Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

$
0
0

Bollywood Kangana Ranaut Hottest Photos

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

કંગના રાણાવતનો ૨૩ માર્ચ ૧૯૮૭ નો રોજ થયો હતો. કંગના રાણાવત એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમણે બૉલીવુડની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. રાણાવત ખાસ કરીને જાહેરમાં તેમની પ્રામાણિકતા અને સૌથી ફેશનેબલ ભારતીય સેલિબ્રિટી એક તરીકે પ્રસિદ્ધ છે. તો આવી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રીની ન જોયેલી હોટ તસવીરો પર એક નજર નાખીએ..........

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 2

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 3

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 4

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 5

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 6

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 7

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 8

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 9

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 10

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 11

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 12

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 13

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 14

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 15

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 16

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 17

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 18

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 19

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 20

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 21

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 22

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 23

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 24

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 25

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 26

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 27

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 28

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 29

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 30

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 31

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 32

The post જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ appeared first on Vishva Gujarat.


OMG! ટોરેન્ટ પર રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’લીક

$
0
0

Radhika Apte’s lovemaking scene from ‘Parched’ goes viral

રાધિકા આપ્ટેની જ્યારે પણ કોઈ ફિલ્મ આવવાની હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે, ફિલ્મ સાથે જોડાયેલ કોઈ ફોટો અથવા વિડીયો લીક ના થઈ જાય કારણકે જ્યારે પણ તેમની કોઈ ફિલ્મ આવે છે તો તેના ફોટા લીક થઈ જાય છે. ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ 'પાર્ચડ' સાથે જોડાયેલ કેટલાક ફોટા થોડા દિવસ પહેલા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા હતા. હવે આખી ફિલ્મ ટોરેન્ટ પર લીક થઈ ગઈ છે અને આ અનસેન્સર્ડ કોપી છે જેના કારણથી રાધિકા આપ્ટેના હોટ સીન્સ પણ તેમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે કારણકે ટોરેન્ટની સાથે જે ફોટા આપવામાં આવ્યા છે, તેમાં રાધિકા આપ્ટે ટોપલેસ છે.

જો કે, ફિલ્મનું ભારતમાં રિલીઝ થવાની તારીખ હજુ પણ નક્કી થઈ નથી અને સૂત્રો મુજબ, ફિલ્મને પણ સેન્સર પાસે પણ જવાનું બાકી છે. આ ફિલ્મને લીના યાદવે ડીરેકટ કરી છે અને અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. તેની પહેલા ટોરેન્ટ પર 'ગ્રેટ ગ્રાંડ મસ્તી', 'દશરથ માંઝી' અને 'ઉડતા પંજાબ' જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ ચૂકી છે. જો કે, ફિલ્મ 'પાર્ચડ' નેટફ્લીકસ પર રિલીઝ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં આજકાલ ન્યુડ સીનના કારણે ચર્ચાઓ થઈ રહી છે. લીના યાદવ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’ આજકલ ચારેતરફ ચર્ચામાં છે, જે ગુજરાતના દુર-દરાજના ગામમાં રહેનારી ત્રણ એવી મહિલાઓ પર આધારિત છે. તે સદીઓ જૂની પરંપરા તોડીને પોતાને આઝાદ કરે છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલ સર્કિટમાં એવોર્ડ્સ પણ જીતી છે.

The post OMG! ટોરેન્ટ પર રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ લીક appeared first on Vishva Gujarat.

‘Kala chashma’સોંગ જોનારની સંખ્યા ૫ કરોડને પાર

$
0
0

Baar Baar Dekho Kala chashma gets 50 million views in record time

અપકમિંગ ફિલ્મ 'બાર બાર દેખો' નું સોંગ 'કાલા ચશ્માં' ને જોનારની સંખ્યા શનિવારે ૫ કરોડને પાર થઈ ગઈ છે. આ સોંગને બાદશાહ, નેહા કક્કડ અને ઇન્દીપ બખ્શીએ પોતાનો અવાજ આપ્યો છે. આ સોંગ ૧૯૯૦ નું હીટ પંજાબી ગીત 'તેનું કાલા ચશ્માં જચતા વે' નું હિન્દી એડીશન છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર ફિલ્મકાર કરણ જોહરે ટ્વીટર પર આ વાત શેર કરી છે, તેમણે લખ્યું. પાર્ટી સ્ટાર્ટર હવે રાજ કરી રહ્યું છે. હોફ સેન્ચુરીનો રેકોર્ડનો સમય. 'કાલા ચશ્માં' ને પાંચ કરોડ વખત જોવામાં આવ્યું છે. 'બાર બાર દેખો.'

