Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

$
0
0

Birthday Special Sunny Leone Personal Stories

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 1
પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 2
૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 3
માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 4
સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 5
ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 6
શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 7
સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 8
સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો

Birthday Special Sunny Leone Personal Stories 9
સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 10

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 11

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 12

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 13

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 14

સની લિયોન

C

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 16

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 17

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 018

 

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 019

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 20

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 021

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 022

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 023

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 024

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 25

સની લિયોન

C

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 27

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 28

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 29

સની લિયોન

Birthday Special Sunny Leone Personal Stories 30

The post બર્થડે પર જાણો Sunny Leone ઉર્ફે કરણજીત કોરની અંગત વાતો appeared first on Vishva Gujarat.


Baahubali નાં રાઈટરે પણ તેમની પત્નીથી છુપાવ્યો હતો ‘આ’મોટો રાઝ!

$
0
0

Baahubali 2 Writer Doesn't Disclosed Why Kattappa Killed Baahubali Even to His Wife

Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની ફિલ્મ Baahubali 2 બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?. તમને જણાવી દઈએ કે, આ સફળતાનો ક્રેડિટ જાય છે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને. જો કે, મનોજ આ ફિલ્મનો ભાગ બનવા માંગતા નહોતા. તે ફિલ્મના ડિરેકટર રાજામૌલીને ઇનકાર કરવા માટે ગયા હતા પરંતુ જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી તો પૈસા જાણ્યા વગર તેમણે હાં કરી દીધી હતી.

હવે તેઓ ફિલ્મનો ભાગ બની પોતાના પર ગર્વ અનુભવ કરી રહ્યા છે. બાહુબલી-2 આવ્યા પહેલા બધા એવું પૂછી રહ્યા હતા કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? પરંતુ મનોજે તેની પત્નીને પણ આ રાઝ જણાવ્યો હતો નહિ. અમેઠીનાં નાના ગામડામાં મોટા થયેલ મનોજ, ફિલ્મની સફળતા સેલિબ્રેટ કરવા માટે બુધવારે લખૌન આવ્યા હતા, ત્યારે તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. બાહુબલી-૨ નું ૧૧ દિવસનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન આવી ચુક્યું છે. જે લગભગ ૧૧૦૦ કરોડ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે.

The post Baahubali નાં રાઈટરે પણ તેમની પત્નીથી છુપાવ્યો હતો ‘આ’ મોટો રાઝ! appeared first on Vishva Gujarat.

૩૦૦ મી ફિલ્મ ‘મોમ’માં અભિનય સાથે Sridevi પૂર્ણ કરશે બોલિવુડમાં ૫૦ વર્ષ

$
0
0

Boney Kapoor has a special gift for Sridevi on completing 50 years in film industry

બોલિવુડની હવા-હવાઈ એટલે કે, Sridevi નાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂર્ણ થવાના છે. તેના ફેંસની યાદી પણ વધારે લાંબી છે. Sridevi નાં પ્રશંસક ઉત્સુકતાથી તેમની આગામી ૩૦૦ મી ફિલ્મ મોમની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણનાં વિતરક પણ તેમની ફિલ્મોનું સમર્થન કરી રહ્યા છે. બોલિવુડની સ્ટાર અભિનેત્રી શ્રીદેવી અભિનીત ફિલ્મ 'મોમ' હિંદી સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ચાર ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા અને શ્રીદેવીના પતિ બોની કપૂરે કહ્યું કે, જ્યારથી ફિલ્મનું ટીઝર જારી થયું છે ત્યારથી ઓનલાઈન વિતરક તેની માંગ કરી રહ્યા છે અને દક્ષિણની ભાષાઓમાં ડબ થનાર ફિલ્મની માંગ કરનાર નિર્માતાઓએ વધારે વિનંતી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોમ શ્રીદેવીની ૩૦૦ મી ફિલ્મ છે અને આ વર્ષે શ્રીદેવી ફિલ્મી કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર શ્રીદેવીના પતિએ તે જ દિવસે એટલે કે ૭ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ઝી સ્ટુડિયોઝ દ્ધારા પ્રસ્તુત અને રવિ ઉદયવાર દ્ધારા નિર્દેશિત મોમમાં અક્ષય ખન્ના અને નવાજુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ મેઈન રોલમાં છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઈંગ્લીશ-વિન્ગ્લીશ' માં પોતાની શ્રેષ્ઠ અદાકારીથી દર્શકોનું દિલ જીતનાર શ્રીદેવીની ફિલ્મ 'MOM' નું ટીઝર લોન્ચ થઇ ચુક્યું છે. ટીઝરમાં શ્રીદેવીએ એક્ટિંગનો જે જલવો બતાવ્યો છે, તેને જોયા બાદ દરેક એક્ટ્રેસે પોતાની એક્ટિંગ સ્કીલ્સમાં એક નવો ચેલેન્જ મળી ગયો છે. ક્રાઈમ બેઝ્ડ સ્ટોરી 'મોમ' માં સોતેલી માતાનો પોતાની પુત્રી સાથે સંઘર્ષની સ્ટોરી છે. અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. હવે બોલીવુડ તે સ્તર પર આવી ગયું છે, જ્યાં માતાની કહાનીઓ સાથે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

