકોર્ડ બનાવશે Salman Khan, પાંચમી વાર એક વર્ષમાં આપશે બે હીટ ફિલ્મ

$
0
0

Salman Khan

દબંગ પછી બોક્સ ઓફિસ પર Salman Khan ના દમદાર પ્રદર્શનને લઈને ઘણુબધું કહેવામાં આવ્યું છે. એવી ચર્ચા હંમેશા થતી રહે છે કે, સુપરસ્ટાર Salman Khan સતત બોક્સ ઓફીસ પર હીટ ફિલ્મો આપી રહ્યા છે. સલમાનની ફિલ્મોનાં અલગ-અલગ રેકોર્ડ્સ સિવાય તેમનો એક અન્ય રેકોર્ડ છે. ૨૫ વર્ષની કારકિર્દીમા સલમાને અત્યાર સુધી ચાર વખત એક વર્ષમાં બે હિટ ફિલ્મો આપી ચુક્યા છે.

એક તરફ જ્યાં શાહરૂખ ખાને તેની કારકિર્દીમા આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે તો બીજી તરફ આમિર ખાન આ મેજીક એકવાર કરી શક્યા છે. તેવામાં આ વર્ષે સલમાન એકવાર ફરીથી બે મોટી ફિલ્મોમાં નજર આવશે. એક છે ટ્યુબલાઈટ અને બીજી છે ટાઈગર જિન્દા હે. આ બંને ફિલ્મોને 'બાહુબલી: ધ કનક્લુજન' પછી બ્લોકબસ્ટર ફિલ્મો કહેવામાં આવે છે. જો બંને ફિલ્મો દર્મદાર પ્રદર્શન કરશે તો આ પાંચમી વખત હશે જ્યારે એક વર્ષમાં સલમાનની બે ફિલ્મો મોટી કમાણી કરનાર ફિલ્મ બની જશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post એકવાર ફરીથી રેકોર્ડ બનાવશે Salman Khan, પાંચમી વાર એક વર્ષમાં આપશે બે હીટ ફિલ્મ appeared first on Vishva Gujarat.

Jacqueline Fernandez એ FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Jacqueline Fernandez એ FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

પ્રખ્યાત અદાકારા Jacqueline Fernandez એ એફ એચ એમ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરો હજુ જોવા મળી નથી. તેમ છતાં ફોટોશૂટની કેટલીક તસ્વીરો જોવા મળી છે.

જેકલીન ફર્નાન્ડિઝે FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, જેકલીન ફર્નાન્ડિઝે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૯ માં આવેલી ફિલ્મ અલાદીનથી કરી હતી.

જેકલીન ફર્નાન્ડિઝે FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

જેકલીન ફર્નાન્ડિઝે યુનિવર્સિટી ઓફ સિડનીના માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવેલી છે. જેકલીન ફર્નાન્ડિઝ ફ્રેન્ચ, સ્પેનિસ એન અરબી જેવી ભાષાઓ બોલી શકે છે.

જેકલીન ફર્નાન્ડિઝે FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

જેકલીન ફર્નાન્ડિઝે અત્યાર સુધી અલાદીન,જાને કહાં સે આઈ હૈ, મર્ડર ૨, હાઉસફુલ ૨, રેસ ૨, કિક, રોય, બ્રધર્સ, હાઉસફુલ ૩ અને ઢીશુમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જેકલીન ફર્નાન્ડિઝે FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

જેકલીન ફર્નાન્ડિઝે ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે.

The post Jacqueline Fernandez એ FHM મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images