Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો, વધારી ચાહકોની આતુરતા

$
0
0

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-9

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-1
મુંબઇ: અભિનેત્રી Poonam Pandey અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોસ અને નિવેદનોમાં છવાયેલી રહે છે.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-2

તેમના ચાહકો પણ પુનમ પાંડેની આ અદાઓના દીવાના છે. હમણાં જ પુનમ પાંડેએ નોટ બંધ પર એક વિડીયો શેર કર્યો છે જેણે ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

https://www.youtube.com/watch?time_continue=25&v=TmEtSo3eMWM

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-3

તમને જણાવી દઈએ કે, ટ્વીટર પર શેર કરવામાં આવેલ આ વિડીયોને અત્યાર સુધી ૧૫૦ થી વધારે રિટ્વીટ અને લગભગ ૫૦૦ લાઈક મળી ચુકી છે.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-4

વિડીયોમાં ૧૦૦ રૂપિયાની શું વેલ્યુ થઈ ગઈ તે દેખાડવામાં આવ્યું છે. ૩૦ સેકેન્ડના આ વિડીયો ખુબ જ શાનદાર અને ફની છે. પુનમ પાંડેએ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, “આ હમણાં જ મને કોઈએ મારા Whatsapp મોકલ્યો છે.”

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-5

પુનમ પાંડે વર્ચ્યુઅલ રિયાલીટી સેટમાં પોર્ન વિડીયો જોવાના કારણે છવાઈ ગઈ છે.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-6

પૂનમ પાંડેએ યુટ્યુબ પર ‘Threesome’ પોર્ન જોતા એક વિડીયો શેર કર્યો હતો.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-7

તમને જણાવી દઈએ કે, પુનમ પાંડે જે વિડીયો શેર કર્યો હતો આ વિડીયોમાં તે પોર્ન જોતી દેખાઈ રહી છે.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-8

વિડીયો જોયા બાદ પૂનમ પાંડેએ ‘Thressome’ પોર્નનો અનુભવ પોતાના ચાહકોની સાથે શેર કર્યો છે.

હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો

currency-ban-poonam-pandey-shares-a-video-on-twitter-9

The post હોટ Poonam Pandey એ શેર કર્યો વિડીયો, વધારી ચાહકોની આતુરતા appeared first on Vishva Gujarat.


Photos : LGRA માં Gorgeous લુકમાં જોવા મળી કરીના કપૂર

$
0
0

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet656

LGRA માં Gorgeous લુકમાં જોવા મળી કરીના કપૂર

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-1

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન Lux Golden Rose Awards માં સામેલ થઈ હતી.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-2

આ દરમિયાન તે રેડ કાર્પેટ પર ખુબ જ રેડ ગાઉનમાં Gorgeous દેખાઈ રહી છે.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-3

કરીના કપૂરના આ ડ્રેસઅપે પોતાના ચાહકોના દિલ જીતી લીધા છે.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-4

Awards શો દરમિયાન કરીના કપૂર અભિનેતા કરણ કુન્દ્રાની સાથે વાત કરતી દેખાઈ રહી છે.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-5

બંને થોડી મસ્તી કરતા પણ જોવા મળ્યા છે.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-6

આ વિડીયોને કરીના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-7

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કરીના કપૂર સિવાય Awards ઇવેન્ટમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન, અભિનેત્રી અદિતી રાવ હૈદરી, ઈલિયાના ડી ક્રૂઝ, શાહિદ કપૂર અને શ્રી દેવી અને ઘણા બોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.......

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-8

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-9

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-10

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-11

LGRA માં જોવા મળ્યા આ સેલેબ્સ

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-12

The post Photos : LGRA માં Gorgeous લુકમાં જોવા મળી કરીના કપૂર appeared first on Vishva Gujarat.

‘કહાની ૨’ ના પ્રોમોમાં જોવા મળ્યો Vidya Balan નો શાનદાર આક્રોશ

$
0
0

vidya-balan-is-so-good-in-this-new-promo-of-kahaani-2

નવી દિલ્હી : Vidya Balan ની ફિલ્મ ‘કહાની ૨’ નું હમણાં જ ટ્રેલર રિલીઝ થયું છે જે લોકોને ઘણું પસંદ આવ્યું છે. હવે ફિલ્મનો એક પ્રોમો જોવા મળ્યો છે જેમાં વિદ્યા બાલન ઘણી ગુસ્સામાં દેખાઈ રહી છે. ફિલ્મમાં વિદ્યા બાલનનું પાત્ર ઘણું શાનદાર દેખાઈ રહ્યું છે.

આ ફિલ્મમાં વિદ્યા બાલન ‘વોન્ટેડ ક્રિમિનલ’ વિધા રાણીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં પોલીસ વિદ્યા બાલનને અપહરણ અને હત્યાની બાબતમાં શોધી રહ્યા છે. સુજોય ઘોષ દ્વ્રારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે અર્જુન રામપાલ અને જુગલ હંસરાજ પણ મુખ્ય રોલમાં છે.

વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની’ ને બોક્સ ઓફીસ પર ઘણી ધમાલ મચાવી હતી. તેમાં વિદ્યા બાલન પોતાના પતિની શોધ કરતી દેખાઈ રહી હતી. ‘કહાની ૨’ થી પણ લોકોને ઘણી આશા છે. આ ફિલ્મ ૨ ડિસેમ્બરે રિલીઝ થશે.

https://www.youtube.com/watch?v=1_gA_uFrQQQ

The post ‘કહાની ૨’ ના પ્રોમોમાં જોવા મળ્યો Vidya Balan નો શાનદાર આક્રોશ appeared first on Vishva Gujarat.

