Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

પાકિસ્તાનની સીરિયલમાં કામ કરનાર ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ હશે સારા ખાન

$
0
0

Sara Khan

સારા ખાન

Sara Khan1

સારા ખાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો એક ચર્ચિત ચહેરો છે. સ્ટાર પ્લસની સિરીયલ 'બિદાઈ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સારાએ અત્યાર સુધી ઘણા હિટ ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. પરંતુ હવે સારા પાકિસ્તાનનો ટીવી શો કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સારા પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે જે પાકિસ્તાનના ટીવી શો માં કામ કરશે.

સારા ખાન

Sara Khan2

પ્રાપ્ત માહિતી મુજબ, સારા પાકિસ્તાની એક્ટર નૂર હસનની સાથે કામ કરશે અને આ શો એઆરવાઈ ડિઝીટલ પર પ્રસારિત થશે.

સારા ખાન

Sara Khan3

હજુ સુધી ઘણા પાકિસ્તાની એક્ટર્સ જેવા કે, ફવાદ ખાન, માહિર ખાન, માવરા હોકેને બોલિવુડમાં એન્ટ્રી કરી છે પરંતુ સારા પાકિસ્તાનમાં ડેબ્યુ કરનાર ફર્સ્ટ એક્ટ્રેસ છે.

સારા ખાન

Sara Khan4

અત્યારે સારા કલર્સનો શો 'કવચ' માં 'મોન્જુલિકાનો રોલ નિભાવી રહી છે પરંતુ રિપોર્ટ્સ મુજબ, આ શો ઓગષ્ટમાં ઓફ એર થઈ જશે. ત્યારબાદ સારા પાકિસ્તાન માટે રવાના થઈ જશે.

સારા ખાન

Sara Khan5

સારાના ફેન્સને તેના આ પાકિસ્તાની ડેબ્યુનો ઇન્તઝાર રહેશે. આશા છે કે, સારા ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દર્શકોનું દિલ જીતવામાં સફળ થાય. આગળ જુઓ વધુ ફોટા......

સારા ખાન

Sara Khan6

સારા ખાન

Sara Khan7

સારા ખાન

Sara Khan8

સારા ખાન

Sara Khan9

સારા ખાન

Sara Khan10

The post પાકિસ્તાનની સીરિયલમાં કામ કરનાર ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ હશે સારા ખાન appeared first on Vishva Gujarat.


ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

$
0
0

Bollywood Actress Vidya Malvade Instagram Pics

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 1

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી વિદ્યા માલવડે આજકાલ સોશિયલ સાઈટ પર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ સુંદર ફોટો અપલોડ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, વિદ્યા માલવડે વિક્રમભટ્ટની ફિલ્મ ‘ઇન્તહા’ થી હિન્દી સિનેમા એન્ટ્રી કરી હતી. પરંતુ તમની આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 2

તમને જણાવી દઈએ કે, તેના પછી તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ માં ઇન્ડિયન વુમન હોકી ટીમની ગોલકીપર અને કેપ્ટનનો રોલ મળ્યો હતો. ‘ચક દે ઇન્ડિયાફિલ્મથી વિદ્યા માલવડે ઘણી લોકપ્રિય થઈ હતી. ફિલ્મમાં તેમનું પાત્ર ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું. હમણા જ તેમણે ‘૧૯૨૦ એવિલ રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં આફતાબ શિવદાસાની અને ટીયા બાજપાઈ મુખ્ય પાત્રમાં હતી. વિદ્યા માલવડેને આફતાબ શિવદાસાનીની બહેનનો રોલ મળ્યો હતો. જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 3

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 4

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 5

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 6

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 7

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 8

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 9

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 10

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 11

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 12

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 13

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 14

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 15

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 16

The post ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos appeared first on Vishva Gujarat.

શું તમે જાણો છો જેકલીન અને Salman ના આ લેટેસ્ટ ફોટોશૂટનું રાઝ?

$
0
0

salman

સલમાન ખાન

salman1

તાજેતરમાં સલમાન ખાને બ્રાંડ બીંગ હ્યુમનની જ્વેલરી સેન્ગ્મેન્ટ લોન્ચ કરી છે. બિંગ હ્યુમન જ્વેલરીની એમ્બેસેડર તરીકે એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝને પસંદ કરવામાં આવી છે.

સલમાન ખાન

salman2

તાજેતરમાં આ જ્વેલરી કલેશન માટે જેકલીન અને સલમાન ખાનના ફોટોશૂટના કેટલાક ફોટા સામે આવ્યા છે.

સલમાન ખાન

salman3

ફિલ્મ 'કિક' માં સલમાન ખાનની સાથે નજર આવેલ એક્ટ્રેસ જેકલીનની સલમાન સંગ જોડી આ ફોટોશૂટમાં સારી લાગી રહી હતી.

સલમાન ખાન

salman4

આ ફોટાઓને beinghumanjewelleryofficial ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે.

સલમાન ખાન

salman5

ફોટોશૂટમાં જેકલીન અને સલમાન બીંગ હ્યુમનની જ્વેલરી કલેક્શન શોકેસ કરી રહી છે. સલમાનના બ્રાંડનું આ લેટેસ્ટ કલેક્શન લાઈટ અને ફંકી જ્વેલરીથી સજ્જ છે.

સલમાન ખાન

salman6

બીંગ હ્યુમન જ્વેલરી સેગમેન્ટમાં મેલ અને ફિમેલ બંને માટે શાનદાર ડીઝાઈનથી સજ્જ બધા કલેક્શન હાજર છે.