The post ૩૦૦ મી ફિલ્મ ‘મોમ’ માં અભિનય સાથે Sridevi પૂર્ણ કરશે બોલિવુડમાં ૫૦ વર્ષ appeared first on Vishva Gujarat.

Mother’s Day Special : શ્રીદેવી થી એશ્વર્યા સુધી આ છે બોલિવુડની Super Moms

$
0
0

super mom

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya

માતૃત્વનું સુખ દુનિયાનું સૌથી મોટું સુખ છે, જેની તુલના કોઈની સાથે કરી શકાય નહિ. આ બાબતે બોલિવુડની મોમ્સ પણ કોઈનાથી કમ નથી. આજે અમે તમને બોલિવુડની સુપર મોમ વિષે જણાવીશું, જેમણે ના તો ઘરની જવાબદારી છોડી અને ના તો ફિલ્મી દુનિયા.

ફરાહ ખાન

farah

તેઓ આજે પણ પડદા પર પોતાનો જાદુ વિખેરી રહી છે. જેના કારણે તે બોલિવુડની સુપર મોમ છે.

ગૌરી ખાન

gauri

તેમની બરાબરી દેશની દરેક માતા કરવા માંગે છે. જે પોતાના બાળક સાથે બાળક બની જાય અને બહાર નીકળી પોતાનું કામ પણ બખૂબી સંભાળી રહી છે.

કાજોલ

kajal

આ જ કારણે તે લોકો માટે મિસાલ છે, કારણકે, તે પોતાની ડબલ જવાબદારી બખૂબી નિભાવી રહી છે.

કરિશ્મા કપૂર

karishma

ઉલ્લેખનીય છે કે, એક અંગ્રેજી લેખકે સ્ત્રીઓ માટે ખુબ સરસ વાત કરતા કહ્યુ છે કે, દરેક સ્ત્રી એક સુપરપાવર સાથે જ જન્મે છે. માટે જ કરૂણાની મૂર્તિ સમી સ્ત્રીને ઈશ્વરે માતાનો દરજ્જો આપ્યો છે.

 કિરણ રાવ

Kiran

૮ મેના રોજ મધર્સ ડે છે. આમ જોવા જઈએ તો દરેક દિવસ તમામ સંતાનો માટે મધર્સ ડે જ હોય છે. દરેક સંતાનને તેની માતા વ્હાલી જ હોય છે.  આગળ જુઓ વધુ ફોટા......

માધુરી દીક્ષિત

madhuri

મલાઈકા અરોડા ખાન

malaika

શિલ્પા શેટ્ટી

shilpa shetty

શ્રીદેવી

shri devi

સુજૈન ખાન

suzan

ટ્વિન્કલ ખન્ના

twinkle

The post Mother’s Day Special : શ્રીદેવી થી એશ્વર્યા સુધી આ છે બોલિવુડની Super Moms appeared first on Vishva Gujarat.

કોલકાતામાં બન્યું બોલિવુડનાં શહેનશાહ Amitabh Bachchan નું મંદિર

$
0
0

Amitabh Bachchan statue installed at a temple in Kolkata

બોલિવુડનાં શહેનશાહ Amitabh Bachchan ની ફિલ્મ સરકાર 3 આ શુક્રવારે રિલીઝ થઇ છે. તેની સાથે Amitabh Bachchan ના કદ કરતા પણ ઉંચી પ્રતિમા કોલકાતાનાં એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. જેને કોલકાતાનાં બધા બંગાળી ફેંસે મળીને બનાવી છે. આ પ્રતિમાને સુબ્રતા બોઝ દ્ધારા તૈયાર કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન ફેંસ એસોશિયેશનનાં પ્રદેશ સચિવ સંજય પટોડિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે અમિતાભ બચ્ચનની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કર્યા પછી તેને સમર્પિત એક મંદિરમાં તેમની એક પ્રતિમા સ્થાપિત કરી. તેમણે આગળ કહ્યું કે, ૬ ફૂટ બે ઇંચ લાંબી ફાઈબરગ્લાસની પ્રતિમા અમિતાભ બચ્ચનની રિયલ લંબાઈ કરતા થોડી વધારે લાંબી છે. તેમણે તેને વધારે આકર્ષક બનાવવા માટે આવું કર્યું છે.