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ફિલ્મ 'બાર-બાર દેખો' નું નવું સોંગ લોન્ચ થયું છે. આ ફિલ્મના ટ્રેલર પહેલા જ નવું સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સોંગનું નવું લૂક અને ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા. આ સોંગનો ક્રેઝ લોકોમાં પહેલાથી જ હતો અને લોકો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. 'કાલા ચશ્માં' નું ઓરિજનલ વર્ઝન પ્રેમ હરદીપે બનાવ્યું હતું.

આ સોંગમાં કેટરીના અને સિદ્ધાર્થની એનર્જી અને કેમેસ્ટ્રી જોવા મળશે. આ સોંગ આ વર્ષનું પાર્ટી ટ્રેક સાબિત થઈ શકે છે. આ સોંગ પર તમે કોઇપણ સમયે ડાન્સ કરી શકો છો. આ ફિલ્મને નિત્ય મેહરા ડિરેકટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

The post ‘Kala chashma’ સોંગ જોનારની સંખ્યા ૫ કરોડને પાર appeared first on Vishva Gujarat.

Photos : બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી Kim Kardashian

$
0
0

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 1

લોસ એન્જલસ : રિયાલિટી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી Kim Kardashian આ દિવસોમાં મેક્સિકોના પુન્ટા મિટા બીચ પર હોલીડે એન્જોય કરી રહી છે. બે પીસ સ્કિન કલરની બિકીનીમાં કિમ કાર્દાશિયન બંને બાળકો નોર્થ અને સેંટની સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી.

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 2

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશિયનની હોલીડે એન્જોય કરતી ફોટોસ સોશિયલ સાઈટ પર ઘણી વાયરલ થઈ રહી છે. મેકિસકોના પુન્ટા મિટા બીચ પર કિમ કાર્દાશિયનને હોલીડે એન્જોય કરવો ઘણો પસંદ છે. કિમ કાર્દાશિયન ઘણી વખત કુંટુંબના સાથે આવે છે.

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 3

ઉલ્લેખનીય છે કે, રિયાલિટી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયને આ લિંબુ પાણીના માટે ૧૦૦ અમેરિકન ડોલરની ચુકવણી કરી હતી, જે તેમની ત્રણ વર્ષની પુત્રી, નોર્થ તેમના માટે બનાવ્યું હતું.

“કિપીંગ અપ વિધ ધ કાર્દાશિયન” ની ૩૫ વર્ષીય સ્ટારની પુત્રીએ પોતાના કેટલાક મિત્રોની સાથે મળીને સપ્તાહના અંતે લિંબુ પાણીનો એક સ્ટેન્ડ બનાવ્યો અને પોતાની માતાને તેણે ખરીદવા માટે જણાવ્યું હતું. મોડલે સ્નેપચેટ પર એક વિડીયો શેર કર્યો જેમાં તેમની પુત્રી, નોર્થ કેટલાક બાળકોની સાથે લિંબુ પાણી વહેંચી રહી હતી.

વિડીયોમાં કિમ કાર્દાશિયને નોર્થથી પૂછ્યું હતું, “શું આ એક ડોલરનું છે? શું મારા અને રોબના માટે થોડું લિંબુ પાણી મળી શકે છે. નોર્થ પછી અન્ય બાળકોને પૂછ્યું કે, મારી પાસે ૧૦૦ અમેરિકન ડોલર છે. તેણે કોણ લેવા માંગે છે? પછી એક છોકરો ઝડપથી પૈસા લઇ લે છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 4

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 5

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 6

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 7

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 8

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 9

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 10

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 11

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 12

બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી કિમ કાર્દાશિયન

Kim Kardashian Holiday Enjoying in Punta Mita Mexico 13

The post Photos : બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી Kim Kardashian appeared first on Vishva Gujarat.