સલમાન ખાન

salman7

સલમાન ખાન

salman8

સલમાન ખાન

salman9

The post શું તમે જાણો છો જેકલીન અને Salman ના આ લેટેસ્ટ ફોટોશૂટનું રાઝ? appeared first on Vishva Gujarat.

Leaked : ફિલ્મ ‘Tubelight’માં સોહેલ ખાન નજર આવશે કંઇક આવા લૂકમાં!

$
0
0

sohail-khan

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ મનાલીમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ફિલ્મ ટ્યુબલાઈનો એક વિડીયો લીક થયો હતો.

બ્લોકબસ્ટર હીટ ફિલ્મ સુલ્તાન પછી હવે સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પહેલાથી જ આ ફિલ્મ સાથે જોડાયેલ ઘણા ફોટા વાયરલ થયા છે અને હવે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક અન્ય વિડીયો લીક થઈ ગયો છે.

સલમાન ખાન આજકાલ શિમલામાં છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post Leaked : ફિલ્મ ‘Tubelight’ માં સોહેલ ખાન નજર આવશે કંઇક આવા લૂકમાં! appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર રિલીઝ

$
0
0

Film Wajah Tum Ho Trailer Released Sana Khan Rains Hotness

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-1

ફિલ્મ ‘હેટ સ્ટોરી ૨’ અને ‘હેટ સ્ટોરી ૩’ બનાવનાર ડાયરેક્ટર વિશાળ પંડ્યા એક વાર ફરીથી એવી ફિલ્મ લઈને આવ્યા છે જેમાં હોટ અને બોલ્ડ સીન્સનુ વધુ પ્રમાણ છે.

https://www.youtube.com/watch?v=sBueTW-W7Qc

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-2

આ ફિલ્મ ‘વઝહ તુમ હો' છે જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-3

આ ફિલ્મમાં બિગ બોસ ફેમ સના ખાન, શરમન જોશી, ગુરમીત ચૌધરી અને રજનીશ દુગ્ગલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૨ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-4

આ ફિલ્મનું પોસ્ટ જોઇને લાગી રહ્યું હતું કે, આ ફિલ્મ ઘણી બોલ્ડ હશે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-5

આમતો આ ફિલ્મ ૨ ડિસેમ્બરે રિલીઝ થવાની છે પરંતુ ટ્રેલર જેટલું હોટ છે તેનાથી ફિલ્મના પ્રમોશનમાં ઘણો ફાયદો થશે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-6

ફિલ્મના ટ્રેલરને જોઇને સ્પસ્ટ છે કે આ ફિલ્મ થ્રિલર છે. જે લવ, સેક્સ, રોમાંસ અને એક્શનથી ભરપુર છે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-7

ફિલ્મમાં સૌથી મોટો ચેહરો શરમન જોશીનો છે જે થ્રી ઈડિયટ્સ જેવી શાનદાર ફિલ્મનો પ્રમુખ ભાગ રહ્યો છે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-8

તેના સિવાય બિગ બોસ ફેમ અને સલમાનની પ્રિય સના ખાન પણ આ ફિલ્મના ટ્રેલરમાં બોલ્ડ જોવા મળી છે.

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-9

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-10

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-11

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-12

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-13

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-14

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-15

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-16

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-17

ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર

film-wajah-tum-ho-trailer-released-sana-khan-rains-hotness-18

The post ફિલ્મ ‘Wajah Tum Ho’ નું હોટ ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

OMG! કાર અકસ્માતમાં Divyanka Tripathi નો મુશ્કેલીથી બચાવ

$
0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka1

ટીવીની લોકપ્રિય સિરીયલ 'યે હે મોહબ્બતે' માં ઈશિતાનો રોલ પ્લે કરી ઘર-ઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી દિવ્યાંકા ત્રિપાઠી તાજેતરમાં એક કાર એકસીડન્ટમાં મુશ્કેલીથી બચી ગઈ છે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka2

જી હાં, આ કારમાં દિવ્યાંકાની સાથે તેનો સ્પોટ બોય પણ હતો. આ બન્ને એક ગરબા ઇવેન્ટ પછી સુરતથી મુંબઈ પરત આવી રહ્યા હતા અને તે દરમિયાન તે એક કાર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. દિવ્યાંકા અત્યારે સલામત છે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka3

આ એકસીડન્ટ વિશે માહિતી આપતા દિવ્યાંકાએ જણાવ્યું કે, કારમાં અચાનકથી મને ઝટકો લાગ્યો અને હું કંઈ સમજી શકું તે પહેલા હું એક ખેતરમાં પડી ગઈ જે ૬ ફૂટ નીચે હતું.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka4પ્રાપ્ત માહિતી મુજબ, કાર ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ અને જેના કારણે તે કાર પરથી કંટ્રોલ ગુમાવી બેઠો અને દુર્ઘટનાનો શિકાર થઈ ગયા.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka5

દિવ્યાંકાનું માનવું છે કે, તે એક ધાર્મિક કામ કરી પરત આવી રહી હતી અને આ કારણે ભગવાનની દૈવીય શક્તિએ તેમને બચાવી લીધી.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka6

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.  જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

The post OMG! કાર અકસ્માતમાં Divyanka Tripathi નો મુશ્કેલીથી બચાવ appeared first on Vishva Gujarat.

Disha Patani એ ‘લવ જનરેશન’માટે કર્યું રેમ્પ વોક

$
0
0

disha

દિશા પટાની

disha-1
અભિનેત્રી દિશા પટાનીને અમેઝોન ઇન્ડિયા ફેશન વિક (એઆઈએફડબલ્યુ) સીપ્રિંગ –સમર ૨૦૧૭ માં બુધવારે નવી બ્રાન્ડ લવ જેનરેશનને માટે ડેનિમ કપડામાં રેમ્પ વોક કર્યું હતું.

