Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

OMG ! કપિલ શર્માની અધધધ કમાણીથી બોલિવુડ સ્ટાર્સ પણ હેરાન

$
0
0

kapil

કપિલ શર્મા

kapil1

કપિલ શર્માએ કોમેડિયન તરીકે શરૂઆત શો 'હસતે હસાંતે રહો' થી કરી છે પરંતુ તેમને પોતાની ઓળખાણ સોની ટીવીના શો 'કોમેડી સર્કસ' થી મળી છે.

કપિલ શર્મા

kapil2

કપિલ સતત ૬ વાર આ શો ના વિજેતા પણ રહ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી કપિલ પોતાના અન્ય કો-સ્ટારને પાછળ છોડી સફળતાની સીડી ચઢતા જઈ રહ્યા છે.

કપિલ શર્મા

kapil3

તમને જણાવી દઈએ કે લોકોને હસાવવાની કપિલ ઘણી સારી ફીસ પણ વસૂલ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કપિલની કમાણી કેટલાક બોલિવુડ સ્ટાર્સ જેવા કે, ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ કરતા પણ વધારે છે.

કપિલ શર્મા

kapil4

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા 'ધ કપિલ શર્મા શો' માટે એક દિવસની ૬૦-૮૦ લાખ રૂપિયા ફીસ લે છે અને કુલ મળીને તેમના મહિનાની કમાણી લગભગ ૩.૬ કરોડથી ૬.૪ કરોડ સુધી હોય છે.

કપિલ શર્મા

kapil5

છેલ્લા કેટલાક વર્ષોમાં કપિલ શર્મા ૪૦ લાખ એક દિવસની ફીસ લે છે પરંતુ જેમ-જેમ કપિલ શર્માની પોપ્યુલારિટી વધી તેમ તેની ફીસ પણ વધી છે. આગળ જુઓ વધુ ફોટા....

કપિલ શર્મા

kapil6

કપિલ શર્મા

kapil7

કપિલ શર્મા

kapil8

કપિલ શર્મા

kapil9

The post OMG ! કપિલ શર્માની અધધધ કમાણીથી બોલિવુડ સ્ટાર્સ પણ હેરાન appeared first on Vishva Gujarat.


જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

તો આ ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

$
0
0

anksha-sharma-in-bigg-boss-10-5

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-1

આજથી પ્રખ્યાત રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ ની ૧૦ મી સિઝન શરૂ થઇ રહી છે.

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-2

કલર્સ ચેનલ પર દેખાડવામાં આવનાર બિગ બોસ ૧૦ માં આ વખતે સેલીબ્રેટીની સાથે સામાન્ય લોકો પણ આવશે.

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-3

આ બાબત ટીમ ઇન્ડિયાના એક મોટા ખેલાડીના ભાઈની પત્ની પણ ભાગ લઇ રહી છે.

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-4

જી હા, ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહના ભાઈ જોરાવર સિંહની પત્ની અકાંક્ષા શર્મા બિગ બોસ ૧૦ મી સિઝનમાં ભાગ લઇ રહ્યા છે.

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-5

જોરાવર સિંહ અને અકાંક્ષા શર્માના લગ્ન ફ્રેબુઆરી ૨૦૧૪ માં થઈ હતી પરંતુ હવે બંનેના છૂટાછેડા થઈ ચુક્યા છે.

ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી

anksha-sharma-in-bigg-boss-10-6

અકાંક્ષા શર્મા ‘બિગ બોસ’ ૧૦ માં ઘરમાં એક મજબુત પ્રતિભાગી તરીકે એન્ટ્રી કરશે

The post તો આ ફેમેસ ક્રિકેટરની ભાભી ‘બિગ બોસ’ ના ઘરમાં કરશે એન્ટ્રી appeared first on Vishva Gujarat.

Wedding Album : આવી રીતે શરુ થઈ હતી સૈફ અને Kareena ની લવસ્ટોરી

$
0
0

kareena

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena1

સૈફ અને કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક છે. નવાબ સાહેબ અને તેમની બેગમ વચ્ચેના પ્યારથી ઇન્ડસ્ટ્રી તો શું તેમના ફેન પણ ખૂબ સારી રીતે જાણકાર છે. તેમના મેરેજને ૪ વર્ષ થઈ ગયા છે. તો આવો જાણીએ સૈફ અને કરીનાના જીવન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena2

૨૦૦૭ ની આસપાસ શાહિદ કપૂરથી બ્રેકઅપ થયા પછી કરીના કપૂરની નજદીકિયા સૈફ અલી ખાન સાથે વધવાની શરુ થઈ હતી. ફિલ્મ 'ઓમકારા' ના બહુ ઓછા સીન સૈફ અને કરીનાએ એક સાથે શૂટ કરવાના હતા. સેટ પર બંને સાથે જોવા મળતા હતા.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena3

જ્યારે કરીના અથવા સૈફના સીન પણ સાથે ના હોય તો પણ તેઓ સેટ પર સાથે રહેતા હતા. 'ઓમકારા' પછી સૈફ અને કરીનાની નજદીકિયા યશરાજ બેનરની ફિલ્મ 'ટશન' ના શૂટિંગ સમયે જોવા મળી હતી.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena4

શૂટિંગમાંથી સમય નીકાળી બંને લોકો લોંગ વોક પર જતા હતા. આ બન્નેની અફેરની ગોસિપ બનવાની શરુ થઈ ગઈ હતી પરંતુ બન્ને મીડિયાની સામે તેનો સ્વીકાર કર્યો હતો નહિ.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena5

લેકમે ફેશન વીક દરમિયાન સૈફ અને કરીના ફર્સ્ટ ટાઈમ એક સાથે ગાડીમાં આવ્યા હતા. અહીં પહેલીવાર સૈફ અલી ખાને સ્વીકાર્યું કે, તે કરીનાની સાથે ડેટ કરી રહ્યા છે.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena6