‘ચિડિયાઘર’ના Gadha Prasad નું વેડિંગ રિસેપ્શન, જોવા મળ્યા ઘણા સેલિબ્રિટીઝ

$
0
0

jitu

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu1

મુંબઈમાં રવિવારે શો 'ચિડિયાઘર' ના ગધા પ્રસાદ ઉર્ફે જીતુ શિવહરેનું વેડિંગ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યું હતું. આ અવસર પર શો ની આખી સ્ટારકાસ્ટ નજર આવી.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu2

આ સિવાય રતન રાજપૂત, સંજય મિશ્રા, શૈલેશ લોઢા, રોહિતાશ ગૌડ, આસિફ શેખ, ગોપી ભલ્લા, સંદીપ આનંદ, રેશમ ટિપનિસ અને સૂરજ થાપર સહિત અન્ય સેલેબ્સ પણ જીતુને બધાઈ આપવા પહોચ્યા હતા. રિસેપ્શન દરમિયાન તે જ શો ની ભાભીઓ કોયલ (અદિતિ સાજવાન) અને મયૂરી (શફક નાજ) એ ખૂબ ડાંસ કર્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu3

ઉલ્લેખનીય છે કે, જીતુએ જણાવ્યું કે, રીલ લાઈફમાં મારા ત્રણ મેરેજ થયા છે પરંતુ રિયલ લાઈફમાં આ મારા ફર્સ્ટ મેરેજ છે.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu4

સિરીયલ ચીડિયા ઘરમાં જીતુના બે મેરેજ અને એક સગાઈ તૂટી હતી. શોમાં તેમનું મૂર્ખ વ્યક્તિનું કેરેક્ટર છે અને આ જ કારણે તેમનું નામ ગધા પ્રસાદ રાખવામાં આવ્યું છે. ગધા પ્રસાદની મૂર્ખતાના કારણે તેની મંગેતર તો ક્યારેક તેમની પત્ની પણ સાથ છોડી જતી રહી છે.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu5

આગ્રાના રહેવાસી જીતુ શિવહરે તાજેતરમાં શૂટિંગના સિલસિલામાં લખનૌ આવ્યા હતા. અહીં શૂટિંગના સેટ પર તેમના એક ફ્રેન્ડે એક યુવતીનો ફોટો બતાવ્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu6

જીતુએ જણાવ્યું કે, મારો મિત્ર કુંડલી મેચ કરવામાં પણ એક્સપર્ટ છે. તેણે મને શ્વેતાનો ફોટો બતાવ્યો અને મારી કુંડલી તેની સાથે મિલાવી. ગુણ મળવા પર મેં મારા પેરેન્ટ્સની પાસે આ પ્રપોઝલ મોકલ્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu7

જીતુને શ્વેતા પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. તેમના માતા-પિતાએ પણ છોકરી અને કુંડલી જોઈ તુરંત હાં કહી દીધી છે. ગત ૭ જુલાઈએ બંનેની લખનૌમાં સગાઈ કરવામાં આવી હતી. આગળ જુઓ વધુ ફોટા....

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jetu1

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jetu2

The post ‘ચિડિયાઘર’ ના Gadha Prasad નું વેડિંગ રિસેપ્શન, જોવા મળ્યા ઘણા સેલિબ્રિટીઝ appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયા પર આપીશ મેરેજની જાણકારી : Salman Khan

$
0
0

salman khan

સલમાન ખાન

Salman Khan3

પોતાના મેરેજ લઈને ચાલી રહેલ અટકળોને ફગાવતા અભિનેતા સલમાન ખાને કહ્યું કે, તે સોશિયલ મીડિયા દ્ધારા પોતાના મેરેજની માહિતી આપશે. એવી ખબર છે કે, સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે પોતાના જન્મદિવસ પર પોતાની રોમાનિયન ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર સાથે મેરેજ કરશે.

સલમાન ખાન

salman khan

સલમાને પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, મારે જ્યારે મેરેજ કરવા હશે ત્યારે હું કરી લઈશ, મારે તમને બતાવવાની જરૂર નથી કે હું ક્યારે મેરેજ કરીશ. હું જ્યારે મેરેજ કરીશ, ત્યારે ટ્વીટર પર અને ફેસબુક પર માહિતી આપીશ.

સલમાન ખાન

Salman Khan1

સલમાન ખાન રોમાનિયન ટીવી એન્કર લૂલિયા વંતુર સાથે પોતાના રિલેશનશિપની હકીકત વિષે ભલે ચૂપ હોય પરંતુ તેમના મેરેજની ચર્ચા ઘણી થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે પ્રીતિ ઝીંટાના વેડિંગ રીસેપ્શનમાં સલમાનનું લૂલિયા સાથે આવું તે આ ચર્ચાને વધારે ફેલાવી રહી છે.

સલમાન ખાન

Salman Khan2

પ્રીતિ ઝીંટાના વેડિંગ રિસેપ્શનમાં સલમાન અને લૂલિયાના ફોટા જેવા વાયરલ થયા, ત્યારથી સલમાનના નજીકના સંબંધીઓ અને ફેન્સ એ તેમને શુભેચ્છાના મેસેજ મોકલવાનું શરુ કરી દીધું. સલમાન ખાનનું ઘર ફૂલના ગુલદસ્તા અને ગિફ્ટથી ભરાઈ ગયું. આ બધું જોઈ બજરંગી ભાઈજાન પરેશાન છે.

