Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

OMG : Salman Khan કરી ચૂક્યા છે મેરેજ, થયો મોટો ખુલાસો

$
0
0

salman

સલમાન ખાન

Salman Khan3

સલમાન ખાન અને લૂલિયા વંતુરના રોમાંસના ન્યૂઝ હંમેશાથી મીડિયામાં ચર્ચામાં રહે છે. થોડા સમયથી એવી પણ ખબર આવી રહી છે કે, આ બંને આ વર્ષના અંત સુધી મેરેજ પણ કરી લેશે. પંરતુ બંનેમાંથી કોઈએ આ મુદ્દે નિવેદન આપ્યુ નથી.

સલમાન ખાન

salman khan

તે દરમિયાન એક રોમાનિયન ટેબલોયડે એવું કહી બધાને ચોંકાવી દીધા છે કે, સલમાન અને  લૂલિયાના મેરેજ થઈ ગયા છે. ટેબલોયડ મુજબ, રોમાનિયામાં લૂલિયાને Mrs. ખાન કહેવામાં આવે છે. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે સલમાન અને લૂલિયા જ બતાવી શકે છે.

સલમાન ખાન

Salman Khan1

તાજેતરમાં સલમાને લેહ લદ્દાખમાં 'ટ્યુબલાઈટ' નું શેડ્યુલ પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ શૂટમાં સલમાનની સાથે લૂલિયા પણ હાજર હતી. લૂલિયા અને સલમાનની પસંદગી બહુ મળતી આવે છે. બંને ડિનર ડેટ અને ફિલ્મોની સ્ક્રીનિંગ પર ઘણીવાર સાથે જોવા મળ્યા છે.

સલમાન ખાન

Salman Khan2

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

સલમાન ખાન

Salman Khan4

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન

Salman Khan5

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતા સલમાને મદદ કરતી નજર આવી હતી.

સલમાન ખાન

Salman Khan7

લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણલૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે, લૂલિયા સલમાન ખાનની
ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

સલમાન ખાન

Salman Khan9

સલમાન ખાન

Salman Khan10

 

 

 

The post OMG : Salman Khan કરી ચૂક્યા છે મેરેજ, થયો મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.


હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Ashley Graham in lingerie latest Photoshoot

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 1

નવી દિલ્હી : પ્લસ સાઈઝ મોડલ એશલે ગ્રાહમે હમણાં જ ખુબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ તેમણે લેટેસ્ટ લિંગેરીના માટે કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફોટોશૂટ મોન્ટ્રીયલમાં કરવામાં આવ્યું છે. લિંગેરીના કલેક્શનના વિશેમાં ‘Elle’ ના કેનેડીયન એડિશનમાં કહેવામાં આવશે. એશલે ગ્રાહમે ફોટોશૂટના દરમિયાન શાનદાર પોઝ આપ્યા છે. તેમણે આ ફોટોશૂટના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 2

ઉલ્લેખનીય છે કે, હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ એશલે ગ્રાહમે હમણાં જ પોતાના કેટલાક ફોટોશૂટના ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. આ ફોટોસ તેમની કેટલાક સમય પહેલા બીચ પર કરવામાં આવેલ ફોટોશૂટની હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ફોટોસની પોસ્ટ કરીને ગર્વની લાગણી અનુભવી રહી છે.

તમને જણાવી કેટલાક સમય પહેલા જ એશલે પોતાની ફર્સ્ટ સ્વિમવિયર લાઈન લોન્ચ કરી હતી. તેના માટે તેમણે એક કેમ્પેન પણ શૂટ કર્યું હતું. આ કેમ્પેનના માટે તેમને બીચ પર ફોટોશૂટ કરાવ્યું હતું. તેમણે ઘણા પોપ્યુલર ફેશન શોના માટે રેમ્પવોક કર્યું છે. જુઓ આગળ વધુ ફોટોસ......

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 3

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 4

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 5

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 6

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 7

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 8

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 9

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 10

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 11

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 12

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 13

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 14

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 15

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 17

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 18

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 19

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 20

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 21

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 22

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 23

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 24

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 25

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 26

હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ

ashley graham in lingerie latest photoshoot 27

The post હોલીવુડની Plus Size મોડલે કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS

$
0
0

PHOTOS  Shocking MMS Scandals Of Bollywood

Sonakshi Sinha

Sonakshi Sinha

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પણ આ ઉપરાંત તે અમુક તેમના Shocking MMS પણ ચર્ચા ઉભી કરે છે. તો આવો નિહાળીએ આવા કેટલાં ફોટા..........

Anushka Shetty

Anushka Shetty

Ashmit Patel and Riya Sen

Ashmit Patel and Riya Sen

Hansika Motwani

Hansika Motwani

Kareena Kapoor & Shahid Kapoor

Kareena Kapoor & Shahid Kapoor

Katrina Kaif

Katrina Kaif

Mallika Sherawat

Mallika Sherawat

Mona Singh

Mona Singh

Prateik Babbar

Prateik Babbar

Radhika Apte

Radhika Apte

Sherlyn Chopra

Sherlyn Chopra

Soha Ali Khan

Soha Ali Khan

The post જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS appeared first on Vishva Gujarat.

ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ

$
0
0

Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શેફાલી શાહ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે તમે કોઈને મળો અને તેની સાથે જીવવા-મરવાની કસમ લો છો, લગ્ન કરો છો, એક છત નીચે લો છો પણ સમય જતા સંબંધમાં તિરાડ પડવા લાગે છે અને સંબંધમાંથી પ્રેમ ગાયબ થઇ જાય છે. ત્યારે તે જ બે વ્યક્તિ આ સંબંધને પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરે છે. પરંતુ, ફરીથી લગ્ન કરતા સમયે ભૂતકાળ ક્યાંકને ક્યાંક મનમાં રહે જ છે. નવા સંબંધ ક્યાંક નિષ્ફળ તો નહીં જાયને તેવો ડર પણ રહે છે. આજે અમે એવા જ કેટલાક ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેમના પહેલા લગ્ન તૂટયા પણ બીજા લગ્નમાં તેમના પાર્ટનર સાથે ઘણા જ ખુશ છે.

