Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ બોલિવુડ એક્ટરની મધર બનવા માંગે છે તેની ગર્લફેન્ડ, કારણકે…

$
0
0

bollywood

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh1

મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh2

નીલ નીતિન મુકેશે કહ્યું કે, તે એટલો રોમેન્ટિક છે કે એકવાર તેની માતાએ તેને ત્યાં સુધી કહી દીધુ કે, આવતા જન્મમાં તે તેની ગર્લફેન્ડના રૂપમાં જન્મ લેવા માંગે છે.

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh3

જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે.

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh4

જ્યારે નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, કદાચ જ હું દુનિયાનો સૌથી રોમેન્ટિક પર્સન છું. હું ગ્રે કેરેક્ટર્સને પસંદ કરું છું કારણકે પર્સનલ લાઈફમાં હું એકદમ અલગ જ છું. મારી મોમે મને એકવાર કહ્યું કે, તે આવતા જન્મમાં મારી ગર્લફેન્ડના રૂપમાં પેદા થવા માંગે છે કારણકે તે જોવા માંગે છે કે, હું કેવો છું. હું ખૂબ એક્સપ્રેસિવ છું અને તેના માટે તે મને પ્રેમ કરે છે.

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh5

નીલ મુજબ, પ્રેમ વગર હું ખોવાયેલો અનુભવ કરું છું અને તમને ખબર જ છે તેનું ફેવરેટ સોંગ 'તુમ હી હો, જે હીટ મ્યુઝીકલ ફિલ્મ 'આશિકી ૨' થી છે. 'રાવન રિલોડેડ' નામના શો માં નીલ પોતાની લાઈક અને ડીસલાઈક બતાવતા નજર આવશે. આ શો ઝૂમ ચેનલ પર પ્રસારિત થશે.

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh6

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh7

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh8

નીલ નીતિન મુકેશ

neil-nitin-mukesh9

The post આ બોલિવુડ એક્ટરની મધર બનવા માંગે છે તેની ગર્લફેન્ડ, કારણકે… appeared first on Vishva Gujarat.


…. તો આ ખાસ દિવસે રિલીઝ થશે શાહરૂખની ફિલ્મ ‘Raees’નું ટ્રેલર!

$
0
0

shahrukh

સામાન્ય રીતે મોટાભાગના પ્રોડ્યુસર પોતાની ફિલ્મનુ ટ્રેલર કોઈ મોટી ફિલ્મ સાથે લોન્ચ કરવાનું પસંદ કરે છે, બીજી તરફ શાહરૂખે કંઇક હટકર કરવાનો નિર્ણય કર્યો છે. જી હાં, બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર ૨ નવેમ્બર એટલે કે, પોતાના જન્મદિવસે લોન્ચ કરશે.

દર વર્ષની જેમ આ વખતે પણ શાહરૂખ પોતાનો બર્થ ડે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના બંગલા મન્નતમાં સેલિબ્રેટ કરવાના છે પરંતુ આ વખતે સેલિબ્રેશન દોગુના થશે. કારણકે બર્થડેની સાથે તેમની ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થવાનું છે.

ખાસ વાત એ છે કે, આ ફિલ્મના ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિર ખાન નજર આવશે નહિ. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની આ ફિલ્મની ટક્કર હૃતિકની ફિલ્મ 'કાબિલ' ની સાથે થવાની છે. કારણ કે, આ બંને ફિલ્મ આગામી વર્ષે ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

એક તરફ, જ્યાં શાહરૂખ 'રઈસ' નું ટ્રેલર પોતાના જન્મદિવસ પર લોન્ચ કરશે તો બીજી તરફ, 'કાબિલ' નું ટ્રેલર 'એ દિલ હે મુશ્કિલ' અને 'શિવાય' ની સાથે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

The post …. તો આ ખાસ દિવસે રિલીઝ થશે શાહરૂખની ફિલ્મ ‘Raees’ નું ટ્રેલર! appeared first on Vishva Gujarat.

PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies

$
0
0

Shocking Controversies Deepika Padukone Photos

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બની શકે છે. કેમ કે જેમ જ દીપિકા પાદુકોણની બાબત છે. હિરોઈનો પોતાને ચર્ચામાં આવા માટે એવું પહેરી છે જે શોકિંગ બની જાય છે. દીપિકા પાદુકોણ પણ આનો શિકાર બની ચુકી છે. તો આવો આપણે એવી જ જોઈએ દીપિકા પાદુકોણની શોકિંગ ફોટોસ......

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 2

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 3

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 4

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 5

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 6

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 7

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 8

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 9

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 10

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 11

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 15

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 17

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 18

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 19

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 20

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 21

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 22

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 23

 

The post PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies appeared first on Vishva Gujarat.

Photos : ‘કોમેડી નાઈટ્સ’ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ !

$
0
0

Unseen Pictures of Sumona Chakravarti !