સલમાન ખાન

Salman Khan4

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન પોતાની માતા સલમાના કહ્યા પછી લૂલિયા સાથે મેરેજ કરવા માટે તૈયાર થઈ ગયા છે અને બંનેના મેરેજની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

સલમાન ખાન

Salman Khan5

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન અને લૂલિયા ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ મેરેજ કરશે. તમને જણાવી દઈએ કે, ૨૭ ડિસેમ્બરે સલમાન ખાનનો બર્થડે છે અને પોતાની આ બર્થડે પર સલમાન ૫૧ વર્ષના થઈ જશે.

સલમાન ખાન

Salman Khan

જો કે, સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ બંનેના મેરેજની તારીખની માહિતી ચર્ચામાં છે. સલમાનના ફેન્સ આ વાતથી ખુશ છે કે, બંને હવે પોતાના ૬ વર્ષના રિલેશનશિપને જાહેર કરી રહ્યા છે. બંને હવે સાથે દેખાય છે.

સલમાન ખાન

Salman Khan7

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ  છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે. આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે.

સલમાન ખાન

Salman Khan8

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan9

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતા સલમાને મદદ કરતી નજર આવી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે.

સલમાન ખાન

Salman Khan10

સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

The post સોશિયલ મીડિયા પર આપીશ મેરેજની જાણકારી : Salman Khan appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’ફેમ ‘શગુન’નાં કેટલાક Unseen Photos!

$
0
0

Yeh Hai Mohabbatein's Anita Hassanandani Aka Shagun's Unseen Photos

Anita Hassanandani

anita 1

ટેલીવિઝનની ફેમસ સીરીયલ 'Yeh Hai Mohabbatein' માં શગુનનો રોલ નિભાવનારી એક્ટ્રેસ અનીતા હસનંદાનીએ હાલમાં જ પતિ રોહિત રેડ્ડી અને મિત્રોની સાથે ન્યુ યર મનાવ્યો હતો. વાસ્તવમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેયર કર્યા જેનાંથી ખબર પડી કે તેમણે ખુબ એન્જોય કર્યું.

Anita Hassanandani

anita 2

અનીતા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેયર કરી રહ્યા છે. આજે અમે તમારી સામે અનીતાનાં ફોટા લઈને આવ્યા છે. આ ફોટામાં અનીતાનો નવો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફોટામાં અનીતા ઘણી સ્ટનીંગ અને સેક્સી લાગી રહી છે. આગળ જુઓ વધુ ફોટા..

Anita Hassanandani

anita 3

Anita Hassanandani

anita 4

Anita Hassanandani

anita 5

Anita Hassanandani

anita 6

Anita Hassanandani

anita 7

Anita Hassanandani

anita 8

Anita Hassanandani

anita 9

Anita Hassanandani

anita 10

Anita Hassanandani

anita 11

Anita Hassanandani

anita 12

Anita Hassanandani

anita 13

Anita Hassanandani

anita 14

Anita Hassanandani

anita 15

Anita Hassanandani

anita 16

Anita Hassanandani

anita 17

Anita Hassanandani

anita 18

Anita Hassanandani

anita 19

Anita Hassanandani

anita 21

Anita Hassanandani

anita 22

Anita Hassanandani

anita 23

Anita Hassanandani

anita 24

Anita Hassanandani

anita 25

Anita Hassanandani

anita 28

Anita Hassanandani

anita 29

Anita Hassanandani

anita 30

The post ‘Yeh Hai Mohabbatein’ ફેમ ‘શગુન’ નાં કેટલાક Unseen Photos! appeared first on Vishva Gujarat.

મોદી સરકારની નોટ પ્રતિબંધની અસર ‘Rock On 2’ની કમાણી પર પણ!

$
0
0

rock-on-2

ફરહાન અખ્તરની વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલ ફિલ્મ 'રોક ઓન' ખૂબ સફળ સાબિત રહી હતી અને તેની સિકવલ 'રોક ઓન ૨' થી પણ આ જ આશા લગાવવામાં આવી રહી હતી. પરંતુ ફિલહાલ 'રોક ઓન ૨' નો બોક્સ ઓફિસ રિપોર્ટ જોઈ આ ફિલ્મ સફળતાથી ખૂબ દૂર નજર આવી રહી છે.

શુક્રવારે રિલીઝ થયેલ 'રોક ઓન ૨' ઓપનિંગ ડે પર લગભગ ૨.૦૨ કરોડ રૂપિયાનું જ કલેક્શન કરી શકી છે. આ ફિલ્મને ઓછા દર્શક મળવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. પહેલા તો 'રોક ઓન ૨' નું મ્યુઝિક દર્શકોને આકર્ષિત કરવામાં અસફળ રહી તો બીજી તરફ, દર્શકોની વચ્ચે આ ફિલ્મને લઈને કંઈ ખાસ ઉત્સાહ પણ જોવા મળ્યો નહિ.

આ સિવાય એક અન્ય મોટું કારણ સરકાર દ્ધારા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ પર પ્રતિબંધ કરવું પણ હોઈ શકે છે જેની અસર ફિલ્મના કલેક્શન પર પડશે. ત્યાં સુધી કે, ફિલ્મમેકર પણ આ વાતને માને છે કે, મોદી સરકારના આ નિર્ણયનું ફિલ્મની કમાણી પર પણ અસર પડી શકે છે.

ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ આ વિશે કહ્યું કે, મને ફિલ્મની રિલીઝ ડેટને આગળ વધારવાની વાત સામે આવી હતી પંરતુ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું. કારણકે ફિલ્મને વિદેશોમાં પહેલાથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી. આ કારણે જો અમે ફિલ્મની રિલીઝ ડેટ આગળ કરીએ તો પાયરેસીના કારણે નુકશાન થાત.

અભિષેક કપૂરે 'રોક ઓન' નું ડિરેકશન કર્યું હતું. તેની સિકવલનું નિર્દેશન સુજાત સૌદાગરે કર્યું છે. જો કે, સ્ટોરીને વધારે સારી રીતે રજૂ કરી શકતા હતા.

The post મોદી સરકારની નોટ પ્રતિબંધની અસર ‘Rock On 2’ ની કમાણી પર પણ! appeared first on Vishva Gujarat.

સ્ટાઈલિશ અંદાજમાં બેબી બંપ સ્પોટ કરતા જોવા મળી Manasi Parekh

$
0
0

mansi

માનસી પારેખ

manasi-parekh1

સ્ટાર પ્લસનો ફેમસ ટીવી શો 'સુમિત સંભાલ લેગા' ની લીડ એક્ટ્રેસ માનસી પારેખ આજકાલ પોતાનો પ્રેગ્નન્સી પીરીયડ એન્જોય કરી રહી છે.

માનસી પારેખ

manasi-parekh2

તાજેતરમાં તેના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

માનસી પારેખ

manasi-parekh3

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે અને બન્નેની ફેમિલી નવા મેમ્બરને આવકારવા માટે આતુર છે.

માનસી પારેખ

manasi-parekh5

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

માનસી પારેખ

manasi-parekh6

આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

માનસી પારેખ

manasi-parekh7

માનસી પારેખ

 

manasi-parekh1

માનસી પારેખ

manasi-parekh2

માનસી પારેખ

manasi-parekh3

માનસી પારેખ

manasi-parekh4

માનસી પારેખ

manasi-parekh5

માનસી પારેખ

manasi-parekh6

માનસી પારેખ

manasi-parekh7

માનસી પારેખ

manasi-parekh8

માનસી પારેખ

manasi-parekh9

માનસી પારેખ

manasi-parekh10

માનસી પારેખ

manasi-parekh11

માનસી પારેખ

manasi1

માનસી પારેખ

manasi2

માનસી પારેખ

manasi3

માનસી પારેખ

manasi4

માનસી પારેખ

manasi5

માનસી પારેખ

mansi6

માનસી પારેખ

mansi7

The post સ્ટાઈલિશ અંદાજમાં બેબી બંપ સ્પોટ કરતા જોવા મળી Manasi Parekh appeared first on Vishva Gujarat.


Photos : કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

$
0
0

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-1

લોસ એન્જલસ : મોડલ અને રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન હમેશા જ ચર્ચામાં રહે છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-2

કિમ કાર્દાશિયન ક્યારેક તેમના રિલેશનશિપ તો ક્યારેક પોતાની બોલ્ડ સેલ્ફી કારણે ચર્ચામાં રહે છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-3

હમણાં જ કિમ કાર્દાશિયને ઇન્સ્ટાગ્રામ પર એવી ફોટો શેર કરી જેને જોઇને તમે આશ્ચર્યચકિત થઈ જાશો.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-4

આ ફોટોસમાં તે પોતાના કુંટુંબ અને મિત્રોની સાથે છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-5

તમને જણાવી દઈએ કિમ કાર્દાશિયન ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ બોલ્ડ અને સેક્સી ફોટોસ શેર કરી છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-6

ફોટોસમાં તે Sexy Princess Jasmine ના લુકમાં દેખાઈ રહી છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-7

આ લુકમાં કિમ કાર્દાશિયન સેક્સી દેખાઈ રહી છે. આ ફોટોસ તેમના ઘરની છે.

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-9

ફોટોસમાં તેમના વધારે બાળકો પણ જોવા મળ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-11

કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine

kim-kardashian-as-sexy-princess-jasmine-in-her-first-photos-at-home-12

The post Photos : કિમ કાર્દાશિયન બની Sexy Princess Jasmine appeared first on Vishva Gujarat.

Really? એક્સ લવર્સ Kareena અને શાહિદ એકબીજાને હગ કરતા જોવા મળ્યા!

$
0
0

kareena123

કરીના કપૂર

kareena3

કોઈપણ એવોર્ડ ફંક્શન કેમ ના હોય સેલિબ્રિટી પોતાની અદાઓનો જલવો વિખેરતા નજર ના આવે તેવું શક્ય જ નથી. આવું જ કંઇક જોવા મળ્યું હતું લક્સ ગોલ્ડન એવોર્ડની નાઈટમાં.

કરીના કપૂર

kareena1

બોલિવુડ દુનિયાએ આ નાઈટને વધારે શાનદાર બનાવી હતી. માધુરી દીક્ષિતથી લઈને દીપિકા પાદુકોણ સુધી બધાએ પોતાનો જલવો બરકરાર રાખ્યો હતો.

કરીના કપૂર

kareena2

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન Lux Golden Rose Awards માં સામેલ થઈ હતી. આ દરમિયાન તે રેડ કાર્પેટ પર રેડ ગાઉનમાં ગોર્જીયસ લાગી રહી હતી. કરીના કપૂરના આ લૂકે તેના ફેંસના દિલ જીતી લીધા હતા.