ફિલ્મ 'રંગીલા' થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શેફાલી શાહે ટીવી એકટર હર્ષ છાયા સાથે વર્ષ ૧૯૯૭ માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૧ સુધી સાથે રહ્યા હતા. પરંતુ તેમના લગ્નનો અંત આવ્યો હતો. આ પછી શેફાલીએ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા હતા. આજે શેફાલી અને વિપુલના લગ્ન બોલીવુડના મોસ્ટ સકસેસફૂલ મેરેજમાંથી એક ગણાય છે. તેઓ આજે બે બાળકોના માતા-પિતા છે. શેફાલી છેલ્લે ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો' માં દેખાઈ હતી.

સમીર સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ટીવી એકટર અને મોડેલ સમીર સોનીએ મોડેલ રાજલક્ષ્મી રોય સાથે લગ્ન કર્યા હતા પરંતુ, ફક્ત ૬ મહિનાની અંદર જ આ લગ્નનો અંત આવ્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૧ માં સમીરે એક્ટ્રેસ નીલમ જે એક જ્વેલેરી ડીઝાઇનર પણ છે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩ માં સમીર અને નીલમ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

રેણુકા સહાને

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રેણુકા જેની સ્માઈલની દુનિયા કાયલ છે, તેની આંખો તેના મોઢા કરતા વધારે બોલકી છે. તેના પહેલા લગ્ન નિષ્ફળ ગયા હતા. પરંતુ, તેને એકટર આસુતોષ રાણા સાથે પ્રેમ થતા બીજા લગ્ન કર્યા હતા. આજે તે બે બાળકોના માતા-પિતા છે અને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

રોનિત રોય

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે રોનિતની તેના પ્રથમ લગ્નથી જન્મેલી પુત્રી માત્ર ૬ મહિનાની હતી ત્યારે જ તેમની પત્નીથી છુટ્ટા પડી ગયા હતા. આ પછી તેમણે નીલમ બોઝ સાથે કર્યા હતા. આજે ૧૫ વર્ષ પછી પણ તેઓ ખુશહાલ લાઈફ જીવે છે. તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે. તેઓ બે બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છે.

હિતેન તેજવાની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ગૌરી પ્રધાન હિતેનની બીજી વાઈફ છે. જી હાં, એક ઈન્ટરવ્યુમાં હિતેને આ વાત જણાવી હતી કે, પહેલા લગ્નના ૧૧ મહિનામાં જ તેમના પહેલા લગ્નનો અંત આવ્યો હતો. જ્યારબાદ તેમણે તેમની કો-સ્ટાર ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા હતા. જે આજે એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

શ્રદ્ધા નિગમ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શ્રદ્ધા નિગમ જે સોનીની ટીવી સીરીઝ 'ચૂડિયા' અને 'ક્રિશ્ના અર્જુન' માં દેખાઈ ચૂકી છે. તેમણે ટીવીના કેસેનોવા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ. આ લગ્ન લાંબા નહતા ચાલી શક્યા. બંને તલાક લઇ અલગ થયા. આ પછી શ્રદ્ધાએ મયંક જે શો 'દિલ મિલ ગયે' માં કરણ સિંહ ગ્રોવરના બેસ્ટ ફ્રેન્ડ સાથે તરીકે દેખાયા હતા તેમની સાથે લગ્ન કરી લીધા. તેમના સંબંધની શરુઆત મિત્રો તરીકે થઇ હતી. પછી તેઓ બીઝનેસ પાર્ટનર બન્યા અને પછી તેમણે વર્ષ ૨૦૧૩ માં લગ્ન કરી લીધા હતા. આજે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

માનિની મિશ્રા

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ફેમસ સીરીયલ 'જસ્સી જૈસી કોઈ નહીં' માં 'પરી' ના રોલથી ફેમસ એક્ટ્રેસ માનિની મિશ્રાએ મિહિર મિશ્રા સાથે બીજા સાથે લગ્ન કર્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, માનીનીને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે. મિહિર અને માનિનીની મુલાકાત ટીવી શો સંજીવનીના સેટ પર થઇ હતી. મિહિર માનિનીનો કો-સ્ટાર હતો. એક સિંગલ મધર તરીકે માનિનીએ અનુભ્યું કે, એકલા એક પુત્રીની દેખરેખ કરવી દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. આજે માનિની અને મિહિર એકબીજા સાથે સુંદર લાઈફ જીવી રહ્યા છે.

ગૌતમી ગડગીલ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રામ કપૂર અને ગૌતમી ગડગીલ ટેલીવીઝનના સૌથી પ્રેમાળ કપલ છે. પણ, શું તમે જાણો છો રામ સાથે લગ્ન કરતા પહેલા ગૌતમીએ કોમર્શીયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ લગ્ન બહુ લાંબો સમય ન ટકી શક્યા. બંનેએ ડિવોર્સ લઇ લીધો. આ પછી ગૌતમીની રામ કપૂર સાથે 'ઘર એક મંદિર' ના સેટ્સ પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંને લગ્નના બંધનમાં બંધાયા. આજે બંનેને બે બાળકો છે.

સંજીવ શેઠ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં એક ખુશહાલ કપલનો રોલ પ્લે કરનારા સંજીવ શેઠ અને લતા સબરવાલ રીયલ લાઈફમાં પણ કપલ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે, લતા સાથે લગ્ન કરતા પહેલા સંજીવે એક્ટ્રેસ રેશમ ટીપનીસ સાથે વર્ષ ૧૯૯૩ માં લગ્ન કર્યા હતા જેમાં તેમને એક પુત્ર પણ છે. ૧૧ વર્ષના લગ્નનો અંત કર્યા બાદ સંજીવે લતા સાથે વર્ષ ૨૦૧૦ માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક પુત્રના માતાપિતા છે.