દિશા પટાની

disha-2

ડૉલી સિધવાની, ભાવના પાંડે અને નંદિતા મહતાની આ બ્રાન્ડની સહ માલકિન છે. ડેનીમ સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેરીને દિશાએ પોતાના અલગ અંદાજમાં દર્શકોનું મનોરંજન કર્યું હતું.

દિશા પટાની

disha-3

દિશાએ જણાવ્યું કે, લવ જનરેશન એક યુવા,નવી અને જીવંત બ્રાન્ડ છે અને વિભિન્ન ભાગોથી મારા વ્યક્તિત્વ સાથે સમાયેલ છે. મેં જેવા આ કપડાને જોયા તો હું તેની દિવાની થઇ ગઈ. હું લવ જેનરેશનના માટે રેમ્પ વોક કરીને વધારે ખુશ છું.

દિશા પટાની

disha-4

સિધવાનીને કહ્યું કે સંગ્રહ પ્રિન્ટ્સ આકર્ષક રંગો અને ગરમીને અનુકૂળ છે. જો સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. લવ જનરેશનના સંગ્રહમાં અલગ-અલગ રુપાંકનોવાળા ટોપ્સ, ઓફ શોલ્ડર, કોલ્ડ કટ શોલ્ડર, ડેનિમ અને જોર્જટ ટોપ્સ વગેરે સામેલ છે.

દિશા પટાની

disha-6

બુધવારથી શરુ થયેલ પાંચ દિવસીય ફેશન ઉત્સવનની ૨૮ મી સીઝનનું આયોજન ઓખલાના એનએસઆઈસી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે.

દિશા પટાની

disha-7

દિશા પટાની

disha-8

દિશા પટાની

disha-10

The post Disha Patani એ ‘લવ જનરેશન’ માટે કર્યું રેમ્પ વોક appeared first on Vishva Gujarat.

BIG BREAKING : ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’નહિ થાય રિલીઝ!

$
0
0

ae-dil-hai-mushkil

ફિલ્મ વિક્રેતાઓએ 'એ દિલ હે મુશ્કિલ' ને રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, દેશમાં પાકિસ્તાની કલાકારોનો વિરોધ બતાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટર ઓનર્સ એસોસિએશન અને ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વચ્ચે થયેલ બેઠક પછી નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને કામ કર્યું છે જેને લઇને એમએનએસે ફિલ્મ રિલીઝ ના થવાની ધમકી આપી હતી.

કરણ જોહર અત્યારે દરેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. જ્યારથી તેમની આવનારી ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી તેમની પર અલગ-અલગ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે. પહેલા કેઆરકે-અજયનો વિવાદ જેમાં તેમની પર કેઆરકે રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ઉરી આતંકી હુમલા પછી ફવાદ ખાનને ફિલ્મમાં લેવા સુધી અને ત્યારબાદ સેન્સર બોર્ડમાં કરણ જોહરની ફિલ્મના કેટલાક ઈંટીમેન્ટ સીન્સ કટ કરી દેવામાં આવ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટના આ ટ્રેલરમાં રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટકેમેસ્ટ્રીથી ભરપૂર છે. ટ્રેલરમાં કેટલાક દમદાર ડાયલોગ્સ ટ્રેલરમાં તમને જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

The post BIG BREAKING : ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’ નહિ થાય રિલીઝ! appeared first on Vishva Gujarat.


‘Ek Rishta Sajhedari Ka’સિરીયલમાં સેલિબ્રેટ કરવામાં આવ્યા આર્યન અને સાંચીના મેરેજના ફંક્શન

$
0
0

vg14-10-001-copy

એક રિશ્તા સાજેદારી કા

rishta

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને કવિતા બડજાત્યા પ્રોડક્શનનો પારિવારિક માંનોરજંક શો 'એક રિશ્તા સાજેદારી કા' ને પોતાના તાજગીપૂર્ણ કોન્સેપ્ટ માટે ઘણી પ્રશંસા મળી રહી છે.

એક રિશ્તા સાજેદારી કા

rishta1

આ શો પોતાના શરુઆતના સમયથી જ લોકોની પસંદ બની ચૂકેલ છે અને લાંબા સમય સુધી મનોરંજન કરવાનું વચન આપે છે.

એક રિશ્તા સાજેદારી કા

rishta2

આ શો માં બહુ જલ્દી રોમાંચક મોડ આવવાનો છે, જ્યારે લીડ કિરદાર આર્યન સેઠિયા અને સાંચી મિત્તલ લગ્નગ્રંથીથી જોડાશે. આ દર્શકો માટે એક ખાસ આનંદદાયક અવસર હશે.

એક રિશ્તા સાજેદારી કા

rishta3

જો કે, લગ્નની બધી રસમ શરુ થઈ ગઈ છે. જો કે, સિરીયલ બડજાત્યા પ્રોડક્શનની છે તો તેનું પ્રેજન્ટેશન ભવ્ય રહેવાની આશા છે.

એક રિશ્તા સાજેદારી કા

rishta4

સેઠિયા અને મિત્તલ પરિવારે શાહી યોજના બનાવી છે ને તેઓ બધા દર્શકોને ખુશ રાખવા માંગે છે. લગ્નના બધા સિક્વન્સ માટે દર્શકોની અપેક્ષા વધારે છે અને નિર્માતા આ સુનિશ્વિત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી કે, એરેજ પહેલાના રીવાજોને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવે. આગળ જુઓ વધુ ફોટા....