કરીના કપૂર

lux-golden-rose-awards-deepika-anushka-kareena-sizzle-on-the-red-carpet-8

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કરીના કપૂર સિવાય એવોર્ડ્સ ઇવેન્ટમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન, અભિનેત્રી અદિતી રાવ હૈદરી, ઈલિયાના ડી ક્રૂઝ, શાહિદ કપૂર અને શ્રી દેવી અને ઘણા બોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા.

કરીના કપૂર

kareena10

આ બધા જ સેલિબ્રિટીમાં ખાસ મુમેન્ટ ત્યારે હતી જ્યારે એક્સ લવર્સ કરીના કપૂર અને શાહિદ કપૂર એકબીજાને હગ કરતા જોવા મળ્યા હતા.

કરીના કપૂર

kareena9

પ્રાપ્ત માહિતી મુજબ, શાહિદ કપૂર અને કરીના એકબીજાને ત્યારે મળ્યા જ્યારે શાહિદ કપૂર સ્ટેજ પર પરફોર્મન્સ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો અને અને કરીના વોશરૂમ તરફ જતી હતી. ત્યારબાદ શાહિદ અને કરીનાએ હગ કર્યું અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

કરીના કપૂર

kareena-s

શાહિદે કરીનાને તેના આવનારા બાળક માટે વિશ કર્યું તો કરીનાએ શાહિદને જે થોડા મહિના પહેલા જ એક પુત્રીના પિતા બન્યા છે તેના માટે શુભેચ્છા પાઠવી હતી. શાહિદ અને મીરાંની આ ખાસ મુમેન્ટ તેમના ફેંસને ચોક્કસ સરપ્રાઈઝ કરશે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર

kareena7

The post Really? એક્સ લવર્સ Kareena અને શાહિદ એકબીજાને હગ કરતા જોવા મળ્યા! appeared first on Vishva Gujarat.

OMG! આ ખાસ વ્યક્તિને Deepika Padukone ગિફ્ટ કરશે ૪૦ કરોડનો ફ્લેટ

$
0
0

deepika-padukone-gifts-rs-40-crore-flat-to-her-special-man

દીપિકા પાદુકોણે ૪૦ કરોડ રૂપિયા ખર્ચ કરીને નવો ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ તે તેના પિતા પ્રકાશ પાદુકોણને ગિફ્ટ કરવાનું વિચારી રહી છે. ખાસ વાત એ છે કે, આ ફ્લેટ મુંબઈના એક પોશ વિસ્તારની તે બિલ્ડીંગના ૩૦ માં ફ્લોર પર હાજર છે, જેના ૨૬ માં ફ્લોર પર તે પહેલાથી એક ફ્લેટ ૨૦૧૦ માં બુક કરાવી ચૂકી છે.

૨૦૧૦ માં બુક કરાવવામાં આવેલ આ ફ્લેટની કિંમત ૧૬ કરોડ રૂપિયા હતી. સૂત્રો મુજબ, પ્રકાશ પાદુકોણને આ કોમ્પ્લેક્સ વધારે પસંદ આવ્યું હતું. તેમાં હરિયાળીની સાથે બેડમિન્ટન કોર્ટ પણ છે. આ જ કારણ છે કે, દીપિકાએ નક્કી કર્યું કે, તે તેના પિતાને અહીં એક ફ્લેટ ગિફ્ટ કરે.

અત્યારે, દીપિકા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં નજર આવશે. દીપિકા સિવાય આ ફિલ્મમાં શાહિદ કપૂર અને રણવીર સિંહ પણ મેઈન રોલમાં નજર આવશે.

દીપિકા જાણે છે કે, તેના પિતાને ફિલ્મમાં ઓછો રસ છે. તે માત્ર તેની સિલેક્ટેડ ફિલ્મ જ જોવે છે. દીપિકા પણ તેના પિતા પાસે તેની ફિલ્મોની રાય માંગતી નથી. જ્યારે બંને મળી લાંબા સમય સુધી વાતચીત કરવી હોય છે તો તે હોલિડે પર જવાનું પસંદ કરે છે.

The post OMG! આ ખાસ વ્યક્તિને Deepika Padukone ગિફ્ટ કરશે ૪૦ કરોડનો ફ્લેટ appeared first on Vishva Gujarat.

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

$
0
0

party

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer1

બિગ બોસ સિઝન ૯ માં નજર આવેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ડિસેમ્બરમાં મેરેજ કરશે. આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે.

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer2

બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને લખ્યું, "totally loved what u guys did for me .. it was a quiet but a very warm..loving and fun bachelorette ❤ thank u #brothersandsisters for this special evening ❤"

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer3

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer4

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે,  મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer5

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer6

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer7

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer8

આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party

kishwer9

The post આ ફેમસ ટીવી કપલે કંઇક આ રીતે એન્જોય કરી Bachelorette Party appeared first on Vishva Gujarat.

જુઓ……તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક

$
0
0

bridel

ટીવી એક્ટ્રેસ

television

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોઈ હોય છે. તમે તમારી ફેવરેટ ટેલીવિઝન એક્ટ્રેસને બ્રાઈડલ લૂકમાં જોઈ ખુશ થઈ જતા હોવ છો. આજે અમે તમને કેટલીક એવી ટીવી એક્ટ્રેસનો રિયલ બ્રાઈડલ લૂક બતાવીશું. જુઓ તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનો રિયલ વેડિંગ લૂક.

