Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

અફસોસ ! ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો આ ફિલ્મો પર ખર્ચી હોત તો પણ સારું

$
0
0

bollywood

૫૦૦ અને ૧૦૦૦ ની નોટો આ ફિલ્મો પર ખર્ચી હોત તો પણ સારું

bollywood

મોદીજીએ રાતોરાત ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. હવે તમે જે પર્સ, અલમારી, પુસ્તક, ડબ્બા, જીન્સ વગેરે ખરીદવા માટે બચાવી રાખ્યા છે, તે સમય રહેતા બદલાવી શકો છો. નહિ તો આ બધી નોટ બેકાર થઇ જશે. હવે તમે વિચારશો કે, આ નોટોનો બોલિવુડમાં આવેલ આ ફિલ્મો પર ઉડાવવામાં આવી હોત તો સારું હતું. આજે અમે તમને જણાવીશું, બોલિવુડની એવી ફિલ્મો વિશે જેના માટે તમે ૫૦૦ કે ૧૦૦૦ ની નોટ ઉડાવી શકતા હતા.

ફિલ્મ તેરા સુરૂર

teraa-surroor

ફિલ્મ 'તેરા સુરુર' આ ફિલ્મનું નામ જ પૂરતું છે.

ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ

one-night-stand

ફિલ્મ 'વન નાઈટ સ્ટેન્ડ' માં સની લીયોનીની અદાઓના દિવાના છે તો આ ફિલ્મ જોઈ તમે ત્યાં પૈસા વાપરી શકતા હતા.

 ફિલ્મ MSG

msg

તમે ફિલ્મ MSG જોઈને તમે તમારી ૫૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકતા હતા. ફિલ્મમાં બાબાના કપડા અને એક્શન જોઈ પૈસા વસૂલ થઇ જાત.

ફિલ્મ મોહેન-જો-દડો

mohenjodaro

ફિલ્મ 'મોહેન-જો-દડો' માં હૃતિકનો ડાંસ અને સોંગ સાંભળી શકતા હતા.

ફિલ્મ ક્યાં કુલ હે હમ

kyakool

આ ફિલ્મમાં સેક્સ જોક્સની ભરમાર છે. જે તમને એન્ટરટેન કરી શકતા હતા.

ફિલ્મ કી એન્ડ કા

ki-and-ka

ફિલ્મ 'કી એન્ડ કા' જોઈ વર્કિંગ વુમનના ફાયદા તમે સ્પષ્ટ જોઈ શકતા હતા.

જૂનુનિયત

junooniyat

પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ સ્ટારર રોમેન્ટિક ફિલ્મ 'જૂનુનિયત' જોઈ રોમેન્ટિક સોંગની મજા માણી શકતા હતા.

ફિલ્મ ગ્રેટ ગ્રાંડ મસ્તી

grand-masti

ફિલ્મ 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' માં આ ત્રણ ભાઈઓને જોઈ હંસી જોઈ પૈસા વસૂલ થઇ જાત.

ફિલ્મ ફ્લાઈંગ જટ્ટ

flying-jatt

ફિલ્મ 'ફ્લાઈંગ જટ્ટ' માં સુપરહીરો જોઈ તમે તમારા બાળકોને મનોરંજન પૂરું પાડી શકતા હતા.

 

 

 

 

The post અફસોસ ! ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો આ ફિલ્મો પર ખર્ચી હોત તો પણ સારું appeared first on Vishva Gujarat.


આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

$
0
0

Weather Reporter Yanet Garcia Hottest Pics

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-01

દરોરજ આવનાર સમાચારમાં કદાચ જ કોઈ હવામાનના સમાચાર જોતા હશે. હવામાનની જાણકારીમાં આજકાલ કોઈને રસ હોય શકે છે? આ તો એક એવા સમાચાર હોય છે, જેણે આપણે જાહેરાતની જેમ જોઈએ છીએ.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-1

પરંતુ હમણાં જ હવામાનના સમાચાર જોવા લોકો ઉતાવળા રહેવા લાગ્યા છે. એટલું જ નહિ, લોકો ટીવી પર બેસીને હવામાન આગાહી જોવા માટે કલાકો રાહ જોઈ રહ્યા છે.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-2

આ વાતનું કારણ જાણી તમે પણ ટીવી ઓન નાં કરી દેતા. તો જાણો શું કારણ છે? હવામાનમાં શું ફેરફાર? નહિ.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-3

તેનું કારણ છે હવામાનની આગાહી કરનારી ન્યુઝ એન્કર, જેને લોકોના દિલ બગાડીને રાખ્યા છે.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-4

મેક્સિકોએ Monterrey ચેનલની હવામાનની આગાહી પ્રસ્તુતકર્તા Yanet Garcia એવી એન્કર છે જેણે લોકોને હવામાનની આગાહી જોવા માટે મજબુર કરી દીધા છે.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics-5

યાનેટે માત્ર ન્યુઝ ચેનલ્સ પર જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પોતાનો હોટ અંદાજ દેખાડી ઘણા ચાહકોને પોતાના દીવાના બનાવી દીધા છે.

આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!!

weather-reporter-yanet-garcia-hottest-pics7

આજે અમે તમને આ ન્યુઝ એન્કરના કેટલાક ફોટોસ દેખાડવા જઈ રહી છીએ...

The post આ એન્કર ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો So Hot!! appeared first on Vishva Gujarat.

આ ફેમસ ટીવી કપલ Paris માં એન્જોય કરે છે હોલિડે!

$
0
0

jay

માહી વિજ અને જય ભાનુશાલી

mahi1

લાસ્ટ ટાઈમ 'બાલિકા વધૂ' માં નજર આવેલ ટીવી એક્ટ્રેસ માહી વિજ આજકાલ તેના પતિ જય ભાનુશાલીની સાથે પેરીસ અને એમ્સ્ટર્ડમમાં હોલિડે એન્જોય કરી રહી છે. જય અને માહીએ કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા નજર આવી રહ્યા છે.

માહી વિજ અને જય ભાનુશાલી

mahi2

માહી વિજનો જન્મ દિલ્લીના એક પંજાબી ફેમિલીમાં થયો છે. તે ટોચની મોડલ છે જેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. તેણે સૌ પ્રથમ ટીવી સીરિયલ 'અકેલા'માં (2006)માં કામ કર્યુ હતુ.

માહી વિજ અને જય ભાનુશાલી

mahi3

તેણે ઘણી સીરિયલોમાં લીડિંગ રોલ કર્યો છે. જેમાં સહારા વનની 'શુભ કદમ', કલર્સ પર આવતી સીરિયલ 'લાગી તુઝસે લગન'મા તેણે એક અલગ પ્રકારની યુવતી નકુશાનો રોલ ભજવ્યો હતો.

માહી વિજ અને જય ભાનુશાલી

mahi4

ટીવી એક્ટ્રેસ માહી વિજ કલર્સનો શો 'બાલિકા વધૂ' માં ડોકટર નંદિનીનો રોલ નિભાવ્યો હતો. જી હાં, સ્કિન પર એકદમ ફિટ દેખાતી માહી વિજને ઘણી મહેનત કરવી પડે છે.

માહી વિજ અને જય ભાનુશાલી

mahi5

તાજેતરમાં માહીના કેટલાક ફોટોસ કલર્સ ટીવી પર પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોટામાં માહી વિજ જીમમાં કસરત કરતા નજર આવી રહી છે.રસપ્રદ વાત એ છે કે, જીમમાં તેની સાથે તેના પાર્ટનર જય ભાનુશાલી પણ દેખાઈ રહ્યો છે.

માહી વિજ અને જય ભાનુશાલી

mahi6

કસરત દરમિયાન માહીએ પોતાની સેલ્ફી પણ ખેંચી હતી. માહીએ તાજેતરમાં જાતે આ વાતનો સ્વીકાર કર્યો કે, જીમમાં તે કલાક સુધી વર્ક કરે છે. માહીએ પોતાના વધેલા વજનને પણ ફિટ રહી ઓછુ કર્યું છે. જો કે, માહીજીમમાં ઘણું વર્ક કરે છે પરંતુ તે બર્ગર, પિત્ઝા જેવા જંકફૂડ ખાવાનું ભૂલતી નથી. આગળ જુઓ વધુ ફોટા...

માહી વિજ અને જય ભાનુશાલી

mahi7

માહી વિજ અને જય ભાનુશાલી

mahi8

માહી વિજ અને જય ભાનુશાલી

mahi9

માહી વિજ અને જય ભાનુશાલી

mahi10

The post આ ફેમસ ટીવી કપલ Paris માં એન્જોય કરે છે હોલિડે! appeared first on Vishva Gujarat.

વરુણ ધવનનું સપનું થયું પૂરું, Salman Khan ની સાથે કરશે આ ફિલ્મમાં કામ

$
0
0

salman

વરુણ ધવન માટે એક ગુડ ન્યુઝ છે અને આ ન્યૂઝ છે સલમાન ખાને 'જુડવા' માં ગેસ્ટની ભૂમિકા કરવા માટે હામી ભરી દીધી છે. સલમાન ખાન 'જુડવા' માં વરુણના ગુરુ બનશે જે કોમિક અંદાજમાં તેમને ગુંડાગર્દીના દાવપેચ શીખવાડશે. ઘણા સમયથી વરુણની ઈચ્છા હતી કે, તે તેના પિતા ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ 'જુડવા' ની સિકવલમાં ડબલ રોલ પ્લે કરશે. ઓરિજનલ જુડવાના હિરો હતા સલમાન ખાન.