અનુપ સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

અનુપ સોની 'ક્રાઈમ પેટ્રોલ' મારફતે સતર્કતા ફેલાવે છે. તે ઘણા જ સજ્જન વ્યક્તિ પણ છે. એક નાટક દરમિયાન અનુપ સોની અને એક્ટ્રેસ જૂહી બબ્બરની મુલાકાત થઇ હતી જે પછીથી ફ્રેન્ડશીપ અને લગ્નમાં પરિણમી હતી. વર્ષ ૨૦૧૧ માં અનુપ અને જૂહીએ લગ્ન કર્યા હતા. આ જૂહી અને અનુપ બંનેના બીજા લગ્ન છે. આ પહેલા જૂહીએ ડાયરેકટર બિજોય નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

The post ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ appeared first on Vishva Gujarat.

OMG : Nargis Fakhri ના ક્રેડિટ કાર્ડથી થઈ ૬ લાખ રૂપિયાની છેતરપિંડી

$
0
0

Nargis Fakhri cheated of Rs 6 lakh via 'cloned' credit card

એક્ટર અને મોડલ નરગિસ ફખરીના ક્રેડિટ કાર્ડથી થઈ ૬ લાખ રૂપિયાની શોપિંગ પરંતુ નરગિસને ખબર પણ હતી નહિ કે, તેના ક્રેડિટ કાર્ડથી થયેલ પેમેન્ટ કઈ વસ્તુનું થઈ રહ્યું છે. અમેરિકાનો રહેવાસી અને પાકિસ્તાની મૂળના એક વ્યક્તિએ નરગિસનું કાર્ડ બ્લોક કરાવ્યું, બેંક એલર્ટ કરી અને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફ્રોડ ટ્રાન્જેક્શન સોમવારે થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,આ કાર્ડનો ખોટો રીતે ઉપયોગ કરનાર વ્યક્તિને નરગિસના કાર્ડની ડિટેલ કોપી કરી લીધી હતી અને તેનું એક ફ્રોડ કાર્ડ બનાવ્યું હતું. આ કાર્ડથી કુલ ૧૪ ટ્રાન્જેક્શન થયા છે. તેમાં લગભગ ૯,૦૬૨ ડોલર ખર્ચ થયા છે.

જુહુના સિનીયર ઇન્સ્પેક્ટર સુનિલ ઘોસાલ્કરે કહ્યું કે, કાર્ડનો ઉપયોગ પૈસા નીકાળવા માટે થયો છે. શોપિંગ માટે તેનો કોઈ ઉપયોગ થયો નથી. જે સમયે આ બધું થયું તે સમયે નરગિસ મુંબઈમાં હતી. તેણે કહ્યું કે, બેંકથી આવનાર મેસેજમાં એવું દેખાઈ રહ્યું હતું કે, કાર્ડનો ઉપયોગ શોપિંગનું બિલ ભરવા માટે કરવામાં આવ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક કાર્ડ ઈશ્યુ કરાવનાર અધિકારીએ કલાઈન્ટની પ્રાઈવસીને બનાવી રાખવાની દ્રષ્ટિએ કોઇપણ પ્રકારની માહિતી આપવાથી ઇનકાર કરી દીધો છે.

બીજી તરફ પોલીસ અધિકારીએ કહ્યું કે,અમે ફર્જી ટ્રાન્જેક્શન કેસમાં બેંક સાથે જોડાયેલ માહિતી લેવામાં જોડાયેલ છે. તપાસ ચાલુ છે કે,એક પછી એક ટ્રાન્જેક્શન જોયા પછી પણ બેંકે કાર્ડને બંદ કેમ કર્યું નહિ. તમને જણાવી દઈએ કે, અત્યારે નરગિસ મુંબઈમાં છે અને પોતાના ફિલ્મ બેન્જોના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે તાજેતરમાં અમેરિકાથી પરત આવી છે.

The post OMG : Nargis Fakhri ના ક્રેડિટ કાર્ડથી થઈ ૬ લાખ રૂપિયાની છેતરપિંડી appeared first on Vishva Gujarat.

Raksha Bandhan Special : આ છે બોલિવુડના રિયલ ભાઈ-બહેન

$
0
0

VG-2

Raksha Bandhan Special

Brother-Sister

૧૮ ઓગસ્ટે દુનિયાભરમાં રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમ માટે ફેમસ છે. જો વાત કરવામાં આવે બોલિવુડ સ્ટાર્સની તો તેઓ ભાઈ-બહેનનો સંબંધ બખૂબી નિભાવતા હોય છે. પરંતુ મોટાભાગમાં રિયલ ભાઈ-બહેન લાઈમલાઈટથી દૂર રહ્યા છે.

શાહરૂખ ખાનની બહેન શહનાઝ લાલરુખ

hahrukh khan

શહનાઝ લાલારુખ શાહરૂખ ખાનની મોટી બહેન છે. શહનાઝે શાહરૂખના સારા અને ખરાબસ મયમાં પૂરો સાથ આપ્યો છે. માતા-પિતાના નિધન પછી શહનાઝ ડિપ્રેશનમાં જતી રહી હતી, તે સમયે શાહરૂખે તેમની જવાબદારી લીધી હતી. શહનાઝ શાહરૂખની બહેન હોવા છતા સિમ્પલ રીતે રહે છે.

રણવીર સિંહની બહેન રિતિકા

ranveer

રણવીર સિંહ દૂરના સંબંધમાં સોનમ કપૂરના ભાઈ લાગે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તેમની એક મોટી બહેન પણ છે જેનું નામ રિતિકા ભાવનાની છે.

પ્રિયંકા ચોપડાનો ભાઈ સિદ્ધાર્થ ચોપડા

priyanka

પ્રિયંકા ચોપડાની કઝીન સિસ્ટર પરિણીતિ અને મનારા બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે પરંતુ તેના નાના ભાઈ સિદ્ધાર્થ ચોપડા ફિલ્મોથી દૂર રહીને હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી રહ્યા છે.