એક રિશ્તા સાજેદારી કા

rishta5

એક રિશ્તા સાજેદારી કા

rishta6

એક રિશ્તા સાજેદારી કા

rishta7

એક રિશ્તા સાજેદારી કા

rishta8

એક રિશ્તા સાજેદારી કા

rishta10

એક રિશ્તા સાજેદારી કા

rishta11

એક રિશ્તા સાજેદારી કા

rishta12

એક રિશ્તા સાજેદારી કા

rishta13

એક રિશ્તા સાજેદારી કા

rishta14

એક રિશ્તા સાજેદારી કા

rishta15

એક રિશ્તા સાજેદારી કા

rishta16

એક રિશ્તા સાજેદારી કા

rishta17

એક રિશ્તા સાજેદારી કા

rishta18

એક રિશ્તા સાજેદારી કા

rishta19

એક રિશ્તા સાજેદારી કા

rishta20

એક રિશ્તા સાજેદારી કા

rishta21

એક રિશ્તા સાજેદારી કા

rishta22

એક રિશ્તા સાજેદારી કા

rishta23

The post ‘Ek Rishta Sajhedari Ka’ સિરીયલમાં સેલિબ્રેટ કરવામાં આવ્યા આર્યન અને સાંચીના મેરેજના ફંક્શન appeared first on Vishva Gujarat.

‘BF’ની સાથે પાર્ટી મૂડમાં જોવા મળી ‘બાલિકા વધૂ’ની આ એક્ટ્રેસ

$
0
0

avika

અવિકા ગોર

avika1

સસુરાલ સિમર કા ફેમ એક્ટર મનીષ રાયસિંઘાનીએ તાજેતરમાં નવું વેંચર 'Multifly' લોન્ચ કર્યું છે. મનીષની કથિત ગર્લફેન્ડ અને એક્ટ્રેસ અવિકા ગૌર પાર્ટીમાં સામેલ થઈ હતી. અવિકાએ માત્ર પાર્ટી એન્જોય કરી એટલું જ નહિ પરંતુ હોસ્ટ બની ત્યાં હાજર બધા ગેસ્ટનું વેલકમ પણ કર્યું.

અવિકા ગોર

avika2

ઇવેન્ટ દરમિયાન અવિકા અને મનીષ મસ્તીના મૂડમાં જોવા મળ્યા અને કેમેરા આગળ ખૂબ પોઝ પણ આપ્યા. નવા વેંચર  'Multifly' વિશે મનીષે જણાવ્યું કે, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બરાબર નથી. સ્કુલના દિવસમાં હું અભ્યાસ બોરિંગ નહિ પરંતુ રસપ્રદ બનાવી ભણતો હતો.

અવિકા ગોર

avika3

આ કોન્સેપ્ટ વિશે હું ઘણા વર્ષોથી વિચારી રહ્યો હતો. Multifly નું ફોકસ F એજ્યુકેશન (ફન+એજ્યુકેશન) પર છે. તેના હેઠળ લગભગ ૫૦ એક્ટીવીટીઝ હશે જેમા બોલિવુડના મોટા સ્ટાર્સ તરફથી લોકોને શીખવાની તક મળશે.

અવિકા ગોર

avika4

મનીષના આ નવા વેંચરને સપોર્ટ કરવા 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભાદોરીયા પણ પહોચી હતી. આ સિવાય રજા મુરાદ, દિગંગના સૂર્યવંશી, રોહિત વર્મા, અનુજ સચદેવા પણ પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા.

અવિકા ગોર

avika5

ટેલીવિઝન અભિનેત્રી અવિકા ગોરે પોતાના બોયફ્રેન્ડ મનીષ રાયસિંઘાણી સાથે તાજેતરમાં ૬૯માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ ફિલ્મ ફેસ્ટીવલમાં આ બંને શોર્ટ ફિલ્મ 'અનકહી બાતે' નું પોસ્ટર પણ લોન્ચ કર્યું હતું.

અવિકા ગોર

avika6

પ્રાપ્ત માહિતી મુજબ, મનીષ અને અવિકાના અફેરની ચર્ચા તે સમયથી છે જ્યારે સસુરાલ સિમર કા સીરીયલમાં એક સાથે કામ કરતા હતા. અવિકાએ આ સીરીયલને અલવિદા કહી દીધી છે.

અવિકા ગોર

avika7

અવિકા તમિલ ફિલ્મના મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે. ઘણીવાર આ બંને સાથે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા રહ્યા છે.

અવિકા ગોર

avika8

ટીવી સીરીયલ ” સસુરાલ સિમરકા” માં રોલીની ભૂમિકા ભજવી રહેલ અવિકા ગોરે તેની કારકિર્દીની શરૂઆત ટીવી સીરીયલ બાલિકા વધૂથી કરી હતી. અવિકા તેની ઉંમરથી મોટા કો-સ્ટાર સાથે રિલેશનમાં છે.

અવિકા ગોર

avika9

The post ‘BF’ ની સાથે પાર્ટી મૂડમાં જોવા મળી ‘બાલિકા વધૂ’ ની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનની આ બહેનજીનું બોલ્ડ લૂક આવ્યું સામે!

$
0
0

shama

શમા સિકંદર

shama1

ટીવી એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદરમાં ઘણો બદલાવ આવ્યો છે. તે પહેલા કરતા ઘણી બોલ્ડ થઈ ગઈ છે. ક્યારેક સિરીયલમાં બહેનજીના લૂકમાં નજર આવતી શમા ઘણી હોટ એન્ડ સેક્સી થઈ ગઈ છે.

શમા સિકંદર

shama2

શમાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર પણ કર્યા છે. જો કે, તે શોર્ટ ફિલ્મથી ઘણી ચર્ચામાં રહી ચૂકી છે પરંતુ ત્યારબાદ તેના આવા ફોટા સામે આવવાથી તેની છબી તેના ફેન્સ માટે અત્યંત બોલ્ડ થઈ ગઈ છે.