‘આંખે’ની સિક્વલને લઈને ઉત્સાહિત છે Sushmita Sen

$
0
0

Sushmita Sen is happy for 'Aankhen' sequel being made

વર્ષ ૨૦૦૨ ની હીટ ફિલ્મ 'આંખે' માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂકેલ અભિનેત્રી અને મોડલ સુષ્મિતા સેન ફિલ્મની સિકવલને લઈને ઉત્સાહિત છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે આ ફિલ્મનો ભાગ બનશે નહિ. તેમણે કહ્યું કે, ફિલ્મની સિકવલ બનવાથી હું વધારે ખુશ છુ કારણકે આ એક શાનદાર ફિલ્મ છે. તેની પટકથા લોકપ્રિય મરાઠી નાટકથી લખવામાં આવી છે. હું તેની સિકવલ જોવા માટે ઉત્સાહિત છુ.

એવો પ્રશ્ન પૂછવા પર કે, શુ આ ફિલ્મની સિકવલ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે? તો સુષ્મિતાએ કહ્યું કે, મારી પાસે તેના માટે બહુ જ સમાન્ય જવાબ છે. મારો રોલ પહેલા ભાગમાં જ ખત્મ થઈ ગયો હતો, કારણકે તે મરી ગઈ હતી અને જો નિર્માતા હોરર ફિલ્મ બનાવવા માંગે છે તો હું તેમાં આવી શકું છુ પરંતુ હું તેનો ભાગ નથી તેના માટે મને ખોટું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ માં આવેલી ડાયરેક્ટર વિપુલ શાહની ફિલ્મ ‘આંખે’ ની સિકવલમાં આંખે-૨ ની સ્ટાર કાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને એક લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મની કાસ્ટને રિવીલ કરવામાં આવી હતી.

The post ‘આંખે’ ની સિક્વલને લઈને ઉત્સાહિત છે Sushmita Sen appeared first on Vishva Gujarat.

પ્રભાસના બર્થડે પર ‘Baahubali’ના ફેન્સને મળશે આ ભેટ

$
0
0

Baahubali

ફિલ્મકાર એસ. એસ.રાજમૌલી ૨૩ ઓક્ટોબરે પ્રભાસના જન્મદિવસ પર દર્શકોને ખાસ ભેટ આપવાના છે. 'બાહુબલી…ધ કનક્લૂઝન' નું શૂટિંગ લગભગ પૂર્ણ થવાનું છે. ફિલ્મના પ્રવક્તા મુજબ, ફિલ્મ નિર્માતાઓએ પ્રભાસના જન્મદિવસ પર ફિલ્મની આગામી સિકવલથી ખાસ પ્રકરણ જારી કરી દર્શકોને ડબલ ટ્રીટ આપવાની યોજના બનાવી છે. ગયા વર્ષથી આ પરંપરા રહી છે કે, પ્રભાસના જન્મદિવસ પર કંઇક ખાસ કરવાનું છે. ફિલ્મની ફર્સ્ટ સિકવલનું શૂટિંગ તેમના જન્મદિવસે શરુ થયું હતું.

બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે.

'બાહુબલી…ધ કનક્લૂઝન' નું કલાઈમેક્સ શૂટ રામોજી ફિલ્મ સિટીમાં શરુ થઈ ગયું છે. મેગ્નમ ઓપસની ટીમે પોતાના ફેન્સ માટે સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું.

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

The post પ્રભાસના બર્થડે પર ‘Baahubali’ ના ફેન્સને મળશે આ ભેટ appeared first on Vishva Gujarat.