અનુષ્કા શર્માનો ભાઈ કર્નેશ

anushka

અનુષ્કા શર્માનો ભાઈ ફિલ્મોમાં પણ એક્ટિવ છે. અનુષ્કા અને કર્નેશે સાથે મળીને ફિલ્મ કંપની 'ક્લીન સ્લેટ' બનાવી હતી. બંને સાથે મળીને આગળ ઘણી ફિલ્મો બનાવવાના છે.

જુડવા ભાઈઓની બહેન છે સોનાક્ષી સિન્હા

sonakshi

સોનાક્ષીના જુડવા ભાઈ છે, જેનું નામ લવ અને કુશ છે. પિતા અને બહેનની જેમ લવ-કુશ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે.

એશ્વર્યા રાય બચ્ચનનો ભાઈ આદિત્ય રાય

aishwarya

આદિત્ય રાય ઐશ્વર્યા રાય બચ્ચનનો મોટો ભાઈ છે. તે મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે. તેમણે વર્ષ ૨૦૦૯માં મિસ ઇન્ડિયા પેજેન્ટમાં ફર્સ્ટ રનર અપ રહેલ શ્રીમા રાય સાથે મેરેજ કર્યા છે.

અક્ષય કુમારની બહેન અલકા

akshy

અક્ષય કુમારની બહેન અલકાના મેરેજ બિલ્ડર સુરેન્દ્ર ભાટિયા સાથે થયા છે. સુરેન્દ્ર અને અલકા બંનેના આ બીજા મેરેજ છે. જો કે, અલકાના પિતા આ મેરેજની વિરુધ્ધ હતા, પરંતુ અક્કી અને ટ્વિન્કલે આ વાત સંભાળી લીધી છે.

બે બહેનોના ભાઈ છે સંજય દત્ત

sanjay

સંજય દત્ત બે બહેનોના ભાઈ છે. તેમાંથી પ્રિયા દત્તને લોકો ઓળખે છે પરંતુ બીજી બહેન નમ્રતા લાઈમલાઈટથી દૂર રહે છે.

શાહિદ કપૂરની બહેન સના કપૂર

sahid

શાહિદ કપૂરની નાની બહેન સના કપૂર ફિલ્મ 'શાનદાર' થી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. બંને સાવકા ભાઈ-બહેન છે પરંતુ તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.

રણદીપ હુડ્ડાની બહેન અંજલિ હુડ્ડા

randip

રણદીપ હુડ્ડાની બહેન અંજલિ હુડ્ડા વ્યવસાયિક રીતે ડોકટર છે. તે રણદીપ કરતા મોટી છે.

રણબીર કપૂરની મોટી બહેન રીદ્ધીમા

ranbir

રણબીર કપૂરની મોટી બહેન છે રીદ્ધીમા, જે લાઈમલાઈટમાં વધારે આવતી નથી. તેમણે દિલ્હી બેઝ બિઝનેશમેન ભરત સાહની સાથે મેરેજ કર્યા છે.

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા

abhishek

જો કે, અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદાને તો બધા ઓળખે જ છે. પરંતુ તે ઘણીવાર પાર્ટીઓ અને મીડિયાથી દૂર રહે છે.

અર્જુન કપૂરની બહેન અંશુલા

arjun kapoor

પ્રાપ્ત માહિતી મુજબ, અર્જુન કપૂરની બહેન અંશુલા ગુગલમાં કામ કરે છે. બંને પ્રોડ્યુસર બોની કપૂર અને તેમની પ્રથમ પત્ની મોના સૂરીના બાળક છે.

હૃતિક રોશનની બહેન સુનૈના

Hrithik

હૃતિક પોતાની બહેન સુનૈનાને ખૂબ પ્રેમ કરે છે. સુનૈના તેના પતિથી અલગ થઈ ચૂકી છે. તેમને કેન્સર હતું પરંતુ કિમોથેરાપી કરાવ્યા પછી હવે તે ઠીક થઈ ગઈ છે.

The post Raksha Bandhan Special : આ છે બોલિવુડના રિયલ ભાઈ-બહેન appeared first on Vishva Gujarat.

‘બાલિકા વધૂ’ની એક્ટ્રેસ Mahhi Vij ગોવામાં એન્જોય કરી રહી છે હોલિડે

$
0
0

mahhi

માહી વિજ

Mahhi Vij1

સિરીયલ બાલિકા વધૂની એક્ટ્રેસ માહી વિજે તેના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે તેના પતિ જય ભાનુશાલી સાથે પુલમાં ક્વોલિટી ટાઈમ  સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે.

માહી વિજ

Mahhi Vij2

આ ફોટોઝ તેના ગોવા ટ્રીપના છે. માહીએ જે ફોટા શેર કર્યા છે, તેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે તો ક્યાંક તે ગોવામાં અલગ-અલગ લોકેશન પર પોઝ આપી રહ્યા છે.

માહી વિજ

Mahhi Vij3

માહી વિજનો જન્મ દિલ્લીના એક પંજાબી ફેમિલીમાં થયો છે. તે ટોચની મોડલ છે જેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. તેણે સૌ પ્રથમ ટીવી સીરિયલ 'અકેલા'માં (2006)માં કામ કર્યુ હતુ.

માહી વિજ

Mahhi Vij4

તેણે ઘણી સીરિયલોમાં લીડિંગ રોલ કર્યો છે. જેમાં સહારા વનની 'શુભ કદમ', કલર્સ પર આવતી સીરિયલ 'લાગી તુઝસે લગન'મા તેણે એક અલગ પ્રકારની યુવતી નકુશાનો રોલ ભજવ્યો હતો.

માહી વિજ

Mahhi Vij5

ટીવી એક્ટ્રેસ માહી વિજ કલર્સનો શો 'બાલિકા વધૂ' માં ડોકટર નંદિનીનો રોલ નિભાવ્યો હતો. જી હાં, સ્કિન પર એકદમ ફિટ દેખાતી માહી વિજને ઘણી મહેનત કરવી પડે છે.

