Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

$
0
0

Kim Kardashian Playing Tennis in Bikini

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0101

લોસ એન્જલસ : છેલ્લા દિવસોમાં રિયાલીટી સ્ટાર કિમ કાર્દાશિયન પોતાના બંને બાળકો નોર્થ અને સેંટની સાથે મેક્સિકોના પુન્ટા મિટા બીચ પર હોલિડે એન્જોય કરવા ગઈ છે. તેમણે આ હોલિડેના કેટલાક નવા ફોટોસ દેખવા મળ્યા છે.

આ ફોટોસમાં કિમ ટુ પીસ સ્કિન કલરની બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી હતી. હોલિડે પર તેમના કેટલાક ચાહકો પણ સાથે હતા. કયારેક બીચ પર ચાહકોની સાથે સેલ્ફી કરતી જોવા મળી છે, તો ક્યારેક બાળકોની સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0102

ઉલ્લેખનીય છે કે, રિયાલિટી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયને આ લિંબુ પાણીના માટે ૧૦૦ અમેરિકન ડોલરની ચુકવણી કરી હતી, જે તેમની ત્રણ વર્ષની પુત્રી, નોર્થ તેમના માટે બનાવ્યું હતું.

“કિપીંગ અપ વિધ ધ કાર્દાશિયન” ની ૩૫ વર્ષીય સ્ટારની પુત્રીએ પોતાના કેટલાક મિત્રોની સાથે મળીને સપ્તાહના અંતે લિંબુ પાણીનો એક સ્ટેન્ડ બનાવ્યો અને પોતાની માતાને તેણે ખરીદવા માટે જણાવ્યું હતું. મોડલે સ્નેપચેટ પર એક વિડીયો શેર કર્યો જેમાં તેમની પુત્રી, નોર્થ કેટલાક બાળકોની સાથે લિંબુ પાણી વહેંચી રહી હતી.

વિડીયોમાં કિમ કાર્દાશિયને નોર્થથી પૂછ્યું હતું, “શું આ એક ડોલરનું છે? શું મારા અને રોબના માટે થોડું લિંબુ પાણી મળી શકે છે. નોર્થ પછી અન્ય બાળકોને પૂછ્યું કે, મારી પાસે ૧૦૦ અમેરિકન ડોલર છે. તેણે કોણ લેવા માંગે છે? પછી એક છોકરો ઝડપથી પૈસા લઇ લે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0103

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0104

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0105

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0106

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0107

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0108

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0109

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0110

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0111

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0115

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0116

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0117

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

Kim Kardashian Playing Tennis in Bikini 0120

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian

The post બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી Kim Kardashian appeared first on Vishva Gujarat.


હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ

$
0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી. તે જ દિવસે સંગીતનું ફંક્શન પણ હતું. સંગીત વખતે દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને તેમના કેટલાક ફ્રેન્ડસે ડાંસ કરી ખૂબ મસ્તી કરી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

મેરેજની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ એક પ્રી-બ્રાઈડલ શૂટ કરાવ્યું હતું. આ શૂટમાં દિવ્યાંકા દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટા દિવ્યાંકાએ ફેસબુક પર શેર કર્યા હતા. સિલ્વર કલર આઉટફીટની સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી અને હાથમાં વાઈટ ફ્લાવર્સ લીધેલ દિવ્યાંકા વધારે સુંદર લાગી રહી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

દિવ્યંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

વિવેક દહિયા અત્યારે ટીવી શો 'કવચ' માં કામ કરી રહ્યો છે તો દિવ્યાંકા ફેમસ ટીવી શો 'યે હે મોહબ્બતે'માં 'ઈશી માં' નો રોલ પ્લે કરી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ તેમના વેડિંગના કેટલાક ખાસ ફોટા........

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

 

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

શ્રુતિ હસનના Unseen Hot Photos

$
0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.

સીરીયલ ‘Qubool Hai’ની અભિનેત્રી Surbhi Jyoti નાં Unseen Photos !

$
0
0

Qubool Hai actor Surbhi Jyoti's Unseen Pictures!

Surbhi Jyoti

surbhi 2

છેલ્લા દિવસોમાં ટીવી સીરીયલ 'Qubool Hai' ની મુખ્ય કલાકાર Surbhi Jyoti સીરીયલમાં છેલ્લા ૩ વર્ષ 'ઝોયા' નો રોલ નિભાવનારી સુરભી જ્યોતિ રીયલ લાઈફમાં પણ એકદમ બિન્દાસ અને સ્ટાઈલીશ છે.

