Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

સીએમ ફડણવીસની પત્નીએ Amitabh Bachchan સાથે લગાવ્યા ઠુમકા!

$
0
0

amitabh

અમિતાભ સાથે સીએમ ફડણવીસની પત્નીએ લગાવ્યા ઠુમકા

amitabh

હાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે મહાનાયક Amitabh Bachchan સાથે એક વિડીઓ શૂટ કર્યું છે. આ મ્યુઝીક વિડીઓમાં અમૃતા ફડણવીસના ગ્લેમરસ અંદાજના કારણે તે ઘણી ચર્ચામાં છે.

અમિતાભ સાથે સીએમ ફડણવીસની પત્નીએ લગાવ્યા ઠુમકા

maharastra-cms-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-20
સાઉથ મુંબઈના ઓપેરા હાઉસમાં શૂટ કરવામાં આવેલ આ વિડીઓમાં અમૃતા લાલ રંગના શોર્ટ ડ્રેસ ને હાઈ હિલ્સમાં પોતાના ગ્લેમરસ લુકમાં જોવા મળશે.

અમિતાભ સાથે સીએમ ફડણવીસની પત્નીએ લગાવ્યા ઠુમકા

maharastra-cms-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-3
આ ગીતમાં બીગ બી અને અમૃતા ડાન્સ કરવા જોવા મળશે અને સાથે જ આ વિડીઓમાં બંને એકબીજા સાથેની વાતચીતનો એક સીન પણ સામેલ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી અહમદ ખાને આપી છે જે આ ગીતને ડાયરેક્ટ કરી રહ્યા છે.

અમિતાભ સાથે સીએમ ફડણવીસની પત્નીએ લગાવ્યા ઠુમકા

maharashtra-cm-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-8
ફિર સે' નામના આ ગીતમાં અમૃતાએ માત્ર એક્ટિંગ જ નથી કરી પરંતુ સાથે તેનો અવાજ પણ આપ્યોછે. અમૃતા આ પહેલા પણ કૃણાલ કોહલીની ફિલ્મ 'ફિર સે' માટે પ્લેબેક સિંગિંગ કરી ચુકી છે.

અમિતાભ સાથે સીએમ ફડણવીસની પત્નીએ લગાવ્યા ઠુમકા

maharashtra-cm-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-7
આટલું જ નહિ, અમૃતા પ્રકાશ ઝાની ફિલ્મ 'જય ગંગાજળ' માટે પણ ગીત ગઈ ચુકી છે.

આગળની સ્લાઈડમાં જુઓ... અમૃતા ફડણવીસના ગ્લેમરસ ફોટોસ....

અમૃતા ફડણવીસનો ગ્લેમરસ લુક

maharashtra-cm-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-6

અમૃતા ફડણવીસનો ગ્લેમરસ લુક

maharastra-cms-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-4

અમૃતા ફડણવીસનો ગ્લેમરસ લુક

maharastra-cms-wife-amruta-fadnavis-hot-dance-with-amitabh-bachchan-12

The post સીએમ ફડણવીસની પત્નીએ Amitabh Bachchan સાથે લગાવ્યા ઠુમકા! appeared first on Vishva Gujarat.


‘બિગ બોસ ૧૦’ ની વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક Elena Kazan ના હોટ ફોટોસ

$
0
0

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant99989

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-1

મુંબઈ : ‘બીગ બોસ ૧૦’ હમણાં જ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક Elena Kazan ની એન્ટ્રી થઈ છે.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-2

તેમની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટોસમાં તેમનો અલગ જોવા મળી રહ્યો છે.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-3

તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ માં કામ કરી ચુકી છે. ફિલ્મમાં તેમનું પાત્ર ઘણું શાનદાર રહ્યું હતું.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-4

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘જોન ડે’ માં ઇલેનાની પાત્ર ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-5

આ ફિલ્મમાં ઇલેનાએ નસિરુદ્દીન શાહ અને રણદીપ હુડ્ડાની સાથે કામ કર્યું હતું.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-6

ઇલેનાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બંગાળી ફિલ્મ ‘કલર્ક’ થઈ કરી હતી.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-7

ઇલેના વર્તમાન સમયમાં રોહિત નાયરની આગામી ફિલ્મ ‘યું હી’ માં વ્યસ્ત છે.

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-8

આ ફિલ્મ ૨૦૧૭ માં રિલીઝ થશે. હવે એ જોવાનું છે કે, શું આ ફિલ્મમાં પણ ઇલેનાનો હોટ અવતાર જોવા મળશે.

જુઓ આગળ વધુ ફોટોસ...

