Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Salman Khan નો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ…

$
0
0

salman

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman1

જો તમને પણ લાગે છે કે, સોનમને અનિલ કપૂરની પુત્રી હોવાના કારણે ઘણી બધી ફિલ્મો મળે છે તો આ જાણી તમે પણ થઈ જશો હેરાન. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે અનિલ કપૂરની પુત્રી હોવાના સોનમને ફાયદા મળતા આવ્યા છે પરંતુ સોનમે તેને લઇને મોટો ખુલાસો કર્યો છે.

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman2

સોનમે એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, સલમાન ખાન તેની સાથે પ્રેમ રતન ધન પાયો કરવા માંગતા હતા નહિ. તેના પાછળનું કારણ સોનમની ખરાબ એક્ટિંગ નહિ પરંતુ સલમાન અને અનિલની ફ્રેન્ડશિપ જણાવવામાં આવી છે.

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman3

વાસ્તવમાં સલમાનનું કહેવું હતું કે, અનિલ કપૂર તેમના સારા ફ્રેન્ડ છે અને તેવામાં સલમાન તેમની પુત્રી સાથે રોમાંસ કેવી રીતે કરી શકે.

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman4

ઇન્ડસ્ટ્રીમાં પિતા અનિલ કપૂર પહેલાથી હોવાનો ફાયદો મળવાના પ્રશ્નનો પણ સોનમે ઉત્તર આપ્યો છે. તેણે કહ્યું કે, દીપિકા અને પ્રિયંકા બંનેનું ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી, તેઓ જ્યાં પહોચી છે પોતાના દમ પર પહોચી છે.

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman5

બીજી તરફ તે આગળ કહે છે કે, આલિયા ભલે જ ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી હાજર એક મોટા પરિવારનો ભાગ છે પરંતુ તે આજે જ્યાં છે પોતાના ટેલેન્ટના દમ પર છે.

સલમાનનો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ

salman6

સોનમ આગળ જણાવે છે કે, ફરાહ ખાન સોનમની માતાની બહુ સારી ફ્રેન્ડ છે પરંતુ હજુ સુધી સોનમે ફરહાની કોઈ ફિલ્મ કરી નથી. તેનું નિવેદન આપતા સોનમ કહે છે કે, ફિલ્મી બેકગ્રાઉન્ડની ફેમિલીથી હોવાના આરોપમાં કોઈ દમ નથી જેવો બહાર દેખાય છે.

The post Salman Khan નો ખુલાસો, સોનમ સાથે ન હતી કરવી આ ફિલ્મ… appeared first on Vishva Gujarat.

Confirm : ફિલ્મ ‘Tubelight’માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

$
0
0

bollywood

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan1

ના દીપિકા, ના કેટરિના અને ના પરિણીતી, એક ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' માં સલમાનની અપોઝિટ નજર આવશે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રીને લેવામાં આવશે તેનો હવે ખુલાસો થઈ ગયો છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan3

આ હિસ્ટોરીકલ ડ્રામાનો ભાગ બનવા માટે આ ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' ના લોકેશન પર પહોચી ગઈ છે અને સલમાને તેની સાથે મુલાકાત પણ કરી. તે અત્યારે હિન્દી શીખી રહી છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan4

આ ચીની અભિનેત્રીનું નામ છે Zhu Zhu  જે સલમાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. આ અભિનેત્રી ત્રણ-ચાર દિવસ પહેલા જ ભારત આવી છે. Zhu Zhu એક ફેમસ અભિનેત્રી છે અને ઘણી ફિલ્મો અને ટીવી શો માં નજર આવી ચૂકી છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan5

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan6

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' તાજેતરમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી એક રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કબીર ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan7

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan8

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan9

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan10

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan11

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan13

The post Confirm : ફિલ્મ ‘Tubelight’ માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન appeared first on Vishva Gujarat.

કપિલની ઓન-સ્ક્રીન વાઈફ સુમોના સહિત આ સ્ટાર્સને પણ છે સ્મોકિંગની લત

$
0
0

bollywood

સુમોના ચક્રવર્તી

sumona

'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માં કપિલ શર્માની ઓન-સ્ક્રીન પત્નીનો રોલ પ્લે કરેલ સુમોના ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. છેલ્લા ઘણા એપિસોડથી 'ધ કપિલ શર્મા શો' થી ગાયબ થઈ રહેલ સુમોનાએ સ્પષ્ટ કર્યું છે કે, તે હજુ પણ આ શો સાથે જોડાયેલ છે. જો કે, સુમોના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ ચર્ચામાં રહી છે. 'ધ કપિલ શર્મા શો' ની અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ સિગરેટ પીતા દેખાઈ રહી છે. વિડીયો જોઈ અંદાજો લગાવી શકાય છે કે, આ શો નો સેટ છે અને બ્રેકમાં સુમોના સિગરેટ પી રહી છે.