જુઓ…શાહિદ કપૂરની વાઈફ Mira Rajput ના ક્યુટ PICS

$
0
0

mira

મીરાં રાજપૂત

Mira Rajput1

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત થોડા દિવસમાં માતા બનવાની છે. થોડા દિવસ પહેલા જ શાહિદ અને મીરાં વેકેશન એન્જોય કરવા ગયા હતા અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

મીરાં રાજપૂત

Mira Rajput2

હવે મીરાં રાજપૂતના કેટલાક બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળે છે જે તેના ફેન ક્લબે પોસ્ટ કર્યા છે. શાહિદ કપૂરે આ વાત સ્વીકારી હતી કે, તેઓ ટૂંક સમયમાં પિતા બનવાના છે, હવે તો તેમને પિતા બનવામાં બહુ ઓછો સમય રહી ગયો છે.

મીરાં રાજપૂત

Mira Rajput3

શાહિદની વાઈફ મીરાં પ્રેગ્નન્ટ છે અને તે છેલ્લા ઘણા સમયથી મીરાં દેખાઈ રહી નથી. મીરાં છેલ્લે લેકમે ફેશન વીક દરમિયાન જોવા મળી હતી. સૂત્રો મુજબ, મીરાંની ડીલીવરી સપ્ટેમ્બરમાં થશે. મીરા અને શાહિદ આ ખબરથી વધારે ખુશ છે. શાહિદ પોતાની પ્રેગનન્ટ પત્નીને ખુશ રાખવા માટે તેનું પૂરું ધ્યાન રાખે છે.

મીરાં રાજપૂત

Mira Rajput4

જો કે, મેરેજ પછી મીરાં ઘણીવાર મીડિયામાં ચર્ચામાં રહી છે. ક્યારેક શાહિદ કપૂરની સાથે તો ક્યારેક ફ્રેન્ડસની સાથે તે એન્જોય કરતી જોવા મળી હતી.

મીરાં રાજપૂત

Mira Rajput5

મીરાં રાજપૂત

Mira Rajput6

મીરાં રાજપૂત

Mira Rajput7

મીરાં રાજપૂત

Mira Rajput8

મીરાં રાજપૂત

Mira Rajput9

મીરાં રાજપૂત

Mira Rajput10

મીરાં રાજપૂત

Mira Rajput11

મીરાં રાજપૂત

Mira1

મીરાં રાજપૂત

Mira2

મીરાં રાજપૂત

Mira4

The post જુઓ… શાહિદ કપૂરની વાઈફ Mira Rajput ના ક્યુટ PICS appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

Dirty Images Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.


આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

એક્ટ્રેસ Sophie Choudry એ કરી સગાઈ, સોશિયલ મીડિયા પર કર્યું એલાન

$
0
0

sophie main

સોફી ચૌધરી

Sophie

'શાદી નંબર ૧', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' અને 'ડેડી કૂલ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોફી ચૌધરીએ ગુપચુપ સગાઈ કરી લીધી છે. શનિવારે સોફીએ આ વાતની પુષ્ટિ કરતા એક ફોટો શેર કર્યો છે, જેમાં તે મંગેતરની સાથે નજર આવી રહી છે.

સોફી ચૌધરી

Sophie 2

તેણે ફોટા સાથે લખ્યું છે, રાહ નથી જોઈ શકતી. જો કે, આ ફોટામાં તેના મંગેતરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી.

સોફી ચૌધરી

Sophie 3

સોફીએ જેવો જ ફોટો શેર કર્યો કે, બિપાશા બાસુ, નેહા ધૂપિયા અને તેની બીજી ફ્રેન્ડસે તેણે શુભેચ્છા પાઠવવાનું શરુ કરી દીધું છે.

સોફી ચૌધરી

Sophie 4

નેહાએ ટ્વીટ કરી કે, 'સોફી તારા માટે વધારે એક્સાઈટેડ છું. હવે બેચલરેટની રાહ જોઈ રહી છું. નેહા ધૂપિયાએ આ મેસેજને રિપીટ કર્યો છે.