હવે વરુણની 'જુડવા' ૨૦૧૭ માં શરુ થશે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા જ હશે જે ફર્સ્ટ પાર્ટના પણ નિર્માતા હતા અને નિર્દેશક હશે સાજિદ ફરહાદ. ડેવિડ ધવનની સલાહમાં જ ફિલ્મ બનશે. જુડવાનું ફેમસ સોંગ 'ટન ટના ટન ટારા' રીમીક્સ કરી ફરીથી ફિલ્મમાં મૂકવામાં આવશે.

પહેલા પાર્ટમાં સલમાન ટપોરી અને બિઝનેશમેનના રોલમાં હતા અને તેમની અપોઝીટ કરિશ્મા કપૂર અને રંભા હતી. વરુણની સામે કઈ એક્ટ્રેસ હશે તે હજુ સુધી નક્કી થયું નથી પરંતુ તે જોવું દિલચસ્પ હશે કે, વરુણ સલમાનની સફળતા પુનરાવર્તિત કરી શકશે કે નહિ.

The post વરુણ ધવનનું સપનું થયું પૂરું, Salman Khan ની સાથે કરશે આ ફિલ્મમાં કામ appeared first on Vishva Gujarat.

Deepika Padukone ની ચર્ચિત હોલિવુડ ફિલ્મ ‘xXx’ના કેટલાક ફોટા આવ્યા સામે….!

$
0
0

xxx

દીપિકા પાદુકોણ

xxx-1

દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ xXx માં દીપિકાને જોવા માટે તેમના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની આ ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ છે. આ ફિલ્મને લઈને દીપિકા પણ ખૂબ એક્સાઈટેડ છે. દીપિકાની આ ફિલ્મ ૨૦૧૭ માં રિલીઝ થવાની છે. ફિલ્મ 'xXx' ના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં દીપિકા એકદમ અલગ અંદાજમાં નજર આવી રહી છે.

દીપિકા પાદુકોણ

xxx-2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. તે પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે.

દીપિકા પાદુકોણ

xxx-3

દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

દીપિકા પાદુકોણ

xxx-4

ખતરનાક સ્ટંટ્સ અને હોટ ઈંટીમેંટ સીનથી ભરપૂર xXx મૂવી સીરીઝની ત્રીજી ફિલ્મ xXx: The Return of Xander Cage માં દીપિકા વિન ડિઝલની સાથે સેરેના એંગરનો રોલ પ્લે કરી રહી છે.

દીપિકા પાદુકોણ

xxx-5

આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે. ખતરનાક સ્ટંટ્સ અને ઈંટીમેંટ સીનની સાથે દીપિકા પાદુકોણે હોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

The post Deepika Padukone ની ચર્ચિત હોલિવુડ ફિલ્મ ‘xXx’ ના કેટલાક ફોટા આવ્યા સામે….! appeared first on Vishva Gujarat.

જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

Modi એ આપ્યો કપિલ શર્માને ‘અચ્છે દિન’નો કરારો જવાબ

$
0
0

kapil

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ધમાકો કર્યો છે જેની ગૂંજ દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે. જી હાં, જેવું મોદી સાહેબે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરી તો દેશ અને દુનિયામાં હંગામો મચી ગયો છે. દરેક બાજુ મોદીનો જયકાર થઇ રહ્યો છે. સામાન્ય માણસથી લઈને દરેક વ્યક્તિ મોદીના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે. તેવામાં હવે તે લોકો પણ મોદીના જાપ કરી રહ્યા છે જેમણે ક્યારેક મોદીજીના અચ્છે દિન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા પરંતુ હવે મોદીએ તેમની બોલતી બંધ કરી દીધી છે.

નરેન્દ્ર મોદીના ચાહક જેટલા છે તેટલા જ નફરત કરનારા પણ છે. જ્યાં મોદીજી રાત દિવસ એક કરી દેશને આગળ વધારવામાં મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ, કેટલાક લોકો તેમના કામમાં ખામી કાઢી રહ્યા છે. મોદી પર તો ઘણા લોકોએ ઘણીવાર પ્રશ્ન ઉઠાવ્યા છે પરંતુ લોકોને હેરાની ત્યારે થઇ જ્યારે કોમેડી કિંગ કપિલ શર્માએ પણ તેમને ભ્રષ્ટ કહી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, બધાને હસાવનાર કોમેડિયન કપિલ શર્માએ રિશવત માંગવાની ફરિયાદ પીએમ મોદીને કરી છે અને પરેશાન થઈને વડાપ્રધાનને પૂછ્યું કે, શું આ છે અચ્છે દિન? સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરી કપિલે ટ્વીટ કરી હતી કે, તે 15 કરોડનો ટેક્સ ભરે છે પરંતુ તેમની પાસે બીએમસી વાળા ૫ લાખની લાંચ માંગી રહ્યા છે કારણકે તેમણે ઓફિસ બનાવી છે. ત્યારબાદ પીએમ મોદીને ટેગ કરતા તેમણે લખ્યું કે, 'આ છે તમારા અચ્છે દિન?'