સલમાન ખાન

salman

જો કે, બોલિવુડ સ્ટાર્સ જાહેરમાં સ્મોકિંગનો વિરોધ કરે છે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા એક્ટર્સ અને એક્ટ્રેસીસ છે જેમને સ્મોકિંગની લત છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, કંગના રાનૌત, રણબીર કપૂર, સુષ્મિતા સેન, રિતિક રોશન, રાણી મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ જાહેરમાં સ્મોકિંગ કરતા કેમેરામાં કેદ થયા છે.

અજય દેવગણ

ajay

અનિલ કપૂર

anil

હૃતિક રોશન

hirtik

કંગના રાનૌત

kangna

કરિશ્મા તન્ના

karishma

કિમ શર્મા

kim-shrma

મનીષા કોઈરાલા

manisha

રણબીર કપૂર

ranbir

રાણી મુખર્જી

rani

શાહરૂખ ખાન

shahrukh

શ્વેતા બાસુ

shveta-basu

સુષ્મિતા સેન

sushmita

વીણા મલિક

vina-malik

The post કપિલની ઓન-સ્ક્રીન વાઈફ સુમોના સહિત આ સ્ટાર્સને પણ છે સ્મોકિંગની લત appeared first on Vishva Gujarat.

પતિની સાથે ફર્સ્ટ ટાઈમ બેબી બંપ સ્પોટ કરતા નજર આવી Shweta Tiwari

$
0
0

shweta

શ્વેતા તિવારી

shweta1

બીજીવાર મમ્મી બનવા જઈ રહેલ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે તેના પતિ અભિનવ કોહલીની સાથે નજર આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ફોટોઝમાં શ્વેતાનો બેબી બંપ સ્પષ્ટ નજર આવી રહ્યો છે. શ્વેતા અભિનવની સાથે ક્યાંક વોક કરતી દેખાઈ રહી છે. જો કે, શ્વેતાની પ્રેગનન્સીના ન્યૂઝ પહેલાથી મીડિયામાં આવી ચૂક્યા છે પરંતુ હવે બેબી બંપના ફોટોઝ પણ સામે આવ્યા છે.

શ્વેતા તિવારી

shweta2

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પ્રેગનન્ટ છે. પ્રાપ્ત માહિતી મુજબ, તે નવેમ્બરમાં બીજીવાર મમ્મી બનવાની છે. શ્વેતા આજકાલ પ્રેગનન્સી પીરીયડને એન્જોય કરી રહી છે. શ્વેતા મોટાભાગનો સમય ટ્રાવેલિંગ, પાર્ટી અને મિત્રો સાથે પસાર કરી રહી છે. શ્વેતાના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં તે ફ્રેન્ડસની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

શ્વેતા તિવારી

shweta3

જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. જ્યારથી શ્વેતાફરીથી માતા બનવાની છે તે ખબર આબી છે, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારી

shweta4

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારી

shweta5

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારી

shweta6

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

શ્વેતા તિવારી

shweta7

શ્વેતા તિવારી

shweta8

શ્વેતા તિવારી

shweta9

શ્વેતા તિવારી

shweta10

શ્વેતા તિવારી

shweta11

The post પતિની સાથે ફર્સ્ટ ટાઈમ બેબી બંપ સ્પોટ કરતા નજર આવી Shweta Tiwari appeared first on Vishva Gujarat.

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

$
0
0

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-1

મુંબઈ : અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સારા જેન ડિઆસ આ દિવસોમાં ક્રોએશિયામાં હોલીડે એન્જોય કરી રહી છે. તેમણે કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે ત્યાં વિવિધ સ્થળો પર એન્જોય કરતી દેખાઈ રહી છે. કેટલાક ફોટોસમાં બીચ પર બિકીનીમાં દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સારા જેન ડિઆસ ૨૦૦૭ માં મિસ ઇન્ડિયા તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે ‘ગમ’, ‘ક્યા સુપર કુલ હૈ હમ’, ‘ઓ તેરી’ અને ‘એંગ્રી ઇન્ડિયન ગોડેસેસ’ જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-2

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-3

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-4

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-5

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-6

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-7

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-8

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-9

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-10

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-11

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-12

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-13

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-14

ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી

sarah-jane-dias-shared-croatia-holiday-photos-on-instagram-15

The post ક્રોએશીયામાં હોલિડે એન્જોય કરી રહી છે આ બોલીવુડ અભિનેત્રી appeared first on Vishva Gujarat.