Surbhi Jyoti

surbhi 4

‘કુબૂલ હૈ'માં ઝોયાનું પાત્ર ભજવી દર્શકોમાં ફેમસ થયેલી સુરભી જ્‍યોતિ આમ તો થીયેટર અભિનેત્રી છે. સુરભીએ ક્યારેય નહતું વિચાર્યું કે, તે ટીવી પરદે આવશે. સુરભી કહે છે અમારી ટીમમાંથી કોઇએ મારા ફોટા જોયા હતાં અને પછી સ્‍ક્રીન ટેસ્‍ટ માટે બોલાવી હતી. હું કોઇને કહુ કે આ મારી પહેલી જ સિરીયલ છે તો લોકો જલ્દી વિશ્વાસ નથી કરતા. આગળ જુઓ સુરભિ જ્યોતિના કેટલાક ફોટા...

Surbhi Jyoti

surbhi 5

Surbhi Jyoti

surbhi 6

Surbhi Jyoti

surbhi 7>

Surbhi Jyoti

surbhi 8

Surbhi Jyoti

surbhi 9

Surbhi Jyoti

surbhi 11

Surbhi Jyoti

surbhi 12

Surbhi Jyoti

surbhi 13

Surbhi Jyoti

surbhi 15

Surbhi Jyoti

surbhi 16

Surbhi Jyoti

surbhi 17

The post સીરીયલ ‘Qubool Hai’ ની અભિનેત્રી Surbhi Jyoti નાં Unseen Photos ! appeared first on Vishva Gujarat.

જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies

$
0
0

bollywood

ફિલ્મ : ઓકે જાનુ

OK Jaanu

ફિલ્મ : ઓકે જાનુ
ડાયરેક્ટર : શાદ અલી
કાસ્ટ : આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૧૩ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : કાબિલ

Kaabil

ફિલ્મ : કાબિલ
ડાયરેક્ટર : સંજય ગુપ્તા
કાસ્ટ : હૃતિક રોશન, યામી ગૌતમ
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રઈસ

Raees

ફિલ્મ : રઈસ
ડાયરેક્ટર : રાહુલ ધોળકીયા
કાસ્ટ : શાહરુખ ખાન, માહિર ખાન અને નવાઝુદ્દીન સિદ્દકી
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રાબતા

Raabta

ફિલ્મ : રાબતા
ડાયરેક્ટર : દિનેશ વિજાન
કાસ્ટ : સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન
રીલીઝ ડેટ: ૧૦ ફેબ્રુઆરી

ફિલ્મ : રંગૂન

Rangoon

ફિલ્મ : રંગૂન
ડાયરેક્ટર : વિશાલ ભારદ્વાજ
કાસ્ટ : શાહિદ કપૂર, સૈફ અલી ખાન અને કંગના રાણાવત
રીલીઝ ડેટ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા

Badrinath Ki Dulhania

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા
ડાયરેક્ટર : શશાંક ખેતાન
કાસ્ટ : વરુણ ધવન અને આલિયા ભટ્ટ
રીલીઝ ડેટ: ૧૦ માર્ચ ૨૦૧૭

ફિલ્મ : બાહુબલી

Baahubali

ફિલ્મ : બાહુબલી
ડાયરેક્ટર : એસ.એસ. રાજામૌલી
કાસ્ટ : પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રાણા ડગ્ગુબતી
રીલીઝ ડેટ: ૧૪ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ

Half Girlfriend

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ
ડાયરેક્ટર : મોહિત સૂરી
કાસ્ટ : અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૨૮ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : બાદશાહો

Baadshaho

ડાયરેક્ટર : મિલન લુથારીયા
કાસ્ટ : અજય દેવગન, વિદ્યુત જામવાલા, ઐશ્વર્યા રાય બચ્ચન
રીલીઝ ડેટ: ૧૨ મે ૨૦૧૭

ફિલ્મ : ટ્યુબલાઈટ

Tubelight

ફિલ્મ : ટ્યુબલાઈટ
ડાયરેક્ટર : કબીર ખાન
કાસ્ટ : સલમાન ખાન
રીલીઝ ડેટ: ઈદ ૨૦૧૭

ફિલ્મ : સન ઓફ સરદાર-૨

son of sardar 2

ફિલ્મ : સન ઓફ સરદાર-૨
ડાયરેક્ટર : અશ્વિની ધીર
કાસ્ટ : અજય દેવગન
રીલીઝ ડેટ: ૨૦૧૭

 

The post જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies appeared first on Vishva Gujarat.

PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies

$
0
0

Shocking Controversies Deepika Padukone Photos

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બની શકે છે. કેમ કે જેમ જ દીપિકા પાદુકોણની બાબત છે. હિરોઈનો પોતાને ચર્ચામાં આવા માટે એવું પહેરી છે જે શોકિંગ બની જાય છે. દીપિકા પાદુકોણ પણ આનો શિકાર બની ચુકી છે. તો આવો આપણે એવી જ જોઈએ દીપિકા પાદુકોણની શોકિંગ ફોટોસ......

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 2

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 3

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 4

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 5

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 6

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 7

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 8

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 9

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 10

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 11

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 15

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 17

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 18

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 19

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 20

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 21

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 22

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 23

 

The post PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies appeared first on Vishva Gujarat.