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-9

Elena Kazan ના હોટ ફોટોસ

hottest-elena-kazan-bigg-boss-10-wild-card-contestant-10

The post ‘બિગ બોસ ૧૦’ ની વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક Elena Kazan ના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

આજે છે સિક્સર કિંગ Yuvraj Singh ના મેરેજ, જુઓ હલ્દી સેરેમનીના Photos

$
0
0

yuvraj

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-2

યુવરાજ સિંહ અને હેઝલ કિચ આજે લગ્નગ્રંથી જોડાશે. આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી. તે દરમિયાન યુવરાજના ક્લોઝ ફ્રેન્ડ અંગદ બેદી પણ નજર આવ્યા હતા.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj1

તેની પહેલા મંગળવારે લલિત હોટલમાં મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-3

ક્રિકેટર યુવરાજ સિંહ આજે બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આજે હેઝલ અને યુવરાજના ચંડીગઢમાં ખૂબ ધૂમધામથી મેરેજ થશે.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-4

તેમણે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. મેરેજ પહેલા યુવરાજે સોશિયલ મીડિયામાં તેની મહેંદી સેરેમનીના કેટલાક ફોટા શેર કર્યા છે.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-5

પીળા સૂટમાં હાથમાં મેહંદી લગાવેલ હેઝલ બ્લુ સૂટમાં યુવરાજ સાથે જોવા મળી હતી. બંનેની જોડી ડેશિંગ લાગી રહી હતી. યુવરાજે ફોટો શેર કરતા ફેસબુક પર લખ્યું કે, એક નવી શરૂઆત કરવા જઈ રહી છું, તમારા આર્શીવાદ માટે આભાર.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-6

એક અન્ય ફોટાના કેપ્શનમાં હેઝલના વખાણ કરતા યુવરાજ સિંહે લખ્યુ કે, તેનાથી સારી પાર્ટનર મને મળી ના હોત.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj-7

યુવરાજ અને હેઝલના મેરેજ ફતેહગઢ સ્થિત એક ગુરુદ્ધારામાં બુધવાર એટલે કે આજે થશે. જો કે, યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ મેરેજમાં સામેલ થશે નહિ.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj1

યુવરાજ સિંહે તેના મેરેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રિત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવી અને હેઝલ ૨ ડિસેમ્બરના રોજ ગોવામાં હિંદુ રીત-રિવાજથી ફરીથી મેરેજ કરશે.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj2

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj3

થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj4

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj5

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj6

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj8

 

યુવરાજ સિંહ - હેઝલ કિચ વેડિંગ

yuvraj13

The post આજે છે સિક્સર કિંગ Yuvraj Singh ના મેરેજ, જુઓ હલ્દી સેરેમનીના Photos appeared first on Vishva Gujarat.

દેશભરમાં સિનેમામાં રાષ્ટ્રગાન ફરજીયાત, રાષ્ટ્રગાન વખતે ઉભા થવું પડશે : SC

$
0
0

sc-orders-national-anthem-must-be-played-before-movies-in-theaters

નવી દિલ્હી : સિનેમા હોલમાં દરેક ફિલ્મ પહેલા રાષ્ટ્રગાન વગાડવું ફરજીયાત કરવાનો મામલો ઘણા દિવસથી SC માં ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સિનેમાહોલમાં રાષ્ટ્રીય ગીત વગાડતી વખતે દરેક દર્શકોએ તેના સમ્માનમાં ઉભા થવું પડશે.

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે, રાષ્ટ્રીય ગીત વગાડતી વખતે સિનેમાહોલના પડદા પર રાષ્ટ્રીય ધ્વજ બતાવવો પણ ફરજીયાત છે. શ્યામ નારાયણ ચોકસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે, સિનેમા હોલમાં દરેક ફિલ્મના પ્રદર્શન પહેલા દરેક વખતે રાષ્ટ્રગાન વગાડવું જોઈએ.

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાષ્ટ્રગીત વગાડવા મુદ્દે કોઈ વ્યક્તિને કોઈ વ્યવસાયિક લાભ ન આપવો જોઈએ. આ સાથે જ રાષ્ટ્રગીતનું કોઈ પણ રીતે નાટ્ય રૂપાંતરણ નહિ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને એક અઠવાડિયાની અંદર આદેશ લાગુ કરાવવા અને દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વિષે જાણકારી આપવાનું કહ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કોઈ અનિચ્છનીય વસ્તુ પર રાષ્ટ્રગીતને છાપવામાં કે દર્શાવવામાં ન આવે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રગીત ભારતની આઝાદીનું અભિન્ન અંગ છે. તેની સાથે જનમાનસની ભાવના જોડાયેલ છે. સિનેમા હોલમાં ફિલ્મના પ્રદર્શન પહેલા, મનોરંજનના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત ચલાવવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. અરજીમાં એ પણ માંગણી કરવામાં આવી છે કે, રાષ્ટ્રગીતને વગાડવા અને ગાવા માટે પણ નિર્દેશ બનાવવામાં આવે.

રાષ્ટ્રના સમ્માનમાં ઉઠવું મોટી વાત નહિ : રેણુકા ચૌધરી
કોર્ટના આ નિર્દેશ પર રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, આ મામલો જુનો છે રાષ્ટ્રગીત માટે ઉભા થવું ગર્વની વાત છે. જો અમે કોઈ ખરાબ જાહેરાત ફિલ્મ જોતી વખતે જોઈ શકીએ છીએ ટી પછી રાષ્ટ્રના સમ્માનમાં ૨-૩ મિનીટ માટે ઉઠવું કોઈ મોટી વાત નથી.