Sumona Chakravarti

sumona 2

કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

Sumona Chakravarti

sumona 1

શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

Sumona Chakravarti

sumona 3

Sumona Chakravarti

sumona 4

Sumona Chakravarti

sumona 5

Sumona Chakravarti

sumona 6

Sumona Chakravarti

sumona 7

Sumona Chakravarti

sumona 8

Sumona Chakravarti

sumona 9

Sumona Chakravarti

sumona 10

Sumona Chakravarti

sumona 11

Sumona Chakravarti

sumona 12

Sumona Chakravarti

sumona 13

Sumona Chakravarti

sumona 14

Sumona Chakravarti

sumona 15

Sumona Chakravarti

sumona 16

Sumona Chakravarti

sumona 17

Sumona Chakravarti

sumona 18

Sumona Chakravarti

sumona 19

Sumona Chakravarti

sumona 20

 

The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.

In Pics : પહેલા નન અને હવે ‘સુરપંખા’બની Sofia Hayat

$
0
0

Sofia Hayat

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

દિલ્હીના લાલ કિલ્લા પર થતી રામલીલા દુનિયાભરમાં મશહૂર છે. ત્યાં દર વર્ષે રામલીલા થયા છે અને હંમેશા જ કોઈને કોઈ સેલિબ્રિટી આ મોકા પર ત્યાં હાજર રહીને ચાર ચાંદ જરૂર લગાવે છે. આ વર્ષે પણ આવું જ થયું છે. આ વખતે Sofia Hayat રામલીલામાં આવીને એક વખત ફરીથી ચર્ચામાં આવી છે.

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

આ ચર્ચાઓ એમજ નથી થઇ રહી. દિલ્હીની રામલીલામાં સુરપંખાનું કેરેક્ટર નિભાવ્યું છે અને પોતાના હોટ અંદાજથી વધારે હોય બનાવી દીધું છે. તેઓએ ખુદ રામલીલાનાં ફોટોઝ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેને લોકો ઘણી જ પસંદ કરી રહ્યા છે.

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

આ મુદ્દે વાત કરતા સોફિયા હયાતે કહ્યું છે કે યેને હિંદુ ધાર્મિક કેરેક્ટર ઘણા જ પ્રભાવિત કરે છે તેથી જ તે પોતાને ભાગ્યશાળી મને છે કે, તેને રામલીલામાં રોલ પ્લે કરવાનો મોકો મળ્યો.

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

સોફિયા હયાતે રામલીલામાં 'સુરપંખા' નું કેરેક્ટર નિભાવ્યું છે, જેમાં તે ઘણી જ સુંદર દેખાઈ રહી હતી. આ રોલ પ્લે કરવા પર તેને ઘણી જ પ્રસંશાઓ મળી રહી છે.

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

હવે 'સુરપંખા' બની સોફિયા હયાત

Sofia Hayat played role of surpanakha

The post In Pics : પહેલા નન અને હવે ‘સુરપંખા’ બની Sofia Hayat appeared first on Vishva Gujarat.

પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે પાર્ટી કરતા દેખાઈ Sonakshi Sinha

$
0
0

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

બોયફ્રેન્ડ સાથે દેખાઈ સોનાક્ષી સિંહા

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

બોલીવુડની શોગટન ગર્લ Sonakshi Sinha પોતાના કથિત બોયફ્રેન્ડ બંટી સચદેવ સાથે નાઈટ આઉટ કરતા દેખાઈ હતી. આ બંને એક નાઈટ ક્લબમાંથી બહાર નીકળી રહ્યા હતા, તે સમયે તે કેમરામાં કેદ થઇ હતી. આ ફોટામાં સોનાક્ષીનાં ચહેરાને જોઇને અંદાજો લગાવો મુશ્કેલ નથી કે, તે સમયે સોનાક્ષી બંટી સાથે કેટલી ખુશ હતી. તમને જણાવી દઈએ કે, તેમના કથિત બોયફ્રેન્ડ બંટી સચદેવ એક સ્પોર્ટ્સ અને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં માલિક છે.

બોયફ્રેન્ડ સાથે દેખાઈ સોનાક્ષી સિંહા

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

વાયરલ થઇ રહેલ ફોટોમાં બંટી-સોનાક્ષીથી ઘણું જ અંતર બનાવીને ચાલી રહ્યા હતા. પરંતુ સોનાક્ષીનાં ચહેરાનાં ખાસ એક્સપ્રેશન જોવા મળી રહ્યો છે. સોનાક્ષી બ્લુ ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે, તેમજ બંટી કેઅયુઅલ લૂકમાં છે. જણાવી દઈએ કે, પહેલી વખત નથી જયારે સોનાક્ષીનાં લવ અફેર્સની વાતો બંટી સાથે થઇ રહી હોય. જો કે, તે પહેલાથી જ આ વાતને બરતરફ કરતી આવી છે.

બોયફ્રેન્ડ સાથે દેખાઈ સોનાક્ષી સિંહા

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

વર્ષની શરૂઆતમાં ખબર હતી કે, સોનાક્ષી જલ્દી જ બંટી સચદેવ સાથે લગ્ન કરશે. જો કે, સોનાક્ષીએ આ વાતનું ખંડન પણ કર્યું છે. તેને ટ્વીટર પર લખ્યું છે કે, 'મારા ભવિષ્યનાં પ્લાનિંગની યોજનાઓ વિશે પરિવાર, ફ્રેન્ડ્સ અને મને સૂચિત કરવા માટે ધન્યવાદ, પરંતુ આ સાચું નથી.'