સોફી ચૌધરી

Sophie 5

તમને જણાવી દઈએ કે,લંડનમાં જન્મેલ સોફી બ્રિટીશ એક્ટ્રેસ અને સિંગર છે. પરંતુ ૨૦૦૫ થી તેણે ઇન્ડિયન સિનેમા અને ટીવી પર જોવા મળી છે. આગળ જુઓ વધુ ફોટા...

સોફી ચૌધરી

Sophie 6

સોફી ચૌધરી

Sophie 7

સોફી ચૌધરી

Sophie 8

સોફી ચૌધરી

Sophie 9

સોફી ચૌધરી

Sophie 10

સોફી ચૌધરી

Sophie 11

સોફી ચૌધરી

Sophie 12

સોફી ચૌધરી

Sophie 13

સોફી ચૌધરી

Sophie 1


The post એક્ટ્રેસ Sophie Choudry એ કરી સગાઈ, સોશિયલ મીડિયા પર કર્યું એલાન appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan ના ફેન્સની સંખ્યા પણ પીએમ મોદીના ફેન્સને આંબી ગઈ!

$
0
0

Amitabh Bachchan clocks 22 million followers on Twitter

મહાનાયક અમિતાભ બચ્ચનના ફેન્સની સંખ્યા માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર ૨.૨૦ કરોડ થઈ ગઈ છે. શોલે, દિવાર, બ્લેક અને પિંક જેવી હીટ ફિલ્મો આપી ચૂકેલ ૭૩ વર્ષના અમિતાભ ફેન્સની સંખ્યાને લઈને સૌથી આગળ ચાલી રહ્યા છે. અભિનેતા શાહરૂખ ખાનના ૨.૦૮ કરોડ, સલમાન ખાનના ૧.૯ કરોડ, આમિર ખાનના ૧.૮૩ કરોડ, પ્રિયંકા ચોપડાના ૧.૪૮ કરોડ, દીપિકા પાદુકોણના ફેન્સની સંખ્યા ૧.૫૬ કરોડ છે. બિગ બી ના ફેન્સની સંખ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બરાબર છે. બીજી તરફ શનિવારે રાત્રે બિગબીએ ૨.૨૦ કરોડ પ્રશંસકોની સંખ્યા થવા પર પોતાનો ઉત્સાહ શેર કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ટ્વીટર ફેન્સની સંખ્યા ૨.૨૦ કરોડ. બધાનો આભાર.

'વજીર' ના અભિનેતા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તે પોતાના અંગત અને વ્યવસાયિક જીવનની વાત પ્રશંસકો સાથે શેર કરે છે. વર્તમાનમાં તેઓ અનિરુધ્ધ રોય ચૌધરી દ્ધારા નિર્દેશિત ફિલ્મ 'પિંક' રીલીઝ થવા માટે તૈયાર છે. 'પિંક' ત્રણ છોકરીઓની સ્ટોરી પર આધારિત છે, જે એક અપરાધિક કેસમાં ફસાઈ જાય છે. તેના નિર્માતા 'પીકુ' અને 'મદ્રાસ કેફે' જેવી ફિલ્મોને નિર્દેશ કરી ચૂકેલ શુજિત સરકાર છે. અમિતાભ બચ્ચન, કીર્તિ કુલહરિ અને એન્દ્રીયા તરીયંગ અભિનીત આ ફિલ્મ ૧૬ સપ્ટેમ્બરે રીલીઝ થશે.

The post Amitabh Bachchan ના ફેન્સની સંખ્યા પણ પીએમ મોદીના ફેન્સને આંબી ગઈ! appeared first on Vishva Gujarat.

ફોટોશૂટમાં જોવા મળ્યો Shraddha Kapoor નો ગ્લેમેરસ લુક

$
0
0

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 2

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 1
મુંબઈ : બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ‘Grazia India’ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝિનની આ બાબત ઓગસ્ટ મહિનાની છે. તે આ મેગેઝિનની કવર ગર્લ પણ બની છે.