ઇન્ડિયામાં રૂપિયા 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાળા ધનના દૂષણને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. દેશનાં લોકો ૮ નવેંબરથી ૩૦ ડિસેંબર સુધીમાં એમના બેન્ક એકાઉન્ટ્સમાં અથવા પોસ્ટ ઓફિસોમાં એમની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટ જમા કરાવી શકશે.

મોદીએ કહ્યું છે કે, ૫૦૦ અને ૧૦૦૦ ના મૂલ્યની કરન્સી નોટ માત્ર કાગળના ટૂકડા બની રહેશે. મોદીએ કહ્યું કે, રોકડ નોટોના સર્ક્યૂલેશનની પ્રક્રિયા દેશમાં ભ્રષ્ટાચાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ દૂષણ આપણા સમાજના નીચલા વર્ગના લોકોને માઠી અસર પહોંચાડે છે. મોદીએ એમ પણ કહ્યું છે કે, જે લોકો અમુક કારણસર૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ 30 ડિસેંબર સુધી જમા કરાવી નહીં શકે તેઓ ઓળખ પત્ર બતાવીને 31 માર્ચ, 2017 સુધીમાં નોટ બદલાવી શકશે.

The post Modi એ આપ્યો કપિલ શર્માને ‘અચ્છે દિન’ નો કરારો જવાબ appeared first on Vishva Gujarat.


Salman ની ભાણી બદલવા જઈ રહી છે ‘ખાન’ખાનદાનનો ઈતિહાસ, શું મામાની જેમ કમાલ કરી શકશે?

$
0
0

salman

સલમાન ખાનની ભાણી

salman1

સલમાન ખાન બોલિવુડના એક એવા અભિનેતા છે જેમના માટે લોકો પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર રહે છે. તેમની દરેક ફિલ્મ સુપરહિટ થવી તે વાતની સાક્ષી છે કે, લોકોમાં તેમની દિવાનગીનો કેટલો ક્રેઝ છે?

સલમાન ખાનની ભાણી

salman2

ફિલ્મ વોન્ટેડથી તો તેમણે એક સિલસીલો શરુ કર્યો છે જેથી તેમને બોલિવુડના રજનીકાંત પણ લોકો કહે છે. જેમ જેમ તેમની ઉંમર વધી રહી છે તેમ-તેમ તેના ફેન્સની સંખ્યા પણ વધી રહી છે પરંતુ શું તમને ખબર છે કે, સલમાન ખાન પછી હવે તેમના ખાનદાનનું એક અન્ય ટેલેન્ટ લોકોને મનોરંજન કરવા માટે તૈયાર છે.

સલમાન ખાનની ભાણી

salman3

જી હાં, પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાનની ભાણી એલિઝા અગ્નિહોત્રી ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. એલિઝા અગ્નિહોત્રી, સલમાન ખાનની બહેન અલવીરા ખાન અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી છે.

સલમાન ખાનની ભાણી

salman4

એલિઝાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવતા ફોટોઝ લોકોની વચ્ચે ઘણા ફેમસ થઇ રહ્યા છે. ત્યારબાદ એવો અંદાજો લગાવામાં આવી રહ્યી છે કે, આ તેની બોલિવુડમાં એન્ટ્રીનો સંકેત છે.

સલમાન ખાનની ભાણી

salman5

જો કે, સલમાન ખાને હજુ સુધી પોતાની ભાણીને મીડિયાની ચમક-દમકથી દૂર રાખી છે. તે સલમાન ખાનની સાથે પરિવારના ફંકશનમાં નજર આવે છે પરંતુ આ સિવાય સલમાન ખાન તેને પોતાની સાથે રાખતા નથી.

સલમાન ખાનની ભાણી

salman6

જો કે, એલિઝા બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાનની ભાણી છે અને જો તે બોલિવુડમાં એન્ટ્રી કરશે તો તે ધમાકેદાર હશે. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાનની ભાણી

alizeh-agnihotri

સલમાન ખાનની ભાણી

alizeh-agnihotri2

 

The post Salman ની ભાણી બદલવા જઈ રહી છે ‘ખાન’ ખાનદાનનો ઈતિહાસ, શું મામાની જેમ કમાલ કરી શકશે? appeared first on Vishva Gujarat.

હોલીવુડની આ સેક્સી મોડલ ફરીથી બનવા ઈચ્છે છે…..