બોયફ્રેન્ડ સાથે દેખાઈ સોનાક્ષી સિંહા

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૨ થી બંટીએ સોનાક્ષીનાં એન્ડોર્સમેંટ ડીલ્સને મેનેજ કરવાનું શરુ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે ડેટિંગ અને રિલેશનશીપની ચર્ચા શરુ થઇ ગઈ હતી. તે સમયે બંને ઘણા મોકા પર સાથે દેખાયા હતાં. વચ્ચે આ મામલો ઘણાં સમય સુધી દબાયેલો રહ્યો હતો, પરંતુ આ ફોટો જોઇને લાગે છે કે સોનાક્ષી વધારે સમય સુધી બંટી સાથેની પોતાની નિકટતાને છુપાવી નહી શકે.

બોયફ્રેન્ડ સાથે દેખાઈ સોનાક્ષી સિંહા

Sonakshi Sinha & rumoured boyfriend Bunty Sajdeh spotted together

ઉલ્લેખનીય છે કે, આ સમયે સોનાક્ષી સિંહા આ સમયે ફિલ્મ 'જોલી એલએલબી' ની સિક્વલનાં શૂટિંગમાં વ્યસ્ત છે, સોનાક્ષી સાથે બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર કામ કરી રહ્યા છે.

The post પોતાના કથિત બોયફ્રેન્ડ સાથે પાર્ટી કરતા દેખાઈ Sonakshi Sinha appeared first on Vishva Gujarat.

એક્ટ્રેસ Payal Rohatgi એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ યોગા Photos

$
0
0

payal

પાયલ રોહતગી

payal2

"બિગ બોસ 2" થી ચર્ચામાં આવેલ એક્ટ્રેસ પાયલ રોહતગીના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર નાખીએ તો તેનાથી સ્પષ્ટ લાગે છે કે, તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

પાયલ રોહતગી

payal3

દરરોજ તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના આસન કરતા પિક્ચર્સ શેર કરતી રહે છે. પાયલ પોતાના બોયફ્રેન્ડ અને રેસલર સંગ્રામ સિંહની સાથે પણ હોટ યોગા કરતા વિડિયોઝ શેર કરી ચૂકી છે.

પાયલ રોહતગી

payal5

પાયલ '૩૬ ચાઈના ટાઉન', 'હે બેબી', 'ફિર જિંદગી' જેવી ફિલ્મોની સાથે 'સર્વાઈવર ઇન્ડિયા', 'નચ બલિયે ૭' જેવી ટીવી રિયાલીટી શોઝનો ભાગ રહી ચૂકી છે.

પાયલ રોહતગી

payal6

જો કે, તે 'બિગબોસ ૨' સાથે જોડાયા પછી લાઈમલાઈટમાં આવી હતી. બિગબોસ શો દરમિયાન તેની કન્ટેસ્ટંટ સંભાવના સેઠ સાથે ખૂબ લડાઈ થઈ હતી. તેની શો માં રાહુલ મહાજનની સાથે વધતી તેની નજદીકિયાની ચર્ચા પણ ખૂબ થઈ હતી. આગળ જુઓ વધુ ફોટા...

પાયલ રોહતગી

payal7

પાયલ રોહતગી

payal8

પાયલ રોહતગી

payal9

પાયલ રોહતગી

payal10

પાયલ રોહતગી

payal11

પાયલ રોહતગી

payal12

પાયલ રોહતગી

payal13

The post એક્ટ્રેસ Payal Rohatgi એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ યોગા Photos appeared first on Vishva Gujarat.

શ્રુતિ હસનના Unseen Hot Photos

$
0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.


Bday Spl : આ છે બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી Rekha ના જીવનની કોન્ટ્રોવર્સી

$
0
0

happy-birthday-rekha

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

ફિલ્મ અભિનેત્રી રેખાનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ થયો હતો. અભિનેત્રી રેખા તમિલ અભિનેતા જૈમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીની સંતાન છે. રેખાનો જન્મ અને પાલન પોષણ ચેન્નઈમાં થયું હતું.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

જન્મ પછી તેનુ નામ ભાનુમતિ રેખા રાખવામાં આવ્યુ હતુ. રેખા તેલુગુને પોતાની માતૃભાષા માને છે અને હિન્દી, તમિલ અને અંગ્રેજી પણ સારી રીતે બોલી લે છે. રેખાને અભિનયમાં કોઈ રસ નહોતો પણ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તેને શાળા છોડીને એક્ટિંગ કરવી પડી હતી.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખાએ ૧૨ વર્ષની વયે એક તેલુગુ ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી. જેના ત્રણ વર્ષ પછી તેણે એક કન્નડ ફિલ્મ દ્વારા અભિનેત્રીના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કર્યુ. રેખાની પ્રથમ હિન્દી ફિલ્મ અંજાના સફર હતી. તે ફિલ્મમાં તેની સાથે વિશ્વજીત હીરો હતા.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખાની પ્રથમ હિન્દી ફિલ્મ અંજાના સફરમાં એક ચુંબન દ્રશ્ય હતું, જેણે તેને ચર્ચામાં નાખી દીધી હતી. ફિલ્મ સેંસરશિપની સમસ્યાઓમાં ફસાઈને લગભગ દસ વર્ષ પછી દો શિકારી નામથી રજુ થઈ હતી.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખા પોતાની શરૂઆતની ફિલ્મો દરમિયાન રંગે શ્યામ અને જાડી હતી. તેના મુજબ તેને અગલી ડકલિંગ (કદરૂપુ બતકનુ બચ્ચુ) કહેવામાં આવતુ હતુ. રેખાની એક સગી બહેન અને છ સાવકા ભાઈ બહેન છે.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખા હંમેશાથી દુનિયા ફરવા માંગતી હતી અને આ જ કારણે તે એરહોસ્ટેસ બનવાનુ સપનુ જોવા લાગી હતી. રેખાને મેકઅપનો ખૂબ શોખ હતો અને તેના આ શોખને કારણે તેની એયરહોસ્ટેસ ફ્રેન્ડ તેને માટે વિદેશોથી મેકઅપ કિટ લાવીને આપતી હતી.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી જ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી.