દ્રષ્ટિ ધામી

Drashti Dhami

ટેલીવિઝનની મધુબાલા ઉર્ફે દ્રષ્ટિ ધામીના મેરેજ મુંબઈની સન એન્ડ સેન્ડ હોટલમાં યોજાયા હતા. દ્રષ્ટી ક્લાસિક બ્રાઈડલ લેંઘામાં સુંદર લાગતી હતી. તેણે સિમ્પલ મેકઅપ અને પર્લ જ્વેલરીની પસંદગી કરી હતી.

અંકિતા ભાર્ગવા

Ankita Bhargava

'યે હૈં મહોબ્બતે' માં રમણ ભલ્લાની ભૂમિકા ભજવતા કરણ પટેલે અંકિતા ભાર્ગવા સાથે મેરેજ કર્યા છે. મેરેજના દિવસે અંકિતા વ્હાઈટ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી.

અનિતા હસનંદા

Anita Hassanandani

અનિતાના મેરેજ બે સાંસ્કૃતિનું મિશ્રણ હતું. તે પંજાબી હતી અને તેનો પતિ રોહિત રેડ્ડી આંધ્રપ્રદેશનો હતો. અનિતા મેરેજના દિવસે સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી હતી.

શરગુન મહેતા

argun Mehta

ટીવી સ્ટાર શરગુન મહેતા અને રવિ દુબેના મેરેજ ટીપીકલ બેન્ડ, બાજા અને બારાત સાથે થયા છે. શરગુને હેવી મરુન અને ગોલ્ડ લેંઘો અને વેલવેટનો બ્લાઉઝ પહેર્યો હતો. તેની જ્વેલરી કુંદનની હતી.

રક્ષંદા ખાન

Rakshanda Khan

મેરેજના દિવસે રક્ષંદા ખાન રેડ બ્રાઈડલ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી. રક્ષંદા ખાને કો-સ્ટાર સચિન ત્યાગી સાથે મેરેજ કર્યા છે. સચિન અને રક્ષંદા બંને મેચિંગ કપડા પહેર્યા હતા.

ક્રિતિકા સેંગર

Kratika Sengar

ક્રિતિકાનું કુંદન જ્વેલરીમાં લૂક એકદમ પ્રિન્સેસ જેવું લાગતું હતું. તે રેડ અને વ્હાઈટ બ્રાઈડલ લૂકમાં બ્યુટીફૂલ લાગી રહી છે.

આમના શરીફ

Aamna Sharif

ટીવી સિરીયલો અને બોલીવૂડની ફિલ્‍મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી આમના શરીફે પ્રોડયુસર અમિત કપૂર સાથે મેરેજ કર્યા છે. આમનાએ રેડ લેંઘો પહેર્યો હતો અને પીચ કલરનો દુપટ્ટો હતો. તેની જ્વેલરીમાં કુંદન અને પર્લની જ્વેલરી હતી. તે મેરેજના દિવસે ગોર્જિયસ બ્રાઈડલ લાગતી હતી.

ઐશ્વર્યા સખુજા

Aishwarya Sakhuja

સાસ બિના સસુરાલ સિરીયલમાં ટોસ્ટીનો રોલ નિભાવીને યુવાનોના દિલની ધડકન બનેલી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ રોહિત નાગ સાથે મેરેજ કર્યા છે. તેણે ભારે સિલ્કી વર્કવાળો લેંઘો પહેર્યો હતો. તેણે એન્ટીક ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

શ્વેતા તિવારી

Shweta Tiwari

'કસોટી જિંદગી કી' સિરીયલથી ફેમસ થયેલ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે મેરેજ કર્યા છે. તે રેડ અને ગ્રીન બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. તેણે એન્ટીક ગોલ્ડ અને કુંદન જ્વેલરી પહેરી હતી.

દીપિકા સિંહ

Deepika Singh

લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' ની સંધ્યા બિંદણી એટલે કે દીપિકા સિંહે શોનાં ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા છે. તે પિટા એમ્બ્રોયડરીવાળા રેડ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગી રહી છે. તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

The post જુઓ…… તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of actress Sonam Kapoor1

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos !

$
0
0

Photos ‘Daya Bhabhi’, ‘Madhubala’ Including 13 TV Celebs Tied the knot This year

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rucha Hsbnis and Rahul Jagdle..

વર્ષ ૨૦૧૫ નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ ઘણા ટીવી સ્ટાર્સ માટે ખુબ જ ખુશીઓ લઈને આવ્યું છે. ખાસ કરીને એવા ટીવી સ્ટાર્સ જેઓ આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. જેમના જીવનની નવી શરૂઆત થઇ છે. આજે અમે તમારા માટે એવા ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેઓ વર્ષ ૨૦૧૫ માં લગ્નના બંધનમાં બંધાયા છે.

રુચા હસબનીસ
ટીવી શો : સાથ નિભાના સાથીયા
રોલ : રાશી
લગ્નની તારીખ : ૨૬ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : બાળપણના મિત્ર રાહુલ જગદલે

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Himanshu Malhotra and Amrita khanwalkar

હિમાંશુ મલ્હોત્રા
ટીવી શો : નચ બલિયે (વિનર)
રોલ : કન્ટેસ્ટંટ રહ્યા અને પછીથી આ શો જીત્યા
લગ્નની તારીખ : ૨૪ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અમૃતા ખાનવલકર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Narendra Jha and Pankaja Thakur

નરેન્દ્ર ઝા
ટીવી શો : બેગુસરાય
રોલ : ફૂલન ઠાકુર
લગ્નની તારીખ : ૧૧ મે ૨૦૧૫
કોની સાથે : સેન્સર બોર્ડની પૂર્વ સીઈઓ પંકજા ઠાકુર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rajat tokas and shristi nayar