Photos : ‘કોમેડી નાઈટ્સ’ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ !

$
0
0

Unseen Pictures of Sumona Chakravarti !

Sumona Chakravarti

sumona 2

કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

Sumona Chakravarti

sumona 1

શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

Sumona Chakravarti

sumona 3

Sumona Chakravarti

sumona 4

Sumona Chakravarti

sumona 5

Sumona Chakravarti

sumona 6

Sumona Chakravarti

sumona 7

Sumona Chakravarti

sumona 8

Sumona Chakravarti

sumona 9

Sumona Chakravarti

sumona 10

Sumona Chakravarti

sumona 11

Sumona Chakravarti

sumona 12

Sumona Chakravarti

sumona 13

Sumona Chakravarti

sumona 14

Sumona Chakravarti

sumona 15

Sumona Chakravarti

sumona 16

Sumona Chakravarti

sumona 17

Sumona Chakravarti

sumona 18

Sumona Chakravarti

sumona 19

Sumona Chakravarti

sumona 20

 

The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.

નિહાળો…શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

$
0
0

Pics of Shahid and Meera Baby Girl 4

શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

મુંબઇ : બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાએ શુક્રવારે બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેમણી પત્ની મીરા કાલે રાત્રે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. આ દરમિયાન શાહિદ કપૂર પોતાની નાની પરીને ખોળામાં લઈને હોસ્પિટલથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની નાની પરીની ફોટો કેમેરા કેદ થઈ ગયો હતો. પરંતુ અત્યાર સુધી શાહિદ કપૂરના ચાહકોને તેમની પુત્રીનો ચહેરો જોવા મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, આ તક પર અનુષ્કા શર્મા, ફરાહ ખાન અને અજય દેવગણ જેવા ઘણા બોલીવુડ એકટર્સે મીરા અને શાહિદ કપૂરને બેબી ગર્લની શુભકામનાઓ આપી છે.

શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક

Pics of Shahid and Meera Baby Girl 5

The post નિહાળો…શાહિદ અને મીરાની બેબી ગર્લની પ્રથમ ઝલક appeared first on Vishva Gujarat.


લેકમે ફેશન વિકમાં Kareena Kapoor Khan એ કર્યું બેબી બંપ સાથે રેમ્પ વોક, થઇ ભાવુક…

$
0
0

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

બોલીવુડ અભિનેત્રી Kareena Kapoor Khan પ્રેગનેન્સી દરમિયાન મુંબઈમાં ચાલી રહેલ લેકમે ફેશન વિકમાં અનોખા અંદાજમાં નજર આવી હતી. જો કે, કરીના કપૂર ખાન પ્રેગનન્ટ છે એટલે આજકાલ ઘણી ઈવેન્ટ્સને અવોઇડ કરે છે પરંતુ ડિઝાઈનર સબ્યસાચી માટે તેણે રેમ્પ વોક કર્યું હતું.

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

પ્રેગ્નન્ટ કરીનાએ રેમ્પ વોક દરમિયાન ડિઝાઈનર સબ્યસાચીનો ભારે વર્કવાળો ગ્રીન કલરનો લહેંગો અને કુર્તી સ્ટાઈલ ચોલી પહેરી હતી. તેમજ માથા પર દુપ્પટો ઓઢેલો હતો. પોતાના આ લુકમાં તે ઘણી જ સુંદર દેખાઈ રહી હતી. તેના આ શાહી અંદાજમાં માંગ ટીકો ચાર ચંદ લગાવી રહ્યો હતો.

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

કરીનાએ કહ્યું કે, 'મારા માટે આ ઘણો જ યાદગાર પળ હતો. મે આ પહેલા ક્યારેય સબ્યસાચી માટે રેમ્પ વોક નથી કર્યું. અમે સાથે ફિલ્મ નથી કરી શક્યા, પરંતુ આ પળ ઘણો જ ખાસ છે. જે હંમેશા મને યાદ રહેશે. હું આ સમયે ઘણી જ ભાવુક છું. હું કહેવા માંગું છું કે, સબ્યસાચી એક ડિઝાઈનર નહી પણ કલાકાર છે. તેઓ ચિત્ર બનાવે છે. હું આ કલાકારના પરિધાન પહેરીને ઘણું જ સમ્માનિત અનુભવી રહી છુ.

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. કરીનાના પતિ સૈફે આ વાત મીડિયાને જણાવી હતી. છેલ્લા કેટલાક સમયથી કરીના કપૂરના પ્રેગ્નન્સીના ન્યૂઝ ચર્ચામાં હતા. પરંતુ તાજેતરમાં જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે. લેકમે ફેશન વિકમાં કરીનાની વધુ જલક જુઓ આગળની સ્લાઈડમાં...