એક રીપોર્ટ અનુસાર, દેશમાં નોટબંધીની ઘોષણા માત્ર્ર ચાર દિવસ પહેલા એટલે કે ચાર નવેમ્બરે ૯૮૦૬ કરોડ રૂપિયા પંજાબના ટેક્સી ડ્રાઈવર બલવિંદર સિંહના જનધન ખાતામાં નાખવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ પણ છે કે, ચાર નવેમ્બરે તેમના ખાતામાં ૯૮૦૬ કરોડ રૂપિયા નાખવામાં આવ્યા હતા અને બીજ જ દિવસે ઉપાડી પણ લીધા છે. પોતાના જનધન ખાતામાં આટલી મોટી રકમ આવવાની ફરિયાદને લઈને ઘણી વાર બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી ચુક્યો છે. પરંતુ તેમની ફરિયાદ સાંભળવા માટે કોઈ પણ તૈયાર નથી.

 

The post દેશભરમાં સિનેમામાં રાષ્ટ્રગાન ફરજીયાત, રાષ્ટ્રગાન વખતે ઉભા થવું પડશે : SC appeared first on Vishva Gujarat.

બેબી બંપની સાથે ફરીથી કવર ગર્લ બની બેગમ Kareena Kapoor Khan

$
0
0

kareena123

કરીના કપૂર ખાન

kareena

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. કરીના ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે, તેના પિતા રણધીર કપૂરે કરીનાની ડિલીવરી ડેટ ૨૦ ડિસેમ્બર જણાવી છે. કરીના ડિસેમ્બર મહિનાના grazia india મેગેઝીનની કવર ગર્લ બની છે. આ ફોટામાં કરીના વધારે સુંદર લાગી રહી છે.

કરીના કપૂર ખાન

kareena1

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર ખાન

kareena2

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર ખાન

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર ખાન

kareena4

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર ખાન

kareena5

માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર ખાન

kareena6

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર ખાન

kareena7

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર ખાન

kareena8

કરીના કપૂર ખાન

kareena10

કરીના કપૂર ખાન

kareena11

The post બેબી બંપની સાથે ફરીથી કવર ગર્લ બની બેગમ Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

સહેરો બાંધી દુલ્હનિયા હેઝલને લેવા આવ્યા સિક્સર કિંગ Yuvraj Singh

$
0
0

yuvi

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvi1

ક્રિકેટર યુવરાજ સિંહ આજે બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આજે હેઝલ અને યુવરાજના ચંડીગઢમાં ખૂબ ધૂમધામથી મેરેજ થશે. તેમણે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. મેરેજ પહેલા યુવરાજે સોશિયલ મીડિયામાં તેની મહેંદી સેરેમનીના કેટલાક ફોટા શેર કર્યા છે.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj1

હેઝલ અને યુવીના મેરેજના કેટલાક ફોટા સામે આવ્યા છે તેમાં આ બંનેનું વેડિંગ લૂક સામે આવ્યું છે. બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચ મેરેજમાં પરંપરાગત પંજાબી દુલ્હનના ડ્રેસમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, હેઝલ રેડ કલરના બ્રાઈડલ લહેંગામાં જોવા મળશે તો યુવરાજ પણ મરુન કલરની શેરવાનીમાં જોવા મળશે.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj2

પીળા સૂટમાં હાથમાં મેહંદી લગાવેલ હેઝલ બ્લુ સૂટમાં યુવરાજ સાથે જોવા મળી હતી. બંનેની જોડી ડેશિંગ લાગી રહી હતી. યુવરાજે ફોટો શેર કરતા ફેસબુક પર લખ્યું કે, એક નવી શરૂઆત કરવા જઈ રહી છું, તમારા આર્શીવાદ માટે આભાર.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj3

એક અન્ય ફોટાના કેપ્શનમાં હેઝલના વખાણ કરતા યુવરાજ સિંહે લખ્યુ કે, તેનાથી સારી પાર્ટનર મને મળી ના હોત. યુવરાજ અને હેઝલના મેરેજ ફતેહગઢ સ્થિત એક ગુરુદ્ધારામાં બુધવાર એટલે કે આજે થશે. જો કે, મેરેજ ડેરામાં થવાના કારણે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ મેરેજમાં સામેલ થશે નહિ.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj4

યુવરાજ સિંહે તેના મેરેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રિત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવી અને હેઝલ ૨ ડિસેમ્બરના રોજ ગોવામાં હિંદુ રીત-રિવાજથી ફરીથી મેરેજ કરશે.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj6

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ.પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું.

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj7

થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી. આગળ જુઓ વધુ ફોટા....

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj8

યુવરાજ-હેઝલ વેડિંગ

yuvraj9

The post સહેરો બાંધી દુલ્હનિયા હેઝલને લેવા આવ્યા સિક્સર કિંગ Yuvraj Singh appeared first on Vishva Gujarat.

Kishwar Merchant ની બેચલર પાર્ટીમાં જોવા મળ્યો હસીનાઓનો બિકીની લૂક

$
0
0

bollywood

કિશ્વર મર્ચન્ટ

kishwer1

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ તેના બોયફેન્ડ સુયશ રાયની સાથે ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાની છે. મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી છે. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

કિશ્વર મર્ચન્ટ

kishwer2

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer3

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી. બિગ બોસ સિઝન ૯ માં નજર આવેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાના છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer4

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer5

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

કિશ્વર મર્ચન્ટ

unnamed

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

કિશ્વર મર્ચન્ટ

unnamed-1

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

unnamed-2

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી.