આ અવસર પર અમિતાભ બચ્ચન ફેંસ એસોશિયેશનનાં સભ્યોએ 'સરકાર 3' માં અમિતાભનો કિરદાર સુભાષ નાગરેની જેમ કપડા પહેર્યા હતા. વર્ષ ૨૦૦૫ માં નિર્માતા નિર્દેશક રામગોપાલ વર્માએ ફેમસ હોલિવુડ ફિલ્મ 'ગોડફાધર' થી પ્રેરિત હિંદી ફિલ્મ સરકાર બનાવી હતી. જે લોકોને વધારે પસંદ આવી હતી. ત્યારબાદ રામગોપાલ વર્માએ ૨૦૦૮ માં સરકાર રાજ બનાવી હતી. જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેશ કર્યો અને લગભગ ૯ વર્ષ પછી રામુએ આ સિરીઝની ત્રીજી ફિલ્મ સરકાર 3 બનાવી છે.

ફિલ્મની સ્ટોરી સુભાષ નાગરે ઉર્ફે સરકાર (અમિતાભ બચ્ચન) અને તેના પરિવાર તેમજ આસપાસનાં લોકોની અંગત જિંદગીમાં ઘટતી ઘટનાઓ પર આધારિત છે. સુભાષ નાગરેનો પૌત્ર ઉર્ફે શિવજી નાગરે (અમિત સાદ) ગામડેથી દાદાની પાસે મુંબઈ આવે છે. તેના આવ્યા પછી સુભાષનાં ખાસ ગોકુલ (રોનિત રોય)ની ઉપર વધારે ઈફેક્ટ પડે છે. તેની સાથે અનુ (યામી ગૌતમ) ની હાજરી ફિલ્મની સ્ટોરીને દિલચસ્પ બનાવી છે. જેને તેના પિતાના કાતિલની તલાશ હોય છે. સ્ટોરીમાં દેશપાંડે (મનોજ બાજપેયી) નો રોલ પણ મહત્વનો છે.બિઝનેશમેન માઈકલ વાલ્યા (જેકી શ્રોફ) સરકારને બરબાદ કરવા માટે પૂરતો પ્રયત્ન કરે છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ટ્વિસ્ટ આવે છે જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post કોલકાતામાં બન્યું બોલિવુડનાં શહેનશાહ Amitabh Bachchan નું મંદિર appeared first on Vishva Gujarat.

ચીનમાં ‘Dangal’એ કરી ૨૦૦ કરોડની કમાણી, શું બાહુબલી-2 માટે બનશે ચુનોતી?

$
0
0

Dangal

આમિર ખાન સ્ટારર Dangal એ ચીનના બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ૧૦ દિવસમાં ફિલ્મ Dangal એ ચીનમાં ૨૦૦ કરોડની કમાણી કરી છે. આ પ્રકારે દંગલનું કુલ કલેક્શન લગભગ ૯૩૦ કરોડ પહોચી ચુક્યું છે. તેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે, ફિલ્મ હવે તેના ૧૦૦૦ કરોડના કલેક્શન તરફ પહોચી ચૂકી છે તો બીજી તરફ, દંગલ બોલિવુડની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. જો કે, બાહુબલી 2 અત્યાર સુધી ૧૨૫૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી ચૂકી છે. તેવામાં હવે જોવું દિલચસ્પ હશે કે, બંનેમાંથી કઈ ભારતીય ફિલ્મ ૧૫૦૦ કરોડનો આંકડો પહેલા પાર કરે છે.

બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

The post ચીનમાં ‘Dangal’ એ કરી ૨૦૦ કરોડની કમાણી, શું બાહુબલી-2 માટે બનશે ચુનોતી? appeared first on Vishva Gujarat.

Miami Beach પર જોવા મળ્યો Priyanka Chopra નો બોલ્ડનેસ અંદાજ

$
0
0

Priyanka Chopra is holidaying at Miami Beach

Miami Beach પર જોવા મળ્યો Priyanka Chopra નો બોલ્ડનેસ અંદાજ

બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra આ દિવસોમાં મિયામીમાં છે અને ત્યાંના બીચની તેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

બ્લેક બિકીનીમાં પ્રિયંકા ચોપરા ખુબ જ હોટ દેખાઈ રહી છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરાએ પોતાની અપકમિંગ ફિલ્મ બેવોચ માટે અહી પહોંચી હતી અને ફોટોશૂટ કરાવ્યું છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

મેટ ગાલાની વાત હોય અથવા પછી ફિલ્મનું પ્રમોશન હોય પ્રિયંકા ચોપરા સતત પોતાના હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