શમા સિકંદર

shama3

શમા સિકંદરને તમે 'યે મેરી લાઈફ હે' સિરીયલમાં જોઈ હશે. છેલ્લા ઘણાં સમયથી ટેલિવૂડમાંથી અલોપ થયેલી શમા તેના નવા લુક સાથે જોવા મળી છે. તેના મેકઓવરના કારણે ખુબ જ હોટ અને સેક્‍સી દેખાવા લાગી છે.

શમા સિકંદર

shama4

શમાએ તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી ત્યારબાદ તેણે કેટલાંક મ્‍યુઝિક આલ્‍બમમાં પણ કામ કર્યુ હતું. શમા સિકંદર 'યે મેરી લાઇફ હૈ', 'સેવન' અને 'બાલવીર' જેવી ટીવી સિરીયલો કરી ચુકી છે. જેમાં તે સિમ્પલ લુકમાં જ જોવા મળી હતી.

શમા સિકંદર

shama5

જો કે શમાના આ મેક-ઓવર પાછળ કોસ્‍મેટિક સર્જરી જવાબદાર છે તેવી ચર્ચા ટેલિવૂડમાં થઈ રહી છે. કારણ કે તેનો ચહેરો પણ પહેલા કરતાં ખૂબ જ બદલાઇ ગયો છે.

શમા સિકંદર

shama6

ઉલ્લેખનીય છે કે, સેક્સૉહલિક નામની શૉર્ટ ફિલ્મમાં કામ કરીને શમા સિકંદર ચર્ચામાં આવી ગઇ છે. આ ફિલ્મમાં શમા સિકંદરે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

શમા સિકંદર

shama7

શમા સિકંદર

shama8

શમા સિકંદર

shama9

શમા સિકંદર

shama10

શમા સિકંદર

shama11

શમા સિકંદર

shama12

શમા સિકંદર

shama13

શમા સિકંદર

shama14

શમા સિકંદર

shama15

શમા સિકંદર

shama16

શમા સિકંદર

shama17

શમા સિકંદર

shama18

શમા સિકંદર

shama19

શમા સિકંદર

shama20

The post ટેલીવિઝનની આ બહેનજીનું બોલ્ડ લૂક આવ્યું સામે! appeared first on Vishva Gujarat.

ડેનેલા લોપેઝે કરાવ્યું બ્રાન્ડના માટે અત્યાર સુધીનું સૌથી હોટ ફોટોશૂટ

$
0
0

Daniela Lopez Osorio Hot Photoshoot

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-1

લોસ એન્જલસ : હોલિવુડ મોડલ ડેનેલા લોપેઝ ઓસોરિયોએ હમણાં જ એક બ્રાન્ડના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-2
આ ફોટોશૂટમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-3

મોટા ભાગે ફોટોસમાં તેમણે બ્લેક એન્ડ બ્રાઉન કલરની બિકીની પહેરી છે.

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-4

તમને જણાવી દઈએ કે, ડેનેલા લોપેઝ ઘણી વખત વિવિધ બ્રાન્ડની ફોટોશૂટ કરાવતી રહે છે.

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-5

તેમણે આ ફોટોશુટના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આગળ જોવો ડેનેલા લોપેઝના હોટ ફોટોસ.....

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-6

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-7

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-8

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-9

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-10

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-11

ડેનેલા લોપેઝનું હોટ ફોટોશૂટ

daniela-lopez-osorio-hot-photoshoot-12

The post ડેનેલા લોપેઝે કરાવ્યું બ્રાન્ડના માટે અત્યાર સુધીનું સૌથી હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ઇન્તઝાર થયો ખતમ! સામે આવ્યા ‘Bigg Boss 10’ના ઘરના Photos

$
0
0

big-boss123

બિગબોસ ૧૦

salman1

ફેમસ રિયાલીટી ટીવી શો 'બિગબોસ ૧૦' ની સીઝન રવિવારથી તમારી ટીવી સ્ક્રીન પર દસ્તક દેશે. ત્રણ મહિનાથી વધુ દિવસ સુધી ચાલનાર આ શો ને એક ઘરની અંદર શૂટ કરવામાં આવે છે. આ ઘરને 'બિગબોસ' નું ઘર કહેવામાં આવે છે.

બિગબોસ ૧૦

salman2

તો હવે 'બિગબોસ' ના તે ઘરના ફોટા સામે આવ્યા છે. આ ફોટાને સલમાન ખાન પોતે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યા છે.

બિગબોસ ૧૦

salman3

લાસ્ટ સીઝનની જેમ આ વખતે પણ સલમાન ખાન જ 'બિગબોસ ૧૦' ના હોસ્ટ હશે. સલમાન ખાનના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવેલ ફોટામાં દેખાઈ રહેલ 'બિગબોસ' ના ઘરમાં વધારે શાનદાર સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે.

બિગબોસ ૧૦

salman4

ફોટામાં સલમાન ખાન 'બિગબોસ' નું ઘર જોતા નજર આવી રહ્યા છે. આ ઘર મુંબઈના લોનાવાલામાં છે. જ્યાં આ વખતે સેલીબ્રીટીઝ અને આમ આદમી ઘરના સભ્ય હશે.

બિગબોસ ૧૦

salman5

'બિગબોસ' ના ઘરની અંદરના ફોટા જોઈ એવું લાગે છે કે, આ ઘરના ડ્રોઈંગ હોલમાં સુપરસ્ટાર સલમાન ખાનનો એક લેન્ડસ્કેપ ફોટો લગાવ્યો છે. તો દર્શકોનો ઇન્તઝાર ખત્મ થઈ ગયો છે.