મેરેજ પહેલા સૈફે બે વાર કરીનાને પ્રપોઝ કર્યો પરંતુ બંને વખત તેમણે ઠુકરાવી દીધો હતો. ફર્સ્ટ ટાઈમ કામના સિલસિલામાં કરીના સૈફની સાથે પેરિસ ગઈ હતી. જ્યાં એક હોટલની અંદર સૈફે તેને પ્રપોઝ કર્યો હતો. જેને કરીનાએ ઠુકરાવી દીધો હતો.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena7

બીજી વાર આ ટ્રીપમાં બંને એક ચર્ચમાં હતા. જ્યાં સૈફે ફરીથી પ્રપોઝ કર્યો. જેમાં કરીનાએ ના પાડી હતી. ત્યારબાદ ૨ દિવસ પછી તેણે પ્રપોઝલ સ્વીકારી દીધો હતો. ત્યારબાદ તે સૈફની દુલ્હન બની.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena8

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તે પોતાનો પ્રેગ્નન્સી પિરીયડ એન્જોય કરી રહી છે. પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી.

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena9

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena10

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena11

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena12

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena13

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena14

સૈફ અને કરીનાની લવસ્ટોરી

kareena15

The post Wedding Album : આવી રીતે શરુ થઈ હતી સૈફ અને Kareena ની લવસ્ટોરી appeared first on Vishva Gujarat.

‘Ms Dhoni: The Untold Story’એ બોક્સ ઓફિસ પર લગાવી ડબલ સેનચ્યુરી

$
0
0

ms-dhoni-the-untold-story

ક્રિકેટના મેદાન પર પોતાનો જલવો બતાવનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જાદુ બોલિવુડના પડદાની સાથે-સાથે બોક્સ ઓફિસ પર પણ ખૂબ ચાલી રહ્યો છે. ધોનીના જીવન પર બનેલી ફિલ્મ 'એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ધોની બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. સારી કમાણીની સાથે 'એમ.એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' બોલિવુડની ટોપ ઇન્ટરનેશનલ ૨૦૦ કરોડ કલબમાં સામેલ થઈ ચૂકી છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રની કંપની ફોકસ સ્ટાર સ્ટુડિયોઝે કહ્યું કે, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ 'એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' એ વૈશ્વિક સ્ટાર પર બોક્સ ઓફિસ પર ૨૦૪ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે.

ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન એમ.એસ. ધોનીના જીવન પર આધારિત ફિલ્મે ભારતમાં ૧૭૫.૭ કરોડ રૂપિયા, જ્યારે વિદેશમાં ૨૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસના સફળ કેપ્ટનમાં સામેલ મેહન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલ ફિલ્મ 'એમ. એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી' એ ૩ ડિસેમ્બરે રિલીઝ થયા પછી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બાયોપિક છે.

ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ અને અરુણ પાંડેના ઈન્સ્પાયર્ડ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે કર્યું છે. આ ફિલ્મમાં ધોનીની રાંચીની સડકોથી ભારતના સફળ કેપ્ટન બનવા સુધીની સફર દર્શાવવામાં આવી છે. ફોકસ સ્ટાર સ્ટુડિયોના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય સિંહે એક નિવેદનમાં કહ્યું કે, 'એમ. એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી' અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બાયોપિક બની ગઈ છે. આ વાતથી ખબર પડે છે કે, લોકોમાં માહી (ધોની) ની પ્રતિ કેટલો પ્રેમ છે અને તેમણે કેવી રીતે આ ફિલ્મને અપનાવી અને તેનો પ્રચાર કર્યો.

નિર્માતાઓનો દાવો છે કે, 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' આ વર્ષે રિલીઝ થયેલ ફિલ્મોમાં શરૂઆતી અઠવાડિયામાં સૌથી અધિક કમાણી કરનાર બીજી ફિલ્મ છે. તેની પહેલા સલમાનની ફિલ્મ 'સુલતાન' એ શરુઆતી અઠવાડિયામાં રેકોર્ડ કમાણી કરી હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મે પ્રથમ દિવસે કમાણીની બાબતમાં રુસ્તમ, એરલીફ્ટ, દિલવાલે અને દબંગ-૨ જેવી સફળ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

The post ‘Ms Dhoni: The Untold Story’ એ બોક્સ ઓફિસ પર લગાવી ડબલ સેનચ્યુરી appeared first on Vishva Gujarat.

…. તો આ એક્ટ્રેસ હોઈ શકે છે ‘Kick 2’માં સલમાન ખાનની હિરોઇન!

$
0
0

jacqueline-fernandez-retained-in-kick-2

આ તો બધા જાણે છે કે, સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ 'કિક' નો પાર્ટ ૨ આવવાનો છે અને તેમાં સલમાન ખાન જ લીડ રોલમાં હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સલમાનના ફેંસ તે જાણવા માંગે છે કે, ફિલ્મમાં તેની હિરોઇન કોણ હશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મમાં સલમાનની અપોઝીટ બીજું કોઈ નહી પરંતુ જેકલીન ફર્નાડીઝ નજર આવશે. જો કે, હજુ તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને જેકલીન અત્યારે આ મુદ્દા પર ચુપ રહેવાનું ઠીક સમજી રહી છે.

તાજેતરમાં એક ઇવેન્ટમાં જ્યારે જેકલીનને પૂછવામાં આવ્યું] કે, શું તેઓ 'કિક ૨' નો ભાગ છે તો તેમણે ચાલાકીથી આ પ્રશ્નના ઉત્તરથી બચતા કહ્યું કે, અત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કોઈ ફિલ્મમાં કામ કરી રહી છું. હવે જોવું રહ્યું કે,વાસ્તવમાં જેકલીન જ છે 'કિક ૨' નો ભાગ અથવા બીજો કોઈ નવો ચહેરો સલમાનની સાથે જોવા મળશે.