…….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી

$
0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1બધાની ફેવરીટ અને રીલ લાઈફની ઈશીમાં એટલે કે, બ્યુટીફૂલ દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં પોતાની લાઈફમાં એકદમ વધારે આગળ વધી ગઈ છે અને હવે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા થઈ ગઈ છે.

https://youtu.be/MTpQbFOe2dE

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

તાજેતરમાં પોતાના કો-સ્ટાર એક્ટર વિવેક દહિયા સાથે લગ્ન ગ્રંથી થી જોડાયેલ દિવ્યાંકાએ પોતાના વિડીયોમાં ખોલ્યા પોતાની લવ સ્ટોરીના કેટલાક રાઝ.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

દિવ્યાંકા અને વિવેકની લવ સ્ટોરીને વધારે રોમેન્ટિક બનાવવાનું કામ મ્યુઝિકે કર્યું છે. દિવ્યાંકાને મ્યુઝિક વધારે પસંદ છે અને વિવેકે આ વાતને પોતાના સંબંધને મજબૂત કરવા માટે પસંદ કરી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

બંને જ્યારે કાર રાઈડ પર જાય છે તો વિવેક પોતાની પત્ની માટે તેનું ફેવરેટ સોંગ પણ વગાડે છે. વિવેકનો આ અંદાજ દિવ્યાંકાને તેમની ક્લોઝ લઈ આવ્યો અને પછી તો બધા જાણે છે કે, તેમનો લવ કેવી રીતે આગળ વધ્યો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

દિવ્યાંકા જણાવી રહી છે કે, બંને ફર્સ્ટ ટાઈમ એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં વિવેક તેની સાથે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની સાથે તેણે જણાવ્યું કે, તે સમયે તેને વિવેક સાથે ડાન્સ કરતા ઘણી શરમ આવતી હતી. વારંવાર શરમના કારણે તે આમતેમ જતી રહેતી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી. આગળ જુઓ દિવ્યાંકા અને વિવેકના વેડિંગ આલ્બમના કેટલાક ખાસ ફોટા......

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post …….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

$
0
0

Bollywood Sherlyn Chopra Actress Unseen Photos

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 1
શર્લિન ચોપડા એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. શર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેને સ્ટેનલે ગર્લ્સ હાઈ સ્કુલ અને સેન્ટ એન્ન કોલેજ ફોર વુમેન, સિકંદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 2
પોતાના હોટ ફોટો અને વીડિયો પર નિવેદન કરવાની શેર્લિન ચોપડા પૂનમ પાંડેની જેવી જ એક્ટ્રેસ છે. ઘણી વખત તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. ચોપડાએ બોલીવુડમાં કેટલીક નાની ભૂમિકાની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જૈસી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને તેલુગુ ફિલ્મોની શરૂઆત ફિલ્મ બાય અરવિંદથી કરી હતી. ચોપડાએ બીગ બોસમાં ભાગ લીધો હતો. તે પ્રથમ ભારતીય મહિલા છે જેને પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ પોઝ આપ્યો હતો. તો આજે આપણે જોઈએ શર્લિન ચોપડાના Unseen Photos......

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 3

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 4

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

(

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 6

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 7

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 8

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 9

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 10

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 11

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 12

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 13

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 14

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 15

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 16

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 17

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 18

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 19

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

3Bollywood Actress Sherlyn Chopra Hot Photos 20

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 21

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 22

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 23

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 24

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 25

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 26

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 27

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 28

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 29

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 30

The post જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos appeared first on Vishva Gujarat.

‘Yeh Rishta Kya Kehlata Hai’નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’સાથેના Photos !

$
0
0

‘Yeh Rishta Kya Kehlata Hai’ 'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 1

લોકપ્રિય ટીવી શો 'Yeh Rishta Kya Kehlata Hai' માં નૈતિક સિંઘાનિયાનો રોલ નિભાવનારા કરણ મહેરા થોડા જ અઠવાડિયામાં શોને અલવિદા કરી દેશે. તે છેલ્લા સાત વર્ષોથી આ શોમાં કામ કરી રહ્યા છે.

આ શોનાં એક સુત્રે આ વિષે જાણકારી આપતા કહ્યું કે, 'સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ની ટીમ ફેબ્રુઆરીમાં શુટિંગ માટે હોંગકોંગ જશે જ્યાં તે શોમાં આવનારા મહત્વપૂર્ણ ટ્વીસ્ટ માટે ૧૦
દિવસો સુધી રહેશે. ત્યાંજ આ યાત્રા બાદ કરણ શો છોડી દેશે.'

ટેલીવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી આ સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં હીના ખાન, રોહન મહેરા, ઉમંગ જૈન અને અશનૂંર કૌર કેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. આજે અમે તમારા માટે નૈતીક એટલે કે કરણ મેહરાનાં તેના વાઈફ સાથેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલા પર્સનલ ફોટા લાવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા...