બિગબોસ ૧૦

salman7

તમારા ફેવરેટ સ્ટાર સલમાન ખાનને દર્શક આ શો માં શનિવાર અને રવિવારે પણ જોઈ શકશે.

The post ઇન્તઝાર થયો ખતમ! સામે આવ્યા ‘Bigg Boss 10’ ના ઘરના Photos appeared first on Vishva Gujarat.

Confirmed ! અક્ષરા એંગેજ, શેર કર્યા બોયફ્રેન્ડ સાથેના ફોટા

$
0
0

hina-123

હિના ખાન

hina1

'યે રિશ્તા ક્યા કહેલાતા હે' માં અક્ષરાનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ હિના ખાને તેના બોયફ્રેન્સ જયવંત જયસ્વાલ (રોકી) ની સાથે ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

હિના ખાન

hina2

આ પિક્ચર્સમાં બંનેની ક્લોઝ્નેશ સ્પષ્ટ નજર આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે,  "La vita e bella ❤ So m gonna loovve u,like m gonna loose u,m gonna hold u,like m saying good byeee..love this song by @Meghan_Trainor" તમને જણાવી દઈએ કે, આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે હિનાએ પોતાના પ્રેમનો ખુલાસો જાહેરમાં કર્યો છે.

હિના ખાન

hina3

હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

hina4

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી.

હિના ખાન

hina5

ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જયસ્વાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

hina6

હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે.

હિના ખાન

hina7

હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે. તાજેતરમાં સંભાવના અને અવિનાશ દ્ધીવેદી પણ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

The post Confirmed ! અક્ષરા એંગેજ, શેર કર્યા બોયફ્રેન્ડ સાથેના ફોટા appeared first on Vishva Gujarat.

Kamya Punjabi એ શેર કર્યા અત્યાર સુધીના સૌથી બોલ્ડ Photos

$
0
0

kamya

કામ્યા પંજાબી

kamya-1

ખબરોની દુનિયામાં આજકાલ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી ખૂબ ચર્ચામાં છે. પછી તે કામ્યા સાથે જોડાયેલ ખબર હોય કે કરણ પટેલ સાથેની રિલેશનશિપ.

કામ્યા પંજાબી

kamya-2

બુધવારે કામ્યાએ બ્લેક કલરના લહેંગામાં એક ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. આ ફોટામાં કામ્યા એટલી હોટ લાગી રહી હતી કે, જાહેરમાં તે ક્યારેય આવી દેખાઈ નથી. કામ્યા પંજાબીના આ ફોટા ફેસબુક પર મુકતા જ લોકોએ તેને લાઈક કરવાનું શરુ કરી દીધું હતું.

કામ્યા પંજાબી

kamya-5

થોડા દિવસ પહેલા કામ્યાએ પોતાના કો-સ્ટાર અયુબ ખાનની સાથે ક્લિક કરેલ ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા હતા. કામ્યાના આ હોટ પિક્ચર તેના આ ડ્રેસના હોટ અંદાજના હિન્ટ પર હતા.

કામ્યા પંજાબી

kamya-3

કામ્યા પંજાબી ‘શકિત’ સીરીયલના સેટ પર સુસાઇડ સીન વખતે ઈમોશનલ થઇ ગઈ હતી. તેણે કહ્યું હતું કે ,તે સમયે તેને તેની ખાસ ફ્રેન્ડ પ્રત્યુષા બેનર્જીની યાદ આવી હતી.

કામ્યા પંજાબી

kamya-4

કામ્યાએ કહ્યું કે, તે પોતે સ્ટ્રોન્ગ છે પરંતુ આ સીન શૂટ કરતી વખતે તેની ફ્રેન્ડ પ્રત્યુષા બેનર્જીની યાદ આવી જેના કારણે કામ્યા રડી હતી.

 

The post Kamya Punjabi એ શેર કર્યા અત્યાર સુધીના સૌથી બોલ્ડ Photos appeared first on Vishva Gujarat.


…. તો Kareena Kapoor અને સૈફ અલી ખાન અહીં સેલિબ્રેટ કરશે તેમની વેડિંગ એનિવર્સરી

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તે પોતાનો પ્રેગ્નન્સી પિરીયડ એન્જોય કરી રહી છે. અત્યારે કરીના કપૂર વેકેશન પર જવા માટે તૈયારી કરી રહી છે.

કરીના કપૂર

kareena2

તમે પણ જાણવા માટે આતુર હશો કે, કરીના તેના પતિ સૈફ સાથે વેકેશન પર ક્યાં જશે. તો તમને જણાવી દઈએ કે, આ રોયલ કપલ તેમની ચોથી વેડિંગ એનીવર્સરી સેલિબ્રેટ કરવા માટે કેરાલા જઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena3

પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી.

કરીના કપૂર

kareena4

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena5

બેબો છેલ્લા કેટલાક દિવસમાં સતત ઘણી ઈવેન્ટ્સમાં સામેલ થઈ રહી છે. કારણકે તે પોતાની દરેક મુમેન્ટને પોતાના બાળકોની સાથે એન્જોય કરવા માંગે છે. દરેક ઇવેન્ટમાં કરીનાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રેગ્નન્ટ બેબો અત્યારે તે પોતાના કપડા પર વધારે ધ્યાન આપી રહી છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena7

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

The post …. તો Kareena Kapoor અને સૈફ અલી ખાન અહીં સેલિબ્રેટ કરશે તેમની વેડિંગ એનિવર્સરી appeared first on Vishva Gujarat.