The post …. તો આ એક્ટ્રેસ હોઈ શકે છે ‘Kick 2’ માં સલમાન ખાનની હિરોઇન! appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini નો જન્મદિવસ

$
0
0

happy-birthday-hema-malini-4

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-1

આજે Hema Malini ૧૬ ઓક્ટોબરના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહી છે.

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-2

હેમા માલિનીની મા જય ચક્રવર્તી જ્યારે ગર્ભવતી હતા ત્યારે તે તેમણે જાણ નહોતી કે તે પુત્ર થશે કે પુત્રી. પુત્રી થયા પહેલા તેમણે હેમા માલિની નામ વિચારી રાખ્યું હતું. એટલુ જ નહી તેમની માતા જયાએ ગર્ભાવસ્થા દરમિયાન શયનકક્ષમાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મીના અનેક ચિત્ર લગાવ્યા હતા.

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-3

હેમા માલિની અભ્યાસમાં હોશિયાર હતા. તેમનો ઈતિહાસ તેનો પસંદગીનો વિષય હતો. હેમા માલિની પોતાની ૧૦ માં ધોરણની પરિક્ષા પણ ન આપી શકી કારણ કે તેને સતત અભિનયનો પ્રસ્તાવ મળી રહ્યો હતો. ચૌદ વર્ષની ઉમરે હેમા માલિનીના ઘરના દરવાજે નિર્માતા આવવા લાગ્યા હતા. નિર્માતા-નિર્દેશક શ્રીઘરે ફોટો સેશન માટે હેમાને સાડી પહેરાવી હતી. સાડી એ માટે કે તે ઉમરે તે મોટા દેખાય રહ્યા હતા

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-4

હેમા માલિનીને પહેલી તક હિન્દી ફિલ્મ 'સપનો કા સૌદાગર' માં મળી હતી. હેમા માલિનીના હીરો શોના મેન રાજકપૂર હતા. ૧૭૯૭૦ રજૂ થયેલ 'જોમી મેરા નામ' દ્વારા હેમા માલિનીની ગંભીરતાથી લેવામાં આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-5

હેમા માલિનીએ પોતાની કારકિર્દીની શરૂઆત ધર્મેન્દ્ર સાથે 'તુમ હસી મે જવા'(1969), શરાફત(1969), નયા જમામા (1971) જેવી કેટલીક ફિલ્મો કરી હતી. હેમા માલિનીએ સીતા ઔર ગીતામાં ડબલ રોલ ભજવ્યો હતો. આ ફિલ્મની શાનદાર સફળતાએ હેમા માલિનીને ટોપ પર પહોંચાડી દીધા હતા.

બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini

happy-birthday-hema-malini-6

હેમા માલિનીના સૌદર્યને જોઈને તેમણે ડ્રીમ ગર્લ તરીકે બોલાવવામાં આવે છે.

The post આજે છે બોલીવુડની ડ્રીમ ગર્લ Hema Malini નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Shilpa Shetty નાં પિતાના ચૌથામાં અમિતાભ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

$
0
0

shilpa

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa1

શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીના ચૌથામાં શ્રદ્ધાંજલિ આપવા માટે બોલિવુડની ઘણી હસ્તીઓ પહોચી હતી. તેમાં અમિતાભ, જયા અને તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય સિવાય રિશી અને નીતુ કપૂર પણ સામેલ હતા. આ સિવાય વિદ્યા બાલન, પ્રીતિ ઝિન્ટા, પૂનમ ધિલ્લોન, ચંકી પાંડે, જેકી શ્રોફ, જિમી શેરગિલ, વિવેક ઓબેરોય, કરિશ્મા તન્ના, સુનિલ શેટ્ટી, હરમન બાવેજા, રોહિત શેટ્ટી અને તનીષા મુખર્જી સહિત ઘણી બોલિવુડ હસ્તીઓ પહોચી હતી.

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa2

શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી (૭૪) નું, મંગળવારે સવારે હાર્ટએટેકથી વર્સોવા સ્થિત તેમના ઘરમાં નિધન થયું હતું. શિલ્પાના એક નજીકના સૂત્ર મુજબ, સવારે લગભગ ૯ વાગ્યે તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa3

બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર જુહુ સ્થિત સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ શિલ્પાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa4

તમને જણાવી દઈએ કે, તબિયત ખરાબ થવા પર સુરેન્દ્ર શેટ્ટીને તાત્કાલિક કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની સુનંદા અને પુત્રીઓ શિલ્પા અને શમિતા છે. આગળ જુઓ વધુ ફોટા....

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa5

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa6

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa7

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa8

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa9

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa10

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa11

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa12

શિલ્પા શેટ્ટીનાં પિતાના ચૌથામાં બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ

shilpa13

The post Shilpa Shetty નાં પિતાના ચૌથામાં અમિતાભ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ થયા સામેલ appeared first on Vishva Gujarat.


હું સેક્સ કોમેડીનો પ્રચાર કરતો નથી : Kiku Sharda

$
0
0

kiku

કોમેડિયન કીકુ શારદાનું કહેવું છે કે, તે સેક્સ કોમેડીથી દૂર રહેવા માંગે છે. કીકુએ જણાવ્યું કે, આ પ્રકારની કોમેડી કરવામાં હું સહજ નથી. હું સેક્સ કોમેડીનો પ્રચાર કરી શકું નહિ. ટીવી શોઝમાં ઘણા અશ્લીલ સંવાદ બોલવામાં આવે છે અને હું વાસ્તવમાં એવું કરવામાં સહજ નથી.