$
0
0

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-1

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-1

નવી દિલ્હી : હોલિવુડની મોડલ અને રિયાલીટી ટીવી સ્ટાર Kim Kardashian હંમેશા જ ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના સંબંધ તો ક્યારેક તેમની બોલ્ડ સેલ્ફી હોય.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-2

જયારે હમણાં જ કીમ કાર્દાશિયને એક એવી વાત કરી છે, જેણે સાંભળી તેમના ચાહકો આશ્ચર્યચકિત થઈ જાશે.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-3

આ અભિનેત્રીએ સંકેત આપ્યા છે કે, આ વખતે તે પોતાના ત્રીજા બાળકની તૈયારી કરી રહી છે.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-4

કીમ કાર્દાશિયન ઈચ્છે છે કે, તેમના ઘરમાં એક વધારે એક નવા સભ્ય આવે, જયારે કેટલાક મહિના પહેલા જ કીમ કાર્દાશિયને પોતાની બીજા બાળકને જન્મ આપ્યો હતો.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-5

સુત્રો અનુસાર, તે ઈચ્છે છે કે, તેમનું ત્રીજી બાળક સરોગસીના દ્વ્રારા થાય. આ ઈચ્છા કીમ કાર્દાશિયને જ જાહેર કરી છે.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-6

સુત્રો અનુસાર, કીમ કાર્દાશિયને ‘Keeping Up With The Kardashia’ ના નવા એપિસોડમાં જણાવ્યું છે કે, ‘હું આ પરિણામ પર પહોંચી છુ કે, મને હવે સરોગેસી પણ ટ્રાય કરવું જોઈએ.

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-7

તેમ છતાં આ વાત સાંભળી કીમ કાર્દાશિયન માતા ક્રિસ જેનર પણ આશ્ચર્યચકિત છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-8

કીમ કાર્દાશિયન

kim-kardashian-wants-to-hire-surrogate-for-third-child-9

The post હોલીવુડની આ સેક્સી મોડલ ફરીથી બનવા ઈચ્છે છે….. appeared first on Vishva Gujarat.

Malaika અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

$
0
0

malaika

મલાઈકા અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

malaika-1

ભલે મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાન અલગ થઈ ગયા છે પરંતુ ફેમિલી ફંક્શનમાં બન્ને સાથે હાજર રહે છે. બુધવારે મલાઈકા-અરબાઝે તેના પુત્ર અરહાનનો ૧૪ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

મલાઈકા અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

malaika-2

સલમાનને છોડી આખો ખાન પરિવાર અને અરોડા પરિવારના સભ્ય આ સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા. એક્ટ્રેસ અમૃતા અરોડાએ બર્થડે બેશના ઘણા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક ખાસ ફોટામાં અરહાન પોતાના પેરેન્ટ્સની સાથે કેક કાપતો દેખાઈ રહ્યો છે.

મલાઈકા અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

malaika-3

મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

મલાઈકા અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

malaika-4

તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અરબાઝના અલગ થવાના ન્યુઝ પર લોકો ઘણા નિરાશ હતા. બંને આપસી સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. દિવાળી પછી બંને તલાક માટે અરજી કરવાના હતા પરંતુ હવે આ ન્યૂઝ પછી અમે એવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે બંને સાથે પોતાના સંબંધને એક વધારે તક આપે.

મલાઈકા અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે

malaika-5

જો કે હવે એવા ન્યુઝ સામે આવી રહ્યા છે કે, હવે આ જોડી અલગ થશે નહિ. જી હાં,બંનેના પરિવારવાળા નથી ઈચ્છતા કે તેમનું ૧૮ વર્ષ જૂનું વૈવાહિક જીવન તૂટી જાય, જેના માટે તેમણે તેમના પર દબાણ બનાવ્યું છે. મલાઈકા અને અરબાઝના આ નિર્ણય પર પણ રાજી થઈ ગયા છે.

The post Malaika અને અરબાઝે સાથે સેલિબ્રેટ કર્યો પુત્ર અરહાનનો બર્થડે appeared first on Vishva Gujarat.

OMG! એવું તો શું થયું કે Deepika ના થયા આવા હાલ…

$
0
0

deepika

દીપિકા પાદુકોણ

deepika1

ફોટો જોઈ આશ્ચર્યચકિત થઇ ગયાને. તમને જણાવી દઈએ કે આ ફોટામાં સાચે જ દીપિકા પાદુકોણ છે. તેણે પોતાની આગામી ફિલ્મના શૂટિંગની તૈયારી કરી દીધી છે. આ લૂકમાં તેના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો છે.

દીપિકા પાદુકોણ

deepika2

આ ફોટા માજિદ મજીદીની ફિલ્મ ધોબી ઘાટના સેટથી સામે આવી છે.

દીપિકા પાદુકોણ

deepika3

ધોબી ઘાટ વિશે વાત કરતા ડિરેક્ટર હની ત્રેહાને જણાવ્યું કે, આ એક ભારતીય સ્ટોરી છે. તેનું શૂટિંગ મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશનમાં કેટલાક ભાગો, રાજસ્થાન અને કાશ્મીરમાં કરવામાં આવશે. આ ફોટા પહેલા દીપિકા પોતાના ડ્રેસના કારણે ચર્ચામાં રહી હતી.