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન

Kareena Kapoor walk on ramp with baby bump in lekme fashion week 2016

The post લેકમે ફેશન વિકમાં Kareena Kapoor Khan એ કર્યું બેબી બંપ સાથે રેમ્પ વોક, થઇ ભાવુક… appeared first on Vishva Gujarat.

Pics : ગર્લફ્રેન્ડની સાથે કપિલ શર્માએ લંડનમાં આવી રીતે કરી મસ્તી

$
0
0

Kapil Sharma Holiday with Girlfriend in London 02

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 01

મુંબઇ : ટીવી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ શોના કોમેડિયન Kapil Sharma ને ખ્યાતી મળી છે. હમણાં જ કપિલ શર્માએ પોતાના નવા શો ‘ધ કપિલ શર્મા શો’ ની પૂરી ટીમની સાથે લંડનમાં હોલીડે એન્જોય કરી આવી છે. લંડનમાં કપિલ અને તેમની ટીમે લાઈવ શોમાં પરફોર્મન્સ આપ્યા બાદ ત્યાં હોલિડેને ખુબ જ એન્જોય કર્યો હતો.

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 02

તમને જણાવી દઈએ કે, આ હોલિડેમાં કપિલ શર્માની ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસ અને તેમની બહેન સુગંધા મિશ્રા પણ હાજર રહી હતી. કપિલ શર્માની માતા, તેમની ટીમના બાકી કલાકારો (સુનિલ ગ્રોવર, કિકુ શારદા, અલી અસગર, ચંદન પ્રભાકર) એ પણ આ હોલિડેને ખુબ જ એન્જોય કર્યો હતો. કપિલ શર્માએ સોશિયલ સાઈટ પર પોતાના હોલિડેના કેટલાક ફોટોસ પણ પોસ્ટ કર્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 03

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 04

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 05

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 06

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 07

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 08

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 010

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 011

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 11

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 012

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 013

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 014

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 015

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 016

ધ કપિલ શર્મા શો

Kapil Sharma Holiday with Girlfriend in London 017

The post Pics : ગર્લફ્રેન્ડની સાથે કપિલ શર્માએ લંડનમાં આવી રીતે કરી મસ્તી appeared first on Vishva Gujarat.

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

$
0
0

MTV Award Function Worst Dress Pics 01

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 1

ન્યૂ યોર્ક : એમટીવી વિડિયો મ્યુઝિક એવોર્ડ પ્રખ્યાત ઇવેન્ટ છે. તેમાં હોલીવુડના જાણીતા સિંગર હાજરી આપે છે. હમણાં જ ૨૮ ઓગસ્ટે આ એવોર્ડનું આયોજન ન્યુયોર્કમાં કર્યું હતું. રેડ કાર્પેટ પર સેલેબ્સ ડિઝાઈનર આઉટફીટ્સમાં જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આવી રીતના એવોર્ડ ફંકશનમાં સૌથી વધારે સેલેબ્સના ડ્રેસેસ નોટિસ કરવામાં આવે છે. ઘણા સેલેબ્સમાં હોય છે જેણી લોકો ઘણી ચર્ચા કરે છે અને બીજી તરફ કેટલાક સેલેબ્સને પોતાના ખરાબ ડ્રેસના માટે વાતો સાંભળવી પડે છે. આજે અમે તમને એવોર્ડ ફંક્શનમાં સેલેબ્સ દ્વ્રારા પહેરાલા ખરાબ ડ્રેસેસના કેટલાક ફોટોસ દેખાડવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ ફંકશન ન્યુયોર્કમાં મેડિસન સ્કવાયર ગાર્ડનમાં થયો હતો. ફંકશનમાં બ્રિટની સ્પીયર્સ, ટેલર સ્વિફ્ટ, રિયાલીટી સ્ટાર કિમ કાર્દાશીયન, નિકી મિનાઝ, જસ્ટિન બીબર જેવા ઘણા હોલીવુડ સેલિબ્રિટીસ જોવા મળ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ.....

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 2

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 3

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 4

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 5

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 6

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 7

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 8

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 9

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 10

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 11

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 12

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 13

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 14

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 15

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 16

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 17

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 18

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 19

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 20

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 21

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 22

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 23

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 24

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 25

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 26

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 27

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 28

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 29

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 30

આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો

MTV Award Function Worst Dress Pics 31

The post આ છે MTV એવોર્ડ ફંકશનની સેલિબ્રિટીઝની ખરાબ તસ્વીરો appeared first on Vishva Gujarat.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

$
0
0

Photos : Deepika Padukone and Karishma get Chatty at LFW 2016

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 1

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કાલે જયારે લેક્મે ફેશન વીકમાં પહોંચી ત્યારે એટલી સુંદર દેખાઈ રહી હતી કે, ત્યાં હાજર રહેલા દરેક લોકો તેમણે જોતા જ રહી ગયા હતા.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 2