ફિલ્મી કેરિયર દરમિયાન રેખાનુ નામ અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, વિનોદ મેહરા, નવીન નિશ્ચલ, જીતેન્દ્ર, યશ કોહલી, શત્રુધ્ન સિન્હા, સાજિદ ખાન અને અક્ષય કુમાર સાથે જોડાયુ હતું. રેખાના વિનોદ મહેરા સાથે લગ્ન કરવાના સમાચાર સામે આવ્યા પણ રેખાએ તેને નકારી દીધા.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખાનુ નામ સંજય દત્ત સાથે પણ જોડવામાં આવ્યુ. જે તેમનાથી ૫ વર્ષ નાના છે. આ વિષયમાં રેખાએ એકવાર કહ્યુ હતુ કે તેમણે સંજય દત્ત સાથે મૈત્રી અમિતાભ બચ્ચનને બળાવવા માટે કરી હતી.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

અમિતાભ અને રેખા એકબીજાના ખૂબ નિકટ રહ્યા. અમિતાભની સંગતમાં રેખાના વ્યક્તિત્વમાં ગઝબનું પરિવર્તન આવ્યુ. તે પોતાના લુક પ્રત્યે સજાગ બની અને જીંદગી જોવાનો તેનો નજરીયો બદલાઈ ગયો.

બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી રેખાના જીવનની કોન્ટ્રોવર્સી

Happy Birthday Rekha

રેખાને ડબિંગનો પણ શોખ છે. તેણે નીતૂ સિંહના અવાજમાં યારાના અને સ્મિતા પાટિલના અવાજમાં ફિલ્મ વારિસમં ડબિંગ કર્યુ છે.

The post Bday Spl : આ છે બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રી Rekha ના જીવનની કોન્ટ્રોવર્સી appeared first on Vishva Gujarat.

Photos : Bachchan પરિવારે અષ્ટમી પર કરી દુર્ગા પૂજા

$
0
0

big-b

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family7

નવરાત્રિના અવસર પર રવિવારે બચ્ચન ફેમિલીએ દુર્ગાષ્ટમીની પૂજા કરી. તે દરમિયાન અમિતાભ બચ્ચન તેમની પત્ની જયાબચ્ચન, પુત્ર અભિષેક, પુત્રવધૂ એશ્વર્યા, પૌત્રી આરાધ્યા અને પુત્રી શ્વેતા ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. અમિતાભ અને અભિષેકે તે દરમિયાન જ્યાં ટ્રેડીશનલ નેહરુ જેકેટ પહેર્યું હતું તો બીજી તરફ જયા અને શ્વેતા પિંક સાડીમાં નજર આવી. પૂજા દરમિયાન એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા વ્હાઈટ કલરના સલવાર સૂટમાં નજર આવી.

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family1

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family2

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family3

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family4

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family5

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family6

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family8

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family9

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family10

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family11

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family12

બચ્ચન ફેમિલીની દુર્ગા પૂજા

bachchan-family13

 

The post Photos : Bachchan પરિવારે અષ્ટમી પર કરી દુર્ગા પૂજા appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : સેલિબ્રિટીઝ થઈ જાઓ સાવધાન, આ ‘કોમન પીપલ’કરશે ઘરમાં એન્ટ્રી!

$
0
0

big-boss

કલર્સનો રિયાલીટી શો 'બિગબોસ' ને શરુ થવાને બસ હવે થોડા દિવસની જ વાર છે. તેની પહેલા જ દર્શકો આ શો ના કન્ટેસ્ટંટનું નામ જાણવા માટે વધારે ઉત્સુક છે. આ રિયાલીટી શો ના કન્ટેસ્ટંટ વિશે જણાવવા માટે કલર્સના સીઈઓ રાજ નાયકે કેટલાક પ્રોમોઝ ટ્વીટ કર્યા છે. આ પ્રોમોઝ ટ્વીટ કરતા રાજ નાયકે 'આમ આદમી' કન્ટેસ્ટંટ પર ખાસ દબાણ આપ્યું છે. પહેલા પ્રોમોમાં એક ગામના યુવકની વાત કરવામાં આવી રહી છે. જે એકદમ ગામઠી છે.

આ વખતે શો માં કાશ્મીરી ગર્લ પણ કન્ટેસ્ટંટ હશે. જે એકદમ બિન્દાસ છે. તેની સાથે તે પ્રોમોમાં 'બિગબોસ' ના અન્ય ઘરવાળાને સાવધાન રહેવાનું કહી રહી છે.