બિગબોસનું પ્રમોશન કરવા આ સિરીયલના સેટ પર પહોચ્યા Salman Khan

$
0
0

salman

સલમાન ખાન

salman1

ફેમસ રિયાલીટી ટીવી શો 'બિગબોસ ૧૦' ની સીઝન રવિવારથી તમારી ટીવી સ્ક્રીન પર દસ્તક દેશે. ત્રણ મહિનાથી વધુ દિવસ સુધી ચાલનાર આ શો ને એક ઘરની અંદર શૂટ કરવામાં આવે છે. આ ઘરને 'બિગબોસ' નું ઘર કહેવામાં આવે છે.

સલમાન ખાન

salman2

તો હવે 'બિગબોસ' ના તે ઘરના ફોટા સામે આવ્યા છે. આ ફોટાને સલમાન ખાન પોતે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યા છે. આ શો નું પ્રમોશન સલમાન ખાન પોતે પણ કરી રહ્યા છે.

સલમાન ખાન

salman3

સલમાન ખાન બિગબોસ ૧૦ ના પ્રમોશન માટે કલર્સની જ સિરીયલ 'શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી' માં પણ નજર આવશે.

સલમાન ખાન

salman4

કલર્સના ટ્વીટર પર બતાવવામાં આવેલ પ્રોમો પરથી ખબર પડે છે કે, તેમાં સૌમ્યાને શોધી રહેલ હરમનને સલમાન ખાન સમજાવતા નજર આવી રહ્યા છે.

સલમાન ખાન

salman5

સલમાન હરમનને કહે છે કે, સમય પરિસ્થિતિ કરતા વધારે મોટું હોય છે. હું પણ એક શો કરી રહ્યો છું બિગબોસ. મેં આ વખતે દિલથી ઇન્ડિયાવાળાને ઈન્વાઈટ કર્યા છે કે, આ તમારું ઘર છે.

સલમાન ખાન

salman6

ઇન્ડિયાના ખૂણે-ખૂણાથી અમારા લોકોએ દિલની વાત સાંભળી છે ને દોડતા ચાલી આવ્યા કારણકે અમારા ઈરાદા પાક્કા હતા.

સલમાન ખાન

salman7

સલમાન આગળ કહે છે કે, જો સૌમ્યા સાત સમુદ્ર પાર પણ હશે તો પણ તારા દિલનો અવાજ સાંભળી આવી જશે. તમને ટૂંક સમયમાં જ આ એપિસોડ જોવા મળશે.

સલમાન ખાન

salman8

The post બિગબોસનું પ્રમોશન કરવા આ સિરીયલના સેટ પર પહોચ્યા Salman Khan appeared first on Vishva Gujarat.

Sunny Leone ના આ લુકે ૨૦ લાખ લોકો બનાવ્યા દીવાના…તમે પણ જુઓ આ લુક

$
0
0

sunny-leone-facebook-followers-20-lakh-million

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-1
બોલિવૂડ અભિનેત્રી Sunny Leone આજે બોલીવુડની પ્રખ્યાત એભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-2

તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-4

અત્યારના સમયે ફેસબુકમાં તેમના ૨૦ લાખ ચાહકો થઈ ગયા છે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-6

આ વાતની ખુશીના માટે સની લિયોને એક વિડીયો પણ અપલોડ કર્યો છે જેમાં ચાહકોના સ્પોટ માટે આભાર માન્યો છે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-7

તમને જણાવી દઈએ કે, સની લિયોનનો જન્મ ૧૩ મે ૧૯૮૧ એ સર્નિયા ઓન્ટારિયો, કેનાડામાં પંજાબી શિખ કુંટુંબમાં થયો હતો.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-8

તેમનું વાસ્તવિક નામ કરણજીત કૌર વોહરા છે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-9

એડલ્ટ કારકિર્દીને પસંદ કરવામાં માટે સની નામ રાખ્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-10

જલ્દી જ તેમના પર ડોકયુમેન્ટરી રિલીઝ થવાની છે, જે તેમની લાઈફના ઘણા રહસ્યો રજુ કરવામાં આવશે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-11

તમને જણાવી દઈએ કે, સની લિયોનના સિવાય પણ ભારતીય મૂળની ઘણી પોર્ન સ્ટાર એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં મળી જાશે.

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-12

તેમ છતાં, તેમાં ઘણી પોતાના આ કામને છોડી ચુકી છે તો ઘણી અત્યારે પણ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-13

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-17

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-20

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-22

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-23

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-facebook-followers-20-lakh-million-24

The post Sunny Leone ના આ લુકે ૨૦ લાખ લોકો બનાવ્યા દીવાના…તમે પણ જુઓ આ લુક appeared first on Vishva Gujarat.

OMG! રાધિકા આપ્ટે પછી હવે આ એક્ટરના બેડરૂમ સીન્સ થયા Leak

$
0
0

malhotra123

શરદ મલ્હોત્રા

malhotra123

બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની ફિલ્મ 'પાર્ચ્ડ' ના ન્યૂડ સીન લીક થવાના કારણે આ ફિલ્મ ચર્ચાનો વિષય બન્યો હતો. તે કહેવું ખોટું નથી કે લીક થયેલ આ ક્લિપના કારણે દર્શકોની વચ્ચે 'પાર્ચ્ડ' વધારે ચર્ચિત થઈ હતી. હવે ટીવી એક્ટર શરદ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ 'એક તેરા સાથ' નો એક એવો વિડીયો વાયરલ થઈ ગયો છે. તેમાં શરદ અને એક્ટ્રેસ મેલાની નાજરથના લવમેકિંગ બેડરૂમ સીન છે.