કીકુ શારદાએ કહ્યું કે, દરેક પ્રકારની ફિલ્મ બની રહી છે પરંતુ મને લાગે છે કે, સિનેમાઘરમાં ફિલ્મ જોવી પારિવારિક અનુભવ છે અને જો આવો અનુભવ નથી થતો તો આવી ફિલ્મો બનાવવાનો અર્થ શું છે?

કીકુ કહે છે કે, તેઓ જે કરી રહ્યા છે તેને લઈને તેમને શરમિંદગી હોય છે તો તેઓ આવું કામ કરવાનું પસંદ કરશે નહિ. અત્યાર 'ધ કપિલ શર્મા શો' માં નજર આવી ચૂકેલ કીકુનું કહેવું છે કે, તેમનો પોતાનો નવો શો લાવવાની કોઈ યોજના નથી.

The post હું સેક્સ કોમેડીનો પ્રચાર કરતો નથી : Kiku Sharda appeared first on Vishva Gujarat.

બોલ્ડલેસ અને ચેલેન્જથી ભરપુર છે ફિલ્મ ‘ Lipstick Under My Burkha ’ નું ટ્રેલર

$
0
0

film-lipstick-under-my-burkha-trailer-launch

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-1

મુંબઈ : કેટલાક મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ મહિલાઓ દ્વ્રારા ટ્રિપલ છૂટાછેડાની પ્રથા સમાપ્ત કરવાની માંગ લઈને વિવાદ ઉભો થયો છે.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

C

સામાજીક ઢાચામાં મહિલાની ઈચ્છાઓને વ્યક્ત કરતી વાર્તાને વર્ણવતી ફિલ્મ ‘ Lipstick Under My Burkha ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-3

તમને જણાવી દઈએ કે, ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, ચાર મહિલાઓ ભારતીય સમાજની મહિલાઓ પ્રતિ કઠીન નિયમો અને વિચારોને ચેલેન્જ કરી રહી છે.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-4

નાના શહેરોમાં રહેનારી ચાર મહિલાઓ પર બેસ્ડ આ ફિલ્મને ‘ગંગાજલ’ અને ‘રાજનીતિ’ ના ડાયરેક્ટર પ્રકાશ ઝાએ પ્રોડ્યુસ કરી છે અને આને અલંકૃતા શ્રીવાસ્તવે ડાયરેક્ટ કરી છે.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-5

ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળી રહી છે નેશલ એવોર્ડ વિનર એક્ટ્રેસ કોંકણા સેન શર્મા, રતના પાઠક શાહ, અહાના કુમરા અને પ્લબીતા છે.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-6

હાલમાં ફિલ્મની રિલીઝ ટેડ જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-7

આ ફિલ્મને MAMI ફિલ્મ ફેસ્ટીવલમાં ૨૬ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-8

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-9

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

C

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-11

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-12

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-13

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ નું ટ્રેલર

film-lipstick-under-my-burkha-trailer-launch-14

The post બોલ્ડલેસ અને ચેલેન્જથી ભરપુર છે ફિલ્મ ‘ Lipstick Under My Burkha ’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

આ બોલિવુડ એક્ટ્રેસે અલગ અંદાજમાં કર્યું મેરેજનું એલાન!

$
0
0

lisa

લીઝા હેડન

lisa1

'હાઉસફુલ 3' ની એક્ટ્રેસ લીઝા હેડન સોશિયલ મીડિયા પર ઘણીવાર બોયફ્રેન્ડ અને યુકે બેઝ બિઝનેશમેન ડીનો લાલવાની સાથે પિક્ચર્સ શેર કરતી હોય છે. લીઝાના લેટેસ્ટ ફોટામાં તે ટર્મિનલમાં ડીનોને કિસ કરતી દેખાઈ રહી છે.

લીઝા હેડન

lisa2

કેપ્શનમાં લખ્યું છે, "Gonna marry him" સાથે જ અંગુઠીની સ્માઈલી બનાવી છે. લીઝાના ફોટા અને સાથે લખેલા કેપ્શનને જોઈ એવો અંદાજો લગાવી શકાય છે કે, તેણે સગાઈ કરી લીધી છે.

લીઝા હેડન

lisa3

જો કે, છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહેલ આ કપલ ઘણા સમયે એકસાથે જોવા મળ્યું છે. ગયા મહીને લીઝા અને ડીનો ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહ્યા હતા. તમને જણાવીએ કે, ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'આયશા' થી ડેબ્યુ કરનાર લીઝા 'ક્વીન', 'રાસકલ્સ', 'ધ શોકીન્સ' માં નજર આવી ચુકી છે. આગળ જુઓ વધુ ફોટા....

લીઝા હેડન

lisa4

લીઝા હેડન

lisa5

લીઝા હેડન

lisa6

લીઝા હેડન

lisa7

The post આ બોલિવુડ એક્ટ્રેસે અલગ અંદાજમાં કર્યું મેરેજનું એલાન! appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 ની ધમાકેદાર શરૂઆત, દીપિકા બની મહેમાન!

$
0
0

bigg-boss

બિગબોસ ૧૦

bigg-boss1

ભારતનો સૌથી ફેમસ રિયાલીટી ટીવી શો 'બિગબોસ ૧૦' તમારી ટીવી સ્ક્રીન પર દસ્તક આપી ચુક્યું છે. રવિવારે રાત્રે ડાંસ અને કોમેડીથી ભરપૂર રંગારંગ 'બિગબોસ ૧૦' લોન્ચ કરવામાં આવ્યો.

બિગબોસ ૧૦

bigg-boss2

તે દરમિયાન સલમાને ડાંસ પરફોર્મ પણ કર્યું. દીપિકા પાદુકોણશો ની ફર્સ્ટ ગેસ્ટ બની હતી. તે ત્યાં તેની અપકમિંગ હોલિવુડ ફિલ્મ 'XXX : Return Of Xander Cage' ના પ્રમોશન માટે પહોચી હતી.