તમને જણાવી દઈએ કે, Shraddha Kapoor નો લુક આફ્રિકન સ્ટાઇલમાં જોવા મળી છે. તેની પહેલા પણ શ્રદ્ધા કપૂર ઘણા મેગેઝિન્સના માટે ફોટોશૂટ કરવી ચુકી છે. તે ખુબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 2

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 3

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 4

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 5

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 6

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 7

શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor Grazia India Magazine Photoshoot 8

The post ફોટોશૂટમાં જોવા મળ્યો Shraddha Kapoor નો ગ્લેમેરસ લુક appeared first on Vishva Gujarat.

જાણો…બેબી ડોલ ફેમ સિંગર Kanika Kapoor ની અનટોલ્ડ સ્ટોરી

$
0
0

kanika

કનિકા કપૂર

kanika1

ફિલ્મ 'રાગિની એમએમએસ-૨' ના 'બેબી ડોલ' સોંગથી ફેમસ થયેલ સિંગર કનિકા કપૂર એકવાર ફરીથી સની લિયોનીની સાથે વાપસી કરી છે.

કનિકા કપૂર

kanika2

કનિકાએ ફિલ્મ 'બેઈમાન લવ' નું ફર્સ્ટ સોંગ 'હગ મી' પણ ગાયુ છે. 'બેઈમાન લવ' નું અ સોંગ રીલીઝ પણ થઈ ગયું છે.

કનિકા કપૂર

kanika3

ઉલ્લેખનીય છે કે, તેની પહેલા 'બેબી ડોલ' અને 'સુપર ગર્લ ફ્રોમ ચાઈના' માં સનીએ એક્ટિંગ કરી હતી અને કનિકાએ સિંગિંગ કર્યું હતું. કનિકાનો જન્મ ભારતમાં થયો છે, પરંતુ તે હવે લંડનની નિવાસી છે.

કનિકા કપૂર

kanika4

કનિકા કપૂરનું ફિલ્મ રોયનું સોંગ 'ચિટીયા કલાઈયા' પણ ફેમસ થયું હતું. ત્યારબાદ કનિકાએ સની લિયોનની ફિલ્મ એક પહેલી લીલા માટે 'દેસી લૂક' સોંગ ગાયું હતું. વર્તમાનમાં કનિકા બોલિવુડની ફેમસ સિંગર છે.

કનિકા કપૂર

kanika5

૨૩ ઓગસ્ટ ૧૯૭૮ ના રોજ યુપીના એક ખત્રી પરિવારમાં જન્મેલી કનિકા વિશે બહુ ઓછા લોકો જાણે છે. કનિકાના વર્ષ ૧૯૯૭માં ૧૮ વર્ષે જ એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોક સાથે મેરેજ થયા હતા.

કનિકા કપૂર

kanika6

જોકે ૨૦૧૨માં આ લગ્ન જીવનનો અંત આવી ગયો હતો. તે ત્રણ બાળકોની માતા છે અને તેમનો સિંગલ મધર તરીકે તેનો ઉછેર કરી રહી છે.

કનિકા કપૂર

kanika7

કનિકાએ જણાવ્યું કે, પહેલા લગ્ન ઉતાવળમાં થયા હતા. તેણે કહ્યું કે, 'હું એક વ્યક્તિને મળી, પ્રેમ થયો અને લગ્ન થઈ ગયા. મને લાગે છે, આ લગ્ન મારી ભૂલ હતી. આગળ જુઓ વધુ ફોટા........

કનિકા કપૂર

kanika8

કનિકા કપૂર

kanika9

કનિકા કપૂર

kanika10

કનિકા કપૂર

kanika11

કનિકા કપૂર

kanika12

કનિકા કપૂર

kanika13

કનિકા કપૂર

kanika14

કનિકા કપૂર

kanika15

The post જાણો… બેબી ડોલ ફેમ સિંગર Kanika Kapoor ની અનટોલ્ડ સ્ટોરી appeared first on Vishva Gujarat.