શરદ મલ્હોત્રા

sharad1

વિડીયોને લેપટોપ પર ચાલી રહેલ સીનથી કેપ્ચર કરવામાં આવ્યા છે. શરદ અને મેલાની આ વિડીયોમાં લિપલોક કરતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએકે, 'એક તેરા સાથ' એક હોરર ફિલ્મ છે, જે ૨૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

શરદ મલ્હોત્રા

Ssharad 3

ઉલ્લેખનીય છે કે, ટીવીના મહારાણા પ્રતાપ એટલે કે શરદ મલ્હોત્રા તાજેતરમાં પૂજા બિષ્ટને ડેટ કરી રહ્યા છે. તેમણે આ વાતને કન્ફર્મ કરતા જણાવ્યું કે, હું 'સ્પીલ્ટસ વિલા સીઝન ૪' ની પૂજા બિષ્ટને ડેટ કરી રહ્યો છુ.

શરદ મલ્હોત્રા

Ssharad 4

પૂજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તાજેતરમાં શરદની સાથે તેમના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાંથી એક ફોટાના કેપ્શનમાં તેમણે લખ્યું કે, શું એન્જલ્સ વાસ્તવમાં હોય છે, તમને મળ્યા પહેલા મને ખબર હતી નહિ. છેલ્લા કેટલાક દિવસથી બંનેના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા હતા. આ અફવાહો પર એક્ટરે પોતે વિરામ લગાવી દીધો છે.

શરદ મલ્હોત્રા

Ssharad 2

કપલ એક કોમન ફ્રેન્ડ દ્ધારા આઠ મહિના પહેલા મળ્યા હતા. છેલ્લા ચાર મહિનાથી બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

શરદ મલ્હોત્રા

sharad6

પ્રાપ્ત માહિતી પૂજા બિષ્ટ મોડલ અને એક્ટ્રેસ છે. તે એમટીવીની ડેટિંગ રિયાલીટી શો 'સ્પીલ્ટસ વિલા' માં દેખાઈ ચૂકી છે.

શરદ મલ્હોત્રા

sharad7

દિવ્યાંકા ત્રિપાઠી અને 'મહારાણા પ્રતાપ' ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ ગયા વર્ષે શરૂઆતમાં થયું છે. બંને લગભગ ૭ વર્ષથી ડેટ કરી રહ્યા છે.

શરદ મલ્હોત્રા

sharad9

શરદ મલ્હોત્રા

sharad10

શરદ મલ્હોત્રા

 

sharad15

 

The post OMG! રાધિકા આપ્ટે પછી હવે આ એક્ટરના બેડરૂમ સીન્સ થયા Leak appeared first on Vishva Gujarat.

BB10: પ્રીમિયર એપિસોડ પર પહોચ્યા Comedy Nights Bachao Taaza’અને ‘Jhalak Dikhhla Jaa’ના સ્ટાર્સ

$
0
0

salman

સલમાન ખાન

salman-1

આવતીકાલથી કલર્સ ચેનલ પર શરુ થનાર ફેમસ રિયાલિટી શો ‘બિગબોસ' ના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. શો ના પ્રીમિયરમાં સુપરસ્ટાર સલમાન ખાનના ધમાકેદાર પરફોર્મન્સના ફોટા સામે આવી ગયા છે. બિગબોસના પ્રીમિયર એપિસોડમાં કલર્સ પર બતાવવામાં આવતા શોઝ ના કલાકારોએ પણ તેમાં હાજરી આપી છે.

સલમાન ખાન

salman-2

‘કોમેડી નાઈટ્સ બચાઓ તાજા' શોના કલાકારો ‘બીગ બોસ ’ના સેટ પર પહોચ્યા હતા. જેમાં કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી અને મોના સિંહ સલમાન ખાન સાથે ઈંટરેક્ટ કરવા અને બિગબોસના ઘરના કન્ટેસ્ટંટ વિશે જણવા માટે પહોચ્યા હતા.

સલમાન ખાન

salman-3

ખાસ વાત એ છે કે, ‘કોમેડી નાઈટ્સ બચાઓ તાજા' ના મોટા કલાકારો કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી અને મોના સિંહ બિગબોસના ઓપનિંગ શો માં ગયા હતા, તો બીજી તરફ આ કોમેડી શોમાં કામ કરનાર કોમેડિયન ભારતી આ પ્રીમિયરમાં હાજર હતી નહિ.

સલમાન ખાન

salman-4

ગયા વર્ષે 'બિગબોસ' ના પ્રીમિયર એપિસોડમાં દેશના ફેવરેટ કોમેડિયન કપિલ શર્માએ હાજરી આપી હતી. જો કે, આ વખતે કપિલનો શો 'ધ કપિલ શર્મા' બીજી ચેનલ પર બતાવવામાં આવી રહ્યો છે તો આ કારણે કપિલ 'બિગબોસ' ના પ્રીમિયરથી બહાર છે.

સલમાન ખાન

salman-5

બિગબોસના પ્રીમિયર એપિસોડમાં બાળકોએ પણ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે મળીને ખૂબ ધમાલ કરી છે. આ સિવાય 'બિગબોસ' ના પ્રીમિયર એપિસોડમાં 'ઝલક દિખલા જા' ની હસ્તીઓમાં તેરિયા માગર-આર્યન, સ્પંદન ચતુર્વેદી-વૈશનવી જેવા પર્ફોમર્સે પરફોર્મ કર્યું છે.

સલમાન ખાન

salman-6

'બિગબોસ' નો પ્રીમિયર એપિસોડને કાલે રાત્રે ૯ વાગ્યે કલર્સ પર બતાવવામાં આવશે.

The post BB10: પ્રીમિયર એપિસોડ પર પહોચ્યા Comedy Nights Bachao Taaza’ અને ‘Jhalak Dikhhla Jaa’ ના સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images