 

The post Kishwar Merchant ની બેચલર પાર્ટીમાં જોવા મળ્યો હસીનાઓનો બિકીની લૂક appeared first on Vishva Gujarat.

ગુરદ્વારામાં ધાર્મિક પરંપરા વચ્ચે લગ્નની ધૂમ, એક થયા Yuvraj Singh અને હેઝલ

$
0
0

yuvraj

યુવરાજ સિંહ અને હેઝલ કિચ આજે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. આજે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો.

યુવરાઝ અને હેઝલે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. મેરેજ પહેલા યુવરાજે સોશિયલ મીડિયામાં સંગીત સેરેમનીના કેટલાક ફોટા શેર કર્યા હતા. પીળા સૂટમાં હાથમાં મેહંદી લગાવેલ હેઝલ બ્લુ સૂટમાં યુવરાજ સાથે જોવા મળી હતી. બંનેની જોડી ડેશિંગ લાગી રહી હતી. યુવરાજે ફોટો શેર કરતા ફેસબુક પર લખ્યું કે, એક નવી શરૂઆત કરવા જઈ રહી છું, તમારા આર્શીવાદ માટે આભાર.
પ્રાપ્ત માહિતી મુજબ, યુવી અને હેઝલ ૨ ડિસેમ્બરના રોજ ગોવામાં હિંદુ રીત-રિવાજથી ફરીથી મેરેજ કરશે. સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

The post ગુરદ્વારામાં ધાર્મિક પરંપરા વચ્ચે લગ્નની ધૂમ, એક થયા Yuvraj Singh અને હેઝલ appeared first on Vishva Gujarat.


Wedding Album : યુવરાજ સિંહ સાથે મેરેજ પછી હેઝલ થઇ કૌર, બદલ્યું નામ

$
0
0

yuvraj

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj1
પંજાબના ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં ક્રિકેટર યુવરાજ સિંહે અભિનેત્રી અને મોડલ હેઝલ કીચ સાથે મેરેજ કરી તેના જીવનની નવી ઇનિગ્સની શરૂઆત કરી છે.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj2

ગુરુદ્ધારામાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ ગુરુગ્રંથ સાહિબના ફેરા ફરીને હંમેશા માટે એક-બીજાના થઇ ગયા છે. મેરેજ પછી હેઝલને નવું નામ પણ મળી ગયું છે. હેઝલ કીચનું નવું નામ છે ગુરબસંત કૌર.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj3

યુવરાજે અહીં મેરેજ એટલા માટે કર્યા કારણકે જે ગુરુને તેમનો પરિવાર માને છે તે અહીં રહે છે. યુવરાજ સિંહે બહુ સાદગીથી મેરેજ કર્યા છે.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj4

ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj5

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj6

પ્રાપ્ત માહિતી મુજબ, યુવી અને હેઝલ ૨ ડિસેમ્બરના રોજ ગોવામાં હિંદુ રીત-રિવાજથી ફરીથી મેરેજ કરશે અને ૭ ડિસેમ્બરે દિલ્હીમાં તેમના મેરેજનું રિસેપ્શન છે.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj7

યુવરાઝ અને હેઝલે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. મેરેજ પહેલા યુવરાજે સોશિયલ મીડિયામાં સંગીત સેરેમનીના કેટલાક ફોટા શેર કર્યા હતા.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj8

પીળા સૂટમાં હાથમાં મેહંદી લગાવેલ હેઝલ બ્લુ સૂટમાં યુવરાજ સાથે જોવા મળી હતી. બંનેની જોડી ડેશિંગ લાગી રહી હતી. યુવરાજે ફોટો શેર કરતા ફેસબુક પર લખ્યું કે, એક નવી શરૂઆત કરવા જઈ રહી છું, તમારા આર્શીવાદ માટે આભાર.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj9

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ.

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj10

પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી. આગળ જુઓ વધુ ફોટા....

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj11

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj12

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj13

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj14

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj15

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj16

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj17

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj18

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj19

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj20

યુવરાજ સિંહ - હેઝલ કીચ વેડિંગ

yuvraj21

The post Wedding Album : યુવરાજ સિંહ સાથે મેરેજ પછી હેઝલ થઇ કૌર, બદલ્યું નામ appeared first on Vishva Gujarat.

It’s final! મલાઈકા-અરબાઝના તલાકને લઈને થયો મોટો ખુલાસો, આ દિવસે થશે અલગ!

$
0
0

malaika

અરબાઝ અને મલાઈકા

malaika1

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાન અને એક્ટર-ડિરેકટર અરબાઝ ખાનના તલાકના ન્યૂઝ ઘણા દિવસથી ચર્ચામાં છે. ઘણીવાર એવા ન્યૂઝ સામે આવી ચૂક્યા છે કે બોલિવુડનું આ કપલ અલગ થઇ રહ્યું છે. પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અરબાઝ અને મલાઈકા હકીકતમાં એકબીજાથી અલગ થઇ રહ્યા છે.