આ દિવસે રિલીઝ થશે સોનું સુદના પ્રોડકશનની ફર્સ્ટ ફિલ્મ ‘2 in 1’

$
0
0

sonu sood

બોલિવુડ અભિનેતા સોનુ સુદના પ્રોડક્શનની ફર્સ્ટ ફિલ્મ '૨ ઇન ૧' સાત ઓક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. સોનુએ આ માહિતી ટ્વીટર પર પોતાના પ્રશંસકોની સાથે શેર કરી છે. તેમણે ટ્વીટ કરી, પોતાના પ્રોડક્શનની ફર્સ્ટ ફિલ્મ સંપૂર્ણ રીતે રિલીઝ થવા માટે તૈયાર... '૨ ઇન ૧' સાત ઓક્ટોબરે રિલીઝ થશે.... તમારી શુભકામનાઓની જરૂરીયાત છે.

ફિલ્મમાં 43 વર્ષીય સોનુની સાથે તમન્ના ભાટિયા મેઈન રોલમાં નજર આવશે. સોનુની ફિલ્મ નિર્માણ કંપની 'શક્તિ સાગર પ્રોડક્શન' તેમના પિતાના નામ પર છે, જેમનું આ વર્ષે ફેબ્રુઆરીમાં નિધન થઈ ગયું હતું. ફિલ્મનું પોસ્ટર ચીનના એક્શન હિરો જેકી ચેને રિલીઝ કર્યું હતું, તે સોનુની આવનારી ફિલ્મ 'કુંગ ફૂ યોગા' માં તેમના સહ-કલાકાર છે.

The post આ દિવસે રિલીઝ થશે સોનું સુદના પ્રોડકશનની ફર્સ્ટ ફિલ્મ ‘2 in 1’ appeared first on Vishva Gujarat.

જુઓ…. એશ્વર્યા અને અભિષેકના Dubai વિલાના INSIDE PHOTOS

$
0
0

villa

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai1

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના દુબઈ સ્થિત વિલાના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દુબઈની પોશ પ્રોપર્ટી જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં અભિષેક અને એશ્વર્યાનો વિલા છે. Sancturay Falls વિસ્તારમાં સ્થિત આ વિલાને Shaikh Holdings એ ડેવલપ અને Greg Norman એ ડિઝાઈન કરી છે. રિસોર્ટ હોમ સ્ટાઈલમાં બનેલ આ બંગલાનું ઈંટીરિયર જોવાનું તો બને છે. સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, લેવિશ બેડરૂમ, સ્પેશિયસ વોશરૂમ, પુલ ટેબલ, ગોલ્ફ એરિયા સહિત ઘણી સુવિધા આ વિલામાં ઉપલબ્ધ છે. આગળ જુઓ વધુ ફોટા.....

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai2

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai3

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai4

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai5

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai6

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai7

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai8

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai9

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai10

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai11

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai12

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai13

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai14

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai15

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai16

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai17

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai18

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai19

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai20

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai21

The post જુઓ…. એશ્વર્યા અને અભિષેકના Dubai વિલાના INSIDE PHOTOS appeared first on Vishva Gujarat.


જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

IN PICS: ફરીથી કેમેરામાં કેદ થયો Kareena Kapoor Khan નો બેબી બંપ

$
0
0

kareena

કરીના કપૂર ખાન

kareena kapoor1

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. કરીના મુંબઈના બાંદ્રામાં તે સમયે કેમેરામાં કેદ થઈ જ્યારે તે પોતાની માતાને મળીને બહાર આવી રહી હતી. તે દરમિયાન કરીનાનો બેબી બંપ કેમેરામાં કેદ થયો હતો.

કરીના કપૂર ખાન

kareena

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે સૌથી વધારે ફોકસ તો તેમના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર ખાન

kareena2

આ વાતથી હવે કોઈપણ અજાણ નથી કે, બોલિવુડ દીવા કરીના કપૂર ખાન મમ્મી બનવાની છે. આજકાલકરીના પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખી રહી છે. કરીનાની એક ઝલક માટે બેતાબ રહેતા તેના ફેન્સની ચાહત પૂરી કરતા કરિશ્મા કપૂરે બેબોની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

કરીના કપૂર ખાન

kareena3

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ હતી. આ ન્યૂઝ પછી કરીનાના બેબી બંપના ફોટા અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરીના કપૂર ખાન

kareena4

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા. કરીના ડેનિમ શર્ટ અને બ્લેક જેગીન્સમાં નજર આવી હતી જ્યારે સૈફ કુર્તામાં જોવા મળ્યો હતો. અન્ય એક્ટ્રેસની જેમ કરીનાએ પણ મેટરનીટી લીવ લીધી નથી.