માહી વિજ

Mahhi Vij6

તાજેતરમાં માહીના કેટલાક ફોટોસ કલર્સ ટીવી પર પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોટામાં માહી વિજ જીમમાં કસરત કરતા નજર આવી રહી છે.રસપ્રદ વાત એ છે કે, જીમમાં તેની સાથે તેના પાર્ટનર જય ભાનુશાલી પણ દેખાઈ રહ્યો છે.

માહી વિજ

Mahhi Vij7

કસરત દરમિયાન માહીએ પોતાની સેલ્ફી પણ ખેંચી હતી. માહીએ તાજેતરમાં જાતે આ વાતનો સ્વીકાર કર્યો કે, જીમમાં તે કલાક સુધી વર્ક કરે છે.

માહી વિજ

Mahhi Vij8

માહીએ પોતાના વધેલા વજનને પણ ફિટ રહી ઓછુ કર્યું છે. જો કે, માહી જીમમાં ઘણું વર્ક કરે છે પરંતુ તે બર્ગર, પિત્ઝા જેવા જંકફૂડ ખાવાનું ભૂલતી નથી. આગળ જુઓ વધુ ફોટા....

માહી વિજ

 

Mahhi Vij9

માહી વિજ

Mahhi Vij10

The post ‘બાલિકા વધૂ’ ની એક્ટ્રેસ Mahhi Vij ગોવામાં એન્જોય કરી રહી છે હોલિડે appeared first on Vishva Gujarat.

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

$
0
0

Kim Kardashian pays USD 100 for daughter's lemonade

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 1

લોસ એન્જલસ : રિયાલિટી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયને આ લિંબુ પાણીના માટે ૧૦૦ અમેરિકન ડોલરની ચુકવણી કરી હતી, જે તેમની ત્રણ વર્ષની પુત્રી, નાર્થે તેમના માટે બનાવ્યું હતું.

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 2

“કિપીંગ અપ વિધ ધ કાર્દાશિયન” ની ૩૫ વર્ષીય સ્ટારની પુત્રીએ પોતાના કેટલાક મિત્રોની સાથે મળીને સપ્તાહના અંતે લિંબુ પાણીનો એક સ્ટેન્ડ બનાવ્યો અને પોતાની માતાને તેણે ખરીદવા માટે જણાવ્યું હતું. મોડલે સ્નેપચેટ પર એક વિડીયો શેર કર્યો જેમાં તેમની પુત્રી, નાર્થે કેટલાક બાળકોની સાથે લિંબુ પાણી વહેંચી રહી હતી.

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 3

વિડીયોમાં કિમ કાર્દાશિયને નાર્થેથી પૂછ્યું હતું, “શું આ એક ડોલરનું છે? શું મારા અને રોબના માટે થોડું લિંબુ પાણી મળી શકે છે. નાર્થે પછી અન્ય બાળકોને પૂછ્યું કે, મારી પાસે ૧૦૦ અમેરિકન ડોલર છે. તેણે કોણ લેવા માંગે છે? પછી એક છોકરો ઝડપથી પૈસા લઇ લે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 4

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 5

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 6

કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી

Kim Kardashian pays USD 100 for daughter's lemonade 7

The post કિમ કાર્દાશિયને ૧૦૦ અમેરિકન ડોલરમાં ખરીદ્યું લિંબુ પાણી appeared first on Vishva Gujarat.


બિગ બોસની એક્સ-પ્રતિયોગી કરી રહી છે હોલિડે એન્જોય, શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 1
મુંબઈ : ટીવી હોસ્ટ ડાયંડ્રા સોરસને લોકો બિગ બોસ સિઝન-૮ સ્પર્ધક તરીકે જાણે છે. ડાયંડ્રા સોરસ મોડલ અને ફેશન ડિઝાઇનર્સ પણ છે.

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 2

તમને જણાવી દઈએ કે, બિગ બોસની આ એક્સ સ્પર્ધક વિયેતનામમાં રજાઓ માણી રહી છે. ડાયંડ્રા સોરસ છેલ્લી ૧૩ ઓગસ્ટે ૩૭ વર્ષની થઈ ગઈ છે. તેમણે ટેટૂઝનો ઘણો વધારે શોખ છે અને તેમણે પોતાના શરીર પર ઘણા બધા ટેટૂઝ બનાવ્યા છે.

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 3

ઉલ્લેખનીય છે કે, ડાયંડ્રા સોરસ ૨૦૧૧ માં આવેલી મધુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’ માં એક પાત્ર નિભાવી ચુકી છે. જુઓ આગળ વધુ ફોટોસ......

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 4

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 5

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 6

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 7

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 8

ડાયંડ્રા સોરસ

Ex Bigg Boss Diandra Soares Contestant Enjoying Holiday 9

The post બિગ બોસની એક્સ-પ્રતિયોગી કરી રહી છે હોલિડે એન્જોય, શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

જાણો…. કોની સાથે નવેમ્બરમાં મેરેજ કરશે Katrina Kaif?

$
0
0

katrina1234

કેટરીના કેફ

katrina

આજકાલ બી-ટાઉનમાં ચર્ચા છે કે, કેટરીના ટૂંક સમયમાં મેરેજ કરવાની છે. કેટ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન ગ્રંથી થી જોડાશે. ટૂંક સમયમાં જ કેટરીના દુલ્હનના રૂપમાં નજર આવશે.

કેટરીના કેફ

katrina1

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે કેટરીનાના મેરેજ થશે. કરણ અને ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ એક ફિલ્મ બનાવવાના છે જેને આદિત્ય ધર ડિરેક્ટ કરશે.

કેટરીના કેફ

katrina2

આ ફિલ્મમાં પંજાબી મેરેજ બતાવવામાં આવશે, આ મેરેજમાં દુલ્હો હશે ફવાદ અને દુલ્હનના રૂપમાં નજર આવશે કેટરીના. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં દિલ્હીમાં શરુ થશે.

કેટરીના કેફ

katrina3

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'બાર-બાર દેખો' રોમાંસ કરતી કેટરીના મેરેજ કરવાની છે. આ મેરેજ રિયલ નહિ પરંતુ રીલ લાઈફમાં થશે.