અહી પર દીપિકા પાદુકોણ રેપ વોક કરવા માટે નહિ પરંતુ ડિઝાઇનર સવ્યસાચીને સ્પોર્ટ કરવા પહોંચી હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 3

દીપિકા પાદુકોણ જે વખતે ત્યાં બેઠી હતી, તે સમયે અભિનેત્રી કરીના કપૂર ડિઝાઇનર સવ્યસાચીના લંહેગામાં રેપ વોક કરી રહી હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 4

તે દરમિયાન કરીના કપૂરને સપોર્ટ કરવા માટે તેમણી બહેન કરિશ્મા કપૂર પણ પહોંચી અને દીપિકા પાદુકોણની સાથે બેસી ગઈ હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 5

દીપિકા પાદુકોણ અને કરિશ્મા કપૂરે ઘણી વાતો કરી હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 6

દીપિકા પાદુકોણ અને કરિશ્મા કપૂરની આ કેમેસ્ટ્રીની આજે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 7

કેટલાક દિવસો પહેલા દીપિકા પાદુકોણ અને કરીના કપૂરમાં કોલ્ડ વોર ચાલી રહ્યો હતો જેના પર આ ફોટોસના બાદ અંત આવી ગયો છે. આ કોલ્ડ વોરની શરૂઆત ત્યારે થઈ હતી જયારે દીપિકા પાદુકોણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ના તે લગ્ન કરી રહી છે અને ના તે પ્રેગ્નેટ છે. આ નિવેદનના બાદ કરીના કપૂરને એવું લાગ્યું હતું કે, દીપિકા પાદુકોણનું આ નિવેદન તેમના પર આપવામાં આવ્યું છે.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 8

ત્યાર બાદ બેબો ગુસ્સે થઈ ગઈ હતી. બેબોએ જણાવ્યું હતું કે, જયારે દીપિકા પાદુકોણને તેમણી પ્રેગ્નેસીના વિશે પૂછવામાં આવ્યું ન હતું તો પણ તે કેમ સફાઈ આપી રહી છે?

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 9

આ ફોટોસના બાદ કહેવા આવી શકે છે અત્યારે તેમની વચ્ચે બધું જ ઠીક છે.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 10

તેની સાથે જ લેકમે ફેશન વિકના વિન્ટર:ફેસ્ટીવ ૨૦૧૬ ની સમાપ્તી થઈ ગઈ હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 11

દીપિકા પાદુકોણ અહી પર ડિઝાઇનર સવ્યસાચીની હોટ ડ્રેસમાં પહોંચી હતી અને ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 12

દીપિકા પાદુકોણ સાડીની સાથે એરિંગ તો નહોતી પહેરી પરંતુ તેમનો આ બોલ્ડ લિપસ્ટિક જરૂર ચર્ચાઓમાં છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 13

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 14

દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

Photos Deepika Padukone and Karishma get Chatty at LFW 2016 15

The post દીપિકા અને કરિશ્માના આ ફોટોસ બન્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય appeared first on Vishva Gujarat.

Good News : કરણવીર બોહરા બનશે પિતા, પત્ની Teejay છે પ્રેગ્નન્ટ

$
0
0

teejay

કરણવીર બોહરા

teejay1

ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણવીર બોહરા આજકાલ વધારે ખુશ છે. જી હાં..ખુશીની તો વાત છે. કરણવીર બોહરા પિતા બનવાના છે. તમને જણાવી દઈએ કે, પત્ની તીજે સિદ્ધુ પ્રેગ્નન્ટ છે. આ તેમનું ફર્સ્ટ બાળક છે.

કરણવીર બોહરા

teejay2

પ્રાપ્ત માહિતી મુજબ, તીજે પ્રેગ્નન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે અને નવેમ્બરમાં તેમના ઘરે બાળકની કિલકારિયા ગુંજી શકે છે. ઉલ્લેખનીય છે કે, તીજે પ્રેગ્નન્ટ હોવાના કારણે જય સંતોષી માં સિરીયલ છોડી દીધી છે.

કરણવીર બોહરા

teejay3

તીજે જણાવ્યું કે, તેમને જ્યારે આ વસ્તુ વિષે ખબર પડી તો પહેલા તેમને વિશ્ચાસ જ થયો નહિ. જ્યારે આ વાતની કરણને ખબર પડી તો તે પણ પહેલા આશ્ચર્યચકિત થયા પરંતુ પછી તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા.

કરણવીર બોહરા

teejay4

કરણવીર અને તીજેના મેરેજ ૨૦૦૬ માં થયા હતા. 'જસ્ટ મહોબ્બત', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ' વગેરે સિરિયલો તેમજ રિયાલિટી શો 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી' માં કરણવીર બોહરાએ કામ કર્યું છે.