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 2

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 3

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 4

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 5

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 6

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 7

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 8

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 9

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 10

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 11

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 12

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 13

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 14

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 15

The post ‘Yeh Rishta Kya Kehlata Hai’ નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’ સાથેના Photos ! appeared first on Vishva Gujarat.

Birthday Special : Prem Chopra ને આ દમદાર ડાયલોગે બોલીવુડમાં આપી આગવી ઓળખ

$
0
0

main-001-copy

પ્રેમ ચોપરા

prem-chopra

લગભગ ૫૪ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ૩૨૦ થી વધારે ફિલ્મો, બોલિવુડના સૌથી જબરદસ્ત વિલનમાંથી એક, ડાયલોગ ડિલીવરીમાં બધાના બાપ!!! જી હાં, કંઈક આવો જ ઇન્ટ્રોડકશન છે બોલિવુડના સુપરહિટ વિલન પ્રેમ ચોપરાનો .

પ્રેમ ચોપરા સાહેબ આજે પોતાના જીવનના ૮૧ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પોતાના અંગત જીવનમાં તે સુપરસ્ટાર રાજ કપૂરના જીજાજી છે અને શ્રવણ જોશી અને વિકાસ ભલ્લાના સસરા. તે એકમાત્ર એવા કલાકાર છે જે કપૂર ખાનદાનમાં પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સાથે ફિલ્મો કરી ચૂક્યા છે.

પ્રેમ ચોપરા આજે પણ પોતાના ખતરનાક પરંતુ જાનદાર ડાયલોગના કારણે બધાના દિલ પર રાજ કરે છે. તો આવો એક નજર નાખીએ તેમના સુપરહિટ ડાયલોગ્સ પર....

પ્રેમ ચોપરા

p001-copy

પ્રેમ ચોપરા

p004-copy

પ્રેમ ચોપરા

p005-copy

પ્રેમ ચોપરા

p006-copy

પ્રેમ ચોપરા

p007-copy

પ્રેમ ચોપરા

p008-copy

પ્રેમ ચોપરા

p009-copy

પ્રેમ ચોપરા

p010-copy

પ્રેમ ચોપરા

p011-copy

પ્રેમ ચોપરા

p002-copy

પ્રેમ ચોપરા

p003-copy

The post Birthday Special : Prem Chopra ને આ દમદાર ડાયલોગે બોલીવુડમાં આપી આગવી ઓળખ appeared first on Vishva Gujarat.

શું તમે જોઈ ‘Baahubali 2’ના સેટની આ ખાસ તસ્વીરો?

$
0
0

bahubali

બાહુબલી ૨

bahubali1

ગયા વર્ષે 'બાહુબલી' એ એક પ્રશ્ન અધુરો છોડી દીધો હતો. હવે 'બાહુબલી ૨' આ પ્રશ્નનો જવાબ આપશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જો કે, આજકાલ 'બાહુબલી ૨' ના શૂટિંગની તૈયારી જોરદાર ચાલી રહી છે અને ફેન્સ તેની દરેક ખબર જાણવા માટે આતુર હોય છે.

બાહુબલી ૨

bahubali2 અંતે સ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવશે તેનો અંદાજો તો ફિલ્મના પ્રથમ ભાગ પરથી લગાવી શકાય છે. આજે અમે તમને બતાવીશુ 'બાહુબલી ૨' ની શૂટિંગના ફોટોઝ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બાહુબલી ૨

baahubali1
બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

બાહુબલી ૨

baahubali2

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

બાહુબલી ૨

baahubali3

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ કડક મહેનત કરી રહી છે.

બાહુબલી ૨

baahubali4

ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

બાહુબલી ૨

baahubali5

'બાહુબલી…ધ કનક્લૂઝન' નું કલાઈમેક્સ શૂટ રામોજી ફિલ્મ સિટીમાં શરુ થઈ ગયું છે. મેગ્નમ ઓપસની ટીમે પોતાના ફેન્સ માટે સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું.

બાહુબલી ૨

baahubali6

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે.

બાહુબલી ૨

baahubali7

'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

બાહુબલી ૨

baahubali8

બાહુબલી ૨

baahubali9

બાહુબલી ૨

baahubali10

બાહુબલી ૨

baahubali11

બાહુબલી ૨

baahubali12

બાહુબલી ૨

baahubali13

બાહુબલી ૨

baahubali14

બાહુબલી ૨

baahubali15

બાહુબલી ૨

baahubali16

બાહુબલી ૨

baahubali17

The post શું તમે જોઈ ‘Baahubali 2’ ના સેટની આ ખાસ તસ્વીરો? appeared first on Vishva Gujarat.