રજત ટોકસ
ટીવી શો : જોધા અકબર
રોલ : અકબર
લગ્નની તારીખ : ૩૦ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ શ્રુષ્ટિ નાયર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Dhrasti Dhami and Niraj khemka

દ્રષ્ટિ ધામી
ટીવી શો : 'મધુબાલા : એક ઈશ્ક એક જૂનુન'
રોલ : મધુબાલા
લગ્નની તારીખ : ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫
કોની સાથે : બોયફ્રેન્ડ નીરજ ખેમકા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

karan patel and ankita bhargava

કરણ પટેલ
ટીવી શો : યે હૈ મહોબ્બતે
રોલ : રમણ ભલ્લા
લગ્નની તારીખ : ૩ મે ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Chandan Prabhakar and Nandini Khanna

ચંદ્રન પ્રભાકર
ટીવી શો : કોમેડી નાઈટ્સ વિથ કપિલ
રોલ : નોકર રાજુ
લગ્નની તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૧૫
કોની સાથે : પંજાબ બેઝ્ડ ગર્લફ્રેન્ડ નંદીની ખન્ના

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Minissha Lamba and Ryan tham

મિનિષા લાંબા
ટીવી શો : બિગબોસ ૮
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૬ જુલાઈ ૨૦૧૫

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Nigar Khan and Khayyam Sheikh

નિગાર ખાન
ટીવી શો : લવ સ્ટોરી
રોલ : હોસ્ટ
લગ્નની તારીખ : ૨૩ જુલાઈ ૨૦૧૫
કોની સાથે : લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ખ્યામ

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Brijesh Hirji and Roy

વૃજેશ હીરજી
ટીવી શો : બિગબોસ
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૧૭ ઓક્ટોબર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રોહિણી બેનર્જી

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

praneet Bhatt and Kanchan Sharma

પ્રણિત ભટ્ટ
ટીવી શો : મહાભારત
રોલ : શકુની મામા
લગ્નની તારીખ : ૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ કંચન શર્મા

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Disha vakani

દિશા વાકાણી
ટીવી શો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
રોલ : દયા ભાભી
લગ્નની તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : મુંબઈ બેઝ્ડ સીએ મયુર પરિહા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Pooja Joshi and Manish

પૂજા જોશી
ટીવી શો : યે રીશ્તા કયા કહેલાતા હૈ
રોલ : વર્ષા
લગ્નની તારીખ : ૨૫ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : બીઝનેસમેન મનીષ

 

 

The post એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos ! appeared first on Vishva Gujarat.


Shocking! બિગબોસ માટે ‘યે રિશ્તા…’છોડશે અક્ષરા ઉર્ફે Hina Khan

$
0
0

hina

હિના ખાન

hina1

ટીવી પર અક્ષરાના નામથી ફેમસ થયેલ હિના ખાન ટૂંક સમયમાં સલમાન ખાનના શો 'બિગબોસ ૧૦' ના કન્ટેસ્ટંટ તરીકે નજર આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિનાએ આ જ કારણે પોતાનો શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' છોડી દીધો છે. જેથી તે વાઈલ્ડ કાર્ડ તરીકે 'બિગબોસ' માં એન્ટ્રી લઇ શકે.

હિના ખાન

hina2

ઉલ્લેખનીયછે કે, 'યે રિશ્તા...'માં તેના પતિનો રોલ કરી ચૂકેલ કરણ મેહરા પહેલાથી જ 'બિગબોસ' માં હાજર છે. આ સિવાય પણ અ શો માંથી નીકળેલ રોહન મેહરા પણ 'યે રિશ્તા..'માં નજર આવી રહ્યા છે.

હિના ખાન

hina3

હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી  સિરીયલ  'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'  ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે. 

હિના ખાન

 

hina4

આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળશે નહિ. થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને અક્ષરા વચ્ચે ઝઘડા થયા છે.

હિના ખાન

 

hina5

હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી. તેણે આ વિશે ઘણી ફરિયાદ પણ કરી છે અને તેણે શો છોડવાની પણ ધમકી પણ આપી છે. અક્ષરાએ કહ્યું હતું કે સીરિયલમાં તેનું કામ ન્યૂ જનરેશન જેટલું નથી.

હિના ખાન

 

hina6

તો હવે બીજી તરફ, હિના ખાન અને મેકર્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવ્યો છે અને અંતે હિના ખાનને શોમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. આથી જ સીરિયલમાં અક્ષરાનું મોત બતાવવામાં આવશે.

હિના ખાન

hina7

આ સિરીયલમાં છેલ્લે અક્ષરા મરી જશે અને તેની સાથે યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિરીયલના સૌથી જૂના કેરેક્ટરનો અંત આવશે. અક્ષરાનું મોત ઉંચા પવર્ત પરથી પડવાને કારણે થશે. આગળ જુઓ વધુ ફોટા.....

હિના ખાન

hina8

હિના ખાન

hina9

The post Shocking! બિગબોસ માટે ‘યે રિશ્તા…’ છોડશે અક્ષરા ઉર્ફે Hina Khan appeared first on Vishva Gujarat.

અભિનેત્રી પૂજા હેગડેએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot99

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-01
અભિનેત્રી Pooja Hegde એ ‘GQ India’ મેગેઝીનના માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-02

પૂજા હેગડના બોલ્ડ લુકના ફોટોસ સોશિયલા સાઈટ્સ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-03

તેમનો આવો લુક કદાચ પ્રથમ વખત ચાહકોને જોવા મળ્યો હશે.