કેટરીના કેફ

katrina4

 

The post જાણો…. કોની સાથે નવેમ્બરમાં મેરેજ કરશે Katrina Kaif? appeared first on Vishva Gujarat.

…. તો અંતે Arbaaz Khan એ કરી મલાઈકા અરોડાથી અલગ થવાની પુષ્ટિ

$
0
0

arbaz

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 1

બોલિવુડનું પાવરફૂલ કપલ મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનના મેરેજ તૂટવાના ન્યૂઝ ઘણીવાર મીડિયામાં સામે આવ્યા છે, પરંતુ આ ખબરોની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અત્યારે અમે બંને સાથે નથી. અમે બંને અલગ છીએ. અમારા સંબંધની આ હકીકત છે. જો કે, તેમના તલાક અને ફરીથી સાથે થવાના ન્યૂઝ પણ સામે આવી રહ્યા હતા.

 

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 2

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોડા ખાન અને તેના પતિ અરબાઝ ખાનના તલાકના ન્યૂઝથી બધા હેરાન હતા. બોલિવુડની આ જોડી સૌથી વધુ સમય સુધી સાથે રહેનારી જોડી હતી, પરંતુ પછી ખબર આવી કે, બંને વચ્ચે પ્રોબ્લેમ વધી ગયા છે અને બંને તલાક લેવાનો નિર્ણય લીધો હતો.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 3

પ્રાપ્ત માહિતી મુજબ, અરબાઝ આ નવી શરૂઆત માટે હંમેશાથી તૈયાર હતા તો બીજી તરફ મલાઈકા પણ પોતાના મેરેજને એક નવી તક આપવા માંગતી હતી.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 4

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અરબાઝ એકસાથે ‘પાવર કપલ’ નામનો શો હોસ્ટ કરી રહ્યા હતા. સેટ સાથે જોડાયેલા સોર્સે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, ‘ડીસેમ્બરમાં જ્યારથી શોની શરૂઆત થઇ ત્યારથી જ બંને હસ્તીઓ પોતાના માટે અલગ-અલગ રૂમની માંગ કરતા હતા. તેઓ સેટ પર પણ એકબીજા સાથે ખાસ વાત નહતા કરતા.’ બ્રેક સમયે પણ બંને પોત-પોતાના રૂમમાં જ રહેતા હતા અને ખુબ જ ઓછા સાથે દેખાતા હતા.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 5

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કરતા હતા. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 6

એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 7

જો કે, તાજેતરમાં બોલિવુડ એક્ટર અરબાઝ ખાન ગોવામાં એક મિસ્ટ્રી ગર્લની સાથે વેકેશન એન્જોય કરતા નજર આવ્યા હતા.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 8

જો કે, તાજેતરમાં બોલિવુડ એક્ટર અરબાઝ ખાન ગોવામાં એક મિસ્ટ્રી ગર્લની સાથે વેકેશન એન્જોય કરતા નજર આવ્યા હતા.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 9

અરબાઝ અને તેમની ફ્રેન્ડે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા. અરબાઝે આ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, લવલી યેલો મેહરા સાથે 'ગો વિથ ધ ફ્લો' સુપર લંચ, ગ્રેટ ચેટ અને વન્ડરફૂલ ટાઈમ.

અરબાઝ ખાન અને મલાઈકા અરોડા ખાન

arbaz 10

 

The post …. તો અંતે Arbaaz Khan એ કરી મલાઈકા અરોડાથી અલગ થવાની પુષ્ટિ appeared first on Vishva Gujarat.

Raksha Bandhan Special : ભાઈ-બહેનનાં સંબંધોને દર્શાવતી બોલીવુડની ફિલ્મો

$
0
0

Raksha Bandhan

ફિલ્મ કાઈ પો છે

kai-po-che

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધોને દર્શાવે છે. ભાઈ-બહેન વચ્ચેના ઝઘડા અને ખુબ જ પ્રેમની ઝલક બોલીવુડમાં પણ જોવા મળી છે. આવો જાણીએ એવી કેટલીક ફિલ્મો વિશે જેમાં જોવા મળ્યા હતા ભાઈ-બહેનના સંબંધો.

સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ 'કાઈ પો છે'માં અમૃતા પૂરીએ તેમની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમને પરફેક્શન સાથે દર્શાવવામાં આવ્યો હતો.

ફિલ્મ અગ્નિપથ

agnipath

ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ' અગ્નિપથ'માં તેમની બહેન પ્રતિ પ્રેમ જોઇને કોઈનું પણ દિલ પીગળી જાય. ફિલ્મમાં ઋત્વિક પોતાની નાની બહેન 'શિક્ષા'ને ખુબ જ પ્રેમ કરે છે, જે નાનપણમાં તેમનાથી દુર થઇ જાય છે.

ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ

bhag-milkha-bhag

મિલ્ખા સિંહની લાઈફ પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં પણ ભાઈ-બહેનનો અતુટ સંબંધ જોવા મળ્યો હતો. ફિલ્મમાં દિવ્યા દત્ત ફરહાન અખ્તરની મોટી બહેન બની હતી.

ફિલ્મ માય બ્રધર નીખીલ

my-brother-nikhil

જુહી ચાવલા અને સંજય સૂરી સ્ટારર ફિલ્મ 'માઈ બ્રધર નીખીલ' ભાઈ-બહેનના નિસ્વાર્થ પ્રેમને દર્શાવે છે. આ ફિલ્મમાં જયારે જુહી ચાવલાને ખબર પડે છે કે નીખીલને એડ્સ છે તો જુહી તેમની બાંધી જવાબદારી ઉઠાવે છે.

ફિલ્મ ફીઝા

fiza

કરિશ્મા કપૂર અને ઋત્વિક રોશન સ્ટારર આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધ પર આધારિત હતી. આ ફિલ્મમાં કરિશ્મા પોતાના ખોવાયેલા ભાઈની શોધ કરતી નજર આવે છે. આ ફિલ્મને ખુબ જ પ્રશંસા મળી હતી.