ભારત તરફથી Oscar માં જશે આ ફિલ્મ

$
0
0

oscar

સમગ્ર દુનિયામાં સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે, તોપણ જાણે કેમ ભારતની ઝોલી ઓસ્કારથી ખાલી જ રહી જાય છે. તોપણ ઓસ્કાર માટે સતત પ્રયત્ન ચાલુ છે અને આ વખતે પણ ભારત તરફથી ઓસ્કારમાં એન્ટ્રી મોકલવામાં આવી રહી છે. તેના માટે એક તમિલ ફિલ્મ 'વિસરનાઈ' ને પસંદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તમિલ ફિલ્મ વિસરનાઈને ભારત તરફથી સત્તાવાર રીતે ઓસ્કાર માટે મોકલવામાં આવી રહી છે. ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે એકેડમી એવોર્ડ્સ ૨૦૧૭ માં ફોરેન લેન્ગવેજ ફિલ્મ કેટેગરીમાં તેને મોકલવામાં આવી રહી છે. આ ફિલ્મના નિર્દેશક વેટ્રીમારન અને નિર્માતા ધનુષ છે. ખાસ વાત એ છે કે, ફિલ્મે બેસ્ટ તમિલ ફિલ્મ સહિત ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામે કરી દીધા છે.

ફિલ્મના વિષયની વાત કરવામાં આવે તો આ ફિલ્મ પોલીસની નિર્દયતા અને એમ. ચંદ્રકુમાર નવલકથા 'લોકઅપ' પર આધારિત છે. 'વિસરનાઈ' ફિલ્મમાં પ્રવાસી કામદારોની સ્ટોરી છે. જેને તે અપરાધ માટે આરોપી સાબિત કરવામાં આવે છે, જે તેમણે કર્યો નથી. તેમને આ કેસમાં બહુ ખરાબ પ્રતાડિત કરવામાં આવે છે અને અંતમાં એન્કાઉન્ટર કરી તેમને મારી નાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, તેની પહેલા ઘણી તમિલ ફિલ્મોને ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. જીન્સ, ઇન્ડિયન, કુરીથીપુનાલ, દેવર મગન, અંજલી, નયાગન, દેઈવા મગન ફિલ્મો મોકલવામાં આવી છે. જો કે, તે બધાના હાથે અસફળતા જ હાથ લાગી છે.

The post ભારત તરફથી Oscar માં જશે આ ફિલ્મ appeared first on Vishva Gujarat.

Confirmed: ‘ધ કપિલ શર્મા શો’છોડશે નહિ Navjot Singh Sidhu

$
0
0

navjot-singh-sidhu

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu1

ફેમસ કોમેડિયન કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો' ને લઈનેને એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ક્રિકેટરથી રાજનેતા બનેલ નવજોત સિંહ સિદ્ધુ આ શો છોડશે નહિ.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu2

તેની પહેલા ખબર હતી કે, સિદ્ધુએ પંજાબમાં ચુંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી શો છોડી રહ્યા છે.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu3

કપિલના શો ની ક્રીએટીવ હેડ પ્રીતિ સીમોઝે ટ્વીટર પર તેને અફવાહ જણાવતા લખ્યું છે કે, 'સિદ્ધુએ સોની ટીવીનો શો છોડવા માટે કોઈ નોટિસ આપી નથી. આ કારણે આ વાત અફવા છે.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu4

સિદ્ધુ પત્ની નવજોત કૌર સિદ્ધુનું કહેવું હતું કે, સિદ્ધુ હવે પોતાનું પૂરું ધ્યાન પંજાબની રાજનીતિમાં લગાવશે.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu5

આ કારણે ૩૦ સપ્ટેમ્બર સુધી કપિલ શર્માના બધા શો રેકોર્ડ કરાવી સિદ્ધુએ તેને ગુડબાય કહી દીધું છે.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu6

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલના શો થી સિદ્ધુની વાર્ષિક આવક ૨૫ કરોડ રૂપિયા છે.

નવજોત સિંહ સિદ્ધુ

navjot-singh-sidhu7

તમને જણાવી દઈએ કે, બીજેપી છોડી અને આમ આદમી પાર્ટી સાથે વાત ના બનતા ક્રિકેટરથી રાજનેતા બનેલ નવજોત સિંહ સિદ્ધુએ આવાજ-એ-પંજાબ મોર્ચાની જાહેરાત કરી છે.

The post Confirmed: ‘ધ કપિલ શર્મા શો’ છોડશે નહિ Navjot Singh Sidhu appeared first on Vishva Gujarat.

Anita Hassanandani એ પોતાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર ચુપ્પી તોડી!