કરીના કપૂર ખાન

kareena5

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર ખાન

kareena6

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. પરંતુ જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર ખાન

kareena7

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

કરીના કપૂર ખાન

kareena8

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર ખાન

kareena123

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

The post IN PICS: ફરીથી કેમેરામાં કેદ થયો Kareena Kapoor Khan નો બેબી બંપ appeared first on Vishva Gujarat.

શું પ્રેગ્નન્ટ Kareena Kapoor ‘ગોલમાલ ૪’માં નજર આવશે?

$
0
0

Kareena Kapoor to do a special song in 'Golmaal 4'

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે, તેમને નથી લાગતું કે, આવનારી ફિલ્મમાં મેઈન રોલને લઈને કરીનાનો સંપર્ક કરવો યોગ્ય રહેશે, કારણકે તે પ્રેગ્નન્ટ છે. જો કે, તે શોર્ટ રોલમાં નજર આવશે.

રોહિતે જણાવ્યું કે, કરીનાને બોલાવી અને ફિલ્મમાં કામ કરવા માટે કહેવું સરળ હશે. તેમને કહી પણ શકાય કે, ચલો આ કામ કરી લો પરંતુ હું એવું કરી શકું નહિ. હું તેમને ખાસ મિસ કરીશ. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે જાન્યુઆરીમાં થશે અને દિવાળી દરમિયાન સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

The post શું પ્રેગ્નન્ટ Kareena Kapoor ‘ગોલમાલ ૪’ માં નજર આવશે? appeared first on Vishva Gujarat.

મલાઈકા અરોરા ખાને બિકીની પોઝમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Malaika Arora Khan Bikini Photoshoot

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 1

મુંબઇ : મોડલ અને અભિનેત્રી Malaika Arora Khan એ “હેલો ઇન્ડિયા મેગેઝિન” નું ઓગસ્ટ એડિશનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશુટમાં તે પુલ કિનારે પોતાની બિકીની બોડી Flont કરતી જોવા મળી રહી છે. આ હોટ ફોટોસમાં મલાઈકાએ ડિઝાઈનર નિખિલ થંપીએ આઉટફિટ્સ કૈરીએ કર્યું છે.

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 2

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને ભાબી મલાઈકા અરોરા ખાનના લગ્ન તૂટવાના સમાચાર લાંબા સમયથી મીડિયાની ચર્ચામાં હતા. આ વચ્ચે, બંનેએ છૂટાછેડા અને ફરીથી સાથે રહેવાના સમાચાર પણ આવ્યા. આ અટકળોની વચ્ચે હવે બંને ફરીથી સાથે રહેશે પરંતુ આ બધાની વચ્ચે અરબાઝ ખાને ફરીથી સ્પષ્ટ કરી દીધું હતું કે, તે અત્યારે પણ અલગ-અલગ જ છે.

અરબાઝ-મલાઈકાના લગ્નને ૨૩ વર્ષ થયા છે
તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં લોકપ્રિય રિયાલિટી “પાવર કપલ” માં જયારે બંને સાથે દેખાતા બંધ થઈ ગયા ત્યારે તેમની અલગ હોવાની આગાહી કરવામાં આવી હતી. મલાઈકા અને અરબાઝના લગ્નને ૨૩ વર્ષથી થઈ ચુક્યા છે અને બંનેને ૧૩ વર્ષનો એક પુત્ર અરહાન છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 3

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 4

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 5

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 6

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 7

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 8

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 9

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 10

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 11

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 12

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 13

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 14

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 15

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 16

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 17

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 18

મલાઈકા અરોરા ખાન

Malaika Arora Khan Bikini photoshoot 19

The post મલાઈકા અરોરા ખાને બિકીની પોઝમાં કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images