આ સિવાય આ શો માં એક સાધુ પણ નજર આવશે.

બાની જે, કરણ મેહરા, રોહન મેહરા અને અર્જિત તનેજા જેવા નામ તે સેલિબ્રિટીઝ કન્ટેસ્ટંટમાં સામેલ છે જેઓ આ શો માં ભાગ લેશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. લાસ્ટ સીઝનની જેમ આ વખતે પણ 'બિગબોસ ૧૦' ના હોસ્ટ સુપરસ્ટાર સલમાન ખાન જ હશે.

The post Bigg Boss 10 : સેલિબ્રિટીઝ થઈ જાઓ સાવધાન, આ ‘કોમન પીપલ’ કરશે ઘરમાં એન્ટ્રી! appeared first on Vishva Gujarat.

Durga Pooja માં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

$
0
0

durga

દુર્ગા પૂજા

durga-puja

દુર્ગા પૂજા હિંદુઓના મહત્વપૂર્ણ તહેવારમાંથી એક છે. તે હિંદુ ધર્મના લોકો દ્ધારા દર વર્ષે ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. બોલિવુડના સ્ટાર્સ પણ આ પર્વ ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. બોલિવુડ સ્ટાર્સ પર પણ દુર્ગા ભક્તિનો ખૂબ રંગ ચઢ્યો છે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી તેઓ સમય નીકાળી દુર્ગામાં ની ભક્તિમાં લીન નજર આવ્યા છે.

બચ્ચન ફેમિલી

bachchan-family

રવિવારે બચ્ચન ફેમિલીએ દુર્ગાષ્ટમીની પૂજા કરી. તે દરમિયાન અમિતાભ બચ્ચન તેમની પત્ની જયાબચ્ચન, પુત્ર અભિષેક, પુત્રવધૂ એશ્વર્યા, પૌત્રી આરાધ્યા અને પુત્રી શ્વેતા ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા. અમિતાભ અને અભિષેકે તે દરમિયાન જ્યાં ટ્રેડીશનલ નેહરુ જેકેટ પહેર્યું હતું તો બીજી તરફ જયા અને શ્વેતા પિંક સાડીમાં નજર આવી. પૂજા દરમિયાન એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા વ્હાઈટ કલરના સલવાર સૂટમાં નજર આવી.

કાજોલ

kajol

કાજોલ પર પણ દુર્ગા પૂજાનો રંગ ચઢ્યો હતો. કાજોલ દુર્ગા પૂજામાં લાલ સાડી અને લાલ બિંદીમાં સુંદર લાગી રહી હતી.

આલિયા ભટ્ટ

aaliya123

આલિયા ભટ્ટ પણ દેવીના દર્શન માટે પહોચી અને પૂજા કરતા નજર આવી હતી.

સુષ્મિતા સેન

sushmita123

સુષ્મિતા સેન પણ માં દુર્ગાની આરાધના કરતા નજર આવી હતી. સુષ્મિતાની સાથે તેની બે પુત્રીઓ પણ ત્યાં હાજર હતી.

પરિણીતી ચોપડા

pariniti-chopra

પરિણીતી ચોપડાએ દુર્ગા પૂજા દરમિયાન પોતાના કેટલાક ફોટા સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા.

હર્ષિતા ભટ્ટ

hrishitaa-bhatt

સુમોના ચક્રવર્તી

sumona-chakravarti

બિપાશા બાસુ

bipasha-basu

રણબીર કપૂર

ranbir-kapoor

સુનીલ શેટ્ટી

suniel-shetty

 

The post Durga Pooja માં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.

Kangana Ranaut એ GQ મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

kangna

કંગના રાનૌત

kangna1

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાનૌતે પોતાની દમદાર એક્ટિંગના દમ પર ફિલ્મી દુનિયામાં એક ખાસ ઓળખાણ બનાવી છે. ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કંગનાના ફેંસ ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં પણ સામેલ છે.

કંગના રાનૌત

kangna2

કંગનાને ભારતની સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ કરવામાં આવી છે. કંગના રાનૌતનું તાજેતરમાં એક ફોટોશૂટ સામે આવ્યું છે. આ ફોટોશૂટ કંગનાનું અત્યાર સુધીનું સૌથી હોટેસ્ટ ફોટોશૂટ છે.

કંગના રાનૌત

kangna3

કંગનાએ આ ફોટોશૂટ GQ મેગેઝીન માટે કરાવ્યું છે. કંગનાના આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે.

કંગના રાનૌત

kangna4

આ ફોટોઝમાં કંગના સુંદરની સાથે હોટ પણ નજર આવી રહી છે. કંગનાએ અલગ-અલગ આઉટફીટમાં લગભગ ૮ ફોટોઝ ક્લિક કરાવ્યા છે.

કંગના રાનૌત

kangna5

આ મેગેઝીન આ મહિને ઈશ્યુ થશે. આ ફોટોઝમાં તેના ફેસ એક્સપ્રેશન્સ પણ ખૂબ બોલ્ડ નજર આવી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

કંગના રાનૌત

kangna6

કંગના રાનૌત

kangna7

કંગના રાનૌત

kangna8

The post Kangana Ranaut એ GQ મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘વીરા’ની આ એક્ટ્રેસ નજર આવી ગ્લેમરસ લૂકમાં!