બિગબોસ ૧૦

bigg-boss3

શો ના લોન્ચિંગ દરમિયાન જ્યાં દીપિકા ડાંસ કરતા નજર આવી તો બીજી તરફ, કૃષ્ણા અભિષેક અને તેમની ટીમની કોમેડી પણ જોવા મળી. આ વખતે શો માં કોમનમેન અને સેલિબ્રિટીઝ બંને જોવા મળશે. કુલ ૧૫ કન્ટેસ્ટંટ બિગ બોસના ઘરના મહેમાન બન્યા છે.

બિગબોસ ૧૦

bigg-boss4

બિગબોસની પ્રીમિયરની શરુઆતમાં સલમાન ખાન ગાઈડ બની વિઝીટર્સને આખું ઘર બતાવે છે. દીપિકાએ 'બિગબોસ' માં માત્ર પરફોર્મન્સ આપ્યું એટલું જ નહિ તેણે ઘરના સભ્ય તરીકે પણ બિગબોસ હાઉસમાં એન્ટ્રી કરી હતી.

બિગબોસ ૧૦

bigg-boss5

ઓમ સ્વામી, લોપામુદ્રા રાઉત, માનવીર ગુર્જર, નીતિભા કોલ, રોહન મહેરા, લોકેશ શર્મા કુમારી, બાની જે, કરણ મહેરા, આકાંક્ષા શર્મા, મનોજ પંજાબી, ગૌરવ ચોપરા, પ્રિયંકા જગ્ગા રાહુલ દેવ, નવીન પ્રકાશ, મોનાલીસા આ ૧૫ કન્ટેસ્ટંટે બિગબોસના હાઉસમાં એન્ટ્રી કરી છે.

બિગબોસ ૧૦

bigg-boss6

તો હવે જોવું રહ્યું કે, શું કોમન મેન અને સેલિબ્રિટીઝ વચ્ચે તાલમેલ બનશે કે કંઇક અલગજ નજારો જોવા મળશે.

બિગબોસ ૧૦

bigg-boss7

બિગબોસ ૧૦

bigg-boss8

બિગબોસ ૧૦

bigg-boss9

બિગબોસ ૧૦

bigg-boss10

The post Bigg Boss 10 ની ધમાકેદાર શરૂઆત, દીપિકા બની મહેમાન! appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : સ્પર્ધક અને ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

$
0
0

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-1
ભોજપુરી ફિલ્મોની સેક્સી અને હોટ અભિનેત્રી મોના લીસાએ પ્રખ્યાત રિયાલીટી શો Bigg Boss 10 માં ભાગ લીધો છે. મોનાલીસા પોતાના હોટ સીન્સ માટે પ્રખ્યાત છે. મોનાલીસાએ બિગ બોસ ૧૦ માં ભાગ લેવાના કારણે ફરીથી તે ચર્ચામાં આવી ગયા છે. મોનાલીસાના હોટ બિકીની ફોટોસ વાઈરલ થઈ રહ્યા છે. તો આવો જોઈએ તેમના બિકીની ફોટોસ...

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-2

ફિલ્મ મેને પ્યાર કિયામાં મોનાલીસાએ સેક્સી સીન આપ્યા હતા. તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેમણે સાચી ઓળખ ભોજપુરી ફિલ્મોથી મળી છે.

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-3

દુનિયાની સૌથી વધારે બોલાતી આ ક્ષેત્રીય ભાષાએ તેમણે ભોજપુરી સિનેમાની ટોપ હિરોઇન્સ બનાવી દીધી છે.

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-4

મૂળભૂત રૂપથી કોલકાતામાં રહેનારી મોનાલીસાએ અભ્યાસ કોલકાતામાં કર્યો છે. ત્યાર બાદ અભિનયમાં રુચિના કારણે તે મુંબઈ તરફ વળ્યા હતા.

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-5

મુંબઈમાં આવ્યા બાદ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમણે સફળતા નહોતી મળી. ત્યાર બાદ તેમણે પોતાનું નામ બદલી લિયા અને બની ગઈ મોનાલીસા. સુત્રો અનુસાર ભોજપુરી ફિલ્મોમાં મોનાલીસાએ બોલ્ડનેસની સારી હદ વટાવી દીધી છે. તે તેમના હોટ અંદાજના કારણે જ પ્રખ્યાત છે. તો આવો જોઈએ તેમના કેટલાક હોટ ફોટોસ.....

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-6

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-7

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-8

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

bigg-boss-10-contestant-bhojpuri-star-mona-lisa-bikini-photos-9

ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ

C

The post Bigg Boss 10 : સ્પર્ધક અને ભોજપુરી સ્ટાર મોના લિસાના બોલ્ડ બિકીની ફોટોસ appeared first on Vishva Gujarat.

Filmfare Style Awards માં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જલવો

$
0
0

bollywood

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-1

શનિવારે રાત્રે મુંબઈમાં ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંકશનમાં અમિતાભ બચ્ચનથી લઈને ઘણા ફેમસ સ્ટાર્સ નજર આવ્યા હતા. એવોર્ડ દરમિયાન સ્ટાર્સને સ્ટાઈલ અને ગ્લેમર માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare

તે દરમિયાન અમિતાભ બચ્ચનને ટાઈમલેસ સ્ટાઈલ એન્ડ ગ્લેમર આઇકોન(મેલ) એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા તો બીજી તરફ તેમની પુત્રવધૂ એશ્વર્યા રાયને મોસ્ટ ગ્લેમરસ સ્ટાર (ફિમેલ) તરીકે પસંદ કરવામાં આવી છે.

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-2

એવોર્ડ ફંક્શન દરમિયાન એશ્વર્યા બ્લેક ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી તો બીજી તરફ પિંક ગાઉનમાં કેટરીનાએ પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો હતો.