મેટ ગાલાની વાત હોય અથવા પછી ફિલ્મનું પ્રમોશન હોય પ્રિયંકા ચોપરા સતત પોતાના હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

પ્રિયંકા ચોપરાની હોલીવુડ ફિલ્મ બેવોચ આ મહીને ૨૬ મેએ ભારતમાં રિલીઝ થવાની છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેટ ગાલા ૨૦૧૭ માં જોવા મળી હતી. ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ ફોટોશૂટ તેમને એક ફેશન મેગેઝિન માટે જુન મહિનાની આવૃત્તિ માટે કરાવ્યું છે. આ ફોટોશૂટની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરાની તસ્વીરો સેબાસ્ટિયન કિમે કિલ્ક કરી છે.

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

તેમની સ્ટાઇલીસ્ટ વનેસા ચાઉંએ કરી છે. આ ફોટોશૂટ માટે પ્રિયંકા ચોપરાની હેર સ્ટાઇલીસ્ટ બોકે કરી અને મેકઅપ આર્ટીસ્ટ યુમી મોરી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Miami Beach પર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો બોલ્ડનેસ અંદાજ

The post Miami Beach પર જોવા મળ્યો Priyanka Chopra નો બોલ્ડનેસ અંદાજ appeared first on Vishva Gujarat.

શું અરબાઝ ખાનથી અલગ થવા માટે Malaika Arora એ માંગ્યા ૧૫ કરોડ?

$
0
0

Malaika Arora Gets Rs 15 Crore Alimony From Arbaaz Khan

Malaika Arora અને અરબાઝ ખાન કાયદેસર અલગ થઇ ગયા છે. બંને તલાક માટે ગુરુવારે બાંદ્રા ફેમિલી કોર્ટ પહોચ્યા હતા. જ્યાં તલાકની પ્રક્રિયા પછી તેઓ લીગલી અલગ થઇ ગયા છે. અરબાઝ-મલાઈકાનાં વકીલ ક્રાંતિ સાઠે અને અમૃતા સાઠે તેમના તલાકની ખબર કન્ફર્મ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્ર અરહાન Malaika Arora ની સાથે રહેશે, જ્યારે અરબાઝને તેને મળવા માટેની અનુમતિ રહેશે.

અરબાઝ-મલાઈકાનાં તલાક પછી દરેક લોકો તે જાણવા માંગે છે કે, અંતે મલાઈકાએ અરબાઝ પાસે સેટલમેન્ટની કેટલી રકમની માંગણી કરી છે. મલાઈકાએ ડિવોર્સનાં બદલે અરબાઝ ખાન પાસે સેટલમેન્ટની રકમ તરીકે ૧૦ કરોડ રૂપિયાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મલાઈકા ૧૦ કરોડ રૂપિયા કરતા ઓછામાં કરાર કરવા માટે તૈયાર નથી. તો બીજી તરફ, અરબાઝે કહ્યું કે, તે મલાઈકાને એલુમની રકમ તરીકે ૧૫ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. આ સિવાય અરબાઝ તેમના પુત્રને એક ઘર પણ ગિફ્ટમાં આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોડા ખાન અને તેના પતિ અરબાઝ ખાનના તલાકના ન્યૂઝથી બધા હેરાન હતા. બોલિવુડની આ જોડી સૌથી વધુ સમય સુધી સાથે રહેનારી જોડી હતી, પરંતુ પછી ખબર આવી કે, બંને વચ્ચે પ્રોબ્લેમ વધી ગયા છે અને બંને તલાક લેવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

The post શું અરબાઝ ખાનથી અલગ થવા માટે Malaika Arora એ માંગ્યા ૧૫ કરોડ? appeared first on Vishva Gujarat.


હાજી મસ્તાનના દીકરાએ રજનીકાંતને આપી ધમકી, FIlm માં ખરાબ દેખાડ્યા તો…

$
0
0

Haji Mastan's son gave threat to Rajinikanth, if bad in FIlm ...

Film સુપરસ્ટાર રજનીકાંતને ધમકી મળી છે. આ ધમકી કોઈ બીજાએ નહી, પરંતુ ક્યારેક મુંબઈના 'ડોન' રહી ચૂકેલા હાજી મસ્તાનના મુહબોલા દીકરા સુંદર શેખરે આપી છે. તેણે કહ્યું છે કે, "હાજી મસ્તાનની ઉપર Film બનાવી રહ્યા છો તો ઠીક છે, પરંતુ જો તેઓએ હાજી મસ્તાનને નકારાત્મક ભૂમિકામાં દેખાડશો તો તે રજનીકાંતને છોડશે નહી."