$
0
0

anita

અનિતા હસનંદાની

anita1

ટીવી શો 'યે હે મોહબ્બતે' માં શગુનનો રોલ પ્લે કરી રહેલી અનિતા હસનંદાની માતા બનવાની છે. તાજેતરમાં આ ન્યૂઝની ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોતાની પ્રેગ્નન્સીની ખબર પર અનિતાએ ચુપ્પી તોડી દીધી છે.

અનિતા હસનંદાની

anita2

અનિતાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ રોહિત શેટ્ટીની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, મને ઘણી ન્યૂઝ ચેનલ અને અખબાર તરફથી આ ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે કે, ગુડ ન્યૂઝ છે? હાં ગુડ ન્યૂઝ છે. હું પિત્ઝા, ચોકલેટ અને આઈસ્ક્રીમ વધારે ખાઈ રહી છુ. હું મારા પતિને વધારે પ્રેમ કરું છુ અને આ કારણે મારો ચહેરો ગ્લો કરી રહ્યો છે.

અનિતા હસનંદાની

anita3

હું તમને લોકોને પ્રોમિસ કરું છુ કે, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈશ ત્યારે પૂરા ગર્વની સાથે આ વાતની માહિતી આપીશ.

અનિતા હસનંદાની

anita4

તો અનિતાએ તો આ વિષે સ્પષ્ટતા કરી લીધી છે કે, અત્યારે કોઈ ગુડ ન્યૂઝ નથી અને અત્યારે તેનો કોઈ ઈરાદો પણ નથી. તમને જણાવી દઈએ કે, અનિતાએ વર્ષ ૨૦૧૩માં બિઝનેશમેન રોહિત શેટ્ટી સાથે મેરેજ કર્યા હતા.

અનિતા હસનંદાની

anita5

બંનેની જોડી વધારે સુંદર લાગી રહી છે. એટલું જ નહિ તેમની વચ્ચે પ્રેમ પણ જોવા મળે છે.

અનિતા હસનંદાની

anita6

અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા......

અનિતા હસનંદાની

anita7

અનિતા હસનંદાની

anita8

અનિતા હસનંદાની

anita9

અનિતા હસનંદાની

anita10

અનિતા હસનંદાની

anita11

અનિતા હસનંદાની

anita12

અનિતા હસનંદાની

anita13

અનિતા હસનંદાની

anita14

અનિતા હસનંદાની

anita15

The post Anita Hassanandani એ પોતાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર ચુપ્પી તોડી! appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડની હિરોઈનના Bikinis Photos

$
0
0

Bollywood Actresses Bikinis Photos

જેક્વેલીન ફર્નાનિડઝ

1 Jacqueline Fernandez

બોલીવુડમાં ક્યારેક ક્યારેક કંઈપણ જોવા મળતું રહે છે. બોલીવુડની એવી હિરોઈન છે તે ચર્ચામાં આવા માટે કંઈપણ કરે શકે છે. બોલીવુડમાં એવું નથી કે જૂની ફિલ્મોમાં હિરોઈનો બિકીનીમાં દેખાતી ના હતી. બોલીવુડમાં હિરોઈનો જૂની ફિલ્મોમાં અને અત્યારની ફિલ્મો સુધી બીકીની પહેરતા નજર આવી છે. તો આવો આજે એવી જ હિરોઈનના બીકીની ફોટોસ જોઈએ. જુઓ આગળ વધુ ફોટોસ.......

લારા દત્તા

02 Lara Dutta

દીપિકા પાદુકોણ

3 Deepika Padukone

આલિયા ભટ્ટ

4 Alia Bhatt

અમીષા પટેલ

અનુષ્કા શર્મા

પરવીન બાબી

7 Parvin Babi

સેલિના જેટલી

8 Celina Jaitley

ઇવલિન શર્મા

ઝીનત અમાન

સન્ની લિયોન

શર્મિલા ટાગોર

12 Sharmila Tagore

સોહા અલી ખાન

13 Soha Ali Khan

કરીના કપૂર ખાન

પ્રિયંકા ચોપડા

નરગીસ ફખરી

મીનીષા લાંબા

17 Minissha Lamba

કંગના રાણાવત

18 Kangna Ranaut

કેટરિના કૈફ

19 Katrina Kaif

શ્રદ્ધા કપૂર

20 Shraddha Kapoor

મલ્લિકા શેરાવત

21 Mallika Sherawat

રાખી

સોનાલી બેન્દ્રે

23 Sonali Bendre

અદિતી રાવ હૈદરી

સોનમ

25 Sonam

એમી જેકસન

બિપાશા બાસુ

27 Bipasha Basu

ઇલેના ડી ક્રૂઝ

28 Ileana D’Cruz

સોનમ કપૂર

મંદાકિની

[caption id="attachment_373884" align="aligncenter" width="649"]Mandakini Wallpapers Mandakini Wallpapers[/caption]

The post જુઓ…બોલીવુડની હિરોઈનના Bikinis Photos appeared first on Vishva Gujarat.