 

The post Raksha Bandhan Special : ભાઈ-બહેનનાં સંબંધોને દર્શાવતી બોલીવુડની ફિલ્મો appeared first on Vishva Gujarat.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

$
0
0

bipasha

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu1

બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરને ટ્રાવેલ કરવું ખૂબ પસંદ છે. એક વાર ફરીથી આ કપલ વેકેશન પર છે. આજકાલ તેઓ બાલીના ફોર સીજ્ન્સ રિસોર્ટમાં હોલિડે એન્જોય કરી રહ્યું છે. આ વેકેશનના કેટલાક ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu2

તમને જણાવી દઈએ કે, ગુરુવારે કરણની સાથે રોમેન્ટિક ડેટ પર ગયેલ બિપાશાએ તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે,  "The most romantic dinner date, Scrumptious food , open sky, stars , music ,my baby @iamksgofficial with me on this stunning rooftop lotus pond in the middle of a jungle in Bali❤ @fsbali #fourseasonssayan"

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu3

અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે  અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવમાં હનીમૂન સેલિબ્રેટ કર્યું હતું અને આ તેમની ફેવરિટ જગ્યા છે. હોટલમાં આ કપલનું સ્વાગત તેમની વેડિંગ ફોટોવાળી કેકથી કરવામાં આવ્યું હતું. બિપાશા હનીમૂન દરમિયાન બ્યુટીફૂલ દુલ્હનિયાથી ફરીથી બોલ્ડ બેબ બની હતી.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu4

જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે, રબને બના દી જોડી!

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu5

ખાસ વાત એ છે કે, માલદીવ આ કપલની ફેવરેટ જગ્યા છે અને મેરેજ પહેલા પણ તેઓ આ જગ્યાએ વેકેશન એન્જોય કરતા દેખાયા હતા. પરંતુ ત્યારે તેમની સાથે ફ્રેન્ડ્સનું મોટું ગ્રુપ હતું.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha7

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha8

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha9

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha10

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha11

The post સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

Raksha Bandhan Special : આ છે Television નાં રીયલ લાઈફ ભાઈ-બહેન

$
0
0

tellywood

દિશા વાકાણી-મયુર વાકાણી

disha-and-mayur

ઇન્ડિયન Television ઇન્ડસ્ટ્રીમાં ઘણી રીયલ લાઈફ ભાઈ-બહેનની જોડીઓ પણ સક્રિય છે. ઘણી સીરીયલ્સમાં આપણે આવી જ કેટલીક જોડીઓને નાના પડદા પર જોતા જ હોઈએ છીએ. આ રક્ષાબંધન પર અમે તમારા માટે આવી જ કેટલીક જોડીઓને લઈને આવ્યા છીએ જે રીયલ લાઈફમાં પણ સગા ભાઈ-બહેન છીએ.

આ જોડીઓ નાના પડદે ઘણું મોટું નામ કરી ચુકી છે. Raksha Bandhan Special માં અમે તમને આવા જ સેલિબ્રિટીસ વિષે જણાવી રહ્યા છીએ. જેમ કે, ડેલનાઝ-બક્તીયાર, કૃષ્ણા-આરતી, રિદ્ધિ ડોગરા-અક્ષયડોગરા, મિહીકા-મિશ્કત વર્મા, પીયુષ સચદેવ-મેહેર વીજ, દિશા વાકાણી-મયુર વાકાણી, સાદિયા સિદ્દીકી-ફરહાન સિદ્દીકી, દ્રષ્ટિ ધામી-જૈશીલ ધામી, એકતા કપૂર-તુષાર કપૂર, ફરાહ ખાન-સાજીદ ખાન.

દ્રષ્ટિ ધામી-જૈશીલ ધામી

Drashti Dhami

કૃષ્ણા-આરતી

krushna-and-aarti

મિહીકા-મિશ્કત વર્મા

mihika-and-mishkat

રિદ્ધિ ડોગરા-અક્ષય ડોગરા

riddhi-and-akshy

પીયુષ સચદેવ-મેહર વીજ

Vaishali

ડેલનાઝ-બક્તીયાર

bakhtiyar-and-delnaz

સાદિયા સિદ્દીકી-ફરહાન સિદ્દીકી

sadia-and-darhan

એકતા કપૂર-તુષાર કપૂર

ekta-and-tushar

ફરાહ ખાન-સાજીદ ખાન

faraj-and-saajid

 

 

The post Raksha Bandhan Special : આ છે Television નાં રીયલ લાઈફ ભાઈ-બહેન appeared first on Vishva Gujarat.


રિયો ઓલિમ્પિકના દરેક ખેલાડીઓને એક લાખ એક હજાર રૂપિયા આપશે સલમાન ખાન

$
0
0

Salman Khan to present Rs 1 lakh cheque to each Indian athelete

નવી દિલ્હી : રિયો ઓલિમ્પિકના માટે ભારતીય દળના ગુડવિલ એમ્બેસેડર અને બોલિવૂડ સ્ટાર સલમાન ખાને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, તે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રત્યેક એથલીટને એક લાખ એક હજાર રૂપિયાનો ચેક આપશે.

સલમાન ખાને ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. આ અગાઉ યશરાજ ફિલ્સે રિયોમાં ગોલ્ડ મેડલ જીતનાર એથલીટને ૧૦ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. સલમાન ખાને ટ્વીટ કરી જણાવ્યું છે કે, હું રિયો જનાર પ્રતેય્ક ભારતીય એથલીટને પ્રોત્સાહન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયાનો ચેક આપીશ. સરકાર રમતોમાં ઘણો સહકાર આપી રહી છે. આપણે પણ પોતાના દેશમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે કંઇક યોગદાન આપવું જોઈએ.

બોલીવુડના દબંગ સલમાન ખાને ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ફાઉન્ડેશનની દેશની રમતો અને ખેલાડીઓના પ્રોત્સાહનમાં ઉઠાવેલ પગલાંઓની પ્રશંસા કરી હતી. તેના સિવાય તેમણે એડલવીસ અને જિયો જેવી ઘણી કંપનીઓએ સ્પોર્ટ્સમાં યોગદાનની પ્રશંસા કરી હતી.