સુંદર શેખરે એક નોટીસ મોકલીને રજનીકાંત સુધી આ મેસેજ પહોંચાડ્યો છે. તેમાં લખ્યું છે કે તમે હાજી મસ્તાન ઉપર Film ગોડફાધર બનાવી રહ્યા છો. પરંતુ ધ્યાન રહે કે આ ફિલ્મના માધ્યમથી તમે (રજનીકાંત) તેમની( હાજી મસ્તાનની) છબિ ખરાબ ન કરતા. હાજી મસ્તાનને લોકો અન્ડરવર્લ્ડ ડોન અને સ્મગલર તરીકે ઓળખે છે પરંતુ આ સાચું નથી.

સુંદર શેખરે કહ્યું, હાજી મસ્તાનને અદાલતે દોષિત ગણાવ્યા નથી. તેમણે એક રાજકીય પાર્ટી બનાવી હતી જે આજે પણ છે. સુંદરે રજનીકાંતને હાજી મસ્તાનની જિંદગી ઉપર સારી ફિલ્મ બનાવવા કહ્યું છે. અન્ય ધર્મનો હોવા છતાં હું તેમની ઘણો નજીક હતો. તેઓએ ક્યારેય મને ધર્મ બદલવા માટે દબાણ નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે રજનીકાંતની આગામી ફિલ્મ 'ગોડફાધર' છે જે અંગે માનવામાં આવી રહ્યું છે કે દેશના પહેલા ડોન અને સ્મગલર, તસ્કર હાજી મસ્તાનની ઉપર બનાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અજય દેવગણની ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'ના સમયે પણ સુંદર શેખરે ઘણી માથાકૂટ કરી હતી.

The post હાજી મસ્તાનના દીકરાએ રજનીકાંતને આપી ધમકી, FIlm માં ખરાબ દેખાડ્યા તો… appeared first on Vishva Gujarat.

Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક

$
0
0

Plastic Surgery

મૌની રોય

mouny

પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ લોકો પોતાની સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. બોલિવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા ટીવી સેલેબ્સ પોતાના લૂકને બ્યુટીફૂલ બનાવવા માટે આ સર્જરી કરાવી રહ્યા છે. જો કે, તેમણે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

સિરીયલ 'નાગિન' માં શિવન્યાના રોલમાં જોવા મળતી મૌની રોય પણ લિપ સર્જરી કરાવી ચૂકી છે. તેનો ઉપરનો હોઠ ઘણો પાતળો હતો. આ કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

રાખી સાવંત

rakhi

'બિગ બોસ' અને 'રાખી કા સ્વયંવર' જેવા રિયાલીટી શો માં નજર આવી ચૂકેલી રાખી સાવંતે પોતાની બોડીના દરેક પાર્ટની સર્જરી કરાવી ચૂકી છે. તે સારા લૂકની ચાહતમાં બ્રેસ્ટ ઈમ્પ્લાંટનો સહારો લઈ ચૂકી છે.

સારા ખાન

sara khan

બિદાઈ, રામ મિલાઈ જોડી જેવી સિરીયલ્સમાં નજર આવી ચૂકેલ સારા ખાને ગાલ, આંખ, પાપણ અને નાકની સર્જરી કરાવી છે.

ગોહર ખાન

Gauhar Khan

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોહર ખાને પોતાની લિપ સર્જરીની વાત સ્વીકારી હતી. જો કે, તેણે એક રિયાલીટી શો માટે કમિટમેન્ટ કર્યું હતું, પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી જ્યારે તેના હોઠનો શેપ બગડી ગયો તો તેણે શૂટ કેન્સલ કરી દીધો હતો.

રશ્મિ દેસાઈ

rashmi desai

બે વર્ષ પહેલા રશ્મિ દેસાઈએ પોતાના શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી.

શમા સિંકદર

shama

'યે મેરી લાઈફ હે' સિરીયલમાં પૂજા મેહતાનો રોલ કરી ચૂકેલી શમા સિંકદર વિષે કહેવામાં આવે છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાનું લૂક સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું.

સંભાવના શેઠ

sambhavna

'બિગ બોસ ૭' ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવના શેઠ આઈટમ સોન્ગ્સ પર જ ફોકસ કરવા માંગતી હતી. તેના માટે સેક્સી લૂક જોઈએ. આ કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પૂનમ પાંડે

Poonam Pandey

એક્ટ્રેસ પૂનમ પાંડે સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે.

સોફિયા હયાત

Sofia Hayat

સોફિયા હયાત પણ બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવી ચર્ચામાં રહી ચૂકી છે.

ઈવા ગ્રોવર

Eva Grover

અગ્નિહોત્ર ટીવી સિરીયલ અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈવા ગ્રોવર લિપની સર્જરી કરાવી ચૂકી છે.