Funny Photos : Bollywood Couple ની આ તસ્વીરો જોઈ તમે ચોક્કસ હસી પડશો

$
0
0

Funny Photos : Bollywood Couple Face-Swaps That Are Just Too Funny

બોલીવુડ કપલ્સ

Bollywood Couple Face-Swaps That Are Just Too Funny

આજકાલ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેને તમે ફોટોશોપનો ખોટો ઉપયોગ કહી શકો છો. વાસ્તવમાં આ ફોટા જોતા જ મોઢામાંથી હાસ્ય નીકળી પડે છે. બોલીવુડ સ્ટાર્સના આ ફોટા ખોટી રીતે એડિટ કરવામાં આવ્યા છે જેને જોયા બાદ તમે પણ કન્ફયુઝ થઇ જશો કે આમાંથી હીરો કોણ છે અને હિરોઈન કોણ.

તમે હેરાન ના થાઓ. કારણ કે, આ ફક્ત Photoshop નો કમાલ છે અને અમે આને એક વેબસાઈટ પરથી જ લીધા છે જેથી જોનારા લોકો હસી પડે. અમારો ઉદ્દેશ કોઈને પણ કોઈ પણ રીતની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ રહી કેટલીક તસ્વીરો......

The post Funny Photos : Bollywood Couple ની આ તસ્વીરો જોઈ તમે ચોક્કસ હસી પડશો appeared first on Vishva Gujarat.

Salute! શહીદો માટે Lata દીદીએ ભર્યું આ પગલું……

$
0
0

lata

દેશના સૈનિકો સાથે જોડાયેલ કોઇપણ મુદ્દો હોય, લતા મંગેશકર મદદ માટે સૌથી પહેલા સામે આવે છે. લતા મંગેશકરે પોતાના ફેસબુક પેજ પર યુદ્ધમાં શહિદ થનાર સૈનિકોના પરિવાર માટે આર્મી વેલ્ફેર ફંડમાં યોગદાન માટે દેશના નાગરિકોને અપીલ કરી છે. લતા મંગેશકરે પોસ્ટમાં લખ્યું છે કે,

નમસ્કાર,
હું માનું છુ કે, માતા, પિતા, ગુરુ, માતૃભૂમિના રક્ષક આપણા વીર જવાન છે. તેમના માટે મનુષ્ય જેટલું પણ કરે તે ઓછુ છે. આપણા દેશના વીર જવાન દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની પણ પરવાહ કરતા નથી. તેમના કારણે આપણે સુરક્ષિત છીએ. આપણું પણ કર્તવ્ય બને છે કે,આપણે તેમના માટે થઈ શકે તે કરવું જોઈએ.

હું મારી તરફથી વીર જવાન ભાઈઓ માટે 'આર્મી વેલ્ફેર ફંડ બેટલ કેજુએલટીઝ' માં કેટલીક રકમ દાન કરી રહી છુ. મારું ઉપર તમારું આ અહેસાન હશે, જો તમે બધા પણ યથાશક્તિ આ કાર્યમાં યોગદાન આપો. ૨૮ સપ્ટેમ્બરે મારો જન્મદિવસ છે. તમે દર વર્ષે મને સ્નેહપૂર્વક હજારોની સંખ્યામાં ફૂલ, મીઠાઈ, કેક, ગ્રીટિંગ કાર્ડ્સ મોકલો છો. હું તમને વિનંતી કરું છુ કે, આ વર્ષે મને આ બધું મોકલવાને બદલે તમે તે રકમ તે વીર જવાન ભાઈઓ માટે અર્પણ કરો. મને આશા છે કે તમારો પ્રેમ અને આશીર્વાદ આવો બની રહે.

The post Salute! શહીદો માટે Lata દીદીએ ભર્યું આ પગલું…… appeared first on Vishva Gujarat.

કપિલના શોમાં નજર આવશે Anna Hazare

$
0
0

kapil-shrma-show

ધ કપિલ શર્મા શો

anna-hazare

વયોવૃદ્ધ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર્તા કિસન બાબુરાવ હજારે ઉર્ફે અન્ના હજારે પોતાના જીવન પર આધારિત આવનારી ફિલ્મ 'અન્ના : કિસન બાબુરાવ હજારે' ના પ્રચારના સિલસિલામાં લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શો' માં સામેલ થશે. સોની ચેનલના એક સૂત્ર મુજબ, અન્ના હજારે શુક્રવારે મોદી સાંજે શો માટે શૂટિંગ કર્યું. તેઓ ફર્સ્ટ ટાઈમ કોઈ શો નો ભાગ બનશે. તે પોતાની બાયોપિકના પ્રચાર માટે કપિલના શો માં આવી રહ્યા છે. આ એક ખાસ એપિસોડ હશે.