The post OMG! એવું તો શું થયું કે Deepika ના થયા આવા હાલ… appeared first on Vishva Gujarat.

આ ફેમસ ટીવી એક્ટર કરશે મેરેજ, મુંબઈમાં આપી Bachelor Party

$
0
0

karan

કરણ શર્મા

karan1

ઇન્ડિયન આઇડોલ-૫ ની સિંગરથી એક્ટ્રેસ બનેલ ટિયારાને બે વર્ષ સુધી ડેટ કર્યા પછી 'એક નઈ પહચાન' ના એક્ટર કરણ શર્મા તેની સાથે મેરેજ કરવાના છે. કરણ શર્મા ૧૬ નવેમ્બરે તેના મંગેતરની સાથે લગ્નગ્રંથીથી જોડાશે.

કરણ શર્મા

karan2

બંને મેરેજની તૈયારી શરુ કરી દીધી છે. કરણ અને ટિયારાએ ખાનગીથી ફેબ્રુઆરી ૨૦૧૫ માં સગાઈ કરી લીધી હતી. આ ટીવી કપલે તાજેતરમાં બેચરલ પાર્ટી આપી હતી.

કરણ શર્મા

karan3

જેમાં કરણના નવા શો 'એક નઈ પહેચાન' ની સ્ટાર અંકિતા ભાર્ગવ, પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરીએ ઘણો સારો સમય પસાર કર્યો છે.

કરણ શર્મા

karan4

આ કપલના મેરેજ હોમટાઉન દહેરાદૂનમાં થવાના છે. તેના માટે તેમણે ઈનોવેટિવ વેડિંગ કાર્ડ પણ બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, દહેરાદૂન ઘણું નાનું શહેર છે.

કરણ શર્મા

karan5

કરણની ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ પણ તેમાં સામેલ થશે અને આ કારણે ગેટક્રેશિંગ થઇ શકે છે. તેને નજરઅંદાજ કરવા માટે કરણે પોતાના ફેવરેટ મહેમાનોને એન્ટ્રી પાસ આપવામાં આવશે. આ કાર્ડ વગર કોઈને એન્ટ્રી મળશે નહિ.

કરણ શર્મા

karan6

કરણ શર્મા

 

karan7

The post આ ફેમસ ટીવી એક્ટર કરશે મેરેજ, મુંબઈમાં આપી Bachelor Party appeared first on Vishva Gujarat.

૫૦૦-૧૦૦૦ ની નોટ બંધ થવાના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ ટળી!

$
0
0

saansein-release-date-changed

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા બંધ કરવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ દરેકબાજુ હડકંપ મચી ગયો છે. નોટો બંધ થયા પછી બોલિવુડ પર તેની ખાસ અસર દેખાઈ રહી છે. કેટલાક ફિલ્મકારોએ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ વધારવાનો નિર્ણય કર્યો છે.

એક તાજા ઉદાહરણ પ્રમાણે ગૌતમ કુમારની ફિલ્મ 'સાંસે' છે. આ ફિલ્મ આ અઠવાડિયે રિલીઝ થવાની હતી પરંતુ પ્રોડ્યુસર ગૌતમ કુમાર જૈને તેની રિલીઝ ડેટ અત્યારે ટાળી દીધી છે. ગૌતમે કહ્યું કે, આ પરિસ્થિતિઓમાં પોતાની ફિલ્મને રિલીઝ કરવાની કોઈ સમજદારી હશે નહિ. અમારી ફિલ્મ સામાન્ય લોકો માટે છે. સામાન્ય લોકો ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટથી ખરીદી કરતા હોય છે.

તેમણે એવું પણ જણાવ્યું કે, જો તેઓ આ ફિલ્મ અત્યારે રિલીઝ કરે છે તો તેમને ભારે નુકસાન થઇ શકે છે. તેમનું કહેવું છે કે, અમારે કેટલીક પરેશાનીનો સામનો કરવો પડશે પરંતુ મોટું નુકશાન સહન કરવું તેના કરતા આ સારું રહેશે. તમને જણાવી દઈએ કે, સાંસે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં રજનીશ દુગ્ગલ, સોનારિકા ભદોરીયા, હિતેન તેજવાની અને નીતા શેટ્ટી જેવા કલાકાર નજર આવશે.

The post ૫૦૦-૧૦૦૦ ની નોટ બંધ થવાના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ ટળી! appeared first on Vishva Gujarat.

જાણો….. કોણે Kim Kardashian ને કહ્યું ‘ડુંગળીની બોરી’?

$
0
0

Rishi Kapoor

જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

Rishi Kapoor1

બોલિવુડ એક્ટર રણબીર કપૂરના પિતા અને અભિનેતા રિશી કપૂર હંમેશાથી પોતાની ટ્વીટસ માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પોતાની ટ્વીટમાં હોલિવુડ એક્ટ્રેસ કિમ કાર્દાશિયાની મજાક ઉડાવી છે.

જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

Rishi Kapoor2

કિમ કાર્દાશિયા હોલિવુડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. કિમ વધારે હોટ અને બ્યુટીફૂલ છે પરંતુ રિશી કપૂરે તેની તુલના ડુંગળીની બોરી સાથે કરી છે. રિશીએ લખ્યું કે,'જાળીવાળા થેલામાં ડુંગળી.'

જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

Rishi Kapoor3

તમને જણાવી દઈએ કે, રિશી કપૂરે આવો મજાક પહેલી વાર કર્યો નથી, તેઓ પહેલા ઘણીવાર આવું કરી ચૂક્યા છે.

જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

Rishi Kapoor4

તેમણે ગઈ વખતે પણ હિલેરી ક્લિન્ટનનો પણ મજાક ઉડાવ્યો હતો, ત્યારબાદ ટ્વીટર પર લોકોએ તેમની ઘણી ટીકા કરી હતી. થોડા સમય પહેલા તેમણે ફેશન બ્રાંડ 'ઝારા' નો પણ મજાક ઉડાવ્યો હતો.

જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

Rishi Kapoor6

રિશી કપૂરે ઘણીવાર તો ૮૦ અને ૯૦ ના દાયકાની પોતાના ફેશનની મજાક પણ ઉડાવી હતી.તો જોવાનું હવે એ છે કે, રિશી કપૂરના મજાકમાં કિમ શુ ઉત્તર આપે છે.

The post જાણો….. કોણે Kim Kardashian ને કહ્યું ‘ડુંગળીની બોરી’? appeared first on Vishva Gujarat.


સોનમ કપૂરના Wardrobe Malfunction ના Photos

$
0
0

Bollywood Sonam Kapoor Actress Photos

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos1

બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર તેના ફૅશન ફન્ડા અને સ્ટાઇલ માટે જેટલી જાણીતી છે, તેટલી જ તેના વૉર્ડરોબ માલફંક્શન માટે પણ જાણીતી....

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos2

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos3

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos4

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos5

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos6

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos7

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos8

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos9

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos10

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos11

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos12

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos13

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos14

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos15

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos16

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos18

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos19

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos20

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos21

Sonam Kapoor Wardrobe Malfunction

Sonam Kapoor Wardrobe Malfunction Hot Photos22

The post સોનમ કપૂરના Wardrobe Malfunction ના Photos appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

OMG! આ વર્ષે નહિ થાય Salman Khan ના મેરેજ, ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ

$
0
0

salman

સલમાન ખાન

Salman Khan3

મીડિયામાં એવી ખબર આવી રહી હતી કે, સલમાન ખાન આ વર્ષે ૧૮ નવેમ્બરે મેરેજ કરવાના હતા. રોમાનિયાની રહેવાસી લૂલિયા વંતુરની સાથે તેનું રિલેશનશિપ ઘણું સ્ટ્રોંગ માનવામાં આવી રહ્યું હતું.

સલમાન ખાન

salman khan

એરપોર્ટ હોય કે પાર્ટી દરેક અવસર પર બંને સાથે જોવા મળે છે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વિઝા એક્સપાયર થવાના કારણે લૂલિયા પાછી રોમાનિયા જતી રહી હતી. ત્યારથી અત્યાર સુધી તે ઇન્ડિયા પરત આવી નથી.

સલમાન ખાન

Salman Khan1

ખબર તો એવી પણ છે કે હવે બંને અલગ થઇ ગયા છે. વર્ષ ૨૦૧૬ બોલિવુડ કપલ્સ માટે શ્રેષ્ઠ સાબિત થયું નથી. રણબીર-કેટરીના, સુશાંત-અંકિતા, અરબાઝ-મલાઈકા, ફરહાન-અધુના સહિત ઘણા સેલેબ્સનું આ વર્ષે બ્રેકઅપ થયું છે.

સલમાન ખાન

Salman Khan2

પ્રાપ્ત માહિતી મુજબ,સલમાન અને લૂલિયા પણ અલગ થઇ ગયા છે. એક ફેમસ વેબસાઈટ પ્રમાણે, સલમાન અને લૂલિયાનું બ્રેકઅપ થઇ ગયું છે. એકબીજાના ડિફરન્સના કારણે બંને અલગ થઇ ગયા છે.

સલમાન ખાન

Salman Khan4

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

સલમાન ખાન

Salman Khan5

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન

Salman Khan

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan7

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતાસલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે.

સલમાન ખાન

Salman Khan9

સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

સલમાન ખાન

Salman Khan10

 

The post OMG! આ વર્ષે નહિ થાય Salman Khan ના મેરેજ, ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ appeared first on Vishva Gujarat.