મૌલી ગાંગુલી

Mouli Ganguly

'કહી કિસી રોઝ' અને 'ક્યા હુઆ તેરા વાદા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ મૌલી ગાંગુલીએ પોતાના હોઠ અને ગાલની સર્જરી કરાવી છે.

રાગિની નંદવાની

Ragini Nandwani

ટીવી એક્ટ્રેસ રાગિની નંદવાનીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

 

The post Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક appeared first on Vishva Gujarat.

બાર્બી ફોટોશૂટ બાદ Nitibha Kaul એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બીગ બોસ-૧૦ ની સ્પર્ધક નિતીભા કૌલ આ દિવસોમાં મોડલીંગ તરફ પગલું ભરી રહી છે તે તો બધા જાણે છે. થોડા દિવસો અગાઉ તેમને ‘માઈન એન યોર્સ વેડિંગ શો’ ના સાથે મોડલિંગ અસાઇન્મેન્ટ સાઈન કરી શૂટ કરાવ્યા પહેલા ફોટોશૂટની ફોટોસ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

તાજેતરમાં નિતીભા કૌલે એક વધુ નવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની એક ઝલક તેમને સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિતીભા કૌલ આ ફોટોમાં બ્લેક ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો નિતીભા કૌલે પિંક ફ્લોરલ ડ્રેસમાં બાર્બી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે તદ્દન ડોલની જેમ બ્યુટીફિલ જોવા મળી હતી. નિતીભા કૌલે પોતાના પહેલા ફોટોશૂટની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, ‘ગુગલ ગર્લ’ Nitibha Kaul ટીવી રિયાલીટી શો ‘બીગ બોસ-૧૦’ માં એક સામાન્ય સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બીગ બોસ-૧૦ નાં વિજેતા મનવીર ગુજ્જરને તેમની સાથે સ્ટાર પ્લસના પ્રખ્યાત ડાન્સિંગ રિયાલીટી શો ‘નચ બલીયે’ ની આગામી સિઝનમાં જોડી તરીકે ભાગ લેવા માટે સંપર્ક સાધ્યો હતો. ગુલાબી રંગના આ ડ્રેસમાં નિતીભા કૌલ એક ડોલની જેમ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં નિતીભા દિલ્હીમાં થનાર ઘણા ઇવેન્ટમાં જજના રૂપમાં જોવા મળી રહી છે.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

નિતીભા કૌલ ઘણા બધા શોમાં પણ હાજર રહી છે જેમાં તેણે પોતાના ગીતોથી લોકોને જકડી રાખ્યા હતા. નિતીભા કૌલ હવે એક મોડલ બની ગઈ છે અને ‘માઈન એન યુર વેડિંગ શો’ નામની પ્રખ્યાત બ્રાંડ સાથે પોતાના પ્રથમ કામની શરૂઆત કરી ચુકી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

The post બાર્બી ફોટોશૂટ બાદ Nitibha Kaul એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

$
0
0

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 1
બોલીવુડ અભિનેત્રી કૈટરીના કેફ થોડા દિવસો પહેલા માલદીવમાં એક બ્રાઇડલ ફોટોશૂટના માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલીક તસ્વીરો આ અભિનેત્રીએ શેર કરી હતી. પોતાની ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ ની રિલીઝની રાહ જોઈ રહેલી કૈટરીના કૈફે અન્ડર વોટરની તસ્વીરો શેર કરી છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 2

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી Katrina Kaif છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 3

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 4

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ. આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 5

પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 6

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ

Katrina Kaif posts an underwater photograph of herself 7

The post Naghuty કેટરીનાએ શેર કર્યા બોલ્ડ અંડર વોટર ફોટોસ appeared first on Vishva Gujarat.

Mother’s Day Special: ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers

$
0
0

Mothers

ટેલીવિઝનની સિંગલ મધર

tv

સિંગલ પેરેન્ટ હોવું સરળ વાત નથી પરંતુ ટેલિવિઝનના કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે પોતાનો રોલ બહુ સારી રીતે પ્લે કર્યો છે. ટેલીવિઝનની સફળ અને ફેમસ એક્ટ્રેસીસ તેમના બાળકોનું એકલા પાલન-પોષણ કરવાના આ પડકારને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે. તો આજે અમે તમને જણાવીશું ટેલીવિઝનની કેટલીક સિંગલ મધર્સ વિશે...

નીના ગુપ્તા

Neena

નીના ગુપ્તાને જોઈ પણ ઘણી માતાઓને તેમની પર નાઝ થશે. પુત્રી મસાબા ગુપ્તાને પોતાની પરવરીશથી તેમને તે કાબિલ બનાવ્યા કે, તેઓ આજે એક લોકપ્રિય અને સફળ ફેશન ડિઝાઈનર છે.