અરબાઝ અને મલાઈકા

malaika2

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં તેમના તલાકની અરજી કરી છે અને આ કેસની સુનાવણીની પેશીમાં બંને કોર્ટ આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ વાત બની નહિ.

અરબાઝ અને મલાઈકા

malaika3

તેની સાથે એવો પણ ખુલાસો થઇ ગયો છે કે, મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનના તલાક ૨૦૧૭ ના મે મહિના સુધી થઇ જશે. મલાઈકા અને અરબાઝનું અલગ થવાના ન્યૂઝ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગ્યા હતા.

અરબાઝ અને મલાઈકા

malaika4

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તેમના બંનેના તલાકના ન્યૂઝ સામે આવ્યા પછી ઘણીવાર અરબાઝ અને મલાઈકા એક સાથે ડિનર કરતા નજર આવ્યા હતા.

અરબાઝ અને મલાઈકા

malaika5

થોડા દિવસ પહેલા બંને તેમના પુત્રની બર્થડે પાર્ટીમાં પણ પરિવારની સાથે નજર આવ્યા હતા. મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે.

અરબાઝ અને મલાઈકા

malaika6

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાન એક લાંબા સમયથી પોતાના તલાકના ન્યૂઝથી ચર્ચામાં છે. પરંતુ જ્યારે આ બંનેને એકસાથે ઈદની ઉજવણી કરતા જોવામાં આવ્યા તો એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, કદાચ બંને પોતાના રિલેશનને બીજી તક આપવા માંગે છે.

અરબાઝ અને મલાઈકા

malaika7

મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

અરબાઝ અને મલાઈકા

malaika8

એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

અરબાઝ અને મલાઈકા

malaika9

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અરબાઝ એકસાથે ‘પાવર કપલ’ નામનો શો હોસ્ટ કરી રહ્યા હતા. સેટ સાથે જોડાયેલા સોર્સે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, ‘ડીસેમ્બરમાં જ્યારથી શોની શરૂઆત થઇ ત્યારથી જ બંને હસ્તીઓ પોતાના માટે અલગ-અલગ રૂમની માંગ કરતા હતા.

અરબાઝ અને મલાઈકા

malaika10

તેઓ સેટ પર પણ એકબીજા સાથે ખાસ વાત નહતા કરતા.’ બ્રેક સમયે પણ બંને પોત-પોતાના રૂમમાં જ રહેતા હતા અને ખુબ જ ઓછા સાથે દેખાતા હતા.

અરબાઝ અને મલાઈકા

malaika11

અરબાઝ અને મલાઈકા

malaika12

The post It’s final! મલાઈકા-અરબાઝના તલાકને લઈને થયો મોટો ખુલાસો, આ દિવસે થશે અલગ! appeared first on Vishva Gujarat.

તો શું સમય કરતા પહેલા રિલીઝ થશે Baahubali 2?

$
0
0

baahubali-2

ગયા વર્ષે કમાણીની બાબતમાં બોલિવુડ ફિલ્મોને પછાડી દમદાર કમાણી કરનાર ફિલ્મ 'બાહુબલી ૨' ની રિલીઝ તારીખ નક્કી થઇ ગઈ છે. રાજામૌલીની બાહુબલી ૨ આગામી વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે.

આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. થોડા સમય પહેલા જ ફિલ્મ નિર્માતા તરફથી એવી ખબર આવી હતી કે, બાહુબલી-૨ ૨૦૧૬ માં રિલીઝ થશે નહિ. ત્યારબાદ દર્શકોને થોડી નિરાશા થઇ નથી. પરંતુ તાજેતરમાં મુવીની રિલીઝ ડેટને લઈને એક નવી ખબર સામે આવી છે. તાજેતરમાં મુવીની રિલીઝ ડેટ લઈને એક નવી ખબર આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મના પ્રોડ્યુસર આ ફિલ્મને બહુ જલ્દી રિલીઝ કરવા માંગે છે. આ વાતની માહિતી ખુદ રાજામૌલીએ આપી છે. ફિલ્મ બાહુબલી-૨ ને લઈને હવે જબરદસ્ત ચર્ચા છે કે, આ ફિલ્મ સમય પહેલા રિલીઝ થઈ શકે છે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. જો કે, ફિલ્મ રિલીઝનું કામ પોસ્ટ પ્રોડક્શનમાં ચાલી રહેલ ગ્રાફિક્સના કામ પર નિર્ભર કરે છે. આ કારણે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ સમય પહેલા રિલીઝ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી અને તમન્ના ભાટિયા છે.

The post તો શું સમય કરતા પહેલા રિલીઝ થશે Baahubali 2? appeared first on Vishva Gujarat.

પ્રેગ્નન્ટ Kareena Kapoor Khan એ કરાવ્યું અમેઝિંગ ફોટોશૂટ

$
0
0

kareena123

કરીના કપૂર ખાન

kareena1

એવું લાગતું જ નથી કે કોઈ વસ્તુ કરીનાને રોકી શકે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર ખાન

kareena2

કરીના ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે, તેના પિતા રણધીર કપૂરે કરીનાની ડિલીવરી ડેટ ૨૦ ડિસેમ્બર જણાવી છે. કરીના ડિસેમ્બર મહિનાના grazia india મેગેઝીનની કવર ગર્લ બની છે. આ ફોટામાં કરીના વધારે સુંદર લાગી રહી છે.