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-3

આ એવોર્ડ ફંકશનમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, સુશાંત સિંહ રાજપૂત, હર્ષવર્ધન કપૂર, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, દિશા પટાની, એમી જેક્સન, સૂરજ પંચોલી, જોયા અખ્તર, પ્રાચી દેસાઈ, અક્ષરા હસન, રેખા, જીન્નત અમાન સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ હાજર હતા. આગળ જુઓ વધુ ફોટા....

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-4

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-5

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-6

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-7

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-8

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-9

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-10

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-11

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-12

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ

filmfare-13

The post Filmfare Style Awards માં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જલવો appeared first on Vishva Gujarat.

OMG! …. તો આ કારણે રણવીર અને દીપિકાના સંબંધમાં આવી ખટાશ

$
0
0

ranvir

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika1

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ 'રામલીલા' ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ ક્યારેય બંનેમાંથી કોઈએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika2

હવે એવી ખબર સામે આવી રહી છે કે, બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી બંને પોતાના કામમા એટલા વ્યસ્ત થઈ ગયા છે કે, પોતાના સંબંધમાં આવેલ દુરીયા પણ ખતમ કરી શકતા નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika3

આ ફર્સ્ટ ટાઈમ એવું નથી કે જ્યારે દીપિકા અને રણવીરના સંબંધમાં ખટાશ આવી હોય. થોડા સમય પહેલા પણ આ બંનેના બ્રેકઅપના ન્યુઝ ચર્ચામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરને એવું લાગે છે કે, દીપિકા તેને અટેંશન આપતી નથી. દીપિકા આ રિલેશનશિપને લઈને એક્સાઈટેડ નથી. તે અત્યારે પોતાનું પૂરું ધ્યાન પોતાના કરિયર પર આપી રહી છે. રણવીરને આ વસ્તુ પસંદ નથી તો આ કારણે તે દીપિકાથી નારાજ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકા તરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika5

તાજેતરમાં રિલીઝ થયેલ રણવીરની ફિલ્મ 'બેફિકરે' ના ટ્રેલરના બધા વખાણ કરી રહ્યા છે પરંતુ દીપિકાએ તેની ફિલ્મનો ઉલ્લેખ પણ કર્યો નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika6

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika7

આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika8

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ લાઈફ હંમેશાથી ચર્ચામાં રહી છે. તેમની ડેટિંગને પણ ઘણો  સમય થઈ ગયો છે પરંતુ તે હજુપણ બોલિવુડનો હોટ ટોપિક બનેલ છે. જો કે, દીપિકા હંમેશા આ મુદ્દા પર ચૂપ રહેવાનું પસંદ કરે છે પરંતુ રણવીર ક્યારેય પોતાના લવને એક્સપ્રેસ કરવામાં પાછળ રહેતો નથી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika9

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણની સાથેની રણવીરની જોડી ખૂબ હિટ થઈ ગઈ છે. બંનેએ બે ફિલ્મો સાથે કરી છે, ‘રામ લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’. બસ હવે તેમના લગ્નના ‘બેન્ડ બાજા બારાત’ ક્યારે વાગશે તેની તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika10

The post OMG! …. તો આ કારણે રણવીર અને દીપિકાના સંબંધમાં આવી ખટાશ appeared first on Vishva Gujarat.


સિરીયલ ‘વીરા’ફેમ Digangana Suryavanshi એ કંઇક અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે

$
0
0

digangna

દિગંગના સૂર્યવંશી

digangna2

બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ અને સિરીયલ 'વીરા' ફેમ દિગંગના સૂર્યવંશીએ તાજેતરમાં પોતાનો ૧૯ મો બર્થડે કંઇક અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ તેના પેરેન્ટ્સે તેને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપી હતી.

દિગંગના સૂર્યવંશી

digangna3

દિગંગનાએ પોતાના બર્થ ડે પર કેક કાપી અને તેને વિશ કરવા માટે કેટલાક ફ્રેન્ડ્સ ત્યાં પહોચ્યા હતા. આ પાર્ટીમાં અદા ખાન અને મંદના કરીમી પણ નજર આવી. બર્થ ડે ગર્લ દિગંગનાએ કેક કટિંગ સેરેમની પહેલા મિલ્ક બાથ લીધો હતો.

દિગંગના સૂર્યવંશી

digangna4

દિગંગનાએ કહ્યું કે, 'મિલ્ક બાથનું ટ્રેડીશન મારા પહેલા જન્મદિવસથી ચાલી રહ્યું છે. બાળપણમાં તો હું વધારે સમજી શકતી હતી નહિ પરંતુ હવે મને ખબર છે કે, મારી મમ્મીને હંમેશાથી એક છોકરી જોવતી હતી અને તેને તે પ્રિન્સેસની જેમ રાખવા માંગતી હતી.

દિગંગના સૂર્યવંશી

digangna1

મારા પેરેન્ટ્સ દૂધથી મારો અભિષેક કરતા અને પછી નાની પૂજા કરતા હતા. દર વર્ષે આ રીતે શરુ થાય છે મારા જન્મદિવસનું સેલિબ્રેશન. તેણે આગળ કહ્યું કે, પહેલા દૂધ, મધ, દહીં અને રોઝ મિલ્કથી મારું સ્નાન કરવામાં આવતું હતું.

દિગંગના સૂર્યવંશી

digangana-1

ત્યારબાદ ઓરેન્જ જ્યુસ અને ચંદન પાવડર મારા ચહેરા અને માથા પર નાખવામાં આવતો હતો. ત્યારબાદ દહીં, કેસર અને પાણીથી મારી પૂજા થાય છે. ત્યારબાદ હું મારા રૂમમાં જઈને પ્રિન્સેસ ગાઉન પહેરી બહાર આવતી. મને આ ટ્રેડીશનવધારે પસંદ છે. આગળ જુઓ વધુ ફોટા.....