ઉર્વશી ધોળકીયા

Urvashi Dholakia

ટેલીવિઝનની લોકપ્રિય ખલનાયિકા ઉર્વશીએ ૧૬ વર્ષની ઉંમરમાં મેરેજ કર્યા હતા અને ૧૭ વર્ષની ઉંમરમાં તેણે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. મેરેજના ડોઢ વર્ષ પછી તલાક લીધા અને ત્યારથી અત્યાર સુધી એકલી તેના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

કામ્યા પંજાબી

Kamya Punjabi

કામ્યા પંજાબીને તેના પતિ સાથે તલાક લીધા પછી તેની દુનિયા તેની પુત્રી સારા છે.

પૂજા બેદી

Pooja Bedi

ફરહાન ફર્નીચરવાલા સાથે તલાક લીધા પછી પૂજા બેદી એકલી તેમના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

દીપશિખા નાગપાલ

Deepshika

દીપશિખા નાગપાલ તલાક પછી એકલી તેમના બંને બાળકોનું ધ્યાન રાખી રહી છે.

તનાઝ ઈરાની

tanaz

જી હાં, બખ્તિયાર તનાઝના બીજા પતિ છે પરંતુ મેરેજ પહેલા તનાઝ એક સિંગલ મધર હતી. જ્યારે તનાઝ ૨૦ વર્ષની હતી ત્યારે તેણે પુત્રી જીએનને જન્મ આપ્યો હતો.

શ્વેતા તિવારી

shweta

શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે મેરેજ કર્યા પહેલા તેની પુત્રી પલકનું સિંગલ મધર બની પાલન પોષણ કર્યું હતું.

માનિની મિશ્રા

manini

ટીવી એક્ટ્રેસ માનિની મિશ્રાએ ૨૦૦૪ માં મિહીર સાથે બીજા મેરેજ કર્યા હતા. તેની પહેલા તે એકલી તેની પુત્રીનું પાલન પોષણ કરી રહી હતી.

પૂનમ ધિલ્લોન

Poonam Dhillon

પૂનમ ધિલ્લોને ૧૯૮૮ માં અશોક ઠકેરિયા સાથે મેરેજ કર્યા અને ૧૯૯૭ માં તેમનાથી અલગ થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે એકલી તેના  બાળકોનું પોષણ કર્યું હતું.

The post Mother’s Day Special: ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers appeared first on Vishva Gujarat.

Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે!

$
0
0

Bollywood

જિતેન્દ્ર

jitendra

સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

અમિતાભ બચ્ચન

bigb

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

શાહરૂખ ખાન

srk

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

સની લિયોની

sunny

હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

વિદ્યા બાલન

vidya

વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

સૈફ અલી ખાન

saif

વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.

Mother’s Day Special : આ છે બોલિવુડની Single Moms

$
0
0

સુસ્મિતા સેન

sushmita

બોલિવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પતિથી તલાક લીધા પછી પણ પોતાના બાળકની પરવરિશ જાતે કરી છે.

સુસ્મિતા સેને વર્ષ ૨૦૦૦ માં જ બે બાળકીઓને દત્તક લઈ ઈતિહાસ રચ્યો હતો. જો કે, માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં તેમને આ અધિકાર હતો નહિ પરંતુ હાઈકોર્ટના નિર્ણય પછી તેમને આ અધિકાર મળી ગયો. ૨૦૧૦ માં સુષ્મિતા સેને એક અન્ય બાળકીને દત્તક લીધી, જેનું નામ તેમને અલીસા રાખ્યું.

કરિશ્મા કપૂર

karishma kapoor

બિઝનેસમેન સંજય કપૂર સાથે તલાક લીધા પછી અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના બે બાળકો સમાયરા અને કિયાનની એકલી જ દેખરેખ કરી રહી છે.

અમૃતા સિંહ

amrita singh

અભિનેત્રી અમૃતા સિંહે પણ સૈફ અલી ખાનથી તલાક લીધા પછી પોતાના બે બાળકો સારા અને ઈબ્રાહીમની પરવરિશ જાતે કરે છે.

પૂજા બેદી

pooja bedi

પૂજા બેદી ઘણી માતાઓ માટે પ્રેરણા છે. ઉદ્યોગપતિ ફરહાન ઈબ્રાહીમથી તલાક લીધા પછી પૂજા પોતાના બે બાળકો - આલિયા અને ઓમરની એકલા જ દેખરેખ કરે છે.