કરીના કપૂર ખાન

kareena3

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર ખાન

kareena4

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર ખાન

kareena5

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર ખાન

kareena6

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર ખાન

kareena7

માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર ખાન

kareena8

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર ખાન

kareena9

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર ખાન

kareena10

કરીના કપૂર ખાન

 

kareena11

કરીના કપૂર ખાન

kareena

kareena12

કરીના કપૂર ખાન

kareena14

કરીના કપૂર ખાન

kareena15

કરીના કપૂર ખાન

kareena16

કરીના કપૂર ખાન

kareena17

કરીના કપૂર ખાન

kareena18

કરીના કપૂર ખાન

kareena19

The post પ્રેગ્નન્ટ Kareena Kapoor Khan એ કરાવ્યું અમેઝિંગ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ફિલ્મ અભિનેત્રી Himani Bhatt શિવપુરી ભાજપમાં સામેલ

$
0
0

bollywood-actor-himani-bhatt-shivpuri-joins-bjp

દહેરાદુન : ઉત્તરાખંડમાં વિધાનસભા ચુંટણી પહેલા પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી હિમાની ભટ્ટ શિવપુરી ભાજપમાં સામેલ થઇ ગઈ છે. અહિયાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર આયોજિત એક કાર્યક્રમમાં હિમાનીને પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યોતિ ગૈરોલા, મહામંત્રી નરેશ બંસલ તથા મીડિયા પ્રભારી ડો. દેવેન્દ્ર ભસીન સહીત ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરાવવામાં આવી છે.

આ અવસર પર હિમાનીએ કહ્યું કે, તે ઉત્તરાખંડની હોવાના હંમેશા તેના મનમાં આ રાજ્ય માટે કઈક કરવાની ઈચ્છા છે અને મુંબઈમાં રહ્યા બાદ તે કલાના માધ્યમથી પ્રદેશમાં પણ સક્રિય રહી છે. તેમણે ભાજપમાં આવવાનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપની નીતિઓને જણાવી છે. રાજનીતિનું ડાયમેન્શન મોટું હોવાના કારણે તેના માધ્યમથી સેવા કરવાનો અવસર મળે છે. ફિલ્મ અભિનેત્રીએ કહ્યું કે, પાર્ટી તેમને જે જવાબદારી આપશે, તે પૂર્ણ કરશે.

The post ફિલ્મ અભિનેત્રી Himani Bhatt શિવપુરી ભાજપમાં સામેલ appeared first on Vishva Gujarat.

Sunny Leone એ ફેંસ માટે લોન્ચ કરી પોતાની એપ

$
0
0

sunny

સની લિયોન

sunny1

પોર્ન સ્ટારથી બોલિવુડ અભિનેત્રી બનેલ સની લિયોન તેના ફેંસ માટે એક ખાસ ભેટ લઈને આવી છે. બોલિવુડ એક્ટ્રેસ સની લિયોને પોતાની નવી એપ લોન્ચ કરી છે. એપ લોન્ચ ઇવેન્ટમાં સની લિયોનના પતિ ડેનિયલ વેબર પણ હાજર હતા.

સની લિયોન

sunny2

થોડા દિવસ પહેલા સનીએ ટ્વીટર પરથી જાહેરાત કરી હતી કે, તે બહુ જલ્દી પોતાની એપ લોન્ચ કરવાની છે. હકીકતમાં સની લિયોનના ફેંસ માટે તેનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે.

સની લિયોન

sunny3

નવી એપ દ્ધારા સનીના ફેંસ સનીના ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ હેંડલ્સને એક જ પ્લેટફોર્મ પર જોઈ શકશે. સનીની આ નવી એપને ન્યૂયોર્ક બેઝ એક કંપનીએ ડિઝાઈન કરી છે.

સની લિયોન

sunny4

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ માં ગુડગાંવની એક કંપનીએ સની લિયોનની સત્તાવાર મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જેને લઈને લોકો તરફથી સારી પ્રતિક્રિયા આવી હતી.

સની લિયોન

sunny5

સની લિયોનની આ એપ એક મહિનામાં ૩ લાખ વાર ડાઉનલોડ થઇ હતી અને બહુ ઓછા સમયમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ એપ સાબિત થઇ હતી.

સની લિયોન

sunny6

જો કે, આ એપ દ્ધારા એડલ્ટ વસ્તુ જોનાર લોકોને નિરાશા મળી હતી. હવે જોવું રહ્યું કે, સની તેની નવી એપમાં તેના ફેંસ માટે શું નવું લઈને આવે છે. આગળ જુઓ વધુ ફોટા....

સની લિયોન

sunny7

સની લિયોન

sunny8

સની લિયોન

sunny9

સની લિયોન

sunny10

સની લિયોન

sunny11

સની લિયોન

sunny12

The post Sunny Leone એ ફેંસ માટે લોન્ચ કરી પોતાની એપ appeared first on Vishva Gujarat.