$
0
0

sneha

સ્નેહા વાઘ

sneha1

ફેમસ સિરીયલ 'એક વીર કી અરદાસ વીરા' માં વીરા ઉર્ફે દિગંગના સૂર્યવંશીની માં રતનજીતનો રોલ પ્લે કરી ચૂકેલ સ્નેહા વાઘના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સ્નેહા વાઘ

sneha2

તેમાં ક્યાંક તે ગોલ્ડન શોર્ટ ડ્રેસ પહેરી નજર આવી રહી છે તો ક્યાંક તે ગોલ્ડન આઉટફીટમાં દેખાઈ રહી છે.

સ્નેહા વાઘ

sneha3

તમને જણાવી દઈએ કે, આ ફોટોઝ સિંગર અને રેપર કનુષ ચાવલા ઉર્ફે ઓ' કેજીસીના નવા મ્યુઝિક વિડીયોના છે. આ હિપ-હોપ નંબરને તેમણે પોતાના અને સ્નેહા પર ફિલ્માવ્યો છે.

સ્નેહા વાઘ

sneha4

૨૯ વર્ષની સ્નેહાએ જાન્યુઆરી ૨૦૧૫ માં ઈંટીરિયર ડિઝાઈનર અને ફાઈનાન્સર અનુરાગ સોલંકી સાથે મેરેજ કર્યા છે.

સ્નેહા વાઘ

sneha5

૧૭ વર્ષની ઉંમરમાં મરાઠી થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સ્નેહાનો ડેબ્યુ શો 'અધૂરી એક કહાની' છે. જે ઝી મરાઠી ચેનલ પર ટેલીકાસ્ટ થઈ હતી. સ્નેહા હિન્દીમાં વીરા સિવાય સિરીયલ જ્યોતિમાં પણ દેખાઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

સ્નેહા વાઘ

sneha6

સ્નેહા વાઘ

sneha7

સ્નેહા વાઘ

sneha8

સ્નેહા વાઘ

sneha9

The post સિરીયલ ‘વીરા’ ની આ એક્ટ્રેસ નજર આવી ગ્લેમરસ લૂકમાં! appeared first on Vishva Gujarat.

‘Padmavati’ફિલ્મ અંગે ફેલાયેલા સસ્પેન્સનો આવ્યો અંત!

$
0
0

shahid

ફિલ્મ અભિનેતા શાહિદ કપૂર બહુ જલ્દી સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માં કામ કરશે જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મેઇન રોલમાં છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરના કામ કરવાને લઈને ચારે તરફ ઉડી રહેલ અફવાહો પર પૂર્ણવિરામ લગાવતા વાયકોમ ૧૮ મુવીઝના મુખ્ય કાર્યકારી અધિકારી સુધાંશુ વત્સે ટ્વીટર પર તેની ઘોષણા કરી છે.

તેમણે લખ્યું કે, 'દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની સાથે અમે લોકો પદ્માવતીને લઈને નિશ્ચિત રૂપથી ઘણા ઉત્સાહિત છીએ.

એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે, આ ફિલ્મના સહ-નિર્માણ અને વિતરણ વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સ દ્ધારા કરવામાં આવશે. તેમણે એવી પણ પુષ્ટિ કરી છે કે, આ ફિલ્મ સિનેમાઘરોમાં આગામી વર્ષે રિલીઝ થશે. તેમણે લખ્યું કે, 'મને આ ઘોષણા કરતા ખૂબ ખુશી થઈ રહી છે કે, વાયકોમ ૧૮ મુવીઝ અને સંજય લીલા ભણસાલીના સહયોગથી બનેલ ફિલ્મ 'પદ્માવતી' ૨૦૧૭ માં રિલીઝ થશે.

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post ‘Padmavati’ ફિલ્મ અંગે ફેલાયેલા સસ્પેન્સનો આવ્યો અંત! appeared first on Vishva Gujarat.


Photos : બીચ હોલિડે એન્જોય કરતા જોવા મળી શાહિદની હિરોઇન

$
0
0

shenaz

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz1

શાહિદ કપૂરની સાથે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક ’માં નજર આવેલ એકટ્રેસ શહેનાઝ ટ્રેઝરીવાલા મેકિસકોમાં હોલિડે એન્જોય કરી રહી છે. તેણે બોલિવુડની થોડી ફિલ્મોમાં જ કામ કર્યું છે અને હવે તે ટ્રેવલ Vlogger બની ગઈ છે.

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz2

શહેનાઝના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખીએ તો તે દેશ-વિદેશની અલગ-અલગ જગ્યાઓ પર હોલિડે એન્જોય કરી રહી છે.

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz3

તાજેતરમાં મેક્સિકોમાં વેકેશન એન્જોય કરી રહેલ શહેનાઝે બીચ કિનારે બ્રેકફાસ્ટ કરતો એક ફોટો શેર કર્યો છે. બિકીની લૂકમાં દેખાઈ રહેલ શહેનાઝ આ ફોટામાં અલગ-અલગ મેક્સિકન ડીશ ટ્રાય કરતા દેખાઈ રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, "Breakfast on the beach in Mexico. Tulum today!"