નીના ગુપ્તા

neena gupta

નીના ગુપ્તાને જોઈ પણ ઘણી માતાઓને તેમની પર નાઝ થશે. પુત્રી મસાબા ગુપ્તાને પોતાની પરવરિશથી તેમણે તે કાબિલ બનાવી કે, તે આજે એક લોકપ્રિય અને સફળ ફેશન ડિઝાઈનર છે.

 

The post Mother’s Day Special : આ છે બોલિવુડની Single Moms appeared first on Vishva Gujarat.


Mother’s Day Special : આ છે બોલિવુડની ફેશનેબલ અને સ્ટાઇલીશ Moms

$
0
0

bollywood

એશ્વર્યા રાય

Aishwarya Rai Bachchan

માતૃત્વનું સુખ દુનિયાનું સૌથી મોટું સુખ છે, જેની તુલના કોઈની સાથે કરી શકાય નહિ. આ બાબતે બોલિવુડની મોમ્સ પણ કોઈનાથી કમ નથી. આજે અમે તમને બોલિવુડની સુપર મોમ વિષે જણાવીશું, જેમણે ના તો ઘરની જવાબદારી છોડી અને ના તો ફિલ્મી દુનિયા. તેઓ આજે પણ પડદા પર પોતાનો જાદુ વિખેરી રહી છે. જેના કારણે તે બોલિવુડની સુપર મોમ છે. તેમની બરાબરી દેશની દરેક માતા કરવા માંગે છે. જે પોતાના બાળક સાથે બાળક બની જાય અને બહાર નીકળી પોતાનું કામ પણ બખૂબી સંભાળી રહી છે. આ જ કારણે તે લોકો માટે મિસાલ છે, કારણકે, તે પોતાની ડબલ જવાબદારી બખૂબી નિભાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એક અંગ્રેજી લેખકે સ્ત્રીઓ માટે ખુબ સરસ વાત કરતા કહ્યુ છે કે, દરેક સ્ત્રી એક સુપરપાવર સાથે જ જન્મે છે. માટે જ કરૂણાની મૂર્તિ સમી સ્ત્રીને ઈશ્વરે માતાનો દરજ્જો આપ્યો છે. ૮ મેના રોજ મધર્સ ડે છે. આમ જોવા જઈએ તો દરેક દિવસ તમામ સંતાનો માટે મધર્સ ડે જ હોય છે. તો ચાલો મધર્સ ડે નિમિત્તે એક નજર કરીએ બોલિવુડની ફેશનેબલ અને સ્ટાઇલીશ મધર્સ પર...

સેલિના જેટલી

Celina Jaitly

ગૌરી ખાન

gauri khan

જૂહી ચાવલા

Juhi Chawla

કાજોલ

kajol

કરિશ્મા કપૂર

karishma kapoor

કોંકણા સેન

Konkona Sen

લારા દત્તા

lara dutta

માધુરી દીક્ષિત

madhuri

મલાઈકા અરોડા

malaika arora khan

મંદિરા બેદી

mandira bedi

શિલ્પા શેટ્ટી

shilpa sheety

શ્રીદેવી

Sridevi

સુસ્મિતા સેન

sushmita sen

સુજૈન ખાન

Sussanne Khan

ટ્વિન્કલ ખન્ના

Twinkle Khanna

The post Mother’s Day Special : આ છે બોલિવુડની ફેશનેબલ અને સ્ટાઇલીશ Moms appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

સલમાન ખાનની ફિલ્મ Tubelight ની જેકી ચેન સામે ચીનમાં થશે ટક્કર!

$
0
0

Tubelight

જેકી ચેનની ફિલ્મ 'કુંગ ફૂ યોગા' જાન્યુઆરીમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. ભારતમાં ભલે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હોય પરંતુ ચીનમાં આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી. સલમાન ખાનની Tubelight હવે જેકી ચેનને માત આપવા માટે ચીન પહોચી છે. સલમાન ખાને હવે તે નક્કી કરી લીધું છે કે, બોલિવુડમાં પોતાના સ્ટારડમનો પરચો લહેરાવ્યા પછી હવે તેઓ ચીનમાં પોતાના આ સ્ટારડમને બરકરાર રાખશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ નજર આવશે. સલમાન ખાન હવે ભારતમાં જ નહિ પરંતુ ચીનમાં પણ આ ફિલ્મનું પ્રમોશન કરશે. તેમની સાથે ડિરેકટર કબીર ખાને પણ ફિલ્મને ચીન લઇ જવાની વાત કન્ફર્મ કરી છે. તો હવે જોવું રહ્યું કે, બોલિવુડનાં દબંગ ખાન સલમાનની ફિલ્મ Tubelight ને ચીનમાં કેવો પ્રતિસાદ મળે છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post સલમાન ખાનની ફિલ્મ Tubelight ની જેકી ચેન સામે ચીનમાં થશે ટક્કર! appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images