દિગંગના સૂર્યવંશી

digangana-2

દિગંગના સૂર્યવંશી

digangana-4

દિગંગના સૂર્યવંશી

digangana-5

દિગંગના સૂર્યવંશી

digangana-6

દિગંગના સૂર્યવંશી

digangana-7

દિગંગના સૂર્યવંશી

digangana-8

દિગંગના સૂર્યવંશી

digangana-9

દિગંગના સૂર્યવંશી

digangana-10

દિગંગના સૂર્યવંશી

digangana7

દિગંગના સૂર્યવંશી

digangana8

દિગંગના સૂર્યવંશી

digangana9

દિગંગના સૂર્યવંશી

digangana10

દિગંગના સૂર્યવંશી

digangana11

દિગંગના સૂર્યવંશી

digangana12

દિગંગના સૂર્યવંશી

digangana13

દિગંગના સૂર્યવંશી

digangana14

દિગંગના સૂર્યવંશી

digangna5

દિગંગના સૂર્યવંશી

digangna6

The post સિરીયલ ‘વીરા’ ફેમ Digangana Suryavanshi એ કંઇક અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થડે appeared first on Vishva Gujarat.

દીપિકાના જબરદસ્ત એક્શન સીનથી ભરપૂર છે ‘XXX : Return Of Xander Cage’ટ્રેલર

$
0
0

deepika

XXX : Return Of Xander Cage

deepika1

દીપિકા પાદુકોણ અને હોલિવુડ એક્ટર વીન ડીઝલની મોસ્ટ અવેટેડ ફિલ્મ  'XXX : Return Of Xander Cage' નું ટ્રેલર સામે આવ્યું છે. ટ્રેલરમાં દીપિકા એક્શનની સાથે મારધાડ કરતા નજર આવી રહી છે.

https://youtu.be/ZK2F8KOUZWY

XXX : Return Of Xander Cage

deepika2

ફિલ્મના એક સીનમાં તો દીપિકા ડીઝલના પેટમાં પિસ્તોલ અડાડતી નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું એક અન્ય ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે. જેમાં દીપિકા બસ ૧૦ સેકન્ડ માટે નજર આવી હતી.

XXX : Return Of Xander Cage

deepika3

પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા આ ફિલ્મમાં એક શિકારી અને પ્રેમિકાનો રોલ પ્લે કરશે. આ ફિલ્મમાં ફેમસ અદાકારા નીના ડોબરેવ અને રૂબી રોઝ પણ કામ કરશે. નીના ડોબરેવ એક મજાકિયા ટેકનીકલ એક્સપર્ટ અને રૂબી રોઝ એક શૂટરના રોલમાં જોવા મળશે.

XXX : Return Of Xander Cage

deepika4

દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ xXx માં દીપિકાને જોવા માટે તેમના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની આ ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ છે. આ ફિલ્મને લઈને દીપિકા પણ ખૂબ એક્સાઈટેડ છે. દીપિકાની આ ફિલ્મ ૨૦૧૭ માં રિલીઝ થવાની છે.

XXX : Return Of Xander Cage

deepika5

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે.

XXX : Return Of Xander Cage

deepika6

દીપિકા પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ  xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે.

XXX : Return Of Xander Cage

deepika7

દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે. ખતરનાક સ્ટંટ્સ અને ઈંટીમેંટ સીનની સાથે દીપિકા પાદુકોણે હોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આગળ જુઓ વધુ ફોટા...

XXX : Return Of Xander Cage

deepika8

XXX : Return Of Xander Cage

deepika9

XXX : Return Of Xander Cage

deepika10

The post દીપિકાના જબરદસ્ત એક્શન સીનથી ભરપૂર છે ‘XXX : Return Of Xander Cage’ ટ્રેલર appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘નાગાર્જુન’ફેમ Pooja Banerjee એ કરી સગાઈ, આવતા વર્ષે કરશે મેરેજ!

$
0
0

pooja

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja1

ટીવી સિરીયલ 'નાગાર્જુન' માં નૂરીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ તેના બોયફેન્ડ સંદીપ સેજવાલ સાથે સગાઈ કરી લીધી છે. દિલ્હીના એક બેન્કવેટ હોલમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં બંને એક બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. બંનેના મેરેજ આગામી વર્ષે થશે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja2

પૂજા મહારાષ્ટ્રમાં નેશનલ લેવલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરી ચૂકી છે. તેનો મંગેતર પર સ્વિમર છે. સંદીપ એશિયન ગેમ્સમાં મેડલ પણ જીતી ચૂક્યો છે. પૂજા બંગાળની છે તો બીજી તરફ સંદીપ હરિયાણાનો છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja3

બંને નેશનલ લેવલના સ્વિમર છે. સ્વિમિંગ કોમ્પિટીશન દરમિયાન જ બંનેની મુલાકાત થઈ અને પછી આ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja4

પૂજાએ તેની સગાઈમાં પર્પલ અને ગોલ્ડ કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સંદીપે પણ પૂજાના લહેંગા સાથે મેચ કરતો સૂટ પહેર્યો હતો. સગાઈમાં આવેલ મહેમાનો માટે ખાવાનું પણ બંગાળી અને નોર્થ ઇન્ડિયન સ્ટાઈલમાં રાખવામાં આવ્યું હતું.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja5

MTV ના ફેમસ શો રોડીસથી પૂજાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, પૂજા સ્ટાર પ્લસનો શો 'એક દૂસરે સે કરતે હે પ્યાર હમ' માં પણ નજર આવી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja6

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja7

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja8

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja9

ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી

pooja10

The post સિરીયલ ‘નાગાર્જુન’ ફેમ Pooja Banerjee એ કરી સગાઈ, આવતા વર્ષે કરશે મેરેજ! appeared first on Vishva Gujarat.