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-04

તમને જણાવી દઈએ કે, તેમણે નવેમ્બર મહિનાના મેગેઝીન માટે જુદા જુદા એન્ગલથી ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-05

તેમણે આ ફોટોશૂટની ફોટોસ પણ શેર કરી છે.

અભિનેત્રી પૂજા હેગડે

pooja-hegde-hot-poses-for-gq-magazine-photoshoot-06

ઉલ્લેખનીય છે કે, પૂજા હેગડે હમણાં જ ઋત્વિક રોશનની ફિલ્મ મોહેંજો દડોમાં જોવા મળી હતી.

The post અભિનેત્રી પૂજા હેગડેએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આહિલે મામા Salman Khan ના લકી બ્રેસલેટના કર્યા આવા હાલ….

$
0
0

salman123

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman1

અર્પિતા અને આયુષનો પુત્ર અને સલમાનનો ભાણિયો આહિલ ઘણીવાર તેના ક્યુટ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં આહિલ અને સલમાન એકવાર ફરીથી ચર્ચામાં છે પરંતુ ક્યુટ ફોટાના કારણે નહિ, સલમાનના બ્રેસલેટને લઈને.

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman2

જી હાં, આ તે લકી બ્રેસલેટ છે, જેને સલમાન હંમેશા પોતાના હાથમાં પહેરેલ દેખાય છે. વાસ્તવમાં અર્પિતાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં આહિલ પોતાના મામુ સલમાનનું લકી બ્રેસલેટ મોમાં દબાયેલ નજર આવી રહ્યો છે.

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman

વ્હાઈટ બેબી સૂટ પહેરેલ આહિલના મોમાં મામા સલમાનનું લકી ચાર્મ બ્રેસલેટ છે અને તે તેનાથી રમતો નજર આવી રહ્યો છે. એટલું જ નહિ સલમાનના ફેંસે પણ આવો એક ફોટો શેર કર્યો છે.

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman3

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman4

સલમાન ખાનનો ભાણિયો આહિલ

salman5

The post આહિલે મામા Salman Khan ના લકી બ્રેસલેટના કર્યા આવા હાલ…. appeared first on Vishva Gujarat.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ Shibani Dandekar

$
0
0

bollywood-actor-shibani-dandekar-hot-dress-1

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-1

અભિનેત્રી Shibani Dandekar ની આ ફોટો એક ઇવેન્ટ છે જેમાં હૃતિક, વીજે એન્ડી અને ડીનો મોરીયા જેવી ઘણી હસ્તીઓ પહોંચી હતી.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-2

પરંતુ ફેશનેબલ દેખાડવાની ઇચ્છામાં પોતાનું બેસ્ટ આપનારી સેલિબ્રિટીસની વચ્ચે શિબાની દાંડેકર સૌથી અલગ જોવા મળી રહી હતી.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-3

શિબાની દાંડેકરે એક એવી ડ્રેસ પહેરી હતી જે પાછળથી બિલકુલ ખુલી હતી.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-4

તમને જણાવી દઈએ કે, આ ડ્રેસનો લોઅર એક બૂટના આકાર જેવું દેખાઈ રહ્યું હતું.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-5

એટલું જ નહિ ફોટોગ્રાફર્સે તેમની ફોટો લેવાનો ઘણી તક મળી હતી.

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-6

શિબાની સુલ્તાન, શાનદાર અને રોય જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-7

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-9

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-10

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-11

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-12

બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ શિબાની દાંડેકર

bollywood-actor-shibani-dandekar-hot-dress-13

The post બોલ્ડ ફોટોઝનાં કારણે છવાઇ Shibani Dandekar appeared first on Vishva Gujarat.

‘Golmaal’ના ક્રેઝી પરિવારમાં સામેલ થઇ Parineeti Chopra, અજય દેવગણે કર્યું વેલકમ

$
0
0

parineeti-chopra-joins-the-crazy-family-in-golmaal-4

'ગોલમાલ' સીરીઝની આગામી ફિલ્મની ઘોષણા કરી દેવામાં આવી છે. આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતી ચોપડા તમને હસાવતી નજર આવશે. અભિનેતા અજય દેવગણે પરિણીતિનું પરિવારમાં સ્વાગત કરતા ટ્વીટ કરી કે, 'ગોલમાલના પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે.

અજયની આ ટ્વીટના ઉત્તરમાં પરિણીતીએ લખ્યું કે, 'આભાર, પરિવારનો હિસ્સો બનવા માટે હું ઉત્સાહિત છું.'

ગોલમાલ સીરીઝની આ ફર્સ્ટ ફિલ્મમાં અભિનેત્રી રિમી સેન મેઈન રોલમાં જોવા મળી હતી. બીજી તરફ, બીજી અને ત્રીજી સીરીઝમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડમાં હતી. પ્રાપ્ત માહિતી મુજબ, 'ગોલમાલ ૪' માં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને લઇ શકાશે. જો કે, કરીના ફિલ્મના એક ખાસ સોંગનો ભાગ હશે. સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી, બીજી ફિલ્મ ૨૦૦૮ માં આવી હતી અને ત્રીજી ફિલ્મ ૨૦૧૦ માં આવી હતી.

The post ‘Golmaal’ ના ક્રેઝી પરિવારમાં સામેલ થઇ Parineeti Chopra, અજય દેવગણે કર્યું વેલકમ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images