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz4

તમને જણાવી દઈએ કે, ૨૦૦૩ માં આવેલ ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી શહેનાઝે બી-ટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડમાં રોલમાં જોવા મળી હતી.

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz5

તેણે 'લવ ક ધ એન્ડ', 'ડેલી બેલી', 'મેં ઔર મિસ્ટર રાઈટ', 'હમ તુમ', 'ઉમર', 'આગે સે રાઈટ', 'રેડિયો', 'વન લાઈફ ટુ લિવ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz6

શહેનાઝને રાઇટિંગનો શોખ છે. તેણે કેટલીય બ્રાન્ડ માટે ટ્રાવેલ આર્ટિકલ લખ્યા છે. ઉપરાંત તે ટ્રાવેલ શોઝ પણ હોસ્ટ કરી ચૂકી છે. 2011માં તેણે ફિલ્મ 'લવ કા ધ એન્ડ'નું સ્ક્રિનપ્લે લખ્યું હતું.

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz7

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz8

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz9

શહેનાઝ ટ્રેઝરીવાલા

shenaz10

The post Photos : બીચ હોલિડે એન્જોય કરતા જોવા મળી શાહિદની હિરોઇન appeared first on Vishva Gujarat.

‘Comedy Nights Bachao’ના ફેન્સ માટે છે બેડ ન્યૂઝ….

$
0
0

Comedy Nights Bachao

કલર્સ ચેનલનો ફેમસ કોમેડી શો 'કોમેડી નાઈટસ બચાઓ' ની ફર્સ્ટ સીઝન ખતમ થવાની છે. 'કોમેડી નાઈટસ બચાઓ' ટીવી પર બતાવવામાં આવેલ ફર્સ્ટ કોમેડી શો છે જે 'રોસ્ટ' ફોર્મેટ પર આધારિત છે. રોસ્ટ ફોર્મેટમાં મહેમાનોની મજાક ઉડાવી લોકોને હસાવવામાં આવે છે. સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ અનિતા હસનંદાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, બચાઓની સીઝન ૧ પૂર્ણ થવાથી ખૂબ દુઃખી છુ. આ બહુ સારો સફર હતો અને તેની સાથે સાથીઓને પણ ખૂબ યાદ કરીશ.

બીજી તરફ, ટીવી એક્ટર કરણ વાહીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા લખ્યું કે, મારા ચહેરા પર ખુશી લાવવા માટે 'બચાઓ' નો આભાર. જો કે, તમને જણાવી દઈએ કે, ચેનલ તરફથી હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

The post ‘Comedy Nights Bachao’ ના ફેન્સ માટે છે બેડ ન્યૂઝ…. appeared first on Vishva Gujarat.

જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos !

$
0
0

Photos ‘Daya Bhabhi’, ‘Madhubala’ Including 13 TV Celebs Tied the knot This year

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rucha Hsbnis and Rahul Jagdle..

વર્ષ ૨૦૧૫ નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ ઘણા ટીવી સ્ટાર્સ માટે ખુબ જ ખુશીઓ લઈને આવ્યું છે. ખાસ કરીને એવા ટીવી સ્ટાર્સ જેઓ આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. જેમના જીવનની નવી શરૂઆત થઇ છે. આજે અમે તમારા માટે એવા ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેઓ વર્ષ ૨૦૧૫ માં લગ્નના બંધનમાં બંધાયા છે.

રુચા હસબનીસ
ટીવી શો : સાથ નિભાના સાથીયા
રોલ : રાશી
લગ્નની તારીખ : ૨૬ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : બાળપણના મિત્ર રાહુલ જગદલે

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Himanshu Malhotra and Amrita khanwalkar

હિમાંશુ મલ્હોત્રા
ટીવી શો : નચ બલિયે (વિનર)
રોલ : કન્ટેસ્ટંટ રહ્યા અને પછીથી આ શો જીત્યા
લગ્નની તારીખ : ૨૪ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અમૃતા ખાનવલકર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Narendra Jha and Pankaja Thakur

નરેન્દ્ર ઝા
ટીવી શો : બેગુસરાય
રોલ : ફૂલન ઠાકુર
લગ્નની તારીખ : ૧૧ મે ૨૦૧૫
કોની સાથે : સેન્સર બોર્ડની પૂર્વ સીઈઓ પંકજા ઠાકુર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rajat tokas and shristi nayar

રજત ટોકસ
ટીવી શો : જોધા અકબર
રોલ : અકબર
લગ્નની તારીખ : ૩૦ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ શ્રુષ્ટિ નાયર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Dhrasti Dhami and Niraj khemka

દ્રષ્ટિ ધામી
ટીવી શો : 'મધુબાલા : એક ઈશ્ક એક જૂનુન'
રોલ : મધુબાલા
લગ્નની તારીખ : ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫
કોની સાથે : બોયફ્રેન્ડ નીરજ ખેમકા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

karan patel and ankita bhargava

કરણ પટેલ
ટીવી શો : યે હૈ મહોબ્બતે
રોલ : રમણ ભલ્લા
લગ્નની તારીખ : ૩ મે ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Chandan Prabhakar and Nandini Khanna