The post રિયો ઓલિમ્પિકના દરેક ખેલાડીઓને એક લાખ એક હજાર રૂપિયા આપશે સલમાન ખાન appeared first on Vishva Gujarat.

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી, ઇન્સ્ટાગ્રામ ફોટો વાયરલ

$
0
0

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 1

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 1

મુંબઇ : અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી અને પુત્રી સુહાનાની સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. અહીંની સાઉથર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમના પુત્ર આર્યનને એડમિશન મળી ગયું છે અને શાહરૂખ ખાન તેમના ઓરિએન્ટેશન પ્રોગ્રામના માટે કુંટુંબના સાથે પહોંચ્યા છે.

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 2

હમણાં જ, ગૌરીએ સુહાનાની સાથે પોતાની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં બંને સુંદર દેખાઈ રહી છે. ખાસ કરીને સુહાનાનો આ ફોટો ગ્લેમરસ લુકમાં દેખાઈ રહી છે. બંને એક સાથે ઘણાં સુંદર દેખાઈ રહ્યા છે. તો આવો જોઈએ તેમના કેટલાક ફોટોસ.....

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 3

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 4

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 5

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 6

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 7

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 8

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 9

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 10

ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી

Shahrukh Daughter with her Mother appeared in Glamorous Look 11

The post ગ્લેમરસ લુકમાં માતાની સાથે જોવા મળી શાહરૂખની પુત્રી, ઇન્સ્ટાગ્રામ ફોટો વાયરલ appeared first on Vishva Gujarat.

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

$
0
0

Regina Cassandra oops Moments 2

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 1

મુંબઈ : હમણાં જ અભિનેત્રી Regina Cassandra ઇવેન્ટમાં Oops Moment નો શિકાર થઈ ગઈ હતી. વર્ષ ૨૦૦૨ માં આવેલી ડાયરેક્ટર વિપુલ શાહની ફિલ્મ ‘આંખે’ ની સિકવલમાં આંખે-૨ ની સ્ટાર કાસ્ટ ફાઈનલ થઈ ગયા છે. એક લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના કાસ્ટને રિવીલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ ફિલ્મની અભિનેત્રી આ ઇવેન્ટમાં Oops Moment ની શિકાર થઈ ગઈ હતી.

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 2

તમને જણાવી દઈએ કે, ઇવેન્ટમાં Regina Cassandra સ્ટેજ પર પ્રદર્શનના દરમિયાન બ્લેક કલરના ડ્રેસમાં Oops Moment શિકાર બની હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે બાકી બધા કલાકાર નવા હશે. ફિલ્મમાં અનિલ કપૂર, અરશદ વારસી, અર્જુન રામપાલ, ઈલિયાના ડીક્રુજ અને Regina Cassandra હશે. જુઓ આગળ વધુ ફોટોસ....

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 3

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 4

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 5

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 6

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 7

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 8

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 9

ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra

Regina Cassandra oops Moments 10

The post ઉપ્પ્સ મોમેન્ટસની શિકાર બની Regina Cassandra appeared first on Vishva Gujarat.

અંકિતા ભાર્ગવે આવી રીતે કરી જન્મદિવસની ઉજવણી

$
0
0

Indian television Ankita Bhargava Birthday Pics 1

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 1

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અને કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવે કાલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. આ તક પર તેમના માતા-પિતા, પતિ કરણ પટેલ અને કેટલાક નજીકના મિત્રો રૂપલ ત્યાગી અને અનિતા હાજર રહ્યા હતા.

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 2

કરણ પટેલે જન્મદિવસની આ ખાસ તક પર આપ્યું સરપ્રાઈઝ, અંકિતા ભાર્ગવને લખ્યો ખાસ પત્ર.

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 3

Ankita Bhargava એ જન્મદિવસની પાર્ટીના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 4

તમે પણ જોવો અંકિતા ભાર્ગવના જન્મદિવસના કેટલાક ફોટોસ...

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 5

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 6

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 7

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 8

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 9

અંકિતા ભાર્ગવ

Indian television Ankita Bhargava Birthday Pics 10

The post અંકિતા ભાર્ગવે આવી રીતે કરી જન્મદિવસની ઉજવણી appeared first on Vishva Gujarat.

Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન

$
0
0

Sonakshi Sinha to be a part of ‘Dabangg 3’

બોલિવુડમાં એક્ટર સલમાન ખાનની સાથે પોતાનું ડેબ્યુ કરનાર સોનાક્ષી સિન્હા એક વાર ફરીથી સલમાન ખાન સાથે નજર આવશે. ફિલ્મ દબંગ અને દબંગ ૨ માં પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનારી સોનાક્ષી સિન્હા દબંગ ૩ માં સલમાનની અપોઝીટ નજર આવશે.

જી હાં, ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને કહ્યું કે, તેમની આગામી ફિલ્મ દબંગ-૩ માં પણ સલમાન ખાનની અપોઝીટ સોનાક્ષી સિન્હા જ રહેશે. બધા જાણે છે કે, સલમાનનો દબંગ અંદાજ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહ્યું છે. આ કારણે હવે દબંગ ૩ પણ બહુ જલ્દી આવવાનું છે. જો કે, ફિલ્મમાં સલમાનની અપોઝીટ હિરોઇનને લઈને ઘણી અટકળ લગાવવામાં આવી રહી હતી.

એવી પણ ખબર ચર્ચામાં હતી કે, આ વખતે દબંગમાં લીડીંગ લેડી સોનાક્ષી સિન્હા હશે નહિ કારણકે સલમાન ખાન તેનાથી નારાજ છે પરંતુ અરબાઝે આ ખબર પર પૂર્ણવિરામ લગાવી કન્ફોર્મ કરી દીધું છે કે, એક વાર ફરીથી સલમાન અને સોનાક્ષીની જોડી દબંગ ૩ માં લોકોને જોવા મળશે.

The post Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>