ધ કપિલ શર્મા શો

anna-hazare1

'અન્ના: કિસન બાબુરાવ હજારે' ૧૩૦ મિનીટ લાંબી ફિલ્મ છે. ફિલ્મ 'અન્ના' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર નિર્માતાઓએ લોન્ચ કર્યું હતું. સામાજિક કાર્યકર્તા 'કિશન બાબુરાવ અન્ના હજારેના જીવન પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન શશાંક ઉદાપુરકરે કર્યું છે.

ધ કપિલ શર્મા શો

anna-hazare2

અન્ના હજારે પર બની રહેલ આ ફિલ્મના શૂટિંગની શરૂઆત અહેમદનગર જીલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધીથી થયું છે. આ ફિલ્મના નિર્માતા મહેન્દ્ર જૈન છે. અન્ના હજારેની ભૂમિકા શશાંક ભજવી રહ્યા છે.

ધ કપિલ શર્મા શો

anna1

ફિલ્મમાં તનીષા મુખર્જી, ગોવિંદા નામદેવ, શરત સક્સેના, કિશોર કદમ, દયાશંકર પાંડે, પ્રસ્ન્ન્ન કેતકર, અતુલ શ્રીવાસ્તવ, અશ્વિની ગિરી, અનંત જોગ, શશિ શ્રીવાસ્તવ, મજહર ખાન જેવા કલાકાર છે.

ધ કપિલ શર્મા શો

anna2

ધ કપિલ શર્મા શો

anna3

ધ કપિલ શર્મા શો

anna4

ધ કપિલ શર્મા શો

anna5

ધ કપિલ શર્મા શો

anna6

ધ કપિલ શર્મા શો

anna7

The post કપિલના શોમાં નજર આવશે Anna Hazare appeared first on Vishva Gujarat.

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

$
0
0

Photos Milan Fashion Week 2016 at Italy

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-1

લોસ એન્જલસ : ઇટાલીમાં મિલાન સિટીમાં આ દિવસોમાં મિલાન ફેશન વિક ૨૦૦૧૬ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. શોમાં સ્પ્રિંગ-સમર ૨૦૧૭ ના ડિઝાઇનર્સ કલેક્શન રજુ કરવામાં આવી રહ્યું છે.

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-2

તમને જણાવી દઈએ કે, ઘણી જાણીતી મોડલ્સ રેમ્પ પર ડિઝાઈનર આઉટફિટ્સ પ્રેઝન્ટ કરતી જોવા મળી છે. પેરિસ હિલ્ટન, ગિગી હૈદીદ, બેલા હૈદીદ, કારોલિના કુક્રોવા સહિત ઘણી સુપર મોડલ્સે ફેશન અને સ્ટાઇલને પ્રસ્તુત કરી હતી .

જુઓ આગળ વધુ ફોટોસ...

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-3

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-4

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-5

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-6

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-7

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-8

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-9

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-10

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-11

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-12

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-13

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-14

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-15

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-16

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-17

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-18

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-19

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-20

MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક

photos-milan-fashion-week-2016-at-italy-21

The post MFW માં જોવા મળ્યો મોડલનો આકર્ષક લુક appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

vg-2

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી Amy Jackson

$
0
0

Bollywood Actress Amy Jackson Struggled with Acne Problem

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-1

બોલીવુડ અભિનેત્રી Amy Jackson ની પોન્ડ્સ પિમ્પલ ક્લીયર ફેસ વોસના નવા ચહેરા તરીકે પસંદગી કરવામાં આવી છે.

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-2

તેમનું કહેવું છે કે, તેમણે પણ ખીલની સમસ્યા થઈ હતી અને એક યુવા છોકરી તરીકે તેણે આસપાસ વિચાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-3

એમી જેક્શને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બીજી છોકરીની જેમ મારે પણ ખીલોનો સામનો કરવો પડ્યો હતો. મે ઘણા ઉપચાર કર્યા, પરંતુ કોઈથી ક્યારેય પણ કોઈ સંતુષ્ટી નહોતી મળી.

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-4

એમી જેક્શનની છેલ્લી ફિલ્મ ‘ફ્રીકિ અલી’ હતી અને જલ્દી જ તે રજનીકાંત અભિનીત ૨.૦ માં જોવા મળશે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-5

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-6

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-7

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-8

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-9

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-10

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-11

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-12

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-13

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-14

ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી એમી જેક્શન

bollywood-actress-amy-jackson-struggled-with-acne-problem-15

The post ખીલથી પરેશાન હતી બોલીવુડ અભિનેત્રી Amy Jackson appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live

Latest Images