ચંદ્રન પ્રભાકર
ટીવી શો : કોમેડી નાઈટ્સ વિથ કપિલ
રોલ : નોકર રાજુ
લગ્નની તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૧૫
કોની સાથે : પંજાબ બેઝ્ડ ગર્લફ્રેન્ડ નંદીની ખન્ના

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Minissha Lamba and Ryan tham

મિનિષા લાંબા
ટીવી શો : બિગબોસ ૮
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૬ જુલાઈ ૨૦૧૫

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Nigar Khan and Khayyam Sheikh

નિગાર ખાન
ટીવી શો : લવ સ્ટોરી
રોલ : હોસ્ટ
લગ્નની તારીખ : ૨૩ જુલાઈ ૨૦૧૫
કોની સાથે : લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ખ્યામ

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Brijesh Hirji and Roy

વૃજેશ હીરજી
ટીવી શો : બિગબોસ
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૧૭ ઓક્ટોબર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રોહિણી બેનર્જી

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

praneet Bhatt and Kanchan Sharma

પ્રણિત ભટ્ટ
ટીવી શો : મહાભારત
રોલ : શકુની મામા
લગ્નની તારીખ : ૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ કંચન શર્મા

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Disha vakani

દિશા વાકાણી
ટીવી શો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
રોલ : દયા ભાભી
લગ્નની તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : મુંબઈ બેઝ્ડ સીએ મયુર પરિહા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Pooja Joshi and Manish

પૂજા જોશી
ટીવી શો : યે રીશ્તા કયા કહેલાતા હૈ
રોલ : વર્ષા
લગ્નની તારીખ : ૨૫ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : બીઝનેસમેન મનીષ

 

 

The post એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos ! appeared first on Vishva Gujarat.

આજે છે સદીના મહાનાયક ‘Big B’નો જન્મદિવસ

$
0
0

vg_2

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-1

આજે ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. હિન્દી સિનેમામાં ચાર દશકોથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચનને તેમની ફિલ્મોથી 'એંગ્રી યંગમેન' નું ઉપનામ મળ્યું છે. તેમને હિન્દી સિનેમાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી અભિનેતા માનવામાં આવે છે. તેમને 'સદીના મહાનાયક' પણ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચનને બીગ બી અને શહેનશાહ પણ કહેવાય છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે તેમને ૩ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-2

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. તેવામાં બીગ બી પણ ક્યાં પાછળ રહેવાના છે. તેઓ પણ ફેસબુક, ટ્વીટરનો ખૂબ જ ઉપયોગ કરે છે અને આ જ કારણ છે કે બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટસ પર તેમના ફેંસની સંખ્યા લાખો-કરોડોમાં છે. અમિતાભ બચ્ચન પોતાના ફેંસને ક્યારેય નિરાશ નથી કરતા અને પલ-પલની ઘટનાઓને તેઓ સોશિયલ મીડિયા મારફતે શેર કરે છે.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-3

અમિતાભ બચ્ચનની શરૂઆતી ફિલ્મોમાં વોઈસ નેરેટર તરીકે ફિલ્મ 'ભુવન શોમ' થી થઇ હતી પરંતુ, અભિનેતા તરીકે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' થી થઇ હતી. આ પછી તેમને ઘણી ફિલ્મો કરી પરંતુ તે સફળ ન થઇ શકી.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-6

અમિતાભને અસલી ઓળખ ફિલ્મ 'જંજીર' થી મળી હતી. આ ફિલ્મ અમિતાભ પહેલા ઘણા અભિનેતાઓને ઓફર થઇ હતી જેમાં પ્રખ્યાત અભિનેતા રાજકુમાર પણ હતા પરંતુ, રાજકુમારે આ ફિલ્મને ઠુકરાવી દીધી અને આખરે અમિતાભ બચ્ચનને સફળતા મળી.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-7

તેમની ફિલ્મો સારો બીઝનેસ કરી રહી હતી કે અચાનક ૨૬ જુલાઈ ૧૯૮૨ એ 'કુલી' ની શુટિંગ વખતે તેમને ગંભીર ઈજા થઇ.

અમિતાભ બચ્ચન

સ્થિતિ એટલી ગંભીર થઇ ગઈ હતી કે તેઓ મોતની એકદમ નજીક હતા પરંતુ, લોકોની દુઆઓની અસર થઇ અને તેઓ બચી ગયા.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-9

તેમની સફળ ફિલ્મોમાં સાત હિન્દુસ્તાની, અભિમાન, જંજીર, કભી કભી, સિલસિલા, સત્તે પે સત્તા, નમક હલાલ, શરાબી, મર્દ, અગ્નિપથ, બ્લેક, સરકાર, ચીનીકમ, શામિતાભ જેવી ફિલ્મો સામેલ છે.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan-10

પરંતુ, અમિતાભના ફિલ્મી કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા એવો પણ સમય હતો જયારે અમિતાભની ફિલ્મો એક પછી એક ફ્લોપ થતી હતી. ત્યારે વર્ષ ૨૦૦૦ માં આવેલી મહોબ્બતે તેમના ડૂબતા કરિયરને બચાવવામાં મદદગાર સાબિત થઇ હતી. તેઓ ઘણા લાંબા સમયથી ગુજરાત પર્યટનના બ્રાંડ એમ્બેસેડર છે.

The post આજે છે સદીના મહાનાયક ‘Big B’ નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images