….તો અહીં થશે Kareena Kapoor Khan ની ડિલીવરી

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

 

કરીના કપૂર

kareena2

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ ડિસેમ્બરે કરીના કપૂરની ડિલીવરી લંડનમાં થશે. કરીના આ વાતથી પરેશાન છે કે, તેની પ્રેગ્નન્સી રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

કરીના કપૂર

kareena3

લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ શર્મિલા ટાગોરે આપી છે. કોઈ વાત નહિ, ડિલીવરી ભલે ઇન્ડિયામાં હોય કે યુકેમાં, કરીનાના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે કરીના અને બેબી બંને સ્વસ્થ રહે.

કરીના કપૂર

kareena4

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena5

કરીના ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે, તેના પિતા રણધીર કપૂરે કરીનાની ડિલીવરી ડેટ ૨૦ ડિસેમ્બર જણાવી છે. કરીના ડિસેમ્બર મહિનાના grazia india મેગેઝીનની કવર ગર્લ બની છે. આ ફોટામાં કરીના વધારે સુંદર લાગી રહી છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena7

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena9

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena10

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

The post ….તો અહીં થશે Kareena Kapoor Khan ની ડિલીવરી appeared first on Vishva Gujarat.


સલમાન ખાન BMC ને ડોનેટ કરશે મોબાઈલ ટોયલેટ, બનશે BMC ના એમ્બેસેડર

$
0
0

salman-khan

સલમાન પોતાની રિયલ અને રીલ લાઈફની સાથે ચેરિટેબલ વર્ક માટે ફેમસ છે. સલમાને તાજેતરમાં ૫ મહિનાની પ્રી-મેચ્યોર બેબીનો જીવ બચાવ્યો હતો. બાળકની માતાનું પ્રેગ્નન્સી દરમિયાન મોત થઇ ગયું હતું. તેવામાં સલમાને બાળકની હાર્ટ સર્જરી માટે એક કરોડ રૂપિયા આપ્યા છે અને હવે સલમાને બીએમસીને ૫ મોબાઈલ શૌચાલય આપવાની વાત જણાવી છે.

વાસ્તવમાં સલમાન ખાને થોડા દિવસ પહેલા બીએમસીને પત્ર લખી ફરિયાદ કરી હતી કે, તેમના ઘરની સામે લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને તેને રોકવા માટે તેમણે બીએમસીને ૫ મોબાઈલ ટોયલેટ આપવાની વાત કહી છે. બીએમસીએ પણ સલમાનના વિચારોને આવકારતા તેમણે સલમાનને બીએમસીના બ્રાંડ એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન બહુ જલ્દી મ્યુનિસિપલ કમિશનર અજય મહેતા સાથે આ વિશે મુલાકાત કરશે. જો કે, સલમાને આ વાતની મંજૂરી આપી છે કે, તે પોતાની સંસ્થા બિંગ હ્યુમન દ્ધારા જાગૃતતા ફેલાવવામાં પૂરો સહયોગ આપશે.

બીએમસીનું કહેવું છે કે, માત્ર સલમાનના ઘરની આસપાસની વિસ્તારમાં જ નહિ પરંતુ મુંબઈમાં એવી ઘણી જગ્યા છે જ્યાં લોકો જાહેરમાં શૌચ કરે છે. આ સમસ્યાના સમાધાન માટે સલમાન જેવા સ્ટાર્સ જોડાવવાથી આમ આદમીની વાત રાખવી સરળ રહેશે.

The post સલમાન ખાન BMC ને ડોનેટ કરશે મોબાઈલ ટોયલેટ, બનશે BMC ના એમ્બેસેડર appeared first on Vishva Gujarat.

Vidya Malvade એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

$
0
0

vidya-malvade-cute-photos-shared-on-instagram9999

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-1

ફિલ્મ ચક દે ઇન્ડિયામાં હોકી ટીમની કેપ્ટન બનેલી Vidya Malvade એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ તસ્વીરો પોસ્ટ કરી છે.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-2

ત્યાર બાદ તેમના પર ઘણી ટિપ્પણીઓ આવી છે. તેમના મોટા ભાગે વખાણ કરવામાં આવી રહ્યા છે.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-3

ટિપ્પણીમાં લોકો લખી રહ્યા છે કે, તેમણે તસ્વીર ખુબ જ સારી લાગી અને કેટલાક લોકોનું માનવું છે કે, આ પપીને જો એક ઘર મળી જાય તો તેમણે ખુબ જ ખુશી થશે.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-4

વિદ્યા માલવડે પોતાના પ્રકુતિ પ્રેમને એવી તસ્વીરો અને પોતાના યોગની તસ્વીરોથી જાહેર કરતી રહે છે.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-5

ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઈએ કે, વિદ્યા માલવડે વિક્રમભટ્ટની ફિલ્મ ‘ઇન્તહા’ થી હિન્દી સિનેમા એન્ટ્રી કરી હતી.

વિદ્યા માલવડે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-6

પરંતુ તમની આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તમને જણાવી દઈએ કે, તેના પછી તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ માં ઇન્ડિયન વુમન હોકી ટીમની ગોલકીપર અને કેપ્ટનનો રોલ મળ્યો હતો. ‘ચક દે ઇન્ડિયા ફિલ્મથી વિદ્યા માલવડે ઘણી લોકપ્રિય થઈ હતી.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-8

ફિલ્મમાં તેમનું પાત્ર ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું. હમણા જ તેમણે ‘૧૯૨૦ એવિલ રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળી હતી.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-9

ફિલ્મમાં આફતાબ શિવદાસાની અને ટીયા બાજપાઈ મુખ્ય પાત્રમાં હતી.