ડિલિવરી પહેલા Kareena Kapoor એ સૈફ અલી ખાનની સાથે કરાવ્યું રોયલ ફોટોશૂટ

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને છોટે નવાબ સૈફ અલી ખાને હાર્પર બઝાર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનના નવેમ્બર ઈશ્યુમાં માત્ર કવર પેજ પર જ નહિ પરંતુ મેગેઝીનની અંદર પણ બંનેના ઘણા ફોટા જોવા મળશે.

કરીના કપૂર

kareena2

કેટલાક ફોટામાં કરીનાનો બેબી બંપ નજર આવી રહ્યો છે. કરીનાએ આ ફોટોશૂટ માટે શાનદાર સબ્યસાચીનો લહેંગો અને અનામિકા ખન્નાનો ડિઝાઈન કરેલ સિલ્વર કેપ પહેર્યો છે. સૈફ અલી ખાને ફોટા માટે શાંતનું અને નિખિલનો ડિઝાઈન કરેલ કુર્તો, પેંટસ જે રોહિત બહલની તરફથી હતો.

કરીના કપૂર

kareena3

બ્લુ બેકગ્રાઉન્ડમાં લેવામાં આવેલ ફોટા શાનદાર છે. ઘણા ફોટામાં સૈફ અને કરીના એકલા પણ છે. કરીના તેની પહેલા પણ ઘણા ફોટોશૂટ કરાવી ચૂકી છે પરંતુ આ વાતમાં કોઈ શંકા નથી કે, આ ફોટામાં તે વધારે શાનદાર લાગી રહી છે.

કરીના કપૂર

kareena4

કરીના કપૂર પોતાના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. અત્યારે તે કોઈ શૂટિંગ કરી રહી નથી. તેનું જે મને કરે તે ખાઈ રહી છે અને પોતાના ફ્રેન્ડ સાથે મસ્તી કરી રહી છે. તે સૈફ અને તેના પરિવારની સાથે સમય પસાર કરી રહી છે.

કરીના કપૂર

kareena5

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે. અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena9

The post ડિલિવરી પહેલા Kareena Kapoor એ સૈફ અલી ખાનની સાથે કરાવ્યું રોયલ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Sophie Choudry એ પોતાના મેરેજની અફવાઓ પર તોડી ચુપ્પી!

$
0
0

sophie

સોફી ચૌધરી

Sophie

તાજેતરમાં સોફી ચૌધરીએ મિસ્ટ્રી મેનની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, રાહ જોઈ શકતી નથી. તેની સાથે આ કેપ્શનથી બધાને એવું લાગ્યું હતું કે, સોફી ટૂંક સમયમાં મેરેજ કરશે.

સોફી ચૌધરી

Sophie 2

પરંતુ હવે સોફીએ ફોટા પાછળની મિસ્ટ્રીનો ખુલાસો કરતા બધી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

સોફી ચૌધરી

Sophie 3

સોફીએ પોતાના નવા બેચલરેટ સોંગ 'સજન મેં નાચુંગી' નું ફર્સ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, હું હવે રાહ જોઈ શકતી નથી. માનવું પડશે કે, સોફીની પોતાના નવા સોંગને પ્રમોટ કરવાની રીત વધારે શાનદાર હતી.

સોફી ચૌધરી

Sophie 4

ઉલ્લેખનીય છે કે, સોફીએ જેવો જ ફોટો શેર કર્યો કે, બિપાશા બાસુ, નેહા ધૂપિયા અને તેની બીજી ફ્રેન્ડસે તેણે શુભેચ્છા પાઠવવાનું શરુ કરી દીધું છે.

સોફી ચૌધરી

Sophie 5

નેહાએ ટ્વીટ કરી કે, 'સોફી તારા માટે વધારે એક્સાઈટેડ છું. હવે બેચલરેટની રાહ જોઈ રહી છું. નેહા ધૂપિયાએ આ મેસેજને રિપીટકરી છે.

સોફી ચૌધરી

Sophie 6

તમને જણાવી દઈએ કે,લંડનમાં જન્મેલ સોફી બ્રિટીશ એક્ટ્રેસ અને સિંગર છે. પરંતુ ૨૦૦૫ થી તેણે ઇન્ડિયન સિનેમા અને ટીવી પર જોવા મળી છે.

સોફી ચૌધરી

Sophie 7ઉલ્લેખનીય છે કે, 'શાદી નંબર ૧', 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' અને 'ડેડી કૂલ' જેવી ફિલ્મોમાં સોફી કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

સોફી ચૌધરી

Sophie 8

સોફી ચૌધરી

Sophie 9

સોફી ચૌધરી

Sophie 10

સોફી ચૌધરી

Sophie 11

સોફી ચૌધરી

Sophie 12

સોફી ચૌધરી

Sophie 13

સોફી ચૌધરી

Sophie 1


The post Sophie Choudry એ પોતાના મેરેજની અફવાઓ પર તોડી ચુપ્પી! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images