કરણવીર બોહરા

teejay5

બીજી તરફ તીજે શરારત સિરીયલમાં પ્રથમ વખત જોવા મળી હતી. તેણે પંજાબી ફિલ્મમાં ૨૦૦૯માં તેરા મેરા રિશ્તા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ખતરો કે ખેલાડીમાં પણ જોવા મળી હતી. એક્ટિંગ કરિયર સિવાય તીજે ઘૂમર ડાંસર અને થિયેટર આર્ટીસ્ટ પણ છે. આગળ જુઓ વધુ ફોટા....

કરણવીર બોહરા

Teejay6

કરણવીર બોહરા

Teejay7

કરણવીર બોહરા

teejay8

કરણવીર બોહરા

teejay9

કરણવીર બોહરા

teejay10

The post Good News : કરણવીર બોહરા બનશે પિતા, પત્ની Teejay છે પ્રેગ્નન્ટ appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.


સેન્સર બોર્ડે હવે ચલાઈ ફિલ્મ ‘Baar Baar Dekho’પર કેંચી !

$
0
0

Baar Baar Dekho

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho1

બોલિવુડ અભિનેત્રી કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ 'બાર બાર દેખો' ને લઈને વિવાદ સર્જાયો છે. સેન્સર બોર્ડે ફિલ્મના બ્રા વાળા સીનને લઈને આપત્તિ વ્યક્ત કરી છે અને ફિલ્મકારને આ સીન હટાવવા માટે કહેવામાં આવ્યું છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho2

સેન્સર બોર્ડે જે સીન પર સેન્સરની કેંચી ચલાવી છે તે કેટરીના કેફ પર ફિલ્માવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું સોંગ 'કાલા ચશ્માં' રિલીઝ થયું હતું, જો કે તે હજુ પણ લોકોમાં ફેવરેટ છે. ફિલ્મમાં આ સોંગ સામેલ કરવા પાછળ ફિલ્મકારની ઈચ્છા એવી રહી હશે કે, ફિલ્મને કોઈની નજર ના લાગે. પરંતુ ફિલ્મ રિલીઝના બે અઠવાડિયા પહેલા ફિલ્મને સેન્સર બોર્ડની નજર લાગી ગઈ છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho3

ફિલ્મી સેન્સર બોર્ડ આજકાલ સંસ્કારી સેન્સર બોર્ડના નામથી ચર્ચામાં છે અને તે સંસ્કારી સેન્સર બોર્ડે દેશના સંસ્કારનું નિવેદન આપતા ફિલ્મમાંથી ઘણા સીન દૂર કરી દીધા છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho4

આ ફિલ્મમાં પ્રથમવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફની જોડી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. સૂત્રો મુજબ, ફિલ્મમાં બ્રા વાળો સીન સેન્સર બોર્ડને પસંદ આવ્યો નથી અને બોર્ડે આ સીન પર કેંચી ચલાવી છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho5

એટલું જ નહિ આ ફિલ્મના એક ડાયલોગમાં સવિતા ભાભીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવિતા ભાભી ઇન્ટરનેટની દુનિયામાં એક ફેમસ પોર્ન કેરેક્ટર છે. તો આ કારણે સેન્સર બોર્ડે આ ડાયલોગને પણ બહારનો રસ્તો બતાવ્યો છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho6

સેન્સર બોર્ડના સીઈઓ અનુરાગ શ્રીવાસ્તવે આ વાતની પુષ્ટિ કરી છે કે, ફિલ્મમાં ત્રણ ચાર કટ્સ કરવામાં આવ્યા છે. જો કે, તેમણે તે સીનનો ઉલ્લેખ કર્યો નથી.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho7

જો કે, સૂત્રો મુજબ, ફિલ્મમાં કિસિંગ સીન પણ છે જેનું કદાચ સેન્સર બોર્ડે ધ્યાન રાખ્યું છે. કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ આ ફિલ્મ એક રોમેન્ટિક ફિલ્મ છે, જે ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho123

ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલા થી જ જાણ થઈ જાય છે અને પછી તે કેવી રીતે આ પરિસ્થિતિયો માટે પોતાને તૈયાર કરે છે તે તમને ફિલ્મ જોઇને ખબર પડશે. આ ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ સ્કૉટલેંડના ગ્લાસ્ગો, બેંકોક અને દિલ્હીમાં થયુ છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે.

The post સેન્સર બોર્ડે હવે ચલાઈ ફિલ્મ ‘Baar Baar Dekho’ પર કેંચી ! appeared first on Vishva Gujarat.