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-10

વિદ્યા માલવડેને આફતાબ શિવદાસાનીની બહેનનો રોલ મળ્યો હતો. જુઓ આગળ વધુ ફોટોસ....

વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ

vidya-malvade-cute-photos-shared-on-instagram-11

The post Vidya Malvade એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ક્યુટ ફોટોસ appeared first on Vishva Gujarat.

Dimpy Ganguly એ કંઇક આ રીતે સેલિબ્રેટ કરી તેની વેડિંગ એનિવર્સરી

$
0
0

dimpy

ડિમ્પી ગાંગુલી

dimpy1

રાહુલ મહાજનની પૂર્વ પત્ની અને બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીએ તાજેતરમાં બીજા મેરેજ પછી પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ અવસર પર તેમણે તેમના ઘણા રોમેન્ટિક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

ડિમ્પી ગાંગુલી

dimpy2

ઉલ્લેખનીય છે કે, ૨૭ નવેમ્બર ૨૦૧૫ ના રોજ દુબઈ બેઝ બિઝનેસમેન રોહિત રોય સાથે મેરેજ કરી ચુકેલી ડિમ્પી આ વર્ષે જૂનમાં એક પુત્રીની મમ્મી બની છે.

ડિમ્પી ગાંગુલી

dimpy3

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલી

dimpy4

પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા. ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પીગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલી

dimpy5

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ડિમ્પી ગાંગુલી

dimpy6

જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું,  હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ડિમ્પી ગાંગુલી

dimpy7

ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

ડિમ્પી ગાંગુલી

dimpy8

The post Dimpy Ganguly એ કંઇક આ રીતે સેલિબ્રેટ કરી તેની વેડિંગ એનિવર્સરી appeared first on Vishva Gujarat.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી Vaishnavi Dhanraj એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પોતાના હોટ ફોટોસ

$
0
0

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram99

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-1

પ્રખ્યાત ટીવી અભિનેત્રી Vaishnavi Dhanraj થોડાક સમય પહેલા જ પોતાના પતિ નીતિન શહરાવતથી અલગ થઈ ગઈ હતી.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-02

પોતાની પતિથી અલગ થયા બાદ વૈષ્ણવી ધનરાજ નવા અંદાજમાં જોવા મળી રહી છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-2

વૈષ્ણવી ધનરાજે પોતાના હોટ અવતારની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-03

વૈષ્ણવી ધનરાજના લગ્ન નિતીન શહરાવત સાથે ૨૦૧૨ માં થયા હતા.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-3

તસ્વીરો જોઇને લાગે છે કે, વૈષ્ણવી ધનરાજ મુવ ઓન કરી ચુકી છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-4

આગળ જોવો વૈષ્ણવી ધનરાજના હોટ અને બોલ્ડ ફોટોસ....

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-5

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-6

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-7

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-11

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-12

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-13

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram-14

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજ

vaishnavi-dhanraj-hot-photos-shared-on-instagram8

The post પ્રખ્યાત ટીવી અભિનેત્રી Vaishnavi Dhanraj એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પોતાના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

શું તમે જોયો Shah Rukh Khan અને તેમના પરિવારનો આ ફોટો…..

$
0
0

srk

 શાહરૂખ ખાન

shahrukh1

એવું બહુ ઓછી વાર થાય છે જ્યારે શાહરૂખ ખાન તેમના પૂરા પરિવારની સાથે જાહેર જગ્યાઓ પર નજર આવે છે.

 શાહરૂખ ખાન

shahrukh2

આવું પણ બહુ ઓછુ જ થાય છે જ્યારે તે તેમની ફેમિલી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ તેના પુત્ર આર્યન ખાનના નામથી બનેલ એક અનવેરિફાઈડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેમણે એક ફેમિલી ફોટો શેર કર્યો છે.

 શાહરૂખ ખાન

shahrukh3

શેર કરેલા ફોટામાં શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન, પુત્ર આર્યન ખાન, પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ સાથે નજર આવી રહ્યા છે.

શાહરૂખ ખાન

shahrukh4

બધાએ બ્લુ એન્ડ વ્હાઈટ કોમ્બીનેશનના કપડા પહેર્યા છે. તો એક ફોટામાં સેન્ટરમાં હાજર અબરામનો એક્સપ્રેશન વધારે ક્યુટ છે. આગળ જુઓ વધુ ફોટા....

શાહરૂખ ખાન

shahrukh5

શાહરૂખ ખાન

shahrukh6

શાહરૂખ ખાન

shahrukh7

શાહરૂખ ખાન

shahrukh8

શાહરૂખ ખાન

shahrukh9

શાહરૂખ ખાન

shahrukh10

શાહરૂખ ખાન

shahrukh11

The post શું તમે જોયો Shah Rukh Khan અને તેમના પરિવારનો આ ફોટો….. appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>
<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596344.js" async> </script>