ગુજરાતી ક્રેઝી મૂવી Lavari ૦૪ નવેમ્બરે રિલિઝ થશે

$
0
0

Gujarati Crazy Movie Film Lavari

ઓક્ટોબરમાં રિલિઝ થનારી ગુજરાતી ક્રેઝી મૂવી Lavari ના થ્રીડી મોશન પોસ્ટરને કારણે ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં એક ઐતિહાસિક ક્રાંતિ આવી ગઈ છે. ૪ નવેમ્બરના રોજ રિલિઝ થઈ રહેલી ગ્રીન ફિલ્મ અને ફ્લાઈંગ બર્ડ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થયેલી ગુજરાતી ક્રેઝી મૂવી “લવારી”નું થ્રીડી એનિમેશન મોશન પોસ્ટર ગણેશ ચતૂર્થીના દિવસે રિલિઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ એક એવી થ્રિલર મૂવી છે કે જે ઓક્ટોબરમાં ગુજરાતના થિયેટર્સમાં રિલિઝ થતાંની સાથે જ તહેલકો મચાવી દેશે.

https://www.youtube.com/watch?v=WjzOSIhvQB4

ફિલ્મના નિર્માતા મયુર કાછડિયાએ જણાવ્યું કે, આ પ્રકારનું મોશન પોસ્ટર અગાઉ હોલિવૂડની ફિલ્મો અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું થ્રીડી એનિમેશન મોશન પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અને આ પ્રકારના મોશન પોસ્ટરને ઘણો સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રકારના પોસ્ટરને કારણે ગુજરાતી ફિલ્મોમાં એક મોટી ક્રાંતિ આવશે અને તે આપણા ગુજરાત માટે એક ગૌરવ સમાન બાબત છે. આ પોસ્ટરના કારણે “લવારી” ફિલ્મને રિલિઝ સમયે પણ સારો એવો પ્રતિસાદ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મનોરંજન ઉદ્યોગમાં આવી રહેલી નવી તકો ઉપર પણ નજર રાખીને તૈયાર કરાયેલી આ ફિલ્મ અને તેના મોશન પોસ્ટરને કારણે ફિલ્મ “લવારી” એક નવો ચિલો ચાતરશે એવી આશા પણ મયુર કાછડિયાએ વ્યક્ત કરી હતી. તેમણે ગ્રીનફિલ્મ પ્રા. લિ. ના નામથી એક પ્રોડક્શન હાઉસની શરૂઆત પણ કરી છે. અને આમ તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો છે.

The post ગુજરાતી ક્રેઝી મૂવી Lavari ૦૪ નવેમ્બરે રિલિઝ થશે appeared first on Vishva Gujarat.

‘Sarkar 3’નો ફર્સ્ટ લૂક રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે આ બોલિવુડ સ્ટાર્સ!

$
0
0

bollywood

અમિતાભ બચ્ચન

amitabh

'સરકાર' સીરીઝની ત્રીજી ફિલ્મ 'સરકાર ૩'નું ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં 'સરકાર ૩' ની સ્ટારકાસ્ટ ડિકલેર કરી છે. પાર્ટ૩ માં અમિતાભની સાથે સિનેજગતના અન્ય દિગ્ગજ છે. ૨૦૦૫ માં અમિતાભ અને અભિષેક સ્ટારર 'સરકાર' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ૨૦૦૮ માં તેની સિકવલ 'સરકાર રાજ' એ પણ સારો બિઝનેસ કર્યો અને તેના ૮ વર્ષ પછી રામ ગોપાલ વર્માએ તેની ત્રીજી સિકવલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડિરેકટરે આ વખતે અભિષેક અને એશ્વર્યાને આ ફિલ્મમાં લીધા નથી. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ બીજા સમય અને પરિસ્થિતિમાં બનાવવામાં આવી છે.

અમિતાભ બચ્ચને સુભાષ નાગરેનો ઈમ્પ્રેસિવ રોલ પ્લે કર્યો છે.

મનોજ બાજપેયી

manoj

મનોજ બાજપેયીએ ગોવિંદ દેશપાંડેનો રોલ પ્લે કર્યો છે. આ કેરેકટર થોડા ચેન્જીસની સાથે અરવિંદ કેજરીવાલ સાથે મળતો આવે છે.

યામી ગૌતમ

yami

યામી ગૌતમે અન્નુ ખેરનો રોલ પ્લે કર્યો છે જે પોતાના પિતાની મોતનો બદલો સરકાર પાસેથી લેવા માંગે છે.

જેકી શ્રોફ

jakie

જેકી શ્રોફ જેમને ફિલ્મમાં સર બોલવામાં આવ્યા છે અને તેમણે એક વિરોધીનો પાર્ટ કર્યો છે.

અમિત સાધ

amit

ટીવી એક્ટર અમિત સાધને ડિરેકટરે સરકારની ૨૦૦૫ માં સફળતા પછી સરકાર રાજ ૨૦૦૮ માં પણ લીધા હતા અને તેઓ આ ફિલ્મનો પણ પાર્ટ છે.

રોનિત રોય

ronit

રોનિત રોય આ ફિલ્મમાં સરકારના રાઈટ હેન્ડ ગોકુલ સતમની જેમ નજર આવશે.

રોહિની

rohini

રોહિની હતંગડીએ રુક્કુ બાઈ દેવીના રોલમાં એક હરીફની ભૂમિકા ભજવી છે.

ભરત

bharat

ભરત ધાબોલકરે કંપનીના મિનિસ્ટર ગોરખ રામપુરનો રોલ પ્લે કર્યો છે જેના બે ચેહરા છે, આગળ બીજું કંઈ અને પાછળ બીજી કંઈ.

 

 

The post ‘Sarkar 3’ નો ફર્સ્ટ લૂક રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે આ બોલિવુડ સ્ટાર્સ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images