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ, જોવા મળી ઐશ્વર્યા અને રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી

$
0
0

Ae Dil Hai Mushkil

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ

Ae Dil Hai Mushkil1

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. એક મિનીટ ૩૩ સેકન્ડના આ ટીઝરમાં એક તરફી લવ, ખાસ ફ્રેન્ડશિપ અને તૂટેલા દિલની સ્ટોરીની એક નાની ઝલક બતાવવામાં આવી છે.

https://youtu.be/GdNKsW-E_po

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ

Ae Dil Hai Mushkil2

આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. આ ટીઝરમાં આ ફિલ્મનું ટાઈટલ સોંગ છે જેને રણબીર કપૂર ગાય છે અને આ ફિલ્મમાં એક ઝલક બતાવવામાં આવી છે. રણબીર કપૂર અને  ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે.

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ

Ae Dil Hai Mushkil3

આ ટીઝરમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે. એવી ખબર હતી કે, આ ફિલ્મના શૂટિંગ પછી અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાના આ જ સીન્સના કારણે નારાજ થઈ ગયા હતા. આ ટીઝરમાં માત્ર એક જ ડાયલોગ છે જેને રણબીર કપૂર બોલે છે, એક તરફી પ્રેમની તાકાત કંઇક અલગ જ હોય છે અને સંબંધની જેમ તે બે લોકોમાં વહેચાતી નથી.

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ

Ae Dil Hai Mushkil4

આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે અને તેમણે આજે ટ્વિટર પર આ ટીઝરને રિલીઝ કર્યું છે. કરણ જોહરે ગઈકાલે આ ફિલ્મના બે પોસ્ટર પણ રિલીઝ કર્યા છે જે ઘણા વખાણવાલાયક છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ

Ae Dil Hai Mushkil

ટીઝર રિલીઝ થવાની સાથે આ ફિલ્મને સારા રિવ્યુ મળવા લાગ્યા છે. ટ્વીટર પર  #ADHMTeaser ટ્રેન્ડ કરી રહ્યું છે. બોલિવુડ પણ તેને જોઈ ખૂબ વખાણ કરી રહ્યું છે. અક્ષય કુમારે લખ્યું કે, દિલની વાતોને કરણ જોહર સિવાય વધારે સારું કોઈ બતાવી શકે નહિ.

The post Ae Dil Hai Mushkil નું ટીઝર રિલીઝ, જોવા મળી ઐશ્વર્યા અને રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.

દિવ્યાંકા અને વિવેક દહિયા પછી હવે આ ટીવી કપલે કર્યા મેરેજ

$
0
0

mayank

મયંક ગાંધી અને હુનર હેલ

mayank1

ટીવી એક્ટર હુનર હેલ અને મયંક ગાંધી લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા છે. તેમના મેરેજ રવિવારે સવારે દિલ્હીના ગ્રેટર કૈલાશમાં પહાડીવાળા ગુરુદ્ધારામાં શીખ રીત રિવાજ સાથે થયા હતા.

મયંક ગાંધી અને હુનર હેલ

mayank2

હુનર અને મયંકે ગુરુ ગ્રંથ સાહેબના પાંચ ફેરા લીધા હતા. ગુરુદ્ધારામાં સવારે બંને પરિવાર અને મિત્રોની હાજરીમાં મેરેજ કર્યાં હતા.

મયંક ગાંધી અને હુનર હેલ

mayank3

હુનર પિસ્તા ગ્રીન અને ગુલાબી લેંઘામાં વધારે સુંદર દેખાઈ રહી હતી. હુનરનો લેંઘો દિલ્હીની ઉમસ ભરેલ ગરમીને જોતા મુંબઈ બેઝ ડિઝાઈનર અર્ચના કોચરે ખાસ તૈયાર કર્યો છે.

મયંક ગાંધી અને હુનર હેલ

mayank4

માથા પર લાલ પગડી અને સફેદ શેરવાનીમાં એક્ટર મયંક ગાંધી પણ વધારે હેન્ડસમ લાગી રહ્યો હતો. મેરેજ પછી હુનર અને મયંક ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank5

ગુરુદ્ધારાના મેરેજ પછી દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં ક્લોઝ ફ્રેન્ડ અને પરિવાર માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank6

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે અને હવે સ્પ્લીટસવિલા ગેમથી મયંક ગાંધીપોતાની ગર્લફ્રેન્ડ હુનર હેલ સાથે મેરેજ કર્યા છે.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank7

મેરેજ પહેલા બંને ટીવી સ્ટાર્સે પોતાના બધા શૂટિંગના કાર્યો પૂર્ણ કરી લીધા હતા. ૨૬ અને ૨૭ ઓગસ્ટે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેજ પહેલા આ કપલે એક બ્યુટીફૂલ ફોટોશૂટ કરાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવામાં આવ્યા હતા.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank8

હુનર પ્રી-વેડિંગ શૂટના મોકા પર પારંપરિક રૂપમાં નજર આવી હતી જ્યારે મયંકે પોતાના માટે બ્લેક ટુક્સેડોને પંસદ કર્યો છે. તમે પણ ફોટા જોઈ શકો છો. હુનરે ઇન્સ્ટગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં આ  બંને કપલ વધારે સુંદર લાગી રહ્યું છે. બંને છેલ્લા ઘણા સમયથી ડેટિંગ પછી આ નિર્ણય લીધો છે. આગળ જુઓ વધુ ફોટા....

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank9

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank10

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank11

મયંક ગાંધી અને હુનર હેલ

mayank1

મયંક ગાંધી અને હુનર હેલ

mayank2

મયંક ગાંધી અને હુનર હેલ

mayank3

મયંક ગાંધી અને હુનર હેલ

mayank4

મયંક ગાંધી અને હુનર હેલ

mayank5

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank12

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank13

મયંક ગાંધી અને હુનર હેલ

mayank 4

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi1

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi2

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi3

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi4

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi5

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi6

મયંક ગાંધી અને હુનર હેલ

mayank1

મયંક ગાંધી અને હુનર હેલ

mayank2

મયંક ગાંધી અને હુનર હેલ

mayank3

મયંક ગાંધી અને હુનર હેલ

mayank4

મયંક ગાંધી અને હુનર હેલ

mayank8

મયંક ગાંધી અને હુનર હેલ

mayank5

મયંક ગાંધી અને હુનર હેલ

mayank6

મયંક ગાંધી અને હુનર હેલ

mayank7

The post દિવ્યાંકા અને વિવેક દહિયા પછી હવે આ ટીવી કપલે કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.

જાણો.. ‘Padmavati’ માં દીપિકા પાદુકોણનો પતિ બનવા માટે Shahid એ રાખી કઈ શરત?

$
0
0

Shahid Kapoor to play Deepika’s Husband in Bhansali’s ‘Padmavati’

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના બીજા એક્ટરની તપાસ અંતે થઈ પૂરી. રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂરે ફિલ્મ માટે ઘણી શરતો સાથે હા કહી દીધી છે. શાહિદ કપૂર તાજેતરમાં પિતા બન્યા છે આ કારણે તેમણે ફિલ્મના મેકર્સને જણાવ્યું કે, તે થોડા મહિના પછી ફિલ્મનું શૂટિંગ શરુ કરશે કારણકે તેઓ અત્યારે પોતાનો પૂરો સમય પત્ની મીરાં અને પુત્રી સાથે વિતાવવા માંગે છે.

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે.

એક મનોરંજન વેબસાઇટ મુજબ, ભણસાલી ઈચ્છે છે કે, શાહિદ ચિત્તોડના રાજાનો રોલ નિભાવે, જેણે ચિત્તોડગઢની રાની પદ્મિની સાથે મેરેજ કર્યા હતા. પહેલા ખબર આવી હતી કે, વીકી કૌશલ આ ફિલ્મમાં મેવાડના રાજા રાવલ રત્ન સિંહનો રોલ પ્લે કરશે. એક સૂત્રે કહ્યું કે, વિકીનું દીપિકાના પતિના રોલ માટે ઓડિશન થયું હતું. જો કે, પછી કંઈ વાત બની નહિ. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે.

આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post જાણો.. ‘Padmavati’ માં દીપિકા પાદુકોણનો પતિ બનવા માટે Shahid એ રાખી કઈ શરત? appeared first on Vishva Gujarat.

જુઓ…ધોનીની એક્સ ગર્લફ્રેન્ડનો હોટ અવતાર

$
0
0

Disha Patani Hot Photo Share on Instagram

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 1

મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પર બની રહેલી ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં નજર આવનાર અભિનેત્રીનો આ હોટ અવતાર તમારા હોંશ ઉડાવી દેશે. દિશાના આ ફોટોસ ઘણા સેક્સી દેખાઈ રહ્યા છે.

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 2

ફિલ્મમાં તેમના પાત્રનું નામ પ્રિયંકા ઝા છે. આ તેમણી ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મના લીડ પાત્રમાં સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે.

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 3

તમને જણાવી દઈએ કે, દિશા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ રહે છે અને અત્યારના દિવસોમાં પોતાની ફોટોસ પોસ્ટ કરતી રહે છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ ફોટોસ પોસ્ટ કર્યા છે જેમાં કેપ્શનમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રકુતિ અને તેણી સુંદરતા.

દિશા પટાણી

Disha Patani Photo Shoot HD Photos Stills Images

ઉલ્લેખનીય છે કે, દિશા પટાણી ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. તે પ્રથમ વખત ૨૦૧૩ માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્દોરમાં ઉપવિજેતા રહી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ......

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 5

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 6

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 7

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 8

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 9

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 10

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 11

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 12

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 13

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 14

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 15

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 16

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 17

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 18

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 19

દિશા પટાણી

Disha Patani Hot Photo Share on Instagram 20

The post જુઓ…ધોનીની એક્સ ગર્લફ્રેન્ડનો હોટ અવતાર appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images